Difference between revisions of "Drupal/C2/Creating-Dummy-Content/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(13 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
+ | {|border=1 | ||
+ | |'''Time''' | ||
+ | |'''Narration''' | ||
+ | |||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | ''' Creating Dummy Content''' પરનાં સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | આ | + | | આ ટ્યુટોરીઅલમાં આપણે '''devel module''' વાપરીને ડમી કંટેટ બનાવતા શીખીશું. |
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | આ ટ્યુટોરીઅલ | + | | આ ટ્યુટોરીઅલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું:'''Ubuntu Operating System''''''Drupal 8''' અને '''Firefox''' વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | તમે તમારા | + | |
|- | |- | ||
− | |00:25 | + | | 00:25 |
− | |આપણી | + | | આપણી ડ્રૂપલ સાઈટ બનાવતી વખતે એક વસ્તુની આપણને જરૂર એ છે કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ. તે આપણને ''' layouts, views''' અને ''' designs''' સમજવામાં મદદ કરશે. |
− | + | ||
|- | |- | ||
| 00:36 | | 00:36 | ||
− | | | + | | પરંતુ આદર્શ રીતે, આપણે વાસ્તવિક કંટેટને વાપરવું ન જોઈએ. માનો કે, આપણને ''' Content type,''' કે ''' field''' બદલવુ છે. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | | + | | સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું પડશે, જે કે સમયની બરબાદી છે. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | | | + | | પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે. આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે કે નહીં. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | | આપણે અત્યાર સુધી ફક્ત અમુક પ્રકારના ફિલ્ડ્સ આવર્યા છે. |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | | + | | ''' Cincinnati node''' આ રહી. ''' Cincinnati group''' તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે. |
|- | |- | ||
− | |01:07 | + | | 01:07 |
− | | | + | | અને તેઓને આ સાઈટ પર મૂકવું છે. |
|- | |- | ||
| 01:10 | | 01:10 | ||
− | | | + | | પૈસા માટે આપણે ''' decimal''' વાપરી શકીએ છીએ, અથવા કે ''' integer ''' જે કે પૂર્ણ સંખ્યા છે. |
|- | |- | ||
− | |01:15 | + | | 01:15 |
− | | | + | | માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે. કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવાનું કહે છે. |
|- | |- | ||
− | |01:24 | + | | 01:24 |
− | | | + | | તો પછી આપણે મુશ્કેલીમાં છીએ. |
|- | |- | ||
| 01:26 | | 01:26 | ||
− | | | + | | ઈંટીજરને ડેસીમલમાં બદલી શકાતું નથી , ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય. |
|- | |- | ||
| 01:32 | | 01:32 | ||
− | | | + | | અને તેથી આ એ વસ્તુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | |01:37 | + | | 01:37 |
− | | | + | | આ તમામને આપણે નકલી કંટેટ વાપરીને તપાસી શકીએ છીએ. આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી, આને સરળતાથી દાખલ કરી શકાય છે, અને સરળતાથી રદ્દ કરી શકાય છે. |
|- | |- | ||
| 01:48 | | 01:48 | ||
− | | | + | | આ યાદ રાખો - આપણને સેંકડો વાસ્તવિક કંટેટ નથી જોઈતા પરંતુ ફક્ત કેટલાક નકલી કંટેટ જોઈએ છે. |
|- | |- | ||
| 01:54 | | 01:54 | ||
− | | | + | | આ સમસ્યાનો ઉકેલ છે ''' Devel module'''. ''' drupal.org/project/devel''' પર જાવ. |
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | હજુ સુધી, આપણે મોડ્યુલ્સ વિશે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટને હજુ સુધી વિસ્તારિત કરી નથી. આ બધું આપણે આવનારા ટ્યૂટોરીયલોમાં કરીશું. |
|- | |- | ||
| 02:11 | | 02:11 | ||
− | | | + | | પરંતુ અહીં આપણે ''' Devel Module''' ને ઈંસ્ટોલ કરતા અને વાપરતા શીખીશું. આ આપણને વિચાર આપશે કે ''' Drupal Modules''' કેટલું સામર્થય આપણને આપી શકે છે. |
|- | |- | ||
| 02:21 | | 02:21 | ||
− | | | + | | નીચે તરફ સ્ક્રોલ કરીને ''' Download''' વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે. |
+ | |||
+ | |- | ||
+ | | 02:28 | ||
+ | | '''Drupal 8 dot x''' આવૃત્તિ લીલા વિસ્તાર મૂકી હોઈ શકે છે. તેથી તમે તેને ક્લિક કરો એ ખાતરી કરી લો. | ||
|- | |- | ||
− | |02: | + | | 02:34 |
− | | '''Drupal | + | | જો નથી તો ''' Development release''' પર ક્લિક કરો. |
+ | |||
+ | |- | ||
+ | | 02:38 | ||
+ | | હવે આ કરવાનાં બે માર્ગો છે. આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી જશે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 02:44 | ||
+ | | અથવા આપણે જમણું ક્લીક કરી શકીએ છીએ. અને આપણા બ્રાઉઝર પાર આધાર રાખીને, આપણે ''' Copy Link''' અથવા ''' Copy Link Location''' જોશું. | ||
+ | |||
+ | |-, | ||
+ | | 02:53 | ||
+ | | બંનેમાંથી કોઈપણ રીતે, '''.tar''' ફાઈલના લીંકને ક્લીક કરો અથવા કે '''.zip''' ફાઈલ. પણ આ ''' dev''' ફાઈલ પર ક્લીક ન કરો, કારણ કે તે કામ કરશે નહીં. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:01 | ||
+ | | આ વાસ્તવિક ફાઈલનાં લીંકો છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:04 | ||
+ | | એકવાર આપણને તે મળ્યાબાદ, આપણી '''site''' પર પાછા આવીએ. ક્લીક કરો ''' Extend''' અને ''' Install new module''' . | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:11 | ||
+ | | ''' Install from a URL''' ફિલ્ડમાં URL પેસ્ટ કરો. તમારી પાસે જો સારું ઈન્ટરનેટ જોડાણ હોય તો, તમે URL માંથી સંસ્થાપિત કરી શકો છો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:22 | ||
+ | | નહીં તો, તમારી સુવિધા માટે, આ પુષ્ઠ પર '''Code Files''' લીંકમાં '''devel''' પેકેજ આપવામાં આવ્યો છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:31 | ||
+ | |તેને ડાઉનલોડ કરો અને '''Choose File''' વિકલ્પ વાપરીને તેને અપલોડ કરો. છેલ્લે, ''' Install''' ક્લીક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:41 | ||
+ | | હવે, ''' Enable newly added modules''' પર ક્લીક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:45 | ||
+ | | તેને મીનીમાઇઝ કરવા માટે ''' CORE''' પર ક્લીક કરો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:50 | ||
+ | | ''' DEVELOPMENT''' બ્લોક અંતર્ગત, આપણે ''' Devel''' અને ''' Devel generate''' જોઈ શકીએ છીએ. હમણાં માટે બીજા અન્યને અવગણો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 03:57 | ||
