Difference between revisions of "C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(6 intermediate revisions by 3 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
− | | '''C અને C++''' માં વેરીએબલોનાં સ્કોપ પરનાં | + | | '''C અને C++''' માં વેરીએબલોનાં સ્કોપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:08 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:11 |
− | | | + | | વેરીએબલનો સ્કોપ શું છે? |
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
− | | | + | | ગ્લોબલ વેરીએબલ શું છે? |
|- | |- | ||
− | | 00 | + | | 00:16 |
− | | | + | | લોકલ વેરીએબલ શું છે? |
|- | |- | ||
− | | 00 | + | | 00:19 |
| કેટલાક ઉદાહરણો. | | કેટલાક ઉદાહરણો. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:22 |
− | | આપણે | + | | આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:27 |
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું, | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:30 |
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ '''11.04''', '''gcc''' અને '''g++''' કમ્પાઈલર આવૃત્તિ '''4.6.1'''. | | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ '''11.04''', '''gcc''' અને '''g++''' કમ્પાઈલર આવૃત્તિ '''4.6.1'''. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:41 |
| ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ. | | ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:47 |
− | | આ એવાં | + | | આ એવાં કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:54 |
− | | તેનાં | + | | તેનાં ટાઇપ અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે |
|- | |- | ||
− | | 00 | + | | 00:59 |
− | | | + | | ગ્લોબલ વેરીએબલ અને |
|- | |- | ||
− | | 01 | + | | 01:02 |
− | | | + | | લોકલ વેરીએબલ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:05 |
| હવે આપણે, એક ઉદાહરણ જોઈશું. | | હવે આપણે, એક ઉદાહરણ જોઈશું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:07 |
− | | મેં પહેલાથી જ | + | | મેં પહેલાથી જ એડીટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:10 |
| ચાલો હું તે ખોલું. | | ચાલો હું તે ખોલું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:14 |
| નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''scope.c''' છે. | | નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''scope.c''' છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:19 |
− | | ચાલો હું | + | | ચાલો હું કોડ સમજાવું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:23 |
| આ આપણી '''header file''' છે. | | આ આપણી '''header file''' છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:26 |
− | | અહીં અમે બે | + | | અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે '''a અને b'''. |
|- | |- | ||
− | | 01 | + | | 01:32 |
− | | અને | + | | અને આપણે તેને '''5 અને 2''' વેલ્યુ અસાઇન કરી ઈનીશ્યલાઈઝ કર્યા છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:39 |
− | | | + | | ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:44 |
− | | આ | + | | આ મેઈન ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:51 |
− | | આ એક | + | | આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:53 |
| અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક '''add''' ફંક્શન જાહેર કર્યું છે. | | અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક '''add''' ફંક્શન જાહેર કર્યું છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:59 |
− | | અહીં '''sum''' એક | + | | અહીં '''sum''' એક લોકલ વેરીએબલ છે તે ફંક્શન '''add''' ની અંદર જાહેર કરાયું છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:07 |
− | | | + | | લોકલ વેરીએબલ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:13 |
− | | આ વેરીએબલ | + | | આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:16 |
− | | | + | | તે લોકલ સ્કોપ ધરાવે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:19 |
− | | પછી '''a અને b''' નો સરવાળો '''વેરીએબલ | + | | પછી '''a અને b''' નો સરવાળો '''વેરીએબલ sum'''માં સંગ્રહીત થશે. અહી આપણે '''sum''' ને પ્રીંટ કરીશું. |
|- | |- | ||
− | | 02 | + | | 02:29 |
− | | આ આપણુ ''' | + | | આ આપણુ '''મેઈન ફંક્શન''' છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:33 |
| '''add''' ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે. | | '''add''' ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:38 |
| અને આ આપણું '''return''' સ્ટેટમેંટ છે. | | અને આ આપણું '''return''' સ્ટેટમેંટ છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:40 |
| હવે '''save''' પર ક્લિક કરો. | | હવે '''save''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
− | | ચાલો | + | | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:45 |
− | | તમારા કીબોર્ડ પર '''Ctrl''', '''Alt''' અને '''T''' કી એકસાથે | + | | તમારા કીબોર્ડ પર '''Ctrl''', '''Alt''' અને '''T''' કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:55 |
− | | કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, | + | | કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, '''gcc scope.c -o sco''' અને '''એન્ટર''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 03:05 |
− | | ''' | + | | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''./sco''', '''એન્ટર''' દબાવો |
|- | |- | ||
− | | 03 | + | | 03:10 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે. | | આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:13 |
| '''Sum of a and b is 7''' | | '''Sum of a and b is 7''' | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:16 |
| હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને '''C ++''' માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. | | હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને '''C ++''' માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:20 |
− | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર '''Shift''' '''Ctrl''' અને '''S''' કી એકસાથે દબાવો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:31 |
− | | હવે | + | | હવે '''.cpp''' એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:41 |
− | | ચાલો '''iostream''' તરીકે | + | | ચાલો હેડર ફાઇલને '''iostream''' તરીકે બદલીએ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:47 |
| હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરી '''save''' પર ક્લિક કરો. | | હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરી '''save''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:58 |
− | | '''C++''' માં | + | | '''C++''' માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:03 |
− | | તેથી કંઈપણ બદલવાની જરૂર નથી | + | | તેથી કંઈપણ બદલવાની જરૂર નથી. |
|- | |- | ||
− | | 04 | + | | 04:07 |
− | | હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી | + | | હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:13 |
| '''ફોર્મેટ સ્પેસીફાયર''' અને '''\n''' ને રદ્દ કરો | | '''ફોર્મેટ સ્પેસીફાયર''' અને '''\n''' ને રદ્દ કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:17 |
| અલ્પ વિરામ રદ્દ કરો | | અલ્પ વિરામ રદ્દ કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:19 |
− | | બે ખુલ્લા | + | | બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:22 |
− | |અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા | + | | અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
− | |અને | + | | અને ડબલ અવતરણ ચિન્હમાં '''backslash n''' ટાઈપ કરો. હવે '''save''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
− | | | + | | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
− | + | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:39 |
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ |
|- | |- | ||
− | | 04 | + | | 04:42 |
− | | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''g++ scope.cpp -o sco1 | + | | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''g++ scope.cpp -o sco1''', |
− | + | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:52 |
− | | અહીં આપણી પાસે છે ,'''./sco1''', કારણ કે આપણે ફાઈલ scope .c માટે આઉટપુટ પેરામીટર | + | | અહીં આપણી પાસે છે, '''./sco1''', કારણ કે આપણે ફાઈલ '''scope.c''' માટે આઉટપુટ પેરામીટર ફાઈલ '''sco''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે '''એન્ટર''' દબાવો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
− | | એક્ઝેક્યુટ કરવાં માટે'''./sco1'''ટાઈપ કરો અને એન્ટર દબાવો. | + | | એક્ઝેક્યુટ કરવાં માટે '''./sco1''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે, |
|- | |- | ||
− | |05 | + | | 05:17 |
− | |'''Sum of a and b is 7 | + | | '''Sum of a and b is 7'''. |
|- | |- | ||
− | | | + | | 05:19 |
− | | આપણે જોઈ શકીએ છીએ કે | + | | આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા '''c''' કોડ સમાન છે, હવે ચાલો અમુક એવી એરરોને જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:31 |
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ, ધારો કે હું અહીં વેરીએબલ '''a''' ને ફરીથી જાહેર કરીશ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:41 |
− | |'''int a | + | | ટાઈપ કરો '''int a'''; |
|- | |- | ||
− | | | + | | 05:45 |
− | | | + | | '''save''' પર ક્લિક કરો. આપણે વેરીએબલ '''a''' ને મેઈન ફંક્શનની ઉપર અને '''add''' ફંક્શન પછી જાહેર કર્યું છે, ચાલો જોઈએ શું થાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:57 |
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | |06 | + | | 06:01 |
− | | પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ , | + | | હવે પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ, |
− | + | ||
|- | |- | ||
− | |06 | + | | 06:05 |
− | | | + | | આપણને એરર દેખાય છે, Redefinition of ''int''a, '''''int'' a''' previously defined here. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | |06 | + | | 06:18 |
− | |'''a''' | + | | '''a''' એક ગ્લોબલ વેરીએબલ છે. |
|- | |- | ||
− | |06 | + | | 06:20 |
− | | તે'' ' | + | | તે '''ગ્લોબલ સ્કોપ''' ધરાવે છે. |
− | + | ||
|- | |- | ||
− | |06 | + | | 06:22 |
− | |આપણે બે વખત | + | | આપણે વેરીએબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે. |
− | + | ||
|- | |- | ||
− | |06 | + | | 06:27 |
− | | | + | | આપણે માત્ર લોકલ વેરીએબલ તરીકે '''વેરીએબલ a''' ને જાહેર કરી શકીએ છીએ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |06 | + | | 06:34 |
− | |હવે ચાલો | + | | હવે ચાલો એરર સુધારીએ. |
|- | |- | ||
− | | | + | | 06:36 |
− | |આ રદ્દ કરો. | + | | આ રદ્દ કરો. |
|- | |- | ||
− | | | + | | 06:39 |
− | | | + | | '''save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | | + | | 06:41 |
− | | | + | | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
− | + | ||
|- | |- | ||
− | |06 | + | | 06:45 |
− | | | + | | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 06:49 |
− | | | + | | હા આ કામ કરી રહ્યું છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:52 |
− | | | + | | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
− | + | ||
|- | |- | ||
− | |06 | + | | 06:56 |
− | | | + | | સારાંશમાં |
|- | |- | ||
− | | | + | | 06:58 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
− | | | + | | 07:00 |
− | | | + | | વેરીએબલનો સ્કોપ |
|- | |- | ||
− | | | + | | 07:02 |
− | | | + | | ગ્લોબલ વેરીએબલ, દા.ત. : '''int a=5''' |
|- | |- | ||
− | | | + | | 07:07 |
− | | | + | | અને લોકલ વેરીએબલ, દા.ત. : '''int sum''' |
|- | |- | ||
− | | | + | | 07:12 |
− | + | | એસાઈનમેંટ તરીકે, | |
− | + | ||
− | + | ||
− | | એસાઈનમેંટ તરીકે , | + | |
− | + | ||
|- | |- | ||
− | |07 | + | | 07:14 |
− | | | + | | બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં માટેનો પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
− | |નીચે આપેલ | + | | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
− | + | ||
|- | |- | ||
− | |07 | + | | 07:22 |
− | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
− | + | ||
|- | |- | ||
− | |07 | + | | 07:25 |
− | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:30 |
− | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
− | + | ||
|- | |- | ||
− | |07 | + | | 07:32 |
− | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
− | + | ||
|- | |- | ||
− | |07 | + | | 07:35 |
− | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
− | + | ||
|- | |- | ||
− | |07 | + | | 07:40 |
− | |વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | + | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:47 |
− | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
− | + | ||
|- | |- | ||
− | |07 | + | | 07:52 |
− | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | + | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
− | + | ||
|- | |- | ||
− | |08 | + | | 08:00 |
− | |આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" | + | | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"''' |
|- | |- | ||
− | | 08 | + | | 08:04 |
− | | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
− | + | ||
|- | |- | ||
− | |08 | + | | 08:08 |
− | | | + | | જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 15:33, 23 February 2017
Time | Narration |
00:01 | C અને C++ માં વેરીએબલોનાં સ્કોપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:11 | વેરીએબલનો સ્કોપ શું છે? |
00:13 | ગ્લોબલ વેરીએબલ શું છે? |
00:16 | લોકલ વેરીએબલ શું છે? |
00:19 | કેટલાક ઉદાહરણો. |
00:22 | આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું. |
00:27 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું, |
00:30 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00:41 | ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
00:47 | આ એવાં કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે. |
00:54 | તેનાં ટાઇપ અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે |
00:59 | ગ્લોબલ વેરીએબલ અને |
01:02 | લોકલ વેરીએબલ. |
01:05 | હવે આપણે, એક ઉદાહરણ જોઈશું. |
01:07 | મેં પહેલાથી જ એડીટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
01:10 | ચાલો હું તે ખોલું. |
01:14 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c છે. |
01:19 | ચાલો હું કોડ સમજાવું. |
01:23 | આ આપણી header file છે. |
01:26 | અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે a અને b. |
01:32 | અને આપણે તેને 5 અને 2 વેલ્યુ અસાઇન કરી ઈનીશ્યલાઈઝ કર્યા છે. |
01:39 | ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે. |
01:44 | આ મેઈન ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે. |
01:51 | આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે. |
01:53 | અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક add ફંક્શન જાહેર કર્યું છે. |
01:59 | અહીં sum એક લોકલ વેરીએબલ છે તે ફંક્શન add ની અંદર જાહેર કરાયું છે. |
02:07 | લોકલ વેરીએબલ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે. |
02:13 | આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે. |
02:16 | તે લોકલ સ્કોપ ધરાવે છે. |
02:19 | પછી a અને b નો સરવાળો વેરીએબલ sumમાં સંગ્રહીત થશે. અહી આપણે sum ને પ્રીંટ કરીશું. |
02:29 | આ આપણુ મેઈન ફંક્શન છે. |
02:33 | add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે. |
02:38 | અને આ આપણું return સ્ટેટમેંટ છે. |
02:40 | હવે save પર ક્લિક કરો. |
02:43 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02:45 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
02:55 | કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, gcc scope.c -o sco અને એન્ટર દબાવો. |
03:05 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, ./sco, એન્ટર દબાવો |
03:10 | આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે. |
03:13 | Sum of a and b is 7 |
03:16 | હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
03:20 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર Shift Ctrl અને S કી એકસાથે દબાવો. |
03:31 | હવે .cpp એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો. |
03:41 | ચાલો હેડર ફાઇલને iostream તરીકે બદલીએ. |
03:47 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરી save પર ક્લિક કરો. |
03:58 | C++ માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે. |
04:03 | તેથી કંઈપણ બદલવાની જરૂર નથી. |
04:07 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલો. |
04:13 | ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો |
04:17 | અલ્પ વિરામ રદ્દ કરો |
04:19 | બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
04:22 | અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
04:26 | અને ડબલ અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે save પર ક્લિક કરો |
04:35 | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
04:39 | ટર્મીનલ પર પાછા આવીએ |
04:42 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1, |
04:52 | અહીં આપણી પાસે છે, ./sco1, કારણ કે આપણે ફાઈલ scope.c માટે આઉટપુટ પેરામીટર ફાઈલ sco ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો. |
05:07 | એક્ઝેક્યુટ કરવાં માટે ./sco1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે, |
05:17 | Sum of a and b is 7. |
05:19 | આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા c કોડ સમાન છે, હવે ચાલો અમુક એવી એરરોને જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
05:31 | પ્રોગ્રામ પર પાછા આવીએ, ધારો કે હું અહીં વેરીએબલ a ને ફરીથી જાહેર કરીશ. |
05:41 | ટાઈપ કરો int a; |
05:45 | save પર ક્લિક કરો. આપણે વેરીએબલ a ને મેઈન ફંક્શનની ઉપર અને add ફંક્શન પછી જાહેર કર્યું છે, ચાલો જોઈએ શું થાય છે. |
05:57 | ટર્મીનલ પર પાછા આવીએ. |
06:01 | હવે પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ, |
06:05 | આપણને એરર દેખાય છે, Redefinition of inta, int a previously defined here. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06:18 | a એક ગ્લોબલ વેરીએબલ છે. |
06:20 | તે ગ્લોબલ સ્કોપ ધરાવે છે. |
06:22 | આપણે વેરીએબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે. |
06:27 | આપણે માત્ર લોકલ વેરીએબલ તરીકે વેરીએબલ a ને જાહેર કરી શકીએ છીએ. |
06:34 | હવે ચાલો એરર સુધારીએ. |
06:36 | આ રદ્દ કરો. |
06:39 | save પર ક્લિક કરો. |
06:41 | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
06:45 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
06:49 | હા આ કામ કરી રહ્યું છે. |
06:52 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:56 | સારાંશમાં |
06:58 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:00 | વેરીએબલનો સ્કોપ |
07:02 | ગ્લોબલ વેરીએબલ, દા.ત. : int a=5 |
07:07 | અને લોકલ વેરીએબલ, દા.ત. : int sum |
07:12 | એસાઈનમેંટ તરીકે, |
07:14 | બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં માટેનો પ્રોગ્રામ લખો. |
07:19 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07:22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:25 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
07:30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ, |
07:32 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:35 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
07:40 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:52 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:00 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
08:04 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:08 | જોડાવા બદ્દલ આભાર. |