Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-4/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(9 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:04 |
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
|આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. | |આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:15 |
− | |આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે | + | |આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
|- | |- | ||
− | | 00 | + | | 00:28 |
| આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? | | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:33 |
− | |પ્રોપર્ટીઝ વિન્ડોમાં''' Material panel''' શું છે | + | |પ્રોપર્ટીઝ વિન્ડોમાં ''' Material panel''' શું છે ; |
|- | |- | ||
− | | 00 | + | | 00:37 |
|પ્રોપર્ટીઝ વિન્ડોના '''Material panel''' ની વિવિધ સેટિંગ્સ શું છે? | |પ્રોપર્ટીઝ વિન્ડોના '''Material panel''' ની વિવિધ સેટિંગ્સ શું છે? | ||
Line 43: | Line 43: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:44 |
− | | હું | + | | હું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
|જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. | |જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. | ||
Line 55: | Line 55: | ||
|- | |- | ||
− | |00 | + | |00:57 |
| પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. | | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:03 |
|પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. | |પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. | ||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:10 |
− | |પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. | + | |ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:14 |
− | |પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે | + | |પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનોનું માપ બદલવું પડશે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:20 |
− | | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો. | + | | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો. પકડો રાખો અને ડાબી બાજુએ ખેચો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:28 |
|આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. | |આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. | ||
Line 91: | Line 91: | ||
|- | |- | ||
− | |01 | + | |01:33 |
− | | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender | + | | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:43 |
− | |પ્રોપર્ટીઝ વિન્ડોની | + | |પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:51 |
− | | | + | | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર '''sphere''' આઇકોન પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:58 |
− | |આ ''' Material panel'''છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે. | + | |આ ''' Material panel''' છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:05 |
− | |મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ | + | |મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ક્યુબ માં ઉમેરાયું છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:10 |
| આ મટીરીયલ'' 'વાદળી'''રંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે. | | આ મટીરીયલ'' 'વાદળી'''રંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે. | ||
Line 127: | Line 127: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:15 |
− | |નવા મટીરીયલ સ્લોટને ઉમેરવા માટે મટીરીયલ પેનલની જમણી ટોચના ખૂણા પર '''plus sign'''પર ડાબું ક્લિક કરો. | + | |નવા મટીરીયલ સ્લોટને ઉમેરવા માટે મટીરીયલ પેનલની જમણી ટોચના ખૂણા પર '''plus sign''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:24 |
− | |નવા મટીરીયલ ઉમેરવા માટે ''' new'''પર ડાબું ક્લિક કરો. મૂળભૂત રીતે, બધા નવા મટીરીયલ બેઝિક સેટિંગ્સ સાથે ઉમેરવામાં આવેલ છે. | + | |નવા મટીરીયલ ઉમેરવા માટે ''' new''' પર ડાબું ક્લિક કરો. મૂળભૂત રીતે, બધા નવા મટીરીયલ બેઝિક સેટિંગ્સ સાથે ઉમેરવામાં આવેલ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:34 |
− | |નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટે'''minus sign'''પર ડાબું ક્લિક કરો. | + | |નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટે'''minus sign''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:41 |
− | |આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા.ચાલો આને નવું નામ ''White''' આપીએ. | + | |આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા. ચાલો આને નવું નામ ''White''' આપીએ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:46 |
− | |ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે '''Material'''પર ડાબું ક્લિક કરો. | + | |ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે '''Material''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:55 |
− | |તમારા કી બોર્ડ પર '''White'''ટાઈપ કરો.અને '''enter''' દબાવો. | + | |તમારા કી બોર્ડ પર '''White'''ટાઈપ કરો. અને '''enter''' દબાવો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:01 |
− | |મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને | + | |મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદ રંગમાં બદલાય ગયેલ છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:06 |
|આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે. | |આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે. | ||
Line 175: | Line 175: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:12 |
− | |ID | + | |ID નેમ બારની જમણી બાજુએ ''plus sign''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:18 |
− | | મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે.તેને નવું નામ | + | | મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે. તેને નવું નામ '''red''' આપો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:27 |
− | |આપણે મટીરીયલ નો રંગ સફેદ થી | + | |આપણે મટીરીયલ નો રંગ સફેદ થી લાલમાં બદલવા જઈ રહ્યા છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:31 |
− | |પ્રથમ આપણે મટીરીઅલ ID | + | |પ્રથમ આપણે મટીરીઅલ ID નેમ બાર નીચે બટન ની પંક્તિ જોઈએ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:37 |
− | |''''Surface'''સક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે. | + | |''''Surface''' સક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:44 |
|આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે. | |આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે. | ||
Line 211: | Line 211: | ||
|- | |- | ||
− | |03 | + | |03:48 |
− | | '''Wire'''મટીરીઅલ ને | + | | '''Wire''' મટીરીઅલ ને વાયર્ડ મેશતરીકે રેન્ડર કરે છે. ઑબ્જેક્ટના બહુકોણની ફક્ત ધાર બતાવે છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:55 |
− | |આ એક ઉપયોગી ટુલ છે | + | |આ એક ઉપયોગી ટુલ છે, જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી વખતે સમય બચાવે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:00 |
+ | |||
+ | |આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશેના વધુ આધુનિક ટ્યુટોરિયલ્સમાં વાયર્ડ મેશ, ધાર અને બહુકોણ વિશે વધુ વિગતવાર શીખીશું. | ||
− | |||
|- | |- | ||
− | | 04 | + | | 04:09 |
|'' Volume''' મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે. | |'' Volume''' મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે. | ||
Line 234: | Line 235: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
− | | | + | |મટીરીઅલના સેટિંગ્સ સરફેસ અને વાયરના સેટિંગ્સથી અલગ છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:20 |
− | |આપણે આ સેટિંગ્સને | + | |આપણે આ સેટિંગ્સને પાછળથી જોશું જયારે આપણે વોલ્યુંમ મટીરીઅલ પાછળના ટ્યુટોરિયલ્સ માં ઉપયોગ કરીશું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
− | | '''Halo'''મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ | + | | '''Halo''' મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હાલો કણોના રૂપમાં રેન્ડર કરે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:32 |
|ફરીથી, મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે. | |ફરીથી, મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે. | ||
Line 258: | Line 259: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:36 |
− | |આપણે આ સેટિંગ્સને | + | |આપણે આ સેટિંગ્સને વિગતવાર પાછળથી જોશું જયારે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં હેલો મટીરીઅલનો ઉપયોગ કરીશું |
|- | |- | ||
− | | 04 | + | | 04:42 |
− | |નોંધ લો | + | |નોંધ લો આમાંથી કોઈપણ વિકલ્પો 3D વ્યુમાં દેખાતા નથી. |
|- | |- | ||
− | | 04 | + | | 04:47 |
|કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે. | |કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે. | ||
Line 276: | Line 277: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:52 |
|રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે Types of windows Properties part 1 ને જુઓ | |રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે Types of windows Properties part 1 ને જુઓ | ||
Line 282: | Line 283: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:02 |
− | |'''Surface'''પર પાછા જાઓ. આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું. | + | |'''Surface''' પર પાછા જાઓ. આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું. |
|- | |- | ||
− | | 05 | + | | 05:05 |
− | |નીચે પ્રિવ્યુ વિન્ડો છે | + | |નીચે પ્રિવ્યુ વિન્ડો છે, જે રેન્ડરડ મટીરીઅલનું પ્રિવ્યુ બતાવે છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:17 |
− | |જમણી બાજુએ | + | |જમણી બાજુએ વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે બટનની કૉલમ છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:22 |
| '''Plane''' | | '''Plane''' | ||
Line 306: | Line 307: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:24 |
| '''Sphere''' | | '''Sphere''' | ||
Line 312: | Line 313: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:26 |
|''' Cube''' | |''' Cube''' | ||
Line 318: | Line 319: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:29 |
| '''Monkey''' | | '''Monkey''' | ||
Line 324: | Line 325: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:32 |
|''' Hair''' | |''' Hair''' | ||
Line 330: | Line 331: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:34 |
− | | અને ''' Sky'''. હવે ચાલો | + | | અને ''' Sky'''. હવે ચાલો મટીરીઅલ નો રંગ સફેદથી લાલમાં બદલીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:42 |
− | | | + | | '''Diffuse''' પર જાઓ. ડીફયુસ હેઠળ આવેલ સફેદ બાર પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:49 |
− | | | + | | કલર મેનુ દ્રશ્યમાન થાય છે. આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે. હું લાલ પસંદ કરું છુ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:59 |
− | | | + | |રંગના વર્તુળના મધ્યમાં સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:05 |
− | | | + | |વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:11 |
− | | | + | |મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી લાલમાં બદલાય છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:22 |
− | | | + | | અન્ય પદ્ધતિ છે - ફરીથી ડીફયુસ હેઠળ લાલ બાર પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:28 |
− | | | + | |તમે રંગ વર્તુળ નીચે''' R G અને B''' નામના ત્રણ બાર જોઈ શકો છો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:35 |
− | | | + | |'''''' R'''''' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ''''''1'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:43 |
− | | | + | | '''''' G '''''' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ''' '''0'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:52 |
− | | | + | | '''''' B'''''' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ''''''0'''''' ટાઈપ કરો અને '''''enter'''''' દબાવો. હવે ક્યુબ રંગ બરાબર લાલ છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:05 |
− | | | + | |એ જ રીતે '''specular''' નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો. કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:14 |
− | | | + | |હું લીલો પસંદ કરું છું. |
|- | |- | ||
− | | 07 | + | | 07:17 |
− | | | + | |તો જુઓ ક્યુબ ઉપરની ચમક સફેદથી ઝાંખા લીલા રંગમાં બદલાય છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:22 |
− | | | + | |હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા ઈચ્છતી હોય? હું તે પાછું કેવી રીતે મેળવી શકું? |
|- | |- | ||
− | | 07 | + | | 07:29 |
− | | | + | |'''Material ID name bar''' પર જાઓ. અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:37 |
− | | | + | |'''sphere''' આઇકોન પર ડાબું ક્લિક કરો. આ '''Material''' મેનુ છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:43 |
− | | | + | | સીનમાં ઉપયોગમાં લેવાયેલ બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે. હમણાં અહીં ફક્ત બે જ મટીરીઅલ અહી દ્રશ્યમાન છે '''Red અને White''' |
|- | |- | ||
− | | 07 | + | | 07:53 |
− | | | + | |'''White'''પર ડાબું ક્લિક કરો. ક્યુબ ફરીથી લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:00 |
− | | | + | | '''Diffuse''' અને '''specular'''બને નીચે '''Intensity'''બાર છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:05 |
− | | | + | |મૂળભૂત રીતે ડીફયુસ માટે ઇન્ટેન્સીટી '''0.8''' છે અને સ્પેક્યુલ્રર માટે '''0.5''' છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:15 |
− | | | + | |આ ફીનીશ મટીરીઅલના પ્રકાર અનુસાર બદલી શકાય છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:21 |
+ | |||
+ | |મેટ ફીનીશ નો અર્થ છે, ડીફયુસ અને સ્પેક્યુલ્રર બને માટે ઓછી ઇન્ટેન્સીટી. | ||
− | |||
|- | |- | ||
− | | 08 | + | | 08:27 |
− | | | + | | ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હોય છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:33 |
− | | | + | |ગ્લોસી ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર માટે વધુ ઇન્ટેન્સીટી. |
|- | |- | ||
− | | 08 | + | | 08:39 |
− | | | + | | ઉદાહરણ તરીકે, કાર પેઇન્ટ મટીરીઅલમાં ગ્લોસી ફીનીશ હોય છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:46 |
− | |''' Lambert''' | + | |'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે '''Lambert''' મૂળભૂત શેડર છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:52 |
− | | | + | |'''Lambert''' પર ડાબું ક્લિક કરો. આ ડીફયુસ શેડર મેનુ છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:57 |
− | | | + | | અહીં આપણે આપણા જરૂરી શેડર જેવા કે '''Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને Lambert''' પસંદ કરી શકીએ છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:08 |
− | | | + | |ઇન્ટેન્સીટીની જેમ, વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ગ્લાસ મટીરીઅલ Fresnel શેડરનો ઉપયોગ કરશે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:19 |
− | | | + | | એ જ રીતે, બ્લેન્ડર માં'' 'Cooktorr''' સ્પેક્યુલ્ર ર માટે મૂળભૂત શેડર છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:25 |
− | | | + | |''' Cooktorr'''પર ડાબું ક્લિક કરો. આ ''' Specular Shader menu''' છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:32 |
− | |'''Blinn | + | |'''Blinn અને phong''' સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડર છે. જે 90% મટીરીઅલ માટે વપરાય છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:40 |
− | | | + | |''Hardness''' ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:48 |
− | | | + | |'''Hardness 50''' પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર '''100''ટાઈપ કરો અને '''enter'''દબાવો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:57 |
− | | | + | |પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર નાના વર્તુળમાં ઘટે છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:04 |
− | + | ||
− | + | ||
+ | |ફરીથી'''Hardness 100''' પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર '''10''ટાઈપ કરો અને '''enter'''દબાવો. | ||
+ | |||
|- | |- | ||
− | | 10 | + | | 10:13 |
− | | | + | |હવે સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર મોટું બને છે અને પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ જાય છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:20 |
− | | | + | |તો આ મટીરીઅલ પેનલની મૂળભૂત સેટિંગ્સ છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:25 |
− | | | + | |બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોઈશું. |
|- | |- | ||
− | |10 | + | |10:29 |
− | | | + | |હવે આગળ વધો અને નવી ફાઈલ બનાઓ; |
|- | |- | ||
− | | 10 | + | | 10:33 |
− | | | + | |ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ અને નામ blue થી બદલો. |
|- | |- | ||
− | |10 | + | |10:39 |
− | | | + | | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:48 |
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
− | | 11 | + | | 11:08 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
|- | |- | ||
− | | 10 | + | | 10:11 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:14 |
− | | | + | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:19 |
− | | | + | |વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
|- | |- | ||
− | | 11 | + | | 11:25 |
− | | | + | |જોડાવા બદ્દલ આભાર |
|- | |- | ||
− | | 11 | + | | 11:27 |
− | + | ||
− | + | ||
+ | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | ||
|} | |} |
Latest revision as of 16:56, 9 July 2014
Time | Narration |
00:04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. |
00:15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે, જ્યોતિ સોલંકી. |
00:28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? |
00:33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાં Material panel શું છે ; |
00:37 | પ્રોપર્ટીઝ વિન્ડોના Material panel ની વિવિધ સેટિંગ્સ શું છે? |
00:44 | હું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. |
00:49 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. |
00:57 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. |
01:03 | પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. |
01:10 | ચાલો પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. |
01:14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણે પ્રોપર્ટીઝ વિન્ડોનોનું માપ બદલવું પડશે. |
01:20 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો. પકડો રાખો અને ડાબી બાજુએ ખેચો. |
01:28 | આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. |
01:33 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender જુઓ. |
01:43 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ. |
01:51 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચની પંક્તિ પર sphere આઇકોન પર ડાબું ક્લિક કરો. |
01:58 | આ Material panel છે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે. |
02:05 | મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ક્યુબ માં ઉમેરાયું છે. |
02:10 | આ મટીરીયલ 'વાદળી'રંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે. |
02:15 | નવા મટીરીયલ સ્લોટને ઉમેરવા માટે મટીરીયલ પેનલની જમણી ટોચના ખૂણા પર plus sign પર ડાબું ક્લિક કરો. |
02:24 | નવા મટીરીયલ ઉમેરવા માટે new પર ડાબું ક્લિક કરો. મૂળભૂત રીતે, બધા નવા મટીરીયલ બેઝિક સેટિંગ્સ સાથે ઉમેરવામાં આવેલ છે. |
02:34 | નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટેminus sign પર ડાબું ક્લિક કરો. |
02:41 | આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા. ચાલો આને નવું નામ White' આપીએ. |
02:46 | ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે Material પર ડાબું ક્લિક કરો. |
02:55 | તમારા કી બોર્ડ પર Whiteટાઈપ કરો. અને enter દબાવો. |
03:01 | મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદ રંગમાં બદલાય ગયેલ છે. |
03:06 | આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે. |
03:12 | ID નેમ બારની જમણી બાજુએ plus sign' પર ડાબું ક્લિક કરો. |
03:18 | મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે. તેને નવું નામ red આપો. |
03:27 | આપણે મટીરીયલ નો રંગ સફેદ થી લાલમાં બદલવા જઈ રહ્યા છે. |
03:31 | પ્રથમ આપણે મટીરીઅલ ID નેમ બાર નીચે બટન ની પંક્તિ જોઈએ. |
03:37 | 'Surface સક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે. |
03:44 | આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે. |
03:48 | Wire મટીરીઅલ ને વાયર્ડ મેશતરીકે રેન્ડર કરે છે. ઑબ્જેક્ટના બહુકોણની ફક્ત ધાર બતાવે છે. |
03:55 | આ એક ઉપયોગી ટુલ છે, જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી વખતે સમય બચાવે છે. |
04:00 | આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશેના વધુ આધુનિક ટ્યુટોરિયલ્સમાં વાયર્ડ મેશ, ધાર અને બહુકોણ વિશે વધુ વિગતવાર શીખીશું. |
04:09 | Volume' મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે. |
04:15 | મટીરીઅલના સેટિંગ્સ સરફેસ અને વાયરના સેટિંગ્સથી અલગ છે. |
04:20 | આપણે આ સેટિંગ્સને પાછળથી જોશું જયારે આપણે વોલ્યુંમ મટીરીઅલ પાછળના ટ્યુટોરિયલ્સ માં ઉપયોગ કરીશું. |
04:26 | Halo મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હાલો કણોના રૂપમાં રેન્ડર કરે છે. |
04:32 | ફરીથી, મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે. |
04:36 | આપણે આ સેટિંગ્સને વિગતવાર પાછળથી જોશું જયારે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં હેલો મટીરીઅલનો ઉપયોગ કરીશું |
04:42 | નોંધ લો આમાંથી કોઈપણ વિકલ્પો 3D વ્યુમાં દેખાતા નથી. |
04:47 | કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે. |
04:52 | રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે Types of windows Properties part 1 ને જુઓ |
05:02 | Surface પર પાછા જાઓ. આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું. |
05:05 | નીચે પ્રિવ્યુ વિન્ડો છે, જે રેન્ડરડ મટીરીઅલનું પ્રિવ્યુ બતાવે છે. |
05:17 | જમણી બાજુએ વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે બટનની કૉલમ છે. |
05:22 | Plane |
05:24 | Sphere |
05:26 | Cube |
05:29 | Monkey |
05:32 | Hair |
05:34 | અને Sky. હવે ચાલો મટીરીઅલ નો રંગ સફેદથી લાલમાં બદલીએ. |
05:42 | Diffuse પર જાઓ. ડીફયુસ હેઠળ આવેલ સફેદ બાર પર ક્લિક કરો. |
05:49 | કલર મેનુ દ્રશ્યમાન થાય છે. આપણે આ મેનુ માંથી કોઇપણ રંગ પસંદ કરી શકીયે છે. હું લાલ પસંદ કરું છુ. |
05:59 | રંગના વર્તુળના મધ્યમાં સફેદ ડોટ પર ડાબું ક્લિક કરો અને પકડી રાખો. |
06:05 | વર્તુળના લાલ વિસ્તાર તરફ તમારા માઉસને ખેંચો. |
06:11 | મટીરીઅલ પેનલ માં 3D વ્યુ અને પ્રિવ્યુ વિન્ડોમાં ક્યુબનો રંગ સફેદથી લાલમાં બદલાય છે. |
06:22 | અન્ય પદ્ધતિ છે - ફરીથી ડીફયુસ હેઠળ લાલ બાર પર ડાબું ક્લિક કરો. |
06:28 | તમે રંગ વર્તુળ નીચે R G અને B નામના ત્રણ બાર જોઈ શકો છો. |
06:35 | ' R' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '1' ટાઈપ કરો અને enter' દબાવો. |
06:43 | ' G ' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર ' 0' ટાઈપ કરો અને enter' દબાવો. |
06:52 | ' B' પર ડાબું ક્લિક કરો, તમારા કી બોર્ડ પર '0' ટાઈપ કરો અને enter' દબાવો. હવે ક્યુબ રંગ બરાબર લાલ છે. |
07:05 | એ જ રીતે specular નીચે સફેદ બાર પર ડાબું ક્લિક કરો. કલર મેનુમાંથી કોઈ પણ રંગ પસંદ કરો. |
07:14 | હું લીલો પસંદ કરું છું. |
07:17 | તો જુઓ ક્યુબ ઉપરની ચમક સફેદથી ઝાંખા લીલા રંગમાં બદલાય છે. |
07:22 | હવે શું જો હું ફરીથી સફેદ મટીરીઅલ વાપરવા ઈચ્છતી હોય? હું તે પાછું કેવી રીતે મેળવી શકું? |
07:29 | Material ID name bar પર જાઓ. અહી નેમ બારની ડાબી બાજુએ અન્ય સ્પેર આઇકોન છે. |
07:37 | sphere આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Material મેનુ છે. |
07:43 | સીનમાં ઉપયોગમાં લેવાયેલ બધા મટીરીઅલ અહીં યાદી થયેલ છે. હમણાં અહીં ફક્ત બે જ મટીરીઅલ અહી દ્રશ્યમાન છે Red અને White |
07:53 | Whiteપર ડાબું ક્લિક કરો. ક્યુબ ફરીથી લાલ થી સફેદ માં બદલાઈ ગયેલ છે. |
08:00 | Diffuse અને specularબને નીચે Intensityબાર છે. |
08:05 | મૂળભૂત રીતે ડીફયુસ માટે ઇન્ટેન્સીટી 0.8 છે અને સ્પેક્યુલ્રર માટે 0.5 છે. |
08:15 | આ ફીનીશ મટીરીઅલના પ્રકાર અનુસાર બદલી શકાય છે. |
08:21 | મેટ ફીનીશ નો અર્થ છે, ડીફયુસ અને સ્પેક્યુલ્રર બને માટે ઓછી ઇન્ટેન્સીટી.
|
08:27 | ઉદાહરણ તરીકે, કુદરતી લાકડાના મટીરીઅલમાં મેટ ફીનીશ હોય છે. |
08:33 | ગ્લોસી ફીનીશ નો અર્થ છે ડીફયુસ અને સ્પેક્યુલ્રર માટે વધુ ઇન્ટેન્સીટી. |
08:39 | ઉદાહરણ તરીકે, કાર પેઇન્ટ મટીરીઅલમાં ગ્લોસી ફીનીશ હોય છે. |
08:46 | 'બ્લેન્ડર માં ડિફ્યુઝ માટે Lambert મૂળભૂત શેડર છે. |
08:52 | Lambert પર ડાબું ક્લિક કરો. આ ડીફયુસ શેડર મેનુ છે. |
08:57 | અહીં આપણે આપણા જરૂરી શેડર જેવા કે Fresnel, Minnaert, Toon, Oren-Nayar અને Lambert પસંદ કરી શકીએ છે. |
09:08 | ઇન્ટેન્સીટીની જેમ, વિવિધ મટીરીઅલ માટે શેડર પણ અલગ હોય છે. ઉદાહરણ તરીકે ગ્લાસ મટીરીઅલ Fresnel શેડરનો ઉપયોગ કરશે. |
09:19 | એ જ રીતે, બ્લેન્ડર માં 'Cooktorr' સ્પેક્યુલ્ર ર માટે મૂળભૂત શેડર છે. |
09:25 | Cooktorrપર ડાબું ક્લિક કરો. આ Specular Shader menu છે. |
09:32 | Blinn અને phong સૌથી સામાન્ય સ્પેક્યુલ્ર ર શેડર છે. જે 90% મટીરીઅલ માટે વપરાય છે. |
09:40 | Hardness' ઑબ્જેક્ટની સ્પેક્યુલ્રીરીટી અથવા ચમક ફેલાવવા નું નક્કી કરે છે. |
09:48 | 'Hardness 50 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 100ટાઈપ કરો અને enterદબાવો. |
09:57 | પ્રિવ્યુ સ્પેર પર સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર નાના વર્તુળમાં ઘટે છે. |
10:04 | ફરીથી'Hardness 100 પર ડાબું ક્લિક કરો. તમારા કી બોર્ડ પર 10ટાઈપ કરો અને enterદબાવો. |
10:13 | હવે સ્પેક્યુલ્ર ર ક્ષેત્ર મોટું બને છે અને પ્રિવ્યુ સ્પેર પર ફેલાઈ જાય છે. |
10:20 | તો આ મટીરીઅલ પેનલની મૂળભૂત સેટિંગ્સ છે. |
10:25 | બાકીની સેટિંગ્સ પછીના ટ્યુટોરિયલ્સ માં જોઈશું. |
10:29 | હવે આગળ વધો અને નવી ફાઈલ બનાઓ; |
10:33 | ક્યુબ માં નવું મટીરીઅલ ઉમેરો અને તેનો રંગ અને નામ blue થી બદલો. |
10:39 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:48 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
11:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
10:11 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
11:14 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
11:19 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
11:25 | જોડાવા બદ્દલ આભાર |
11:27 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |