Difference between revisions of "Blender/C2/3D-Cursor/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:03 |
| બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | | બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | ||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે. | | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે. | ||
Line 19: | Line 19: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
− | | આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે | + | | આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશું કે 3D કર્સર શું છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:32 |
|બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા | |બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા | ||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:46 |
− | |હું માનું છુ કે તમને પહેલેથી | + | |હું માનું છુ કે તમને પહેલેથી ખબર છે કે સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. |
|- | |- | ||
− | |00 | + | |00:51 |
− | |જો નહિં તો | + | |જો નહિં તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:57 |
− | |આ 3D કર્સર -હેર સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમેં બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જોઈ શકો છો. | + | |આ 3D કર્સર -ક્રોસ હેર સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમેં બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જોઈ શકો છો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:06 |
− | |બ્લેન્ડર માં 3D કર્સર | + | |ચાલો બ્લેન્ડર માં 3D કર્સર જોઈએ ,તે કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:12 |
|બ્લેન્ડર ખોલવા માટે અહી બે માર્ગો છે. | |બ્લેન્ડર ખોલવા માટે અહી બે માર્ગો છે. | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
− | |01 | + | |01:15 |
− | |પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો ડાબુ ક્લિક | + | |પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો, '''Open''' પર ડાબુ ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:27 |
− | |બ્લેન્ડર ખોલવા માટે બીજો | + | |બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર બે વાર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:42 |
− | |આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે . | + | |આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન '''1024 X 768''' પિક્સેલ્સ છે . |
|- | |- | ||
− | | 01 | + | | 01:54 |
− | | | + | |બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારવામાં આવ્યુ છે. જેથી તમે, આપેલ બધા વિકલ્પો સમજી શકો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:01 |
− | | ઈન્ટરફેસ | + | | ઈન્ટરફેસ ફોન્ટનું માપ કેવી રીતે વધારવું તે જાણવા માટે '''User Preferences''' પરનું ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
− | |02 | + | |02:12 |
− | |આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા | + | |આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટે તે કેટલીક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:20 |
|સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા | |સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા | ||
Line 103: | Line 103: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:25 |
|સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો. | |સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો. | ||
Line 109: | Line 109: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:32 |
− | | હવે તમે મૂળભૂત | + | | હવે તમે બ્લેન્ડરની મૂળભૂત કામ કરવાની જગ્યા જોઈ શકો છો. |
|- | |- | ||
− | |02 | + | |02:37 |
− | |3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં | + | |3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
− | |આપણે કર્સર યોગ્ય રીતે જોઈ | + | |આપણે કર્સર યોગ્ય રીતે જોઈ શક્તા નથી તેથી આપણે ક્યુબને રદ કરીશું. |
|- | |- | ||
− | | 02 | + | | 02:48 |
|મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. | |મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. | ||
Line 133: | Line 133: | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:51 |
− | | | + | |તે રદ કરવા માટે કીબોર્ડ પરથી '''delete''' બટન દબાવો. '''Delete''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:58 |
+ | |||
+ | | તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો. | ||
− | |||
|- | |- | ||
− | | 03 | + | | 03:04 |
− | | | + | | 3D કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે |
|- | |- | ||
− | | 03 | + | | 03:15 |
− | |ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો . | + | |'''ADD''' પર જાઓ.'''Mesh''' પર જાઓ.'''Cube''' પર ડાબું ક્લિક કરો . |
|- | |- | ||
− | | 03 | + | | 03:19 |
− | |3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ | + | |3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો |
|- | |- | ||
− | | 03 | + | | 03:27 |
|નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે. | |નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે. | ||
Line 168: | Line 169: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
− | | | + | |તમે જોશો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન થાય છે |
|- | |- | ||
− | |03 | + | |03:38 |
|હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા. | |હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા. | ||
Line 180: | Line 181: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:44 |
− | | પ્રથમ | + | | પ્રથમ આપણે 3D કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે. |
|- | |- | ||
− | |03 | + | |03:48 |
− | | આ કરવા માટે, 3D સ્પેસમાં | + | | આ કરવા માટે, 3D સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:53 |
|હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ. | |હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ. | ||
Line 198: | Line 199: | ||
|- | |- | ||
− | |03 | + | |03:59 |
− | |નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને A દબાવો Mesh પર ક્લિક કરો, UV sphere પર ડાબું ક્લિક કરો. | + | |નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને '''A''' દબાવો, Mesh પર ક્લિક કરો, '''UV sphere''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:10 |
− | |UV sphere 3D કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે. | + | |'''UV sphere 3D''' કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
|હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું. | |હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું. | ||
Line 216: | Line 217: | ||
|- | |- | ||
− | |04 | + | |04:22 |
− | |Object પર જાઓ .Snap પર જાઓ. આ Snap menu છે. | + | |'''Object''' પર જાઓ .'''Snap''' પર જાઓ. આ '''Snap menu''' છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:29 |
|અહી ઘણા વિકલ્પો છે. | |અહી ઘણા વિકલ્પો છે. | ||
Line 228: | Line 229: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:31 |
− | | તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને S નો પણ ઉપયોગ કરી શકો છો | + | | તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને '''S''' નો પણ ઉપયોગ કરી શકો છો |
|- | |- | ||
− | | 04 | + | | 04:38 |
− | | Selection to cursor | + | | '''Selection to cursor''' પસંદિત આઈટમ ને 3D કર્સરમાં લાવે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:45 |
− | |ઉદાહરણ તરીકે,3D કર્સર માં | + | |ઉદાહરણ તરીકે, 3D કર્સર માં ક્યુબને લાવીએ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:50 |
− | | | + | |'''Cube''' પર જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે '''shift''' અને '''S''' દબાવો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:58 |
− | |Selection to cursor પર ડાબું ક્લિક કરો.ક્યુબ 3D કર્સરને દર્શાવે છે. | + | |'''Selection to cursor''' પર ડાબું ક્લિક કરો. ક્યુબ 3D કર્સરને દર્શાવે છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:06 |
− | |હવે ક્યુબ ને જમણી બાજુ | + | |હવે ક્યુબ ને જમણી બાજુ લઈ જાવ. લીલા હેન્ડલ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:17 |
− | |કીબોર્ડ શૉર્ટકટ માટે G અને Y દબાવો. | + | |કીબોર્ડ શૉર્ટકટ માટે '''G''' અને '''Y''' દબાવો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:23 |
+ | |||
+ | | 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,'''Basic description of Blender interface''' પરનું ટ્યુટોરીયલ જુઓ. | ||
− | |||
|- | |- | ||
− | | 05 | + | | 05:35 |
− | |સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.cursor to selected પર ડાબું ક્લિક કરો. | + | |સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.'''cursor to selected''' પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:43 |
|3D કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે. | |3D કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે. | ||
Line 287: | Line 289: | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:50 |
− | |જો | + | |જો એક જ સમય માં એક થી વધુ ઑબ્જેક્ટ પસંદ થયેલ હોય,ધારો કે cube અને UV sphere અહી છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:59 |
− | |Cursor to selected ,બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે. | + | |'''Cursor to selected''' ,બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:07 |
− | | | + | | ચાલો હું સમજવું. તમે જોઈ શકો છો,ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:12 |
− | |UV sphere પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો તો હવે તમારી પાસે | + | |UV sphere પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો, તો હવે તમારી પાસે એક જ સમયે બે પસંદિત ઑબ્જેક્ટ્સ છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:22 |
− | |સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.Cursor to selected પર ક્લિક કરો. | + | |સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.'''Cursor to selected''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:30 |
|3D કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. | |3D કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. | ||
Line 323: | Line 325: | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:36 |
− | |હવે | + | |હવે '''lamp''' પર શિફ્ટ અને જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો |
|- | |- | ||
− | | 06 | + | | 06:47 |
− | |Cursor to selected પર ક્લિક કરો.3D કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. | + | |'''Cursor to selected''' પર ક્લિક કરો. 3D કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:58 |
|3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું. | |3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું. | ||
Line 341: | Line 343: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:07 |
|સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. | |સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. | ||
Line 347: | Line 349: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:12 |
− | |Cursor to Center પર | + | |'''Cursor to Center''' પર ક્લિક કરો. 3D કર્સર 3D વ્યુના કેન્દ્રમાં દેખાય છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:22 |
− | |ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ A પર દબાવો. | + | |ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ પર A પર દબાવો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:28 |
− | |હવે UV sphere પર જમણું ક્લિક કરો.તે નાપસંદ કરવા માટે A દબાવો. | + | |હવે '''UV sphere''' પર જમણું ક્લિક કરો. તે નાપસંદ કરવા માટે '''A''' દબાવો. |
|- | |- | ||
− | |07 | + | |07:39 |
|સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. | |સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. | ||
Line 371: | Line 373: | ||
|- | |- | ||
− | |07 | + | |07:44 |
− | |Cursor to active પર ક્લિક કરો. | + | |'''Cursor to active''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:47 |
− | |3D કર્સર છેલ્લા એક્ટીવ પસંદિત UV sphere ના કેન્દ્રમાં દેખાયછે. | + | |3D કર્સર, છેલ્લા એક્ટીવ પસંદિત, '''UV sphere''' ના કેન્દ્રમાં દેખાયછે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:56 |
− | |3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે.જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે. | + | |3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે. જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:03 |
− | |પણ આપણે | + | |પણ આપણે તે પછીના ટ્યુટોરિયલ્સમાં જોશું. |
|- | |- | ||
− | | 08 | + | | 08:08 |
| હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો. | | હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો. | ||
Line 401: | Line 403: | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:16 |
− | |તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ | + | |તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ ઓપ્શન જુઓ. |
|- | |- | ||
− | | 08 | + | | 08:26 |
− | |તો | + | |તો 3D કર્સર પર આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:31 |
− | |આ પ્રોજેક્ટ આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | + | |આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:40 |
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro. | | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro. | ||
Line 425: | Line 427: | ||
|- | |- | ||
− | |09 | + | |09:00 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ | ||
Line 431: | Line 433: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:02 |
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. | | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. | ||
Line 437: | Line 439: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:06 |
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
Line 443: | Line 445: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:11 |
| વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો | | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો | ||
Line 449: | Line 451: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:17 |
|જોડાવા બદ્દલ આભાર. | |જોડાવા બદ્દલ આભાર. | ||
Line 455: | Line 457: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:19 |
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 16:23, 18 June 2014
Time | Narration |
00:03 | બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે. |
00:25 | આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશું કે 3D કર્સર શું છે. |
00:32 | બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા |
00:46 | હું માનું છુ કે તમને પહેલેથી ખબર છે કે સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું. |
00:51 | જો નહિં તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો. |
00:57 | આ 3D કર્સર -ક્રોસ હેર સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમેં બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જોઈ શકો છો. |
01:06 | ચાલો બ્લેન્ડર માં 3D કર્સર જોઈએ ,તે કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે. |
01:12 | બ્લેન્ડર ખોલવા માટે અહી બે માર્ગો છે. |
01:15 | પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો, Open પર ડાબુ ક્લિક કરો. |
01:27 | બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર બે વાર ડાબું ક્લિક કરો. |
01:42 | આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે . |
01:54 | બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારવામાં આવ્યુ છે. જેથી તમે, આપેલ બધા વિકલ્પો સમજી શકો. |
02:01 | ઈન્ટરફેસ ફોન્ટનું માપ કેવી રીતે વધારવું તે જાણવા માટે User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ. |
02:12 | આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટે તે કેટલીક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે. |
02:20 | સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા |
02:25 | સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો. |
02:32 | હવે તમે બ્લેન્ડરની મૂળભૂત કામ કરવાની જગ્યા જોઈ શકો છો. |
02:37 | 3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં છે. |
02:43 | આપણે કર્સર યોગ્ય રીતે જોઈ શક્તા નથી તેથી આપણે ક્યુબને રદ કરીશું. |
02:48 | મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. |
02:51 | તે રદ કરવા માટે કીબોર્ડ પરથી delete બટન દબાવો. Delete પર ડાબું ક્લિક કરો. |
02:58 | તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો. |
03:04 | 3D કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે |
03:15 | ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો . |
03:19 | 3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો |
03:27 | નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે. |
03:30 | તમે જોશો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન થાય છે |
03:38 | હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા. |
03:44 | પ્રથમ આપણે 3D કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે. |
03:48 | આ કરવા માટે, 3D સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો. |
03:53 | હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ. |
03:59 | નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને A દબાવો, Mesh પર ક્લિક કરો, UV sphere પર ડાબું ક્લિક કરો. |
04:10 | UV sphere 3D કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે. |
04:15 | હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું. |
04:22 | Object પર જાઓ .Snap પર જાઓ. આ Snap menu છે. |
04:29 | અહી ઘણા વિકલ્પો છે. |
04:31 | તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને S નો પણ ઉપયોગ કરી શકો છો |
04:38 | Selection to cursor પસંદિત આઈટમ ને 3D કર્સરમાં લાવે છે. |
04:45 | ઉદાહરણ તરીકે, 3D કર્સર માં ક્યુબને લાવીએ. |
04:50 | Cube પર જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે shift અને S દબાવો. |
04:58 | Selection to cursor પર ડાબું ક્લિક કરો. ક્યુબ 3D કર્સરને દર્શાવે છે. |
05:06 | હવે ક્યુબ ને જમણી બાજુ લઈ જાવ. લીલા હેન્ડલ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો. |
05:17 | કીબોર્ડ શૉર્ટકટ માટે G અને Y દબાવો. |
05:23 | 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,Basic description of Blender interface પરનું ટ્યુટોરીયલ જુઓ. |
05:35 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.cursor to selected પર ડાબું ક્લિક કરો. |
05:43 | 3D કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે. |
05:50 | જો એક જ સમય માં એક થી વધુ ઑબ્જેક્ટ પસંદ થયેલ હોય,ધારો કે cube અને UV sphere અહી છે. |
05:59 | Cursor to selected ,બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે. |
06:07 | ચાલો હું સમજવું. તમે જોઈ શકો છો,ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે. |
06:12 | UV sphere પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો, તો હવે તમારી પાસે એક જ સમયે બે પસંદિત ઑબ્જેક્ટ્સ છે. |
06:22 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.Cursor to selected પર ક્લિક કરો. |
06:30 | 3D કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. |
06:36 | હવે lamp પર શિફ્ટ અને જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો |
06:47 | Cursor to selected પર ક્લિક કરો. 3D કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે. |
06:58 | 3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું. |
07:07 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. |
07:12 | Cursor to Center પર ક્લિક કરો. 3D કર્સર 3D વ્યુના કેન્દ્રમાં દેખાય છે. |
07:22 | ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ પર A પર દબાવો. |
07:28 | હવે UV sphere પર જમણું ક્લિક કરો. તે નાપસંદ કરવા માટે A દબાવો. |
07:39 | સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો. |
07:44 | Cursor to active પર ક્લિક કરો. |
07:47 | 3D કર્સર, છેલ્લા એક્ટીવ પસંદિત, UV sphere ના કેન્દ્રમાં દેખાયછે. |
07:56 | 3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે. જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે. |
08:03 | પણ આપણે તે પછીના ટ્યુટોરિયલ્સમાં જોશું. |
08:08 | હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો. |
08:16 | તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ ઓપ્શન જુઓ. |
08:26 | તો 3D કર્સર પર આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:31 | આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
08:40 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro. |
09:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ |
09:02 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
09:06 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
09:11 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
09:17 | જોડાવા બદ્દલ આભાર. |
09:19 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |