Difference between revisions of "C-and-C++/C2/First-C-Program/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
{|border =1
+
{| border = 1
!Visual Cue
+
 
!Narration
+
|'''Time'''
|-Hello Everybody.
+
 
|00.01
+
|'''Narration'''
||હેલો.
+
  
 
|-
 
|-
|00.03
+
| 00:02
||'''KTurtle''' માં '''Control Execution''' પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
| પ્રથમ C પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
||00.10
+
| 00:06
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
+
| આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
  
 
|-
 
|-
|00.13
+
| 00:08
|| ''''while'''' loop અને
+
| સરળ C પ્રોગ્રામ કેવી રીતે લખવું  
  
 
|-
 
|-
|00.15
+
| 00:11
||''''for'''' loop
+
| તેને કમ્પાઇલ કેવી રીતે કરવું
  
 
|-
 
|-
|| 00.17
+
| 00:13
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
+
| તેને એક્ઝેક્યુટ કેવી રીતે કરવું આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું.
  
 
|-
 
|-
||00.32
+
|00:19
||હું ધારું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
+
| આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું  
  
 
|-
 
|-
|00.38
+
| 00:22
||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.  
+
|ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર GCC કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
  
 
|-
 
|-
||00.45
+
| 00:31
||ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
+
| આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે,
  
 
|-
 
|-
|00.48
+
| 00:33
||Dash home ઉપર ક્લિક કરો.
+
|તમારે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ
  
 
|-
 
|-
|00.50
+
| 00:39
||સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો.
+
|કેટલાક એડીટરો vim અને gedit છે
  
 
|-
 
|-
|00.53
+
| 00:42
||option ઉપર ક્લિક કરો. KTurtle એપ્લીકેશન ખુલે છે.
+
|આ ટ્યુટોરીયલ માં હું gedit નો ઉપયોગ કરીશ.
  
 
|-
 
|-
||00.59
+
| 00:46
||ચાલો હું પ્રથમ કન્ટ્રોલ એકઝીક્યુશન શું છે તે વિષે સમજાવું.
+
|સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org જુઓ.
  
 
|-
 
|-
||01.05
+
|00:51
||કન્ટ્રોલ એકઝીક્યુશન એ પ્રોગ્રામનો ફ્લો નિયંત્રિત કરે છે.
+
| ચાલો હું એક ઉદાહરણ દ્વારા C પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું.
  
 
|-
 
|-
|01.10
+
| 00:56
||પ્રોગ્રામ એકઝીક્યુશન કન્ટ્રોલ કરવા માટે વિવિધ કન્ડીશનનો વપરાય છે.
+
|તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T ''' કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
||01.16
+
| 01:07
||લૂપ કોઈ ચોક્કસ કન્ડીશન સાચી થાય ત્યાં સુધી વારંવાર ચલાવવામાં આવતો કોડ બ્લોક છે.  
+
| હવે ટેક્સ્ટ એડિટર ખોલો. તેથી, પ્રોમ્પ્ટ પર, ટાઇપ કરો,
  
 
|-
 
|-
|01.25
+
| 01:12
||ઉદાહરણ તરીકે '''“while”''' loop અને  '''“for”''' loop
+
|'''“gedit”''' space '''“talk”''' dot '''“c”''' space “&”'''
  
 
|-
 
|-
||01.30
+
| 01:20
||ચાલો '''while''' લુપ સાથે ટ્યુટોરીયલ શરૂ કરીએ
+
|પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમપરસેન્ડ (&) ચિહ્નનો ઉપયોગ કરીશું.
  
 
|-
 
|-
||01.34
+
| 01:25
||while લુપમાં, લૂપની અંદર આવેલ કોડ પુનરાવર્તન થશે જ્યાં સુધી '''boolean''' ની વેલ્યુ 'false' થાય.
+
| નોંધ લો કે બધી '''C''' ફાઈલને ડોટ '''C''' એક્સ્ટેંશન છે.
  
 
|-
 
|-
||01.42
+
|01:31
||ચાલો હું while લુપનું સ્ટ્રક્ચર સમજાવું.
+
| હવે એન્ટર ડબાઓ.  
  
'''while લુપ કન્ડીશન'' {
+
|-
 +
| 01:33
 +
|  ટેક્સ્ટ એડિટર ખૂલેલ છે.
  
  '''કંઈક કરો '''
+
|-
 +
| 01:37
 +
|  પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ
  
''' લુપ ઇન્ક્રીમેન્ટ વેરિયેબલ સાથે
+
|-
}'''
+
| 01:39
 +
| ટાઇપ કરો, ડબલ સ્લેશ '''“//”''' space
  
 
|-
 
|-
||01.56
+
| 01:42
||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ છે.
+
|'''“My first C program”.'''
  
 
|-
 
|-
||01.59
+
|01:48
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.  
+
| અહીં, ડબલ સ્લેશ લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
|02.07
+
| 01:52
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
+
|કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે
  
 
|-
 
|-
|02.13
+
| 01:56
|પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
+
|તે ડોકયુમેન્ટેશન માટે ઉપયોગી છે
  
 
|-
 
|-
||02.18
+
| 01:58
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે.
+
|તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે  
  
 
|-
 
|-
||02.25
+
| 02:01
||હું કોડ સમજાવીશ.
+
|ડબલ સ્લેશ સિંગલ લાઈન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
  
 
|-
 
|-
||02.27
+
| 02:07
||# સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
+
| હવે એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
|02.32
+
|02:09
||આનો અર્થ છે, જયારે પ્રોગ્રામ રન થશે, ત્યારે આ વાક્ય રન કરવામાં આવશે નહીં.
+
|ટાઇપ કરો, હેશ '''“include”''' સ્પેસ, ઑપનિંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ,
  
 
|-
 
|-
||02.38
+
| 02:17
||“reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
+
| પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટીસ છે
  
 
|-
 
|-
||02.43
+
| 02:24
||'''$x=0''' x વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે.
+
| હવે કૌશ અંદર, ટાઇપ કરો, '''“stdio”''' dot”.” “'''h” '''
  
 
|-
 
|-
||02.52
+
| 02:30
||પ્રોગ્રામમાં મેસેજ બે અવતરણચિહ્નો ની અંદર '''message''' કીવર્ડ પછી આપવામાં આવે છે
+
| '''stdio.h''' એ હેડર ફાઈલ છે.
'''message''' કમાંડ ઈનપુટ તરીકે '''string''' લે છે.
+
  
 
|-
 
|-
|03.04
+
| 02:34
||તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ સમાવતું પોપ અપ સંવાદ બોક્સ દેખાય છે.
+
|પ્રોગ્રામ આ હેડર ફાઈલ સમાવવું જ જોઈએ જયારે તે ઇનપુટ/આઉટપુટ ફ્ન્ક્શનોનો ઉપયોગ કરે છે. હવે એન્ટર દબાવો.
  
 
|-
 
|-
||03.11
+
| 02:43
||'''while $x<30''' '''“while”''' કન્ડીશન તપાસે છે.  
+
|   ટાઇપ કરો, '''“int” ''' સ્પેસ ''' “main” ''' ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ '''“()”. '''
  
 
|-
 
|-
||03.17
+
| 02:50
||'''$x=$x+3''' $x વેરિયેબલની વેલ્યુ 3 થી વધારે છે.
+
| '''main''' એક ખાસ ફન્કશન છે.  
  
 
|-
 
|-
||03.27
+
| 02:53
||'''fontsize 15 ''' પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.  
+
|તે સૂચવે છે કે પ્રોગ્રામનું એકઝીક્યુશન આ લીટીથી શરૂ થાય છે.
 +
 +
|-
 +
| 02:58
 +
|ઓપનીંગ બ્રેકેટ અને ક્લોસિંગ બ્રેકેટને પેરેનથીસીસ કહેવામાં આવે છે.
  
 
|-
 
|-
|03.35
+
| 03:04
||Fontsize નંબર તરીકે ઇનપુટ લે છે, જે પિક્સેલ્સ માં સુયોજિત છે.  
+
| '''main''' સાથે અનુસરતા પેરેનથીસીસ યુઝરને એ બતાવવા માટે છે કે '''main''' એક ફન્કશન છે.
  
 
|-
 
|-
||03.42
+
| 03:11
||'''forward 20''' '''“Turtle”''' ને કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસવા માટે કહે છે.
+
| અહીં '''int''' '''main function''' કોઈ આરગ્યુંમેન્ટ નથી લેતું.
  
 
|-
 
|-
||03.52
+
| 03:15
||'''print $x''' કેનવાસ ઉપર વેરિયેબલ x ની વેલ્યુ પ્રદર્શિત કરે છે.
+
|તે '''integer''' ટાઇપની વેલ્યુ રીટર્ન કરે છે.
  
 
|-
 
|-
||04.01
+
| 03:19
||પ્રોગ્રામ રન કરવા માટે '''“Run”''' બટન પર ક્લિક કરો.
+
| '''data types''' વિષે આપને બીજા ટ્યુટોરીયલ માં શીખીશું.
  
 
|-
 
|-
|04.05
+
| 03:23
||મેસેજ સંવાદ બોક્સ દેખાય છે. OK પર ક્લિક કરો.
+
| હવે '''main''' ફન્કશન વિષે વધુ જાણવા માટે ચાલો સ્લાઈડ ઉપર જઈએ. આગામી સ્લાઇડ પર જાઓ.
  
 
|-
 
|-
||04.11
+
| 03:30
||3 થી 30 સુધી 3 ના ગુણાંક કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
+
| દરેક '''પ્રોગ્રામ''' ને એક main ફન્કશન હોવું જોઈએ
  
 
|-
 
|-
|04.17
+
| 03:33
||'''“Turtle”''' કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસે છે.
+
|એક કરતાં વધુ main ફન્કશન ન હોવું જોઇએ
  
 
|-
 
|-
||04.22
+
| 03:37
||આગામી ચાલો '''“for”''' લુપ સાથે કામ કરીએ.  
+
|નહિં તો કમ્પાઇલર પ્રોગ્રામની શરૂઆત સ્થિત ન કરી શકશે.
  
 
|-
 
|-
||04.26
+
| 03:41
||“for” લુપ કાઉન્ટિંગ લૂપ છે.
+
|ખાલી પેરેન્થેસીસ સૂચવે છે કે main ફન્કશનને કોઈ આરગ્યુંમેન્ટ નથી.
  
 
|-
 
|-
|04.29
+
| 03:47
||દરેક સમયે '''“for”''' લૂપ અંદરનો કોડ એકઝીક્યુટ થાય છે,
+
|આરગ્યુંમેન્ટનો કોન્સેપ્ટ આગામી ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
  
 
|-
 
|-
|04.34
+
| 03:52
||વેરિયેબલ વેલ્યુ વધે છે, જ્યાં સુધી તે અંતિમ વેલ્યુ સુધી પહોંચે છે.
+
| હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવીએ. એન્ટર દબાવો.
  
 
|-
 
|-
||04.41
+
| 03:58
||ચાલો હું '''for''' લુપનું સ્ટ્રક્ચર સમજાવું.
+
| ઓપન કર્લી બ્રેકેટ ટાઇપ કરો '''“{”'''
  
 
|-
 
|-
|04.46
+
| 04:00
||'''for વેરિયેબલ = શરૂઆતનો નમ્બર to અંતિમ નમ્બર { સ્ટેટમેન્ટ }'''
+
|ઓપનીંગ કર્લી બ્રેકેટ '''main''' ફન્કશનની શરૂઆત ચિહ્નિત કરે છે.
  
 
|-
 
|-
||04.55
+
| 04:05
||ચાલો હું વર્તમાન પ્રોગ્રામ રદ કરું.
+
|પછી ક્લોસિંગ કર્લી બ્રેકેટ ટાઇપ કરો '''“}”'''
 +
 +
|-
 +
| 04:08
 +
|ક્લોસિંગ કર્લી બ્રેકેટ '''main''' ફન્કશનનો અંત દર્શાવે છે.
  
 
|-
 
|-
|04.59
+
| 04:13
||ચાલો કેનવાસ સાફ કરવા માટે હું clear કમાન્ડ ટાઇપ કરી RUN કરું.  
+
| હવે બ્રેકેટ અંદર, બે વખત એન્ટર ડબાઓ,  કર્સરને એક લીટી ઉપર ખસેડો.
  
 
|-
 
|-
||05.05
+
| 04:20
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
+
| ઇન્ડેંટેશન કોડ વાંચવા માટે સરળ બનાવે છે
  
 
|-
 
|-
|05.14
+
| 04:23
||ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો.
+
|તે એરર પણ ઝડપથી સ્થિત કરવા માટે મદદ કરે છે
  
 
|-
 
|-
|05.20
+
| 04:26
||પ્રોગ્રામ ટાઇપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
+
|તો ચાલો અહીં ત્રણ સ્પેસ આપીએ.
  
 
|-
 
|-
||05.25
+
| 04:29
||ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે.
+
| અને ટાઇપ કરો ''' “printf” ''' ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ '''“()” '''
  
 
|-
 
|-
||05.32
+
| 04:34
||હું કોડ સમજાવીશ.
+
|'''printf''' ટર્મિનલ પર આઉટપુટ પ્રિન્ટ કરવા માટે પ્રમાણભૂત C ફન્કશન છે
  
 
|-
 
|-
||05.34
+
| 04:39
||"#" (હેશ) સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે.
+
| અહીં બ્રેકેટ અંદર, ડબલ અવતરણચિહ્નો ની અંદર,
  
 
|-
 
|-
||05.39
+
| 04:44
||“reset” કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે.  
+
|printf ફન્કશનમાં ડબલ અવતરણ ચિહ્ન અંદર આવેલ કંઈપણ ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવશે.
  
 
|-
 
|-
||05.44
+
| 04:50
||'''$r=0''' r વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે.
+
|ટાઇપ કરો '''“Talk To a Teacher ''' બેકસ્લેશ '''n”'''
  
 
|-
 
|-
||05.52
+
| 05:00
||'''for $x= 1 to 15''' '''“for”''' કન્ડીશન 1 થી 15 સુધી તપાસે છે.
+
|બેકસ્લેશ n '''“\n” ''' નવી લીટી દર્શાવે છે.
  
 
|-
 
|-
||06.01
+
| 05:03
||'''$r=$x*($x+1)/2''' r વેરિયેબલની વેલ્યુની ગણતરી કરે છે.
+
|પરિણામ સ્વરૂપે, printf ફન્કશનના એક્ઝીક્યુશન પછી, કર્સર નવી લીટી પર ખસે છે.
  
 
|-
 
|-
||06.12
+
| 05:11
||'''fontsize 18''' પ્રિન્ટ કમાંડ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે.  
+
| દરેક C સ્ટેટમેન્ટ અર્ધવિરામ (semicolon) સાથે અંત થવું જોઈએ.
  
 
|-
 
|-
||06.19
+
| 05:15
||'''print $r''' કેનવાસ ઉપર વેરિયેબલ r ની વેલ્યુ પ્રદર્શિત કરે છે.
+
|તેથી, આ લીટીના અંતે તે ટાઇપ કરો.
  
 
|-
 
|-
||06.26
+
| 05:19
||'''forward 15''' '''“Turtle”''' ને કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસવા માટે કહે છે.
+
|અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે.
  
 
|-
 
|-
||06.34
+
|05:24
||'''go 10,250''' ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફથી અને 250 પિક્સેલ્સ કેનવાસની ઉપરની તરફથી જવા માટે કહે છે.
+
|હવે એન્ટર ડબાઓ. અહીં ત્રણ સ્પેસ આપો,
  
 
|-
 
|-
||06.48
+
|05:28
||'''“Turtle”''' કોઇ પણ સમય ગેપ વગર બધા પ્રિન્ટ કમાન્ડો દર્શાવે છે.
+
| અને ટાઇપ કરો '''“return”''' સ્પેસ ''' “0”''' અને '''અર્ધવિરામ''' '''“;”'''
  
 
|-
 
|-
|06.54
+
| 05:34
||“Wait 2” કમાન્ડ ટર્ટલને આગામી આદેશ એકઝીક્યુટ કરવા પહેલા 2 સેકન્ડો માટે રાહ જોવા માટે કહે છે.
+
| આ સ્ટેટમેન્ટ પૂર્ણાંક શૂન્ય આપે છે.
  
 
|-
 
|-
||07.04
+
| 05:38
||'''“print”''' કમાન્ડ બે અવતરણચિહ્નો ની અંદર દર્શાવેલ "સ્ટ્રીંગ" અને વેરિયેબલ r પણ દર્શાવે છે.
+
| આ ફન્કશન માટે પૂર્ણાંક રીટર્ન કરવું જ જોઈએ કારણ કે ફન્કશન ટાઇપ '''int''' છે.
  
 
|-
 
|-
||07.13
+
| 05:45
||પ્રોગ્રામ રન કરવા માટે '''Run''' બટન પર ક્લિક કરો.
+
|'''return''' સ્ટેટમેન્ટ એક્ઝેક્યુટેબલ સ્ટેટમેન્ટના અંતને ચિહ્નિત કરે છે
  
 
|-
 
|-
|07.17
+
| 05:51
||પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી અને પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
+
|આપણે રીટર્ન વેલ્યુઓ ઉપર અન્ય ટ્યુટોરીયલ માં વધુ જાણીશું.
  
 
|-
 
|-
|07.27
+
| 05:56
||'''Turtle''' કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસે છે.
+
| હવે ફાઈલ સંગ્રહવા માટે '''Save''' બટન પર ક્લિક કરો
  
 
|-
 
|-
||07.32
+
| 06:00
||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
+
|વારંવાર ફાઈલો સંગ્રહવી એ સારી આદત છે  
  
 
|-
 
|-
||07.37
+
| 06:03
||સારાંશ માટે,
+
|આ તમને અચાનક પાવર નિષ્ફળતાઓથી સુરક્ષા આપશે.  
  
 
|-
 
|-
|07.40
+
| 06:06
||આ ટ્યુટોરીયલમાં આપણે,
+
| એપ્લીકેશન ક્રેશ થાય તે કિસ્સામાં પણ તે ઉપયોગી રહેશે.
  
 
|-
 
|-
|07.44
+
| 06:11
|| '''“while”''' લૂપ અને '' “for” ''' લૂપનો ઉપયોગ કરતા શીખ્યા.
+
| ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ, ટર્મિનલ પર પાછા આવો.
  
 
|-
 
|-
||07.47
+
| 06:15
||એસાઈનમેન્ટ તરીકે, હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ માટે પ્રોગ્રામ લખો
+
|ટાઇપ કરો '''“gcc”''' સ્પેસ '''“talk.c”''' સ્પેસ હાયફન “-'''o”''' સ્પેસ '''“myoutput”'''
  
 
|-
 
|-
|07.54 
+
| 06:24
||“while” લૂપની મદદથી 2 ના ગુણાંક શોધો.
+
| '''gcc''' કમ્પાઈલર છે.
  
 
|-
 
|-
|07.58
+
| 06:27
||“for” લુપની મદદથી કોઈ એક નમ્બરનું ગુણાકાર કોષ્ટક શોધો.
+
|'''talk.c''' તમારી ફાઈલનું નામ છે.
 +
|-
 +
| 06:30
 +
|'''-o''' '''myoutput''' કહે છે કે એકઝીકયુટેબલ ફાઈલ '''myoutput''' માં જવું જોઈએ.
  
 
|-
 
|-
||08.03
+
| 06:37
||નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
+
| હવે એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
|08.08
+
| 06:39
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
+
|આપણે જોશું કે પ્રોગ્રામ કમ્પાઈલ થયો છે.
  
 
|-
 
|-
|08.12
+
| 06:42
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
+
|'''ls -lrt''' દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે '''myoutput''' અંતિમ ફાઈલ છે જે બની છે.
  
 
|-
 
|-
|08.17
+
| 06:54
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
+
|પ્રોગ્રામ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, dot સ્લેશ '''“./myoutput” '''. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
|08.20
+
|07:01
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
+
| અહીં આઉટપુટ '''“Talk To a Teacher”.''' તરીકે દર્શાવવામાં આવે છે.
  
 
|-
 
|-
|08.23
+
| 07:06
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
+
| મેં પહેલાં જણાવ્યું તે પ્રમાણે, એકઝીકયુટ કરવા માટે return અંતિમ સ્ટેટમેન્ટ છે.
  
 
|-
 
|-
|08.27
+
| 07:10
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
+
|તેથી return સ્ટેટમેન્ટ પછી કંઈ પણ એકઝીકયુટ થતું નથી. ચાલો તેનો પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
||08.36
+
|07:16
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
+
| પ્રોગ્રામ પર પાછા આવો. '''return''' સ્ટેટમેન્ટ પછી, ચાલો એક વધુ '''printf''' સ્ટેટમેન્ટ ઉમેરીએ, ટાઇપ કરો, printf("Welcome \n");
  
 
|-
 
|-
|08.41
+
| 07:35
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
+
| હવે '''save''' ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
|08.48
+
| 07:37
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
+
|ચાલો કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ, ટર્મિનલ પર પાછા આવો.
  
 
|-
 
|-
|08.54
+
|07:41
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
+
| તમે '''up arrow''' કીનો ઉપયોગ કરીને અગાઉ દાખલ કરેલા કમાન્ડો યાદ કરી શકો છો.
 +
 
 
|-
 
|-
 +
| 07:46
 +
|જે મેં હમણાં કર્યું છે.
 +
 +
|-
 +
| 07:51
 +
|આપણે જોશું કે બીજું સ્ટેટમેન્ટ '''welcome''' એકઝીકયુટ થયું નથી.
 +
 +
|-
 +
| 07:58
 +
| હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો.
 +
 +
|-
 +
| 08:00
 +
|ચાલો 'Welcome' સ્ટેટમેન્ટ return સ્ટેટમેન્ટ ઉપર લખીએ.
 +
 +
|-
 +
| 08:07
 +
|Save ઉપર ક્લિક કરો.
 +
 +
|-
 +
| 08:09
 +
|ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ.
 +
 +
|-
 +
| 08:15
 +
|આપણે જોશું કે બીજું '''printf''' સ્ટેટમેન્ટ '''Welcome''' પણ એકઝીક્યુટ થયું છે.
 +
 +
|-
 +
| 08:23
 +
|હવે ચાલો સામાન્ય એરર જે આવી શકે છે તે જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
 +
 +
|-
 +
| 08:29
 +
| ધારો કે અહીં આપણે '''“stdio.h”''' માં ડોટ મુકવાનું ચૂકી ગયા. Save પર ક્લિક કરો.
 +
 +
|-
 +
| 08:35
 +
| ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ.
 +
 +
|-
 +
| 08:42
 +
|આપણે જોશું કે, આપણી '''talk.c''' ફાઈલમાં લીટી નમ્બર 2 ઉપર ફેટલ એરર છે.
 +
 +
|-
 +
| 08:48
 +
|કમ્પાઈલર '''“stdioh”''' નામ સાથે કોઈ હેડર ફાઈલ શોધી શકતું નથી તેથી તે એક એરર આપે છે,  '''no such file or directory'''.
 +
 +
|-
 +
| 08:59
 +
|અને કમ્પાઇલેશન સમાપ્ત થાય છે.
 +
 +
|-
 +
| 09:03
 +
|ચાલો એરર સુધારીએ, પ્રોગ્રામ ઉપર પાછા આવો, અને ડોટ ફરી ઉમેરો. Save ઉપર ક્લિક કરો.
 +
 +
|-
 +
| 09:11
 +
| ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. હા તે કામ કરે છે.
 +
 +
|-
 +
| 09:19
 +
| હું તમને બીજી સામાન્ય એરર બતાવીશ.
 +
 +
|-
 +
|09:23
 +
|પ્રોગ્રામ ઉપર પાછા જાઓ.
 +
 +
|-
 +
| 09:26
 +
| હવે, ધારો કે હું લીટીના અંતે અર્ધવિરામ ચૂકી જાઉં.
 +
 +
|-
 +
| 09:31
 +
| '''Save''' ઉપર ક્લિક કરો. તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો.
 +
 +
|-
 +
| 09:42
 +
| આપણી '''talk.c''' ફાઈલમાં લીટી નમ્બર 6 ઉપર એરર છે. expected ''semicolon'' before  printf.
 +
 +
|-
 +
| 09:51
 +
|પ્રોગ્રામ ઉપર પાછા આવો.  જેમ કે મેં પહેલા જણાવ્યું હતું, અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે .
 +
 +
|-
 +
| 09:59
 +
|તેથી તે લીટી 5 ના અંતે અને લીટી 6 ના શરુઆતમાં તે શોધશે.
 +
 +
|-
 +
| 10:07
 +
|  આ લીટી 6 છે.
 +
 +
|-
 +
| 10:09
 +
| આ છેલ્લું સ્થળ છે જ્યાં તમે અર્ધવિરામ મૂકી શકો છો.
 +
 +
|-
 +
| 10:13
 +
|કમ્પાઇલર લીટી 6 પર એરર મેસેજ આપશે તે યાદ રાખો.
 +
 +
|-
 +
| 10:18
 +
| અહીં અર્ધવિરામ મૂકીએ તો શું થશે તેનો પ્રયાસ કરીએ.
 +
 +
|-
 +
| 10:24
 +
| '''Save''' ઉપર ક્લિક કરો.
 +
 +
|-
 +
| 10:26
 +
|ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે.
 +
 +
|-
 +
| 10:33
 +
|હવે પ્રોગ્રામ ઉપર પાછા આવો.  ચાલો લીટીના અંતમાં અહીં અર્ધવિરામ ટાઈપ કરીએ.
 +
 +
|-
 +
| 10:41
 +
| કારણ કે લીટીના અંતે અર્ધવિરામ ટાઈપ કરવું પરંપરાગત અભ્યાસ છે. હવે Save પર ક્લિક કરો.
 +
 +
|-
 +
| 10:49
 +
| ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે.
 +
 +
|-
 +
| 10:54
 +
|ચાલો આપણી સ્લાઈડ ઉપર પાછા જઈએ.
 +
 +
|-
 +
|10:57
 +
| એસાઇન્મેન્ટ તરીકે
 +
 +
|-
 +
| 10:59
 +
|"Welcome to the World of C" પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ ટાઇપ કરો.
 +
 +
|-
 +
| 11:03
 +
|'''printf''' સ્ટેટમેન્ટ માં '''“\n”''' નો સમાવેશ ન કરવાથી શું થાય છે તે જુઓ.
 +
 +
|-
 +
| 11:09
 +
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 +
 +
|-
 +
| 11:12
 +
| નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spokentutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial
 +
 +
|-
 +
| 11:15
 +
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
 +
 +
|-
 +
| 11:18
 +
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 +
 +
|-
 +
| 11:22
 +
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
 +
 +
|-
 +
| 11:25
 +
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
 +
 +
|-
 +
| 11:28
 +
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
 +
 +
|-
 +
| 11:32
 +
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 +
 +
|-
 +
|11:38
 +
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 +
 +
|-
 +
| 11:42
 +
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
 +
 +
|-
 +
| 11:48
 +
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
 +
 +
|-
 +
| 11:51
 +
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.
 +
 +
|}

