Difference between revisions of "KTurtle/C2/Grammar-of-TurtleScript/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{|border =1
 
{|border =1
!Visual Cue
+
|Time
!Narration
+
|Narration
 
|-
 
|-
||00.01
+
||00:01
||Hello everybody.
+
||નમસ્તે મિત્રો. '''KTurtle''' માં '''TurtleScript ના વ્યાકરણ''' માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
||00.02
+
||00:08  
||'''KTurtle''' માં '''TurtleScript ના વ્યાકરણ''' માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
 
+
|-
+
||00.08  
+
 
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,  
 
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,  
  
 
|-
 
|-
||00.11
+
||00:11
 
|| ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન  
 
|| ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન  
  
 
|-
 
|-
||00.16
+
||00:16
 
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું  છે.
 
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું  છે.
  
 
|-
 
|-
|| 00.29
+
|| 00:29
 
||હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
 
||હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
  
 
|-
 
|-
||00.35
+
||00:35
 
||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ '' 'http://spoken-tutorial.org''' જુઓ.
 
||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ '' 'http://spoken-tutorial.org''' જુઓ.
  
 
|-
 
|-
||00.40
+
||00:40
 
||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ.
 
||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ.
  
 
|-
 
|-
||00.43
+
||00:43
 
||'''Dash home''' ઉપર ક્લિક કરો.   
 
||'''Dash home''' ઉપર ક્લિક કરો.   
  
 
|-
 
|-
||00.45
+
||00:45
 
||સર્ચબારમાં, '''KTurtle''' ટાઇપ કરો.   
 
||સર્ચબારમાં, '''KTurtle''' ટાઇપ કરો.   
  
 
|-
 
|-
||00.49
+
||00:49
 
|| '''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો.  
 
|| '''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
||00.52
+
||00:52
 
||આપણે '''Terminal''' નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ.
 
||આપણે '''Terminal''' નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ.
  
 
|-
 
|-
||00.56
+
||00:56
 
||'''Terminal''' ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે દબાઓ.  
 
||'''Terminal''' ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે દબાઓ.  
 
   
 
   
 
|-
 
|-
||01.01
+
||01:01
 
||'''KTurtle''' ટાઇપ કરો અને '''KTurtle''' એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો.
 
||'''KTurtle''' ટાઇપ કરો અને '''KTurtle''' એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો.
  
 
|-
 
|-
||01.08
+
||01:08
 
||પ્રથમ '''TurtleScript''' જોઈએ.
 
||પ્રથમ '''TurtleScript''' જોઈએ.
  
 
|-
 
|-
||01.11
+
||01:11
 
|| '''TurtleScript''' એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે.
 
|| '''TurtleScript''' એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે.
  
 
|-
 
|-
||01.15
+
||01:15
 
||તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે.
 
||તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે.
  
 
|-
 
|-
||01.21  
+
||01:21  
 
|| તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે.  
 
|| તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે.  
  
 
|-
 
|-
||01.25  
+
||01:25  
 
|| ''' KTurtle''' માં '''TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે -  
 
|| ''' KTurtle''' માં '''TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે -  
  
 
|-
 
|-
||01.30  
+
||01:30  
|| કમેન્ટ્સ
+
|| કમેન્ટ્સ, કમાન્ડસ
  
 
|-
 
|-
||01.31
+
||01:32
||કમાન્ડસ
+
|| નમ્બર્સ, સ્ટ્રીંગસ 
  
 
|-
 
|-
||01.32
+
||01:34
|| નમ્બર્સ
+
 
+
|-
+
||01.33
+
|| સ્ટ્રીંગસ 
+
 
+
|-
+
||01.34
+
 
|| વેરીયેબ્લ્સ અને  
 
|| વેરીયેબ્લ્સ અને  
  
 
|-
 
|-
||01.36
+
||01:36
 
|| બુલિયન વેલ્યુઝ  
 
|| બુલિયન વેલ્યુઝ  
  
 
|-
 
|-
||01.38
+
||01:38
 
||હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા  
 
||હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા  
  
 
|-
 
|-
||01.42
+
||01:42
 
||'''Numbers'''  નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે
 
||'''Numbers'''  નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે
  
 
|-
 
|-
||01.44
+
||01:44
 
|| મેથેમેટિકલ ઓપરેટરો
 
|| મેથેમેટિકલ ઓપરેટરો
  
 
|-
 
|-
||01.46
+
||01:46
 
||કમ્પેરિઝન ઓપરેટરો અને
 
||કમ્પેરિઝન ઓપરેટરો અને
  
 
|-
 
|-
||01.49
+
||01:49
||વેરિયેબલ્સ
+
||વેરિયેબલ્સ સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
 
+
|-
+
||01.50
+
||સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
+
  
 
|-
 
|-
||01.54
+
||01:54
 
||પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ.
 
||પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ.
  
 
|-
 
|-
||01.57
+
||01:57
 
||વેરિયેબલ્સ શબ્દો છે  ‘$’  ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a.
 
||વેરિયેબલ્સ શબ્દો છે  ‘$’  ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a.
  
 
|-
 
|-
|| 02.04
+
|| 02:04
 
||એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે.
 
||એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે.
  
 
|-
 
|-
||02.09
+
||02:09
 
||એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=),  વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે.
 
||એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=),  વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે.
  
 
|-
 
|-
||02.14
+
||02:14
 
||વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે '''$a=100'''.
 
||વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે '''$a=100'''.
  
 
|-
 
|-
||02.20
+
||02:20
 
||સ્ટ્રીંગસ સમાવી શકે છે '''$a=hello''' અથવા   
 
||સ્ટ્રીંગસ સમાવી શકે છે '''$a=hello''' અથવા   
  
 
|-
 
|-
||02.25
+
||02:25
 
||બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, '''$a=true'''
 
||બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, '''$a=true'''
  
 
|-
 
|-
||02.32
+
||02:32
 
||પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે.
 
||પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે.
  
 
|-
 
|-
||02.41
+
||02:41
 
||ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ.
 
||ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ.
  
 
|-
 
|-
||02.44
+
||02:44
 
||ચાલો ટાઇપ કરીએ,'''$a = 2004'''  
 
||ચાલો ટાઇપ કરીએ,'''$a = 2004'''  
  
 
|-
 
|-
||02.50
+
||02:50
 
||'''$b = 25'''  
 
||'''$b = 25'''  
  
 
|-
 
|-
||02.55
+
||02:55
 
||'''print $a + $b'''  
 
||'''print $a + $b'''  
  
 
|-
 
|-
||03.01
+
||03:01
 
||વેરિયેબલ 'a' ને ''' 2004''' વેલ્યુ અપાયેલ છે.
 
||વેરિયેબલ 'a' ને ''' 2004''' વેલ્યુ અપાયેલ છે.
  
 
|-
 
|-
||03.06
+
||03:06
 
||વેરિયેબલ 'b' ને ''' 25''' વેલ્યુ અપાયેલ છે.
 
||વેરિયેબલ 'b' ને ''' 25''' વેલ્યુ અપાયેલ છે.
  
 
|-
 
|-
||03.10
+
||03:10
 
||'''print''' કમાન્ડ, ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે.
 
||'''print''' કમાન્ડ, ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે.
  
 
|-
 
|-
|| 03.15
+
|| 03:15
 
||'''print''' કમાન્ડ, ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે.
 
||'''print''' કમાન્ડ, ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે.
  
 
|-
 
|-
||03.19
+
||03:19
 
||'''print $a + $b''' કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે.
 
||'''print $a + $b''' કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે.
  
 
|-
 
|-
|| 03.29
+
|| 03:29
 
||ચાલો કોડ '''slow''' ઝડપથી રન કરીએ.
 
||ચાલો કોડ '''slow''' ઝડપથી રન કરીએ.
  
 
|-
 
|-
||03.34
+
||03:34
 
||'''2029''' વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
 
||'''2029''' વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
||03.40
+
||03:40
 
||ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ.
 
||ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ.
  
 
|-
 
|-
||03.44
+
||03:44
 
||મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે,
 
||મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે,
 
+
'''+''' (સરવાળો) , '''-''' (બાદબાકી) , '''''' (ગુણાકાર)  અને '''/''' (ભાગાકાર)
* '''+''' (સરવાળો)  
+
 
+
* '''-''' (બાદબાકી)  
+
 
+
* '''*''' (ગુણાકાર)  અને
+
 
+
* '''/''' (ભાગાકાર)
+
  
 
|-
 
|-
||03.53
+
||03:53
 
|| હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear  કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
 
|| હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear  કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
  
 
|-
 
|-
||04.01
+
||04:01
 
||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે.
 
||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે.
  
 
|-
 
|-
||04.05
+
||04:05
 
||હું હવે કોડ સમજાવીશ
 
||હું હવે કોડ સમજાવીશ
  
 
|-
 
|-
||04.08
+
||04:08
 
||'''“reset”''' કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.  
 
||'''“reset”''' કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.  
  
 
|-
 
|-
||04.12
+
||04:12
 
||'''canvassize 200,200''' કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ  200 પિક્સેલ્સથી બદલે છે.
 
||'''canvassize 200,200''' કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ  200 પિક્સેલ્સથી બદલે છે.
  
 
|-
 
|-
||04.22
+
||04:22
 
|| વેલ્યુ '''1+1''' ''' $add''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
 
|| વેલ્યુ '''1+1''' ''' $add''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
  
 
|-
 
|-
||04.26
+
||04:26
 
||વેલ્યુ '''20 -5''' ''' $subtract''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
 
||વેલ્યુ '''20 -5''' ''' $subtract''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
  
 
|-
 
|-
||04.31
+
||04:31
||વેલ્યુ '''15 * 2''' ''' $multiply''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
+
||વેલ્યુ '''15 2''' ''' $multiply''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
  
 
|-
 
|-
||04.36
+
||04:36
 
||વેલ્યુ '''30/30''' ''' $divide''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
 
||વેલ્યુ '''30/30''' ''' $divide''' વેરિયેબલમાં અસાઇન થઇ છે.
  
 
|-
 
|-
||04.40
+
||04:40
 
||'''go 10,10''' ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે.  
 
||'''go 10,10''' ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે.  
  
 
|-
 
|-
||04.52
+
||04:52
 
||'''print''' કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે.
 
||'''print''' કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે.
  
 
|-
 
|-
||04.56
+
||04:56
 
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને'' 'KTurtle''' એડિટરમાં પેસ્ટ કરીશ.
 
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને'' 'KTurtle''' એડિટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
||05.03
+
||05:03
 
||ટ્યુટોરીયલ અટકાવો અને ''' KTurtle''' એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
 
||ટ્યુટોરીયલ અટકાવો અને ''' KTurtle''' એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
  
 
|-
 
|-
||05.08
+
||05:08
 
||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો  
 
||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો  
  
 
|-
 
|-
||05.13
+
||05:13
 
||પ્રોગ્રામ રન કરવા માટે '''Run''' બટન પર ક્લિક કરો.
 
||પ્રોગ્રામ રન કરવા માટે '''Run''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
||05.17
+
||05:17
 
||કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે.
 
||કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે.
  
 
|-
 
|-
||05.22
+
||05:22
 
||ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે.
 
||ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે.
  
 
|-
 
|-
||05.34
+
||05:34
 
||ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ.
 
||ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ.
  
 
|-
 
|-
|| 05.41
+
|| 05:41
 
||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear  કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
 
||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear  કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
  
 
|-
 
|-
|| 05.49
+
|| 05:49
 
||હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.  
 
||હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.  
  
 
|-
 
|-
|| 05.53
+
|| 05:53
 
||ચાલો ટાઇપ કરીએ  
 
||ચાલો ટાઇપ કરીએ  
  
 
|-
 
|-
||05.55
+
||05:55
 
||'''$answer = 10 > 3'''
 
||'''$answer = 10 > 3'''
  
 
|-
 
|-
||06.03
+
||06:03
 
||'''print $answer'''
 
||'''print $answer'''
  
 
|-
 
|-
||06.09
+
||06:09
 
||અહીં ’'''greater than'''’ ઓપરેટર  સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે.
 
||અહીં ’'''greater than'''’ ઓપરેટર  સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે.
  
 
|-
 
|-
||06.14
+
||06:14
 
||આ સરખામણીનું પરિણામ, બુલિયન વેલ્યુ true  
 
||આ સરખામણીનું પરિણામ, બુલિયન વેલ્યુ true  
  
 
|-
 
|-
||06.19
+
||06:19
 
||વેરિયેબલ '''$answer''' માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ '''true''' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
 
||વેરિયેબલ '''$answer''' માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ '''true''' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
|| 06.27
+
|| 06:27
 
||ચાલો હવે કોડ રન કરીએ  
 
||ચાલો હવે કોડ રન કરીએ  
  
 
|-
 
|-
||06.29
+
||06:29
 
||ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ true દર્શાવે છે.
 
||ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ true દર્શાવે છે.
  
 
|-
 
|-
||06.34
+
||06:34
 
||હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે  -
 
||હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે  -
  
 
|-
 
|-
||06.39
+
||06:39
 
||સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે
 
||સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે
  
 
|-
 
|-
||06.43
+
||06:43
 
||સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી
 
||સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી
  
 
|-
 
|-
||06.49
+
||06:49
 
||સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે
 
||સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે
  
 
|-
 
|-
||06.53
+
||06:53
 
||KTurtle ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે.  
 
||KTurtle ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે.  
  
 
|-
 
|-
|| 07.00
+
|| 07:00
 
||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear  કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
 
||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear  કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
  
 
|-
 
|-
||  07.08
+
||  07:08
 
||હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ.
 
||હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ.
  
 
|-
 
|-
||07.11
+
||07:11
 
||અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે: '''true''' અને '''false'''  
 
||અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે: '''true''' અને '''false'''  
 
   
 
   
 
|-
 
|-
||07.16
+
||07:16
 
||ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ
 
||ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ
  
 
|-
 
|-
||07.20
+
||07:20
 
||'''$answer = 7<5'''
 
||'''$answer = 7<5'''
  
 
|-
 
|-
||07.28
+
||07:28
 
||'''print $answer'''  
 
||'''print $answer'''  
  
 
|-
 
|-
||07.34
+
||07:34
 
||'''Boolean value false''' એ ''' $answer''' વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે.
 
||'''Boolean value false''' એ ''' $answer''' વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે.
  
 
|-
 
|-
|| 07.43
+
|| 07:43
 
||ચાલો હવે કોડ રન કરીએ  
 
||ચાલો હવે કોડ રન કરીએ  
  
 
|-
 
|-
||07.47
+
||07:47
 
||ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ false દર્શાવે છે.
 
||ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ false દર્શાવે છે.
  
 
|-
 
|-
|| 07.51
+
|| 07:51
 
||ચાલો આગામી “if-else” કન્ડીશન વિશે શીખીએ.
 
||ચાલો આગામી “if-else” કન્ડીશન વિશે શીખીએ.
  
 
|-
 
|-
||07.56
+
||07:56
 
||‘if’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ true હોય છે.
 
||‘if’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ true હોય છે.
  
 
|-
 
|-
||08.03
+
||08:03
 
||‘else’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે ‘if’ કન્ડીશન false હોય છે.
 
||‘else’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે ‘if’ કન્ડીશન false હોય છે.
  
 
|-
 
|-
|| 08.09
+
|| 08:09
 
||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear  કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
 
||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear  કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
  
 
|-
 
|-
||08.17
+
||08:17
 
|| મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે.
 
|| મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે.
  
 
|-
 
|-
|| 08.21  
+
|| 08:21  
 
||આ કોડ 4, 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે.
 
||આ કોડ 4, 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે.
  
 
|-
 
|-
||08.30
+
||08:30
 
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને'' 'KTurtle''' એડિટરમાં પેસ્ટ કરીશ.
 
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને'' 'KTurtle''' એડિટરમાં પેસ્ટ કરીશ.
  
 
|-
 
|-
||08.36
+
||08:36
 
||ટ્યુટોરીયલ અટકાવો અને ''' KTurtle''' એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો.
 
||ટ્યુટોરીયલ અટકાવો અને ''' KTurtle''' એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો.
  
 
|-
 
|-
||08.42
+
||08:42
 
||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો  
 
||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો  
  
 
|-
 
|-
|| 08.46
+
|| 08:46
 
||ચાલો હવે કોડ રન કરીએ
 
||ચાલો હવે કોડ રન કરીએ
  
 
|-
 
|-
||08.49
+
||08:49
 
||ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે.
 
||ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે.
  
 
|-
 
|-
||08.53
+
||08:53
 
||અને કેનવાસ પર '''4 is smaller than 6''' એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે.
 
||અને કેનવાસ પર '''4 is smaller than 6''' એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે.
  
 
|-
 
|-
||09.00
+
||09:00
 
||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
||09.05
+
||09:05
 
||સારાંશ માટે,
 
||સારાંશ માટે,
  
 
|-
 
|-
||09.07
+
||09:07
 
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા,
 
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા,
  
 
|-
 
|-
||09.11
+
||09:11
 
||ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને
 
||ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને
  
 
|-
 
|-
||09.14
+
||09:14
 
|| ‘if-else’ કન્ડીશન   
 
|| ‘if-else’ કન્ડીશન   
  
 
|-
 
|-
||09.17
+
||09:17
 
||હવે એસાઈનમેન્ટ ભાગ છે.
 
||હવે એસાઈનમેન્ટ ભાગ છે.
  
 
|-
 
|-
||09.19
+
||09:19
 
|| if - else કન્ડીશનની મદદથી  
 
|| if - else કન્ડીશનની મદદથી  
  
 
|-
 
|-
||09.22
+
||09:22
 
||સમીકરણ ઉકેલો
 
||સમીકરણ ઉકેલો
  
 
|-
 
|-
||09.24
+
||09:24
 
|| મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો
 
|| મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો
  
 
|-
 
|-
||09.27
+
||09:27
 
|| “print” અને “go” કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો.
 
|| “print” અને “go” કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો.
  
 
|-
 
|-
||09.33
+
||09:33
 
||આ એસાઈનમેન્ટ હલ કરવા માટે  
 
||આ એસાઈનમેન્ટ હલ કરવા માટે  
  
 
|-
 
|-
||09.35
+
||09:35
 
||કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો
 
||કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો
  
 
|-
 
|-
||09.38
+
||09:38
 
|| રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો  
 
|| રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો  
  
 
|-
 
|-
||09.42
+
||09:42
 
|| કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો  
 
|| કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો  
  
 
|-
 
|-
||09.46
+
||09:46
 
|| બંને પરિણામો પ્રદર્શિત કરો  
 
|| બંને પરિણામો પ્રદર્શિત કરો  
  
 
|-
 
|-
||09.49
+
||09:49
 
|| કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો.
 
|| કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો.
  
 
|-
 
|-
||09.54
+
||09:54
 
|| તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો.
 
|| તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો.
  
 
|-
 
|-
||09.59
+
||09:59
 
||નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial'''
 
||નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial'''
  
 
|-
 
|-
||10.03
+
||10:03
 
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
 
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
||10.06
+
||10:06
 
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
 
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો  
  
 
|-
 
|-
|| 10.12
+
|| 10:12
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
  
 
|-
 
|-
||10.14
+
||10:14
 
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
 
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
||10.18
+
||10:18
 
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
 
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
  
 
|-
 
|-
||10.22
+
||10:22
 
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
|| 10.30
+
|| 10:30
 
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
 
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.  
  
 
|-
 
|-
||10.35
+
||10:35
 
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
 
|-
 
|-
||1043
+
||10:43
 
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro ]'''  
 
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro ]'''  
  
 
|-
 
|-
||10.48
+
||10:48
 
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
 
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
||10.52
+
||10:52
||જોડાવા બદ્દલ આભાર.  
+
||જોડાવા બદ્દલ આભાર.
|-
+

Latest revision as of 15:08, 28 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો. KTurtle માં TurtleScript ના વ્યાકરણ માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું,
00:11 ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન
00:16 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે.
00:29 હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે.
00:35 જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ.
00:40 ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ.
00:43 Dash home ઉપર ક્લિક કરો.
00:45 સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો.
00:49 KTurtle આઇકોન ઉપર ક્લિક કરો.
00:52 આપણે Terminal નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ.
00:56 Terminal ખોલવા માટે CTRL+ALT+T એકસાથે દબાઓ.
01:01 KTurtle ટાઇપ કરો અને KTurtle એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો.
01:08 પ્રથમ TurtleScript જોઈએ.
01:11 TurtleScript એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે.
01:15 તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે.
01:21 તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે.
01:25 KTurtle માં TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે -
01:30 કમેન્ટ્સ, કમાન્ડસ
01:32 નમ્બર્સ, સ્ટ્રીંગસ
01:34 વેરીયેબ્લ્સ અને
01:36 બુલિયન વેલ્યુઝ
01:38 હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા
01:42 Numbers નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે
01:44 મેથેમેટિકલ ઓપરેટરો
01:46 કમ્પેરિઝન ઓપરેટરો અને
01:49 વેરિયેબલ્સ સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
01:54 પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ.
01:57 વેરિયેબલ્સ શબ્દો છે ‘$’ ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a.
02:04 એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે.
02:09 એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=), વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે.
02:14 વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે $a=100.
02:20 સ્ટ્રીંગસ સમાવી શકે છે $a=hello અથવા
02:25 બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, $a=true
02:32 પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે.
02:41 ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ.
02:44 ચાલો ટાઇપ કરીએ,$a = 2004
02:50 $b = 25
02:55 print $a + $b
03:01 વેરિયેબલ 'a' ને 2004 વેલ્યુ અપાયેલ છે.
03:06 વેરિયેબલ 'b' ને 25 વેલ્યુ અપાયેલ છે.
03:10 print કમાન્ડ, ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે.
03:15 print કમાન્ડ, ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે.
03:19 print $a + $b કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે.
03:29 ચાલો કોડ slow ઝડપથી રન કરીએ.
03:34 2029 વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે.
03:40 ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ.
03:44 મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે,

'+ (સરવાળો) , - (બાદબાકી) , ' (ગુણાકાર) અને / (ભાગાકાર)

03:53 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
04:01 મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે.
04:05 હું હવે કોડ સમજાવીશ
04:08 “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે.
04:12 canvassize 200,200 કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ 200 પિક્સેલ્સથી બદલે છે.
04:22 વેલ્યુ 1+1 $add વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04:26 વેલ્યુ 20 -5 $subtract વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04:31 વેલ્યુ 15 2 $multiply વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04:36 વેલ્યુ 30/30 $divide વેરિયેબલમાં અસાઇન થઇ છે.
04:40 go 10,10 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે.
04:52 print કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે.
04:56 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
05:03 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો.
05:08 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
05:13 પ્રોગ્રામ રન કરવા માટે Run બટન પર ક્લિક કરો.
05:17 કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે.
05:22 ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે.
05:34 ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ.
05:41 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
05:49 હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ.
05:53 ચાલો ટાઇપ કરીએ
05:55 $answer = 10 > 3
06:03 print $answer
06:09 અહીં ’greater than’ ઓપરેટર સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે.
06:14 આ સરખામણીનું પરિણામ, બુલિયન વેલ્યુ true
06:19 વેરિયેબલ $answer માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ true કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે.
06:27 ચાલો હવે કોડ રન કરીએ
06:29 ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ true દર્શાવે છે.
06:34 હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે -
06:39 સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે
06:43 સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી
06:49 સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે
06:53 KTurtle ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે.
07:00 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
07:08 હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ.
07:11 અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે: true અને false
07:16 ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ
07:20 $answer = 7<5
07:28 print $answer
07:34 Boolean value false $answer વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે.
07:43 ચાલો હવે કોડ રન કરીએ
07:47 ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ false દર્શાવે છે.
07:51 ચાલો આગામી “if-else” કન્ડીશન વિશે શીખીએ.
07:56 ‘if’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ true હોય છે.
08:03 ‘else’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે ‘if’ કન્ડીશન false હોય છે.
08:09 હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ.
08:17 મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે.
08:21 આ કોડ 4, 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે.
08:30 હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ.
08:36 ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો.
08:42 પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો
08:46 ચાલો હવે કોડ રન કરીએ
08:49 ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે.
08:53 અને કેનવાસ પર 4 is smaller than 6 એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે.
09:00 આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
09:05 સારાંશ માટે,
09:07 આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા,
09:11 ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને
09:14 ‘if-else’ કન્ડીશન
09:17 હવે એસાઈનમેન્ટ ભાગ છે.
09:19 if - else કન્ડીશનની મદદથી
09:22 સમીકરણ ઉકેલો
09:24 મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો
09:27 “print” અને “go” કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો.
09:33 આ એસાઈનમેન્ટ હલ કરવા માટે
09:35 કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો
09:38 રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો
09:42 કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો
09:46 બંને પરિણામો પ્રદર્શિત કરો
09:49 કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો.
09:54 તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો.
09:59 નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial
10:03 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
10:06 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
10:12 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:14 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
10:18 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
10:22 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:30 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:35 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:43 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro ]
10:48 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
10:52 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble