Difference between revisions of "Drupal/C2/Overview-of-Drupal/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(17 intermediate revisions by the same user not shown)
Line 6: Line 6:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| ''' “Overview of Drupal”'''  પરના સ્પોકન ટ્યૂટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
| ''' “Overview of Drupal”'''  પરના સ્પોકન ટ્યૂટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| આ ટ્યૂટોરીયલ માં આપણે શીખીશું   
+
| આ ટ્યૂટોરીયલ માં આપણે શીખીશું  '''Content Management System''' '''Drupal'''
* '''Content Management System'''
+
* '''Drupal'''
+
  
 
|-
 
|-
 
|00:13
 
|00:13
|ડ્રૂપલ ના સાઇલેન્ટ ફીચરો
+
|ડ્રૂપલ ના સાઇલેન્ટ ફીચરો, આ સિસરીજનું ઓવરવ્યૂ
આ સિસરીજનું ઓવરવ્યૂ
+
 
+
  
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| ચાલો પહેલા સમજીએ કે ડ્રૂપલ શું છે..''ડ્રૂપલ એક મફત અને મુક્ત સ્ત્રોત ''' Content Management System '''(CMS). છે.
+
| ચાલો પહેલા સમજીએ કે ડ્રૂપલ શું છે.''ડ્રૂપલ એક મફત અને મુક્ત સ્ત્રોત ''' Content Management System '''(CMS). છે.
  
 
|-
 
|-
 
| 00:30
 
| 00:30
|  '''CMS'''? શું છે ?
+
|  '''CMS'''? શું છે ? આ જુના દિવસો ના જેમ નથીં જ્યાં આપણે ઘણી બધી  html  ફાઈલો સરવર પર અપલોડ કરતા હતા.
* આ જુના દિવસો ના જેમ નથીં જ્યાં આપણે ઘણી બધી  html  ફાઈલો સરવર પર અપલોડ કરતા હતા.
+
  
 
|-
 
|-
Line 35: Line 30:
 
|-
 
|-
 
|00:47
 
|00:47
|હવે આ ખુબ જુદું છે.
+
|હવે આ ખુબ જુદું છે.દરેક પેજ ઘણા બધા કમ્પોનન્ટો વાપરીને બનાવાય છે.
દરેક પેજ ઘણા બધા કમ્પોનન્ટો વાપરીને બનાવાય છે.
+
  
 
|-
 
|-
 
|00:55
 
|00:55
|*દરેક કમ્પોનન્ટ જુદી જગ્યાથી આવી શકે છે.
+
|દરેક કમ્પોનન્ટ જુદી જગ્યાથી આવી શકે છે.
  
 
|-
 
|-
Line 48: Line 42:
 
|-
 
|-
 
|01:06
 
|01:06
|આ તે પર આધારિત છે કે તમે ક્યાં થી જોઈ રહ્યા છો મોબાઈલ અથવા ડેસ્કટોપ તેના અઢાર પર બદલી શકે છે.S
+
|આ તે પર આધારિત છે કે તમે ક્યાં થી જોઈ રહ્યા છો મોબાઈલ અથવા ડેસ્કટોપ તેના આધાર પર બદલી શકે છે.
  
 
|-
 
|-
 
|01:14
 
|01:14
|આ એ પર આધાર રાખે છે કે કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે.
+
|આ એ પર આધાર રાખે છે કે કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે.તમે ભારતથી જોવા વાળા એક વિદ્યાર્થી હોઈ શકો છો.
 
+
* તમે ભારતથી જોવા વાળા એક વિદ્યાર્થી હોઈ શકો છો.
+
  
 
|-
 
|-
 
|01:23
 
|01:23
|અથવા સિંગાપુરથી કાઈ ખરીદતા ગ્રાહક  હોઈ શકો છો.
+
|અથવા સિંગાપુરથી કાઈ ખરીદતા ગ્રાહક  હોઈ શકો છો.તમે દરેક જુદા જુદા પેજ જોઈ શકો છો.
* tme drek juda juda pej joi shako cho.
+
  
 
|-
 
|-
Line 99: Line 90:
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
|તે પછી આ નાના  સઁશોધન સાથે આ સમુદાયને પાછું કરે છે.  
+
|તે પછી આ નાના  સંશોધન સાથે આ સમુદાયને પાછું કરે છે.  
  
 
|-
 
|-
Line 107: Line 98:
 
|-
 
|-
 
| 02:43
 
| 02:43
|  આ સમુદાયમાં  ડેવલોપર્સ ,સાઈટ બિલ્ડરો, વોલેન્ટરો છે જેમણે ડ્રૂપલ બનાવે છે જેઉંઉં કે આજે છે.
+
|  આ સમુદાયમાં  ડેવલોપર્સ ,સાઈટ બિલ્ડરો, વોલેન્ટરો છે જેમણે ડ્રૂપલ બનાવે છે જેઉં કે આજે છે.
  
 
|-
 
|-
 
|02:51
 
|02:51
 
|આ કહે છે ડ્રૂપલમાં " કોડમાટે આવો અને સમુદાય માટે રહો "
 
|આ કહે છે ડ્રૂપલમાં " કોડમાટે આવો અને સમુદાય માટે રહો "
 
  
 
|-
 
|-
Line 120: Line 110:
 
|-
 
|-
 
|03:06
 
|03:06
|નંબર 1  
+
|નંબર 1 '''Drupal ''' એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે.
*'''Drupal ''' એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે.
+
  
 
|-
 
|-
Line 133: Line 122:
 
|-
 
|-
 
|03:20
 
|03:20
| Number 2:
+
| Number 2:'''Drupal''' પરનિવર્તનક્ષમ છે.
*'''Drupal''' is flexible.
+
  
 
|-
 
|-
Line 143: Line 131:
 
|03:28
 
|03:28
 
|'''Drupal''' જટિલ  વેબસાઈટ જેને ઘણા બધા જુદા ડેટા સ્ટ્રક્ચર ની આવશ્યકતા હોય છે તે પર પણ ઘણી સારી રીતે કાર્ય  કરે છે.
 
|'''Drupal''' જટિલ  વેબસાઈટ જેને ઘણા બધા જુદા ડેટા સ્ટ્રક્ચર ની આવશ્યકતા હોય છે તે પર પણ ઘણી સારી રીતે કાર્ય  કરે છે.
 
  
 
|-
 
|-
 
|03:35
 
|03:35
|બનાવવા વાળા અને બન્ને રીતે '''CMS''' અને એક મબોર્ડર  '''web development platform''' તરીકે ઉપયોગ કરી શકે છે.
+
|બનાવવા વાળા અને બંને રીતે '''CMS''' અને એક મબોર્ડર  '''web development platform''' તરીકે ઉપયોગ કરી શકે છે.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| Number 3:
+
| Number 3: '''Drupal''' મોબાઈલ પર પણ કાર્ય કરે છે.
*'''Drupal''' મોબાઈલ પર પણ કાર્ય કરે છે.
+
  
 
|-
 
|-
 
|03:46
 
|03:46
 
|આપણે પસંદ કરેલ કોઈ પણ  મોબાઈલ પર આપણે આપણી ડ્રૂપલ સાઈટના દરેક પેજ જોઈ અને સંચાલિત કરી શકીએ છીએ.
 
|આપણે પસંદ કરેલ કોઈ પણ  મોબાઈલ પર આપણે આપણી ડ્રૂપલ સાઈટના દરેક પેજ જોઈ અને સંચાલિત કરી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
| Number 4:
+
| Number 4: મોટા પ્રોજેક્ટ માટે '''Drupal''' ખુબ સરસ છે.
*'''Drupal''' સરસ મોટું પ્રોજેક્ટ છે.
+
  
 
|-
 
|-
 
|04:00
 
|04:00
| '''whitehouse.gov''' થી  '''weather.com '''અને  '''Dallas Cowboys, Drupal''' કોઈ પણ પ્રોજેક્ટ સમ્ભાળી શકે છે.
+
| '''whitehouse.gov''' થી  '''weather.com '''અને  '''Dallas Cowboys, Drupal''' કોઈ પણ પ્રોજેક્ટ સંભાળી શકે છે.
  
 
|-
 
|-
Line 175: Line 159:
 
|04:12
 
|04:12
 
|જે લોકો વિશિષ્ટાથી ભરપૂર વેબસાઈટ બનાવવા માંગે છે તેમની માટે આ એક ઉત્તમ ઉપાય છે.
 
|જે લોકો વિશિષ્ટાથી ભરપૂર વેબસાઈટ બનાવવા માંગે છે તેમની માટે આ એક ઉત્તમ ઉપાય છે.
 
  
 
|-
 
|-
Line 183: Line 166:
 
|-
 
|-
 
| 04:24
 
| 04:24
| Number 5:  
+
| Number 5:'''Drupal''' મૈત્રીપૂર્ણ, સામાજિક અને શોધી શકાય એવું છે.
*'''Drupal''' મૈત્રીપૂર્ણ, સામાજિક અને શોધી શકાય એવું છે.
+
  
 
|-
 
|-
Line 192: Line 174:
 
|-
 
|-
 
|04:34
 
|04:34
|*'''Drupal''' સાથે જ ડ્રૂપલ સાઈટ એડિટરોનેર તેગો, વિવરણો, કિવરડૉ અને માનવ મૈત્રીપૂર્ણ URL ઉમેરવાની પરવાનગી આપે છે.
+
|'''Drupal''' સાથે જ ડ્રૂપલ સાઈટ સંપાદકો,ટેગો, વિવરણો, કિવરડૉ અને માનવ મૈત્રીપૂર્ણ URL ઉમેરવાની પરવાનગી આપે છે.
 
+
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
| Number 6:
+
| Number 6: '''Drupal''' સલામત અને શુરક્ષિત છે.
'''Drupal''' સલામત અને શુરક્ષિત છે.
+
  
 
|-
 
|-
 
|04:50
 
|04:50
 
|'''Drupal''' એ આપણી સાઈટને સિક્યુરિટી અપડેતો ,હૅશ પાસવરડો સેશન ID ઓ વડે સુરક્ષિત રાખે છે.
 
|'''Drupal''' એ આપણી સાઈટને સિક્યુરિટી અપડેતો ,હૅશ પાસવરડો સેશન ID ઓ વડે સુરક્ષિત રાખે છે.
 
  
 
|-
 
|-
 
|04:57
 
|04:57
|* જે બન્ડલે છે તે  '''permissions''' બદલાય છે,
+
| જે બદલાય છે તે  '''permissions''' બદલાય છે,
  
 
|-
 
|-
 
|05:01
 
|05:01
|* ટેક્સ્ટ ફોર્મેટ  '''permissions''' યુઝર ઇનપુટ અને ઘણું બધું પ્રતિબન્ધિત કરે છે.
+
|ટેક્સ્ટ ફોર્મેટ  '''permissions''' યુઝર ઇનપુટ અને ઘણું બધું પ્રતિબન્ધિત કરે છે.
  
 
|-
 
|-
 
|05:07
 
|05:07
|'''Drupal''' શુરક્ષા ને અત્યન્ત ગમ્ભીરતા પૂર્વક લે છે.
+
|'''Drupal''' શુરક્ષા ને અત્યંત ગંભીરતા પૂર્વક લે છે.
  
 
|-
 
|-
 
| 05:11
 
| 05:11
| Number 7:
+
| Number 7: આપણે હજારો મોડ્યુલ્સ વાપરીને આપણી ડ્રૂપલ સાઈટ ને વિસ્તારિત કરી શકીએ છીએ.જે ડ્રૂપલ સાઈટ માં ફીચરો ઉમેરશે.
*આપણે હજારો મોડ્યુલ્સ વાપરીને આપણી ડ્રૂપલ સાઈટ ને વિસ્તારિત કરી શકીએ છીએ.જે ડ્રૂપલ સાઈટ માં ફીચરો ઉમેરશે.
+
 
+
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
 
|કોઈ પણ વિશિષ્ટતા વિષે વિચારો અને કોઈ એક વધુ કરીને મોડ્યુલ બનાવિ છે અને તેને મફતમાં ઉપલબ્ધ કરી છે.
 
|કોઈ પણ વિશિષ્ટતા વિષે વિચારો અને કોઈ એક વધુ કરીને મોડ્યુલ બનાવિ છે અને તેને મફતમાં ઉપલબ્ધ કરી છે.
 
  
 
|-
 
|-
 
|05:27
 
|05:27
|આપણે બહુવિધ થીમો અથવા કે થીમ ની આવૃત્તિ સમાન સાઈટ પર ધરાવી શકીએ છીએ.
+
|આપણે બહુવિધ થીમો અથવા કે થીમ ની આવૃત્તિ સમાન સાઈટ પર ધરાવી શકીએ છીએ.અને હજુ સુધી તમારી વેબસાઈટ ડેટાની દર્શકણિક પ્રેઝન્ટેશન પર પૂર્ણ પણે નિયત્રંણ છે.
* અને હજુ સુધી તમારી વેબસાઈટ ડેટાની દર્શકણિક પ્રેઝન્ટેશન પર પૂર્ણ પણે નિયઁત્રણ છે.
+
  
 
 
|-
 
|-
 
| 05:40
 
| 05:40
| Number 8:
+
| Number 8: તમને જો મદદ જોઈતી હોય તો ડ્રૂપલ ફરતે એક મદદગાર સમુદાય છે અને તે વિશાળ છે.
*તમને જો મદદ જોઈતી હોય તો ડ્રૂપલ ફરતે એક મદદગાર સમુદાય છે અને તે વિશાળ છે.
+
 
+
  
 
|-
 
|-
 
|05:48
 
|05:48
|ડ્રૂપલ ઈવેન્ટો દુનિયા માં સર્વત્ર છે.
+
|ડ્રૂપલ પ્રસંગો દુનિયા માં સર્વત્ર છે.
  
 
|-
 
|-
 
|05:52
 
|05:52
|સ્થાનિક પ્રસન્ગો ને ડ્રૂપલ કેમ્પો કહેવાય છે.
+
|સ્થાનિક પ્રસંગો ને ડ્રૂપલ કેમ્પો કહેવાય છે.
  
 
|-
 
|-
Line 254: Line 226:
 
|-
 
|-
 
|06:01
 
|06:01
|અત્યન્ત સક્રિય  '''Forums, User Groups''' અને  '''IRC chats''' એ  '''Drupal''' અઢાર ને સમર્થિત છે .
+
|અત્યંત સક્રિય  '''Forums, User Groups''' અને  '''IRC chats''' એ  '''Drupal''' આધાર  ને સમર્થિત છે .
  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
| Number 9:
+
| Number 9: '''Drupal''' ફરતે અમુક અત્યંત વિશાળ અને અનુભવી કંપનીઓ છે.
* '''Drupal''' ફરતે અમુક અત્યન્ત વિશાળ અને અનુભવી કમ્પનીઓ છે.
+
  
 
|-
 
|-
 
|06:15
 
|06:15
|'''Acquia''' આ શ્રેણી ની ભાગીદાર એક વ્યાપક  '''Drupal''' કમ્પની છે.
+
|'''Acquia''' આ શ્રેણી ની ભામીધર એક વ્યાપક  '''Drupal''' કંપની છે.
  
 
|-
 
|-
 
|06:21
 
|06:21
 
| ભારત માં સાહીઠ થી પણ વધારે ડ્રૂપલ કામગીરી કમ્પનીઓ છે અને સાથે જ સો જેટલા મુક્ત કાર્ય કરનારાઓ છે જેઓ ડ્રૂપલ વિષે જાણે છે.
 
| ભારત માં સાહીઠ થી પણ વધારે ડ્રૂપલ કામગીરી કમ્પનીઓ છે અને સાથે જ સો જેટલા મુક્ત કાર્ય કરનારાઓ છે જેઓ ડ્રૂપલ વિષે જાણે છે.
 
  
 
|-
 
|-
Line 276: Line 246:
 
|-
 
|-
 
|06:40
 
|06:40
|'''Drupal''' સમગ્ર વેબ ની 3 ટકા છે અને મુખ્ય દસ હજાર વેબસાઈટ માં થી પંદર ટાકા છે.
+
|'''Drupal''' સમગ્ર વેબ ની 3 ટકા છે અને ઉચ્છ દસ હજાર વેબસાઈટ માં થી પંદર ટાકા છે.
 
+
  
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|'''Drupal''' સરકાર, શિક્ષા,બિનનફાકારી અને મોટી કમ્પનીઓ સાથે ખુબ લોકપ્રિય છે.
+
|'''Drupal''' સરકાર, શિક્ષા,બિનનફાકારી અને મોટી કંપનીઓ સાથે ખુબ લોકપ્રિય છે.
 
+
  
 
|-
 
|-
 
| 06:58
 
| 06:58
 
| આ ટ્યૂટોરિયલ શૃંખલામાં આપણે આપેલ મુદ્દાઓ વિષે શીખીશું .ડ્રૂપલ કરવા રીતે ઇન્સ્ટોલ કરવું.
 
| આ ટ્યૂટોરિયલ શૃંખલામાં આપણે આપેલ મુદ્દાઓ વિષે શીખીશું .ડ્રૂપલ કરવા રીતે ઇન્સ્ટોલ કરવું.
 
  
 
|-
 
|-
Line 299: Line 266:
 
|-
 
|-
 
|07:18
 
|07:18
|કન્ટેન્ટ વર્કફ્લો
+
|કન્ટેન્ટ વર્કફ્લો,અહીં આપણે શીખીશું કે કેવી રીતે વેબસાઈટના સામાન્ય કન્ટેન્ટ ડ્રૂપલ અંતર્ગત ગોઠવવામાં આવે છે.
* અહીં આપણે શીખીશું કે કેવી રીતે વેબસાઈટના સામાન્ય કન્ટેન્ટ ડ્રૂપલ અંતર્ગત ગોઠવવામાં આવે છે.
+
 
+
  
 
|-
 
|-
 
|07:26
 
|07:26
 
| જો કે તમે વર્ડપ્રોસેસરમાં એડિટ કરી રહ્યા હોય તો બસાઇટ કન્ટેન્ટ પણ બનાવીશું.
 
| જો કે તમે વર્ડપ્રોસેસરમાં એડિટ કરી રહ્યા હોય તો બસાઇટ કન્ટેન્ટ પણ બનાવીશું.
 
  
 
|-
 
|-
 
|07:34
 
|07:34
 
| ત્યારબાદ આપણે અમુક શક્તિશાળી વિશિષ્ટતાઓ વિષે શીખીશું જે ડ્રૂપલને અનન્ય બનાવે.
 
| ત્યારબાદ આપણે અમુક શક્તિશાળી વિશિષ્ટતાઓ વિષે શીખીશું જે ડ્રૂપલને અનન્ય બનાવે.
 
  
 
|-
 
|-
 
|07:40
 
|07:40
| તે છે કન્ટેન્ટ વિષે સંબન્ધો કેટલાક કન્ટેન્ટ પ્રોગ્રામ થનારી ફોર્મેટ કરેલ પ્રદશન વગેરે.
+
| તે છે કન્ટેન્ટ વિષે સંબધો કેટલાક કન્ટેન્ટ પ્રોગ્રામ થનારી ફોર્મેટ કરેલ પ્રદશન વગેરે.
 
+
  
 
|-
 
|-
 
|07:49
 
|07:49
|ડ્રૂપલ ને કેવી રીતે વિસ્તારિત કરવું.
+
|ડ્રૂપલ ને કેવી રીતે વિસ્તારિત કરવું.બીજી મહત્વની શક્તિશાળી વિશિષ્ટતા  '''Modules અથવા Extensions'''
* બીજી મહત્વની શક્તિશાળી વિશિષ્ટતા  '''Modules અથવા Extensions'''
+
  
 
|-
 
|-
 
|07:56
 
|07:56
 
|જેવું કે પહેલા બનાવ્યું હતું કે મોડ્યુલ એક એપ સમાન છે. લગભગ કોઈ પણ વિશિષ્ટાઓ માટે જે  તમને જોઈએ છે.
 
|જેવું કે પહેલા બનાવ્યું હતું કે મોડ્યુલ એક એપ સમાન છે. લગભગ કોઈ પણ વિશિષ્ટાઓ માટે જે  તમને જોઈએ છે.
 
  
 
|-
 
|-
Line 334: Line 294:
 
|-
 
|-
 
|08:13
 
|08:13
|કેવા રીતે સાઈટ ને ''' layout'''  કરવી
+
|કેવા રીતે સાઈટ ને ''' layout'''  કરવી.એક વાર જો સદા કન્ટેન્ટ અને વિશિષ્ટતાઓ તૈયાર હોય તો, આપણે તેની સુંદર પ્રદશન બનાવવાની જરૂર છે.
*એક વાર જો સદા કન્ટેન્ટ અને વિશિષ્ટતાઓ તૈયાર હોય તો, આપણે તેની સુંદર પ્રદશન બનાવવાની જરૂર છે.
+
 
+
  
 
|-
 
|-
 
|08:24
 
|08:24
 
| '''layout''' ભાગ માં આપણે શીખીશું કે વેબસાઈટનો દેખાવ અને અસર બદલવું કેટલું સરળ છે.
 
| '''layout''' ભાગ માં આપણે શીખીશું કે વેબસાઈટનો દેખાવ અને અસર બદલવું કેટલું સરળ છે.
 
  
 
|-  
 
|-  
 
|08:31
 
|08:31
|* '''Modules''' ની જેમ જ લેયઆઉટ અથવા  '''Themes''' પણ સમુદાયી ફાળા તરીકે ઉપલબ્ધ છે.
+
|'''Modules''' ની જેમ જ લેયઆઉટ અથવા  '''Themes''' પણ સમુદાયી ફાળા તરીકે ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
Line 358: Line 315:
 
|08:53
 
|08:53
 
| '''people''' વ્યવસ્થાપન ભાગમાં આપણે શીખીશું કેવી રીતે વિભિન્ન ભૂમિકાઓ સ્થાપિત કરવી.અને તેને વિભિન્ન પરવાનગીઓ આપવી.
 
| '''people''' વ્યવસ્થાપન ભાગમાં આપણે શીખીશું કેવી રીતે વિભિન્ન ભૂમિકાઓ સ્થાપિત કરવી.અને તેને વિભિન્ન પરવાનગીઓ આપવી.
 
  
 
|-
 
|-
 
|09:01
 
|09:01
|સાઈટને કેવી રીતે વ્યવસથીત પણે વ્યવસ્થિત કરવી  
+
|સાઈટને કેવી રીતે વ્યવસથીત પણે વ્યવસ્થિત કરવી,છેલ્લે અંતિમ ભાગમાં આપણે શીખીશું કે ડ્રૂપલમાં કોડ કેવી રીતે વ્યવસ્થિત કરવા.
* છેલ્લે અંતિમ ભાગમાં આપણે શીખીશું કે ડ્રૂપલમાં કોડ કેવી રીતે વ્યવસ્થિત કરવા.
+
 
+
  
 
|-
 
|-
Line 372: Line 326:
 
|-
 
|-
 
|09:17
 
|09:17
|* સાઈટને વધુ યુઝર મૈત્રીપૂર્ણ બનાવવા માટે નવી વિશિષ્ટતાઓ મેળવવી પણ મદદગાર રહેશે.
+
| સાઈટને વધુ યુઝર મૈત્રીપૂર્ણ બનાવવા માટે નવી વિશિષ્ટતાઓ મેળવવી પણ મદદગાર રહેશે.
 
+
  
 
|-
 
|-
Line 381: Line 334:
 
|-
 
|-
 
| 09:28
 
| 09:28
| ચાલો સારાંશ લઈએ .
+
| ચાલો સારાંશ લઈએ .આ ટ્યૂટોરીયલ માં આપણે શીખ્યા,'''Drupal''' નો પરિચય '''Drupal ''' નો સાયલેન્ટ ફીચર અને '''Drupal''' શ્રેણી નું ઓવરવ્યૂ  
 
+
આ ટ્યૂટોરીયલ માં આપણે શીખ્યા.
+
 
+
'''Drupal''' નો પરિચય  
+
* Salient features of '''Drupal ''' નો સાયલેન્ટ ફીચર અને
+
'''Drupal''' શ્રેણી નું ઓવરવ્યૂ  
+
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| આ વિડિઓ T '''Acquia '''અને  '''OSTraining''' માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યૂટોરીયલ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત થયો છે.
+
| આ વિડિઓ '''Acquia '''અને  '''OSTraining''' માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યૂટોરીયલ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત થયો છે.
  
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
 
| આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
 
| આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
 
  
 
|-
 
|-
Line 405: Line 351:
 
| 10:11
 
| 10:11
 
| સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
 
| સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
 
*
 
  
 
|-
 
|-

Latest revision as of 16:14, 14 October 2016

Time Narration
00:01 “Overview of Drupal” પરના સ્પોકન ટ્યૂટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરીયલ માં આપણે શીખીશું Content Management System Drupal
00:13 ડ્રૂપલ ના સાઇલેન્ટ ફીચરો, આ સિસરીજનું ઓવરવ્યૂ
00:19 ચાલો પહેલા સમજીએ કે ડ્રૂપલ શું છે.ડ્રૂપલ એક મફત અને મુક્ત સ્ત્રોત Content Management System (CMS). છે.
00:30 CMS? શું છે ? આ જુના દિવસો ના જેમ નથીં જ્યાં આપણે ઘણી બધી html ફાઈલો સરવર પર અપલોડ કરતા હતા.
00:40 પરંપરાગત રીતે દરેક વેબપેજનું પોતાની html ફાઈલ છે.
00:47 હવે આ ખુબ જુદું છે.દરેક પેજ ઘણા બધા કમ્પોનન્ટો વાપરીને બનાવાય છે.
00:55 દરેક કમ્પોનન્ટ જુદી જગ્યાથી આવી શકે છે.
01:00 આ કમ્પોનેટ અમુક પ્રૉગ્રાએમીંગ લોજીક નો ઉપયોગ કરીને ફ્લાય પર એકત્રિત થાય છે
01:06 આ તે પર આધારિત છે કે તમે ક્યાં થી જોઈ રહ્યા છો મોબાઈલ અથવા ડેસ્કટોપ તેના આધાર પર બદલી શકે છે.
01:14 આ એ પર આધાર રાખે છે કે કોણ અને ક્યાંથી જોઈ રહ્યું છે.તમે ભારતથી જોવા વાળા એક વિદ્યાર્થી હોઈ શકો છો.
01:23 અથવા સિંગાપુરથી કાઈ ખરીદતા ગ્રાહક હોઈ શકો છો.તમે દરેક જુદા જુદા પેજ જોઈ શકો છો.
01:32 CMS પ્રેઝન્ટેશન લોજીકના સમર્થન માં એક એક પ્રોગ્રામ છે.
01:37 આ વિવિધ પ્રોગ્રામિંગ ફન્ક્શનાલીટીનો ઉપયોગ કર છે જેમેકે PHP, Ajax, Javascript, વગેરે.
01:47 બધા CMS સામાન્ય રીતે કોઈ પણ ફોર્મેટિંગ વગર જાણકારી વિષય વસ્તુ ને સંગ્રહ કરવા માટે એક ડેટા બેસનો ઉપયોગ કરે છે.
01:55 વિષય વસ્તુની ફોર્મેટમિંગ અલગથી કરવામાં આવે છે.
02:00 CMS નોન ટેકનિકલ યુઝરને પણ વેબસાઈટ સરળતાથી મેનેજ કરાવે છે.
02:07 ડ્રૂપલ એક CMS ઓપન સોર્સ છે જ્યાં કોડના અર્થ મફતમાં ઉપલબ્ધ છે.
02:15 કોઈ પણ તેને ડાઉનલોડ કરીને બદલી કરી શકે છે.
02:18 ડ્રૂપલ 2000 માં Dries Buytaert દ્વારા મેળવવામાં આવયું હતું જયારે તે વિદ્યાર્થી હતા.
02:24 જ્યારથી આ મુક્ત સ્ત્રોત બન્યું છે ઘણા બધા હજારો લોકો ને કોડને સ્નશોધીત કરવા માં મદદ મળી છે.
02:32 તે પછી આ નાના સંશોધન સાથે આ સમુદાયને પાછું કરે છે.
02:37 Drupal સમુદાય એક ખુબ મોટો અને ઝીણવટથી બનેલ મુક્ત સ્ત્રોત સમુદાય છે.
02:43 આ સમુદાયમાં ડેવલોપર્સ ,સાઈટ બિલ્ડરો, વોલેન્ટરો છે જેમણે ડ્રૂપલ બનાવે છે જેઉં કે આજે છે.
02:51 આ કહે છે ડ્રૂપલમાં " કોડમાટે આવો અને સમુદાય માટે રહો "
03:02 હેવ હું Drupal ની દસ વિશેષતાઓ ને યાદી બધ્ધ કરું.
03:06 નંબર 1 Drupal એ મફત અને પૂર્ણરીતે મુક્ત સ્ત્રોત છે.
03:11 કોઈ પણ સોર્સ કોડ ડાઉનલોડ કરીને તેને મોડીફાય કરી શકે છે.
03:15 જો તમે ડેવલોપર હોય તો પણ Drupal ખુબ ઉપયોગી છે.
03:20 Number 2:Drupal પરનિવર્તનક્ષમ છે.
03:24 Drupal એ આજ સુધી ઉપલબ્ધ ખુબ અનુકૂળ સિસ્ટમ છે.
03:28 Drupal જટિલ વેબસાઈટ જેને ઘણા બધા જુદા ડેટા સ્ટ્રક્ચર ની આવશ્યકતા હોય છે તે પર પણ ઘણી સારી રીતે કાર્ય કરે છે.
03:35 બનાવવા વાળા અને બંને રીતે CMS અને એક મબોર્ડર web development platform તરીકે ઉપયોગ કરી શકે છે.
03:42 Number 3: Drupal મોબાઈલ પર પણ કાર્ય કરે છે.
03:46 આપણે પસંદ કરેલ કોઈ પણ મોબાઈલ પર આપણે આપણી ડ્રૂપલ સાઈટના દરેક પેજ જોઈ અને સંચાલિત કરી શકીએ છીએ.
03:54 Number 4: મોટા પ્રોજેક્ટ માટે Drupal ખુબ સરસ છે.
04:00 whitehouse.gov થી weather.com અને Dallas Cowboys, Drupal કોઈ પણ પ્રોજેક્ટ સંભાળી શકે છે.
04:08 ઘણી જટિલ વેબસાઇટો વડે Drupal ચમકી ઉઠે છે.
04:12 જે લોકો વિશિષ્ટાથી ભરપૂર વેબસાઈટ બનાવવા માંગે છે તેમની માટે આ એક ઉત્તમ ઉપાય છે.
04:19 અને સાથે જ તે મોટા ઓફિસો માટેખુબ જ અનુકૂળ છે.
04:24 Number 5:Drupal મૈત્રીપૂર્ણ, સામાજિક અને શોધી શકાય એવું છે.
04:29 Drupal લોકો ને મારી સાઈટ અને મારા કન્ટેન્ટ શોધવા માં મદદ કરે છે.
04:34 Drupal સાથે જ ડ્રૂપલ સાઈટ સંપાદકો,ટેગો, વિવરણો, કિવરડૉ અને માનવ મૈત્રીપૂર્ણ URL ઉમેરવાની પરવાનગી આપે છે.
04:45 Number 6: Drupal સલામત અને શુરક્ષિત છે.
04:50 Drupal એ આપણી સાઈટને સિક્યુરિટી અપડેતો ,હૅશ પાસવરડો સેશન ID ઓ વડે સુરક્ષિત રાખે છે.
04:57 જે બદલાય છે તે permissions બદલાય છે,
05:01 ટેક્સ્ટ ફોર્મેટ permissions યુઝર ઇનપુટ અને ઘણું બધું પ્રતિબન્ધિત કરે છે.
05:07 Drupal શુરક્ષા ને અત્યંત ગંભીરતા પૂર્વક લે છે.
05:11 Number 7: આપણે હજારો મોડ્યુલ્સ વાપરીને આપણી ડ્રૂપલ સાઈટ ને વિસ્તારિત કરી શકીએ છીએ.જે ડ્રૂપલ સાઈટ માં ફીચરો ઉમેરશે.
05:18 કોઈ પણ વિશિષ્ટતા વિષે વિચારો અને કોઈ એક વધુ કરીને મોડ્યુલ બનાવિ છે અને તેને મફતમાં ઉપલબ્ધ કરી છે.
05:27 આપણે બહુવિધ થીમો અથવા કે થીમ ની આવૃત્તિ સમાન સાઈટ પર ધરાવી શકીએ છીએ.અને હજુ સુધી તમારી વેબસાઈટ ડેટાની દર્શકણિક પ્રેઝન્ટેશન પર પૂર્ણ પણે નિયત્રંણ છે.
05:40 Number 8: તમને જો મદદ જોઈતી હોય તો ડ્રૂપલ ફરતે એક મદદગાર સમુદાય છે અને તે વિશાળ છે.
05:48 ડ્રૂપલ પ્રસંગો દુનિયા માં સર્વત્ર છે.
05:52 સ્થાનિક પ્રસંગો ને ડ્રૂપલ કેમ્પો કહેવાય છે.
05:55 અને દરેક વર્ષે મુખ્ય DrupalCons દુનિયામક સર્વત્ર રહે છે.
06:01 અત્યંત સક્રિય Forums, User Groups અને IRC chatsDrupal આધાર ને સમર્થિત છે .
06:08 Number 9: Drupal ફરતે અમુક અત્યંત વિશાળ અને અનુભવી કંપનીઓ છે.
06:15 Acquia આ શ્રેણી ની ભામીધર એક વ્યાપક Drupal કંપની છે.
06:21 ભારત માં સાહીઠ થી પણ વધારે ડ્રૂપલ કામગીરી કમ્પનીઓ છે અને સાથે જ સો જેટલા મુક્ત કાર્ય કરનારાઓ છે જેઓ ડ્રૂપલ વિષે જાણે છે.
06:32 Number 10: સર્વત્ર છે . આ રેકોર્ડિંગ થયી રહી છે ત્યાર સુધી બસાઈટો 1.2 મિલિયન થી પણ વધુ થયી ગયી છે.
06:40 Drupal સમગ્ર વેબ ની 3 ટકા છે અને ઉચ્છ દસ હજાર વેબસાઈટ માં થી પંદર ટાકા છે.
06:50 Drupal સરકાર, શિક્ષા,બિનનફાકારી અને મોટી કંપનીઓ સાથે ખુબ લોકપ્રિય છે.
06:58 આ ટ્યૂટોરિયલ શૃંખલામાં આપણે આપેલ મુદ્દાઓ વિષે શીખીશું .ડ્રૂપલ કરવા રીતે ઇન્સ્ટોલ કરવું.
07:04 ડ્રૂપલ અને બીજા સનલગ્ન સોફ્ટવેરો કેવી રોતે ઇન્સ્ટોલ કરવા તે આપણે દર્શાવીશું.
07:10 લગભગ કોઈ પણ આ કરી શકે છે આ માટે Linux અથવા Windows એડમિનિસ્ટ્રેશન હૉઉ જરૂરી નથી.
07:18 કન્ટેન્ટ વર્કફ્લો,અહીં આપણે શીખીશું કે કેવી રીતે વેબસાઈટના સામાન્ય કન્ટેન્ટ ડ્રૂપલ અંતર્ગત ગોઠવવામાં આવે છે.
07:26 જો કે તમે વર્ડપ્રોસેસરમાં એડિટ કરી રહ્યા હોય તો બસાઇટ કન્ટેન્ટ પણ બનાવીશું.
07:34 ત્યારબાદ આપણે અમુક શક્તિશાળી વિશિષ્ટતાઓ વિષે શીખીશું જે ડ્રૂપલને અનન્ય બનાવે.
07:40 તે છે કન્ટેન્ટ વિષે સંબધો કેટલાક કન્ટેન્ટ પ્રોગ્રામ થનારી ફોર્મેટ કરેલ પ્રદશન વગેરે.
07:49 ડ્રૂપલ ને કેવી રીતે વિસ્તારિત કરવું.બીજી મહત્વની શક્તિશાળી વિશિષ્ટતા Modules અથવા Extensions
07:56 જેવું કે પહેલા બનાવ્યું હતું કે મોડ્યુલ એક એપ સમાન છે. લગભગ કોઈ પણ વિશિષ્ટાઓ માટે જે તમને જોઈએ છે.
08:05 દસ હાજર જેટલી મોડ્યુલ આપેલી છે. આપણે દર્શાવીશું કે તમારા હેતુસર મોડ્યુલ કેવી રીતે પસંદ કરવું.
08:13 કેવા રીતે સાઈટ ને layout કરવી.એક વાર જો સદા કન્ટેન્ટ અને વિશિષ્ટતાઓ તૈયાર હોય તો, આપણે તેની સુંદર પ્રદશન બનાવવાની જરૂર છે.
08:24 layout ભાગ માં આપણે શીખીશું કે વેબસાઈટનો દેખાવ અને અસર બદલવું કેટલું સરળ છે.
08:31 Modules ની જેમ જ લેયઆઉટ અથવા Themes પણ સમુદાયી ફાળા તરીકે ઉપલબ્ધ છે.
08:38 people કેવી રીતે વ્યવસ્થિત કરવું .
08:40 એકલ યુઝર આધારિત CMS થી અલગ, જમકે WordPress, Drupal હમેંશા એવી પરિસ્થિતિમાં વપરાય છે જ્યાં જુદા જુદા યુજરો વેબસાઈટમાં જુદી જુદી વસ્તુઓ કરે છે.
08:53 people વ્યવસ્થાપન ભાગમાં આપણે શીખીશું કેવી રીતે વિભિન્ન ભૂમિકાઓ સ્થાપિત કરવી.અને તેને વિભિન્ન પરવાનગીઓ આપવી.
09:01 સાઈટને કેવી રીતે વ્યવસથીત પણે વ્યવસ્થિત કરવી,છેલ્લે અંતિમ ભાગમાં આપણે શીખીશું કે ડ્રૂપલમાં કોડ કેવી રીતે વ્યવસ્થિત કરવા.
09:11 સુરક્ષિતતા અને સ્થિરતા માટે સાઈટને સુધારિત રાખવું મહત્વ નું છે.
09:17 સાઈટને વધુ યુઝર મૈત્રીપૂર્ણ બનાવવા માટે નવી વિશિષ્ટતાઓ મેળવવી પણ મદદગાર રહેશે.
09:24 આ સાથે જ આ ટ્યૂટોરીયલ સમાપ્ત થાય છે.
09:28 ચાલો સારાંશ લઈએ .આ ટ્યૂટોરીયલ માં આપણે શીખ્યા,Drupal નો પરિચય Drupal નો સાયલેન્ટ ફીચર અને Drupal શ્રેણી નું ઓવરવ્યૂ
09:41 આ વિડિઓ Acquia અને OSTraining માંથી અનુકૂલિત કરાયો છે અને સ્પોકન ટ્યૂટોરીયલ IIT બોમ્બે દ્વારા પુર્નવર્તીત થયો છે.
09:51 આપેલ લિંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો આ સ્પોન ટ્યૂટોરીયલ નું સારાંશ આપે છે. તેને ડાઉલોડ કરીને જુઓ.
09:59 સ્પોકન ટ્યૂટોરિયલ ટિમ સ્પોકન ટ્યૂટોરિયલ ના મારફતે ઓનલાઇન વર્કશોપ આયોજિત કરે છે જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓ ને પ્રમાણપત્ર પણ આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
10:11 સ્પોકન ટ્યૂટોરીયલને NMEICT, Ministry of Human Resource Development અને NVLI, Ministry of Culture Government of India. પાસે થી ફાળો આપવા માં આવ્યો છે.
10:24 આઈઆઇટી બોમ્બે તરફથી હું જ્યોતિ સોલંકી વિદાય લવું છું.

Contributors and Content Editors

Jyotisolanki