Latest revision as of 15:24, 23 February 2017

Time Narration
00:02 પ્રથમ C પ્રોગ્રામ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
00:08 સરળ C પ્રોગ્રામ કેવી રીતે લખવું
00:11 તેને કમ્પાઇલ કેવી રીતે કરવું
00:13 તેને એક્ઝેક્યુટ કેવી રીતે કરવું આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ સમજીશું.
00:19 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું
00:22 ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ આવૃત્તિ 11.10 અને ઉબુન્ટુ પર GCC કમ્પાઈલર આવૃત્તિ 4.6.1 નો ઉપયોગ કરી રહ્યી છું.
00:31 આ ટ્યુટોરીયલનો અભ્યાસ કરવા માટે,
00:33 તમારે ઉબુન્ટુ ઓપરેટીંગ સિસ્ટમ અને એડિટર સાથે પરિચિત હોવું જોઈએ
00:39 કેટલાક એડીટરો vim અને gedit છે
00:42 આ ટ્યુટોરીયલ માં હું gedit નો ઉપયોગ કરીશ.
00:46 સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ http://spoken-tutorial.org જુઓ.
00:51 ચાલો હું એક ઉદાહરણ દ્વારા C પ્રોગ્રામ કેવી રીતે લખવું તે કહું.
00:56 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
01:07 હવે ટેક્સ્ટ એડિટર ખોલો. તેથી, પ્રોમ્પ્ટ પર, ટાઇપ કરો,
01:12 “gedit” space “talk” dot “c” space “&”
01:20 પ્રોમ્પ્ટને મુક્ત કરવા માટે આપણે એમપરસેન્ડ (&) ચિહ્નનો ઉપયોગ કરીશું.
01:25 નોંધ લો કે બધી C ફાઈલને ડોટ C એક્સ્ટેંશન છે.
01:31 હવે એન્ટર ડબાઓ.
01:33 ટેક્સ્ટ એડિટર ખૂલેલ છે.
01:37 પ્રોગ્રામ લખવા માટે શરૂઆત કરીએ
01:39 ટાઇપ કરો, ડબલ સ્લેશ “//” space
01:42 “My first C program”.
01:48 અહીં, ડબલ સ્લેશ લીટીને કમેન્ટ કરવા માટે વપરાય છે.
01:52 કમેન્ટ્સ પ્રોગ્રામનો ફ્લો સમજવા માટે વપરાય છે
01:56 તે ડોકયુમેન્ટેશન માટે ઉપયોગી છે
01:58 તે આપણને પ્રોગ્રામ વિશે માહિતી આપે છે
02:01 ડબલ સ્લેશ સિંગલ લાઈન કમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે.
02:07 હવે એન્ટર ડબાઓ.
02:09 ટાઇપ કરો, હેશ “include” સ્પેસ, ઑપનિંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ,
02:17 પ્રથમ કૌંસ પૂર્ણ કરવું અને પછી તે અંદર લખવાનું શરૂ કરવું એ હંમેશા સારી પ્રેક્ટીસ છે,
02:24 હવે કૌશ અંદર, ટાઇપ કરો, “stdio” dot”.” “h”
02:30 stdio.h એ હેડર ફાઈલ છે.
02:34 પ્રોગ્રામ આ હેડર ફાઈલ સમાવવું જ જોઈએ જયારે તે ઇનપુટ/આઉટપુટ ફ્ન્ક્શનોનો ઉપયોગ કરે છે. હવે એન્ટર દબાવો.
02:43 ટાઇપ કરો, “int” સ્પેસ “main” ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ “()”.
02:50 main એક ખાસ ફન્કશન છે.
02:53 તે સૂચવે છે કે પ્રોગ્રામનું એકઝીક્યુશન આ લીટીથી શરૂ થાય છે.
02:58 ઓપનીંગ બ્રેકેટ અને ક્લોસિંગ બ્રેકેટને પેરેનથીસીસ કહેવામાં આવે છે.
03:04 main સાથે અનુસરતા પેરેનથીસીસ યુઝરને એ બતાવવા માટે છે કે main એક ફન્કશન છે.
03:11 અહીં int main function કોઈ આરગ્યુંમેન્ટ નથી લેતું.
03:15 તે integer ટાઇપની વેલ્યુ રીટર્ન કરે છે.
03:19 data types વિષે આપને બીજા ટ્યુટોરીયલ માં શીખીશું.
03:23 હવે main ફન્કશન વિષે વધુ જાણવા માટે ચાલો સ્લાઈડ ઉપર જઈએ. આગામી સ્લાઇડ પર જાઓ.
03:30 દરેક પ્રોગ્રામ ને એક main ફન્કશન હોવું જોઈએ
03:33 એક કરતાં વધુ main ફન્કશન ન હોવું જોઇએ
03:37 નહિં તો કમ્પાઇલર પ્રોગ્રામની શરૂઆત સ્થિત ન કરી શકશે.
03:41 ખાલી પેરેન્થેસીસ સૂચવે છે કે main ફન્કશનને કોઈ આરગ્યુંમેન્ટ નથી.
03:47 આરગ્યુંમેન્ટનો કોન્સેપ્ટ આગામી ટ્યુટોરિયલ્સ માં વિગતવાર ચર્ચા કરવામાં આવશે.
03:52 હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવીએ. એન્ટર દબાવો.
03:58 ઓપન કર્લી બ્રેકેટ ટાઇપ કરો “{”
04:00 ઓપનીંગ કર્લી બ્રેકેટ main ફન્કશનની શરૂઆત ચિહ્નિત કરે છે.
04:05 પછી ક્લોસિંગ કર્લી બ્રેકેટ ટાઇપ કરો “}”
04:08 ક્લોસિંગ કર્લી બ્રેકેટ main ફન્કશનનો અંત દર્શાવે છે.
04:13 હવે બ્રેકેટ અંદર, બે વખત એન્ટર ડબાઓ, કર્સરને એક લીટી ઉપર ખસેડો.
04:20 ઇન્ડેંટેશન કોડ વાંચવા માટે સરળ બનાવે છે
04:23 તે એરર પણ ઝડપથી સ્થિત કરવા માટે મદદ કરે છે
04:26 તો ચાલો અહીં ત્રણ સ્પેસ આપીએ.
04:29 અને ટાઇપ કરો “printf” ઓપનીંગ બ્રેકેટ, ક્લોસિંગ બ્રેકેટ “()”
04:34 printf ટર્મિનલ પર આઉટપુટ પ્રિન્ટ કરવા માટે પ્રમાણભૂત C ફન્કશન છે
04:39 અહીં બ્રેકેટ અંદર, ડબલ અવતરણચિહ્નો ની અંદર,
04:44 printf ફન્કશનમાં ડબલ અવતરણ ચિહ્ન અંદર આવેલ કંઈપણ ટર્મિનલ પર પ્રિન્ટ કરવામાં આવશે.
04:50 ટાઇપ કરો “Talk To a Teacher બેકસ્લેશ n”
05:00 બેકસ્લેશ n “\n” નવી લીટી દર્શાવે છે.
05:03 પરિણામ સ્વરૂપે, printf ફન્કશનના એક્ઝીક્યુશન પછી, કર્સર નવી લીટી પર ખસે છે.
05:11 દરેક C સ્ટેટમેન્ટ અર્ધવિરામ (semicolon) સાથે અંત થવું જોઈએ.
05:15 તેથી, આ લીટીના અંતે તે ટાઇપ કરો.
05:19 અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે.
05:24 હવે એન્ટર ડબાઓ. અહીં ત્રણ સ્પેસ આપો,
05:28 અને ટાઇપ કરો “return” સ્પેસ “0” અને અર્ધવિરામ “;”
05:34 આ સ્ટેટમેન્ટ પૂર્ણાંક શૂન્ય આપે છે.
05:38 આ ફન્કશન માટે પૂર્ણાંક રીટર્ન કરવું જ જોઈએ કારણ કે ફન્કશન ટાઇપ int છે.
05:45 return સ્ટેટમેન્ટ એક્ઝેક્યુટેબલ સ્ટેટમેન્ટના અંતને ચિહ્નિત કરે છે
05:51 આપણે રીટર્ન વેલ્યુઓ ઉપર અન્ય ટ્યુટોરીયલ માં વધુ જાણીશું.
05:56 હવે ફાઈલ સંગ્રહવા માટે Save બટન પર ક્લિક કરો
06:00 વારંવાર ફાઈલો સંગ્રહવી એ સારી આદત છે
06:03 આ તમને અચાનક પાવર નિષ્ફળતાઓથી સુરક્ષા આપશે.
06:06 એપ્લીકેશન ક્રેશ થાય તે કિસ્સામાં પણ તે ઉપયોગી રહેશે.
06:11 ચાલો હવે પ્રોગ્રામને કમ્પાઈલ કરીએ, ટર્મિનલ પર પાછા આવો.
06:15 ટાઇપ કરો “gcc” સ્પેસ “talk.c” સ્પેસ હાયફન “-o” સ્પેસ “myoutput”
06:24 gcc કમ્પાઈલર છે.
06:27 talk.c તમારી ફાઈલનું નામ છે.
06:30 -o myoutput કહે છે કે એકઝીકયુટેબલ ફાઈલ myoutput માં જવું જોઈએ.
06:37 હવે એન્ટર ડબાઓ.
06:39 આપણે જોશું કે પ્રોગ્રામ કમ્પાઈલ થયો છે.
06:42 ls -lrt દ્વારા, આપણે જોઈ શકીએ છીએ કે myoutput અંતિમ ફાઈલ છે જે બની છે.
06:54 પ્રોગ્રામ એકઝીક્યુટ કરવા માટે, ટાઇપ કરો, dot સ્લેશ “./myoutput” . એન્ટર ડબાઓ.
07:01 અહીં આઉટપુટ “Talk To a Teacher”. તરીકે દર્શાવવામાં આવે છે.
07:06 મેં પહેલાં જણાવ્યું તે પ્રમાણે, એકઝીકયુટ કરવા માટે return અંતિમ સ્ટેટમેન્ટ છે.
07:10 તેથી return સ્ટેટમેન્ટ પછી કંઈ પણ એકઝીકયુટ થતું નથી. ચાલો તેનો પ્રયાસ કરીએ.
07:16 પ્રોગ્રામ પર પાછા આવો. return સ્ટેટમેન્ટ પછી, ચાલો એક વધુ printf સ્ટેટમેન્ટ ઉમેરીએ, ટાઇપ કરો, printf("Welcome \n");
07:35 હવે save ઉપર ક્લિક કરો.
07:37 ચાલો કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ, ટર્મિનલ પર પાછા આવો.
07:41 તમે up arrow કીનો ઉપયોગ કરીને અગાઉ દાખલ કરેલા કમાન્ડો યાદ કરી શકો છો.
07:46 જે મેં હમણાં કર્યું છે.
07:51 આપણે જોશું કે બીજું સ્ટેટમેન્ટ welcome એકઝીકયુટ થયું નથી.
07:58 હવે આપણા પ્રોગ્રામ ઉપર પાછા આવો.
08:00 ચાલો 'Welcome' સ્ટેટમેન્ટ return સ્ટેટમેન્ટ ઉપર લખીએ.
08:07 Save ઉપર ક્લિક કરો.
08:09 ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ.
08:15 આપણે જોશું કે બીજું printf સ્ટેટમેન્ટ Welcome પણ એકઝીક્યુટ થયું છે.
08:23 હવે ચાલો સામાન્ય એરર જે આવી શકે છે તે જોઈએ. આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
08:29 ધારો કે અહીં આપણે “stdio.h” માં ડોટ મુકવાનું ચૂકી ગયા. Save પર ક્લિક કરો.
08:35 ચાલો કમ્પાઈલ અને એકઝીક્યુટ કરીએ.
08:42 આપણે જોશું કે, આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 2 ઉપર ફેટલ એરર છે.
08:48 કમ્પાઈલર “stdioh” નામ સાથે કોઈ હેડર ફાઈલ શોધી શકતું નથી તેથી તે એક એરર આપે છે, no such file or directory.
08:59 અને કમ્પાઇલેશન સમાપ્ત થાય છે.
09:03 ચાલો એરર સુધારીએ, પ્રોગ્રામ ઉપર પાછા આવો, અને ડોટ ફરી ઉમેરો. Save ઉપર ક્લિક કરો.
09:11 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો. હા તે કામ કરે છે.
09:19 હું તમને બીજી સામાન્ય એરર બતાવીશ.
09:23 પ્રોગ્રામ ઉપર પાછા જાઓ.
09:26 હવે, ધારો કે હું લીટીના અંતે અર્ધવિરામ ચૂકી જાઉં.
09:31 Save ઉપર ક્લિક કરો. તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરો.
09:42 આપણી talk.c ફાઈલમાં લીટી નમ્બર 6 ઉપર એરર છે. expected semicolon before printf.
09:51 પ્રોગ્રામ ઉપર પાછા આવો. જેમ કે મેં પહેલા જણાવ્યું હતું, અર્ધવિરામ સ્ટેટમેન્ટ ટર્મીનેટર તરીકે કામ કરે છે .
09:59 તેથી તે લીટી 5 ના અંતે અને લીટી 6 ના શરુઆતમાં તે શોધશે.
10:07 આ લીટી 6 છે.
10:09 આ છેલ્લું સ્થળ છે જ્યાં તમે અર્ધવિરામ મૂકી શકો છો.
10:13 કમ્પાઇલર લીટી 6 પર એરર મેસેજ આપશે તે યાદ રાખો.
10:18 અહીં અર્ધવિરામ મૂકીએ તો શું થશે તેનો પ્રયાસ કરીએ.
10:24 Save ઉપર ક્લિક કરો.
10:26 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે.
10:33 હવે પ્રોગ્રામ ઉપર પાછા આવો. ચાલો લીટીના અંતમાં અહીં અર્ધવિરામ ટાઈપ કરીએ.
10:41 કારણ કે લીટીના અંતે અર્ધવિરામ ટાઈપ કરવું પરંપરાગત અભ્યાસ છે. હવે Save પર ક્લિક કરો.
10:49 ચાલો તે કમ્પાઇલ અને એકઝીક્યુટ કરીએ. હા તે કામ કરે છે.
10:54 ચાલો આપણી સ્લાઈડ ઉપર પાછા જઈએ.
10:57 એસાઇન્મેન્ટ તરીકે
10:59 "Welcome to the World of C" પ્રિન્ટ કરવા માટેનો પ્રોગ્રામ ટાઇપ કરો.
11:03 printf સ્ટેટમેન્ટ માં “\n” નો સમાવેશ ન કરવાથી શું થાય છે તે જુઓ.
11:09 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
11:12 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spokentutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial
11:15 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
11:18 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
11:22 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
11:25 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
11:28 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
11:32 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
11:38 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:42 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
11:48 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org\NMEICT-Intro
11:51 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble