Difference between revisions of "Blender/C2/3D-Cursor/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(9 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:
 
|-
 
|-
  
| 00.03
+
| 00:03
  
| બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે..
+
| બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
  
| 00.07
+
| 00:07
  
 
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે.
 
| આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે.
Line 19: Line 19:
 
|-
 
|-
  
|-
+
| 00:25
 
+
| 00.25
+
  
| આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશુંકે 3D કર્સર શું છે
+
| આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશું કે 3D કર્સર શું છે.
  
 
|-
 
|-
  
| 00.32
+
| 00:32
  
 
|બ્લેન્ડરમાં 3D કર્સરનો  ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા
 
|બ્લેન્ડરમાં 3D કર્સરનો  ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા
Line 33: Line 31:
 
|-
 
|-
  
| 00.46
+
| 00:46
  
|હું માનું છુ કે તમને પહેલેથી ખબર છે કે તમારી સિસ્ટમ પર બ્લેન્ડર  કેવી રીતે સંસ્થાપિત કરવું.
+
|હું માનું છુ કે તમને પહેલેથી ખબર છે કે સિસ્ટમ પર બ્લેન્ડર  કેવી રીતે સંસ્થાપિત કરવું.
  
 
|-
 
|-
  
|00.51
+
|00:51
  
|જો નહિં તો અમારા બ્લેન્ડર સ્થાપિત કરવા પરના પહેલાં ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
+
|જો નહિં તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
  
 
|-
 
|-
  
| 00.57
+
| 00:57
  
|આ 3D કર્સર ક્રોસ વાળ સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમને  બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જુઓ છો.
+
|આ 3D કર્સર -ક્રોસ હેર સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમેં બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જોઈ શકો છો.
  
 
|-
 
|-
  
| 01.06
+
| 01:06
  
|બ્લેન્ડર માં 3D કર્સર જોઇયે,તેને કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે.
+
|ચાલો બ્લેન્ડર માં 3D કર્સર જોઈએ ,તે કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે.
  
 
|-
 
|-
  
| 01.12
+
| 01:12
  
|બ્લેન્ડર ખોલવા માટે બે માર્ગો છે.
+
|બ્લેન્ડર ખોલવા માટે અહી બે માર્ગો છે.
  
 
|-
 
|-
  
|01.15
+
|01:15
  
|પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો. ડાબુ ક્લિક કરી ખોલો.
+
|પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો, '''Open''' પર ડાબુ ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|01.27
+
|01:27
  
|બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર ડાબું બે વાર ક્લિક કરો.
+
|બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર બે વાર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|01.42
+
|01:42
  
|આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે  અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768  પિક્સેલ્સ છે .
+
|આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે  અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન '''1024 X 768'''   પિક્સેલ્સ છે .
  
 
|-
 
|-
  
| 01.54
+
| 01:54
  
|બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારી દેવામાં આવ્યુ છે.જેથી તમે આપેલ બધા વિકલ્પો સમજી શકો છો.
+
|બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારવામાં આવ્યુ છે. જેથી તમે, આપેલ બધા વિકલ્પો સમજી શકો.
  
 
|-
 
|-
  
| 02.01
+
| 02:01
  
| ઈન્ટરફેસ ફોન્ટનો કદ કેવી રીતે વધારવાય તે જાણવા માટે User Preferences પર ટ્યુટોરીયલ જુઓ.
+
| ઈન્ટરફેસ ફોન્ટનું માપ કેવી રીતે વધારવું તે જાણવા માટે '''User Preferences''' પરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
  
|02.12
+
|02:12
  
|આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટેતે કેટલાક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે.
+
|આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટે તે કેટલીક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે.
  
 
|-
 
|-
  
| 02.20
+
| 02:20
  
 
|સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા   
 
|સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા   
Line 105: Line 103:
 
|-
 
|-
  
| 02.25
+
| 02:25
  
 
|સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો.
 
|સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો.
Line 111: Line 109:
 
|-
 
|-
  
| 02.32
+
| 02:32
  
| હવે તમે મૂળભૂત બ્લેન્ડર કામ કરવાની જગ્યા જોઈ શકો છો.
+
| હવે તમે બ્લેન્ડરની મૂળભૂત કામ કરવાની જગ્યા જોઈ શકો છો.
  
 
|-
 
|-
  
|02.37
+
|02:37
  
|3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં જમણી બાજુ છે.
+
|3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં છે.
  
 
|-
 
|-
  
| 02.43
+
| 02:43
  
|આપણે કર્સર યોગ્ય રીતે જોઈ નથી શક્તા તો આપણે ક્યુબને રદ કરવું જ જોઈએ.  
+
|આપણે કર્સર યોગ્ય રીતે જોઈ શક્તા નથી તેથી આપણે ક્યુબને રદ કરીશું.  
  
 
|-
 
|-
  
| 02.48
+
| 02:48
  
 
|મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
 
|મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
Line 135: Line 133:
 
|-
 
|-
  
| 02.51
+
| 02:51
  
|રદ કરવા માટે કીબોર્ડ પરથી ડીલીટ બટન દબાવો.ડીલીટ પર ડાબું ક્લિક કરો.  
+
|તે રદ કરવા માટે કીબોર્ડ પરથી '''delete''' બટન દબાવો. '''Delete''' પર ડાબું ક્લિક કરો.  
  
 
|-
 
|-
  
| 02.58
+
| 02:58
 +
 
 +
| તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો.
  
| ત્યાં, તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો.
 
 
|-
 
|-
  
| 03.04
+
| 03:04
  
| 3 ડી કર્સરનો  પ્રાથમિક હેતુ  3D  વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે
+
| 3D કર્સરનો  પ્રાથમિક હેતુ  3D  વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે
  
 
|-
 
|-
  
| 03.15
+
| 03:15
  
|ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો .
+
|'''ADD''' પર જાઓ.'''Mesh''' પર જાઓ.'''Cube''' પર ડાબું ક્લિક કરો .
  
 
|-
 
|-
  
| 03.19
+
| 03:19
  
|3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ જોડવા  માટે તમે કીબોર્ડ શોર્ટકટ  શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો
+
|3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ  શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો
  
 
|-
 
|-
  
| 03.27
+
| 03:27
  
 
|નવો ક્યુબ 3D  વ્યુંમાં ઉમેરાયો છે.
 
|નવો ક્યુબ 3D  વ્યુંમાં ઉમેરાયો છે.
Line 170: Line 169:
 
|-
 
|-
  
| 03.30
+
| 03:30
  
|જેમ તમે જોઈ રહયા છો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન છે  
+
|તમે જોશો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન થાય છે  
  
 
|-
 
|-
  
|03.38
+
|03:38
  
| Now let us see how we can add a new object to a new location.
+
|હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા.
  
 
|-
 
|-
  
| 03.44
+
| 03:44
  
| First we need to move the 3D cursor to a new location.
+
| પ્રથમ આપણે  3D કર્સરને નવા સ્થાન પર  ખસેડવાની જરૂર છે.
  
 
|-
 
|-
  
|03.48
+
|03:48
  
| To do this, left click at any location in the 3D space.
+
| આ કરવા માટે, 3D સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|03.53
+
|03:53
  
| I am clicking to the left side of the cube.
+
|હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ.
  
 
|-
 
|-
  
|03.59
+
|03:59
  
| Shift & A to add a new object. Mesh. Left click UV sphere.
+
|નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને '''A''' દબાવો, Mesh પર ક્લિક કરો, '''UV sphere''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 04.10
+
| 04:10
  
| The UV sphere appears at the new location of the 3D cursor.
+
|'''UV sphere 3D''' કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
  
| 04.15
+
| 04:15
  
| Now we shall see the snapping options for the 3D cursor
+
|હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું.
  
 
|-
 
|-
  
|04.22
+
|04:22
  
| Go to Object. Go to Snap. This is the Snap menu.
+
|'''Object'''  પર જાઓ .'''Snap''' પર જાઓ. આ  '''Snap menu''' છે.
  
 
|-
 
|-
  
| 04.29
+
| 04:29
  
| There are various options here.
+
|અહી ઘણા વિકલ્પો છે.
  
 
|-
 
|-
  
| 04.31
+
| 04:31
  
| You can also use the keyboard shortcut Shift & S.
+
| તમે કીબોર્ડ શૉર્ટકટ shift  અને '''S''' નો પણ ઉપયોગ કરી શકો છો
  
 
|-
 
|-
  
| 04.38
+
| 04:38
  
| Selection to cursor snaps the selected item to the 3D cursor.
+
| '''Selection to cursor''' પસંદિત આઈટમ ને 3D કર્સરમાં લાવે છે.
  
 
|-
 
|-
  
| 04.45
+
| 04:45
  
| For example, let us snap the cube to the 3D cursor.
+
|ઉદાહરણ તરીકે, 3D કર્સર માં ક્યુબને લાવીએ.  
  
 
|-
 
|-
  
| 04.50
+
| 04:50
  
| Right click on the cube. Shift & S to pull up the snap menu.
+
|'''Cube''' પર જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે '''shift''' અને '''S''' દબાવો.
  
 
|-
 
|-
  
| 04.58
+
| 04:58
  
| Left click Selection to cursor. The cube snaps to the 3D cursor.
+
|'''Selection to cursor''' પર ડાબું ક્લિક કરો. ક્યુબ 3D કર્સરને દર્શાવે છે.
  
 
|-
 
|-
  
| 05.06
+
| 05:06
  
| Now lets move the cube to the right. Left click green handle, hold and drag your mouse to the right.
+
|હવે ક્યુબ ને જમણી બાજુ લઈ જાવ. લીલા હેન્ડલ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો. 
  
 
|-
 
|-
  
| 05.17
+
| 05:17
  
| For keyboard shortcut, Press G&Y.
+
|કીબોર્ડ શૉર્ટકટ માટે  '''G''' અને '''Y'''  દબાવો.
  
 
|-
 
|-
  
| 05.23
+
| 05:23
  
| To learn more about moving objects in the 3D view see the tutorial on Basic description of Blender interface.
+
| 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,'''Basic description of Blender interface''' પરનું ટ્યુટોરીયલ જુઓ.
  
 
|-
 
|-
  
| 05.35
+
| 05:35
  
| Shift & S to pull up the snap menu. Left click cursor to selected.
+
|સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.'''cursor to selected''' પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 05.43
+
| 05:43
  
| The 3D cursor snaps to the centre of the cube in the new location.
+
|3D કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે.  
  
 
|-
 
|-
  
| 05.50
+
| 05:50
  
| In case you have more than 1 object selected at the same time, say the cube and the UV sphere here,
+
|જો એક જ સમય માં એક થી વધુ ઑબ્જેક્ટ પસંદ થયેલ હોય,ધારો કે cube અને UV sphere અહી છે.
  
 
|-
 
|-
  
| 05.59
+
| 05:59
  
| Cursor to selected snaps the 3D cursor at the centre of the two objects selected.
+
|'''Cursor to selected''' ,બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે.
  
 
|-
 
|-
  
| 06.07
+
| 06:07
  
| Let me demonstrate. As you can see, the cube is already selected.
+
| ચાલો હું સમજવું. તમે જોઈ શકો છો,ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
  
 
|-
 
|-
  
| 06.12
+
| 06:12
  
| Shift plus right click to select the UV sphere. So now you have two objects selected at the same time.
+
|UV sphere પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો, તો હવે તમારી પાસે એક જ સમયે બે પસંદિત ઑબ્જેક્ટ્સ છે.
  
 
|-
 
|-
  
| 06.22
+
| 06:22
  
| Shift & S to pull up the snap menu. Click Cursor to selected.
+
|સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.'''Cursor to selected''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 06.30
+
| 06:30
  
| The 3D cursor snaps to the centre of the two selected objects.
+
|3D કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે.  
  
 
|-
 
|-
  
| 06.36
+
| 06:36
  
| Now Shift plus right click the lamp. Shift & S to pull up the snap menu.
+
|હવે '''lamp''' પર શિફ્ટ અને જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો
  
 
|-
 
|-
  
| 06.47
+
| 06:47
  
| Click Cursor to Selected. The 3D cursor snaps to the centre of the 3 selected objects.
+
|'''Cursor to selected''' પર ક્લિક કરો. 3D કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે.  
  
 
|-
 
|-
  
| 06.58
+
| 06:58
  
| Click on any point in the 3D view to move the 3D cursor. I am clicking to the bottom right.
+
|3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં  કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું.
  
 
|-
 
|-
  
| 07.07
+
| 07:07
  
| Shift & S to pull up the snap menu.
+
|સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.
  
 
|-
 
|-
  
| 07.12
+
| 07:12
  
| Click Cursor to Center. The 3D cursor snaps to the centre of the 3D view
+
|'''Cursor to Center''' પર ક્લિક કરો. 3D કર્સર 3D વ્યુના કેન્દ્રમાં દેખાય છે.
  
 
|-
 
|-
  
| 07.22
+
| 07:22  
  
| Press A on the keyboard to deselect the objects.
+
|ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ પર A પર દબાવો.
  
 
|-
 
|-
  
| 07.28
+
| 07:28
  
| Now, right click the UV sphere. Press A to deselect it.
+
|હવે '''UV sphere''' પર જમણું ક્લિક કરો. તે નાપસંદ કરવા માટે '''A''' દબાવો.
  
 
|-
 
|-
  
|07.39
+
|07:39
  
| Shift & S to pull up the snap menu.
+
|સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.
  
 
|-
 
|-
  
|07.44
+
|07:44
  
| Click Cursor to active.
+
|'''Cursor to active''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
  
| 07.47
+
| 07:47
  
| The 3D cursor snaps to the centre of the UV sphere the last active selection
+
|3D કર્સર, છેલ્લા એક્ટીવ પસંદિત, '''UV sphere''' ના કેન્દ્રમાં દેખાયછે.
  
 
|-
 
|-
  
| 07.56
+
| 07:56
  
| The 3D cursor provides additional benefits when used as a pivot point while modeling,
+
|3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે. જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે.
  
 
|-
 
|-
  
| 08.03
+
| 08:03
  
| but we shall look at that in later tutorials.
+
|પણ આપણે તે પછીના ટ્યુટોરિયલ્સમાં જોશું.
  
 
|-
 
|-
  
| 08.08
+
| 08:08
  
| Now try to add new objects to the 3D view in different locations using the 3D cursor.
+
| હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો.
  
 
|-
 
|-
  
| 08.16
+
| 08:16
  
| After that, explore the snapping options in the snap menu. All the best!
+
|તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ ઓપ્શન જુઓ.  
  
 
|-
 
|-
  
| 08.26
+
| 08:26
  
| So that wraps up our tutorial on Blender’s 3D Cursor.
+
|તો 3D કર્સર પર આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
  
| 08.31
+
| 08:31
  
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
|આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  
  
 
|-
 
|-
  
| 08.40
+
| 08:40
  
| More information on the same is available at thefollowing links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro.
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે  oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
  
|09.00
+
|09:00
  
| The Spoken Tutorial Project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
  
 
|-
 
|-
  
| 09.02
+
| 09:02
  
| conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
  
 
|-
 
|-
  
| 09.06
+
| 09:06
  
| also gives certificates to those who pass an online test.
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
  
| 09.11
+
| 09:11
  
| For more details, please contact contact@spoken-tutorial.org
+
| વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
  
 
|-
 
|-
  
| 09.17
+
| 09:17
  
| Thanks for joining us
+
|જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
  
| 09.19
+
| 09:19
  
|and this is Monisha from IIT Bombay signing off.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 16:23, 18 June 2014

Time Narration
00:03 બ્લેન્ડર ટ્યુટોરીયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં 3D કર્સર વિશે છે.
00:25 આ ટ્યુટોરીયલ જોયા પછી,આપણે શીખીશું કે 3D કર્સર શું છે.
00:32 બ્લેન્ડરમાં 3D કર્સરનો ઉપયોગ કરી 3D વ્યુમાં નવા ઓબ્જેક્ટો અને બ્લેન્ડરમાં 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન કેવી રીતે ઉમેરવા
00:46 હું માનું છુ કે તમને પહેલેથી ખબર છે કે સિસ્ટમ પર બ્લેન્ડર કેવી રીતે સંસ્થાપિત કરવું.
00:51 જો નહિં તો બ્લેન્ડર સંસ્થાપિત કરવા પરના અમારા પહેલાંના ટ્યુટોરિયલ્સનો સંદર્ભ લો.
00:57 આ 3D કર્સર -ક્રોસ હેર સાથે લાલ અને સફેદ રીંગ છે.જે તમેં બ્લેન્ડર સ્ક્રીનની મધ્યમાં જોઈ શકો છો.
01:06 ચાલો બ્લેન્ડર માં 3D કર્સર જોઈએ ,તે કરવા માટે આપણે બ્લેન્ડરને ખોલવું પડશે.
01:12 બ્લેન્ડર ખોલવા માટે અહી બે માર્ગો છે.
01:15 પ્રથમ, ડેસ્કટોપ પર બ્લેન્ડર ચિહ્ન પર જાઓ. બ્લેન્ડર આઇકોન પર જમણું ક્લિક કરો, Open પર ડાબુ ક્લિક કરો.
01:27 બ્લેન્ડર ખોલવા માટે બીજો અને સરળ માર્ગ છે. ડેસ્કટોપ પર બ્લેન્ડર આઇકોન પર બે વાર ડાબું ક્લિક કરો.
01:42 આ બ્લેન્ડર 2.59 છે. નોંધ લો કે અહીં બતાવ્યા પ્રમાણે સ્ક્રીન રિઝોલ્યુશન 1024 X 768 પિક્સેલ્સ છે .
01:54 બ્લેન્ડર ઈન્ટરફેસમાં ફોન્ટ માપ વધારવામાં આવ્યુ છે. જેથી તમે, આપેલ બધા વિકલ્પો સમજી શકો.
02:01 ઈન્ટરફેસ ફોન્ટનું માપ કેવી રીતે વધારવું તે જાણવા માટે User Preferences પરનું ટ્યુટોરીયલ જુઓ.
02:12 આ સ્વાગત પૃષ્ઠ અથવા સ્પ્લેશ સ્ક્રીન તરીકે ઓળખાય છે. બ્લેન્ડર વિશે શીખવા માટે તે કેટલીક ઉપયોગી સંદર્ભ લીન્ક બતાવે છે.
02:20 સ્પ્લેશ સ્ક્રીન રદ કરવા માટે,તમારા કીબોર્ડ પર ESC દબાવો અથવા
02:25 સ્પ્લેશ સ્ક્રીન સિવાય બ્લેન્ડર ઈન્ટરફેસ પર ગમે ત્યાં ડાબું માઉસ ક્લિક કરો.
02:32 હવે તમે બ્લેન્ડરની મૂળભૂત કામ કરવાની જગ્યા જોઈ શકો છો.
02:37 3D કર્સર ક્યુબ દ્વારા ઘેરાયેલા સ્ક્રીનના કેન્દ્રમાં છે.
02:43 આપણે કર્સર યોગ્ય રીતે જોઈ શક્તા નથી તેથી આપણે ક્યુબને રદ કરીશું.
02:48 મૂળભૂત રીતે ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
02:51 તે રદ કરવા માટે કીબોર્ડ પરથી delete બટન દબાવો. Delete પર ડાબું ક્લિક કરો.
02:58 તમે હવે વધુ સારી રીતે 3D કર્સર જોવા માટે સમર્થ હશો.
03:04 3D કર્સરનો પ્રાથમિક હેતુ 3D વ્યુ માં ઉમેરયલા ઑબ્જેક્ટ્સના સ્થાન સ્પષ્ટ કરવા માટે છે
03:15 ADD પર જાઓ.Mesh પર જાઓ.Cube પર ડાબું ક્લિક કરો .
03:19 3D વ્યુ માં નવા ઑબ્જેક્ટ્સ ઉમેરવા માટે તમે કીબોર્ડ શોર્ટકટ શિફ્ટ અને A નો પણ ઉપયોગ કરી શકો છો
03:27 નવો ક્યુબ 3D વ્યુંમાં ઉમેરાયો છે.
03:30 તમે જોશો નવો ક્યુબ 3D કર્સરની જગ્યાએ એજ સ્થાન પર દ્રશ્યમાન થાય છે
03:38 હવે જોશું કે નવા સ્થાન પર નવા ઑબ્જેક્ટ્સ કેવી રીતે ઉમેરવા.
03:44 પ્રથમ આપણે 3D કર્સરને નવા સ્થાન પર ખસેડવાની જરૂર છે.
03:48 આ કરવા માટે, 3D સ્પેસમાં કોઈપણ સ્થાન પર ડાબું ક્લિક કરો.
03:53 હું ક્યુબ ની ડાબી બાજુએ કિલક કરી રહી છુ.
03:59 નવા ઑબ્જેક્ટ ઉમેરવા માટે શીફ્ટ અને A દબાવો, Mesh પર ક્લિક કરો, UV sphere પર ડાબું ક્લિક કરો.
04:10 UV sphere 3D કર્સરના નવા સ્થાન પર દ્રશ્યમાન થાય છે.
04:15 હવે આપણે 3D કર્સર માટે સ્નેપીંગ ઓપ્શન જોશું.
04:22 Object પર જાઓ .Snap પર જાઓ. આ Snap menu છે.
04:29 અહી ઘણા વિકલ્પો છે.
04:31 તમે કીબોર્ડ શૉર્ટકટ shift અને S નો પણ ઉપયોગ કરી શકો છો
04:38 Selection to cursor પસંદિત આઈટમ ને 3D કર્સરમાં લાવે છે.
04:45 ઉદાહરણ તરીકે, 3D કર્સર માં ક્યુબને લાવીએ.
04:50 Cube પર જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચેવા માટે shift અને S દબાવો.
04:58 Selection to cursor પર ડાબું ક્લિક કરો. ક્યુબ 3D કર્સરને દર્શાવે છે.
05:06 હવે ક્યુબ ને જમણી બાજુ લઈ જાવ. લીલા હેન્ડલ પર ડાબું ક્લિક કરો. તમારા માઉસને પકડો અને જમણી તરફ ખેચો.
05:17 કીબોર્ડ શૉર્ટકટ માટે G અને Y દબાવો.
05:23 3D વ્યુમાં મુવિંગ ઑબ્જેક્ટ્સ વિશે વધુ જાણવા માટે,Basic description of Blender interface પરનું ટ્યુટોરીયલ જુઓ.
05:35 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.cursor to selected પર ડાબું ક્લિક કરો.
05:43 3D કર્સર નવા સ્થાન પર ક્યુબ ના કેન્દ્રમાં દેખાય છે.
05:50 જો એક જ સમય માં એક થી વધુ ઑબ્જેક્ટ પસંદ થયેલ હોય,ધારો કે cube અને UV sphere અહી છે.
05:59 Cursor to selected ,બે પસંદિત ઑબ્જેક્ટના કેન્દ્રમાં 3D કર્સર દેખાય છે.
06:07 ચાલો હું સમજવું. તમે જોઈ શકો છો,ક્યુબ પહેલાથી જ પસંદ થયેલ છે.
06:12 UV sphere પસંદ કરવા માટે શિફ્ટ અને જમણું ક્લિક કરો, તો હવે તમારી પાસે એક જ સમયે બે પસંદિત ઑબ્જેક્ટ્સ છે.
06:22 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.Cursor to selected પર ક્લિક કરો.
06:30 3D કર્સર બે પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે.
06:36 હવે lamp પર શિફ્ટ અને જમણું ક્લિક કરો. સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો
06:47 Cursor to selected પર ક્લિક કરો. 3D કર્સર ત્રણ પસંદિત ઑબ્જેક્ટ્સના કેન્દ્રમાં દેખાય છે.
06:58 3D કર્સરને ખસેડવા માટે 3D વ્યુમાં કોઈપણ બિંદુ પર ક્લિક કરો. હું નીચે જમણું ક્લિક કરી રહી છું.
07:07 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.
07:12 Cursor to Center પર ક્લિક કરો. 3D કર્સર 3D વ્યુના કેન્દ્રમાં દેખાય છે.
07:22 ઑબ્જેક્ટ્સ નાપસંદ કરવા માટે કીબોર્ડ પર A પર દબાવો.
07:28 હવે UV sphere પર જમણું ક્લિક કરો. તે નાપસંદ કરવા માટે A દબાવો.
07:39 સ્નેપ મેનુ ને ઉપર ખેચવા માટે Shift અને S દબાવો.
07:44 Cursor to active પર ક્લિક કરો.
07:47 3D કર્સર, છેલ્લા એક્ટીવ પસંદિત, UV sphere ના કેન્દ્રમાં દેખાયછે.
07:56 3D કર્સર વધારાના લાભ પૂરા પાડે છે. જ્યારે મોડેલિંગના સમય તે ધરી બિંદુ તરીકે ઉપયોગ થાય છે.
08:03 પણ આપણે તે પછીના ટ્યુટોરિયલ્સમાં જોશું.
08:08 હવે 3D કર્સરનો ઉપયોગ કરીને વિવિધ સ્થળોએ 3D વ્યુ માટે નવા ઑબ્જેક્ટ્સ ઉમેર્વાનો પ્રયાસ કરો.
08:16 તેના પછી સ્નેપ મેનુ માં સ્નેપીંગ ઓપ્શન જુઓ.
08:26 તો 3D કર્સર પર આપણું ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
08:31 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
08:40 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
09:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટટીમ
09:02 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.
09:06 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
09:11 વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો
09:17 જોડાવા બદ્દલ આભાર.
09:19 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Ranjana