Difference between revisions of "UCSF-Chimera/C3/Superimposing-and-Morphing/Gujarati"
From Script | Spoken-Tutorial
Shivanigada (Talk | contribs) (Created page with "|- | 08:02 | હવે ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ જોઈએ. |- | 08:05 | આ ટ્યૂટોરિઅલ...") |
Shivanigada (Talk | contribs) |
||
Line 1: | Line 1: | ||
+ | {| border=1 | ||
+ | ||''' Time ''' | ||
+ | ||'''Narration''' | ||
+ | |- | ||
+ | |00:01 | ||
+ | | '''Superimposing and Morphing''' પરના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. | ||
+ | |- | ||
+ | | 00:06 | ||
+ | | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું : '''Superimpose''' અને સમાન પ્રોટીનના જુદા જુદા સ્ટ્રક્ચર્સને સરખાવીશું. | ||
+ | |- | ||
+ | | 00:13 | ||
+ | | '''conformations'''ને મોર્ફ કરવાનું અને એક '''trajectory''' બનાવવી. | ||
+ | |- | ||
+ | | 00:17 | ||
+ | | આ ટ્યૂટોરિઅલને અનુસરવા તમે '''Chimera ''' ઇન્ટરફેઝના જાણકાર હોવા જોઈએ. | ||
+ | |- | ||
+ | | 00:22 | ||
+ | | જો તમે નથી તો તેના ટ્યૂટોરિઅલ્સ માટે અમારી આ વેબ સાઈટની મુલાકાત લો. | ||
+ | |- | ||
+ | | 00:27 | ||
+ | | અહીં હું વાપરી રહી છું : '''Ubuntu''' OS આવૃત્તિ 14.04 ,'''Chimera''' આવૃત્તિ 1.10.2 , '''Mozilla firefox''' બ્રાઉઝર 42.0 , અને એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન. | ||
+ | |- | ||
+ | | 00:43 | ||
+ | | અહીં મેં એક '''Chimera''' વિન્ડો ખોલી છે. | ||
+ | |- | ||
+ | | 00:46 | ||
+ | | '''graphic access''' ઇન્ટરફેઝમાંથી, ફાઈલ '''3w7f''' કરો. | ||
+ | |- | ||
+ | | 00:53 | ||
+ | | '''Squalin Synthase''' નું સ્ટ્રક્ચર સ્ક્રીન ઉપર ખુલે છે. | ||
+ | |- | ||
+ | | 00:57 | ||
+ | | હવે ચાલો '''superimposing''' માટે આ સ્ટ્રક્ચર બનાવીએ. | ||
+ | |- | ||
+ | | 01:01 | ||
+ | | તે સમાન જ '''protein'''ની બે નકલો ધરાવે છે. | ||
+ | |- | ||
+ | | 01:05 | ||
+ | | '''command line''' નો ઉપયોગ કરી બંનેમાંથી એક ચેઇનને કાઢી નાખો. | ||
+ | |- | ||
+ | | 01:09 | ||
+ | | હું કમાન્ડ હિસ્ટરી ઉપર ક્લિક કરી તે માટેના કમાન્ડને યાદ કરી લઉં. | ||
+ | |- | ||
+ | | 01:14 | ||
+ | | '''command history''' ડાયલોગ બોક્સમાંથી , કમાન્ડ '''“delete:.a”'''ને સિલેક્ટ કરો. | ||
+ | |- | ||
+ | | 01:20 | ||
+ | | '''Enter''' દબાવો. | ||
+ | |- | ||
+ | | 01:22 | ||
+ | | તે પછી, સ્ટ્રક્ચરમાંથી '''solvent ''' મોલેક્યુલ્સને દૂર કરવા; હું આ કમાન્ડ “'''del solvent'''”ને સિલેક્ટ કરીશ.'''Enter''' દબાવો. | ||
+ | |- | ||
+ | | 01:32 | ||
+ | | આ સ્ટ્રક્ચર સબ્સ્ટ્રેટ એનાલોગ '''Farnesyl thiopyrophosphate'''ના નિયંત્રણમાં છે. ટૂંકમાં '''FPS'''. | ||
+ | |- | ||
+ | | 01:40 | ||
+ | | આપણે બે સમાન પ્રોટીન્સને '''superimpose''' કરીશું તેમના ગૌણ(secondary) સ્ટ્રક્ચર્સની સરખામણી કરવા. | ||
+ | |- | ||
+ | | 01:46 | ||
+ | | આ માટે આપણે સમાન એન્ઝાઇમનું સબ્સ્ટ્રેટે વગરનું સ્ટ્રક્ચર મેળવીશું. | ||
+ | |- | ||
+ | | 01:52 | ||
+ | | '''command line''' ઉપર ટાઈપ કરો “'''open 2zco'''” અને એન્ટર દબાવો. | ||
+ | |- | ||
+ | | 02:02 | ||
+ | | નવું સ્ટ્રક્ચર ભૂરા રંગનું છે. | ||
+ | |- | ||
+ | | 02:05 | ||
+ | | હવે આ બંને સ્ટ્રક્ચર્સ '''superimposed''' થવા તૈયાર થઇ ગયા છે. | ||
+ | |- | ||
+ | | 02:10 | ||
+ | | '''Superimposition or Structural alignment''' એ એક ટૂલ છે જે બે અથવા વધુ '''protein''' સ્ટ્રક્ચર્સની સરખામણી કરે છે. | ||
+ | |- | ||
+ | | 02:18 | ||
+ | | આ અલાઇન્મેન્ટ તેમના આકાર અને થ્રી-ડાઈમેંશનલ રચના ઉપર આધાર રાખે છે. | ||
+ | |- | ||
+ | | 02:24 | ||
+ | | આપણે '''superimposing''' શરુ કરીએ તે પહેલા, ચાલો ટૂલ બારમાં કેટલાક આઇકોન્સ સ્થાપિત કરીએ. | ||
+ | |- | ||
+ | | 02:30 | ||
+ | | '''Favorites menu''' ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 02:32 | ||
+ | | '''Add to favorites/Tool bar ''' વિકલ્પ સુધી નીચે સ્ક્રોલ કરો. | ||
+ | |- | ||
+ | | 02:37 | ||
+ | | '''Preferences''' ડાયલોગ બોક્સ ખુલે છે. | ||
+ | |- | ||
+ | | 02:40 | ||
+ | | '''Category''' ડ્રોપ-ડાઉનમાંથી, '''Tools'''ને સિલેક્ટ કરો. | ||
+ | |- | ||
+ | | 02:44 | ||
+ | | “'''Settings'''” શીર્ષકની નીચે , “'''On Tool bar'''” કોલમ નીચે બોક્સીસને ચેક કરો. | ||
+ | |- | ||
+ | | 02:53 | ||
+ | | '''Command line''' , '''Model Panel''' , '''Side View''' માટેના બોક્સીસને ચેક કરો. | ||
+ | |- | ||
+ | | 02:59 | ||
+ | | નીચે સ્ક્રોલ કરો અને '''MatchMaker ''' અને '''Match-Align''' ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 03:05 | ||
+ | | તમે તમારી પસંદગી મુજબનું ટૂલ બાર બનાવી શકો છો. | ||
+ | |- | ||
+ | | 03:08 | ||
+ | | તમારી જરૂરિયાત મુજબ ટૂલ્સને સિલેક્ટ કરવા. | ||
+ | |- | ||
+ | | 03:12 | ||
+ | | પેનલને ધ્યાનથી જુઓ. | ||
+ | |- | ||
+ | | 03:14 | ||
+ | | પેનલના ટોચ ઉપર '''Tool bar'''માં આઇકોન્સ ઉમેરાઈ ગયેલ છે. | ||
+ | |- | ||
+ | | 03:19 | ||
+ | | '''tool bar'''ની જગ્યા બદલવા માટે , '''Toolbar placement''' બટન ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 03:25 | ||
+ | | અને ડ્રોપ-ડાઉન મેનુમાંથી વિકલ્પને પસંદ કરો. | ||
+ | |- | ||
+ | | 03:29 | ||
+ | | જ્યારે તમે આઇકોન્સને ટૂલ બારમાં ઉમેરવાનું પૂર્ણ કરો ત્યારે '''Save''' બટન ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 03:35 | ||
+ | | અને આ '''dialog box'''ને બંધ કરવા '''Close''' ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 03:39 | ||
+ | | સ્ટ્રક્ચર્સ હવે જુદા-જુદા સ્થાને દેખાય છે. | ||
+ | |- | ||
+ | | 03:43 | ||
+ | | હવે ચાલો આ સ્ટ્રક્ચર્સને '''MatchMaker''' કાર્ય દ્વારા '''superimpose''' કરીએ. | ||
+ | |- | ||
+ | | 03:48 | ||
+ | | ''' Tool bar''' ઉપરના '''MatchMaker ''' ટૂલને ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 03:53 | ||
+ | | એક '''MatchMaker''' ડાયલોગ બોક્સ ખુલે છે. | ||
+ | |- | ||
+ | | 03:56 | ||
+ | | '''Reference structure''' તરીકે '''3w7f ''' ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 04:01 | ||
+ | | હમણાં માટે, જે સેટિંગ્સ પહેલેથી રહેલી છે તેની સાથે કામ ચલાવો. '''OK''' બટન ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 04:07 | ||
+ | | '''panel'''ને ધ્યાનથી જુઓ. | ||
+ | |- | ||
+ | | 04:09 | ||
+ | | બંને સ્ટ્રક્ચર્સ એક બીજા ઉપર '''superimposed''' થયેલ દેખાય છે. | ||
+ | |- | ||
+ | | 04:13 | ||
+ | | બંને સ્ટ્રક્ચર્સ મોટાભાગે સંપૂર્ણ રીતે એક બીજા સાથે '''superimposable''' થયેલ છે. | ||
+ | |- | ||
+ | | 04:19 | ||
+ | | માત્ર એક નાના વિભાગને છોડીને જે '''non-superimposable''' છે. | ||
+ | |- | ||
+ | | 04:23 | ||
+ | | આ '''non-superimposable''' વિભાગમાં જે ફ્રેગમેન્ટ ભાગ ભજવે છે તે ચાલુ થાય છે : '''amino acid''' આંક 53 થી '''amino acid''' આંક 57. | ||
+ | |- | ||
+ | | 04:34 | ||
+ | | '''The MatchMaker''', '''residue types''' અને '''secondary structure''' નો ઉપયોગ કરી '''sequence alignment''' ઉત્પન્ન કરે છે. | ||
+ | |- | ||
+ | | 04:40 | ||
+ | | અને પછી તે '''sequence-aligned''' રેસિડ્યુઝને 3Dમાં બંધબેસાડે છે. | ||
+ | |- | ||
+ | | 04:44 | ||
+ | | ચાલો હવે '''Match-Align''' ટૂલને ચેક કરીએ. | ||
+ | |- | ||
+ | | 04:48 | ||
+ | | ટૂલ બારમાંથી ''' Match-Align''' ટૂલ ઉપર ક્લિક કરો. એક ડાયલોગ બોક્સ ખુલે છે. | ||
+ | |- | ||
+ | | 04:55 | ||
+ | | ચેઇન્સને સિલેક્ટ કરવા , તેમના '''pdb Ids''' ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 04:59 | ||
+ | | '''OK''' બટન ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 05:03 | ||
+ | | એક '''sequence alignment''' ડાયલોગ બોક્સ ખુલે છે. | ||
+ | |- | ||
+ | | 05:05 | ||
+ | | આ બોક્સમાં આ '''amino acid ''' જોડીઓ અંતિમ ગોઠવણમાં ઉપયોગી થાય છે, જેઓ આછા કેસરી બોક્સ સાથે દેખાય રહ્યા છે. | ||
+ | |- | ||
+ | | 05:13 | ||
+ | | સ્ટ્રક્ચર્સ મોટા ભાગે સમાન છે માત્ર રેસિડ્યુઝ 52-54 પાર આવેલ લૂપને છોડીને. | ||
+ | |- | ||
+ | | 05:21 | ||
+ | | કર્સરને અનુરૂપ લાગતા એક અક્ષર ધરાવતા કોડ ઉપર મુકો. | ||
+ | |- | ||
+ | | 05:25 | ||
+ | | રેસિડ્યુઝ '''52 to 54''' ખસેડાયેલા દેખાય છે કારણ છે ક્રમમાં અંતરાલો(gaps) હાજર હોવાથી. | ||
+ | |- | ||
+ | | 05:33 | ||
+ | | આ વિભાગને કર્સર દ્વારા સિલેક્ટ કરો. | ||
+ | |- | ||
+ | | 05:38 | ||
+ | | પેનલને ધ્યાનથી જુઓ. | ||
+ | |- | ||
+ | | 05:41 | ||
+ | | ક્રમનો સિલેક્ટ કરેલો વિભાગ પ્રકાશિત થતો દેખાય છે. | ||
+ | |- | ||
+ | | 05:45 | ||
+ | | આ સ્ટ્રકચરના '''non-superimposable''' વિભાગને અનુરૂપ છે. | ||
+ | |- | ||
+ | | 05:50 | ||
+ | | તમે આ '''non-superimposing''' વિભાગનો રંગ '''Actions''' મેનુ દ્વારા બદલી શકો છો. | ||
+ | |- | ||
