Difference between revisions of "Thunderbird/C2/Account-settings-and-configuring/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
!Time
+
|Time
!Narration
+
|Narration
 
|-
 
|-
|0:00
+
|00:00
 
|એકાઉન્ટ સેટિંગ્સ અને Gmail એકાઉન્ટ રૂપરેખાંકિત કરવા પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે  
 
|એકાઉન્ટ સેટિંગ્સ અને Gmail એકાઉન્ટ રૂપરેખાંકિત કરવા પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે  
  
 
|-
 
|-
|00.06
+
|00:06
 
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
 
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
  
 
|-
 
|-
|00.09
+
|00:09
 
|ઇમેઇલ એકાઉન્ટમાં નવું ફોલ્ડર્સ કેવી રીતે ઉમેરવું.
 
|ઇમેઇલ એકાઉન્ટમાં નવું ફોલ્ડર્સ કેવી રીતે ઉમેરવું.
  
 
|-
 
|-
|00.13
+
|00:13
 
| મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરો.
 
| મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરો.
  
 
|-
 
|-
|00.18
+
|00:18
 
|મેસેજ ફિલ્ટર મેનેજ કરો.
 
|મેસેજ ફિલ્ટર મેનેજ કરો.
  
 
|-
 
|-
|00.20
+
|00:20
|આપણે:
+
|આપણે એ પણ શીખીશું :
  
 
|-
 
|-
|00.22
+
|00:22
 
|યાહૂ એકાઉન્ટ મેન્યુઅલી રૂપરેખાંકિત કરતા,
 
|યાહૂ એકાઉન્ટ મેન્યુઅલી રૂપરેખાંકિત કરતા,
  
 
|-
 
|-
|00.25  
+
|00:25  
 
|બહુવિધ ઈ મેલ એકાઉન્ટ્સ મેનેજ કરતા,
 
|બહુવિધ ઈ મેલ એકાઉન્ટ્સ મેનેજ કરતા,
  
 
|-
 
|-
|00.28
+
|00:28
 
|મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલતા,
 
|મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલતા,
  
 
|-
 
|-
|00.32
+
|00:32
 
|ઇમેઇલ એકાઉન્ટ રદ કરતા પણ શીખીશું.
 
|ઇમેઇલ એકાઉન્ટ રદ કરતા પણ શીખીશું.
  
 
|-
 
|-
|00.34
+
|00:34
 
|અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
 
|અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
|00.42
+
|00:42
 
| લોન્ચર માં Thunderbird આઇકોન પર ક્લિક કરો.
 
| લોન્ચર માં Thunderbird આઇકોન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|00.45
+
|00:45
 
|Thunderbird વિન્ડો ખૂલે છે.
 
|Thunderbird વિન્ડો ખૂલે છે.
  
 
|-
 
|-
|00.48
+
|00:48
 
|ચાલો આ એકાઉન્ટમાં બીજું ફોલ્ડર ઉમેરિયે.
 
|ચાલો આ એકાઉન્ટમાં બીજું ફોલ્ડર ઉમેરિયે.
  
 
|-
 
|-
|00.51
+
|00:51
 
|ડાબી પેનલમાંથી, GMAIL STUSERONE at GMAIL dot COM એકાઉન્ટ પસંદ કરો  
 
|ડાબી પેનલમાંથી, GMAIL STUSERONE at GMAIL dot COM એકાઉન્ટ પસંદ કરો  
  
 
|-
 
|-
|00.58
+
|00:58
 
|STUSERONE at gmail dot com એકાઉન્ટ પર જમણું ક્લિક કરો અને New Folder પસંદ કરો.  
 
|STUSERONE at gmail dot com એકાઉન્ટ પર જમણું ક્લિક કરો અને New Folder પસંદ કરો.  
  
 
|-
 
|-
|01.06
+
|01:06
 
|New Folder સંવાદ બોક્સ દેખાય છે.
 
|New Folder સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|01.09
+
|01:09
 
|Name ફિલ્ડમાં Important Mails દાખલ કરો.
 
|Name ફિલ્ડમાં Important Mails દાખલ કરો.
  
 
|-
 
|-
|01.13
+
|01:13
 
|Create Folder પર ક્લિક કરો. ફોલ્ડર બનેલ છે!
 
|Create Folder પર ક્લિક કરો. ફોલ્ડર બનેલ છે!
  
 
|-
 
|-
|01.18
+
|01:18
 
|હવે, તમે મહત્વના મેઈલ ઇનબૉક્સથી આ ફોલ્ડરમાં ખસેડી શકો છો.
 
|હવે, તમે મહત્વના મેઈલ ઇનબૉક્સથી આ ફોલ્ડરમાં ખસેડી શકો છો.
  
 
|-
 
|-
|01.23  
+
|01:23  
 
|ચાલો આ મેઈલને પસંદ કરી ઇનબોક્સમાંથી Important Mails ફોલ્ડરમાં ડ્રેગ અને ડ્રોપ કરીએ.
 
|ચાલો આ મેઈલને પસંદ કરી ઇનબોક્સમાંથી Important Mails ફોલ્ડરમાં ડ્રેગ અને ડ્રોપ કરીએ.
  
 
|-
 
|-
|01.30  
+
|01:30  
 
| તમને વિવિધ ફિલ્ટર વિકલ્પોનો ઉપયોગ કરીને મેસેજો શોધી શકો છો.
 
| તમને વિવિધ ફિલ્ટર વિકલ્પોનો ઉપયોગ કરીને મેસેજો શોધી શકો છો.
 
   
 
   
 
|-
 
|-
|01.36   
+
|01:36   
 
|હવે, ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
 
|હવે, ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
  
 
|-
 
|-
|01.43  
+
|01:43  
 
|જમણી પેનલમાં,  Advanced Features હેઠળ, Search Messages પર ક્લિક કરો.
 
|જમણી પેનલમાં,  Advanced Features હેઠળ, Search Messages પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|01.48
+
|01:48
 
|Search Messages સંવાદ બોક્સ દેખાય છે.
 
|Search Messages સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|01.52  
+
|01:52  
 
| મેસેજો શોધવા માટે ચાલો મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરીએ.
 
| મેસેજો શોધવા માટે ચાલો મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરીએ.
  
 
|-
 
|-
|01.57   
+
|01:57   
 
|મૂળભૂત રીતે Match all of the following વિકલ્પ પસંદ થયેલ છે.
 
|મૂળભૂત રીતે Match all of the following વિકલ્પ પસંદ થયેલ છે.
  
 
|-
 
|-
|02.02
+
|02:02
 
|Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.  
 
|Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.  
  
 
|-
 
|-
|02.08   
+
|02:08   
 
|આગામી ફિલ્ડમાં Ten interesting ટાઇપ કરો. Search પર ક્લિક કરો.
 
|આગામી ફિલ્ડમાં Ten interesting ટાઇપ કરો. Search પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|02.13
+
|02:13
 
|Subject નામ સાથે મેચ થતા મેલ્સ દર્શાવવામાં આવે છે.
 
|Subject નામ સાથે મેચ થતા મેલ્સ દર્શાવવામાં આવે છે.
  
 
|-
 
|-
|02.18
+
|02:18
 
|તમે એક ફોલ્ડરમાં આ શોધો સંગ્રહી શકો છો.
 
|તમે એક ફોલ્ડરમાં આ શોધો સંગ્રહી શકો છો.
  
 
|-
 
|-
|02.22
+
|02:22
 
|આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો.
 
|આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો.
  
 
|-
 
|-
|02.25
+
|02:25
 
|તારીખ દ્વારા ઇમેઇલ શોધો અને ફોલ્ડરમાં સંગ્રહ કરો.
 
|તારીખ દ્વારા ઇમેઇલ શોધો અને ફોલ્ડરમાં સંગ્રહ કરો.
  
 
|-
 
|-
|02.31
+
|02:31
 
|આ સંવાદ બોક્સ બંધ કરો.
 
|આ સંવાદ બોક્સ બંધ કરો.
  
 
|-
 
|-
|02.35
+
|02:35
 
|ચાલો આ ઇમેઇલ એકાઉન્ટ માટે નવું ફિલ્ટર બનાવીએ.
 
|ચાલો આ ઇમેઇલ એકાઉન્ટ માટે નવું ફિલ્ટર બનાવીએ.
  
 
|-
 
|-
|02.39
+
|02:39
 
|ફિલ્ટર એક નિયમ છે જે તમે તમારા મેલ બોક્સમાં મેસેજીસ સૉર્ટ કરવા માટે લાગુ પાડી શકો છો.
 
|ફિલ્ટર એક નિયમ છે જે તમે તમારા મેલ બોક્સમાં મેસેજીસ સૉર્ટ કરવા માટે લાગુ પાડી શકો છો.
  
 
|-
 
|-
|02.44
+
|02:44
 
|અહીં, આપણે Thunderbird સબ્જેક્ટ સાથે બધા મેઈલ Important Mails ફોલ્ડરમાં ખસેડીશું..
 
|અહીં, આપણે Thunderbird સબ્જેક્ટ સાથે બધા મેઈલ Important Mails ફોલ્ડરમાં ખસેડીશું..
  
 
|-
 
|-
|02.52
+
|02:52
 
|ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
 
|ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
  
 
|-
 
|-
|02.58
+
|02:58
 
|Advanced Features હેઠળ, Manage message filters પર ક્લિક કરો.
 
|Advanced Features હેઠળ, Manage message filters પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|03.03
+
|03:03
 
|Message Filters સંવાદ બોક્સ દેખાય છે. New ટેબ પર ક્લિક કરો.
 
|Message Filters સંવાદ બોક્સ દેખાય છે. New ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|03.09
+
|03:09
 
|Filter Rules સંવાદ બોક્સ દેખાય છે.
 
|Filter Rules સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|03.12
+
|03:12
 
|Filter Name ફિલ્ડમાં, Subject Thunderbird દાખલ કરો.
 
|Filter Name ફિલ્ડમાં, Subject Thunderbird દાખલ કરો.
  
 
|-
 
|-
|03.16
+
|03:16
 
|ફરીથી, આ ફિલ્ટર સેટ કરવા માટે મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરો.
 
|ફરીથી, આ ફિલ્ટર સેટ કરવા માટે મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરો.
  
 
|-
 
|-
|03.21
+
|03:21
 
|Match all of the following વિકલ્પ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
 
|Match all of the following વિકલ્પ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
  
 
|-
 
|-
|03.26
+
|03:26
 
|Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
 
|Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
  
 
|-
 
|-
|03.30
+
|03:30
 
|આગામી ફિલ્ડમાં Thunderbird ટાઇપ કરો.
 
|આગામી ફિલ્ડમાં Thunderbird ટાઇપ કરો.
  
 
|-
 
|-
|03.33   
+
|03:33   
 
|આગળ, Perform these actions ફિલ્ડ હેઠળ, વિકલ્પને change the option to માં બદલો.
 
|આગળ, Perform these actions ફિલ્ડ હેઠળ, વિકલ્પને change the option to માં બદલો.
  
 
|-
 
|-
|03.41
+
|03:41
 
|આગામી ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, બ્રાઉઝ કરો અને Important Mails ફોલ્ડર પસંદ કરો. OK પર ક્લિક કરો.
 
|આગામી ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, બ્રાઉઝ કરો અને Important Mails ફોલ્ડર પસંદ કરો. OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|03.49
+
|03:49
 
|Message Filters સંવાદ બોક્સમાં ફિલ્ટર પ્રદર્શિત થાય છે. Run Now પર ક્લિક કરો.
 
|Message Filters સંવાદ બોક્સમાં ફિલ્ટર પ્રદર્શિત થાય છે. Run Now પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|03.58
+
|03:58
 
|સંવાદ બોક્સ બંધ કરો. હવે, Important Mails ફોલ્ડર પર ક્લિક કરો.
 
|સંવાદ બોક્સ બંધ કરો. હવે, Important Mails ફોલ્ડર પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|04.04
+
|04:04
 
|નોંધ લો કે Thunderbird સબ્જેક્ટ સાથેના મેઈલ્સ આ ફોલ્ડરમાં ખસેડવામાં આવ્યા છે.
 
|નોંધ લો કે Thunderbird સબ્જેક્ટ સાથેના મેઈલ્સ આ ફોલ્ડરમાં ખસેડવામાં આવ્યા છે.
  
 
|-
 
|-
|04.12
+
|04:12
 
|તમે Thunderbird સાથે અનેક ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરી શકો છો.
 
|તમે Thunderbird સાથે અનેક ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરી શકો છો.
  
 
|-
 
|-
|04.15
+
|04:15
 
|એનો અર્થ છે, થન્ડરબર્ડ નો ઉપયોગ કરીને ન ફક્ત તમારા Gmail એકાઉન્ટમાં પણ યાહૂ અથવા અન્ય કોઇ મેલમાં પણ તમે મેલ્સ મેળવી, મોકલી તેમજ મેનેજ કરી શકો છો.
 
|એનો અર્થ છે, થન્ડરબર્ડ નો ઉપયોગ કરીને ન ફક્ત તમારા Gmail એકાઉન્ટમાં પણ યાહૂ અથવા અન્ય કોઇ મેલમાં પણ તમે મેલ્સ મેળવી, મોકલી તેમજ મેનેજ કરી શકો છો.
  
 
|-
 
|-
|04.26
+
|04:26
 
|જેમ કે તમે જાણો છો, Gmail એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે.
 
|જેમ કે તમે જાણો છો, Gmail એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે.
  
 
|-
 
|-
|04.31
+
|04:31
 
|અન્ય એકાઉન્ટ્સ જાતે રૂપરેખાંકિત કરવા પડશે.
 
|અન્ય એકાઉન્ટ્સ જાતે રૂપરેખાંકિત કરવા પડશે.
  
 
|-
 
|-
|04.35
+
|04:35
 
|ચાલો થન્ડરબર્ડ માં યાહૂ એકાઉન્ટ,STUSERTWO@yahoo dot in રૂપરેખાંકિત કરીએ.
 
|ચાલો થન્ડરબર્ડ માં યાહૂ એકાઉન્ટ,STUSERTWO@yahoo dot in રૂપરેખાંકિત કરીએ.
 
 
 
|-
 
|-
|04.44
+
|04:44
 
|મેં પહેલેથી જ યાહૂ એકાઉન્ટમાં POP સક્ષમ કર્યું છે.
 
|મેં પહેલેથી જ યાહૂ એકાઉન્ટમાં POP સક્ષમ કર્યું છે.
  
 
|-
 
|-
|04.48
+
|04:48
 
|મેં તે કેવી રીતે કર્યું? પ્રથમ મેં મારા યાહૂ એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું.
 
|મેં તે કેવી રીતે કર્યું? પ્રથમ મેં મારા યાહૂ એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું.
  
 
|-
 
|-
|04.54
+
|04:54
 
|આગળ, નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.yahoo.in ટાઇપ કરો.
 
|આગળ, નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.yahoo.in ટાઇપ કરો.
  
 
|-
 
|-
|05.02
+
|05:02
 
|હવે યુઝરનેમ STUSERTWO at yahoo.in દાખલ કરો અને પછી પાસવર્ડ દાખલ કરો.
 
|હવે યુઝરનેમ STUSERTWO at yahoo.in દાખલ કરો અને પછી પાસવર્ડ દાખલ કરો.
  
 
|-
 
|-
|05.11
+
|05:11
 
|ટોચ પર ડાબા ખૂણામાંથી, Options અને Mail Options પર ક્લિક કરો.
 
|ટોચ પર ડાબા ખૂણામાંથી, Options અને Mail Options પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|05.16
+
|05:16
 
|ડાબી પેનલમાં, POP and Forwarding પર ક્લિક કરો.
 
|ડાબી પેનલમાં, POP and Forwarding પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|05.21
+
|05:21
 
|Access Yahoo Mail via POP પસંદ કરો.
 
|Access Yahoo Mail via POP પસંદ કરો.
  
 
|-
 
|-
|05.24
+
|05:24
 
|Close ઉપર ક્લિક કરો.
 
|Close ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
|05.28
+
|05:28
 
|save changes મેસેજ સાથે સંવાદ બોક્સ દેખાય છે. save ઉપર ક્લિક કરો.
 
|save changes મેસેજ સાથે સંવાદ બોક્સ દેખાય છે. save ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
|05.33
+
|05:33
 
|હવે, યાહૂ માંથી બહાર નીકળીશું અને બ્રાઉઝર બંધ કરો.
 
|હવે, યાહૂ માંથી બહાર નીકળીશું અને બ્રાઉઝર બંધ કરો.
  
 
|-
 
|-
|05.39
+
|05:39
 
|હવે, જમણી પેનલમાંથી, Accounts હેઠળ, Create New Account પર ક્લિક કરો.
 
|હવે, જમણી પેનલમાંથી, Accounts હેઠળ, Create New Account પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|05.45
+
|05:45
 
|Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
 
|Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|05.49
+
|05:49
 
|હવે, USERTWO તરીકે નામ દાખલ કરો.
 
|હવે, USERTWO તરીકે નામ દાખલ કરો.
  
 
|-
 
|-
|05.53
+
|05:53
 
|આગળ, Email Address માં, યાહૂ આઈડી STUSERTWO@YAHOO.IN દાખલ કરો.
 
|આગળ, Email Address માં, યાહૂ આઈડી STUSERTWO@YAHOO.IN દાખલ કરો.
  
 
|-
 
|-
|06.03
+
|06:03
 
|પછી પાસવર્ડ ટાઇપ કરો. Continue પર ક્લિક કરો.
 
|પછી પાસવર્ડ ટાઇપ કરો. Continue પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|06.10
+
|06:10
 
|Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
 
|Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|06.13
+
|06:13
 
|Incoming Server Name ફિલ્ડમાં POP3 પસંદ કરો અને  server hostname તરીકે pop dot mail dot yahoo dot com દાખલ કરો.
 
|Incoming Server Name ફિલ્ડમાં POP3 પસંદ કરો અને  server hostname તરીકે pop dot mail dot yahoo dot com દાખલ કરો.
  
 
|-
 
|-
|06.26
+
|06:26
 
|આપણે POP3 પસંદ કર્યું છે કારણ કે આપણે મેઈલ ઓફલાઈન ચેક કરવા છે અને તેથી બધા મેઈલોને સ્થાનિક કમ્પ્યુટર પર ડાઉનલોડ કરો.
 
|આપણે POP3 પસંદ કર્યું છે કારણ કે આપણે મેઈલ ઓફલાઈન ચેક કરવા છે અને તેથી બધા મેઈલોને સ્થાનિક કમ્પ્યુટર પર ડાઉનલોડ કરો.
  
 
|-
 
|-
|06.35
+
|06:35
 
|Incoming ફિલ્ડમાં,
 
|Incoming ફિલ્ડમાં,
  
 
|-
 
|-
|06.37
+
|06:37
 
|Port માટે, યાહૂ માટે પોર્ટ નંબર દાખલ કરો જે 110 છે.
 
|Port માટે, યાહૂ માટે પોર્ટ નંબર દાખલ કરો જે 110 છે.
  
 
|-
 
|-
|06.43
+
|06:43
 
|SSL ડ્રોપ ડાઉનમાં, STARTTLS પસંદ કરો.
 
|SSL ડ્રોપ ડાઉનમાં, STARTTLS પસંદ કરો.
  
 
|-
 
|-
|06.48
+
|06:48
 
|Authentication drop-down પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
 
|Authentication drop-down પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
  
 
|-
 
|-
|06.53
+
|06:53
 
|Outgoing ફિલ્ડમાં,  
 
|Outgoing ફિલ્ડમાં,  
  
 
|-
 
|-
|06.55
+
|06:55
 
|Server Name તરીકે SMTP પસંદ કરો અને server hostname તરીકે smtp.mail.yahoo.com દાખલ કરો.
 
|Server Name તરીકે SMTP પસંદ કરો અને server hostname તરીકે smtp.mail.yahoo.com દાખલ કરો.
  
 
|-
 
|-
|07.05
+
|07:05
 
|Port માટે, Yahoo માટે પોર્ટ નંબર દાખલ કરો જે 465 છે.
 
|Port માટે, Yahoo માટે પોર્ટ નંબર દાખલ કરો જે 465 છે.
  
 
|-
 
|-
|07.12
+
|07:12
 
|SSL ડ્રોપ ડાઉનમાં, SSL/TLS પસંદ કરો.
 
|SSL ડ્રોપ ડાઉનમાં, SSL/TLS પસંદ કરો.
  
 
|-
 
|-
|07.17
+
|07:17
 
|Authentication ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
 
|Authentication ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
  
 
|-
 
|-
|07.23
+
|07:23
 
|User Name ફિલ્ડમાં, STUSERTWO નામ દાખલ કરો.
 
|User Name ફિલ્ડમાં, STUSERTWO નામ દાખલ કરો.
  
 
|-
 
|-
|07.28
+
|07:28
 
|Create Account સક્રિય થયેલ છે.
 
|Create Account સક્રિય થયેલ છે.
  
 
|-
 
|-
|07.32
+
|07:32
 
|Create Account ઉપર ક્લિક કરો.   
 
|Create Account ઉપર ક્લિક કરો.   
  
 
|-
 
|-
|07.34
+
|07:34
 
|યાહૂ એકાઉન્ટ રૂપરેખાંકિત થયેલ છે.
 
|યાહૂ એકાઉન્ટ રૂપરેખાંકિત થયેલ છે.
  
 
|-
 
|-
|07.37
+
|07:37
 
|તમારા ઇન્ટરનેટ કનેક્શનના આધાર ઉપર, આ થોડી મિનિટો લેશે.  
 
|તમારા ઇન્ટરનેટ કનેક્શનના આધાર ઉપર, આ થોડી મિનિટો લેશે.  
  
 
|-
 
|-
|07.42
+
|07:42
 
|નોંધ લો કે થન્ડરબર્ડ વિંડોમાં જમણી પેનલ હવે યાહૂ એકાઉન્ટ દર્શાવે છે.
 
|નોંધ લો કે થન્ડરબર્ડ વિંડોમાં જમણી પેનલ હવે યાહૂ એકાઉન્ટ દર્શાવે છે.
  
 
|-
 
|-
|07.48
+
|07:48
 
|Inbox ઉપર ક્લિક કરો.   
 
|Inbox ઉપર ક્લિક કરો.   
  
 
|-
 
|-
|07.50
+
|07:50
 
|યાહૂ એકાઉન્ટમાંથી તમામ મેઇલ્સ અહીં ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
 
|યાહૂ એકાઉન્ટમાંથી તમામ મેઇલ્સ અહીં ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
  
 
|-
 
|-
|07.55
+
|07:55
 
|તમે હવે થન્ડરબર્ડનો ઉપયોગ ફક્ત યાહુ અને જીમેઇલ એકાઉન્ટ્સમાં મેળવેલ મેઈલ્સ જોવા માટે જ નહી,
 
|તમે હવે થન્ડરબર્ડનો ઉપયોગ ફક્ત યાહુ અને જીમેઇલ એકાઉન્ટ્સમાં મેળવેલ મેઈલ્સ જોવા માટે જ નહી,
  
 
|-
 
|-
|08.01  
+
|08:01  
 
|પરંતુ એકસાથે બે એકાઉન્ટ્સ મેનેજ કરવા માટે પણ કરી શકો છો!
 
|પરંતુ એકસાથે બે એકાઉન્ટ્સ મેનેજ કરવા માટે પણ કરી શકો છો!
  
 
|-
 
|-
|08.05   
+
|08:05   
 
|હવે, થન્ડરબર્ડ માં ઇમેઇલ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ  preference સેટિંગ્સ જોઈશું.
 
|હવે, થન્ડરબર્ડ માં ઇમેઇલ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ  preference સેટિંગ્સ જોઈશું.
  
 
|-
 
|-
|08.13
+
|08:13
|તમે:
+
|તમે: જીમેઇલ એકાઉન્ટમાં સ્ટોર કરેલ થન્ડરબર્ડ મારફતે મોકલવામાં આવેલ મેલ્સની કોપી રાખવા,
  
 
|-
 
|-
|08.14
+
|08:20
|જીમેઇલ એકાઉન્ટમાં સ્ટોર કરેલ થન્ડરબર્ડ મારફતે મોકલવામાં આવેલ મેલ્સની કોપી રાખવા,
+
 
+
|-
+
|08.20
+
 
|જવાબ આપતી વખતે મૂળ મેસેજ ક્વૉટ કરવા,
 
|જવાબ આપતી વખતે મૂળ મેસેજ ક્વૉટ કરવા,
  
 
|-
 
|-
|08.24
+
|08:24
 
|જંક મેસેજો ઓળખવા, અથવા  
 
|જંક મેસેજો ઓળખવા, અથવા  
  
 
|-
 
|-
|08.26
+
|08:26
 
|તમારા કમ્પ્યુટર પર ડિસ્ક જગ્યા ન હોવાથી અમુક મેસેજો ડાઉનલોડ ન કરવા માટે ઈચ્છી શકો છો.
 
|તમારા કમ્પ્યુટર પર ડિસ્ક જગ્યા ન હોવાથી અમુક મેસેજો ડાઉનલોડ ન કરવા માટે ઈચ્છી શકો છો.
  
 
|-
 
|-
|08.34
+
|08:34
 
|ડાબી પેનલમાંથી, Gmail એકાઉન્ટ પસંદ કરો.
 
|ડાબી પેનલમાંથી, Gmail એકાઉન્ટ પસંદ કરો.
  
 
|-
 
|-
|08.38
+
|08:38
 
|Thunderbird Mail સંવાદ બોક્સ દેખાય છે.
 
|Thunderbird Mail સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|08.42
+
|08:42
 
|જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પર ક્લિક કરો.
 
|જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|08.47
+
|08:47
 
|Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
 
|Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|08.50
+
|08:50
 
|ડાબી પેનલમાં, ફરી Gmail એકાઉન્ટ પસંદ કરો. હવે, Server Settings પર ક્લિક કરો.
 
|ડાબી પેનલમાં, ફરી Gmail એકાઉન્ટ પસંદ કરો. હવે, Server Settings પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|08.58
+
|08:58
 
|Server Settings જમણી પેનલમાં દર્શાવવામાં આવે છે.
 
|Server Settings જમણી પેનલમાં દર્શાવવામાં આવે છે.
  
 
|-
 
|-
|09.02
+
|09:02
 
|Check for new messages every ચેક બૉક્સમાં 20 દાખલ કરો.
 
|Check for new messages every ચેક બૉક્સમાં 20 દાખલ કરો.
  
 
|-
 
|-
|09.08
+
|09:08
 
|થન્ડરબર્ડ હવે મેસેજો દર 20 મિનિટ પછી તપાસ કરશે.
 
|થન્ડરબર્ડ હવે મેસેજો દર 20 મિનિટ પછી તપાસ કરશે.
  
 
|-
 
|-
|09.12
+
|09:12
 
|Empty Trash on Exit ચેક બોક્સ ચેક કરો.
 
|Empty Trash on Exit ચેક બોક્સ ચેક કરો.
  
 
|-
 
|-
|09.15  
+
|09:15  
 
|થન્ડરબર્ડ માંથી બહાર નીકળશો ત્યારે આ ટ્રૅશ ફોલ્ડરના બધા મેસેજો રદ કરવામાં આવશે.
 
|થન્ડરબર્ડ માંથી બહાર નીકળશો ત્યારે આ ટ્રૅશ ફોલ્ડરના બધા મેસેજો રદ કરવામાં આવશે.
  
 
|-
 
|-
|09.22
+
|09:22
 
|એ જ રીતે તમે તમારા સર્વર સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો.
 
|એ જ રીતે તમે તમારા સર્વર સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો.
  
 
|-
 
|-
|09.27
+
|09:27
 
|તેવી જ રીતે, આપણે આ માટે પણ વિકલ્પો સુયોજિત કરી શકીએ છીએ:
 
|તેવી જ રીતે, આપણે આ માટે પણ વિકલ્પો સુયોજિત કરી શકીએ છીએ:
  
 
|-
 
|-
|09.30  
+
|09:30  
 
|મેઇલ્સની કૉપિઓ બનાવવા,
 
|મેઇલ્સની કૉપિઓ બનાવવા,
  
 
|-
 
|-
|09.33
+
|09:33
 
|ડ્રાફ્ટ મેઈલ સંગ્રહ કરવા,  
 
|ડ્રાફ્ટ મેઈલ સંગ્રહ કરવા,  
  
 
|-
 
|-
|09.35
+
|09:35
|change the location of the mails saved. સંગ્રહેલા મેલ્સ ના સ્થાનને બદલવા.
+
|સંગ્રહેલા મેલ્સ ના સ્થાનને બદલવા.
  
 
|-
 
|-
|09.39
+
|09:39
 
|ડાબી પેનલમાંથી, Copies and Folders પર ક્લિક કરો.
 
|ડાબી પેનલમાંથી, Copies and Folders પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|09.44
+
|09:44
 
|જમણી પેનલ પર Copies and Folders સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
 
|જમણી પેનલ પર Copies and Folders સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
|09.49
+
|09:49
 
|ચાલો આ મૂળભૂત વિકલ્પો તે પ્રમાણે જ રાખીએ.
 
|ચાલો આ મૂળભૂત વિકલ્પો તે પ્રમાણે જ રાખીએ.
  
 
|-
 
|-
|09.53
+
|09:53
 
|નોંધ લો કે Place a copy in અને Sent folder on વિકલ્પ પહેલાથી જ પસંદ કરવામાં આવેલ છે.
 
|નોંધ લો કે Place a copy in અને Sent folder on વિકલ્પ પહેલાથી જ પસંદ કરવામાં આવેલ છે.
  
 
|-
 
|-
|10.00
+
|10:00
 
|ડિસ્ક જગ્યા બચાવવાના વિકલ્પો સુયોજિત કરવા માટે, ડાબી પેનલમાંથી, Disc Space પસંદ કરો.
 
|ડિસ્ક જગ્યા બચાવવાના વિકલ્પો સુયોજિત કરવા માટે, ડાબી પેનલમાંથી, Disc Space પસંદ કરો.
  
 
|-
 
|-
|10.08
+
|10:08
 
|હવે, જમણી પેનલમાંથી, To save disc space, do not download વિકલ્પ જોશો.
 
|હવે, જમણી પેનલમાંથી, To save disc space, do not download વિકલ્પ જોશો.
  
 
|-
 
|-
|10.16
+
|10:16
 
|Messages larger than બોક્સને ચેક કરો.
 
|Messages larger than બોક્સને ચેક કરો.
  
 
|-
 
|-
|10.19
+
|10:19
 
|હવે, KB ફિલ્ડમાં, 60 દાખલ કરો.
 
|હવે, KB ફિલ્ડમાં, 60 દાખલ કરો.
  
 
|-
 
|-
|10.24
+
|10:24
 
|થન્ડરબર્ડ 60KB કરતાં મોટા મેસેજો ડાઉનલોડ ન કરશે.
 
|થન્ડરબર્ડ 60KB કરતાં મોટા મેસેજો ડાઉનલોડ ન કરશે.
  
 
|-
 
|-
|10.30
+
|10:30
 
| થન્ડરબર્ડનું અન્ય ઉપયોગી લક્ષણ છે જંક મેસેજોને ઓળખવું.
 
| થન્ડરબર્ડનું અન્ય ઉપયોગી લક્ષણ છે જંક મેસેજોને ઓળખવું.
  
 
|-
 
|-
|10.35
+
|10:35
 
|તમે જંક અને બિન જંક મેસેજોને ઓળખવા માટે થન્ડરબર્ડને તાલીમ આપી શકો છો.
 
|તમે જંક અને બિન જંક મેસેજોને ઓળખવા માટે થન્ડરબર્ડને તાલીમ આપી શકો છો.
  
 
|-
 
|-
|10.41
+
|10:41
 
|આ કરવા માટે તમારે પ્રથમ Junk Settings સુયોજિત કરવું પડશે અને પછી મેઈલ્સને જંક અને બિન જંક તરીકે માર્ક કરો.
 
|આ કરવા માટે તમારે પ્રથમ Junk Settings સુયોજિત કરવું પડશે અને પછી મેઈલ્સને જંક અને બિન જંક તરીકે માર્ક કરો.
  
 
|-
 
|-
|10.48
+
|10:48
 
|શરૂઆતમાં, દરેક મેઈલ માટે Junk Mail બટન ક્લિક કરીને તમારે જંક મેલ જાતે જ ઓળખવા પડશે.
 
|શરૂઆતમાં, દરેક મેઈલ માટે Junk Mail બટન ક્લિક કરીને તમારે જંક મેલ જાતે જ ઓળખવા પડશે.
  
 
|-
 
|-
|10.52
+
|10:52
 
|સમય જતાં,
 
|સમય જતાં,
  
 
|-
 
|-
|10.56
+
|10:56
 
|તમારી પસંદગીઓના આધાર ઉપર,
 
|તમારી પસંદગીઓના આધાર ઉપર,
  
 
|-
 
|-
|10.59
+
|10:59
 
|થન્ડરબર્ડ આપોઆપ "જંક" મેઇલ ઓળખવા લાગશે.
 
|થન્ડરબર્ડ આપોઆપ "જંક" મેઇલ ઓળખવા લાગશે.
  
 
|-
 
|-
|11.03
+
|11:03
 
|અને તેને જંક ફોલ્ડરમાં સ્થાનાંતરિત કરો.
 
|અને તેને જંક ફોલ્ડરમાં સ્થાનાંતરિત કરો.
  
 
|-
 
|-
|11.07
+
|11:07
 
|Account Settings સંવાદ બૉક્સમાં, ડાબી પેનલમાંથી, Junk Settings પર ક્લિક કરો.
 
|Account Settings સંવાદ બૉક્સમાં, ડાબી પેનલમાંથી, Junk Settings પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|11.13
+
|11:13
 
|Junk Settings સંવાદ બોક્સ જમણી પેનલ પર દેખાય છે.
 
|Junk Settings સંવાદ બોક્સ જમણી પેનલ પર દેખાય છે.
  
 
|-
 
|-
|11.18
+
|11:18
 
|નોંધ લો કે Enable adaptive junk mail controls for this account બોક્સ મૂળભૂત રીતે ચેક થયેલ છે.
 
|નોંધ લો કે Enable adaptive junk mail controls for this account બોક્સ મૂળભૂત રીતે ચેક થયેલ છે.
  
 
|-
 
|-
|11.27
+
|11:27
|Under the Do not mark mail as junk if the sender is in list, check all the options.  
+
|Do not mark mail as junk if the sender is in લીસ્ટ હેઠળ, બધા વિકલ્પો ચેક કરો.
  
 
|-
 
|-
|11.35
+
|11:35
|Select the Move new junk message to field and select Junk folder on option. Click OK.  
+
|Move new junk message to ફિલ્ડ પસંદ કરો અને Junk folder on વિકલ્પ પસંદ કરો. OK ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
|11.44
+
|11:44
|Now, click on Inbox and select the first mail.
+
|હવે, Inbox પર ક્લિક કરો અને પ્રથમ મેલ પસંદ કરો.
 
 
 +
|-
 +
|11:48
 +
|મેઇલના સમાવિષ્ટો નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે.
  
 
|-
 
|-
|11.48
+
|11:52
|The contents of the mail are displayed in the bottom panel.  
+
|Junk આઇકોન ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
|11.52
+
|11:54
|Click the Junk icon.  
+
|નોંધ લો કે હેડર જંક મેઇલ પ્રદર્શિત થયેલ હશે.
  
 
|-
 
|-
|11.54
+
|11:58
|Notice that the header Junk Mail is displayed.
+
|આ જ રીતે તમે અન્ય પસંદગીઓ પણ સુયોજિત કરી શકો છો!
  
 
|-
 
|-
|11.58
+
|12:03
|In a similar manner you can set other preferences too!  
+
|અંતે, શું થન્ડરબર્ડ રૂપરેખાંકિત કરેલ મેલ એકાઉન્ટ આપણે રદ કરી શકીએ છીએ? હા, કરી શકીએ છીએ!
  
 
|-
 
|-
|12.03
+
|12:10
|Finally, can we delete a mail account that we configured in Thunderbird? Yes, we can!
+
|ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
  
 
|-
 
|-
|12.10
+
|12:16
|From the left panel, select the account STUSERONE@gmail dot com.  
+
|જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પસંદ કરો.
  
 
|-
 
|-
|12.16
+
|12:21
|From the right panel, under Accounts select View Settings for this account.  
+
|Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
|12.21
+
|12:25
|The Account Settings dialog box appears.  
+
|નીચેના ડાબા ખૂણામાંથી, Account Actions પર ક્લિક કરો અને પછી Remove Account પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|12.25
+
|12:32
|From the bottom left corner, click Account Actions and then click Remove Account.  
+
|એક ચેતવણી સંદેશ પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
|12.32
+
|12:35
|A warning message is displayed.  
+
|જો આપણે OK પર ક્લિક કરીએ, તો એકાઉન્ટ રદ કરવામાં આવશે.
  
 
|-
 
|-
|12.35
+
|12:39
|If we click on OK, the account will be deleted.  
+
|જો કે, આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે આ એકાઉન્ટ રદ ન કરીશું.
  
 
|-
 
|-
|12.39
+
|12:45
|However, for the purposes of this tutorial, we will not delete this account.  
+
|તેથી આપણે Cancel ઉપર ક્લિક કરીશું.  
  
 
|-
 
|-
|12.45
+
|12:47
|So we will click Cancel.  
+
|ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ.
  
 
|-
 
|-
|12.47
+
|12:51
|Let’s close this dialog box.
+
|યાદ રાખો કે, જયારે તમે ઇમેઇલ એકાઉન્ટ રદ કરો છો,
  
 
|-
 
|-
|12.51
+
|12:53
|Remember, when you delete an email account,
+
|તો તે ઇમેઇલ એકાઉન્ટના અનુરૂપ
  
 
|-
 
|-
|12.53
+
|12:56
|All the folders and the mails
+
|બધા ફોલ્ડર્સ અને મેઇલ્સ
 +
 
 
|-
 
|-
|12.56
+
|12:58
|Corresponding to that email account
+
|થન્ડરબર્ડ માંથી રદ કરવામાં આવશે.
  
 
|-
 
|-
|12.58
+
|13:00
|Will be deleted from Thunderbird.  
+
|વિગત હજુ પણ મોઝિલા થન્ડરબર્ડ વિન્ડોની ડાબી પેનલમાં પ્રદર્શિત થઇ હોય શકે છે.
  
 
|-
 
|-
|13.00
+
|13:06
|Details may still be displayed in the left panel of the Mozilla Thunderbird window.
+
|જો કે, જયારે તમે ફરીથી લૉગ ઇન કરો છો, તો તેઓ પ્રદર્શિત કરેલ ન હશે.
  
 
|-
 
|-
|13.06
+
|13:12
|However, When you log in again, they will no longer be displayed.  
+
|અહીં મોઝિલા થન્ડરબર્ડ 10.0.2 પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
|13.12
+
|13:18
|This concludes this tutorial on Mozilla Thunderbird 10.0.2
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે:
  
 
|-
 
|-
|13.18
+
|13:20
|In this tutorial we learnt how to:
+
|ઇમેઇલ એકાઉન્ટમાં નવા ફોલ્ડર્સ ઉમેરવું.
  
 
|-
 
|-
|13.20
+
|13:24
|Add new folders to an email account.  
+
|મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરવું.
  
 
|-
 
|-
|13.24
+
|13:28
|Set advanced filters to search for messages.  
+
|મેસેજ ફિલ્ટર્સ મેનેજ કરવું.
  
 
|-
 
|-
|13.28
+
|13:30
|Manage message filters.
+
|આપણે આ પણ શીખ્યા:
  
 
|-
 
|-
|13.30
+
|13:32
|You also learnt how to:
+
| યાહૂ એકાઉન્ટ મેન્યુલી રૂપરેખાંકિત કરવું.
  
 
|-
 
|-
|13.32
+
|13:35
| Configure Yahoo account manually.  
+
|બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરવું.
  
 
|-
 
|-
|13.35
+
|13:38
|Manage multiple email accounts.
+
|મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલવું અને
  
 
|-
 
|-
|13.38
+
|13:40
|Change account settings for a mail account and
+
|ઇમેઇલ એકાઉન્ટ રદ કરવું.
  
 
|-
 
|-
|13.40
+
|13:44
|Delete an email account.  
+
|અહીં તમારા માટે એક 'એસાઇન્મેન્ટ' છે.
  
 
|-
 
|-
|13.44
+
|13:46
|Here is an' Assignment' for you.  
+
|એક ઇમેઇલ એકાઉન્ટ મેન્યુલી સેટ કરો.
  
 
|-
 
|-
|13.46
+
|13:49
|Setup an email account manually.  
+
|એકાઉન્ટ ના સેટિંગ્સ બદલો.
  
 +
|-
 +
|13:52
 +
|આર્કાઇવ મેસેજો માટે preference સેટ કરો
  
 
|-
 
|-
|13.49
+
|13:56
|Change the settings of the account.  
+
|Junk settings માટે preference બદલો.  
  
 
|-
 
|-
|13.52
+
|14:00
|Set a preference to archive messages
+
|ઇમેઇલ એકાઉન્ટ રદ કરો.
  
 
|-
 
|-
|13.56
+
|14:02
|Change preferences for Junk settings
+
|નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.  
|-
+
|14.00
+
|Delete an email account
+
  
 
|-
 
|-
|14.02
+
|14:05
|Watch the video available at the following link
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.  
|-
+
|14.05
+
|It summarises the Spoken Tutorial project
+
  
 
|-
 
|-
|14.09
+
|14:09
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
|14.13
+
|14:13
|The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
|14.15
+
|14:15
|Conducts workshops using spoken tutorials.  
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
|14.18
+
|14:18
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
|14.22
+
|14:22
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
|14.29
+
|14:29
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
|14.33
+
|14:33
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
|14.40
+
|14:40
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
|14.51
+
|14:51
|This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd Thanks for joining
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર.

Latest revision as of 16:00, 1 March 2017

Time Narration
00:00 એકાઉન્ટ સેટિંગ્સ અને Gmail એકાઉન્ટ રૂપરેખાંકિત કરવા પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
00:06 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:
00:09 ઇમેઇલ એકાઉન્ટમાં નવું ફોલ્ડર્સ કેવી રીતે ઉમેરવું.
00:13 મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરો.
00:18 મેસેજ ફિલ્ટર મેનેજ કરો.
00:20 આપણે એ પણ શીખીશું :
00:22 યાહૂ એકાઉન્ટ મેન્યુઅલી રૂપરેખાંકિત કરતા,
00:25 બહુવિધ ઈ મેલ એકાઉન્ટ્સ મેનેજ કરતા,
00:28 મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલતા,
00:32 ઇમેઇલ એકાઉન્ટ રદ કરતા પણ શીખીશું.
00:34 અહીં આપણે ઉબુન્ટુ 12.04 પર મોઝિલા થન્ડરબર્ડ 13.0.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00:42 લોન્ચર માં Thunderbird આઇકોન પર ક્લિક કરો.
00:45 Thunderbird વિન્ડો ખૂલે છે.
00:48 ચાલો આ એકાઉન્ટમાં બીજું ફોલ્ડર ઉમેરિયે.
00:51 ડાબી પેનલમાંથી, GMAIL STUSERONE at GMAIL dot COM એકાઉન્ટ પસંદ કરો
00:58 STUSERONE at gmail dot com એકાઉન્ટ પર જમણું ક્લિક કરો અને New Folder પસંદ કરો.
01:06 New Folder સંવાદ બોક્સ દેખાય છે.
01:09 Name ફિલ્ડમાં Important Mails દાખલ કરો.
01:13 Create Folder પર ક્લિક કરો. ફોલ્ડર બનેલ છે!
01:18 હવે, તમે મહત્વના મેઈલ ઇનબૉક્સથી આ ફોલ્ડરમાં ખસેડી શકો છો.
01:23 ચાલો આ મેઈલને પસંદ કરી ઇનબોક્સમાંથી Important Mails ફોલ્ડરમાં ડ્રેગ અને ડ્રોપ કરીએ.
01:30 તમને વિવિધ ફિલ્ટર વિકલ્પોનો ઉપયોગ કરીને મેસેજો શોધી શકો છો.
01:36 હવે, ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
01:43 જમણી પેનલમાં, Advanced Features હેઠળ, Search Messages પર ક્લિક કરો.
01:48 Search Messages સંવાદ બોક્સ દેખાય છે.
01:52 મેસેજો શોધવા માટે ચાલો મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરીએ.
01:57 મૂળભૂત રીતે Match all of the following વિકલ્પ પસંદ થયેલ છે.
02:02 Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
02:08 આગામી ફિલ્ડમાં Ten interesting ટાઇપ કરો. Search પર ક્લિક કરો.
02:13 Subject નામ સાથે મેચ થતા મેલ્સ દર્શાવવામાં આવે છે.
02:18 તમે એક ફોલ્ડરમાં આ શોધો સંગ્રહી શકો છો.
02:22 આ ટ્યુટોરીયલ અટકાવો અને આ એસાઈનમેન્ટ કરો.
02:25 તારીખ દ્વારા ઇમેઇલ શોધો અને ફોલ્ડરમાં સંગ્રહ કરો.
02:31 આ સંવાદ બોક્સ બંધ કરો.
02:35 ચાલો આ ઇમેઇલ એકાઉન્ટ માટે નવું ફિલ્ટર બનાવીએ.
02:39 ફિલ્ટર એક નિયમ છે જે તમે તમારા મેલ બોક્સમાં મેસેજીસ સૉર્ટ કરવા માટે લાગુ પાડી શકો છો.
02:44 અહીં, આપણે Thunderbird સબ્જેક્ટ સાથે બધા મેઈલ Important Mails ફોલ્ડરમાં ખસેડીશું..
02:52 ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
02:58 Advanced Features હેઠળ, Manage message filters પર ક્લિક કરો.
03:03 Message Filters સંવાદ બોક્સ દેખાય છે. New ટેબ પર ક્લિક કરો.
03:09 Filter Rules સંવાદ બોક્સ દેખાય છે.
03:12 Filter Name ફિલ્ડમાં, Subject Thunderbird દાખલ કરો.
03:16 ફરીથી, આ ફિલ્ટર સેટ કરવા માટે મૂળભૂત સુયોજનોનો ઉપયોગ કરો.
03:21 Match all of the following વિકલ્પ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
03:26 Subject અને Contains પણ મૂળભૂત રીતે પસંદ થયેલ છે.
03:30 આગામી ફિલ્ડમાં Thunderbird ટાઇપ કરો.
03:33 આગળ, Perform these actions ફિલ્ડ હેઠળ, વિકલ્પને change the option to માં બદલો.
03:41 આગામી ડ્રોપ ડાઉન પર ક્લિક કરો, બ્રાઉઝ કરો અને Important Mails ફોલ્ડર પસંદ કરો. OK પર ક્લિક કરો.
03:49 Message Filters સંવાદ બોક્સમાં ફિલ્ટર પ્રદર્શિત થાય છે. Run Now પર ક્લિક કરો.
03:58 સંવાદ બોક્સ બંધ કરો. હવે, Important Mails ફોલ્ડર પર ક્લિક કરો.
04:04 નોંધ લો કે Thunderbird સબ્જેક્ટ સાથેના મેઈલ્સ આ ફોલ્ડરમાં ખસેડવામાં આવ્યા છે.
04:12 તમે Thunderbird સાથે અનેક ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરી શકો છો.
04:15 એનો અર્થ છે, થન્ડરબર્ડ નો ઉપયોગ કરીને ન ફક્ત તમારા Gmail એકાઉન્ટમાં પણ યાહૂ અથવા અન્ય કોઇ મેલમાં પણ તમે મેલ્સ મેળવી, મોકલી તેમજ મેનેજ કરી શકો છો.
04:26 જેમ કે તમે જાણો છો, Gmail એકાઉન્ટ્સ થન્ડરબર્ડ દ્વારા આપમેળે રૂપરેખાંકિત થયેલ છે.
04:31 અન્ય એકાઉન્ટ્સ જાતે રૂપરેખાંકિત કરવા પડશે.
04:35 ચાલો થન્ડરબર્ડ માં યાહૂ એકાઉન્ટ,STUSERTWO@yahoo dot in રૂપરેખાંકિત કરીએ.
04:44 મેં પહેલેથી જ યાહૂ એકાઉન્ટમાં POP સક્ષમ કર્યું છે.
04:48 મેં તે કેવી રીતે કર્યું? પ્રથમ મેં મારા યાહૂ એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું.
04:54 આગળ, નવું બ્રાઉઝર ખોલો અને અડ્રેસ બારમાં www.yahoo.in ટાઇપ કરો.
05:02 હવે યુઝરનેમ STUSERTWO at yahoo.in દાખલ કરો અને પછી પાસવર્ડ દાખલ કરો.
05:11 ટોચ પર ડાબા ખૂણામાંથી, Options અને Mail Options પર ક્લિક કરો.
05:16 ડાબી પેનલમાં, POP and Forwarding પર ક્લિક કરો.
05:21 Access Yahoo Mail via POP પસંદ કરો.
05:24 Close ઉપર ક્લિક કરો.
05:28 save changes મેસેજ સાથે સંવાદ બોક્સ દેખાય છે. save ઉપર ક્લિક કરો.
05:33 હવે, યાહૂ માંથી બહાર નીકળીશું અને બ્રાઉઝર બંધ કરો.
05:39 હવે, જમણી પેનલમાંથી, Accounts હેઠળ, Create New Account પર ક્લિક કરો.
05:45 Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
05:49 હવે, USERTWO તરીકે નામ દાખલ કરો.
05:53 આગળ, Email Address માં, યાહૂ આઈડી STUSERTWO@YAHOO.IN દાખલ કરો.
06:03 પછી પાસવર્ડ ટાઇપ કરો. Continue પર ક્લિક કરો.
06:10 Mail Account Setup સંવાદ બોક્સ દેખાય છે.
06:13 Incoming Server Name ફિલ્ડમાં POP3 પસંદ કરો અને server hostname તરીકે pop dot mail dot yahoo dot com દાખલ કરો.
06:26 આપણે POP3 પસંદ કર્યું છે કારણ કે આપણે મેઈલ ઓફલાઈન ચેક કરવા છે અને તેથી બધા મેઈલોને સ્થાનિક કમ્પ્યુટર પર ડાઉનલોડ કરો.
06:35 Incoming ફિલ્ડમાં,
06:37 Port માટે, યાહૂ માટે પોર્ટ નંબર દાખલ કરો જે 110 છે.
06:43 SSL ડ્રોપ ડાઉનમાં, STARTTLS પસંદ કરો.
06:48 Authentication drop-down પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
06:53 Outgoing ફિલ્ડમાં,
06:55 Server Name તરીકે SMTP પસંદ કરો અને server hostname તરીકે smtp.mail.yahoo.com દાખલ કરો.
07:05 Port માટે, Yahoo માટે પોર્ટ નંબર દાખલ કરો જે 465 છે.
07:12 SSL ડ્રોપ ડાઉનમાં, SSL/TLS પસંદ કરો.
07:17 Authentication ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને Normal password પસંદ કરો.
07:23 User Name ફિલ્ડમાં, STUSERTWO નામ દાખલ કરો.
07:28 Create Account સક્રિય થયેલ છે.
07:32 Create Account ઉપર ક્લિક કરો.
07:34 યાહૂ એકાઉન્ટ રૂપરેખાંકિત થયેલ છે.
07:37 તમારા ઇન્ટરનેટ કનેક્શનના આધાર ઉપર, આ થોડી મિનિટો લેશે.
07:42 નોંધ લો કે થન્ડરબર્ડ વિંડોમાં જમણી પેનલ હવે યાહૂ એકાઉન્ટ દર્શાવે છે.
07:48 Inbox ઉપર ક્લિક કરો.
07:50 યાહૂ એકાઉન્ટમાંથી તમામ મેઇલ્સ અહીં ડાઉનલોડ કરવામાં આવ્યા છે.
07:55 તમે હવે થન્ડરબર્ડનો ઉપયોગ ફક્ત યાહુ અને જીમેઇલ એકાઉન્ટ્સમાં મેળવેલ મેઈલ્સ જોવા માટે જ નહી,
08:01 પરંતુ એકસાથે બે એકાઉન્ટ્સ મેનેજ કરવા માટે પણ કરી શકો છો!
08:05 હવે, થન્ડરબર્ડ માં ઇમેઇલ એકાઉન્ટ્સ માટે ઉપલબ્ધ preference સેટિંગ્સ જોઈશું.
08:13 તમે: જીમેઇલ એકાઉન્ટમાં સ્ટોર કરેલ થન્ડરબર્ડ મારફતે મોકલવામાં આવેલ મેલ્સની કોપી રાખવા,
08:20 જવાબ આપતી વખતે મૂળ મેસેજ ક્વૉટ કરવા,
08:24 જંક મેસેજો ઓળખવા, અથવા
08:26 તમારા કમ્પ્યુટર પર ડિસ્ક જગ્યા ન હોવાથી અમુક મેસેજો ડાઉનલોડ ન કરવા માટે ઈચ્છી શકો છો.
08:34 ડાબી પેનલમાંથી, Gmail એકાઉન્ટ પસંદ કરો.
08:38 Thunderbird Mail સંવાદ બોક્સ દેખાય છે.
08:42 જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પર ક્લિક કરો.
08:47 Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
08:50 ડાબી પેનલમાં, ફરી Gmail એકાઉન્ટ પસંદ કરો. હવે, Server Settings પર ક્લિક કરો.
08:58 Server Settings જમણી પેનલમાં દર્શાવવામાં આવે છે.
09:02 Check for new messages every ચેક બૉક્સમાં 20 દાખલ કરો.
09:08 થન્ડરબર્ડ હવે મેસેજો દર 20 મિનિટ પછી તપાસ કરશે.
09:12 Empty Trash on Exit ચેક બોક્સ ચેક કરો.
09:15 થન્ડરબર્ડ માંથી બહાર નીકળશો ત્યારે આ ટ્રૅશ ફોલ્ડરના બધા મેસેજો રદ કરવામાં આવશે.
09:22 એ જ રીતે તમે તમારા સર્વર સેટિંગ્સને કસ્ટમાઇઝ કરી શકો છો.
09:27 તેવી જ રીતે, આપણે આ માટે પણ વિકલ્પો સુયોજિત કરી શકીએ છીએ:
09:30 મેઇલ્સની કૉપિઓ બનાવવા,
09:33 ડ્રાફ્ટ મેઈલ સંગ્રહ કરવા,
09:35 સંગ્રહેલા મેલ્સ ના સ્થાનને બદલવા.
09:39 ડાબી પેનલમાંથી, Copies and Folders પર ક્લિક કરો.
09:44 જમણી પેનલ પર Copies and Folders સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે.
09:49 ચાલો આ મૂળભૂત વિકલ્પો તે પ્રમાણે જ રાખીએ.
09:53 નોંધ લો કે Place a copy in અને Sent folder on વિકલ્પ પહેલાથી જ પસંદ કરવામાં આવેલ છે.
10:00 ડિસ્ક જગ્યા બચાવવાના વિકલ્પો સુયોજિત કરવા માટે, ડાબી પેનલમાંથી, Disc Space પસંદ કરો.
10:08 હવે, જમણી પેનલમાંથી, To save disc space, do not download વિકલ્પ જોશો.
10:16 Messages larger than બોક્સને ચેક કરો.
10:19 હવે, KB ફિલ્ડમાં, 60 દાખલ કરો.
10:24 થન્ડરબર્ડ 60KB કરતાં મોટા મેસેજો ડાઉનલોડ ન કરશે.
10:30 થન્ડરબર્ડનું અન્ય ઉપયોગી લક્ષણ છે જંક મેસેજોને ઓળખવું.
10:35 તમે જંક અને બિન જંક મેસેજોને ઓળખવા માટે થન્ડરબર્ડને તાલીમ આપી શકો છો.
10:41 આ કરવા માટે તમારે પ્રથમ Junk Settings સુયોજિત કરવું પડશે અને પછી મેઈલ્સને જંક અને બિન જંક તરીકે માર્ક કરો.
10:48 શરૂઆતમાં, દરેક મેઈલ માટે Junk Mail બટન ક્લિક કરીને તમારે જંક મેલ જાતે જ ઓળખવા પડશે.
10:52 સમય જતાં,
10:56 તમારી પસંદગીઓના આધાર ઉપર,
10:59 થન્ડરબર્ડ આપોઆપ "જંક" મેઇલ ઓળખવા લાગશે.
11:03 અને તેને જંક ફોલ્ડરમાં સ્થાનાંતરિત કરો.
11:07 Account Settings સંવાદ બૉક્સમાં, ડાબી પેનલમાંથી, Junk Settings પર ક્લિક કરો.
11:13 Junk Settings સંવાદ બોક્સ જમણી પેનલ પર દેખાય છે.
11:18 નોંધ લો કે Enable adaptive junk mail controls for this account બોક્સ મૂળભૂત રીતે ચેક થયેલ છે.
11:27 Do not mark mail as junk if the sender is in લીસ્ટ હેઠળ, બધા વિકલ્પો ચેક કરો.
11:35 Move new junk message to ફિલ્ડ પસંદ કરો અને Junk folder on વિકલ્પ પસંદ કરો. OK ઉપર ક્લિક કરો.
11:44 હવે, Inbox પર ક્લિક કરો અને પ્રથમ મેલ પસંદ કરો.
11:48 મેઇલના સમાવિષ્ટો નીચેની પેનલમાં દર્શાવવામાં આવે છે.
11:52 Junk આઇકોન ઉપર ક્લિક કરો.
11:54 નોંધ લો કે હેડર જંક મેઇલ પ્રદર્શિત થયેલ હશે.
11:58 આ જ રીતે તમે અન્ય પસંદગીઓ પણ સુયોજિત કરી શકો છો!
12:03 અંતે, શું થન્ડરબર્ડ રૂપરેખાંકિત કરેલ મેલ એકાઉન્ટ આપણે રદ કરી શકીએ છીએ? હા, કરી શકીએ છીએ!
12:10 ડાબી પેનલમાંથી, STUSERONE@gmail dot com એકાઉન્ટ પસંદ કરો.
12:16 જમણી પેનલમાંથી, Accounts હેઠળ, View Settings for this account પસંદ કરો.
12:21 Account Settings સંવાદ બોક્સ દેખાય છે.
12:25 નીચેના ડાબા ખૂણામાંથી, Account Actions પર ક્લિક કરો અને પછી Remove Account પર ક્લિક કરો.
12:32 એક ચેતવણી સંદેશ પ્રદર્શિત થાય છે.
12:35 જો આપણે OK પર ક્લિક કરીએ, તો એકાઉન્ટ રદ કરવામાં આવશે.
12:39 જો કે, આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે આ એકાઉન્ટ રદ ન કરીશું.
12:45 તેથી આપણે Cancel ઉપર ક્લિક કરીશું.
12:47 ચાલો આ સંવાદ બોક્સ બંધ કરીએ.
12:51 યાદ રાખો કે, જયારે તમે ઇમેઇલ એકાઉન્ટ રદ કરો છો,
12:53 તો તે ઇમેઇલ એકાઉન્ટના અનુરૂપ
12:56 બધા ફોલ્ડર્સ અને મેઇલ્સ
12:58 થન્ડરબર્ડ માંથી રદ કરવામાં આવશે.
13:00 વિગત હજુ પણ મોઝિલા થન્ડરબર્ડ વિન્ડોની ડાબી પેનલમાં પ્રદર્શિત થઇ હોય શકે છે.
13:06 જો કે, જયારે તમે ફરીથી લૉગ ઇન કરો છો, તો તેઓ પ્રદર્શિત કરેલ ન હશે.
13:12 અહીં મોઝિલા થન્ડરબર્ડ 10.0.2 પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
13:18 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે કેવી રીતે:
13:20 ઇમેઇલ એકાઉન્ટમાં નવા ફોલ્ડર્સ ઉમેરવું.
13:24 મેસેજો શોધવા માટે અદ્યતન ફિલ્ટર્સ સેટ કરવું.
13:28 મેસેજ ફિલ્ટર્સ મેનેજ કરવું.
13:30 આપણે આ પણ શીખ્યા:
13:32 યાહૂ એકાઉન્ટ મેન્યુલી રૂપરેખાંકિત કરવું.
13:35 બહુવિધ ઇમેઇલ એકાઉન્ટ્સ મેનેજ કરવું.
13:38 મેઇલ એકાઉન્ટ માટે એકાઉન્ટ સેટિંગ્સ બદલવું અને
13:40 ઇમેઇલ એકાઉન્ટ રદ કરવું.
13:44 અહીં તમારા માટે એક 'એસાઇન્મેન્ટ' છે.
13:46 એક ઇમેઇલ એકાઉન્ટ મેન્યુલી સેટ કરો.
13:49 એકાઉન્ટ ના સેટિંગ્સ બદલો.
13:52 આર્કાઇવ મેસેજો માટે preference સેટ કરો
13:56 Junk settings માટે preference બદલો.
14:00 ઇમેઇલ એકાઉન્ટ રદ કરો.
14:02 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
14:05 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
14:09 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
14:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
14:15 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
14:18 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
14:22 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
14:29 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
14:33 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
14:40 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
14:51 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble