Difference between revisions of "C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(15 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
|C અને C++ માં વેરિયેબલ ના સ્કોપ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
| '''C અને C++''' માં વેરીએબલોનાં સ્કોપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00.08
+
| 00:08
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
  
 
|-
 
|-
| 00.11
+
| 00:11
| વેરિયેબલના સ્કોપ શું છે?  
+
| વેરીએબલનો સ્કોપ શું છે?  
  
 
|-
 
|-
| 00.13
+
| 00:13
|વૈશ્વિક વેરિયેબલ શું છે?
+
| ગ્લોબલ વેરીએબલ શું છે?
  
 
|-
 
|-
| 00.16
+
| 00:16
|સ્થાનિક વેરિયેબલ શું છે?
+
| લોકલ વેરીએબલ શું છે?
  
 
|-
 
|-
| 00.19
+
| 00:19
|થોડા ઉદાહરણો.
+
| કેટલાક ઉદાહરણો.
  
 
|-
 
|-
| 00.22
+
| 00:22
|આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું.
+
| આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું.
  
 
|-
 
|-
|00.27
+
| 00:27
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું   
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું,  
  
 
|-
 
|-
| 00.30
+
| 00:30
|ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, 'કમ્પાઈલર આવૃત્તિ '''gcc''' અને '''g++''' ''4.6.1 ઉપયોગ કરી રહ્યી છું.
+
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ '''11.04''', '''gcc''' અને '''g++''' કમ્પાઈલર આવૃત્તિ '''4.6.1'''.
  
 
|-
 
|-
| 00.41
+
| 00:41
|ચાલો વેરિયેબલના સ્કોપના પરિચય સાથે શરુ કરીએ.
+
| ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ.
  
 
|-
 
|-
| 00.47
+
| 00:47
|આ એવા  વિભાગનો કોડ છે જે વેરિયેબલ વાપરી શકે છે.
+
| આ એવાં કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે.
  
 
|-
 
|-
| 00.54
+
| 00:54
|Depending on its type and place of declaration it is divided into two categories:
+
| તેનાં ટાઇપ અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે
  
 
|-
 
|-
| 00.59
+
| 00:59
|વૈશ્વિક વેરિયેબલ અને  
+
| ગ્લોબલ વેરીએબલ અને  
  
 
|-
 
|-
| 01.02
+
| 01:02
|સ્થાનિક વેરિયેબલ.  
+
| લોકલ વેરીએબલ.  
  
 
|-
 
|-
|01.05
+
| 01:05
| હવે આપણે, ઉદાહરણ જોશું.
+
| હવે આપણે, એક ઉદાહરણ જોઈશું.
  
 
|-
 
|-
| 01.07
+
| 01:07
|મેં પહેલેથી એડિટર પર પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.
+
| મેં પહેલાથી એડીટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.
  
 
|-
 
|-
| 01.10
+
| 01:10
|ચાલો હું ખોલું.
+
| ચાલો હું તે ખોલું.
  
 
|-
 
|-
| 01.14
+
| 01:14
|નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''scope.c.'''છે.
+
| નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''scope.c''' છે.
  
 
|-
 
|-
| 01.19
+
| 01:19
|ચાલો હું હમણાં કોડ સમજાવું.
+
| ચાલો હું કોડ સમજાવું.
  
 
|-
 
|-
| 01.23
+
| 01:23
|આ આપણી '''header file.'''છે  
+
| આ આપણી '''header file''' છે.
  
 
|-
 
|-
|01.26
+
| 01:26
| અહીં અમે બે વૈશ્વિક વેરિયેબલ્સ જાહેર કરી છે '''a અને b.'''
+
| અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે '''a અને b'''.
  
 
|-
 
|-
| 01.32
+
| 01:32
|અને આપણે તેને '''5 અને 2. વેલ્યુ સોપીને ઇનિશલાઇજડ કર્યું છે.
+
| અને આપણે તેને '''5 અને 2''' વેલ્યુ અસાઇન કરી ઈનીશ્યલાઈઝ કર્યા છે.
  
 
|-
 
|-
| 01.39
+
| 01:39
|વૈશ્વિક વેરિયેબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શન્સ પર ઉપલબ્ધ છે..
+
| ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
| 01.44
+
| 01:44
|આ મુખ્ય ફંક્શન ઉપર કોઇ ફંક્શન્સ બહાર જાહેર કરવામાં આવ્યું છે.
+
| આ મેઈન ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે.
  
 
|-
 
|-
| 01.51
+
| 01:51
|આ એક વૈશ્વિક સ્કોપ ધરાવે છે.'''
+
| આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે.
  
 
|-
 
|-
| 01.53
+
| 01:53
| Here we have declared a '''function''' '''add '''without''' arguments.'''અહીં આપણે એક'' 'કાર્ય''' જાહેર કરી છે'' 'એડ''''' વગર 'દલીલો.'''
+
| અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક '''add''' ફંક્શન જાહેર કર્યું છે.  
  
 
|-
 
|-
|01.59  
+
| 01:59  
| Here  sum is  a local variable  it is  declared  inside the function add.
+
| અહીં '''sum''' એક લોકલ વેરીએબલ છે તે ફંક્શન '''add''' ની અંદર જાહેર કરાયું છે.
 
+
  
 +
|-
 +
| 02:07
 +
| લોકલ વેરીએબલ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે.
  
 
|-
 
|-
| 02.07
+
| 02:13
|A local variable is available only to the function inside which it is declared.
+
| આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે.
  
 
|-
 
|-
| 02.13
+
| 02:16
|These variables are declared inside a block.
+
| તે લોકલ સ્કોપ ધરાવે છે.
  
 
|-
 
|-
| 02.16
+
| 02:19
|'''These have local scope.'''
+
| પછી '''a અને b''' નો સરવાળો '''વેરીએબલ sum'''માં સંગ્રહીત થશે. અહી આપણે '''sum''' ને પ્રીંટ કરીશું.
  
 
|-
 
|-
| 02.19
+
| 02:29
|Then sum of a & b will be stored in the variable sum . Here we print the sum
+
| આ આપણુ '''મેઈન ફંક્શન''' છે.
  
 
|-
 
|-
| 02.29
+
| 02:33
| This is our '''main function.'''
+
| '''add''' ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે.
  
 
|-
 
|-
| 02.33
+
| 02:38
| The '''add''' function is called and then executed.
+
| અને આ આપણું '''return''' સ્ટેટમેંટ છે.
  
 
|-
 
|-
| 02.38
+
| 02:40
| And This is our return statement.
+
| હવે '''save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|02.40
+
| 02:43
| Now Click on save.
+
| ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 02.43
+
| 02:45
| Let us execute the program.
+
| તમારા કીબોર્ડ પર '''Ctrl''', '''Alt''' અને '''T''' કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
| 02.45
+
| 02:55
| | Please open the terminal window  by pressing '''Ctrl, ''Alt'' and T''' keys simultaneously on your keyboard.
+
| કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, '''gcc scope.c -o sco''' અને '''એન્ટર''' દબાવો.
  
 
|-
 
|-
| 02.55
+
| 03:05
| To compile type,
+
| એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''./sco''', '''એન્ટર''' દબાવો 
  
 
|-
 
|-
| 02.56
+
| 03:10
|'''gcc scope.c -o sco''' and press enter.
+
| આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
| 03.05
+
| 03:13
|To execute
+
| '''Sum of a and b is 7'''
  
 
|-
 
|-
| 03.06
+
| 03:16
|Type'''./sco''' press enter
+
| હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને '''C ++''' માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
  
 
|-
 
|-
| 03.10
+
| 03:20
| the output is displayed as
+
| આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર '''Shift''' '''Ctrl''' અને '''S''' કી એકસાથે દબાવો.
  
 
|-
 
|-
| 03.13
+
| 03:31
|'''Sum of a and b is 7'''
+
| હવે '''.cpp''' એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 03.16
+
| 03:41
| Now let us see how to execute the same program in C++.
+
| ચાલો  હેડર ફાઇલને '''iostream''' તરીકે બદલીએ.
  
 
|-
 
|-
| 03.20
+
| 03:47
| Come back to our program. First press Shift ''Ctrl' & ''S'' key simultaneously on your keyboard
+
| હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરી '''save''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 03.31
+
| 03:58
|Now Save the file''' '''with''' an extension .cpp ''' and click on save
+
| '''C++''' માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે.
 
+
  
 
|-
 
|-
| 03.41
+
| 04:03
| Let us change the header file as'''iostream.'''
+
| તેથી કંઈપણ બદલવાની જરૂર નથી.
 
+
  
 
|-
 
|-
| 03.47
+
| 04:07
| Now  include the '''using '''statement click on save .
+
| હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલો.
  
 
|-
 
|-
| 03.58
+
| 04:13
| The  declaration of global variable  and local variable  is same in  C++
+
| '''ફોર્મેટ સ્પેસીફાયર''' અને '''\n''' ને રદ્દ કરો
  
 
|-
 
|-
| 04.03
+
| 04:17
|So no need to change anything
+
| અલ્પ વિરામ રદ્દ કરો
  
 
|-
 
|-
| 04.07
+
| 04:19
| Now replace the '''printf '''statement with the  '''cout''' statement
+
| બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
 
+
 
+
  
 
|-
 
|-
| 04.13
+
| 04:22
|   Delete the  '''format specifier''' and '\n'
+
| અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 04.17
+
| 04:26
|now delete the comma .
+
| અને ડબલ અવતરણ ચિન્હમાં '''backslash n''' ટાઈપ કરો. હવે '''save''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
| 04.19
+
| 04:35
| Type two opening angle brackets
+
| પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
  
 
|-
 
|-
| 04.22
+
| 04:39
|Delete the closing bracket again type two opening  angle bracket
+
| ટર્મીનલ પર પાછા આવીએ
  
 
|-
 
|-
| 04.26
+
| 04:42
|and within the double quotes type backslash n. Now click on save
+
| કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''g++ scope.cpp -o sco1''',
  
 
|-
 
|-
| 04.35
+
| 04:52
|Let us execute the program
+
| અહીં આપણી પાસે છે, '''./sco1''', કારણ કે આપણે ફાઈલ '''scope.c''' માટે આઉટપુટ પેરામીટર ફાઈલ '''sco''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે '''એન્ટર''' દબાવો.
 
+
  
 
|-
 
|-
| 04.39
+
| 05:07
|Come back to a terminal.
+
| એક્ઝેક્યુટ કરવાં માટે '''./sco1''' ટાઈપ કરો અને '''એન્ટર''' દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે,
  
 
|-
 
|-
| 04.42
+
| 05:17
| To compile type, '''g++ scope.cpp -o sco1, '''
+
| '''Sum of a and b is 7'''.
 
+
  
 
|-
 
|-
| 04.52
+
| 05:19
| Here we have ,'''./sco1''', because We don't want to overight output parameter  sco1 file for the scope .c now press enter
+
| આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા '''c''' કોડ સમાન છે, હવે ચાલો અમુક એવી એરરોને જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
  
 
|-
 
|-
| 05.07
+
| 05:31
| To execute type'''./sco1''' and press enter . the output is displayed as,
+
| પ્રોગ્રામ પર પાછા આવીએ, ધારો કે હું અહીં વેરીએબલ '''a''' ને ફરીથી જાહેર કરીશ.
  
 
|-
 
|-
|05.17
+
| 05:41
|'''Sum of a and b is 7.'''
+
| ટાઈપ કરો '''int a''';
  
 
|-
 
|-
| 05.19
+
| 05:45
| we can see  that it is similar to our C code, Now we will see some common errors which we can come across.
+
| '''save''' પર ક્લિક કરો. આપણે વેરીએબલ '''a''' ને મેઈન ફંક્શનની ઉપર અને '''add''' ફંક્શન પછી જાહેર કર્યું છે, ચાલો જોઈએ શું થાય છે.
  