+ | | 05:55 | ||
+ | | '''Actions''' મેનુ ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 05:57 | ||
+ | | '''Color''' સુધી નીચે સ્ક્રોલ કરો અને '''orange-red ''' વિકલ્પ ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 06:02 | ||
+ | | હવે આ વિભાગ પ્રકાશિત થયેલ છે. | ||
+ | |- | ||
+ | | 06:05 | ||
+ | | પસંદગીને સાફ કરો અને ડાયલોગ બોક્સ બંધ કરો. | ||
+ | |- | ||
+ | | 06:10 | ||
+ | | હવે ચાલો હું ઉદાહરણ આપી સમજાવું કે '''conformations'''ને કેવી રીતે મોર્ફ કરવું અને '''trajectory''' કેવી રીતે બનાવવી. | ||
+ | |- | ||
+ | | 06:15 | ||
+ | | '''Morphing''' એ અસલ ઇનપુટ સ્ટ્રક્ચર્સ વચ્ચે રહેલ વચગાળાના સ્ટ્રક્ચર્સના શ્રેણીઓની ગણતરીનો સમાવેશ કરે છે. | ||
+ | |- | ||
+ | | 06:23 | ||
+ | | વચગાળાના સ્ટ્રક્ચર્સની જે શ્રેણીઓ બને છે તેને '''Molecular Dynamics Movie.''' તરીકે સેવ કરી શકાય છે ટૂંકમાં -''' MD Movie.''' | ||
+ | |- | ||
+ | | 06:32 | ||
+ | | '''panel''' ઉપર પાછા આવીએ. | ||
+ | |- | ||
+ | | 06:34 | ||
+ | | '''Tools''' મેનુમાંથી મોર્ફિંગ ટૂલને શરુ કરો. | ||
+ | |- | ||
+ | | 06:37 | ||
+ | | '''Tools''' મેનુને ક્લિક કરો,'''Structure Comparison.''' સુધી નીચે સ્ક્રોલ કરો. | ||
+ | |- | ||
+ | |06:42 | ||
+ | | '''Morph conformations ''' વિકલ્પ ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 06:46 | ||
+ | | એક '''Morph conformations''' ડાયલોગ બોક્સ ખુલે છે. | ||
+ | |- | ||
+ | | 06:50 | ||
+ | | '''Add''' ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 06:52 | ||
+ | | '''conformations'''ને ઉમેરવા મોડલ્સ ડાયલોગ બોક્સના પરિણામની યાદીમાં ; મોડલ આંક ઝીરો ઉપર બે વાર ક્લિક કરો, જે છે '''3w7f'''. | ||
+ | |- | ||
+ | | 07:03 | ||
+ | | ત્યાર બાદ મોડલ આંક 1 ઉપર ક્લિક કરો જે છે '''2zco'''. | ||
+ | |- | ||
+ | | 07:10 | ||
+ | | પછી ફરી '''3w7f''' ઉપર ક્લિક કરો , જે મોડલ આંક ઝીરો છે. | ||
+ | |- | ||
+ | | 07:16 | ||
+ | | આ શ્રેણી લીગૅન્ડમાંથી એક મોર્ફ '''trajectory'''ને અનુલક્ષીને છે , જે આ સ્ટ્રક્ચરથી ખાલી સ્ટ્રક્ચર સુધી બાઉન્ડ કરે છે અને પછી પાછા | ||
+ | |- | ||
+ | | 07:26 | ||
+ | | '''model list''' ડાયલોગ બોક્સ બંધ કરો. | ||
+ | |- | ||
+ | | 07:29 | ||
+ | | '''Morph conformations''' ડાયલોગ બોક્સમાં '''Create''' ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 07:34 | ||
+ | | થોડીક સેકન્ડ્સ પછી એક ''' MD Movie''' બની જશે. | ||
+ | |- | ||
+ | | 07:39 | ||
+ | | એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર આવે છે. | ||
+ | |- | ||
+ | | 07:42 | ||
+ | | ડાયલોગ બોક્સ બટન્સ ધરાવે છે મુવીને શરુ(play) અને અટકાવવા(pause). | ||
+ | |- | ||
+ | | 07:42 | ||
+ | | શરુ કરવા એરો બટન ઉપર ક્લિક કરો. | ||
+ | |- | ||
+ | | 07:50 | ||
+ | | પેનલને ધ્યાનથી જુઓ. | ||
+ | |- | ||
+ | | 07:52 | ||
+ | | '''conformations''' નું મોર્ફિંગ એક મુવી તરીકે શરુ થયેલ છે. | ||
+ | |- | ||
+ | | 07:57 | ||
+ | | મુવીને અટકાવી દો અને '''MD movie''' ડાયલોગ બોક્સને બંધ કરો. | ||
|- | |- | ||
| 08:02 | | 08:02 | ||
| હવે ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ જોઈએ. | | હવે ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ જોઈએ. | ||
− | |||
|- | |- | ||
| 08:05 | | 08:05 | ||
| આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા , '''Superimpose''' અને સમાન પ્રોટીનના જુદા જુદા સ્ટ્રક્ચર્સને સરખાવવું. | | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા , '''Superimpose''' અને સમાન પ્રોટીનના જુદા જુદા સ્ટ્રક્ચર્સને સરખાવવું. | ||
− | |||
|- | |- | ||
| 08:12 | | 08:12 | ||
| '''conformations'''ને મોર્ફ કરવાનું અને એક '''trajectory''' બનાવવી. | | '''conformations'''ને મોર્ફ કરવાનું અને એક '''trajectory''' બનાવવી. | ||
− | |||
|- | |- | ||
| 08:16 | | 08:16 | ||
| '''trajectory'''ને '''Molecular Dynamics Movie''' તરીકે સેવ કરવી. | | '''trajectory'''ને '''Molecular Dynamics Movie''' તરીકે સેવ કરવી. | ||
− | |||
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
| અભ્યાસ માટે , '''GTP binding '''પ્રોટીન્સના સ્ટ્રક્ચર્સ '''PDB code''': '''1TAG''' અને '''1TND''' સાથે ખોલો. | | અભ્યાસ માટે , '''GTP binding '''પ્રોટીન્સના સ્ટ્રક્ચર્સ '''PDB code''': '''1TAG''' અને '''1TND''' સાથે ખોલો. | ||
− | |||
|- | |- | ||
| 08:31 | | 08:31 | ||
| '''MatchMaker''' ટૂલ દ્વારા સ્ટ્રક્ચર્સને સુપરઇમ્પોઝ કરો. | | '''MatchMaker''' ટૂલ દ્વારા સ્ટ્રક્ચર્સને સુપરઇમ્પોઝ કરો. | ||
− | |||
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
| '''Sequence Alignment''' ટૂલના ઉપયોગથી , '''non-identical''' રિજિયન્સ શોધો. | | '''Sequence Alignment''' ટૂલના ઉપયોગથી , '''non-identical''' રિજિયન્સ શોધો. | ||
− | |||
|- | |- | ||
| 08:41 | | 08:41 | ||
| આ નીચેની લિંક ઉપરનો વિડીયો સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરો અને નિહાળો. | | આ નીચેની લિંક ઉપરનો વિડીયો સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરો અને નિહાળો. | ||
− | |||
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
| અમે સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરીએ છીએ અને સર્ટિફિકેટ્સ પણ આપીએ છીએ. વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. | | અમે સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરીએ છીએ અને સર્ટિફિકેટ્સ પણ આપીએ છીએ. વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. | ||
− | |||
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
| સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે. | | સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે. | ||
આ યોજના માટે વધુ માહિતી આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. | આ યોજના માટે વધુ માહિતી આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. | ||
− | |||
|- | |- | ||
| 09:09 | | 09:09 | ||
| ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. અમારી સાથે જોડાવા આભાર. | | ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. અમારી સાથે જોડાવા આભાર. | ||
− | |||
|} | |} |
Latest revision as of 23:52, 18 January 2018
Time | Narration |
00:01 | Superimposing and Morphing પરના આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું : Superimpose અને સમાન પ્રોટીનના જુદા જુદા સ્ટ્રક્ચર્સને સરખાવીશું. |
00:13 | conformationsને મોર્ફ કરવાનું અને એક trajectory બનાવવી. |
00:17 | આ ટ્યૂટોરિઅલને અનુસરવા તમે Chimera ઇન્ટરફેઝના જાણકાર હોવા જોઈએ. |
00:22 | જો તમે નથી તો તેના ટ્યૂટોરિઅલ્સ માટે અમારી આ વેબ સાઈટની મુલાકાત લો. |
00:27 | અહીં હું વાપરી રહી છું : Ubuntu OS આવૃત્તિ 14.04 ,Chimera આવૃત્તિ 1.10.2 , Mozilla firefox બ્રાઉઝર 42.0 , અને એક કાર્યરત ઇન્ટરનેટ કનેક્શન. |
00:43 | અહીં મેં એક Chimera વિન્ડો ખોલી છે. |
00:46 | graphic access ઇન્ટરફેઝમાંથી, ફાઈલ 3w7f કરો. |
00:53 | Squalin Synthase નું સ્ટ્રક્ચર સ્ક્રીન ઉપર ખુલે છે. |
00:57 | હવે ચાલો superimposing માટે આ સ્ટ્રક્ચર બનાવીએ. |
01:01 | તે સમાન જ proteinની બે નકલો ધરાવે છે. |
01:05 | command line નો ઉપયોગ કરી બંનેમાંથી એક ચેઇનને કાઢી નાખો. |
01:09 | હું કમાન્ડ હિસ્ટરી ઉપર ક્લિક કરી તે માટેના કમાન્ડને યાદ કરી લઉં. |
01:14 | command history ડાયલોગ બોક્સમાંથી , કમાન્ડ “delete:.a”ને સિલેક્ટ કરો. |
01:20 | Enter દબાવો. |
01:22 | તે પછી, સ્ટ્રક્ચરમાંથી solvent મોલેક્યુલ્સને દૂર કરવા; હું આ કમાન્ડ “del solvent”ને સિલેક્ટ કરીશ.Enter દબાવો. |
01:32 | આ સ્ટ્રક્ચર સબ્સ્ટ્રેટ એનાલોગ Farnesyl thiopyrophosphateના નિયંત્રણમાં છે. ટૂંકમાં FPS. |
01:40 | આપણે બે સમાન પ્રોટીન્સને superimpose કરીશું તેમના ગૌણ(secondary) સ્ટ્રક્ચર્સની સરખામણી કરવા. |
01:46 | આ માટે આપણે સમાન એન્ઝાઇમનું સબ્સ્ટ્રેટે વગરનું સ્ટ્રક્ચર મેળવીશું. |
01:52 | command line ઉપર ટાઈપ કરો “open 2zco” અને એન્ટર દબાવો. |
02:02 | નવું સ્ટ્રક્ચર ભૂરા રંગનું છે. |
02:05 | હવે આ બંને સ્ટ્રક્ચર્સ superimposed થવા તૈયાર થઇ ગયા છે. |
02:10 | Superimposition or Structural alignment એ એક ટૂલ છે જે બે અથવા વધુ protein સ્ટ્રક્ચર્સની સરખામણી કરે છે. |
02:18 | આ અલાઇન્મેન્ટ તેમના આકાર અને થ્રી-ડાઈમેંશનલ રચના ઉપર આધાર રાખે છે. |
02:24 | આપણે superimposing શરુ કરીએ તે પહેલા, ચાલો ટૂલ બારમાં કેટલાક આઇકોન્સ સ્થાપિત કરીએ. |
02:30 | Favorites menu ઉપર ક્લિક કરો. |
02:32 | Add to favorites/Tool bar વિકલ્પ સુધી નીચે સ્ક્રોલ કરો. |
02:37 | Preferences ડાયલોગ બોક્સ ખુલે છે. |
02:40 | Category ડ્રોપ-ડાઉનમાંથી, Toolsને સિલેક્ટ કરો. |
02:44 | “Settings” શીર્ષકની નીચે , “On Tool bar” કોલમ નીચે બોક્સીસને ચેક કરો. |
02:53 | Command line , Model Panel , Side View માટેના બોક્સીસને ચેક કરો. |
02:59 | નીચે સ્ક્રોલ કરો અને MatchMaker અને Match-Align ઉપર ક્લિક કરો. |
03:05 | તમે તમારી પસંદગી મુજબનું ટૂલ બાર બનાવી શકો છો. |
03:08 | તમારી જરૂરિયાત મુજબ ટૂલ્સને સિલેક્ટ કરવા. |
03:12 | પેનલને ધ્યાનથી જુઓ. |
03:14 | પેનલના ટોચ ઉપર Tool barમાં આઇકોન્સ ઉમેરાઈ ગયેલ છે. |
03:19 | tool barની જગ્યા બદલવા માટે , Toolbar placement બટન ઉપર ક્લિક કરો. |
03:25 | અને ડ્રોપ-ડાઉન મેનુમાંથી વિકલ્પને પસંદ કરો. |
03:29 | જ્યારે તમે આઇકોન્સને ટૂલ બારમાં ઉમેરવાનું પૂર્ણ કરો ત્યારે Save બટન ઉપર ક્લિક કરો. |
03:35 | અને આ dialog boxને બંધ કરવા Close ઉપર ક્લિક કરો. |
03:39 | સ્ટ્રક્ચર્સ હવે જુદા-જુદા સ્થાને દેખાય છે. |
03:43 | હવે ચાલો આ સ્ટ્રક્ચર્સને MatchMaker કાર્ય દ્વારા superimpose કરીએ. |
03:48 | Tool bar ઉપરના MatchMaker ટૂલને ક્લિક કરો. |
03:53 | એક MatchMaker ડાયલોગ બોક્સ ખુલે છે. |
03:56 | Reference structure તરીકે 3w7f ઉપર ક્લિક કરો. |
04:01 | હમણાં માટે, જે સેટિંગ્સ પહેલેથી રહેલી છે તેની સાથે કામ ચલાવો. OK બટન ઉપર ક્લિક કરો. |
04:07 | panelને ધ્યાનથી જુઓ. |
04:09 | બંને સ્ટ્રક્ચર્સ એક બીજા ઉપર superimposed થયેલ દેખાય છે. |
04:13 | બંને સ્ટ્રક્ચર્સ મોટાભાગે સંપૂર્ણ રીતે એક બીજા સાથે superimposable થયેલ છે. |
04:19 | માત્ર એક નાના વિભાગને છોડીને જે non-superimposable છે. |
04:23 | આ non-superimposable વિભાગમાં જે ફ્રેગમેન્ટ ભાગ ભજવે છે તે ચાલુ થાય છે : amino acid આંક 53 થી amino acid આંક 57. |
04:34 | The MatchMaker, residue types અને secondary structure નો ઉપયોગ કરી sequence alignment ઉત્પન્ન કરે છે. |
04:40 | અને પછી તે sequence-aligned રેસિડ્યુઝને 3Dમાં બંધબેસાડે છે. |
04:44 | ચાલો હવે Match-Align ટૂલને ચેક કરીએ. |
04:48 | ટૂલ બારમાંથી Match-Align ટૂલ ઉપર ક્લિક કરો. એક ડાયલોગ બોક્સ ખુલે છે. |
04:55 | ચેઇન્સને સિલેક્ટ કરવા , તેમના pdb Ids ઉપર ક્લિક કરો. |
04:59 | OK બટન ઉપર ક્લિક કરો. |
05:03 | એક sequence alignment ડાયલોગ બોક્સ ખુલે છે. |
05:05 | આ બોક્સમાં આ amino acid જોડીઓ અંતિમ ગોઠવણમાં ઉપયોગી થાય છે, જેઓ આછા કેસરી બોક્સ સાથે દેખાય રહ્યા છે. |
05:13 | સ્ટ્રક્ચર્સ મોટા ભાગે સમાન છે માત્ર રેસિડ્યુઝ 52-54 પાર આવેલ લૂપને છોડીને. |
05:21 | કર્સરને અનુરૂપ લાગતા એક અક્ષર ધરાવતા કોડ ઉપર મુકો. |
05:25 | રેસિડ્યુઝ 52 to 54 ખસેડાયેલા દેખાય છે કારણ છે ક્રમમાં અંતરાલો(gaps) હાજર હોવાથી. |
05:33 | આ વિભાગને કર્સર દ્વારા સિલેક્ટ કરો. |
05:38 | પેનલને ધ્યાનથી જુઓ. |
05:41 | ક્રમનો સિલેક્ટ કરેલો વિભાગ પ્રકાશિત થતો દેખાય છે. |
05:45 | આ સ્ટ્રકચરના non-superimposable વિભાગને અનુરૂપ છે. |
05:50 | તમે આ non-superimposing વિભાગનો રંગ Actions મેનુ દ્વારા બદલી શકો છો. |
05:55 | Actions મેનુ ઉપર ક્લિક કરો. |
05:57 | Color સુધી નીચે સ્ક્રોલ કરો અને orange-red વિકલ્પ ઉપર ક્લિક કરો. |
06:02 | હવે આ વિભાગ પ્રકાશિત થયેલ છે. |
06:05 | પસંદગીને સાફ કરો અને ડાયલોગ બોક્સ બંધ કરો. |
06:10 | હવે ચાલો હું ઉદાહરણ આપી સમજાવું કે conformationsને કેવી રીતે મોર્ફ કરવું અને trajectory કેવી રીતે બનાવવી. |
06:15 | Morphing એ અસલ ઇનપુટ સ્ટ્રક્ચર્સ વચ્ચે રહેલ વચગાળાના સ્ટ્રક્ચર્સના શ્રેણીઓની ગણતરીનો સમાવેશ કરે છે. |
06:23 | વચગાળાના સ્ટ્રક્ચર્સની જે શ્રેણીઓ બને છે તેને Molecular Dynamics Movie. તરીકે સેવ કરી શકાય છે ટૂંકમાં - MD Movie. |
06:32 | panel ઉપર પાછા આવીએ. |
06:34 | Tools મેનુમાંથી મોર્ફિંગ ટૂલને શરુ કરો. |
06:37 | Tools મેનુને ક્લિક કરો,Structure Comparison. સુધી નીચે સ્ક્રોલ કરો. |
06:42 | Morph conformations વિકલ્પ ઉપર ક્લિક કરો. |
06:46 | એક Morph conformations ડાયલોગ બોક્સ ખુલે છે. |
06:50 | Add ઉપર ક્લિક કરો. |
06:52 | conformationsને ઉમેરવા મોડલ્સ ડાયલોગ બોક્સના પરિણામની યાદીમાં ; મોડલ આંક ઝીરો ઉપર બે વાર ક્લિક કરો, જે છે 3w7f. |
07:03 | ત્યાર બાદ મોડલ આંક 1 ઉપર ક્લિક કરો જે છે 2zco. |
07:10 | પછી ફરી 3w7f ઉપર ક્લિક કરો , જે મોડલ આંક ઝીરો છે. |
07:16 | આ શ્રેણી લીગૅન્ડમાંથી એક મોર્ફ trajectoryને અનુલક્ષીને છે , જે આ સ્ટ્રક્ચરથી ખાલી સ્ટ્રક્ચર સુધી બાઉન્ડ કરે છે અને પછી પાછા |
07:26 | model list ડાયલોગ બોક્સ બંધ કરો. |
07:29 | Morph conformations ડાયલોગ બોક્સમાં Create ઉપર ક્લિક કરો. |
07:34 | થોડીક સેકન્ડ્સ પછી એક MD Movie બની જશે. |
07:39 | એક ડાયલોગ બોક્સ સ્ક્રીન ઉપર આવે છે. |
07:42 | ડાયલોગ બોક્સ બટન્સ ધરાવે છે મુવીને શરુ(play) અને અટકાવવા(pause). |
07:42 | શરુ કરવા એરો બટન ઉપર ક્લિક કરો. |
07:50 | પેનલને ધ્યાનથી જુઓ. |
07:52 | conformations નું મોર્ફિંગ એક મુવી તરીકે શરુ થયેલ છે. |
07:57 | મુવીને અટકાવી દો અને MD movie ડાયલોગ બોક્સને બંધ કરો. |
08:02 | હવે ચાલો આપણે શું શીખ્યા તેનો સારાંશ જોઈએ. |
08:05 | આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યા , Superimpose અને સમાન પ્રોટીનના જુદા જુદા સ્ટ્રક્ચર્સને સરખાવવું. |
08:12 | conformationsને મોર્ફ કરવાનું અને એક trajectory બનાવવી. |
08:16 | trajectoryને Molecular Dynamics Movie તરીકે સેવ કરવી. |
08:20 | અભ્યાસ માટે , GTP binding પ્રોટીન્સના સ્ટ્રક્ચર્સ PDB code: 1TAG અને 1TND સાથે ખોલો. |
08:31 | MatchMaker ટૂલ દ્વારા સ્ટ્રક્ચર્સને સુપરઇમ્પોઝ કરો. |
08:34 | Sequence Alignment ટૂલના ઉપયોગથી , non-identical રિજિયન્સ શોધો. |
08:41 | આ નીચેની લિંક ઉપરનો વિડીયો સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરો અને નિહાળો. |
08:48 | અમે સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરીએ છીએ અને સર્ટિફિકેટ્સ પણ આપીએ છીએ. વધુ માહિતી માટે અમને સંપર્ક કરો. |
08:57 | સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટને NMEICT, MHRD, ભારત સરકાર તરફથી ભંડોળ પૂરું પાડવામાં આવે છે.
આ યોજના માટે વધુ માહિતી આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ છે. |
09:09 | ભાષાંતર કરનાર હું શિવાની ગડા વિદાય લઉં છું. અમારી સાથે જોડાવા આભાર. |