Difference between revisions of "Xfig/C2/Feedback-diagram-with-Maths/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 !Time !Narration |- | 0:00 | એક્સફીગ દ્વારા ફીડબેક ડાયાગ્રામ નિર્માણ ના મૌખિક...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
− | {| | + | {|Border=1 |
− | + | |'''Time''' | |
− | + | |'''Narration''' | |
|- | |- | ||
− | | | + | |00:00 |
− | | | + | |ગણિતને '''Xfig''' માં અંતસ્થપિત કરનાર મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | | | + | |00:05 |
− | | | + | |ટ્યુટોરીયલમાં હું સમજાવી શું કે આ આકૃતિ કેવી રીતે બનાવવી. |
|- | |- | ||
− | | | + | |00:11 |
− | | | + | |બીજા બ્લોક મન ગણિતિક સમૂહ ને જુઓ. |
|- | |- | ||
− | | | + | |00:16 |
− | | | + | |આ ટ્યુટોરીયલ શીખ્યા પછી તમે કોઈ પણ ગણિતક સમીકરણો ને અંતસ્થપિત કરી શકશો. |
|- | |- | ||
− | | | + | |00:23 |
− | |આ | + | |Xfig દ્વારા Feedback Diagrams ના મૌખિક ટ્યુટોરીયલમાં બનાવેલ આ આકૃતિથી શરૂ કરી અગાઉ બારીમાં રહેલ આકૃતિ પણ બનાવીશું. |
|- | |- | ||
− | | | + | |00:36 |
− | | | + | |આટયુટોરીયલ શરુ કરવા પહેલા તમે ફીડબેક ડાઇગ્રામ શીખીલો. |
|- | |- | ||
− | | | + | |00:42 |
− | | | + | |આ ટ્યુટોરીયલમાં ના વિષયો ને શીખવા જે ચીજોની જરૂરિયાત છે તે હું સમજાવીશ. |
|- | |- | ||
− | | | + | |00:48 |
− | | | + | | '''Xfig''' આવૃત્તિ '''3.2''', '''patch level 5''' નો ઉપયોગ કરીશ. |
|- | |- | ||
− | | | + | |00:52 |
− | | | + | |આપણને '''LaTeX''' અને તેની પુરી જાણકરી હોવી જરૂરી છે. |
|- | |- | ||
− | | | + | |00:56 |
− | | | + | |આપણને '''image cropping software''' ની પણ જરૂર પડશે. |
|- | |- | ||
− | | | + | |01:01 |
− | | | + | |'''pdfcrop''' , '''Linux''' અને '''Mac OS X''' કાર્ય કરે છે. તેની સમાવેશ આ ટ્યુટોરીયલમાં કરીશું. |
|- | |- | ||
− | | | + | |01:09 |
− | | | + | |'''Briss''' એ '''Windows''' પર કાર્ય કરે છે . પણ તેનો આ ટ્યુટોરીયલમાં સમાવેશ નથી કરતા. |
|- | |- | ||
− | | | + | |01:15 |
− | | | + | | '''Xfig''' પર જઈશું. |
|- | |- | ||
− | | | + | |01:19 |
− | | | + | | '''File''', ને પસંદ કરીએ અને ખોલીએ. |
|- | |- | ||
− | | | + | |01:26 |
− | | | + | |જો આપણે યાદી જોઈએ તો Xfig” દ્વારા “Feedback Diagram ના મૌખિક ટ્યૂટોરિયલમાં બનાવેલ “feedback.fig” જોઈ શકીએ છીએ. તેના ઉપર દબાવો. |
|- | |- | ||
− | | | + | |01:42 |
− | | આ | + | |આ બોક્સ માની આકૃતિને જોઈશું, |
|- | |- | ||
− | | | + | |01:45 |
− | | | + | |તેને ખોલીએ. |
|- | |- | ||
− | | | + | |01:53 |
− | | | + | |તેને અંદર લઇ જઈએ. |
|- | |- | ||
− | | | + | |02:01 |
− | | | + | |અને ઝૂમ પણ કરીએ. |
|- | |- | ||
− | | | + | |02:05 |
− | | | + | | '''“File”''' ના '''Save as''' વિકલ્પ થી આને '''maths''' નામથી ઓસેવ કરીશું. |
|- | |- | ||
− | | | + | |02:20 |
− | | | + | |તેને સેવ કરીએ. |
|- | |- | ||
− | | | + | |02:24 |
− | | | + | |હવે આપણી પાસે '''"maths.fig"''' ફાઈલ છે. |
|- | |- | ||
− | | | + | |02:27 |
− | | | + | | '''“Edit”''' ને પસંદ કરીએ આને લખાણ '''“Plant”''' ને દબાવીએ. |
|- | |- | ||
− | | | + | |02:34 |
− | | | + | |હું માઉસ અહીં લઇ જઈ આને રદ કરી આને આ સમીકરણ ઉમેરીશ. |
+ | '''$G(z) = \frac z{z-1}$''' | ||
|- | |- | ||
− | | | + | |02:50 |
− | | | + | |આ ઉમેરતી વખતે માઉસ બોક્સ માં જ રહે તેની કાળજી રાખો. |
|- | |- | ||
− | | | + | |02:56 |
− | | | + | | '''“Flag”''' ની સર્વસાધારણ કિંમત '''“Normal”''' છે, તેને બદલીને '''“Special”'' કરો. |
|- | |- | ||
− | | | + | |03:01 |
− | | | + | | '''“Done”''' દબાવો. |
|- | |- | ||
− | | | + | |03:07 |
− | | | + | |લખાણ લાંબુ હોવાથી તે બીજા લખાણ ઉપર આવા જાય છે. |
|- | |- | ||
− | | | + | |03:12 |
− | | | + | |લખાણને બોક્સની બહાર લાવીએ આને તેના ગુપ્ત કામ કરીએ |
|- | |- | ||
− | | | + | |03:23 |
− | | | + | |હું અહીં બટન દબાવીશ. |
|- | |- | ||
− | | | + | |03:26 |
− | | | + | |હવે હું '''Grid Mode''' પસંદ કરું. |
|- | |- | ||
− | | | + | |03:31 |
− | | | + | |જયારે આપણને જોઈએ તે ફેરફાર થયી જાય ત્યારે આપણે લખાણ ને ફરી બોક્સમાં મૂકી શકીએ. |
+ | |||
|- | |- | ||
− | | | + | |03:39 |
− | | | + | |ચાલો ફાઈલને સેવ કરીએ |
|- | |- | ||
− | | | + | |03:44 |
− | | | + | |સંયુક્ત ''pdf''' અને '''Latex''' દ્વારા ફાઈલ ને નિકાસ કરીએ. |
+ | |||
|- | |- | ||
− | | | + | |03:51 |
− | | | + | |File > Export > સંયુક્ત pdf/LaTeX. નિકાસ કરો. |
|- | |- | ||
− | | | + | |04:03 |
− | | | + | |મને એક ભૂલ ભર્યો સંદેશ મળે છે પણ તેની ચિંતા ના કરો. |
|- | |- | ||
− | | | + | |04:11 |
− | | હું | + | |હું ટર્મિનલ ઉપર જાઉં છું. |
+ | |||
|- | |- | ||
− | | | + | |04:13 |
− | | | + | |હું '''ls -lrt''' લખીશ . |
|- | |- | ||
− | | | + | |04:21 |
− | | | + | |મને ફાઇલની સૂચિ મળે છે જેમાં વર્તમાનમાં બનેલી ફાઈલ અંતિમ બને છે. |
|- | |- | ||
− | | | + | |04:26 |
− | | | + | |અંતિમ બે ફાઈલ '''maths.pdf_t''' અને '''maths.pdf''' છે. |
|- | |- | ||
− | | | + | |04:33 |
− | | | + | |ચાલો '''open maths.pdf''' આદેશ આપીએ. |
|- | |- | ||
− | | | + | |04:42 |
− | | | + | |તેને અંદર લઇ જઈએ. |
|- | |- | ||
− | | | + | |04:45 |
− | | | + | |આપણે ગણિતિક સમીકરણો વગર નો બ્લોક ડાઇગ્રામ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
− | | | + | |04:50 |
− | | | + | |હું આને બંધ કરું છું |
|- | |- | ||
− | | | + | |04:52 |
− | | | + | |હવે '''maths.pdf_t''' ને '''emacs editor''' માં જોઈએ. જે me પહેલા જ ખોલી રાખી છે |
|- | |- | ||
− | | | + | |05:01 |
− | | | + | |આ રહી તેને ખોલીશુ. |
|- | |- | ||
− | | | + | |05:14 |
− | | | + | |તમારે '''emacs''' એડિટર જ વાપરવું જરૂરી નથી. |
|- | |- | ||
− | | | + | |05:17 |
− | | | + | |તમને જે એડિટર ફાવે તે લઇ શકો છો. |
+ | |||
|- | |- | ||
− | | | + | |05:22 |
− | | | + | |અહીં “picture” પર્યાવરણ નો ઉપયોગ થયો છે. |
|- | |- | ||
− | | | + | |05:26 |
− | | | + | |તેને '''includegraphics''' અને '''color''' પેકેજ નો ઉપયોગ કરેલ છે આપણે LaTeX માં આ જરૂરિયાત નું ધ્યાન રાખીશું. |
|- | |- | ||
− | | | + | |05:41 |
− | | | + | |હું હવે ફાઈલ '''maths-bp.tex''' ખોલું છું; જે મેં પહેલાજ બનાવીને રાખી છે. |
|- | |- | ||
− | | | + | |05:59 |
− | | | + | |મેં '''article''' '''class''' નો ઉપયોગ કરેલ છે. |
|- | |- | ||
− | | | + | |06:02 |
− | | | + | | '''color''' અને '''graphicx''' પેકેજો જેનો ઉપયોગ ફાઈલ '''pdf_t''' માં કરેલ છે. મેં પણ તેનો ઉપયોગ કર્યો છે. |
|- | |- | ||
− | | | + | |06:15 |
− | | | + | |મને પૃષ્ટ આંક ન જોયતું હોવાથી હું પૃષ્ટ શેલી ખાલી રાખવી પસંદ કરીશ. |
|- | |- | ||
− | | | + | |06:20 |
− | | હું | + | |હું '''maths.pdf_t''' નો સમાવેશ કરીશ. |
|- | |- | ||
− | | | + | |06: 27 |
− | | | + | |ચાલો તો ટર્મિનલ માં આદેશ '''pdflatex maths-bp''' અમલ માં મૂકીએ. |
|- | |- | ||
− | | | + | |06:42 |
− | | | + | |આપણને '''maths-bp.pdf''' ના નિર્માણનો સંદેશો મળશે. |
|- | |- | ||
− | | | + | |06:48 |
− | | | + | |ચાલો તેને આદેશ '''open maths-bp.pdf''' થી ખોલીએ. |
|- | |- | ||
− | | | + | |06:58 |
− | | | + | |આપણી પાસે જોઈતી ફાઈલ આવા ગયી છે. ચાલો તેને ઝૂમ કરીએ. |
|- | |- | ||
− | | | + | |07:07 |
− | | | + | |હવે આપણે જાણીએ છીએ ગણિતિક સમીકરણ કામ કરી રહ્યું છે. હવે લખાણ ને બોક્સમાં મૂકીએ. |
|- | |- | ||
− | | | + | |07:30 |
− | | | + | |તેને '''save''' અને નિકાસ કરીએ. તે જોઈતી ભાષામાં જ છે તેને નિકાસ કરીએ. |
|- | |- | ||
− | | | + | |07:38 |
− | | | + | |ચાલો આ ચેતવણી ને બાદ કરીએ. |
|- | |- | ||
− | | | + | |07:41 |
− | | | + | |ફાઈલને ફરી સંકલિત કરીએ. |
|- | |- | ||
− | | | + | |07:44 |
− | | | + | |જે '''pdf''' બ્રાઉઝર માં આ ફાઈલ છે તેને દબાવીએ. |
|- | |- | ||
− | | | + | |07: 49 |
− | | | + | |હવે તેમને જેવું જોઈએ છીએ તેવું ગણિતરિક સમીકરણ બોક્સ ની અંદર જોઈ શકો છો. |
|- | |- | ||
− | | | + | |07:56 |
− | | | + | |હવે આપણે જોઈએ કે જો આપણે '''Special''' ફ્લેગ પસંદ ના કરીએ તો શું થાય છે. |
|- | |- | ||
− | | | + | |08:01 |
− | | | + | |હું અહીં આવી જાઉં. |
|- | |- | ||
− | | | + | |08:04 |
− | | | + | |લખાણ બદીએ '''Special Flag''' ના બદલે '''Normal''' લઈએ Let me edit the text, change the '''Special Flag''' to '''Normal'''. Done. |
|- | |- | ||
− | | | + | |08:25 |
− | | | + | |'''File > Save''' કરીએ. નિકાસ કરીએ. |
|- | |- | ||
− | | | + | |08:37 |
− | | | + | |તેને સંકલિત કરીએ અને અહીં જઈએ. |
|- | |- | ||
− | | | + | |08:41 |
− | | | + | |સૂત્ર જોઈતા સ્વરૂપ માં નથી રહ્યું. |
|- | |- | ||
− | | | + | |08:46 |
− | | | + | | “Special Flag” ને “Special” કરીએ. |
|- | |- | ||
− | | | + | |09:03 |
− | | | + | |'''Save,અને નિકાસ કરીએ. |
|- | |- | ||
− | | | + | |09:12 |
− | | | + | |ફરી સંકલિત કરીએ. ફાઈલ જોઈતા સ્વરૂપમાં મળે છે. |
|- | |- | ||
− | | | + | |09:18 |
− | | | + | |ચાલો હવે આ સૂત્રનો દેખાવ થોડો બદલીએ. |
|- | |- | ||
− | | | + | |09:22 |
− | | | + | |આ ઘટનામાં 'dfrac' અપુરાણકમાં થોડો સારો દેખાવ આપે છે. |
|- | |- | ||
− | | | + | |09:28 |
− | | | + | |આ વિષયમાં 'frac' ને 'dfrac' માં બદલીએ. |
|- | |- | ||
− | | | + | |09:38 |
− | | | + | |હું અહીં દબાવું છે અને માઉસને બોક્સ ની અંદર રાખું છું. |
|- | |- | ||
− | | | + | |09:43 |
− | | | + | |અહીં 'd' મૂકીએ. ડોને દબાવીએ . '''Save, કરીએ અને નિકાસ કરીએ. |
|- | |- | ||
− | | | + | |09:52 |
− | | | + | | '''pdflatex''' થી ફરી એક વાર સંકલિત કરીએ. |
|- | |- | ||
− | | | + | |10:03 |
− | | | + | |આપણને ભુલભર્યો સંકેત ''“Undefined control sequence”''' '''"\dfrac"''' મળે છે. |
|- | |- | ||
− | | | + | |10:11 |
− | | | + | |આદેશ '''\dfrac''' પેકેજ '''“Amsmath”''' માં વ્યાખ્યાયિત છે. પણ આપણે તેનો સમાવેશ ન કર્યો હોવાથી લેટેક ફરિયાદ કરે છે. |
|- | |- | ||
− | | | + | |10:21 |
− | | | + | |આપણને તેનો ફાઈલ '''maths-bp.tex'''' માં સમાવેશ કરવો પડશે. |
|- | |- | ||
− | | | + | |10:27 |
− | | | + | |ચાલો તે કરીએ અને emacs પર જઈએ . |
|- | |- | ||
− | | | + | |10:35 |
− | | | + | | “\usepackage{amsmath}” ઉમેરો. |
|- | |- | ||
− | | | + | |10:41 |
− | | | + | |પહેલા બહાર નીકળીએ ફાઈલ સેવ કરીએ અને તેને સંકલિત કરીએ. |
|- | |- | ||
− | | | + | |10:49 |
− | | | + | |હું તેને ફરી સંકલિત કરીએ અને સંકલિત થઈ પછી દબાવું. |
|- | |- | ||
− | | | + | |10:59 |
− | | | + | |આપણે જોઈ શકીએ છીએ અપુરાણક હવે સારી રીતે બને છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | |11:03 |
− | | આપણે | + | |ગણિતિક સમીકરણને '''Xfig''' માં કેવી રીતે અંસ્થાપિત કરવું તે શીખવાનો આપણો હેતુ આપણે પાર પાડ્યો . |
|- | |- | ||
− | | | + | |11:11 |
− | | | + | |અહીં જાણવું જરૂરી છે કે Xfig લેટેકના આદેશનું અર્ધઘટન નથી કરતું. |
|- | |- | ||
− | | | + | |11:16 |
− | | | + | |અર્ધઘટન આદેશ “'''pdflatex'''” દ્વારા થાય છે. |
|- | |- | ||
− | | | + | |11:20 |
− | | | + | |સંકલન સમયે LaTeX ના આદેશ સાચા અને સુસંગત હોવા જરૂરી છે. |
|- | |- | ||
− | | | + | |11:25 |
− | | | + | |હવે આપણે સમજીશું કે આકૃતિની આજુબાજુની ખાલી જગ્યાઓ કેવી રીતે નીકળવી. |
+ | |||
|- | |- | ||
− | | | + | |11:31 |
− | | | + | |હું ટર્મિનલ ઉપર જાઉં છું. |
|- | |- | ||
− | | | + | |11:33 |
− | | | + | |ચાલો “'''pdfcrop maths-bp.pdf'''” આદેશ આપીએ- આ ફાઈલને મેં “'''maths-out.pdf'''” ફાઈલમાં બનાવી હતી. |
+ | |||
|- | |- | ||
− | | | + | |11:53 |
− | | એક | + | |'''Pdfcrop''' સંદેશ આપે છે કે આફાઇલ માં એક પુષ્ઠ લખેલ છે. |
|- | |- | ||
− | | | + | |11:57 |
− | | | + | | “'''pdfcrop'''”ઇનપુટ ફાઈલ લઇ આકૃતિ પાસે ની ખાલી જગ્યા લઇ તેને આઉટપુટ ફાઈલમાં પરિવર્તિત કરે છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | |12:09 |
− | | | + | |માર કમ્પ્યુટરમાં “'''pdfcrop'''” પહેલહતી જ સંસ્થાપિત થયેલ છે. |
|- | |- | ||
− | | | + | |12:12 |
− | | | + | |જો તમારી પાસે ના હોય તો તેને પહેલા સંસ્થાપિત કરો. |
|- | |- | ||
− | | | + | |12:15 |
− | | | + | |આ આઉટપુટ ફાઈલ જોવા '''“open maths-out.pdf”''' આપીએ. |
|- | |- | ||
− | | | + | |12:29 |
− | | | + | |હું તેને અંદર લઉં. |
|- | |- | ||
− | | | + | |12:31 |
− | | | + | |જુઓ આકૃતિ હવે એકદમ ઓછી જગ્યા રોકતી બની ગયી છે. |
|- | |- | ||
− | | | + | |12:34 |
− | | | + | |ખાલી જગ્યાઓ પુરી રદ થયી ચુકી છે. |
|- | |- | ||
− | | | + | |12:38 |
− | | | + | |હવે આપણે આને માહિતી આપનાર માં ઉમેરી શકીએ. |
|- | |- | ||
− | | | + | |12:42 |
− | | | + | |હું આ બધાને બંધ કરી દઉં. |
|- | |- | ||
− | | | + | |12:52 |
− | | | + | |ચાલો ફરી બારીઓ ઉપર અવિએ. |
|- | |- | ||
− | | | + | |12:57 |
− | | | + | |સોફ્ટવેર “briss” પણ ખાલી જગ્યા રદ કરવા ઉપયોગમાં લઇ શકાય. |
|- | |- | ||
− | | | + | |13:01 |
− | | | + | |તે '''Linux, Mac OS X''' અને '''Windows''' પણ ચાલે છે. |
|- | |- | ||
− | | | + | |13:08 |
− | | | + | |મેં તેને '''Mac OS X''' પર વાપરીને જોયું છે. પણ તે અમે અહીં નહીં બતાવીએ. |
|- | |- | ||
− | | | + | |13:17 |
− | | | + | |અહીં ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | | | + | |13:20 |
− | | | + | |હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું . આ ટ્યુટોરીયલમાં બનવેલ ડાઇગ્રામ ને વધારે સુપ્રમાણ અને સુંદર બનાવો. |
|- | |- | ||
− | | | + | |13:27 |
− | | | + | |વિભિન્ન ગાણિતિક સમીકરણો અજમાવો. |
|- | |- | ||
− | | | + | |13:30 |
− | | | + | | '''flip''' અને '''rotate''' જેવી બીજી પ્રક્રિયા અજમાવો, |
|- | |- | ||
− | | | + | |13:36 |
− | | | + | |વિભિન્ન ડાઇગ્રામ બનાવો અને '''library''' નો ઉપયોગ કરો. |
|- | |- | ||
− | | | + | |13:41 |
− | | | + | | '''Xfig''' ને લગતી માહિતીઓ ઇન્ટરનેટ પર શોધો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |13:47 |
− | | | + | |અભ્યાસ કરવા માટે ઉપયોગી જાણકારીt '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | | | + | |14:02 |
− | | | + | |મૌખિક ટ્યુટોરીયલનો સામાન્ય વિચાર "What is a Spoken Tutorial?" માં સમાવેલ છે. |
|- | |- | ||
− | | | + | |14:09 |
− | | | + | |તમે લેટકનો ઉપયોગ પણ મૌખિક ટ્યુટોરીયલો દ્વારા કરી શકો.મેં તેને અલગ ટેબ માં ડાઉનલોડ કરેલ છે. |
− | + | |- | |
+ | |14:19 | ||
+ | | | ||
+ | |- '''Mathematical Typesetting''' ટ્યુટોરીયલ લેટેક માં ગણિતમાં કેવી રીતે બનાવવું તે સમજાવે છે. | ||
+ | |14:29 | ||
+ | | '''Tables and Figures''' ટ્યુટોરીયલસ આકૃતિ જેવી આ ટ્યુટોરીયલમાં બનાવેલ છે.તેને ડોક્યુમેન્ટ્સમાં કેવી રીતે નિકયુક્ત કરવું તે સમજાવે છે. | ||
+ | |- | ||
+ | |14:38 | ||
+ | |આ વેબસાઈટમાં ઘણી ઉપયોગી જાણકારીઓ છે જેમાં '''Xfig''' ટ્યૂટોરિયલ પણ છે. | ||
+ | |- | ||
+ | |14:53 | ||
+ | |'''Spoken Tutorial''' એ '''Talk to a Teacher''' યોજના નો ભાગ છે જેને National Mission on Education through ICT (NMEICT), MHRD, ભારત સરકાર દ્વારા સમર્થિત કરે છે. | ||
+ | |- | ||
+ | |15:03 | ||
+ | |મિશન દવારા વધુ જાણકારી:spoken-tutorial.org/NMEICT-Intro.પર ઉપલબ્ધ છે. | ||
+ | |- | ||
+ | |15:12 | ||
+ | |તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયા જાણવા અમે ઉત્સુક છીએ. | ||
+ | |- | ||
+ | |15:16 | ||
+ | |આઈ આઇટી બોમ્બે તરફથી હું શિવાની ગળા વિદાઈ લઉં છું જોડાવા બદલ આભાર. |
Latest revision as of 16:49, 17 September 2018
Time | Narration |
00:00 | ગણિતને Xfig માં અંતસ્થપિત કરનાર મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | ટ્યુટોરીયલમાં હું સમજાવી શું કે આ આકૃતિ કેવી રીતે બનાવવી. |
00:11 | બીજા બ્લોક મન ગણિતિક સમૂહ ને જુઓ. |
00:16 | આ ટ્યુટોરીયલ શીખ્યા પછી તમે કોઈ પણ ગણિતક સમીકરણો ને અંતસ્થપિત કરી શકશો. |
00:23 | Xfig દ્વારા Feedback Diagrams ના મૌખિક ટ્યુટોરીયલમાં બનાવેલ આ આકૃતિથી શરૂ કરી અગાઉ બારીમાં રહેલ આકૃતિ પણ બનાવીશું. |
00:36 | આટયુટોરીયલ શરુ કરવા પહેલા તમે ફીડબેક ડાઇગ્રામ શીખીલો. |
00:42 | આ ટ્યુટોરીયલમાં ના વિષયો ને શીખવા જે ચીજોની જરૂરિયાત છે તે હું સમજાવીશ. |
00:48 | Xfig આવૃત્તિ 3.2, patch level 5 નો ઉપયોગ કરીશ. |
00:52 | આપણને LaTeX અને તેની પુરી જાણકરી હોવી જરૂરી છે. |
00:56 | આપણને image cropping software ની પણ જરૂર પડશે. |
01:01 | pdfcrop , Linux અને Mac OS X કાર્ય કરે છે. તેની સમાવેશ આ ટ્યુટોરીયલમાં કરીશું. |
01:09 | Briss એ Windows પર કાર્ય કરે છે . પણ તેનો આ ટ્યુટોરીયલમાં સમાવેશ નથી કરતા. |
01:15 | Xfig પર જઈશું. |
01:19 | File, ને પસંદ કરીએ અને ખોલીએ. |
01:26 | જો આપણે યાદી જોઈએ તો Xfig” દ્વારા “Feedback Diagram ના મૌખિક ટ્યૂટોરિયલમાં બનાવેલ “feedback.fig” જોઈ શકીએ છીએ. તેના ઉપર દબાવો. |
01:42 | આ બોક્સ માની આકૃતિને જોઈશું, |
01:45 | તેને ખોલીએ. |
01:53 | તેને અંદર લઇ જઈએ. |
02:01 | અને ઝૂમ પણ કરીએ. |
02:05 | “File” ના Save as વિકલ્પ થી આને maths નામથી ઓસેવ કરીશું. |
02:20 | તેને સેવ કરીએ. |
02:24 | હવે આપણી પાસે "maths.fig" ફાઈલ છે. |
02:27 | “Edit” ને પસંદ કરીએ આને લખાણ “Plant” ને દબાવીએ. |
02:34 | હું માઉસ અહીં લઇ જઈ આને રદ કરી આને આ સમીકરણ ઉમેરીશ.
$G(z) = \frac z{z-1}$ |
02:50 | આ ઉમેરતી વખતે માઉસ બોક્સ માં જ રહે તેની કાળજી રાખો. |
02:56 | “Flag”' ની સર્વસાધારણ કિંમત “Normal” છે, તેને બદલીને “Special” કરો. |
03:01 | “Done” દબાવો. |
03:07 | લખાણ લાંબુ હોવાથી તે બીજા લખાણ ઉપર આવા જાય છે. |
03:12 | લખાણને બોક્સની બહાર લાવીએ આને તેના ગુપ્ત કામ કરીએ |
03:23 | હું અહીં બટન દબાવીશ. |
03:26 | હવે હું Grid Mode પસંદ કરું. |
03:31 | જયારે આપણને જોઈએ તે ફેરફાર થયી જાય ત્યારે આપણે લખાણ ને ફરી બોક્સમાં મૂકી શકીએ. |
03:39 | ચાલો ફાઈલને સેવ કરીએ |
03:44 | સંયુક્ત pdf' અને Latex દ્વારા ફાઈલ ને નિકાસ કરીએ. |
03:51 | File > Export > સંયુક્ત pdf/LaTeX. નિકાસ કરો. |
04:03 | મને એક ભૂલ ભર્યો સંદેશ મળે છે પણ તેની ચિંતા ના કરો. |
04:11 | હું ટર્મિનલ ઉપર જાઉં છું. |
04:13 | હું ls -lrt લખીશ . |
04:21 | મને ફાઇલની સૂચિ મળે છે જેમાં વર્તમાનમાં બનેલી ફાઈલ અંતિમ બને છે. |
04:26 | અંતિમ બે ફાઈલ maths.pdf_t અને maths.pdf છે. |
04:33 | ચાલો open maths.pdf આદેશ આપીએ. |
04:42 | તેને અંદર લઇ જઈએ. |
04:45 | આપણે ગણિતિક સમીકરણો વગર નો બ્લોક ડાઇગ્રામ જોઈ શકીએ છીએ. |
04:50 | હું આને બંધ કરું છું |
04:52 | હવે maths.pdf_t ને emacs editor માં જોઈએ. જે me પહેલા જ ખોલી રાખી છે |
05:01 | આ રહી તેને ખોલીશુ. |
05:14 | તમારે emacs એડિટર જ વાપરવું જરૂરી નથી. |
05:17 | તમને જે એડિટર ફાવે તે લઇ શકો છો. |
05:22 | અહીં “picture” પર્યાવરણ નો ઉપયોગ થયો છે. |
05:26 | તેને includegraphics અને color પેકેજ નો ઉપયોગ કરેલ છે આપણે LaTeX માં આ જરૂરિયાત નું ધ્યાન રાખીશું. |
05:41 | હું હવે ફાઈલ maths-bp.tex ખોલું છું; જે મેં પહેલાજ બનાવીને રાખી છે. |
05:59 | મેં article class નો ઉપયોગ કરેલ છે. |
06:02 | color અને graphicx પેકેજો જેનો ઉપયોગ ફાઈલ pdf_t માં કરેલ છે. મેં પણ તેનો ઉપયોગ કર્યો છે. |
06:15 | મને પૃષ્ટ આંક ન જોયતું હોવાથી હું પૃષ્ટ શેલી ખાલી રાખવી પસંદ કરીશ. |
06:20 | હું maths.pdf_t નો સમાવેશ કરીશ. |
06: 27 | ચાલો તો ટર્મિનલ માં આદેશ pdflatex maths-bp અમલ માં મૂકીએ. |
06:42 | આપણને maths-bp.pdf ના નિર્માણનો સંદેશો મળશે. |
06:48 | ચાલો તેને આદેશ open maths-bp.pdf થી ખોલીએ. |
06:58 | આપણી પાસે જોઈતી ફાઈલ આવા ગયી છે. ચાલો તેને ઝૂમ કરીએ. |
07:07 | હવે આપણે જાણીએ છીએ ગણિતિક સમીકરણ કામ કરી રહ્યું છે. હવે લખાણ ને બોક્સમાં મૂકીએ. |
07:30 | તેને save અને નિકાસ કરીએ. તે જોઈતી ભાષામાં જ છે તેને નિકાસ કરીએ. |
07:38 | ચાલો આ ચેતવણી ને બાદ કરીએ. |
07:41 | ફાઈલને ફરી સંકલિત કરીએ. |
07:44 | જે pdf બ્રાઉઝર માં આ ફાઈલ છે તેને દબાવીએ. |
07: 49 | હવે તેમને જેવું જોઈએ છીએ તેવું ગણિતરિક સમીકરણ બોક્સ ની અંદર જોઈ શકો છો. |
07:56 | હવે આપણે જોઈએ કે જો આપણે Special ફ્લેગ પસંદ ના કરીએ તો શું થાય છે. |
08:01 | હું અહીં આવી જાઉં. |
08:04 | લખાણ બદીએ Special Flag ના બદલે Normal લઈએ Let me edit the text, change the Special Flag to Normal. Done. |
08:25 | File > Save કરીએ. નિકાસ કરીએ. |
08:37 | તેને સંકલિત કરીએ અને અહીં જઈએ. |
08:41 | સૂત્ર જોઈતા સ્વરૂપ માં નથી રહ્યું. |
08:46 | “Special Flag” ને “Special” કરીએ. |
09:03 | Save,અને નિકાસ કરીએ. |
09:12 | ફરી સંકલિત કરીએ. ફાઈલ જોઈતા સ્વરૂપમાં મળે છે. |
09:18 | ચાલો હવે આ સૂત્રનો દેખાવ થોડો બદલીએ. |
09:22 | આ ઘટનામાં 'dfrac' અપુરાણકમાં થોડો સારો દેખાવ આપે છે. |
09:28 | આ વિષયમાં 'frac' ને 'dfrac' માં બદલીએ. |
09:38 | હું અહીં દબાવું છે અને માઉસને બોક્સ ની અંદર રાખું છું. |
09:43 | અહીં 'd' મૂકીએ. ડોને દબાવીએ . Save, કરીએ અને નિકાસ કરીએ. |
09:52 | pdflatex થી ફરી એક વાર સંકલિત કરીએ. |
10:03 | આપણને ભુલભર્યો સંકેત “Undefined control sequence”' "\dfrac" મળે છે. |
10:11 | આદેશ \dfrac પેકેજ “Amsmath” માં વ્યાખ્યાયિત છે. પણ આપણે તેનો સમાવેશ ન કર્યો હોવાથી લેટેક ફરિયાદ કરે છે. |
10:21 | આપણને તેનો ફાઈલ maths-bp.tex' માં સમાવેશ કરવો પડશે. |
10:27 | ચાલો તે કરીએ અને emacs પર જઈએ . |
10:35 | “\usepackage{amsmath}” ઉમેરો. |
10:41 | પહેલા બહાર નીકળીએ ફાઈલ સેવ કરીએ અને તેને સંકલિત કરીએ. |
10:49 | હું તેને ફરી સંકલિત કરીએ અને સંકલિત થઈ પછી દબાવું. |
10:59 | આપણે જોઈ શકીએ છીએ અપુરાણક હવે સારી રીતે બને છે. |
11:03 | ગણિતિક સમીકરણને Xfig માં કેવી રીતે અંસ્થાપિત કરવું તે શીખવાનો આપણો હેતુ આપણે પાર પાડ્યો . |
11:11 | અહીં જાણવું જરૂરી છે કે Xfig લેટેકના આદેશનું અર્ધઘટન નથી કરતું. |
11:16 | અર્ધઘટન આદેશ “pdflatex” દ્વારા થાય છે. |
11:20 | સંકલન સમયે LaTeX ના આદેશ સાચા અને સુસંગત હોવા જરૂરી છે. |
11:25 | હવે આપણે સમજીશું કે આકૃતિની આજુબાજુની ખાલી જગ્યાઓ કેવી રીતે નીકળવી. |
11:31 | હું ટર્મિનલ ઉપર જાઉં છું. |
11:33 | ચાલો “pdfcrop maths-bp.pdf” આદેશ આપીએ- આ ફાઈલને મેં “maths-out.pdf” ફાઈલમાં બનાવી હતી. |
11:53 | Pdfcrop સંદેશ આપે છે કે આફાઇલ માં એક પુષ્ઠ લખેલ છે. |
11:57 | “pdfcrop”ઇનપુટ ફાઈલ લઇ આકૃતિ પાસે ની ખાલી જગ્યા લઇ તેને આઉટપુટ ફાઈલમાં પરિવર્તિત કરે છે. |
12:09 | માર કમ્પ્યુટરમાં “pdfcrop” પહેલહતી જ સંસ્થાપિત થયેલ છે. |
12:12 | જો તમારી પાસે ના હોય તો તેને પહેલા સંસ્થાપિત કરો. |
12:15 | આ આઉટપુટ ફાઈલ જોવા “open maths-out.pdf” આપીએ. |
12:29 | હું તેને અંદર લઉં. |
12:31 | જુઓ આકૃતિ હવે એકદમ ઓછી જગ્યા રોકતી બની ગયી છે. |
12:34 | ખાલી જગ્યાઓ પુરી રદ થયી ચુકી છે. |
12:38 | હવે આપણે આને માહિતી આપનાર માં ઉમેરી શકીએ. |
12:42 | હું આ બધાને બંધ કરી દઉં. |
12:52 | ચાલો ફરી બારીઓ ઉપર અવિએ. |
12:57 | સોફ્ટવેર “briss” પણ ખાલી જગ્યા રદ કરવા ઉપયોગમાં લઇ શકાય. |
13:01 | તે Linux, Mac OS X અને Windows પણ ચાલે છે. |
13:08 | મેં તેને Mac OS X પર વાપરીને જોયું છે. પણ તે અમે અહીં નહીં બતાવીએ. |
13:17 | અહીં ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
13:20 | હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું . આ ટ્યુટોરીયલમાં બનવેલ ડાઇગ્રામ ને વધારે સુપ્રમાણ અને સુંદર બનાવો. |
13:27 | વિભિન્ન ગાણિતિક સમીકરણો અજમાવો. |
13:30 | flip અને rotate જેવી બીજી પ્રક્રિયા અજમાવો, |
13:36 | વિભિન્ન ડાઇગ્રામ બનાવો અને library નો ઉપયોગ કરો. |
13:41 | Xfig ને લગતી માહિતીઓ ઇન્ટરનેટ પર શોધો. |
13:47 | અભ્યાસ કરવા માટે ઉપયોગી જાણકારીt spoken-tutorial.org પર ઉપલબ્ધ છે. |
14:02 | મૌખિક ટ્યુટોરીયલનો સામાન્ય વિચાર "What is a Spoken Tutorial?" માં સમાવેલ છે. |
14:09 | તમે લેટકનો ઉપયોગ પણ મૌખિક ટ્યુટોરીયલો દ્વારા કરી શકો.મેં તેને અલગ ટેબ માં ડાઉનલોડ કરેલ છે. |
14:19 | |
14:29 | Tables and Figures ટ્યુટોરીયલસ આકૃતિ જેવી આ ટ્યુટોરીયલમાં બનાવેલ છે.તેને ડોક્યુમેન્ટ્સમાં કેવી રીતે નિકયુક્ત કરવું તે સમજાવે છે. |
14:38 | આ વેબસાઈટમાં ઘણી ઉપયોગી જાણકારીઓ છે જેમાં Xfig ટ્યૂટોરિયલ પણ છે. |
14:53 | Spoken Tutorial એ Talk to a Teacher યોજના નો ભાગ છે જેને National Mission on Education through ICT (NMEICT), MHRD, ભારત સરકાર દ્વારા સમર્થિત કરે છે. |
15:03 | મિશન દવારા વધુ જાણકારી:spoken-tutorial.org/NMEICT-Intro.પર ઉપલબ્ધ છે. |
15:12 | તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયા જાણવા અમે ઉત્સુક છીએ. |
15:16 | આઈ આઇટી બોમ્બે તરફથી હું શિવાની ગળા વિદાઈ લઉં છું જોડાવા બદલ આભાર. |