 
|-
 
|-
| 05.31
+
| 05:57
|Come back to our program, Suppose here I will declare a  variable '''a''' again,
+
| ટર્મીનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 05.41
+
| 06:01
|Type '''int a ;'''
+
| હવે પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ,
  
 
|-
 
|-
| 05.45
+
| 06:05
| Click on save. We have declared  the variable ''a'' above the main function and after the add function ,let us see what happens.
+
| આપણને એરર દેખાય છે, Redefinition of ''int''a, '''''int'' a''' previously defined here. પ્રોગ્રામ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 05.57
+
| 06:18
|Come back to our  terminal.
+
| '''a''' એક ગ્લોબલ વેરીએબલ છે.
  
 
|-
 
|-
|06.01
+
| 06:20
| Now compile as before ,
+
| તે '''ગ્લોબલ સ્કોપ''' ધરાવે છે.
 
+
  
 
|-
 
|-
|06.05
+
| 06:22
|We see errors , Redefinition of ''int''a , ''int'' a previously defined here.   come  back to our program
+
| આપણે વેરીએબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે.
  
 
|-
 
|-
|06.18
+
| 06:27
|'''a''' is a global variable.
+
| આપણે માત્ર લોકલ વેરીએબલ તરીકે '''વેરીએબલ a''' ને જાહેર કરી શકીએ છીએ.
 
+
  
 
|-
 
|-
|06.20
+
| 06:34
|It has a '''global scope.'''
+
| હવે ચાલો એરર સુધારીએ.
 
+
  
 
|-
 
|-
|06.22
+
| 06:36
|We cannot declare the variable twice as it is already declared globally
+
| આ રદ્દ કરો.
 
+
  
 
|-
 
|-
|06.27
+
| 06:39
|We can only declare '''variable a''' as a local variable .
+
| '''save''' પર ક્લિક કરો.  
 
+
 
+
  
 
|-
 
|-
|06.34
+
| 06:41
|Let us fix the error.
+
| ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 06.36
+
| 06:45
| Delete  this .
+
| હવે પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 06.39
+
| 06:49
| Click on save.
+
| હા આ કામ કરી રહ્યું છે.
  
 
|-
 
|-
| 06.41
+
| 06:52
| Let us execute again.  
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.    
 
+
  
 
|-
 
|-
|06.42
+
| 06:56
|Come back to our terminal.
+
| સારાંશમાં
  
 
|-
 
|-
| 06.45
+
| 06:58
| Now  compile as before, execute as before.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
| 06.49
+
| 07:00
| Yes it is working.
+
| વેરીએબલનો સ્કોપ
 
+
  
 
|-
 
|-
|06.52
+
| 07:02
|This brings us to the end of this tutorial.
+
| ગ્લોબલ વેરીએબલ, દા.ત. : '''int a=5'''
  
 
|-
 
|-
| 06.56
+
| 07:07
| let us summarise
+
| અને લોકલ વેરીએબલ, દા.ત. : '''int sum'''
  
 
|-
 
|-
| 06.58
+
| 07:12
| In this tutorial we learn't ,
+
| એસાઈનમેંટ તરીકે,
|-
+
07.00
+
| Scope of variable,
+
|-
+
|  07.02
+
| Global variable, e.g : int a=s &
+
|-
+
|  07.07
+
| And  local variable ,e.g:int sum
+
|-
+
|  07.12
+
|   As an assignment,
+
 
+
  
 
|-
 
|-
|07.14
+
| 07:14
|Write a program to print the difference of two numbers.
+
| બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં માટેનો પ્રોગ્રામ લખો.
  
 
|-
 
|-
| 07.19
+
| 07:19
| Watch the video available at the link shown below  .
+
| નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
 
+
  
 
|-
 
|-
|07.22
+
| 07:22
|It summarises the Spoken Tutorial project.
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
 
+
  
 
|-
 
|-
|07.25
+
| 07:25
|If you do not have good bandwidth, you can download and watch it.
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
| 07.30
+
| 07:30
| The Spoken Tutorial Project Team,  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
 
+
  
 
|-
 
|-
|07.32
+
| 07:32
|Conducts workshops using spoken tutorials .
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.  
 
+
  
 
|-
 
|-
|07.35
+
| 07:35
|Gives certificates to those who pass an online test .
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.  
 
+
  
 
|-
 
|-
|07.40
+
| 07:40
|For more details, please write to,contact@spoken-tutorial.org
+
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 07.47
+
| 07:47
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
+
  
 
|-
 
|-
|07.52
+
| 07:52
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
 
+
  
 
|-
 
|-
|08.00
+
| 08:00
|More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro.
+
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''
  
 
|-
 
|-
| 08.04  
+
| 08:04  
| This is Ashwini Patil from IIT Bombay signing off
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
 
+
  
 
|-
 
|-
|08.08
+
| 08:08
|Thank You for watching.  
+
| જોડાવા બદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 15:33, 23 February 2017

Time Narration
00:01 C અને C++ માં વેરીએબલોનાં સ્કોપ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું,
00:11 વેરીએબલનો સ્કોપ શું છે?
00:13 ગ્લોબલ વેરીએબલ શું છે?
00:16 લોકલ વેરીએબલ શું છે?
00:19 કેટલાક ઉદાહરણો.
00:22 આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલો પણ જોઈશું.
00:27 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે હું વાપરી રહ્યી છું,
00:30 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
00:41 ચાલો વેરીએબલનાં સ્કોપનાં પરીચય સાથે શરૂઆત કરીએ.
00:47 આ એવાં કોડનો વિભાગ છે જેમાં વેરીએબલ એક્સેસ કરી શકાય છે.
00:54 તેનાં ટાઇપ અને જાહેરાતનાં સ્થળ પર આધાર રાખી તે બે વર્ગોમાં વિભાજીત થાય છે
00:59 ગ્લોબલ વેરીએબલ અને
01:02 લોકલ વેરીએબલ.
01:05 હવે આપણે, એક ઉદાહરણ જોઈશું.
01:07 મેં પહેલાથી જ એડીટરમાં પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.
01:10 ચાલો હું તે ખોલું.
01:14 નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c છે.
01:19 ચાલો હું કોડ સમજાવું.
01:23 આ આપણી header file છે.
01:26 અહીં અમે બે ગ્લોબલ વેરીએબલો જાહેર કર્યા છે a અને b.
01:32 અને આપણે તેને 5 અને 2 વેલ્યુ અસાઇન કરી ઈનીશ્યલાઈઝ કર્યા છે.
01:39 ગ્લોબલ વેરીએબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શનો માટે ઉપલબ્ધ છે.
01:44 આ મેઈન ફંક્શન ઉપરનાં કોઈપણ ફંક્શનોની બહાર જાહેર કરવામાં આવ્યા છે.
01:51 આ એક ગ્લોબલ સ્કોપ ધરાવે છે.
01:53 અહીં આપણે આર્ગ્યુમેન્ટ વિના એક add ફંક્શન જાહેર કર્યું છે.
01:59 અહીં sum એક લોકલ વેરીએબલ છે તે ફંક્શન add ની અંદર જાહેર કરાયું છે.
02:07 લોકલ વેરીએબલ માત્ર એવાં ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તે જાહેર કરાયા છે.
02:13 આ વેરીએબલ બ્લોકની અંદર જાહેર કરવામાં આવે છે.
02:16 તે લોકલ સ્કોપ ધરાવે છે.
02:19 પછી a અને b નો સરવાળો વેરીએબલ sumમાં સંગ્રહીત થશે. અહી આપણે sum ને પ્રીંટ કરીશું.
02:29 આ આપણુ મેઈન ફંક્શન છે.
02:33 add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે.
02:38 અને આ આપણું return સ્ટેટમેંટ છે.
02:40 હવે save પર ક્લિક કરો.
02:43 ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02:45 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો.
02:55 કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, gcc scope.c -o sco અને એન્ટર દબાવો.
03:05 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, ./sco, એન્ટર દબાવો
03:10 આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે.
03:13 Sum of a and b is 7
03:16 હવે ચાલો જોઈએ કે સમાન પ્રોગ્રામને C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું.
03:20 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. પ્રથમ તમારા કીબોર્ડ પર Shift Ctrl અને S કી એકસાથે દબાવો.
03:31 હવે .cpp એક્સટેન્શન સાથે ફાઈલને સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો.
03:41 ચાલો હેડર ફાઇલને iostream તરીકે બદલીએ.
03:47 હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરી save પર ક્લિક કરો.
03:58 C++ માં ગ્લોબલ વેરીએબલ અને લોકલ વેરીએબલની જાહેરાત સમાન છે.
04:03 તેથી કંઈપણ બદલવાની જરૂર નથી.
04:07 હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલો.
04:13 ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો
04:17 અલ્પ વિરામ રદ્દ કરો
04:19 બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
04:22 અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો.
04:26 અને ડબલ અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે save પર ક્લિક કરો
04:35 પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
04:39 ટર્મીનલ પર પાછા આવીએ
04:42 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1,
04:52 અહીં આપણી પાસે છે, ./sco1, કારણ કે આપણે ફાઈલ scope.c માટે આઉટપુટ પેરામીટર ફાઈલ sco ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો.
05:07 એક્ઝેક્યુટ કરવાં માટે ./sco1 ટાઈપ કરો અને એન્ટર દબાવો. આઉટપુટ આપેલ રીતે દેખાય છે,
05:17 Sum of a and b is 7.
05:19 આપણે જોઈ શકીએ છીએ કે તે આપણા c કોડ સમાન છે, હવે ચાલો અમુક એવી એરરોને જોઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ.
05:31 પ્રોગ્રામ પર પાછા આવીએ, ધારો કે હું અહીં વેરીએબલ a ને ફરીથી જાહેર કરીશ.
05:41 ટાઈપ કરો int a;
05:45 save પર ક્લિક કરો. આપણે વેરીએબલ a ને મેઈન ફંક્શનની ઉપર અને add ફંક્શન પછી જાહેર કર્યું છે, ચાલો જોઈએ શું થાય છે.
05:57 ટર્મીનલ પર પાછા આવીએ.
06:01 હવે પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ,
06:05 આપણને એરર દેખાય છે, Redefinition of inta, int a previously defined here. પ્રોગ્રામ પર પાછા આવીએ.
06:18 a એક ગ્લોબલ વેરીએબલ છે.
06:20 તે ગ્લોબલ સ્કોપ ધરાવે છે.
06:22 આપણે વેરીએબલને બે વખત જાહેર ન કરી શકીએ કારણ કે તે પહેલાથી ગ્લોબલી જાહેર કરવામાં આવેલ છે.
06:27 આપણે માત્ર લોકલ વેરીએબલ તરીકે વેરીએબલ a ને જાહેર કરી શકીએ છીએ.
06:34 હવે ચાલો એરર સુધારીએ.
06:36 આ રદ્દ કરો.
06:39 save પર ક્લિક કરો.
06:41 ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ.
06:45 હવે પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ.
06:49 હા આ કામ કરી રહ્યું છે.
06:52 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:56 સારાંશમાં
06:58 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07:00 વેરીએબલનો સ્કોપ
07:02 ગ્લોબલ વેરીએબલ, દા.ત. : int a=5
07:07 અને લોકલ વેરીએબલ, દા.ત. : int sum
07:12 એસાઈનમેંટ તરીકે,
07:14 બે ક્રમાંકોનાં તફાવતને પ્રીંટ કરવાં માટેનો પ્રોગ્રામ લખો.
07:19 નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07:22 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:25 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
07:32 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:35 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
07:40 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:52 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:00 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
08:04 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08:08 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble