Difference between revisions of "C-and-C++/C2/Functions/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(18 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 +
{| border=1
 +
|| '''Time'''
 +
|| '''Narration'''
 +
 +
|-
 +
| 00:01
 +
|  '''C and C++''''''ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 +
 +
|-
 +
|00:06
 +
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
 +
 +
|-
 +
|00:09
 +
| ''ફંક્શન''' શું છે
 +
 +
|-
 +
|00:11
 +
| ફંક્શનનાં સિન્ટેક્ષ
 +
 +
|-
 +
|00:13
 +
| '''return statement'''(રીટર્ન સ્ટેટમેંટ) નું મહત્વ
 +
 +
|-
 +
|00:16
 +
| આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું.
 +
 +
|-
 +
|00:18
 +
| આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.
 +
 +
|-
 +
|00:22
 +
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ
 +
|-
 +
|00:25
 +
| '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10'''
 +
 +
 +
|-
 +
|00:29
 +
| ''gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' 
 +
 +
|-
 +
|00:35
 +
|ચાલો  ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ
 +
 +
|-
 +
|00:39
 +
| ફંકશન એક '''સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ''' છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે
 +
 +
|-
 +
|00:45
 +
| દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે
 +
 +
|-
 +
|00:49
 +
| એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું
 +
 +
|-
 +
| 00:55
 +
|  ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું
 +
 +
|-
 +
|00:59
 +
| '''ret-type'''' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે
 +
 +
|-
 +
|01:05
 +
|''fun_name''' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે.
 +
 +
|-
 +
|01:09
 +
|''parameters'''(પેરામીટર્સ)  વેરીએબલ નામોની યાદી અને તેના  પ્રકારો છે
 +
 +
|-
 +
|01:14
 +
|આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે.
 +
 +
|-
 +
|01:18
 +
| આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
 +
 +
|-
 +
|01:21
 +
| અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
 +
 +
|-
 +
| 01:26
 +
|ચાલો  '''void''' (વોઈડ)  વાપરીને પ્રોગ્રામ જોઈએ
 +
 +
|-
 +
|01:29
 +
| મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે
 +
 +
|-
 +
|01:32
 +
| ચાલો હું તેને ખોલું.
 +
 +
|-
 +
|01:35
 +
| નોંધલો કે આપણી ફાઈલનું નામ  ફંક્શન છે.
 +
 +
|-
 +
|01:38
 +
|મે ફાઈલ ને .c એક્ષટેનશન  સાથે સંગ્રહિત કર્યું છે.
 
   
 
   
Time' Narration
+
|-
 
+
|01:43
00.01 Welcome to the spoken tutorial on Functions in C and C++
+
|ચાલો હું '''કોડ''' સમજાવું.
  
'''Functions in C and C++''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
 
00.07 In this tutorial we will learn,
 
  
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,  
+
|-
00.10 What is a function
+
| 01:45
 +
| આ આપણી '''હેડર ફાઈલ''' છે
  
એક '''ફંક્શન''' શું છે  
+
|-
00.12 Syntax of a function
+
| 01:47
 +
|કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ
  
ફંક્શનનાં સિન્ટેક્ષ  
+
|-
00.15 Significance of a return statement
+
|01:51
 +
| અહીં અમે '''add''' (એડ)કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે
  
'''return statement''' નું મહત્વ  
+
|-
00.18 Few example on functions.
+
|01:54
 +
| નોંધ લો કે '''add (એડ) ફંક્શન''' કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે
  
ફંક્શનો પર કેટલાક ઉદાહરણ.  
+
|-
00.20 We will also see some common errors and their solutions.
+
|01:58
 +
| અને રીટર્ન પ્રકાર '''void'''(વોઈડ) છે
  
આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું.  
+
|-
00.25 To record this tutorial, I am usingUbuntu Operating system version 11.10
+
| 02:01
 +
| અહી બે પ્રકારનાં '''ફંક્શનો'''  છે
  
આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10'''  
+
|-
00.33 gcc and g++ Compiler version 4.6.1
+
|02:03
 +
|User-defined (યુજર -ડીફાઈન) એ આપણું '''add ફંક્શન'''છે  અને
  
'''gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'''  
+
|-
00.40 Let us start with the introduction to functions
+
|02:06
 +
| '''Pre-defined''' (પ્રી-ડીફાઈન) ફંક્શન જે  '''printf''' (પ્રિન્ટ એફ ) અને મુખ્ય ફંક્શન છે
  
ફંક્શનોનાં રજૂઆત સાથે ચાલો શરૂઆત કરીએ  
+
|-
00.43 A function is a self-contained program executing a specific task
+
| 02:12
 +
| અહીં આપણે '''a''' અને '''b''' ને '''2''' અને '''3''' વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરીએ  છે
  
ફંકશન એક '''સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ''' છે જે અમુક ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે  
+
|-
00.50 Every program consists of one or more functions
+
|  02:19
 +
| અહી  આપણે વેરીએબલ c''' જાહેર કર્યું છે
  
દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે  
+
|-
00.56 Once executed the control will be returned back from where it was accessed
+
|02:21
 +
| પછી આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરી છે
  
એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની એ જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું  
+
|-
01.03 Now we will see the syntax for the function
+
|02:24
 +
|પરીણામ '''c''' માં સંગ્રહીત થયું છે
  
હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું  
+
|-
01.18 ret-type' defines the type of data that the function returns
+
|  02:27
 +
| પરીણામ પ્રીંટ કરીશું.
  
'''ret-type'''' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે  
+
|-
01.12 fun_name is the name of the function
+
|  02:29
 +
| આ આપણું મેન ફંક્શન છે
  
'''fun_name''' ફંક્શનનું નામ છે  
+
|-
01.16 parameters is the list of variable names and their types
+
| 02:32
 +
|અહી આપણે '''add''' (એડ) ફંક્શનને બોલાવીએ છીએ 
  
'''parameters''' વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે  
+
|-
01.20 Another syntax for functions is ret_type function name an empty parameter list
+
|02:34
 +
| સરવાળાની ક્રીયા પૂરી થઇ છે  અને પરીણામ પ્રીંટ થશે.
  
ફંક્શન માટેનું બીજું એક સિન્ટેક્ષ છે '''ret_type function name an empty parameter list'''  
+
|-
01.30 This is called as functions without arguments.
+
| 02:39
 +
| હવે '''Save''' (સેવ) પર ક્લિક કરો
  
આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.  
+
|-
01.35 And This is called as functions with arguments.
+
|02:42
 +
|ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.  
+
|-
01.40 Let us move on to our program
+
| 02:45
 +
|  '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને '''ટર્મીનલ વિન્ડો''' ને ખોલો   
  
ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ  
+
|-
01.43 I have already typed the program on the editor
+
| 02:53
 +
| કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો  gcc function dot c hyphen o fun   
  
મેં એડીટર પર પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે  
+
|-
01.46 Let me open it
+
|03:00
 +
| એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો.
  
ચાલો હું તેને ખોલું.  
+
|-
01.50 Note that our filename is void function.c In this program we will calculate the sum of two numbers using function..
+
| 03:05
 +
|આપણને  આઉટપુટ '''Sum of a and b is 5''' આ રીતે દેખાય છે'
  
આપણા ફાઈલનું નામ '''void function.c''' છે એની નોંધ લો, આ પ્રોગ્રામમાં આપણે ફંક્શનનાં મદદથી બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું.
+
|-
 
+
|03:10
02.03 Let me explain the code now.
+
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો
  
ચાલો હું '''કોડ''' સમજાવું.  
+
|-
02.06 This is our header file
+
|03:13
 +
| ફંક્શનો વિશેષ '''identifiers''' (આઈડેન્ટીફાઈયર્સ)ધરાવે છે જે  '''પેરામીટરો''' અથવા '''આર્ગ્યુંમેંટો''' તરીકે સંબોધાય છે
  
આ આપણી '''હેડર ફાઈલ''' છે  
+
|-
02.09 Before using any function it must be defined
+
|03:20
 +
| સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું
  
કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ  
+
|-
02.14 Here we have declared a function called add
+
| 03:23
 +
|હું અહીં અમુક વસ્તુઓ બદલીશ.  
  
અહીં અમે '''add''' કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે  
+
|-
02.18 Note that add function is without any arguments
+
| 03:27
 +
|ટાઈપ કરો int add(int a, int b)
  
નોંધ લો કે '''add ફંક્શન''' કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે  
+
|-
02.22 And the return type is void
+
|03:32
 +
|અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે.
  
અને રીટર્ન પ્રકાર '''void''' છે  
 
02.25 There are two types of functions
 
  
'''ફંક્શનો''' બે પ્રકારનાં છે   
+
|-
02.27 First User-defined function that is our add function and
+
|03:36
 +
| '''int a''' અને '''int b''' ફંક્શન '''add''' નાં આર્ગ્યુંમેંટો છે
  
પ્રથમ છે વપરાશકર્તાએ વ્યાખ્યાયિત કરેલ ફંક્શન જે છે આપણું '''add ફંક્શન''' અને  
+
|-
02.33 Pr-defined function that is printf and main function
+
| 03:41
 +
| આને રદ્દ કરો
 +
 
 +
|-
 +
|03:42
 +
| અહીં '''a અને b''' ને પ્રારંભ કરવાની જરૂર નથી.
 +
 
 +
|-
 +
|03:46
 +
| printf  (પ્રિન્ટ એફ) સ્ટેટમેન્ટ રદ કરો.
 +
 
 +
|-
 +
|03:49
 +
| int main() ટાઈપ કરો;
 +
 
 +
|-
 +
|  03:52
 +
|ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ.
 +
 
 +
|-
 +
|03:54
 +
|ટાઈપ કરો int sum;
 +
 
 +
|-
 +
|03:57
 +
|પછી ટાઈપ કરો sum = add(5,4);
 +
 
 +
|-
 +
|04:05
 +
| add (એડ)ફંક્શનને બોલાવીશું.
 +
 
 +
|-
 +
|04:05
 +
| ત્યારબાદ આપણે પેરામીટર '''5 અને 4''' તરીકે પસાર કરીએ છીએ
 +
 
 +
|-
 +
|04:10
 +
|'5''' '''a''' માં સંગ્રહીત થશે અને '''4''' '''b''' માં સંગ્રહીત થશે
 +
 
 +
|-
 +
| 04:14
 +
| સરવાળાની ક્રીયા પૂરી થશે
 +
 
 +
|-
 +
|04:18
 +
| ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું.
 +
 
 +
|-
 +
| 04:20
 +
|તો ટાઈપ કરો
 +
 
 +
|-
 +
|04:21
 +
| printf(“Sum is %d\n”,sum);
 +
 
 +
|-
 +
|04:27
 +
| આ રદ કરો,કેમ  કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે.
 +
 
 +
|-
 +
|04:32
 +
| ટાઈપ કરો return 0;(રીટર્ન)
 +
 
 +
|-
 +
|04:36
 +
| ''non-void (નોન- વોઈડ) ફંક્શને'''  રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે.
 +
 
 +
|-
 +
|04:41
 +
|સેવ પર ક્લિક કરો
 +
 
 +
|-
 +
| 04:43
 +
|ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
 +
 
 +
|-
 +
|04:45
 +
|ટર્મીનલ પર પાછા આવીએ
 +
 
 +
|-
 +
|04:48
 +
|હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો.
 +
 
 +
|-
 +
|04:50
 +
|ચાલો એક્ઝેક્યુટ કરીએ
 +
 
 +
 
 +
|-
 +
| 04:52
 +
| આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is 9 
 +
 
 +
|-
 +
|04:57
 +
|  જોઈએ C++  સમાન પ્રોગ્રામ  કેવી રીતે  એક્ઝેક્યુટ કરવા
 +
 
 +
|-
 +
| 05:02
 +
| પોગ્રામ પર પાછા આવીએ
 +
 
 +
|-
 +
|05:04
 +
| અમુક વસ્તુ હું અહી બદલીશ
 +
 
 +
 
 +
|-
 +
|05:07
 +
| પ્રથમ  '''Shift'Ctrl અને S''' કીને એકસાથે  દબાવો
 +
 
 +
|-
 +
|05:12
 +
| હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને
 +
 
 +
|-
 +
|05:18
 +
| સેવ પર ક્લિક કરો
 +
 
 +
|-
 +
| 05:19
 +
|ચાલો હેડર ફાઈલને '''iostream''' (આઈ ઓ સર્ટીમ)  તરીકે બદલીએ
 +
 
 +
|-
 +
|  05:24
 +
| આપણે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરીશું 
 +
 
 +
|-
 +
|  05:28
 +
|ફંક્શન જાહેરાત '''C++''' માં સમાન છે 
 +
 
 +
|-
 +
|05:32
 +
| તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી
 +
 
 +
|-
 +
| 05:37
 +
|  હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે  cout<< ફંક્શન વાપરીએ છે.
 +
 
 +
 
 +
|-
 +
| 05:48
 +
| અહી '''ફોર્મેટ સ્પેસીફાયર''' અને '''\n''' ની જરૂરિયાત નથી 
 +
 
 +
|-
 +
|05:52
 +
| અલ્પ વિરામ રદ્દ કરો
 +
 
 +
|-
 +
| 05:54
 +
|  હવે બે  ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.  
 +
 
 +
|-
 +
|05:58
 +
|sum (સમ)પછીથી  ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
 +
 
 +
|-
 +
|06:03
 +
|બે અવતરણ ચિન્હમાં '''backslash n''' (બેક સ્લેશ એન)ટાઈપ કરો
 +
 
 +
 
 +
|-
 +
|06:07
 +
|બંધ કૌંસને રદ્દ કરો
 +
 
 +
|-
 +
| 06:09
 +
|હવે '''save''' પર ક્લિક કરો
 +
 
 +
|-
 +
| 06:11
 +
| ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
 +
 
 +
|-
 +
|06:14
 +
| આપણા ટર્મીનલ પર પાછા આવીએ
 +
 
 +
|-
 +
| 06:16
 +
| કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''g++ function.cpp -o fun1'''
 +
 
 +
|-
 +
|06:23
 +
| અહીં આપણી પાસે છે '''fun1''', કારણ કે આપણે  આઉટપુટ ફાઈલ'''fun''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી.
 +
 
 +
|-
 +
|06:31
 +
| '''Enter''' (એન્ટર) દબાવો
 +
 
 +
|-
 +
|06:34
 +
|'''./fun1''' ટાઈપ કરો
 +
 
 +
|-
 +
| 06:38
 +
| આઉટપુટ Sum is 9  રીતે દેખાય છે:
 +
 +
|-
 +
|06:42
 +
| ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
 +
 
 +
|-
 +
|06:47
 +
|ધારો કે અહીં હું '''4''' ની જગ્યાએ '''x''' ટાઈપ કરીશ.
 +
 
 +
|-
 +
|06:51
 +
|હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ.
 +
 
 +
|-
 +
| 06:55
 +
| સેવ પર ક્લિક કરો
 +
 +
|-
 +
| 06:55
 +
| ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો
 +
 +
|-
 +
|  06:58
 +
|ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
'''Pr-defined''' ફંક્શન જે કે '''printf''' અને મુખ્ય ફંક્શન છે  
+
|-
02.39 Here we have initialized a and b by assigning them values 2 and 3
+
| 07:02
 +
| આપણને લાઈન નંબર 10  એક એરર દેખાય છે
  
અહીં આપણે '''a''' અને '''b''' ને '''2''' અને '''3''' વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે   
+
|-
02.47 Then we have declared a variable c
+
|07:06
 +
| આ સ્કોપમાં''' ''x'''જાહેર થયું નથી .
  
ત્યારબાદ આપણે '''a વેરીએબલ c''' જાહેર કર્યું છે    
+
|-
02.51 we add the values of a and b
+
|07:09
 +
| કારણ એ છે કે '''x''' એ કેરેક્ટર વેરીએબલ છે  
  
આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરી છે   
+
|-
02.53 The result is stored in c
+
|07:13
 +
|તે ક્યાં પણ જાહેર ન હતી.
  
પરીણામ '''c''' માં સંગ્રહીત થયું છે      
+
|-
02.57 Then we print the result
+
|07:15
 +
| અને આપણું '''add'''(એડ) ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે '''integer''' (ઇનટીજર)  વેરીએબલ ધરાવે છે  
  
ત્યારબાદ આપણે પરીણામ પ્રીંટ કરીએ છીએ   
+
|-
03.00 This is our main function
+
|07:21
 +
|તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે.  
  
આ આપણું મુખ્ય ફંક્શન છે  
+
|-
03.03 Inside the main function, we call the add function
+
| 07:25
 +
|ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
મુખ્ય ફંક્શનની અંદર, આપણે '''add''' ફંક્શનને બોલાવીએ છીએ     
+
|-
03.07 The addition operation will be performed and the result will be printed.
+
| 07:27
 +
| હવે ચાલો એરરને સુધાર કરીએ
  
સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે.   
+
|-
03.13 Now click on Save
+
|07:30
 +
| લાઈન નંબર 10  પર '''4''' ટાઈપ કરો.  
  
હવે '''Save''' પર ક્લિક કરો  
+
|-
03.15 Let us execute the program
+
|07:32
 +
|સેવ પર ક્લિક કરો
  
ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ  
+
|-
03.17 Please open the terminal window by pressing Ctrl, Alt and T keys simultaneously on your keyboard
+
|07:35
 +
|ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ  
  
તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને '''ટર્મીનલ વિન્ડો''' ને ખોલો   
+
|-
03.28 To compile type
+
|07:37
 +
| હું પ્રોમ્પ્ટને સાફ કરું.
  
કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો  
+
|-
03.29 'gcc void function.c -o void and press enter
+
|07:40
 +
|ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું,
  
''''gcc void function.c -o void''' અને '''enter''' દબાવો  
+
|-
03.40 To execute, type
+
|07:42
./void
+
|હા! આ કામ કરી રહ્યું છે
એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો
+
'''./void'''
+
 
+
03.45 The output is displayed asSum of a and b is 5
+
  
આઉટપુટ '''Sum of a and b is 5''' આ રીતે દેખાય છે   
+
|-
03.50 Now come back to our program
+
| 07:45
 +
|ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.  
  
હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ  
 
03.53 Functions contains special identifiers called as parameters or arguments
 
  
વિશેષ '''identifiers''' ધરાવનાર ફંક્શનો '''પેરામીટરો''' અથવા '''આર્ગ્યુંમેંટો''' તરીકે સંબોધાય છે  
+
|-
04.00 Now we will see the same example with arguments
+
|07:50
 +
|ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું 
  
હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું  
+
|-
04.03 I will change a few things here. Press shift Ctrl & S key simultaneously on your keyboard.
+
|07:55
 +
| '''4''' ને રદ્દ કરો
  
હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. તમારા કીબોર્ડ પર '''shift Ctrl અને S''' કી એક સાથે દબાવો.  
+
|-
04.14 Now save the file as Function.c .Click on Save.  
+
| 07:56
 +
| '''Save''' (સેવ)પર ક્લિક કરો.
  
હવે ફાઈલને '''Function.c''' તરીકે સંગ્રહીત કરો. '''Save''' પર ક્લિક કરો.   
 
04.24 Replace the void key word with int and within the (int a, int b).;
 
  
'''void''' કી શબ્દને '''int અને (int a, int b) દરમ્યાન''' સાથે બદલી કરો;   
+
|-
04.34 Click on save
+
| 07:58
 +
|ટર્મિનલ પર પાછા  જાઓ.
  
'''save''' પર ક્લિક કરો  
+
|-
04.37 Here int a and int b are the arguments of the function add
+
| 08:00
 +
|કમ્પાઈલ કરો.  
  
અહીં '''int a''' અને '''int b''' ફંક્શન '''add''' નાં આર્ગ્યુંમેંટો છે     
+
|-
04.44 Now delete this
+
| 08:01
 +
|આપણે લાઈન નંબર 10  પર  એરર જોશું 
  
હવે આને રદ્દ કરો  
+
|-
04.47 No need to initialize a and b here. Now replace the void keyword again with the int keyword and click on save
+
| 08:06
 +
|'''too few arguments to functions int 'add (int, int)''''' 
  
અહીં '''a અને b''' ને પ્રારંભ કરવાની જરૂર નથી. હવે ફરીથી '''void''' કીશબ્દને '''int''' કીશબ્દ સાથે બદલી કરો અને '''save''' પર ક્લિક કરો   
 
 
 
04.58 Let us declare a variable sum here
 
  
ચાલો એક વેરીએબલ સરવાળાને અહીં જાહેર કરીએ
+
|-
 
+
| 08:11
05.01 type int sum;
+
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.  
  
'''int sum''' ટાઈપ કરો;  
 
05.05 Press enter
 
  
'''enter''' દબાવો  
+
|-
05.06 And type sum = add(5,4);
+
|08:14
 +
|તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર  છે
  
અને ટાઈપ કરો '''sum = add(5,4)''';  
+
|-
05.19 Here we call the add function
+
|08:19
અહીં આપણે '''add''' ફંક્શનને બોલાવીએ છીએ
+
| '''int a અને int b'''  
 
+
05.22 Then we pass the arguments as 5 and 4
+
  
ત્યારબાદ આપણે આર્ગ્યુંમેંટોને '''5 અને 4''' તરીકે પસાર કરીએ છીએ  
+
|-
05.26 5 will be stored in a and 4 will be stored in b
+
|08:22
 +
| અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છે.  
  
'''5''' '''a''' માં સંગ્રહીત થશે અને '''4''' '''b''' માં સંગ્રહીત થશે  
+
|-
05.31 The addition operation will be performed
+
|08:25
 +
|એટલા માટે આ એરર આપી રહ્યું છે
  
સરવાળાની ક્રીયા પૂરી થશે  
+
|-
05.34 The returned value c will be stored in sum.
+
|08:27
 +
|એરરને સુધાર કરીએ
  
પાછી આવેલ વેલ્યુ '''c''' એ કુલ સરવાળામાં સંગ્રહીત થશે.  
+
|-
05.38 Now delete this add as we have already called the function above
+
|08:29
 +
|'''4''' ટાઈપ કરો,
  
હવે આ સરવાળાને રદ્દ કરો કારણ કે આપણે ઉપરનાં ફંક્શનને પહેલાથી જ બોલાવ્યું છે  
 
05.44 And Type
 
  
અને ટાઈપ કરો  
+
|-
05.45 return 0; Now click on save
+
|08:31
 +
| સેવ પર ક્લિક કરો
  
'''return 0'''; હવે '''save''' પર ક્લિક કરો  
+
|-
05.51 A non-void function must use a return statement that returns a value.
+
|08:34
 +
| ટર્મિનલ પર પાછા આવો
  
'''non-void ફંક્શને''' એક રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જોઈએ જે એક વેલ્યુ પાછી આપે છે.  
+
|-
05.58 Let us execute the program
+
|08:36
 +
|ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
  
ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ  
+
|-
06.00 Come back to a terminal
+
|08:39
 +
|હા આ કામ કરી રહ્યું છે.
  
ટર્મીનલ પર પાછા આવીએ  
+
|-
06.03 Type gcc function.c -o fun and press enter
+
|08:42
 +
|આપણી સ્લાઈડ પર પાછા આવીએ  
  
'''gcc function.c -o fun''' ટાઈપ કરો અને '''enter''' દબાવો
+
|-
 
+
|08:44
06.13 To execute
+
| સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
./fun press enter
+
એક્ઝેક્યુટ કરવાં માટે
+
'''./fun''' એન્ટર દબાવો
+
 
+
06.19 the output is displayed as
+
  
આઉટપુટ આપેલ રીતે દેખાય છે  
+
|-
06.21 The Sum of a & b is 9
+
|08:49
 +
| '''ફંક્શનો'''
  
'''The Sum of a & b is 9'''  
+
|-
06.25 NOW WE WILL EXECUTE THE SAME PROGRAM IN C++
+
| 08:50
 +
|''ફંક્શનનું સિન્ટેક્ષ'''
  
હવે આપણે સમાન પ્રોગ્રામ '''C++''' માં એક્ઝેક્યુટ કરીશું   
+
|-
06.29 Come back to our program. I will edit the same code again press Shift'Ctrl & S key simultaneously on your keyboard
+
|08:51
 +
| આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: '  
  
આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. હું એજ કોડને ફરીથી એડીટ કરીશ '''Shift'Ctrl અને S''' કીને એકસાથે તમારા કીબોર્ડ પર દબાવો 
+
|-
 
+
|08:53
06.41 Now Save the file with an extension .cpp and click on save
+
|દા. ત. ;'''void add()''
  
હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો  
+
|-
06.47 Let us change the header file as iostream
+
|08:55
 +
|આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન:
  
ચાલો હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીએ  
+
|-
06.52 Now include the using statement. Click on save
+
|08:57
 +
| દા. ત. ;'''int add( int a,int b)'''  
  
હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરો. '''save''' પર ક્લિક કરો  
+
|-
07.00 The function declaration is same in C++
+
|09:02
 +
| એસાઈનમેંટ તરીકે 
  
ફંક્શન જાહેરાત '''C++''' માં સમાન છે  
+
|-
07.04 So there is no need to change anything here
+
|09:03
 +
| એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે.  
  
તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી  
+
|-
07.07 Now replace the printf statement with the cout statement
+
| 09:07
 +
|  આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
  
હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો
+
|-
 
+
|09:11
07.13 Delete the format specifier and \n
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
'''ફોર્મેટ સ્પેસીફાયર''' અને '''\n''' ને રદ્દ કરો  
+
|-
07.16 delete the comma
+
|09:14
 +
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
અલ્પ વિરામ રદ્દ કરો  
+
|-
07.17 Type two opening angle brackets. Delete the closing bracket here
+
| 09:18
 +
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. અહીં બંધ કૌંસને રદ્દ કરો  
+
|-
07.23 Again type two opening angle brackets
+
|09:21
 +
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.  
+
|-
07.25 and within the double quotes type backslash n
+
|09:24
 +
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
અને બે અવતરણ ચિન્હમાં '''backslash n''' ટાઈપ કરો  
+
|-
07.29 We use the cout function to print the line in C++
+
|09:28
'''C++''' માં લાઈનને પ્રીંટ કરવાં માટે આપણે '''cout''' ફંક્શનને વાપરીએ છીએ
+
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
 
+
07.34 Now Click on save
+
  
હવે '''save''' પર ક્લિક કરો  
+
|-
07.37 Let us exeute the program
+
| 09:35
 +
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
+
|-
07.39 Come back to our terminal
+
|09:40
 +
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
+
|-
07.42 To compile, type g++ function.cpp -o fun1
+
|09:47
 +
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''
  
 
+
|-
07.52 Here we have fun1, because we don't want to overwrite the output parameter fun for the file fun.c .  
+
|09:52
 +
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
  
 
+
|-
08.02 Now press Enter
+
|09:55
 +
| જોડાવાબદ્દલ આભાર.
  
 
+
|}
08.05 To execute  
+
08.06 Type./fun1 And press enter  
+
08.12 The output is displayed as:  
+
08.14 The sum of a & b is 9.  
+
08.16 we can see that the output is similar to our c code  
+
08.20 Let us see some common errors which we can come across.  
+
08.24 Come back to our program.  
+
08.26 Suppose here at line no-11 . I will type x in the place of 4.  
+
08.32 I will retain the rest of the code as it is.  
+
08.36 Now click on Save  
+
08.38 Let us execute the program  
+
08.40 Come back to our terminal.  
+
08.44 Let us compile as before  
+
08.48 We see an error  
+
08.50 x was not declared in this scope. come back to our program  
+
08.54 This is because x is a character variable  
+
08.58 And our add function has integer variable as an argument  
+
09.04 So there is a mismatch in return type and return value.  
+
09.08 Now Let us fix the error
+
 
+
09.10 Type 4 here. Click on Save  
+
09.15 Let us execute  
+
09.17 Come back to our terminal. Let me clear the prompt.  
+
09.21 Let us compile as before, execute as before  
+
09.27 Yes! it is working  
+
09.29 now we will see another common error .Come back to our program  
+
09.34 here we will pass only 1 argument  
+
09.39 delete 4  
+
09.40 Now Click on Save .  
+
09.43 Let us see, what happens come back to our terminal.  
+
09.47 Let us compile as before
+
 
+
09.49 We see error too few arguments to few functions int 'add'
+
 
+
09.54 Come back to our program
+
 
+
09.56 You can see here we have two argument int a and int b  
+
10.03 And here we are passing only one argument.  
+
10.06 Hence it is giving an error  
+
10.09 Let us fix the error  
+
10.10 Type 4 ,click on save  
+
10.13 Let us execute again  
+
10.16 Compile as before , execute as before.  
+
10.21 Yes it is working!Now come back to our slide  
+
10.26 Let us summaries ,In this tutorial we learn't  
+
10.29 Functions  
+
10.31 Syntax of function  
+
10.33 Function without arguments: e.g ; void add()  
+
10.37 Function with arguments: e.g ;int add( int a,int b)  
+
10.43 As an assignment  
+
10.45 Write a program to calculate the square of a number using function.  
+
10.50 Watch the video available at http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial  
+
10.53 It summarises the Spoken Tutorial project  
+
10.56 If you do not have good bandwidth, you can download and watch it  
+
11.01 The Spoken Tutorial Project Team  
+
11.03 Conducts workshops using spoken tutorials  
+
11.07 Gives certificates to those who pass an online test  
+
11.11 For more details, please write to contact@spoken-tutorial.org  
+
11.19 Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project  
+
11.23 It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India  
+
11.30 More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro  
+
11.35 This is Ashwini Patil from IIT Bombay  
+
11.39 Thank You for joining
+

Latest revision as of 11:02, 18 July 2014

Time Narration
00:01 C and C++'ફંક્શન પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
00:09 ફંક્શન' શું છે
00:11 ફંક્શનનાં સિન્ટેક્ષ
00:13 return statement(રીટર્ન સ્ટેટમેંટ) નું મહત્વ
00:16 આપણે ઉદાહરણો દ્વારા આ કરીશું.
00:18 આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છુ
00:25 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10


00:29 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'
00:35 ચાલો ફંક્શનોનાં રજૂઆત સાથે શરૂઆત કરીએ
00:39 ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે
00:45 દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે
00:49 એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું
00:55 ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું
00:59 ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે
01:05 fun_name' ફંક્શનનું નામ વ્યાખ્યાયિત કરે છે.
01:09 parameters'(પેરામીટર્સ) વેરીએબલ નામોની યાદી અને તેના પ્રકારો છે
01:14 આપણે ખાલી પેરામીટરની યાદી સ્પષ્ટ કરી શકીએ છે.
01:18 આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01:21 અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે.
01:26 ચાલો void (વોઈડ) વાપરીને પ્રોગ્રામ જોઈએ
01:29 મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે
01:32 ચાલો હું તેને ખોલું.
01:35 નોંધલો કે આપણી ફાઈલનું નામ ફંક્શન છે.
01:38 મે ફાઈલ ને .c એક્ષટેનશન સાથે સંગ્રહિત કર્યું છે.
01:43 ચાલો હું કોડ સમજાવું.


01:45 આ આપણી હેડર ફાઈલ છે
01:47 કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ
01:51 અહીં અમે add (એડ)કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે
01:54 નોંધ લો કે add (એડ) ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે
01:58 અને રીટર્ન પ્રકાર void(વોઈડ) છે
02:01 અહી બે પ્રકારનાં ફંક્શનો છે
02:03 User-defined (યુજર -ડીફાઈન) એ આપણું add ફંક્શનછે અને
02:06 Pre-defined (પ્રી-ડીફાઈન) ફંક્શન જે printf (પ્રિન્ટ એફ ) અને મુખ્ય ફંક્શન છે
02:12 અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરીએ છે
02:19 અહી આપણે વેરીએબલ c જાહેર કર્યું છે
02:21 પછી આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે
02:24 પરીણામ c માં સંગ્રહીત થયું છે
02:27 પરીણામ પ્રીંટ કરીશું.
02:29 આ આપણું મેન ફંક્શન છે
02:32 અહી આપણે add (એડ) ફંક્શનને બોલાવીએ છીએ
02:34 સરવાળાની ક્રીયા પૂરી થઇ છે અને પરીણામ પ્રીંટ થશે.
02:39 હવે Save (સેવ) પર ક્લિક કરો
02:42 ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
02:45 Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો
02:53 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો gcc function dot c hyphen o fun
03:00 એક્ઝેક્યુટ કરવા માટે./fun ટાઈપ કરો.
03:05 આપણને આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે'
03:10 હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો
03:13 ફંક્શનો વિશેષ identifiers (આઈડેન્ટીફાઈયર્સ)ધરાવે છે જે પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે
03:20 સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું
03:23 હું અહીં અમુક વસ્તુઓ બદલીશ.
03:27 ટાઈપ કરો int add(int a, int b)
03:32 અહી આપણે add ફંક્શન જાહેર કર્યું છે.


03:36 int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે
03:41 આને રદ્દ કરો
03:42 અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી.
03:46 printf (પ્રિન્ટ એફ) સ્ટેટમેન્ટ રદ કરો.
03:49 int main() ટાઈપ કરો;
03:52 ચાલો વેરીએબલ sum અહી જાહેર કરીએ.
03:54 ટાઈપ કરો int sum;
03:57 પછી ટાઈપ કરો sum = add(5,4);
04:05 add (એડ)ફંક્શનને બોલાવીશું.
04:05 ત્યારબાદ આપણે પેરામીટર 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ
04:10 '5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે
04:14 સરવાળાની ક્રીયા પૂરી થશે
04:18 ચાલો આપણે પરીણામ પ્રીંટ કરીશું.
04:20 તો ટાઈપ કરો
04:21 printf(“Sum is %d\n”,sum);
04:27 આ રદ કરો,કેમ કે ઉપર આપણે પહેલાથી જ ફંક્શન બોલાવ્યું છે.
04:32 ટાઈપ કરો return 0;(રીટર્ન)
04:36 non-void (નોન- વોઈડ) ફંક્શને' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપશે.
04:41 સેવ પર ક્લિક કરો
04:43 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
04:45 ટર્મીનલ પર પાછા આવીએ
04:48 હવે પોગ્રામને પહેલા ની જેમ ક્મ્પાઇલ કરો.
04:50 ચાલો એક્ઝેક્યુટ કરીએ


04:52 આઉટપુટ પ્રદર્શિત થાય છે Sum is 9
04:57 જોઈએ C++ સમાન પ્રોગ્રામ કેવી રીતે એક્ઝેક્યુટ કરવા
05:02 પોગ્રામ પર પાછા આવીએ
05:04 અમુક વસ્તુ હું અહી બદલીશ


05:07 પ્રથમ Shift'Ctrl અને S કીને એકસાથે દબાવો
05:12 હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને
05:18 સેવ પર ક્લિક કરો
05:19 ચાલો હેડર ફાઈલને iostream (આઈ ઓ સર્ટીમ) તરીકે બદલીએ
05:24 આપણે using સ્ટેટમેંટનો સમાવેશ કરીશું
05:28 ફંક્શન જાહેરાત C++ માં સમાન છે
05:32 તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી
05:37 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો જેમ આપણેC++માં લાઈન પ્રિન્ટ કરવા માટે cout<< ફંક્શન વાપરીએ છે.


05:48 અહી ફોર્મેટ સ્પેસીફાયર અને \n ની જરૂરિયાત નથી
05:52 અલ્પ વિરામ રદ્દ કરો
05:54 હવે બે ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
05:58 sum (સમ)પછીથી ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો.
06:03 બે અવતરણ ચિન્હમાં backslash n (બેક સ્લેશ એન)ટાઈપ કરો


06:07 બંધ કૌંસને રદ્દ કરો
06:09 હવે save પર ક્લિક કરો
06:11 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
06:14 આપણા ટર્મીનલ પર પાછા આવીએ
06:16 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ function.cpp -o fun1
06:23 અહીં આપણી પાસે છે fun1, કારણ કે આપણે આઉટપુટ ફાઈલfun ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી.
06:31 Enter (એન્ટર) દબાવો
06:34 ./fun1 ટાઈપ કરો
06:38 આઉટપુટ Sum is 9 રીતે દેખાય છે:
06:42 ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
06:47 ધારો કે અહીં હું 4 ની જગ્યાએ x ટાઈપ કરીશ.
06:51 હું બાકી બચેલ કોડને એવું જ રાખીશ.
06:55 સેવ પર ક્લિક કરો
06:55 ચાલો પોગ્રામ કમ્પાઈલ કરો
06:58 ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
07:02 આપણને લાઈન નંબર 10 એક એરર દેખાય છે
07:06 આ સ્કોપમાં xજાહેર થયું નથી .
07:09 કારણ એ છે કે x એ કેરેક્ટર વેરીએબલ છે
07:13 તે ક્યાં પણ જાહેર ન હતી.
07:15 અને આપણું add(એડ) ફંક્શન એક આર્ગ્યુંમેંટ તરીકે integer (ઇનટીજર) વેરીએબલ ધરાવે છે
07:21 તેથી રીટર્ન પ્રકાર અને રીટર્ન વેલ્યુમાં એક ગુંચવણ છે.
07:25 ચાલો આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.
07:27 હવે ચાલો એરરને સુધાર કરીએ
07:30 લાઈન નંબર 10 પર 4 ટાઈપ કરો.
07:32 સેવ પર ક્લિક કરો
07:35 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
07:37 હું પ્રોમ્પ્ટને સાફ કરું.
07:40 ચાલો હું પહેલાની જેમ કમ્પાઈલ કરું,
07:42 હા! આ કામ કરી રહ્યું છે
07:45 ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.


07:50 ધારો કે અહી આપણે ફક્ત એક પેરામીટરને પસાર કરીશું
07:55 4 ને રદ્દ કરો
07:56 Save (સેવ)પર ક્લિક કરો.


07:58 ટર્મિનલ પર પાછા જાઓ.
08:00 કમ્પાઈલ કરો.
08:01 આપણે લાઈન નંબર 10 પર એરર જોશું
08:06 too few arguments to functions int 'add (int, int)


08:11 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.


08:14 તમે જોઈ શકો છો અહીં આપણી પાસે બે પેરામીટર છે
08:19 int a અને int b
08:22 અને અહીંયા આપણે ફક્ત એક પેરામીટર પસાર કરી રહ્યા છે.
08:25 એટલા માટે આ એરર આપી રહ્યું છે
08:27 એરરને સુધાર કરીએ
08:29 4 ટાઈપ કરો,


08:31 સેવ પર ક્લિક કરો
08:34 ટર્મિનલ પર પાછા આવો
08:36 ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
08:39 હા આ કામ કરી રહ્યું છે.
08:42 આપણી સ્લાઈડ પર પાછા આવીએ
08:44 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
08:49 ફંક્શનો
08:50 ફંક્શનનું સિન્ટેક્ષ'
08:51 આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શન: '
08:53 દા. ત. ;'void add()
08:55 આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શન:
08:57 દા. ત. ;int add( int a,int b)
09:02 એસાઈનમેંટ તરીકે
09:03 એક પ્રોગ્રામ લખો જે ફંક્શનનાં ઉપયોગ વડે એક ક્રમાંકનાં વર્ગની ગણતરી કરે.
09:07 આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
09:11 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
09:14 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
09:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:21 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09:24 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:28 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
09:40 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09:47 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
09:52 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
09:55 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Pratik kamble