+ | | ''' Devel''' અને ''' Devel generate''' માં ચેકમાર્ક મુકો. ત્યારબાદ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને ''' Install''' ક્લીક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:05 | ||
+ | | યાદ રહો ''' Drupal''' માં, આપણને હંમેશા એ વાતની ખાતરી રાખવી પડે છે કે આપણે ''' Save, Install''', વગેરે પર ક્લીક કરતા રહીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:12 | ||
+ | | આપણને એક લીલો સંદેશ અહીં મળવો જોઈએ –''' 2 modules have been enabled''' | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:17 | ||
+ | | તમને જો કોઈ સાવધાની સંદેશ લાલ રંગમાં દેખાય તો ચિંતા ન કરો, જ્યાં સુધી તે કોઈ એક ગંભીર એરર ન હોય. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:23 | ||
+ | | કન્ટેન્ટનો પૂર્ણ ગુચ્છો ઉત્પન્ન કરવા માટે, ''' Configuration''' પર ક્લીક કરો. ત્યારબાદ ડાબા હાથે, આપણને ''' Generate content''' લીંક દેખાશે. તેના પર ક્લીક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:34 | ||
+ | | હવે, જોઈતી તપાસણી કરવા માટે, આપણે જોઈએ એટલા કન્ટેન્ટ ઉત્પન્ન કરવા માટે સમર્થ રહીશું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:41 | ||
+ | | આપણે પસંદ કરીશું ''' Events''' અને ''' User Groups''', કારણ કે તપાસ માટે આ 2 ''' Content types''' ની જરૂર છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:47 | ||
+ | | , અહીં "Delete all content in these content types before generating new content" છે. આ નકલી કન્ટેન્ટને રદ્દ કરવા માટે છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 04:56 | ||
+ | | એક ચેકમાર્ક મૂકીએ અને 0 (zero) nodes ઉત્પન્ન કરીએ. આનાથી તમામ ''' Events''' અને ''' User Groups''' રદ્દ થશે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:05 | ||
+ | | તે એને પણ સમાવેશ કરશે જે આપણે પોતેથી બનાવ્યો હતો. ઉદાહરણ તરીકે - આપણું ''' Cincinnati User Group''' પણ જતું રહેશે જો આપણે આ કર્યું હોત. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:15 | ||
+ | | તો, ચાલો તેને અનચેક કરીએ. ચાલો 50 nodes ઉત્પન્ન કરીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:20 | ||
+ | | એક ''' year''' પાછળ જાવ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:22 | ||
+ | | આપણી નોડસ પર આપણી પાસે કોઈપણ ''' comments''' નથી. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:25 | ||
+ | | ''' Maximum number of words in titles''' ને 2 કરો. જો તમે તે નથી કરતા તો, આ ઘણી બધી લાંબી ''' Lorem Ipsum''' ટેક્સ્ટ ઉત્પન્ન કરશે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:35 | ||
+ | | ''' Generate''' ક્લીક કરો. તરત જ, આપણને સફળતાનો સંદેશ મળે છે. તે કામ કરે છે કે નહીં તે જોવા માટે, ''' Content''' પર ક્લીક કરો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:44 | ||
+ | | અહીં 50 નવા નોડોની યાદી છે - અર્ધા ''' Events''' અને અર્ધા ''' User groups'''. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:50 | ||
+ | | તેમાંથી કોઈ એક પર ક્લીક કરો અને આપણે જોશું કે - ''' Devel''' એ ''' Description''', ''' Event Logo''' માં, ઘણી બધી ટેક્સ્ટ ઉત્પન્ન કરી છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 05:57 | ||
+ | | નકલી ''' Event Website,''' ''' Date''', એ એકાદ ''' User Groups''' ને ''' Sponsor''' તરીકે પસંદ કર્યું છે અને અમુક ''' Event Topics''' પસંદ કર્યા છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:08 | ||
+ | | આપણી '''site''' સાથે જે આપણને કરવાની જરૂર છે તે આપણા ''' layouts''', આપણી ''' views''' અને તમામ બીજી વસ્તુઓ આપણે હવે કરી શકીએ છીએ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:15 | ||
+ | | નકલી કન્ટેન્ટ ઉત્પન્ન કરીને '''Devel''' એ આપણો ઘણો બધો સમય બચાવવામાં મદદ કર્યું છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:20 | ||
+ | | ડ્રૂપલની આ એક મહાન વિશિષ્ટતા છે, જે કે ''' drupal.org''' પરથી ડાઉનલોડ કરેલ ''' Module''' માંથી પ્રદાન કરવામાં આવી છે. આને ''' Contributed Modules''' કહેવાય છે. આના વિશે આપણે પછીથી શીખીશું. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:32 | ||
+ | |અહીં આપણું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે. | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:35 | ||
+ | | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા ''' devel''' મોડ્યુલ્સ વાપરીને નકલી કંટેટ બનાવતા | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:48 | ||
+ | | આ વિડિઓ '''Acquia અને OSTraining''' માંથી અનુકૂલિત કરાયો છે અને '''Spoken Tutorial Project, IIT Bombay''' દ્વારા પુનરાવર્તિત થયો છે. . | ||
+ | |||
+ | |- | ||
+ | | 06:57 | ||
+ | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:03 | ||
+ | | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:11 | ||
+ | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ દ્વારા ફાળો અપાયેલ છે:'''NMEICT, Ministry of Human Resource Development''' અને '''NVLI, Ministry of Culture, Government of India'''. | ||
+ | |||
+ | |- | ||
+ | | 07:23 | ||
+ | | આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. | ||
+ | |||
+ | |} |
Latest revision as of 17:18, 14 October 2016
Time | Narration |
00:01 | Creating Dummy Content પરનાં સ્પોકન ટ્યુટોરીઅલમાં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીઅલમાં આપણે devel module વાપરીને ડમી કંટેટ બનાવતા શીખીશું. |
00:12 | આ ટ્યુટોરીઅલ રેકોર્ડ કરવા માટે, હું ઉપયોગ કરી રહી છું:Ubuntu Operating System'Drupal 8' અને Firefox વેબ બ્રાઉઝર.તમે તમારા પસંદનું કોઈ પણ વેબ બ્રાઉઝર વાપરી શકો છો. |
00:25 | આપણી ડ્રૂપલ સાઈટ બનાવતી વખતે એક વસ્તુની આપણને જરૂર એ છે કે તેમાં ઘણા બધા કંટેટ હોવા જોઈએ. તે આપણને layouts, views અને designs સમજવામાં મદદ કરશે. |
00:36 | પરંતુ આદર્શ રીતે, આપણે વાસ્તવિક કંટેટને વાપરવું ન જોઈએ. માનો કે, આપણને Content type, કે field બદલવુ છે. |
00:44 | સમસ્યા એ છે કે આપણને વાસ્તવિક કંટેટમાં જઈને એડિટ કરવું પડશે, જે કે સમયની બરબાદી છે. |
00:50 | પણ આ પગલું અત્યંત મહત્વપૂર્ણ છે. આપણને આપણું કંટેટ ટાઈપ ચકાસવું જોઈએ જેથી એ ખાતરી થાય કે તે આપણને જોઈતા પ્રમાણે કામ કરી રહ્યું છે કે નહીં. |
00:57 | આપણે અત્યાર સુધી ફક્ત અમુક પ્રકારના ફિલ્ડ્સ આવર્યા છે. |
01:01 | Cincinnati node આ રહી. Cincinnati group તેમની મુલાકાત માટે ફી વસૂલવા માંગે છે. |
01:07 | અને તેઓને આ સાઈટ પર મૂકવું છે. |
01:10 | પૈસા માટે આપણે decimal વાપરી શકીએ છીએ, અથવા કે integer જે કે પૂર્ણ સંખ્યા છે. |
01:15 | માનો કે તમે ઈંટીજર પસંદ કર્યું છે. કારણકે તેઓ ફક્ત 10 ડોલર વસુલે છે પણ પછીથી તેઓ 10.99 ડોલર વસૂલવાનું કહે છે. |
01:24 | તો પછી આપણે મુશ્કેલીમાં છીએ. |
01:26 | ઈંટીજરને ડેસીમલમાં બદલી શકાતું નથી , ખાસ કરીને જો આપણે પહેલાથી કંટેટ ઉમેર્યું હોય. |
01:32 | અને તેથી આ એ વસ્તુઓ છે જે આપણે પહેલેથી યોજના કરવાની જરૂર છે. |
01:37 | આ તમામને આપણે નકલી કંટેટ વાપરીને તપાસી શકીએ છીએ. આપણી તપાસણી પૂર્ણ થયા પછીથી, આને સરળતાથી દાખલ કરી શકાય છે, અને સરળતાથી રદ્દ કરી શકાય છે. |
01:48 | આ યાદ રાખો - આપણને સેંકડો વાસ્તવિક કંટેટ નથી જોઈતા પરંતુ ફક્ત કેટલાક નકલી કંટેટ જોઈએ છે. |
01:54 | આ સમસ્યાનો ઉકેલ છે Devel module. drupal.org/project/devel પર જાવ. |
02:02 | હજુ સુધી, આપણે મોડ્યુલ્સ વિશે વાત કરી નથી અથવા આપણી ડ્રૂપલ વેબ સાઈટને હજુ સુધી વિસ્તારિત કરી નથી. આ બધું આપણે આવનારા ટ્યૂટોરીયલોમાં કરીશું. |
02:11 | પરંતુ અહીં આપણે Devel Module ને ઈંસ્ટોલ કરતા અને વાપરતા શીખીશું. આ આપણને વિચાર આપશે કે Drupal Modules કેટલું સામર્થય આપણને આપી શકે છે. |
02:21 | નીચે તરફ સ્ક્રોલ કરીને Download વિભાગ જુઓ. આ સ્ક્રીન કદાચિત તમારી સ્ક્રીન કરતા તદ્દન જુદી દેખાય શકે છે. |
02:28 | Drupal 8 dot x આવૃત્તિ લીલા વિસ્તાર મૂકી હોઈ શકે છે. તેથી તમે તેને ક્લિક કરો એ ખાતરી કરી લો. |
02:34 | જો નથી તો Development release પર ક્લિક કરો. |
02:38 | હવે આ કરવાનાં બે માર્ગો છે. આપણે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ, પણ તેનાથી ઘણી વણજોઈતી ફાઈલો આપણા ડેસ્કટોપ પર આવી જશે. |
02:44 | અથવા આપણે જમણું ક્લીક કરી શકીએ છીએ. અને આપણા બ્રાઉઝર પાર આધાર રાખીને, આપણે Copy Link અથવા Copy Link Location જોશું. |
02:53 | બંનેમાંથી કોઈપણ રીતે, .tar ફાઈલના લીંકને ક્લીક કરો અથવા કે .zip ફાઈલ. પણ આ dev ફાઈલ પર ક્લીક ન કરો, કારણ કે તે કામ કરશે નહીં. |
03:01 | આ વાસ્તવિક ફાઈલનાં લીંકો છે. |
03:04 | એકવાર આપણને તે મળ્યાબાદ, આપણી site પર પાછા આવીએ. ક્લીક કરો Extend અને Install new module . |
03:11 | Install from a URL ફિલ્ડમાં URL પેસ્ટ કરો. તમારી પાસે જો સારું ઈન્ટરનેટ જોડાણ હોય તો, તમે URL માંથી સંસ્થાપિત કરી શકો છો. |
03:22 | નહીં તો, તમારી સુવિધા માટે, આ પુષ્ઠ પર Code Files લીંકમાં devel પેકેજ આપવામાં આવ્યો છે. |
03:31 | તેને ડાઉનલોડ કરો અને Choose File વિકલ્પ વાપરીને તેને અપલોડ કરો. છેલ્લે, Install ક્લીક કરો. |
03:41 | હવે, Enable newly added modules પર ક્લીક કરો. |
03:45 | તેને મીનીમાઇઝ કરવા માટે CORE પર ક્લીક કરો. ત્યારબાદ નીચે સ્ક્રોલ કરો. |
03:50 | DEVELOPMENT બ્લોક અંતર્ગત, આપણે Devel અને Devel generate જોઈ શકીએ છીએ. હમણાં માટે બીજા અન્યને અવગણો. |
03:57 | Devel અને Devel generate માં ચેકમાર્ક મુકો. ત્યારબાદ, નીચેની તરફ સ્ક્રોલ કરો અને Install ક્લીક કરો. |
04:05 | યાદ રહો Drupal માં, આપણને હંમેશા એ વાતની ખાતરી રાખવી પડે છે કે આપણે Save, Install, વગેરે પર ક્લીક કરતા રહીએ. |
04:12 | આપણને એક લીલો સંદેશ અહીં મળવો જોઈએ – 2 modules have been enabled |
04:17 | તમને જો કોઈ સાવધાની સંદેશ લાલ રંગમાં દેખાય તો ચિંતા ન કરો, જ્યાં સુધી તે કોઈ એક ગંભીર એરર ન હોય. |
04:23 | કન્ટેન્ટનો પૂર્ણ ગુચ્છો ઉત્પન્ન કરવા માટે, Configuration પર ક્લીક કરો. ત્યારબાદ ડાબા હાથે, આપણને Generate content લીંક દેખાશે. તેના પર ક્લીક કરો. |
04:34 | હવે, જોઈતી તપાસણી કરવા માટે, આપણે જોઈએ એટલા કન્ટેન્ટ ઉત્પન્ન કરવા માટે સમર્થ રહીશું. |
04:41 | આપણે પસંદ કરીશું Events અને User Groups, કારણ કે તપાસ માટે આ 2 Content types ની જરૂર છે. |
04:47 | , અહીં "Delete all content in these content types before generating new content" છે. આ નકલી કન્ટેન્ટને રદ્દ કરવા માટે છે. |
04:56 | એક ચેકમાર્ક મૂકીએ અને 0 (zero) nodes ઉત્પન્ન કરીએ. આનાથી તમામ Events અને User Groups રદ્દ થશે. |
05:05 | તે એને પણ સમાવેશ કરશે જે આપણે પોતેથી બનાવ્યો હતો. ઉદાહરણ તરીકે - આપણું Cincinnati User Group પણ જતું રહેશે જો આપણે આ કર્યું હોત. |
05:15 | તો, ચાલો તેને અનચેક કરીએ. ચાલો 50 nodes ઉત્પન્ન કરીએ. |
05:20 | એક year પાછળ જાવ. |
05:22 | આપણી નોડસ પર આપણી પાસે કોઈપણ comments નથી. |
05:25 | Maximum number of words in titles ને 2 કરો. જો તમે તે નથી કરતા તો, આ ઘણી બધી લાંબી Lorem Ipsum ટેક્સ્ટ ઉત્પન્ન કરશે. |
05:35 | Generate ક્લીક કરો. તરત જ, આપણને સફળતાનો સંદેશ મળે છે. તે કામ કરે છે કે નહીં તે જોવા માટે, Content પર ક્લીક કરો. |
05:44 | અહીં 50 નવા નોડોની યાદી છે - અર્ધા Events અને અર્ધા User groups. |
05:50 | તેમાંથી કોઈ એક પર ક્લીક કરો અને આપણે જોશું કે - Devel એ Description, Event Logo માં, ઘણી બધી ટેક્સ્ટ ઉત્પન્ન કરી છે. |
05:57 | નકલી Event Website, Date, એ એકાદ User Groups ને Sponsor તરીકે પસંદ કર્યું છે અને અમુક Event Topics પસંદ કર્યા છે. |
06:08 | આપણી site સાથે જે આપણને કરવાની જરૂર છે તે આપણા layouts, આપણી views અને તમામ બીજી વસ્તુઓ આપણે હવે કરી શકીએ છીએ. |
06:15 | નકલી કન્ટેન્ટ ઉત્પન્ન કરીને Devel એ આપણો ઘણો બધો સમય બચાવવામાં મદદ કર્યું છે. |
06:20 | ડ્રૂપલની આ એક મહાન વિશિષ્ટતા છે, જે કે drupal.org પરથી ડાઉનલોડ કરેલ Module માંથી પ્રદાન કરવામાં આવી છે. આને Contributed Modules કહેવાય છે. આના વિશે આપણે પછીથી શીખીશું. |
06:32 | અહીં આપણું આ ટ્યુટોરીઅલ સમાપ્ત થાય છે. |
06:35 | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા devel મોડ્યુલ્સ વાપરીને નકલી કંટેટ બનાવતા |
06:48 | આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને Spoken Tutorial Project, IIT Bombay દ્વારા પુનરાવર્તિત થયો છે. . |
06:57 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. તેને ડાઉનલોડ કરીને જુઓ. |
07:03 | સ્પોકન ટ્યુટોરીયલ ટીમ સ્પોકન ટ્યુટોરીયલનાં મારફતે ઓનલાઇન વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો પણ આપે છે. વધુ વિગતો માટે અમને લખો. |
07:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને આપેલ દ્વારા ફાળો અપાયેલ છે:NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture, Government of India. |
07:23 | આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |