Difference between revisions of "KTurtle/C2/Grammar-of-TurtleScript/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(5 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{|border =1 | {|border =1 | ||
− | + | |Time | |
− | + | |Narration | |
|- | |- | ||
− | ||00 | + | ||00:01 |
− | || | + | ||નમસ્તે મિત્રો. '''KTurtle''' માં '''TurtleScript ના વ્યાકરણ''' માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | ||00 | + | ||00:08 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, | ||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:11 |
|| ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન | || ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:16 |
||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. | ||આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. | ||
|- | |- | ||
− | || 00 | + | || 00:29 |
− | ||હું | + | ||હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
|- | |- | ||
− | ||00 | + | ||00:35 |
||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ '' 'http://spoken-tutorial.org''' જુઓ. | ||જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ '' 'http://spoken-tutorial.org''' જુઓ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:40 |
||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ. | ||ચાલો નવી '''KTurtle''' એપ્લિકેશન ખોલીએ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:43 |
||'''Dash home''' ઉપર ક્લિક કરો. | ||'''Dash home''' ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:45 |
||સર્ચબારમાં, '''KTurtle''' ટાઇપ કરો. | ||સર્ચબારમાં, '''KTurtle''' ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:49 |
|| '''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો. | || '''KTurtle''' આઇકોન ઉપર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:52 |
||આપણે '''Terminal''' નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ. | ||આપણે '''Terminal''' નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | ||00 | + | ||00:56 |
− | ||'''Terminal''' ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે | + | ||'''Terminal''' ખોલવા માટે '''CTRL+ALT+T''' એકસાથે દબાઓ. |
|- | |- | ||
− | ||01 | + | ||01:01 |
||'''KTurtle''' ટાઇપ કરો અને '''KTurtle''' એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો. | ||'''KTurtle''' ટાઇપ કરો અને '''KTurtle''' એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:08 |
||પ્રથમ '''TurtleScript''' જોઈએ. | ||પ્રથમ '''TurtleScript''' જોઈએ. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:11 |
|| '''TurtleScript''' એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે. | || '''TurtleScript''' એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:15 |
||તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે. | ||તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:21 |
|| તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે. | || તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:25 |
|| ''' KTurtle''' માં '''TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે - | || ''' KTurtle''' માં '''TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે - | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:30 |
− | || કમેન્ટ્સ | + | || કમેન્ટ્સ, કમાન્ડસ |
|- | |- | ||
− | ||01 | + | ||01:32 |
− | || | + | || નમ્બર્સ, સ્ટ્રીંગસ |
|- | |- | ||
− | ||01 | + | ||01:34 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|| વેરીયેબ્લ્સ અને | || વેરીયેબ્લ્સ અને | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:36 |
|| બુલિયન વેલ્યુઝ | || બુલિયન વેલ્યુઝ | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:38 |
||હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા | ||હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:42 |
||'''Numbers''' નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે | ||'''Numbers''' નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:44 |
|| મેથેમેટિકલ ઓપરેટરો | || મેથેમેટિકલ ઓપરેટરો | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:46 |
||કમ્પેરિઝન ઓપરેટરો અને | ||કમ્પેરિઝન ઓપરેટરો અને | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:49 |
− | ||વેરિયેબલ્સ | + | ||વેરિયેબલ્સ સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:54 |
||પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ. | ||પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ. | ||
|- | |- | ||
− | ||01 | + | ||01:57 |
||વેરિયેબલ્સ શબ્દો છે ‘$’ ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a. | ||વેરિયેબલ્સ શબ્દો છે ‘$’ ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a. | ||
|- | |- | ||
− | || 02 | + | || 02:04 |
||એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે. | ||એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:09 |
||એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=), વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે. | ||એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=), વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:14 |
||વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે '''$a=100'''. | ||વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે '''$a=100'''. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:20 |
||સ્ટ્રીંગસ સમાવી શકે છે '''$a=hello''' અથવા | ||સ્ટ્રીંગસ સમાવી શકે છે '''$a=hello''' અથવા | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:25 |
||બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, '''$a=true''' | ||બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, '''$a=true''' | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:32 |
||પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે. | ||પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:41 |
||ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ. | ||ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ. | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:44 |
||ચાલો ટાઇપ કરીએ,'''$a = 2004''' | ||ચાલો ટાઇપ કરીએ,'''$a = 2004''' | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:50 |
||'''$b = 25''' | ||'''$b = 25''' | ||
|- | |- | ||
− | ||02 | + | ||02:55 |
||'''print $a + $b''' | ||'''print $a + $b''' | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:01 |
||વેરિયેબલ 'a' ને ''' 2004''' વેલ્યુ અપાયેલ છે. | ||વેરિયેબલ 'a' ને ''' 2004''' વેલ્યુ અપાયેલ છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:06 |
||વેરિયેબલ 'b' ને ''' 25''' વેલ્યુ અપાયેલ છે. | ||વેરિયેબલ 'b' ને ''' 25''' વેલ્યુ અપાયેલ છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:10 |
||'''print''' કમાન્ડ, ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે. | ||'''print''' કમાન્ડ, ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:15 |
||'''print''' કમાન્ડ, ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે. | ||'''print''' કમાન્ડ, ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:19 |
||'''print $a + $b''' કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે. | ||'''print $a + $b''' કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે. | ||
|- | |- | ||
− | || 03 | + | || 03:29 |
||ચાલો કોડ '''slow''' ઝડપથી રન કરીએ. | ||ચાલો કોડ '''slow''' ઝડપથી રન કરીએ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:34 |
||'''2029''' વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે. | ||'''2029''' વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:40 |
||ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ. | ||ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ. | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:44 |
||મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે, | ||મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે, | ||
− | + | '''+''' (સરવાળો) , '''-''' (બાદબાકી) , '''''' (ગુણાકાર) અને '''/''' (ભાગાકાર) | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | ||03 | + | ||03:53 |
− | || હું એડિટર પરથી | + | || હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
|- | |- | ||
− | ||04 | + | ||04:01 |
||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે. | ||મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:05 |
||હું હવે કોડ સમજાવીશ | ||હું હવે કોડ સમજાવીશ | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:08 |
||'''“reset”''' કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. | ||'''“reset”''' કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:12 |
||'''canvassize 200,200''' કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ 200 પિક્સેલ્સથી બદલે છે. | ||'''canvassize 200,200''' કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ 200 પિક્સેલ્સથી બદલે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:22 |
|| વેલ્યુ '''1+1''' ''' $add''' વેરિયેબલમાં અસાઇન થઇ છે. | || વેલ્યુ '''1+1''' ''' $add''' વેરિયેબલમાં અસાઇન થઇ છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:26 |
||વેલ્યુ '''20 -5''' ''' $subtract''' વેરિયેબલમાં અસાઇન થઇ છે. | ||વેલ્યુ '''20 -5''' ''' $subtract''' વેરિયેબલમાં અસાઇન થઇ છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:31 |
− | ||વેલ્યુ '''15 | + | ||વેલ્યુ '''15 2''' ''' $multiply''' વેરિયેબલમાં અસાઇન થઇ છે. |
|- | |- | ||
− | ||04 | + | ||04:36 |
||વેલ્યુ '''30/30''' ''' $divide''' વેરિયેબલમાં અસાઇન થઇ છે. | ||વેલ્યુ '''30/30''' ''' $divide''' વેરિયેબલમાં અસાઇન થઇ છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:40 |
||'''go 10,10''' ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે. | ||'''go 10,10''' ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:52 |
||'''print''' કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે. | ||'''print''' કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે. | ||
|- | |- | ||
− | ||04 | + | ||04:56 |
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને'' 'KTurtle''' એડિટરમાં પેસ્ટ કરીશ. | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને'' 'KTurtle''' એડિટરમાં પેસ્ટ કરીશ. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:03 |
||ટ્યુટોરીયલ અટકાવો અને ''' KTurtle''' એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. | ||ટ્યુટોરીયલ અટકાવો અને ''' KTurtle''' એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:08 |
||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો | ||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:13 |
||પ્રોગ્રામ રન કરવા માટે '''Run''' બટન પર ક્લિક કરો. | ||પ્રોગ્રામ રન કરવા માટે '''Run''' બટન પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:17 |
||કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે. | ||કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:22 |
||ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે. | ||ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:34 |
||ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ. | ||ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:41 |
− | ||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે | + | ||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
|- | |- | ||
− | || 05 | + | || 05:49 |
||હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. | ||હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. | ||
|- | |- | ||
− | || 05 | + | || 05:53 |
||ચાલો ટાઇપ કરીએ | ||ચાલો ટાઇપ કરીએ | ||
|- | |- | ||
− | ||05 | + | ||05:55 |
||'''$answer = 10 > 3''' | ||'''$answer = 10 > 3''' | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:03 |
||'''print $answer''' | ||'''print $answer''' | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:09 |
||અહીં ’'''greater than'''’ ઓપરેટર સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે. | ||અહીં ’'''greater than'''’ ઓપરેટર સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:14 |
||આ સરખામણીનું પરિણામ, બુલિયન વેલ્યુ true | ||આ સરખામણીનું પરિણામ, બુલિયન વેલ્યુ true | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:19 |
||વેરિયેબલ '''$answer''' માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ '''true''' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. | ||વેરિયેબલ '''$answer''' માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ '''true''' કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. | ||
|- | |- | ||
− | || 06 | + | || 06:27 |
||ચાલો હવે કોડ રન કરીએ | ||ચાલો હવે કોડ રન કરીએ | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:29 |
||ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ true દર્શાવે છે. | ||ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ true દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:34 |
||હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે - | ||હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે - | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:39 |
||સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે | ||સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:43 |
||સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી | ||સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:49 |
||સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે | ||સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે | ||
|- | |- | ||
− | ||06 | + | ||06:53 |
||KTurtle ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે. | ||KTurtle ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે. | ||
|- | |- | ||
− | || 07 | + | || 07:00 |
− | ||હું | + | ||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
|- | |- | ||
− | || 07 | + | || 07:08 |
||હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ. | ||હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:11 |
||અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે: '''true''' અને '''false''' | ||અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે: '''true''' અને '''false''' | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:16 |
||ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ | ||ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:20 |
||'''$answer = 7<5''' | ||'''$answer = 7<5''' | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:28 |
||'''print $answer''' | ||'''print $answer''' | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:34 |
||'''Boolean value false''' એ ''' $answer''' વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે. | ||'''Boolean value false''' એ ''' $answer''' વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે. | ||
|- | |- | ||
− | || 07 | + | || 07:43 |
||ચાલો હવે કોડ રન કરીએ | ||ચાલો હવે કોડ રન કરીએ | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:47 |
||ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ false દર્શાવે છે. | ||ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ false દર્શાવે છે. | ||
|- | |- | ||
− | || 07 | + | || 07:51 |
||ચાલો આગામી “if-else” કન્ડીશન વિશે શીખીએ. | ||ચાલો આગામી “if-else” કન્ડીશન વિશે શીખીએ. | ||
|- | |- | ||
− | ||07 | + | ||07:56 |
||‘if’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ true હોય છે. | ||‘if’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ true હોય છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:03 |
||‘else’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે ‘if’ કન્ડીશન false હોય છે. | ||‘else’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે ‘if’ કન્ડીશન false હોય છે. | ||
|- | |- | ||
− | || 08 | + | || 08:09 |
− | ||હું | + | ||હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
|- | |- | ||
− | ||08 | + | ||08:17 |
|| મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે. | || મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે. | ||
|- | |- | ||
− | || 08 | + | || 08:21 |
||આ કોડ 4, 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે. | ||આ કોડ 4, 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:30 |
||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને'' 'KTurtle''' એડિટરમાં પેસ્ટ કરીશ. | ||હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને'' 'KTurtle''' એડિટરમાં પેસ્ટ કરીશ. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:36 |
||ટ્યુટોરીયલ અટકાવો અને ''' KTurtle''' એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો. | ||ટ્યુટોરીયલ અટકાવો અને ''' KTurtle''' એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:42 |
||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો | ||પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો | ||
|- | |- | ||
− | || 08 | + | || 08:46 |
||ચાલો હવે કોડ રન કરીએ | ||ચાલો હવે કોડ રન કરીએ | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:49 |
||ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે. | ||ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે. | ||
|- | |- | ||
− | ||08 | + | ||08:53 |
||અને કેનવાસ પર '''4 is smaller than 6''' એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે. | ||અને કેનવાસ પર '''4 is smaller than 6''' એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:00 |
||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:05 |
||સારાંશ માટે, | ||સારાંશ માટે, | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:07 |
||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા, | ||આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા, | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:11 |
||ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને | ||ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:14 |
|| ‘if-else’ કન્ડીશન | || ‘if-else’ કન્ડીશન | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:17 |
||હવે એસાઈનમેન્ટ ભાગ છે. | ||હવે એસાઈનમેન્ટ ભાગ છે. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:19 |
|| if - else કન્ડીશનની મદદથી | || if - else કન્ડીશનની મદદથી | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:22 |
||સમીકરણ ઉકેલો | ||સમીકરણ ઉકેલો | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:24 |
|| મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો | || મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:27 |
|| “print” અને “go” કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો. | || “print” અને “go” કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:33 |
||આ એસાઈનમેન્ટ હલ કરવા માટે | ||આ એસાઈનમેન્ટ હલ કરવા માટે | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:35 |
||કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો | ||કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:38 |
|| રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો | || રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:42 |
|| કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો | || કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:46 |
|| બંને પરિણામો પ્રદર્શિત કરો | || બંને પરિણામો પ્રદર્શિત કરો | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:49 |
|| કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો. | || કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:54 |
|| તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો. | || તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો. | ||
|- | |- | ||
− | ||09 | + | ||09:59 |
− | ||નીચે આપેલ | + | ||નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. '''http://spoken-tutorial.org/What is a Spoken Tutorial''' |
|- | |- | ||
− | ||10 | + | ||10:03 |
||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | ||10 | + | ||10:06 |
||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો | ||
|- | |- | ||
− | || 10 | + | || 10:12 |
||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | ||10 | + | ||10:14 |
||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. | ||
|- | |- | ||
− | ||10 | + | ||10:18 |
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. | ||
|- | |- | ||
− | ||10 | + | ||10:22 |
||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | || 10 | + | || 10:30 |
||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | ||10 | + | ||10:35 |
||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | || | + | ||10:43 |
||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro ]''' | ||આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro ]''' | ||
|- | |- | ||
− | ||10 | + | ||10:48 |
||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. | ||આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | ||10 | + | ||10:52 |
− | ||જોડાવા બદ્દલ આભાર. | + | ||જોડાવા બદ્દલ આભાર. |
− | + |
Latest revision as of 15:08, 28 February 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. KTurtle માં TurtleScript ના વ્યાકરણ માટેના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખીશું, |
00:11 | ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને 'if'-'else' કન્ડીશન |
00:16 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ OS આવૃત્તિ 12.04 અને KTurtle આવૃત્તિ. 0.8.1 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે. |
00:29 | હું માનું છું કે તમને KTurtle સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે. |
00:35 | જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ 'http://spoken-tutorial.org' જુઓ. |
00:40 | ચાલો નવી KTurtle એપ્લિકેશન ખોલીએ. |
00:43 | Dash home ઉપર ક્લિક કરો. |
00:45 | સર્ચબારમાં, KTurtle ટાઇપ કરો. |
00:49 | KTurtle આઇકોન ઉપર ક્લિક કરો. |
00:52 | આપણે Terminal નો ઉપયોગ કરીને પણ KTurtle ખોલી શકીએ છીએ. |
00:56 | Terminal ખોલવા માટે CTRL+ALT+T એકસાથે દબાઓ. |
01:01 | KTurtle ટાઇપ કરો અને KTurtle એપ્લીકેશન ખોલવા માટે એન્ટર દબાવો. |
01:08 | પ્રથમ TurtleScript જોઈએ. |
01:11 | TurtleScript એક પ્રોગ્રામિંગ લેન્ગવેજ છે. |
01:15 | તે પાસે વિવિધ પ્રકારના શબ્દો અને ચિહ્નો છે જે વિવિધ હેતુઓ માટે વપરાય છે. |
01:21 | તે ટર્ટલને શું કરવું તે માટે સૂચન આપે છે. |
01:25 | KTurtle માં TurtleScript નું વ્યાકરણ નીચેનું સમાવેશ કરે છે - |
01:30 | કમેન્ટ્સ, કમાન્ડસ |
01:32 | નમ્બર્સ, સ્ટ્રીંગસ |
01:34 | વેરીયેબ્લ્સ અને |
01:36 | બુલિયન વેલ્યુઝ |
01:38 | હવે આપણે જોશું નંબરો કેવી રીતે સંગ્રહ કરવા |
01:42 | Numbers નીચે આપેલમાં માં સંગ્રહ કરી શકાય છે |
01:44 | મેથેમેટિકલ ઓપરેટરો |
01:46 | કમ્પેરિઝન ઓપરેટરો અને |
01:49 | વેરિયેબલ્સ સ્પષ્ટ વ્યુ માટે હું પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
01:54 | પ્રથમ ચાલો વેરિયેબલ્સ જોઈએ. |
01:57 | વેરિયેબલ્સ શબ્દો છે ‘$’ ચિહ્ન સાથે શરૂ થાય છે, ઉદાહરણ તરીકે $a. |
02:04 | એડિટરમાં તેઓ જાંબલી રંગ માં પ્રકાશિત થયેલ છે. |
02:09 | એસાઈનમેન્ટની મદદથી, ઇકવલ ટુ (=), વેરિયેબલને તેના કન્ટેન્ટ આપવામાં આવે છે. |
02:14 | વેરિયેબલ્સ નંબરો સમાવી શકે છે $a=100. |
02:20 | સ્ટ્રીંગસ સમાવી શકે છે $a=hello અથવા |
02:25 | બુલિયન વેલ્યુઝ જે true અથવા false હોય છે, $a=true |
02:32 | પ્રોગ્રામ જ્યાં સુધી એકઝીક્યુશન સમાપ્ત ન કરે અથવા જ્યાં સુધી તે બીજું કંઈક સાથે ફરીથી અસાઇન ન કરે ત્યાં સુધી વેરિયેબલ તેના કન્ટેન્ટ રાખે છે. |
02:41 | ઉદાહરણ તરીકે, આ કોડ ધારીએ. |
02:44 | ચાલો ટાઇપ કરીએ,$a = 2004 |
02:50 | $b = 25 |
02:55 | print $a + $b |
03:01 | વેરિયેબલ 'a' ને 2004 વેલ્યુ અપાયેલ છે. |
03:06 | વેરિયેબલ 'b' ને 25 વેલ્યુ અપાયેલ છે. |
03:10 | print કમાન્ડ, ટર્ટલને કેનવાસ પર કંઈક લખવા માટે કહે છે. |
03:15 | print કમાન્ડ, ઇનપુટ તરીકે નંબર્સ અને સ્ટ્રીંગ લે છે. |
03:19 | print $a + $b કમાન્ડ ટર્ટલને બે વેલ્યુઓને ઉમેરવા અને કેનવાસ પર તેમને પ્રદર્શિત કરવા માટે કહે છે. |
03:29 | ચાલો કોડ slow ઝડપથી રન કરીએ. |
03:34 | 2029 વેલ્યુ કેનવાસ પર પ્રદર્શિત થાય છે. |
03:40 | ચાલો આગામી મેથેમેટિકલ ઓપરેટરો જોઈએ. |
03:44 | મેથેમેટિકલ ઓપરેટરો નીચેનાનો સમાવેશ કરે છે,
'+ (સરવાળો) , - (બાદબાકી) , ' (ગુણાકાર) અને / (ભાગાકાર) |
03:53 | હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
04:01 | મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ એક પ્રોગ્રામ છે. |
04:05 | હું હવે કોડ સમજાવીશ |
04:08 | “reset” કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે. |
04:12 | canvassize 200,200 કેનવાસની પહોળાઇ અને ઊંચાઇ 200 પિક્સેલ્સથી બદલે છે. |
04:22 | વેલ્યુ 1+1 $add વેરિયેબલમાં અસાઇન થઇ છે. |
04:26 | વેલ્યુ 20 -5 $subtract વેરિયેબલમાં અસાઇન થઇ છે. |
04:31 | વેલ્યુ 15 2 $multiply વેરિયેબલમાં અસાઇન થઇ છે. |
04:36 | વેલ્યુ 30/30 $divide વેરિયેબલમાં અસાઇન થઇ છે. |
04:40 | go 10,10 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફ અને 10 પિક્સેલ્સ કેનવાસની જમણી તરફ જવા માટે કહે છે. |
04:52 | print કમાન્ડ કેનવાસ પર વેરિયેબલ પ્રદર્શિત કરે છે. |
04:56 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
05:03 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો. |
05:08 | પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
05:13 | પ્રોગ્રામ રન કરવા માટે Run બટન પર ક્લિક કરો. |
05:17 | કમાન્ડ જે એકઝીક્યુટ થઇ રહ્યા છે તે એડિટર પર પ્રકાશિત થયેલ છે. |
05:22 | ટર્ટલ કેનવાસ પર સ્પષ્ટ સ્થાનો પર વેલ્યુઝ દર્શાવે છે. |
05:34 | ચાલો ક્મ્પેરીઝન ઓપરેટરના ઉપયોગ માટે એક સરળ ઉદાહરણ જોઈએ. |
05:41 | હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
05:49 | હું સ્પષ્ટ વ્યુ માટે પ્રોગ્રામ ટેક્સ્ટ ઝૂમ કરીશ. |
05:53 | ચાલો ટાઇપ કરીએ |
05:55 | $answer = 10 > 3 |
06:03 | print $answer |
06:09 | અહીં ’greater than’ ઓપરેટર સાથે 10 એ 3 સાથે સરખામણીમાં છે. |
06:14 | આ સરખામણીનું પરિણામ, બુલિયન વેલ્યુ true |
06:19 | વેરિયેબલ $answer માં સંગ્રહિત થાય છે અને વેલ્યુ true કેનવાસ ઉપર પ્રદર્શિત થાય છે. |
06:27 | ચાલો હવે કોડ રન કરીએ |
06:29 | ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ true દર્શાવે છે. |
06:34 | હવે ચાલો જોઈએ સ્ટ્રીંગ્સ આ એપ્લિકેશન કેવી રીતે કામ કરે છે - |
06:39 | સ્ટ્રીંગ્સ નંબરો જેવા વેરિયેબલ્સમાં મૂકી શકાય છે |
06:43 | સ્ટ્રીંગ્સ મેથેમેટીકલ અથવા ક્મ્પેરીઝન ઓપરેટરોમાં ઉપયોગ કરી શકાતી નથી |
06:49 | સ્ટ્રીંગ્સ લાલ રંગ માં પ્રકાશિત થાય છે |
06:53 | KTurtle ડબલ અવતરણ ચિહ્નમાં આવેલ લીટી સ્ટ્રીંગ તરીકે ઓળખે છે. |
07:00 | હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
07:08 | હવે હું બુલિયન વેલ્યુઝ વિશે સમજાવીશ. |
07:11 | અહીં માત્ર બે બુલિયન વેલ્યુ છે: true અને false |
07:16 | ઉદાહરણ તરીકે આ કોડ ટાઇપ કરીએ |
07:20 | $answer = 7<5 |
07:28 | print $answer |
07:34 | Boolean value false એ $answer વેરિયેબલમાં અસાઇન થયું છે કારણ કે 7 એ 5 કરતા મોટી છે. |
07:43 | ચાલો હવે કોડ રન કરીએ |
07:47 | ટર્ટલ કેનવાસ પર બુલિયન વેલ્યુ false દર્શાવે છે. |
07:51 | ચાલો આગામી “if-else” કન્ડીશન વિશે શીખીએ. |
07:56 | ‘if’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે બુલિયન વેલ્યુ true હોય છે. |
08:03 | ‘else’ કન્ડીશન ત્યારે જ એકઝીક્યુટ થાય છે જયારે ‘if’ કન્ડીશન false હોય છે. |
08:09 | હું એડિટર પરથી વર્તમાન કોડ રદ કરીશ અને કેનવાસ સાફ કરવા માટે clear કમાન્ડ ટાઇપ કરીશ અને RUN કરીશ. |
08:17 | મારી પાસે પહેલેથી જ એક ટેક્સ્ટ ફાઇલમાં કોડ છે. |
08:21 | આ કોડ 4, 5 અને 6 નંબરો સરખાવે છે અને કેનવાસ પર તે પ્રમાણે પરિણામો દર્શાવે છે. |
08:30 | હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને 'KTurtle' એડિટરમાં પેસ્ટ કરીશ. |
08:36 | ટ્યુટોરીયલ અટકાવો અને KTurtle એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો. |
08:42 | પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો |
08:46 | ચાલો હવે કોડ રન કરીએ |
08:49 | ટર્ટલએ 4 અને 5 વેલ્યુ સરખાવ્યા છે. |
08:53 | અને કેનવાસ પર 4 is smaller than 6 એવું પરિણામ પ્રદર્શિત કર્યું છે. |
09:00 | આ સાથે આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
09:05 | સારાંશ માટે, |
09:07 | આ ટ્યુટોરીયલ માં, આપણે શીખ્યા, |
09:11 | ટર્ટલ સ્ક્રિપ્ટનું વ્યાકરણ અને |
09:14 | ‘if-else’ કન્ડીશન |
09:17 | હવે એસાઈનમેન્ટ ભાગ છે. |
09:19 | if - else કન્ડીશનની મદદથી |
09:22 | સમીકરણ ઉકેલો |
09:24 | મેથેમેટિકલ અને કમ્પેરીઝન ઓપરેટરો |
09:27 | “print” અને “go” કમાન્ડની મદદથી પરિણામો દર્શાવો. |
09:33 | આ એસાઈનમેન્ટ હલ કરવા માટે |
09:35 | કોઈપણ ચાર રેન્ડમ નંબરો પસંદ કરો |
09:38 | રેન્ડમ નંબરોના બે સમૂહોનો ગુણાકાર કરો |
09:42 | કમ્પેરીઝન ઓપરેટરો મદદથી પરિણામોની સરખામણી કરો |
09:46 | બંને પરિણામો પ્રદર્શિત કરો |
09:49 | કેનવાસ ના કેન્દ્રમાં મોટુ પરિણામ પ્રદર્શિત કરો. |
09:54 | તમને ગમે તેવા કોઈ પણ સમીકરણ પસંદ કરી શકો છો. |
09:59 | નીચે આપેલ લીન્ક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What is a Spoken Tutorial |
10:03 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
10:06 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
10:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:14 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
10:18 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
10:22 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:30 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:35 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
10:43 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro ] |
10:48 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
10:52 | જોડાવા બદ્દલ આભાર. |