Difference between revisions of "Java/C2/Strings/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the spoken tutorial on '''Strings in Java'''. |- | 00:05 | In this tutorial, you will learn how to |- | …') |
|||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | '''જાવા માં સ્ટ્રીંગ્સ''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:05 | | 00:05 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કેવી રીતે, |
|- | |- | ||
| 00:08 | | 00:08 | ||
− | | | + | |સ્ટ્રીંગ્સ બનાવવું, સ્ટ્રીંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માટે આપણે |
− | + | ઉબુન્ટુ 11.10, JDK 1.6 અને | |
− | + | Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | |
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે. |
− | + | ||
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | | + | | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
|- | |- | ||
| 00:40 | | 00:40 | ||
− | | | + | | જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે. |
− | + | ||
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | | + | | સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં, આપણે પ્રથમ character ડેટા ટાઇપ વિશે જોશું. |
− | + | ||
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | ચાલો હવે eclipse ઉપર જઈએ. |
|- | |- | ||
|00:55 | |00:55 | ||
− | | | + | | આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
− | + | ||
|- | |- | ||
| 01:00 | | 01:00 | ||
− | | | + | | આપણે '''StringDemo''' ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે. |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | | '''main''' મેથડ અંદર, ટાઇપ કરો, char star ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર '''asrteicks''' |
+ | |||
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટ ''' star''' નામ સાથે '''char''' ટાઇપનું વેરિયેબલ બનાવે છે. |
− | + | ||
|- | |- | ||
| 01:25 | | 01:25 | ||
− | | | + | | તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે. |
− | + | ||
|- | |- | ||
| 01:28 | | 01:28 | ||
− | | | + | | ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ. |
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
− | | | + | | char લાઈન રદ કરો અને ટાઇપ કરો, |
|- | |- | ||
| 01:36 | | 01:36 | ||
− | | '''char c1 ''''' | + | | '''char c1 '''''ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર ''' c''' |
|- | |- | ||
| 01:43 | | 01:43 | ||
− | | '''char c2 ''' | + | | '''char c2 ''' ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર ''' a''' |
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
− | | '''char c3 ''' | + | | '''char c3 ''' ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર '''r''' |
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | આપણે '''car''' શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે. |
− | + | ||
|- | |- | ||
| 01:59 | | 01:59 | ||
− | | | + | |હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | ટાઇપ કરો, |
− | + | ||
|- | |- | ||
Line 112: | Line 105: | ||
| 02:22 | | 02:22 | ||
| '''System.out.print(c3);''' | | '''System.out.print(c3);''' | ||
− | |||
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | | + | | નોંધ લો કે હું '''println''' ને બદલે '''print''' નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
− | + | ||
|- | |- | ||
| 02:39 | | 02:39 | ||
− | | | + | | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
− | + | ||
|- | |- | ||
| 02:43 | | 02:43 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે. |
− | + | ||
|- | |- | ||
| 02:46 | | 02:46 | ||
− | | | + | | પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી. |
− | + | ||
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | શબ્દ બનાવવા માટે, આપણે '''String''' ડેટા ટાઇપ વાપરીશું. |
− | + | ||
|- | |- | ||
| 02:54 | | 02:54 | ||
− | | | + | | ચાલો તેનો પ્રયાસ કરીએ. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
− | | | + | | મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો, |
− | + | ||
|- | |- | ||
| 03:03 | | 03:03 | ||
− | | ''' String greet ''''' | + | | ''' String greet ''''' ઇકવલ ટુ '''''Hello Learner ''''': |
− | + | ||
|- | |- | ||
| 03:16 | | 03:16 | ||
− | | | + | | નોંધ લો કે '''String''' શબ્દમાં '''S ''' અપરકેસમાં છે. |
− | + | ||
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | | + | | અને આપણે વિભાજકો તરીકે સિંગલ અવતરણ ચિહ્નને બદલે ડબલ અવતરણચિહ્નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટ '''greet''' વેરિયેબલ બનાવે છે જે '''String''' ટાઇપનું છે. |
− | + | ||
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | | | + | | હવે ચાલો મેસેજ પ્રિન્ટ કરીએ. |
|- | |- | ||
Line 177: | Line 160: | ||
|- | |- | ||
| 03:44 | | 03:44 | ||
− | | | + | | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
+ | |||
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, મેસેજ વેરિયેબલમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તે પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
− | + | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | જાવામાં સ્ટ્રીંગ્સ પણ ઉમેરી શકાય છે. |
− | + | ||
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | | | + | | ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય. |
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | | હું મેસેજમાંથી '''Learner''' રદ કરું છું. |
|- | |- | ||
| 04:08 | | 04:08 | ||
− | | | + | | આપણે નામ એક અલગ વેરિયેબલમાં સંગ્રહ કરીશું. |
|- | |- | ||
| 04:14 | | 04:14 | ||
− | | '''String name ''''' | + | | '''String name ''''' ઇકવલ ટુ '''''“Java”;''' |
− | + | ||
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | |હવે આપણે મેસેજ બનાવવા માટે સ્ટ્રિંગ્સ ઉમેરીશું. |
− | + | ||
|- | |- | ||
| 04:28 | | 04:28 | ||
− | | '''String msg ''''' | + | | '''String msg ''''' ઇકવલ ટુ '''''greet '''''plus '''''name ; ''' |
− | + | ||
|- | |- | ||
| 04:42 | | 04:42 | ||
− | | | + | | પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં greet , msg દ્વારા બદલો, ફાઇલ સંગ્રહો અને રન કરો. |
− | + | ||
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ગ્રીટિંગ અને નામ બતાવે છે. |
|- | |- | ||
| 05:00 | | 05:00 | ||
− | | | + | | પરંતુ તેમને અલગ બતાવવા માટે જગ્યા નથી. |
|- | |- | ||
| 05:02 | | 05:02 | ||
− | | | + | | તો ચાલો સ્પેસ કેરેક્ટર બનાવીએ. |
− | + | ||
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | '''char SPACE ''''' | + | | '''char SPACE ''''' ઇકવલ ટુ '''''' સિંગલ અવતરણ ચિહ્ન અંદર ''' space''' |
− | + | ||
|- | |- | ||
| 05:17 | | 05:17 | ||
− | | | + | | નોંધ લો કે મેં વેરિયેબલ નામ માટે બધા અક્ષરો અપરકેસમાં મુક્યા છે જેથી તે રીતે સ્પષ્ટ દેખાય. |
− | + | ||
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | | + | | તમે તે તમે ઇચ્છો તે પ્રમાણે બદલી શકો છો. |
− | + | ||
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | | | + | | હવે ચાલો મેસેજમાં સ્પેસ ઉમેરીએ. |
− | + | ||
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
| '''greet '''''plus '''''SPACE '''''plus '''''name''' | | '''greet '''''plus '''''SPACE '''''plus '''''name''' | ||
− | |||
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | | | + | | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
|- | |- | ||
| 05:40 | | 05:40 | ||
− | | | + | | હવે આપણે જોશું કે આઉટપુટ સ્પષ્ટ અને ઈચ્છિત તરીકે છે. |
− | + | ||
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | | + | | ચાલો થોડા સ્ટ્રિંગ ઓપરેશન્સ જોઈએ. |
|- | |- | ||
| 05:50 | | 05:50 | ||
− | | | + | | હું “Hello” અને "java" શબ્દના થોડા અક્ષરોને અપર કેસમાં બદલીશ. |
− | + | ||
|- | |- | ||
| 06:05 | | 06:05 | ||
− | | | + | |ઘણી વખત, યુઝર જયારે ઇનપુટ આપે છે, તો આપણી પાસે આ પ્રમાણે મિશ્ર કેસ માં વેલ્યુઝ છે. |
− | + | ||
|- | |- | ||
| 06:11 | | 06:11 | ||
− | | | + | | તો આઉટપુટ જોવા માટે ફાઇલ રન કરો. |
− | + | ||
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ સ્પષ્ટ નથી. |
− | + | ||
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | તો ઇનપુટ સાફ કરવા માટે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કરીએ. |
|- | |- | ||
| 06:27 | | 06:27 | ||
− | | | + | | ટાઇપ કરો, '''greet ''' ઇકવલ ટુ '''greet.toLowerCase();''' |
− | + | ||
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટ '''greet''' સ્ટ્રીંગના દરેક અક્ષરને લોવર કેસમાં બદલે છે. |
− | + | ||
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | '''name ''''' | + | | '''name ''''' ઇકવલ ટુ '''''name.toUpperCase();''' |
− | + | ||
|- | |- | ||
| 06:58 | | 06:58 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટ '''name''' સ્ટ્રીંગના દરેક અક્ષરને અપર કેસમાં બદલે છે. |
− | + | ||
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | | + | | ફાઇલ સાચવો અને તે રન કરો. |
− | + | ||
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ, કે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કર્યા બાદ આઉટપુટ સ્પષ્ટ છે. |
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | | + | |આ પ્રમાણે આપણે સ્ટ્રીંગ બનાવી શકીએ છીએ અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | |અહીં વધુ સ્ટ્રીંગ મેથડો છે અને |
|- | |- | ||
| 07:19 | | 07:19 | ||
− | | | + | | આપણે તેમના પર જટિલ વિષયો પર જતા ચર્ચા કરીશું. |
|- | |- | ||
| 07:26 | | 07:26 | ||
− | | | + | |અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
− | | | + | | સ્ટ્રિંગ્સ કેવી રીતે બનાવવું અને ઉમેરવું, |
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | | + | |અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરવા જેમ કે લોઅર કેસ અને અપર કેસમાં બદલવું. |
|- | |- | ||
| 07:39 | | 07:39 | ||
− | + | | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે. | |
− | | | + | |
|- | |- | ||
| 07:41 | | 07:41 | ||
− | | | + | | જાવામાં સ્ટ્રીંગ્સની '''concat''' મેથડ વિશે વાંચો. - સ્ટ્રિંગ્સ ઉમેરવાથી તે કેવી રીતે અલગ છે તે જુઓ. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, ,નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | * | + | | * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
| 07:58 | | 07:58 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
− | |||
− | |||
− | |||
|- | |- | ||
| 08:03 | | 08:03 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
− | + | ||
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 08:07 | | 08:07 | ||
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | | | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
+ | |||
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro''' |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
− | + | ||
− | + | ||
− | + | ||
|} | |} |
Latest revision as of 12:40, 23 June 2014
Time | Narration |
00:01 | જાવા માં સ્ટ્રીંગ્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કેવી રીતે, |
00:08 | સ્ટ્રીંગ્સ બનાવવું, સ્ટ્રીંગ્સ ઉમેરવું અને મૂળભૂત સ્ટ્રીંગ્સ ઓપરેશનો કેવી રીતે કરવા જેવા કે લોઅર કેસ અને અપર કેસમાં રૂપાંતર કરવું. |
00:18 | આ ટ્યુટોરીયલ માટે આપણે
ઉબુન્ટુ 11.10, JDK 1.6 અને Eclipse 3.7 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઈપ્સ માટે જ્ઞાન હોવું જરૂરી છે. |
00:32 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ. |
00:40 | જાવામાં સ્ટ્રિંગ એ અક્ષરોની શ્રેણી છે. |
00:44 | સ્ટ્રિંગ્સ સાથે શરૂ કરતા પહેલાં, આપણે પ્રથમ character ડેટા ટાઇપ વિશે જોશું. |
00:50 | ચાલો હવે eclipse ઉપર જઈએ. |
00:55 | આપણી પાસે eclipse IDE અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે. |
01:00 | આપણે StringDemo ક્લાસ બનાવ્યો છે અને મેઈન મેથડ ઉમેર્યી છે. |
01:07 | main મેથડ અંદર, ટાઇપ કરો, char star ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર asrteicks |
01:19 | આ સ્ટેટમેન્ટ star નામ સાથે char ટાઇપનું વેરિયેબલ બનાવે છે. |
01:25 | તે બરાબર એક અક્ષર સ્ટોર કરી શકે છે. |
01:28 | ચાલો થોડા અક્ષરોની મદદથી એક શબ્દ પ્રિન્ટ કરીએ. |
01:33 | char લાઈન રદ કરો અને ટાઇપ કરો, |
01:36 | char c1 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર c |
01:43 | char c2 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર a |
01:49 | char c3 ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્ન અંદર r |
01:55 | આપણે car શબ્દ બનાવવા માટે ત્રણ અક્ષરો બનાવ્યા છે. |
01:59 | હવે શબ્દ પ્રિન્ટ કરવા માટે તેમને વાપરીએ. |
02:02 | ટાઇપ કરો, |
02:04 | System.out.print(c1); |
02:12 | System.out.print(c2); |
02:22 | System.out.print(c3); |
02:31 | નોંધ લો કે હું println ને બદલે print નો ઉપયોગ કરી રહ્યી છું તેથી બધા અક્ષરો સમાન લીટી પર પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
02:39 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
02:43 | આપણે જોઈ શકીએ છીએ, આઉટપુટ અપેક્ષા પ્રમાણે આવ્યું છે. |
02:46 | પરંતુ આ મેથડ ફક્ત શબ્દ પ્રિન્ટ કરે છે પરંતુ બનાવતા નથી. |
02:50 | શબ્દ બનાવવા માટે, આપણે String ડેટા ટાઇપ વાપરીશું. |
02:54 | ચાલો તેનો પ્રયાસ કરીએ. |
02:57 | મેઈન મેથડ અંદર બધું રદ કરો અને ટાઇપ કરો, |
03:03 | String greet ઇકવલ ટુ Hello Learner : |
03:16 | નોંધ લો કે String શબ્દમાં S અપરકેસમાં છે. |
03:19 | અને આપણે વિભાજકો તરીકે સિંગલ અવતરણ ચિહ્નને બદલે ડબલ અવતરણચિહ્નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
03:25 | આ સ્ટેટમેન્ટ greet વેરિયેબલ બનાવે છે જે String ટાઇપનું છે. |
03:31 | હવે ચાલો મેસેજ પ્રિન્ટ કરીએ. |
03:33 | System.out.println(greet); |
03:44 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
03:51 | આપણે જોઈ શકીએ છીએ, મેસેજ વેરિયેબલમાં સંગ્રહિત કરવામાં આવે છે અને તે પ્રિન્ટ કરવામાં આવેલ છે. |
03:57 | જાવામાં સ્ટ્રીંગ્સ પણ ઉમેરી શકાય છે. |
04:00 | ચાલો જોઈએ આ કેવી રીતે કરી શકાય. |
04:04 | હું મેસેજમાંથી Learner રદ કરું છું. |
04:08 | આપણે નામ એક અલગ વેરિયેબલમાં સંગ્રહ કરીશું. |
04:14 | String name ઇકવલ ટુ “Java”; |
04:22 | હવે આપણે મેસેજ બનાવવા માટે સ્ટ્રિંગ્સ ઉમેરીશું. |
04:28 | String msg ઇકવલ ટુ greet plus name ; |
04:42 | પ્રિન્ટ સ્ટેટમેન્ટમાં greet , msg દ્વારા બદલો, ફાઇલ સંગ્રહો અને રન કરો. |
04:56 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ ગ્રીટિંગ અને નામ બતાવે છે. |
05:00 | પરંતુ તેમને અલગ બતાવવા માટે જગ્યા નથી. |
05:02 | તો ચાલો સ્પેસ કેરેક્ટર બનાવીએ. |
05:08 | char SPACE ઇકવલ ટુ ' સિંગલ અવતરણ ચિહ્ન અંદર space |
05:17 | નોંધ લો કે મેં વેરિયેબલ નામ માટે બધા અક્ષરો અપરકેસમાં મુક્યા છે જેથી તે રીતે સ્પષ્ટ દેખાય. |
05:23 | તમે તે તમે ઇચ્છો તે પ્રમાણે બદલી શકો છો. |
05:26 | હવે ચાલો મેસેજમાં સ્પેસ ઉમેરીએ. |
05:29 | greet plus SPACE plus name |
05:36 | ફાઈલ સંગ્રહો અને રન કરો. |
05:40 | હવે આપણે જોશું કે આઉટપુટ સ્પષ્ટ અને ઈચ્છિત તરીકે છે. |
05:45 | ચાલો થોડા સ્ટ્રિંગ ઓપરેશન્સ જોઈએ. |
05:50 | હું “Hello” અને "java" શબ્દના થોડા અક્ષરોને અપર કેસમાં બદલીશ. |
06:05 | ઘણી વખત, યુઝર જયારે ઇનપુટ આપે છે, તો આપણી પાસે આ પ્રમાણે મિશ્ર કેસ માં વેલ્યુઝ છે. |
06:11 | તો આઉટપુટ જોવા માટે ફાઇલ રન કરો. |
06:18 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ સ્પષ્ટ નથી. |
06:22 | તો ઇનપુટ સાફ કરવા માટે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કરીએ. |
06:27 | ટાઇપ કરો, greet ઇકવલ ટુ greet.toLowerCase(); |
06:41 | આ સ્ટેટમેન્ટ greet સ્ટ્રીંગના દરેક અક્ષરને લોવર કેસમાં બદલે છે. |
06:47 | name ઇકવલ ટુ name.toUpperCase(); |
06:58 | આ સ્ટેટમેન્ટ name સ્ટ્રીંગના દરેક અક્ષરને અપર કેસમાં બદલે છે. |
07:03 | ફાઇલ સાચવો અને તે રન કરો. |
07:08 | આપણે જોઈ શકીએ છીએ, કે સ્ટ્રીંગ મેથડનો ઉપયોગ કર્યા બાદ આઉટપુટ સ્પષ્ટ છે. |
07:13 | આ પ્રમાણે આપણે સ્ટ્રીંગ બનાવી શકીએ છીએ અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરી શકીએ છીએ. |
07:18 | અહીં વધુ સ્ટ્રીંગ મેથડો છે અને |
07:19 | આપણે તેમના પર જટિલ વિષયો પર જતા ચર્ચા કરીશું. |
07:26 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
07:29 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:31 | સ્ટ્રિંગ્સ કેવી રીતે બનાવવું અને ઉમેરવું, |
07:33 | અને સ્ટ્રીંગ ઓપરેશન્સ કરવા જેમ કે લોઅર કેસ અને અપર કેસમાં બદલવું. |
07:39 | આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ છે. |
07:41 | જાવામાં સ્ટ્રીંગ્સની concat મેથડ વિશે વાંચો. - સ્ટ્રિંગ્સ ઉમેરવાથી તે કેવી રીતે અલગ છે તે જુઓ. |
07:50 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે, ,નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
07:55 | * તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
07:58 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
08:03 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:05 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
08:07 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:17 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:21 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:28 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken HYPHEN tutorial DOT org SLASH NMEICT HYPHEN Intro |
08:33 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |