Difference between revisions of "Tux-Typing/S1/Learn-advanced-typing/Gujarati"
From Script | Spoken-Tutorial
(Created page with '{| border=1 !Time !Narration |- |00.00 |Welcome to the Spoken Tutorial on Introduction to Tux Typing. |- |00.05 |In this tutorial, you will learn how to: |- |00.08 | Type phr…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 3: | Line 3: | ||
!Narration | !Narration | ||
|- | |- | ||
− | |00 | + | |00:00 |
− | | | + | |ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | |00 | + | |00:05 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે: |
|- | |- | ||
− | |00 | + | |00:08 |
− | | | + | | શબ્દસમૂહો ટાઇપ કરવા. |
− | + | શબ્દોની તમારી પોતાની યાદી બનાવવું. | |
|- | |- | ||
− | |00 | + | |00:12 |
− | | | + | |ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા વિશે જાણકારી મેળવવી. |
|- | |- | ||
− | |00 | + | |00:17 |
− | | | + | |અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
− | |00 | + | |00:26 |
− | | | + | |ચાલો તકસ ટાઈપીંગ ખોલીએ. |
|- | |- | ||
− | |00 | + | |00:28 |
− | | | + | |ડૅશ હોમ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |00 | + | |00:31 |
− | | | + | |સર્ચ બૉક્સમાં, ટક્સ ટાઈપીંગ લખો. |
|- | |- | ||
− | |00 | + | |00:36 |
− | | | + | |ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો.. |
|- | |- | ||
− | |00 | + | |00:38 |
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Options પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |00 | + | |00:42 |
− | | | + | |Options મેનુ દેખાય છે. હવે શબ્દસમૂહો ટાઇપ કરવાનો અભ્યાસ કરીએ. |
|- | |- | ||
− | |00 | + | |00:47 |
− | | | + | |Phrase Typing પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |00 | + | |00:49 |
− | | | + | |Teacher’s line માં દર્શાવેલ વાક્ય લખો. |
|- | |- | ||
− | |00 | + | |00:53 |
− | | | + | |આ કિસ્સામાં “The quick brown fox jumps over the lazy dog” છે. |
|- | |- | ||
− | |01 | + | |01:06 |
− | | | + | |હવે, આપણે, આગામી વાક્ય ટાઇપ કરવું જોઈએ? |
|- | |- | ||
− | |01 | + | |01:10 |
− | | | + | |Enter દબાવો. આગામી વાક્ય દેખાય છે. |
|- | |- | ||
− | |01 | + | |01:14 |
− | | | + | |હવે આપણે વાક્યો લખતા શીખ્યા. |
|- | |- | ||
− | |01 | + | |01:17 |
− | | | + | |તમે અલગ વાક્યો સાથે અભ્યાસ કરી શકો છો. |
|- | |- | ||
− | |01 | + | |01:21 |
− | | | + | |અગાઉના મેનુ પર પાછા આવવા માટે Esc દબાવો. |
|- | |- | ||
− | |01 | + | |01:26 |
− | | | + | |Options મેનુ દેખાય છે. |
|- | |- | ||
− | |01 | + | |01:29 |
− | | | + | |હવે આપણે નવા શબ્દો અને વાક્યો ઉમેરતા શીખીશું. |
|- | |- | ||
− | |01 | + | |01:34 |
− | | | + | |Edit Word Lists પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:37 |
− | | | + | |Word List Editor વિન્ડો દેખાય છે. |
|- | |- | ||
− | |01 | + | |01:40 |
− | | | + | | નવો શબ્દ દાખલ કરીએ? |
|- | |- | ||
− | |01 | + | |01:42 |
− | | | + | |Word List Editor વિન્ડો માં, NEW પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | |01:46 |
− | | | + | |Create a New Wordlist વિન્ડો દેખાય છે. |
|- | |- | ||
− | |01 | + | |01:49 |
− | | | + | |Create a New Wordlist વિન્ડોમાં, Learn to Type લખો. OK પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:01 |
− | | | + | |Word List Editor વિન્ડો દેખાય છે. |
|- | |- | ||
− | |02 | + | |02:04 |
− | | | + | |Remove પર ક્લિક કરીને, ટાઇપ કરેલ શબ્દ અથવા વાક્ય રદ કરી શકો છો. |
|- | |- | ||
− | |02 | + | |02:10 |
− | | | + | |શબ્દ અથવા વાક્ય સંગ્રહિત કરવા માટે DONE પર ક્લિક કરો અને આંતરિક મેનુ પર પાછા આવો. |
|- | |- | ||
− | |02 | + | |02:17 |
− | | | + | |Options મેનુ દેખાય છે. |
|- | |- | ||
− | |02 | + | |02:20 |
− | | | + | |તમે આંતરિક મેનુમાંથીSetup language વિકલ્પ પર ક્લિક કરીને ભાષા સુયોજિત કરી શકો છો. |
|- | |- | ||
− | |02 | + | |02:26 |
− | | | + | |આ ટક્સ ટાઈપીંગ ઈન્ટરફેસ અને લેશન તમે પસંદ કરેલ ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે. |
|- | |- | ||
− | |02 | + | |02:32 |
− | | | + | |જોકે, હાલમાં ટક્સ ટાઈપીંગ અન્ય ભાષાઓમાં લેશન સમર્થન કરતું નથી. |
|- | |- | ||
− | |02 | + | |02:38 |
− | | | + | |હવે ચાલો ગેમ રમીએ. |
|- | |- | ||
− | |02 | + | |02:40 |
− | | | + | |મુખ્ય મેનુ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:44 |
− | | | + | |Fish Cascade બટન ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:47 |
− | | | + | |Game મેનુ દેખાય છે. |
|- | |- | ||
− | |02 | + | |02:50 |
− | | | + | |ગેમ શરુ કરતા પહેલાં, કેવી રીતે રમવું તે ઉપરની સૂચનાઓ વાંચો. Instructions ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:57 |
− | | | + | |ગેમ રમવા માટે સૂચનો વાંચો. |
|- | |- | ||
− | |03 | + | |03:03 |
− | | | + | |ચાલુ રાખવા માટે, સ્પેસબાર દબાવો. |
|- | |- | ||
− | |03 | + | |03:07 |
− | | | + | |ટાઈપીંગનો અભ્યાસ કરવા માટે એક સરળ ગેમ પસંદ કરીએ. Easy પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:13 |
− | | | + | |વિવિધ વિકલ્પોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. |
|- | |- | ||
− | |03 | + | |03:18 |
− | | | + | |વિવિધ વિકલ્પો છે colors, fruits, plants વગેરેના નામો છે. Colors પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |03 | + | |03:26 |
− | | | + | | આકાશમાંથી માછલીઓ નીચે આવે છે. દરેક માછલી પર એક અક્ષર હોય છે. |
|- | |- | ||
− | |03 | + | |03:32 |
− | | | + | |જો તમે યોગ્ય રીતે શબ્દો લખો, તો શબ્દ લાલ થઇ જતો રહે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:38 |
− | | | + | |પછી, જેમ માછલી પડે છે, પેન્ગ્વીન તેમને ખાય છે. |
|- | |- | ||
− | |03 | + | |03:42 |
− | | | + | | હવે પડતી માછલી અંદર ન આવેલ અક્ષર ટાઇપ કરો. શું થાય છે? |
|- | |- | ||
− | |03 | + | |03:47 |
− | | | + | |અક્ષરો સફેદ રહે છે જે સૂચવે છે કે તેને યોગ્ય રીતે ટાઇપ કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | |03 | + | |03:52 |
− | | | + | |તમે ઈચ્છો ત્યાં સુધી આ ગેમ રમવાનું ચાલુ રાખો. |
|- | |- | ||
− | |03 | + | |03:55 |
− | | | + | |ગેમ્સ મેનુ પર પાછા જવા માટે બે વખત Escape બટન દબાવો. |
|- | |- | ||
− | |04 | + | |04:00 |
− | | | + | |અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
|- | |- | ||
− | |04 | + | |04:02 |
− | | | + | |મુશ્કેલી સ્તર મધ્યમ અથવા હાર્ડ થી બદલો અને ગેમ રમો. |
|- | |- | ||
− | |04 | + | |04:09 |
− | | | + | |અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |04 | + | |04:14 |
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શબ્દસમૂહો ટાઇપ કરતા, પોતાના શબ્દો ઉમેરતા, અને ગેમ રમતા શીખ્યા. |
|- | |- | ||
− | |04 | + | |04:21 |
− | | | + | |નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
|- | |- | ||
− | |04 | + | |04:24 |
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:27 |
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | |04 | + | |04:32 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | |04 | + | |04:34 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:36 |
− | | | + | |જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:41 |
− | | | + | |વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | |04 | + | |04:47 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | |04 | + | |04:52 |
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
− | |04 | + | |04:59 |
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
− | |05 | + | |05:11 |
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 15:02, 6 August 2014
Time | Narration |
---|---|
00:00 | ટક્સ ટાઈપીંગના પરિચય પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે: |
00:08 | શબ્દસમૂહો ટાઇપ કરવા.
શબ્દોની તમારી પોતાની યાદી બનાવવું. |
00:12 | ટાઈપીંગ માટે ભાષા સુયોજિત કરવા વિશે જાણકારી મેળવવી. |
00:17 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ 11.10 પર ટક્સ ટાઈપીંગ 1.8.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | ચાલો તકસ ટાઈપીંગ ખોલીએ. |
00:28 | ડૅશ હોમ પર ક્લિક કરો. |
00:31 | સર્ચ બૉક્સમાં, ટક્સ ટાઈપીંગ લખો. |
00:36 | ટક્સ ટાઈપીંગ આઇકોન પર ક્લિક કરો.. |
00:38 | મુખ્ય મેનુ માંથી, Options પર ક્લિક કરો. |
00:42 | Options મેનુ દેખાય છે. હવે શબ્દસમૂહો ટાઇપ કરવાનો અભ્યાસ કરીએ. |
00:47 | Phrase Typing પર ક્લિક કરો. |
00:49 | Teacher’s line માં દર્શાવેલ વાક્ય લખો. |
00:53 | આ કિસ્સામાં “The quick brown fox jumps over the lazy dog” છે. |
01:06 | હવે, આપણે, આગામી વાક્ય ટાઇપ કરવું જોઈએ? |
01:10 | Enter દબાવો. આગામી વાક્ય દેખાય છે. |
01:14 | હવે આપણે વાક્યો લખતા શીખ્યા. |
01:17 | તમે અલગ વાક્યો સાથે અભ્યાસ કરી શકો છો. |
01:21 | અગાઉના મેનુ પર પાછા આવવા માટે Esc દબાવો. |
01:26 | Options મેનુ દેખાય છે. |
01:29 | હવે આપણે નવા શબ્દો અને વાક્યો ઉમેરતા શીખીશું. |
01:34 | Edit Word Lists પર ક્લિક કરો. |
01:37 | Word List Editor વિન્ડો દેખાય છે. |
01:40 | નવો શબ્દ દાખલ કરીએ? |
01:42 | Word List Editor વિન્ડો માં, NEW પર ક્લિક કરો. |
01:46 | Create a New Wordlist વિન્ડો દેખાય છે. |
01:49 | Create a New Wordlist વિન્ડોમાં, Learn to Type લખો. OK પર ક્લિક કરો. |
02:01 | Word List Editor વિન્ડો દેખાય છે. |
02:04 | Remove પર ક્લિક કરીને, ટાઇપ કરેલ શબ્દ અથવા વાક્ય રદ કરી શકો છો. |
02:10 | શબ્દ અથવા વાક્ય સંગ્રહિત કરવા માટે DONE પર ક્લિક કરો અને આંતરિક મેનુ પર પાછા આવો. |
02:17 | Options મેનુ દેખાય છે. |
02:20 | તમે આંતરિક મેનુમાંથીSetup language વિકલ્પ પર ક્લિક કરીને ભાષા સુયોજિત કરી શકો છો. |
02:26 | આ ટક્સ ટાઈપીંગ ઈન્ટરફેસ અને લેશન તમે પસંદ કરેલ ભાષામાં પ્રદર્શિત કરવામાં આવશે. |
02:32 | જોકે, હાલમાં ટક્સ ટાઈપીંગ અન્ય ભાષાઓમાં લેશન સમર્થન કરતું નથી. |
02:38 | હવે ચાલો ગેમ રમીએ. |
02:40 | મુખ્ય મેનુ પર ક્લિક કરો. |
02:44 | Fish Cascade બટન ઉપર ક્લિક કરો. |
02:47 | Game મેનુ દેખાય છે. |
02:50 | ગેમ શરુ કરતા પહેલાં, કેવી રીતે રમવું તે ઉપરની સૂચનાઓ વાંચો. Instructions ઉપર ક્લિક કરો. |
02:57 | ગેમ રમવા માટે સૂચનો વાંચો. |
03:03 | ચાલુ રાખવા માટે, સ્પેસબાર દબાવો. |
03:07 | ટાઈપીંગનો અભ્યાસ કરવા માટે એક સરળ ગેમ પસંદ કરીએ. Easy પર ક્લિક કરો. |
03:13 | વિવિધ વિકલ્પોનો સમાવેશ કરતી વિન્ડો દેખાય છે. |
03:18 | વિવિધ વિકલ્પો છે colors, fruits, plants વગેરેના નામો છે. Colors પર ક્લિક કરો. |
03:26 | આકાશમાંથી માછલીઓ નીચે આવે છે. દરેક માછલી પર એક અક્ષર હોય છે. |
03:32 | જો તમે યોગ્ય રીતે શબ્દો લખો, તો શબ્દ લાલ થઇ જતો રહે છે. |
03:38 | પછી, જેમ માછલી પડે છે, પેન્ગ્વીન તેમને ખાય છે. |
03:42 | હવે પડતી માછલી અંદર ન આવેલ અક્ષર ટાઇપ કરો. શું થાય છે? |
03:47 | અક્ષરો સફેદ રહે છે જે સૂચવે છે કે તેને યોગ્ય રીતે ટાઇપ કરવાની જરૂર છે. |
03:52 | તમે ઈચ્છો ત્યાં સુધી આ ગેમ રમવાનું ચાલુ રાખો. |
03:55 | ગેમ્સ મેનુ પર પાછા જવા માટે બે વખત Escape બટન દબાવો. |
04:00 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે. |
04:02 | મુશ્કેલી સ્તર મધ્યમ અથવા હાર્ડ થી બદલો અને ગેમ રમો. |
04:09 | અહીં ટક્સ ટાઈપીંગ પરનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
04:14 | આ ટ્યુટોરીયલ માં આપણે શબ્દસમૂહો ટાઇપ કરતા, પોતાના શબ્દો ઉમેરતા, અને ગેમ રમતા શીખ્યા. |
04:21 | નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
04:24 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
04:27 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
04:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
04:34 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
04:36 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
04:41 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
04:47 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
04:52 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
04:59 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
05:11 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |