Xfig/C2/Feedback-diagram-with-Maths/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:00 | ગણિતને Xfig માં અંતસ્થપિત કરનાર મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | ટ્યુટોરીયલમાં હું સમજાવી શું કે આ આકૃતિ કેવી રીતે બનાવવી. |
00:11 | બીજા બ્લોક મન ગણિતિક સમૂહ ને જુઓ. |
00:16 | આ ટ્યુટોરીયલ શીખ્યા પછી તમે કોઈ પણ ગણિતક સમીકરણો ને અંતસ્થપિત કરી શકશો. |
00:23 | Xfig દ્વારા Feedback Diagrams ના મૌખિક ટ્યુટોરીયલમાં બનાવેલ આ આકૃતિથી શરૂ કરી અગાઉ બારીમાં રહેલ આકૃતિ પણ બનાવીશું. |
00:36 | આટયુટોરીયલ શરુ કરવા પહેલા તમે ફીડબેક ડાઇગ્રામ શીખીલો. |
00:42 | આ ટ્યુટોરીયલમાં ના વિષયો ને શીખવા જે ચીજોની જરૂરિયાત છે તે હું સમજાવીશ. |
00:48 | Xfig આવૃત્તિ 3.2, patch level 5 નો ઉપયોગ કરીશ. |
00:52 | આપણને LaTeX અને તેની પુરી જાણકરી હોવી જરૂરી છે. |
00:56 | આપણને image cropping software ની પણ જરૂર પડશે. |
01:01 | pdfcrop , Linux અને Mac OS X કાર્ય કરે છે. તેની સમાવેશ આ ટ્યુટોરીયલમાં કરીશું. |
01:09 | Briss એ Windows પર કાર્ય કરે છે . પણ તેનો આ ટ્યુટોરીયલમાં સમાવેશ નથી કરતા. |
01:15 | Xfig પર જઈશું. |
01:19 | File, ને પસંદ કરીએ અને ખોલીએ. |
01:26 | જો આપણે યાદી જોઈએ તો Xfig” દ્વારા “Feedback Diagram ના મૌખિક ટ્યૂટોરિયલમાં બનાવેલ “feedback.fig” જોઈ શકીએ છીએ. તેના ઉપર દબાવો. |
01:42 | આ બોક્સ માની આકૃતિને જોઈશું, |
01:45 | તેને ખોલીએ. |
01:53 | તેને અંદર લઇ જઈએ. |
02:01 | અને ઝૂમ પણ કરીએ. |
02:05 | “File” ના Save as વિકલ્પ થી આને maths નામથી ઓસેવ કરીશું. |
02:20 | તેને સેવ કરીએ. |
02:24 | હવે આપણી પાસે "maths.fig" ફાઈલ છે. |
02:27 | “Edit” ને પસંદ કરીએ આને લખાણ “Plant” ને દબાવીએ. |
02:34 | હું માઉસ અહીં લઇ જઈ આને રદ કરી આને આ સમીકરણ ઉમેરીશ.
$G(z) = \frac z{z-1}$ |
02:50 | આ ઉમેરતી વખતે માઉસ બોક્સ માં જ રહે તેની કાળજી રાખો. |
02:56 | “Flag”' ની સર્વસાધારણ કિંમત “Normal” છે, તેને બદલીને “Special” કરો. |
03:01 | “Done” દબાવો. |
03:07 | લખાણ લાંબુ હોવાથી તે બીજા લખાણ ઉપર આવા જાય છે. |
03:12 | લખાણને બોક્સની બહાર લાવીએ આને તેના ગુપ્ત કામ કરીએ |
03:23 | હું અહીં બટન દબાવીશ. |
03:26 | હવે હું Grid Mode પસંદ કરું. |
03:31 | જયારે આપણને જોઈએ તે ફેરફાર થયી જાય ત્યારે આપણે લખાણ ને ફરી બોક્સમાં મૂકી શકીએ. |
03:39 | ચાલો ફાઈલને સેવ કરીએ |
03:44 | સંયુક્ત pdf' અને Latex દ્વારા ફાઈલ ને નિકાસ કરીએ. |
03:51 | File > Export > સંયુક્ત pdf/LaTeX. નિકાસ કરો. |
04:03 | મને એક ભૂલ ભર્યો સંદેશ મળે છે પણ તેની ચિંતા ના કરો. |
04:11 | હું ટર્મિનલ ઉપર જાઉં છું. |
04:13 | હું ls -lrt લખીશ . |
04:21 | મને ફાઇલની સૂચિ મળે છે જેમાં વર્તમાનમાં બનેલી ફાઈલ અંતિમ બને છે. |
04:26 | અંતિમ બે ફાઈલ maths.pdf_t અને maths.pdf છે. |
04:33 | ચાલો open maths.pdf આદેશ આપીએ. |
04:42 | તેને અંદર લઇ જઈએ. |
04:45 | આપણે ગણિતિક સમીકરણો વગર નો બ્લોક ડાઇગ્રામ જોઈ શકીએ છીએ. |
04:50 | હું આને બંધ કરું છું |
04:52 | હવે maths.pdf_t ને emacs editor માં જોઈએ. જે me પહેલા જ ખોલી રાખી છે |
05:01 | આ રહી તેને ખોલીશુ. |
05:14 | તમારે emacs એડિટર જ વાપરવું જરૂરી નથી. |
05:17 | તમને જે એડિટર ફાવે તે લઇ શકો છો. |
05:22 | અહીં “picture” પર્યાવરણ નો ઉપયોગ થયો છે. |
05:26 | તેને includegraphics અને color પેકેજ નો ઉપયોગ કરેલ છે આપણે LaTeX માં આ જરૂરિયાત નું ધ્યાન રાખીશું. |
05:41 | હું હવે ફાઈલ maths-bp.tex ખોલું છું; જે મેં પહેલાજ બનાવીને રાખી છે. |
05:59 | મેં article class નો ઉપયોગ કરેલ છે. |
06:02 | color અને graphicx પેકેજો જેનો ઉપયોગ ફાઈલ pdf_t માં કરેલ છે. મેં પણ તેનો ઉપયોગ કર્યો છે. |
06:15 | મને પૃષ્ટ આંક ન જોયતું હોવાથી હું પૃષ્ટ શેલી ખાલી રાખવી પસંદ કરીશ. |
06:20 | હું maths.pdf_t નો સમાવેશ કરીશ. |
06: 27 | ચાલો તો ટર્મિનલ માં આદેશ pdflatex maths-bp અમલ માં મૂકીએ. |
06:42 | આપણને maths-bp.pdf ના નિર્માણનો સંદેશો મળશે. |
06:48 | ચાલો તેને આદેશ open maths-bp.pdf થી ખોલીએ. |
06:58 | આપણી પાસે જોઈતી ફાઈલ આવા ગયી છે. ચાલો તેને ઝૂમ કરીએ. |
07:07 | હવે આપણે જાણીએ છીએ ગણિતિક સમીકરણ કામ કરી રહ્યું છે. હવે લખાણ ને બોક્સમાં મૂકીએ. |
07:30 | તેને save અને નિકાસ કરીએ. તે જોઈતી ભાષામાં જ છે તેને નિકાસ કરીએ. |
07:38 | ચાલો આ ચેતવણી ને બાદ કરીએ. |
07:41 | ફાઈલને ફરી સંકલિત કરીએ. |
07:44 | જે pdf બ્રાઉઝર માં આ ફાઈલ છે તેને દબાવીએ. |
07: 49 | હવે તેમને જેવું જોઈએ છીએ તેવું ગણિતરિક સમીકરણ બોક્સ ની અંદર જોઈ શકો છો. |
07:56 | હવે આપણે જોઈએ કે જો આપણે Special ફ્લેગ પસંદ ના કરીએ તો શું થાય છે. |
08:01 | હું અહીં આવી જાઉં. |
08:04 | લખાણ બદીએ Special Flag ના બદલે Normal લઈએ Let me edit the text, change the Special Flag to Normal. Done. |
08:25 | File > Save કરીએ. નિકાસ કરીએ. |
08:37 | તેને સંકલિત કરીએ અને અહીં જઈએ. |
08:41 | સૂત્ર જોઈતા સ્વરૂપ માં નથી રહ્યું. |
08:46 | “Special Flag” ને “Special” કરીએ. |
09:03 | Save,અને નિકાસ કરીએ. |
09:12 | ફરી સંકલિત કરીએ. ફાઈલ જોઈતા સ્વરૂપમાં મળે છે. |
09:18 | ચાલો હવે આ સૂત્રનો દેખાવ થોડો બદલીએ. |
09:22 | આ ઘટનામાં 'dfrac' અપુરાણકમાં થોડો સારો દેખાવ આપે છે. |
09:28 | આ વિષયમાં 'frac' ને 'dfrac' માં બદલીએ. |
09:38 | હું અહીં દબાવું છે અને માઉસને બોક્સ ની અંદર રાખું છું. |
09:43 | અહીં 'd' મૂકીએ. ડોને દબાવીએ . Save, કરીએ અને નિકાસ કરીએ. |
09:52 | pdflatex થી ફરી એક વાર સંકલિત કરીએ. |
10:03 | આપણને ભુલભર્યો સંકેત “Undefined control sequence”' "\dfrac" મળે છે. |
10:11 | આદેશ \dfrac પેકેજ “Amsmath” માં વ્યાખ્યાયિત છે. પણ આપણે તેનો સમાવેશ ન કર્યો હોવાથી લેટેક ફરિયાદ કરે છે. |
10:21 | આપણને તેનો ફાઈલ maths-bp.tex' માં સમાવેશ કરવો પડશે. |
10:27 | ચાલો તે કરીએ અને emacs પર જઈએ . |
10:35 | “\usepackage{amsmath}” ઉમેરો. |
10:41 | પહેલા બહાર નીકળીએ ફાઈલ સેવ કરીએ અને તેને સંકલિત કરીએ. |
10:49 | હું તેને ફરી સંકલિત કરીએ અને સંકલિત થઈ પછી દબાવું. |
10:59 | આપણે જોઈ શકીએ છીએ અપુરાણક હવે સારી રીતે બને છે. |
11:03 | ગણિતિક સમીકરણને Xfig માં કેવી રીતે અંસ્થાપિત કરવું તે શીખવાનો આપણો હેતુ આપણે પાર પાડ્યો . |
11:11 | અહીં જાણવું જરૂરી છે કે Xfig લેટેકના આદેશનું અર્ધઘટન નથી કરતું. |
11:16 | અર્ધઘટન આદેશ “pdflatex” દ્વારા થાય છે. |
11:20 | સંકલન સમયે LaTeX ના આદેશ સાચા અને સુસંગત હોવા જરૂરી છે. |
11:25 | હવે આપણે સમજીશું કે આકૃતિની આજુબાજુની ખાલી જગ્યાઓ કેવી રીતે નીકળવી. |
11:31 | હું ટર્મિનલ ઉપર જાઉં છું. |
11:33 | ચાલો “pdfcrop maths-bp.pdf” આદેશ આપીએ- આ ફાઈલને મેં “maths-out.pdf” ફાઈલમાં બનાવી હતી. |
11:53 | Pdfcrop સંદેશ આપે છે કે આફાઇલ માં એક પુષ્ઠ લખેલ છે. |
11:57 | “pdfcrop”ઇનપુટ ફાઈલ લઇ આકૃતિ પાસે ની ખાલી જગ્યા લઇ તેને આઉટપુટ ફાઈલમાં પરિવર્તિત કરે છે. |
12:09 | માર કમ્પ્યુટરમાં “pdfcrop” પહેલહતી જ સંસ્થાપિત થયેલ છે. |
12:12 | જો તમારી પાસે ના હોય તો તેને પહેલા સંસ્થાપિત કરો. |
12:15 | આ આઉટપુટ ફાઈલ જોવા “open maths-out.pdf” આપીએ. |
12:29 | હું તેને અંદર લઉં. |
12:31 | જુઓ આકૃતિ હવે એકદમ ઓછી જગ્યા રોકતી બની ગયી છે. |
12:34 | ખાલી જગ્યાઓ પુરી રદ થયી ચુકી છે. |
12:38 | હવે આપણે આને માહિતી આપનાર માં ઉમેરી શકીએ. |
12:42 | હું આ બધાને બંધ કરી દઉં. |
12:52 | ચાલો ફરી બારીઓ ઉપર અવિએ. |
12:57 | સોફ્ટવેર “briss” પણ ખાલી જગ્યા રદ કરવા ઉપયોગમાં લઇ શકાય. |
13:01 | તે Linux, Mac OS X અને Windows પણ ચાલે છે. |
13:08 | મેં તેને Mac OS X પર વાપરીને જોયું છે. પણ તે અમે અહીં નહીં બતાવીએ. |
13:17 | અહીં ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
13:20 | હવે લો તમને સ્વાધ્યાય કાર્ય આપું . આ ટ્યુટોરીયલમાં બનવેલ ડાઇગ્રામ ને વધારે સુપ્રમાણ અને સુંદર બનાવો. |
13:27 | વિભિન્ન ગાણિતિક સમીકરણો અજમાવો. |
13:30 | flip અને rotate જેવી બીજી પ્રક્રિયા અજમાવો, |
13:36 | વિભિન્ન ડાઇગ્રામ બનાવો અને library નો ઉપયોગ કરો. |
13:41 | Xfig ને લગતી માહિતીઓ ઇન્ટરનેટ પર શોધો. |
13:47 | અભ્યાસ કરવા માટે ઉપયોગી જાણકારીt spoken-tutorial.org પર ઉપલબ્ધ છે. |
14:02 | મૌખિક ટ્યુટોરીયલનો સામાન્ય વિચાર "What is a Spoken Tutorial?" માં સમાવેલ છે. |
14:09 | તમે લેટકનો ઉપયોગ પણ મૌખિક ટ્યુટોરીયલો દ્વારા કરી શકો.મેં તેને અલગ ટેબ માં ડાઉનલોડ કરેલ છે. |
14:19 | |
14:29 | Tables and Figures ટ્યુટોરીયલસ આકૃતિ જેવી આ ટ્યુટોરીયલમાં બનાવેલ છે.તેને ડોક્યુમેન્ટ્સમાં કેવી રીતે નિકયુક્ત કરવું તે સમજાવે છે. |
14:38 | આ વેબસાઈટમાં ઘણી ઉપયોગી જાણકારીઓ છે જેમાં Xfig ટ્યૂટોરિયલ પણ છે. |
14:53 | Spoken Tutorial એ Talk to a Teacher યોજના નો ભાગ છે જેને National Mission on Education through ICT (NMEICT), MHRD, ભારત સરકાર દ્વારા સમર્થિત કરે છે. |
15:03 | મિશન દવારા વધુ જાણકારી:spoken-tutorial.org/NMEICT-Intro.પર ઉપલબ્ધ છે. |
15:12 | તમારો સહભાગ તેમજ તમારી પ્રતિક્રિયા જાણવા અમે ઉત્સુક છીએ. |
15:16 | આઈ આઇટી બોમ્બે તરફથી હું શિવાની ગળા વિદાઈ લઉં છું જોડાવા બદલ આભાર. |