Difference between revisions of "C-and-C++/C2/Functions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(17 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 +
|-
 +
| 00:01
 +
|  '''C and C++''''''ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00.01
+
|00:06
| Welcome to the spoken tutorial on '''Functions in C and C++'''
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
  
 
|-
 
|-
|00.07
+
|00:09
| In this tutorial we will learn,
+
| ''ફંક્શન''' શું છે
  
 
|-
 
|-
|00.10
+
|00:11
| What is a function
+
| ફંક્શનનાં સિન્ટેક્ષ
  
 
|-
 
|-
|00.12
+
|00:13
| Syntax of  a function
+
| '''return statement'''(રીટર્ન સ્ટેટમેંટ) નું મહત્વ
  
 
|-
 
|-
|00.15
+
|00:16
| Significance of a return statement
+
| આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું.
  
 
|-
 
|-
|00.18
+
|00:18
| Few  example on functions.
+
| આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.  
  
 
|-
 
|-
|00.20
+
|00:22
| We will also see some common errors and their solutions.
+
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ
 +
|-
 +
|00:25
 +
| '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10'''
 +
 
  
 
|-
 
|-
|00.25
+
|00:29
| To record this tutorial, I am using'''Ubuntu Operating system''' version 11.10
+
| ''gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'''
  
 
|-
 
|-
|00.33
+
|00:35
| '''gcc''' and g'''++ Compiler''' version 4.6.1
+
|ચાલો  ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ
  
 
|-
 
|-
|00.40
+
|00:39
|Let us start with the introduction to '''functions'''
+
| ફંકશન એક '''સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ''' છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે
  
 
|-
 
|-
|00.43
+
|00:45
| A '''function''' is a self-contained program executing a specific task
+
| દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે
  
 
|-
 
|-
|00.50
+
|00:49
| Every program consists of one or more '''functions'''
+
| એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું
  
 
|-
 
|-
|00.56
+
| 00:55
| Once executed the control will be returned back from where it was accessed
+
| ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું
  
 
|-
 
|-
| 01.03
+
|00:59
| Now we will  see the syntax for the  function
+
| '''ret-type'''' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે
  
 
|-
 
|-
|01.18
+
|01:05
| ''ret-type''' defines the type of data that the '''function''' returns
+
|''fun_name''' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે.
  
 
|-
 
|-
|01.12
+
|01:09
|fun_name''' is the name of the '''function'''
+
|''parameters'''(પેરામીટર્સ)  વેરીએબલ નામોની યાદી અને તેના  પ્રકારો છે
  
 
|-
 
|-
|01.16
+
|01:14
|'''parameters''' is the list of '''variable''' names and their types
+
|આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે.
 +
 
 
|-
 
|-
|01.20
+
|01:18
|Another syntax for functions  is '''ret_type function name  an empty parameter list
+
| આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
 
+
  
 
|-
 
|-
|01.30
+
|01:21
| This is called as functions without arguments.
+
| અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
  
 
|-
 
|-
|01.35
+
| 01:26
| And This is called as functions with arguments.
+
|ચાલો  '''void''' (વોઈડ)  વાપરીને પ્રોગ્રામ જોઈએ
  
 
|-
 
|-
| 01.40
+
|01:29
| Let us move on to  our program
+
| મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે
  
 
|-
 
|-
|01.43
+
|01:32
| I have already typed the program on the editor
+
| ચાલો હું તેને ખોલું.
  
 
|-
 
|-
|01.46
+
|01:35
| Let me open it
+
| નોંધલો કે આપણી ફાઈલનું નામ  ફંક્શન છે.
  
 
|-
 
|-
|01.50
+
|01:38
| Note that our filename is ''' void function.c ''' In this program we will calculate the sum of two numbers using function..  
+
|મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે.
 +
 
|-
 
|-
|02.03
+
|01:43
|Let me explain the code now.
+
|ચાલો હું '''કોડ''' સમજાવું.
  
  
 
|-
 
|-
| 02.06
+
| 01:45
| This is our '''header file'''
+
| આ આપણી '''હેડર ફાઈલ''' છે
  
 
|-
 
|-
| 02.09
+
| 01:47
| Before using any function it must be defined
+
|કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ
  
 
|-
 
|-
|02.14
+
|01:51
| Here we have declared a''' function''' called '''add'''
+
| અહીં અમે '''add''' (એડ)કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે
  
 
|-
 
|-
|02.18
+
|01:54
| Note that '''add function''' is without any '''arguments'''
+
| નોંધ લો કે '''add (એડ) ફંક્શન''' કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે
  
 
|-
 
|-
|02.22
+
|01:58
| And the return type is''' void'''
+
| અને રીટર્ન પ્રકાર '''void'''(વોઈડ) છે
  
 
|-
 
|-
| 02.25
+
| 02:01
| There are two types of functions
+
| અહી બે પ્રકારનાં '''ફંક્શનો'''  છે
  
 
|-
 
|-
|02.27
+
|02:03
| First User-defined function that is our add function and
+
|User-defined (યુજર -ડીફાઈન) એ આપણું '''add ફંક્શન'''છે  અને
  
 
|-
 
|-
|02.33
+
|02:06
| Pr-defined function that is printf and main function
+
| '''Pre-defined''' (પ્રી-ડીફાઈન) ફંક્શન જે  '''printf''' (પ્રિન્ટ એફ ) અને મુખ્ય ફંક્શન છે
  
 
|-
 
|-
| 02.39
+
| 02:12
|   Here we have initialized a and b by assigning them values  2 and 3
+
| અહીં આપણે '''a''' અને '''b''' ને '''2''' અને '''3''' વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરીએ  છે
  
 
|-
 
|-
|  02.47
+
|  02:19
Then  we have declared  a variable '''c'''
+
| અહી આપણે વેરીએબલ c''' જાહેર કર્યું છે
  
 
|-
 
|-
|02.51
+
|02:21
| we add the values of '''a''' and '''b'''
+
| પછી આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરી છે
  
 
|-
 
|-
|02.53
+
|02:24
| '''The result is stored in c'''
+
|પરીણામ '''c''' માં સંગ્રહીત થયું છે
  
 
|-
 
|-
|  02.57
+
|  02:27
|   Then we print the result
+
| પરીણામ પ્રીંટ કરીશું.
  
 
|-
 
|-
03.00
+
02:29
| This is our main function
+
| આ આપણું મેન ફંક્શન છે
  
 
|-
 
|-
| 03.03
+
| 02:32
|Inside the main function, we call the add function
+
|અહી આપણે '''add''' (એડ) ફંક્શનને બોલાવીએ છીએ 
  
 
|-
 
|-
|03.07
+
|02:34
| The addition operation will be performed and the result will be printed.
+
| સરવાળાની ક્રીયા પૂરી થઇ છે  અને પરીણામ પ્રીંટ થશે.
  
 
|-
 
|-
| 03.13
+
| 02:39
| Now click on Save
+
| હવે '''Save''' (સેવ) પર ક્લિક કરો
  
 
|-
 
|-
|03.15
+
|02:42
| Let us execute the program
+
|ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
| 03.17
+
| 02:45
Please open the terminal window by pressing Ctrl, Alt and T keys simultaneously on your keyboard
+
'''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને '''ટર્મીનલ વિન્ડો''' ને ખોલો   
  
 
|-
 
|-
| 03.28
+
| 02:53
| To compile type
+
| કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun   
  
 
|-
 
|-
|03.29
+
|03:00
| '''gcc void function.c -o void '' and press enter
+
| એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 03.40
+
| 03:05
| To execute, type
+
|આપણને  આઉટપુટ '''Sum of a and b is 5''' આ રીતે દેખાય છે'
 
+
'''./void'''
+
  
 
|-
 
|-
| 03.45
+
|03:10
| The output is displayed as'''Sum of a and b is 5'''
+
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો
  
 
|-
 
|-
|03.50
+
|03:13
| Now come back to our program
+
| ફંક્શનો વિશેષ '''identifiers''' (આઈડેન્ટીફાઈયર્સ)ધરાવે છે જે  '''પેરામીટરો''' અથવા '''આર્ગ્યુંમેંટો''' તરીકે સંબોધાય છે
  
 
|-
 
|-
|03.53
+
|03:20
| Functions contains special identifiers called as parameters or arguments
+
| સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું
  
 
|-
 
|-
|04.00
+
| 03:23
| Now we will  see the same example with arguments
+
|હું અહીં અમુક વસ્તુઓ બદલીશ.
  
 
|-
 
|-
| 04.03
+
| 03:27
| |I will  change a few things here. Press ''shift'' ''Ctrl'' & ''S'' key  simultaneously on your keyboard.
+
|ટાઈપ કરો int add(int a, int b)
  
 
|-
 
|-
|04.14
+
|03:32
| Now save the file as'' Function.c'' .Click on ''Save''.
+
|અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે.
|-
+
|04.24
+
| Replace the void key word  with ''int''  and within the (int a, int b).;
+
|-
+
|04.34
+
| Click on save
+
  
  
 
|-
 
|-
|04.37
+
|03:36
| Here int a''' and '''int b''' are the '''arguments''' of the '''function add'''
+
| '''int a''' અને '''int b''' ફંક્શન '''add''' નાં આર્ગ્યુંમેંટો છે
  
 
|-
 
|-
| 04.44
+
| 03:41
| Now  delete this
+
| આને રદ્દ કરો
  
 
|-
 
|-
|04.47
+
|03:42
| No need to initialize a and b here. Now replace the  void keyword  again with the ''int '' keyword  and click on save
+
| અહીં '''a અને b''' ને પ્રારંભ કરવાની જરૂર નથી.
  
 +
|-
 +
|03:46
 +
| printf  (પ્રિન્ટ એફ) સ્ટેટમેન્ટ રદ કરો.
  
 
|-
 
|-
| 04.58
+
|03:49
| Let us declare a variable sum here
+
| int main() ટાઈપ કરો;
  
 
|-
 
|-
|05.01
+
| 03:52
| type int sum;
+
|ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ.
  
 
|-
 
|-
| 05.05
+
|03:54
|Press enter
+
|ટાઈપ કરો int sum;
  
 
|-
 
|-
|05.06
+
|03:57
|And type  '''sum = add(5,4);'''
+
|પછી ટાઈપ કરો sum = add(5,4);  
  
 
|-
 
|-
|05.19
+
|04:05
| Here we call the '''add function'''
+
| add (એડ)ફંક્શનને બોલાવીશું.
  
 
|-
 
|-
|05.22
+
|04:05
| Then we pass the arguments as 5 and 4
+
| ત્યારબાદ આપણે પેરામીટર '''5 અને 4''' તરીકે પસાર કરીએ છીએ
  
 
|-
 
|-
|05.26
+
|04:10
| 5 will be stored in a and 4 will be stored in b
+
|'5''' '''a''' માં સંગ્રહીત થશે અને '''4''' '''b''' માં સંગ્રહીત થશે
  
 
|-
 
|-
| 05.31
+
| 04:14
| | The addition operation will be performed
+
| સરવાળાની ક્રીયા પૂરી થશે
  
 
|-
 
|-
|05.34
+
|04:18
| The returned value c will be stored in sum.  
+
| ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું.
 +
 
 
|-
 
|-
| 05.38
+
| 04:20
| Now delete this add  as we have already called the function above
+
|તો ટાઈપ કરો
  
 
|-
 
|-
| 05.44
+
|04:21
| And Type
+
| printf(“Sum is %d\n”,sum);
  
 
|-
 
|-
|05.45
+
|04:27
| return 0; Now click on save
+
| આ રદ કરો,કેમ  કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે.
  
 
|-
 
|-
|05.51
+
|04:32
| A '''non-void function''' must use a '''return''' statement that returns a value.
+
| ટાઈપ કરો return 0;(રીટર્ન)
  
 
|-
 
|-
| 05.58
+
|04:36
| Let us execute the program
+
| ''non-void (નોન- વોઈડ) ફંક્શને'''  રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે.
  
 
|-
 
|-
|06.00
+
|04:41
| Come back to a  terminal
+
|સેવ પર ક્લિક કરો
  
 
|-
 
|-
| 06.03
+
| 04:43
| Type '''gcc function.c -o fun''' and press enter
+
|ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
 +
|-
 +
|04:45
 +
|ટર્મીનલ પર પાછા આવીએ
  
 
|-
 
|-
|06.13
+
|04:48
|To execute
+
|હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો.
 +
 
 +
|-
 +
|04:50
 +
|ચાલો એક્ઝેક્યુટ કરીએ
  
'''./fun'''  press enter
 
  
 
|-
 
|-
| 06.19
+
| 04:52
| the output is displayed as
+
| આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is
  
 
|-
 
|-
|06.21
+
|04:57
| '''The Sum of a & b is 9'''
+
| જોઈએ C++  સમાન પ્રોગ્રામ  કેવી રીતે  એક્ઝેક્યુટ કરવા
  
 
|-
 
|-
| 06.25
+
| 05:02
|NOW  WE  WILL EXECUTE THE SAME PROGRAM IN C++
+
| પોગ્રામ પર પાછા આવીએ
  
 
|-
 
|-
|06.29
+
|05:04
| Come back to our program. I will edit the same code again press ''Shift''''Ctrl'' & ''S'' key simultaneously on your keyboard
+
| અમુક વસ્તુ હું અહી બદલીશ
  
  
 +
|-
 +
|05:07
 +
| પ્રથમ  '''Shift'Ctrl અને S''' કીને એકસાથે  દબાવો
 +
 +
|-
 +
|05:12
 +
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને
  
 
|-
 
|-
|06.41
+
|05:18
| Now Save the file''' '''with an extension ''' .cpp ''' and click on save
+
| સેવ પર ક્લિક કરો
  
 
|-
 
|-
| 06.47
+
| 05:19
| Let us change the header file as ''iostream''
+
|ચાલો હેડર ફાઈલને '''iostream''' (આઈ ઓ સર્ટીમ)  તરીકે બદલીએ
  
 
|-
 
|-
06.52
+
05:24
| Now include the '''using '''statement. Click on save
+
| આપણે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરીશું 
  
 
|-
 
|-
07.00
+
05:28
|   The function declaration is same in C++  
+
|ફંક્શન જાહેરાત '''C++''' માં સમાન છે 
  
 
|-
 
|-
|07.04
+
|05:32
| So there is no need to change anything here
+
| તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી
  
 
|-
 
|-
| 07.07
+
| 05:37
Now replace the '''printf '''statement with  the '''cout''' statement
+
હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે  cout<< ફંક્શન વાપરીએ છે.
  
  
 
|-
 
|-
| 07.13
+
| 05:48
| Delete  the '''format specifier''' and '''\n'''  
+
| અહી '''ફોર્મેટ સ્પેસીફાયર''' અને '''\n''' ની જરૂરિયાત નથી 
  
 
|-
 
|-
|07.16
+
|05:52
| delete the comma
+
| અલ્પ વિરામ રદ્દ કરો
  
 
|-
 
|-
| 07.17
+
| 05:54
Type two opening angle brackets. Delete the closing  bracket here
+
હવે બે  ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.  
  
 
|-
 
|-
|07.23
+
|05:58
| Again type  two opening angle brackets
+
|sum (સમ)પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
  
 
|-
 
|-
|07.25
+
|06:03
| and within the double quotes  type '''backslash n'''
+
|બે અવતરણ ચિન્હમાં '''backslash n''' (બેક સ્લેશ એન)ટાઈપ કરો
 +
 
  
 
|-
 
|-
|07.29
+
|06:07
| We use the cout function to print the line in C++ 
+
|બંધ કૌંસને રદ્દ કરો
|-
+
| 07.34
+
| Now Click on''' save'''
+
  
 
|-
 
|-
| 07.37
+
| 06:09
| Let us exeute  the program
+
|હવે '''save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
|07.39
+
| 06:11
| Come back to our terminal
+
| ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
| 07.42
+
|06:14
| To compile,  type '''g++ function.cpp -o fun1'''
+
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ
  
 
|-
 
|-
|07.52
+
| 06:16
| Here we have fun1, because we don't want to overwrite the output parameter fun for the  file fun.c .
+
| કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''g++ function.cpp -o fun1'''
  
 
|-
 
|-
|08.02
+
|06:23
Now press''' Enter'''
+
| અહીં આપણી પાસે છે '''fun1''', કારણ કે આપણે આઉટપુટ ફાઈલ'''fun''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી.
  
 
|-
 
|-
|08.05
+
|06:31
| To execute
+
| '''Enter''' (એન્ટર) દબાવો
  
 
|-
 
|-
|08.06
+
|06:34
| Type'''./fun1''' And press enter
+
|'''./fun1''' ટાઈપ કરો
  
 
|-
 
|-
| 08.12
+
| 06:38
| The output is displayed as:  
+
| આઉટપુટ Sum is 9  રીતે દેખાય છે:  
 
   
 
   
 
|-
 
|-
|08.14
+
|06:42
| '''The sum of a & b is 9.'''
+
| ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.  
  
 
|-
 
|-
| 08.16
+
|06:47
|we can see that  the output is similar to our c code
+
|ધારો કે અહીં હું '''4''' ની જગ્યાએ '''x''' ટાઈપ કરીશ.
 +
 
 
|-
 
|-
|08.20
+
|06:51
| Let us see some common errors which we can come across.
+
|હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ.
 +
 
 +
|-
 +
| 06:55
 +
| સેવ પર ક્લિક કરો
 +
   
 +
|-
 +
| 06:55
 +
| ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો
 +
   
 
|-
 
|-
|08.24
+
| 06:58
| Come back to our program.
+
|ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
|08.26
+
| 07:02
Suppose here at line no-11 . I will type '''x''' in the place of 4.
+
| આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે
  
 
|-
 
|-
|08.32
+
|07:06
| I will retain the rest of the code as it is.
+
| આ સ્કોપમાં''' ''x'''જાહેર થયું નથી .
  
 
|-
 
|-
| 08.36
+
|07:09
|Now click on  Save
+
| કારણ એ છે કે '''x''' એ કેરેક્ટર વેરીએબલ છે
  
 
|-
 
|-
| 08.38
+
|07:13
|Let us execute the  program
+
|તે ક્યાં પણ જાહેર ન હતી.
 +
 
 
|-
 
|-
|08.40
+
|07:15
| Come back to our terminal.
+
| અને આપણું '''add'''(એડ) ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે '''integer''' (ઇનટીજર) વેરીએબલ ધરાવે છે
 +
 
 
|-
 
|-
|08.44
+
|07:21
| Let us  compile  as  before
+
|તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે.
  
 
|-
 
|-
| 08.48
+
| 07:25
| We see an error
+
|ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
 +
 
 
|-
 
|-
|08.50
+
| 07:27
| '''x '''was not declared  in this scope. come back to our program
+
| હવે ચાલો એરરને સુધાર કરીએ
  
 
|-
 
|-
|08.54
+
|07:30
| This is because '''x''' is a '''character''' variable
+
| લાઈન નંબર 10  પર '''4''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
|08.58
+
|07:32
| And our '''add''' function has '''integer''' variable as an '''argument'''
+
|સેવ પર ક્લિક કરો
  
 
|-
 
|-
|09.04
+
|07:35
| So there is a mismatch in return type and return value.
+
|ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
| 09.08
+
|07:37
| Now Let us fix the error
+
| હું પ્રોમ્પ્ટને સાફ કરું.
 
+
 
+
  
 
|-
 
|-
|09.10
+
|07:40
| Type 4 here. Click on '''Save'''
+
|ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું,
  
 
|-
 
|-
|09.15
+
|07:42
| Let us execute
+
|હા! આ કામ કરી રહ્યું છે
  
 
|-
 
|-
|09.17
+
| 07:45
| Come back to our terminal. Let me clear the prompt.
+
|ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.  
 +
 
  
 
|-
 
|-
|09.21
+
|07:50
| Let us compile as before, execute as before
+
|ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું 
  
 
|-
 
|-
|09.27
+
|07:55
| Yes! it is working
+
| '''4''' ને રદ્દ કરો
  
 
|-
 
|-
| 09.29
+
| 07:56
|now we will see another common error .Come back to our program
+
| '''Save''' (સેવ)પર ક્લિક કરો.
 +
 
  
 
|-
 
|-
|09.34
+
| 07:58
here we  will  pass only 1 argument
+
|ટર્મિનલ પર પાછા જાઓ.
  
 
|-
 
|-
|09.39
+
| 08:00
| delete 4
+
|કમ્પાઈલ કરો.
  
 
|-
 
|-
| 09.40
+
| 08:01
| Now Click on '''Save''' .
+
|આપણે લાઈન નંબર 10  પર  એરર જોશું  
  
 
|-
 
|-
| 09.43
+
| 08:06
Let us see, what happens come back to our terminal.
+
|'''too few arguments to functions int 'add (int, int)''''' 
 +
 
  
 
|-
 
|-
| 09.47
+
| 08:11
| Let us compile as before
+
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
  
 +
|-
 +
|08:14
 +
|તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર  છે
  
 
|-
 
|-
| 09.49
+
|08:19
|We see error too few arguments to few functions  int  'add''''  
+
| '''int a અને int b'''  
  
 +
|-
 +
|08:22
 +
| અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છે.
  
 
|-
 
|-
| 09.54
+
|08:25
| Come back to our  program
+
|એટલા માટે આ એરર આપી રહ્યું છે
  
 +
|-
 +
|08:27
 +
|એરરને સુધાર કરીએ
  
 
|-
 
|-
|09.56
+
|08:29
| You can see here we have two argument '''int a''' and '''int b'''
+
|'''4''' ટાઈપ કરો,
 +
 
  
 
|-
 
|-
|10.03
+
|08:31
| And here we are passing only one argument.
+
| સેવ પર ક્લિક કરો
  
 
|-
 
|-
|10.06
+
|08:34
| Hence it is giving an error
+
| ટર્મિનલ પર પાછા આવો
  
 
|-
 
|-
|10.09
+
|08:36
| Let us fix the error
+
|ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
|10.10
+
|08:39
| Type 4 ,click on save
+
|હા આ કામ કરી રહ્યું છે.
  
 
|-
 
|-
|10.13
+
|08:42
| Let us execute again
+
|આપણી સ્લાઈડ પર પાછા આવીએ
  
 
|-
 
|-
|10.16
+
|08:44
|Compile as before , execute as before.
+
| સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
  
 
|-
 
|-
| 10.21
+
|08:49
| Yes it is working!Now come back to our slide
+
| '''ફંક્શનો'''
  
 
|-
 
|-
|10.26
+
| 08:50
| Let us summaries ,In this tutorial we learn't
+
|''ફંક્શનનું સિન્ટેક્ષ'''
  
 
|-
 
|-
|10.29
+
|08:51
| Functions
+
| આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: '
 +
 
 
|-
 
|-
| 10.31
+
|08:53
| Syntax of function
+
|દા. ત. ;'''void add()''
  
 
|-
 
|-
|10.33
+
|08:55
| Function without arguments: e.g ; void add()
+
|આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન:  
  
 
|-
 
|-
|10.37
+
|08:57
| Function with arguments: e.g ;int add( int a,int b)
+
| દા. ત. ;'''int add( int a,int b)'''
  
 
|-
 
|-
|10.43
+
|09:02
| As an assignment
+
| એસાઈનમેંટ તરીકે 
  
 
|-
 
|-
|10.45
+
|09:03
| Write a program to calculate the square of a number using function.
+
| એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે.  
  
 
|-
 
|-
| 10.50
+
| 09:07
Watch the video available at  http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
+
આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
  
 
|-
 
|-
|10.53
+
|09:11
| It summarises the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
|10.56
+
|09:14
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
| 11.01
+
| 09:18
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
|11.03
+
|09:21
| Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
|11.07
+
|09:24
| Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
|11.11
+
|09:28
| For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 11.19
+
| 09:35
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
|11.23
+
|09:40
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
|11.30
+
|09:47
| More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
+
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''
  
 
|-
 
|-
| 11.35
+
|09:52
| This is Ashwini Patil from IIT Bombay
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
 
|-
 
|-
|11.39
+
|09:55
| Thank You for joining
+
| જોડાવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 11:02, 18 July 2014

Time Narration
00:01 C and C++'ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
00:09 ફંક્શન' શું છે
00:11 ફંક્શનનાં સિન્ટેક્ષ
00:13 return statement(રીટર્ન સ્ટેટમેંટ) નું મહત્વ
00:16 આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું.
00:18 આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ
00:25 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10


00:29 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'
00:35 ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ
00:39 ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે
00:45 દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે
00:49 એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું
00:55 ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું
00:59 ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે
01:05 fun_name' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે.
01:09 parameters'(પેરામીટર્સ) વેરીએબલ નામોની યાદી અને તેના પ્રકારો છે
01:14 આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે.
01:18 આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01:21 અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01:26 ચાલો void (વોઈડ) વાપરીને પ્રોગ્રામ જોઈએ
01:29 મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે
01:32 ચાલો હું તેને ખોલું.
01:35 નોંધલો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે.
01:38 મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે.
01:43 ચાલો હું કોડ સમજાવું.


01:45 આ આપણી હેડર ફાઈલ છે
01:47 કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ
01:51 અહીં અમે add (એડ)કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે
01:54 નોંધ લો કે add (એડ) ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે
01:58 અને રીટર્ન પ્રકાર void(વોઈડ) છે
02:01 અહી બે પ્રકારનાં ફંક્શનો છે
02:03 User-defined (યુજર -ડીફાઈન) એ આપણું add ફંક્શનછે અને
02:06 Pre-defined (પ્રી-ડીફાઈન) ફંક્શન જે printf (પ્રિન્ટ એફ ) અને મુખ્ય ફંક્શન છે
02:12 અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરીએ છે
02:19 અહી આપણે વેરીએબલ c જાહેર કર્યું છે
02:21 પછી આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે
02:24 પરીણામ c માં સંગ્રહીત થયું છે
02:27 પરીણામ પ્રીંટ કરીશું.
02:29 આ આપણું મેન ફંક્શન છે
02:32 અહી આપણે add (એડ) ફંક્શનને બોલાવીએ છીએ
02:34 સરવાળાની ક્રીયા પૂરી થઇ છે અને પરીણામ પ્રીંટ થશે.
02:39 હવે Save (સેવ) પર ક્લિક કરો
02:42 ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
02:45 Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો
02:53 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun
03:00 એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો.
03:05 આપણને આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે'
03:10 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો
03:13 ફંક્શનો વિશેષ identifiers (આઈડેન્ટીફાઈયર્સ)ધરાવે છે જે પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે
03:20 સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું
03:23 હું અહીં અમુક વસ્તુઓ બદલીશ.
03:27 ટાઈપ કરો int add(int a, int b)
03:32 અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે.


03:36 int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે
03:41 આને રદ્દ કરો
03:42 અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી.
03:46 printf (પ્રિન્ટ એફ) સ્ટેટમેન્ટ રદ કરો.
03:49 int main() ટાઈપ કરો;
03:52 ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ.
03:54 ટાઈપ કરો int sum;
03:57 પછી ટાઈપ કરો sum = add(5,4);
04:05 add (એડ)ફંક્શનને બોલાવીશું.
04:05 ત્યારબાદ આપણે પેરામીટર 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ
04:10 '5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે
04:14 સરવાળાની ક્રીયા પૂરી થશે
04:18 ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું.
04:20 તો ટાઈપ કરો
04:21 printf(“Sum is %d\n”,sum);
04:27 આ રદ કરો,કેમ કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે.
04:32 ટાઈપ કરો return 0;(રીટર્ન)
04:36 non-void (નોન- વોઈડ) ફંક્શને' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે.
04:41 સેવ પર ક્લિક કરો
04:43 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
04:45 ટર્મીનલ પર પાછા આવીએ
04:48 હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો.
04:50 ચાલો એક્ઝેક્યુટ કરીએ


04:52 આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is 9
04:57 જોઈએ C++ સમાન પ્રોગ્રામ કેવી રીતે એક્ઝેક્યુટ કરવા
05:02 પોગ્રામ પર પાછા આવીએ
05:04 અમુક વસ્તુ હું અહી બદલીશ


05:07 પ્રથમ Shift'Ctrl અને S કીને એકસાથે દબાવો
05:12 હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને
05:18 સેવ પર ક્લિક કરો
05:19 ચાલો હેડર ફાઈલને iostream (આઈ ઓ સર્ટીમ) તરીકે બદલીએ
05:24 આપણે using સ્ટેટમેંટનો સમાવેશ કરીશું
05:28 ફંક્શન જાહેરાત C++ માં સમાન છે
05:32 તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી
05:37 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે cout<< ફંક્શન વાપરીએ છે.


05:48 અહી ફોર્મેટ સ્પેસીફાયર અને \n ની જરૂરિયાત નથી
05:52 અલ્પ વિરામ રદ્દ કરો
05:54 હવે બે ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
05:58 sum (સમ)પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
06:03 બે અવતરણ ચિન્હમાં backslash n (બેક સ્લેશ એન)ટાઈપ કરો


06:07 બંધ કૌંસને રદ્દ કરો
06:09 હવે save પર ક્લિક કરો
06:11 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
06:14 આપણા ટર્મીનલ પર પાછા આવીએ
06:16 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ function.cpp -o fun1
06:23 અહીં આપણી પાસે છે fun1, કારણ કે આપણે આઉટપુટ ફાઈલfun ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી.
06:31 Enter (એન્ટર) દબાવો
06:34 ./fun1 ટાઈપ કરો
06:38 આઉટપુટ Sum is 9 રીતે દેખાય છે:
06:42 ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
06:47 ધારો કે અહીં હું 4 ની જગ્યાએ x ટાઈપ કરીશ.
06:51 હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ.
06:55 સેવ પર ક્લિક કરો
06:55 ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો
06:58 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
07:02 આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે
07:06 આ સ્કોપમાં xજાહેર થયું નથી .
07:09 કારણ એ છે કે x એ કેરેક્ટર વેરીએબલ છે
07:13 તે ક્યાં પણ જાહેર ન હતી.
07:15 અને આપણું add(એડ) ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે integer (ઇનટીજર) વેરીએબલ ધરાવે છે
07:21 તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે.
07:25 ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
07:27 હવે ચાલો એરરને સુધાર કરીએ
07:30 લાઈન નંબર 10 પર 4 ટાઈપ કરો.
07:32 સેવ પર ક્લિક કરો
07:35 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
07:37 હું પ્રોમ્પ્ટને સાફ કરું.
07:40 ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું,
07:42 હા! આ કામ કરી રહ્યું છે
07:45 ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.


07:50 ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું
07:55 4 ને રદ્દ કરો
07:56 Save (સેવ)પર ક્લિક કરો.


07:58 ટર્મિનલ પર પાછા જાઓ.
08:00 કમ્પાઈલ કરો.
08:01 આપણે લાઈન નંબર 10 પર એરર જોશું
08:06 too few arguments to functions int 'add (int, int)


08:11 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.


08:14 તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે
08:19 int a અને int b
08:22 અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છે.
08:25 એટલા માટે આ એરર આપી રહ્યું છે
08:27 એરરને સુધાર કરીએ
08:29 4 ટાઈપ કરો,


08:31 સેવ પર ક્લિક કરો
08:34 ટર્મિનલ પર પાછા આવો
08:36 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
08:39 હા આ કામ કરી રહ્યું છે.
08:42 આપણી સ્લાઈડ પર પાછા આવીએ
08:44 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
08:49 ફંક્શનો
08:50 ફંક્શનનું સિન્ટેક્ષ'
08:51 આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: '
08:53 દા. ત. ;'void add()
08:55 આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન:
08:57 દા. ત. ;int add( int a,int b)
09:02 એસાઈનમેંટ તરીકે
09:03 એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે.
09:07 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
09:11 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
09:14 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:21 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09:24 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:28 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09:40 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:47 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
09:52 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:55 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Pratik kamble