Difference between revisions of "OpenFOAM/C2/Creating-curved-geometry-in-OpenFOAM/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 5: Line 5:
 
|-
 
|-
 
| 00:01
 
| 00:01
| '''OpenFOAM''' માં વક્ર જોમેટ્રી બનવાના આ  સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
+
| નમસ્તે, '''Creating Curved geometry in OpenFOAM''' પરનાં '''spoken tutorial''' માં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| આ ટ્યુટોરીયલમાં હું તમને બતાડીશ. 
+
| આ ટ્યુટોરીયલમાં, હું તમને બતાવીશ:
  
 
|-
 
|-
 
| 00:09
 
| 00:09
| '''openfoam''' માં વક્ર જોમેટ્રી બનાવવાના સ્ટેપ.
+
| ઓપનફોમમાં વળાંકવાળી ભૂમિતિ બનાવવા માટે પગલાઓ.
  
 
|-
 
|-
 
| 00:14
 
| 00:14
| અને '''paraview''' માં પરિણામોને જોવું.  
+
| '''paraview''' માં પરિણામો નિહાળવું.
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું,  
+
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે,
  
 
|-
 
|-
 
| 00:19
 
| 00:19
| '''Linux Operating system Ubuntu આવૃત્તિ 10.04''''''OpenFOAM આવૃત્તિ 2.1.0 '''
+
| હું વાપરી રહ્યો છું: '''Linux Operating system Ubuntu''' આવૃત્તિ 10.04, '''OpenFOAM''' આવૃત્તિ 2.1.0
  
 
|-
 
|-
 
| 00:28
 
| 00:28
|'''ParaView આવૃત્તિ 3.12.0 '''
+
| '''ParaView''' આવૃત્તિ 3.12.0.
  
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|આપણે ''' cylinder''' પર ફલો ના માટે જોમેટ્રી બનાવીશું.
+
| આપણે નળાકાર ઉપરનાં પ્રવાહ માટે ભૂમિતિ બનાવીશું.
  
 
|-
 
|-
 
| 00:36
 
| 00:36
| નોંધ લો કે હું આ કેસ ફક્ત સમજુતી માટે ઉપયોગ કરી રહી છું.
+
| નોંધ લો હું આ કેસ ફક્ત ઉદાહરણ માટે વાપરી રહ્યો છું.
  
 
|-
 
|-
 
| 00:41
 
| 00:41
|The '''cylinder ''' એ અર્ધ વર્તુળ ના ફોમ માં છે.  
+
| નળાકાર એક અર્ધ વર્તુળ સ્વરૂપમાં છે.
  
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| નોંધ લો '''Meshing''' એ ઢાંચાથી ફીટ થયેલ ગ્રીડ છે.
+
| '''Meshing''' એક બોડી ફીટેડ ગ્રિડ છે.
  
 
|-
 
|-
 
| 00:49  
 
| 00:49  
|નોંધ દો  કે સંપૂર્ણ જોમેટ્રી ને બ્લોકસમાં વિભાજિત કરવા માં આવ્યું છે.
+
| સમગ્ર ભૂમિતિ '''block'''s માં વિભાજીત છે.
 
+
  
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
| આપણે અર્ધ વર્તુળ ને સમાન ભાગોમાં વિભાજીત કરીએ છીએ.
+
| આપણે અર્ધ વર્તુળનાં સરખા ભાગમાં ટુકડા કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 00:58
 
| 00:58
| ચાલો આને મીનીમાઇઝ કરીએ.
+
| હવે આને મીનીમાઈઝ કરો.
  
 
|-
 
|-
 
| 01:03
 
| 01:03
| પાછલા ટ્યુટોરીયલની '''blockMeshDict ''' ફાઈલ ખોલો.
+
| પાછલા ટ્યુટોરીયલની 'blockMeshDict' ફાઈલ ખોલો.
  
 
|-
 
|-
 
| 01:08
 
| 01:08
| મેં તે પહેલાથી જ ખોલોયું છે.
+
| મેં તે પહેલાથી જ ખોલી છે.
  
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
| સ્ક્રોલ કરો તમે જોઈ શકો છો સરળ જોમેટ્રી માટે  '''edges ''' ને ખાલી રાખવા માં આવ્યું છે.
+
| નીચે સ્ક્રોલ કરો. સાદી ભૂમિતિઓ માટે, તમે જોઈ શકો છો કે '''edges ''' ને ખાલી રખાયી છે.
  
 
|-
 
|-
| 01:20
+
| 01:20
|   હવે નવી '''blockMeshDict''' ફાઈલ ખોલો.  
+
| હવે એક નવી 'blockMeshDict' ફાઈલ બનાવો.
  
 
|-
 
|-
 
| 01:23
 
| 01:23
| કરવા માટે પ્રથમ આને મીનીમાઇઝ કરો
+
| આવું કરવા માટે, ચાલો પહેલા આને મીનીમાઈઝ કરીએ.
  
 
|-
 
|-
 
| 01:27
 
| 01:27
| હવે '''જમણું ક્લિક > create document > empty file'''
+
| હવે, કરો જમણું-ક્લિક > '''create document > empty file'''.
  
 
|-
 
|-
| 01:34
+
| 01:34
| આને '''blockMeshDict''' તરીકે નામ આપો.
+
| આને 'blockMeshDict' તરીકે નામ આપો.
  
 
|-
 
|-
 
| 01:40
 
| 01:40
|નોધ લો કે  M અને D અહી કેપિટલ માં છે.
+
| નોંધ લો M અને D અહીં કેપિટલમાં છે.
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|ખોલો.
+
| આને ખોલો.
  
 
|-
 
|-
| 01:51
+
| 01:51
|   હવે તમે શરૂઆતની અમુક લાઈનો  '''lid driven cavity''' થી '''convertTometers''' સુધી કોપી કરી શકો છો.
+
| હવે આપણે 'lid driven cavity' થી 'convertTometers' સુધી શરુઆતની કેટલીક લાઈનો કોપી કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 01:58
 
| 01:58
|ઉપર જાવ '''convertToMeters''' સુધી આને કોપી કરો.
+
| ઉપરની તરફે જાવ, આને 'convertToMeters' સુધી કોપી કરો.
  
 
|-
 
|-
 
| 02:04
 
| 02:04
| આને કોપી કરો અને '''blockMeshDict''' ફાઈલમાં તેને પેસ્ટ કરો.
+
| આને કોપી કરો અને તેને નવી 'blockMeshDict' ફાઈલમાં પેસ્ટ કરો.
  
 
|-
 
|-
 
| 02:12
 
| 02:12
| હવે '''convert to meters'''  ને '''point one થી  one'''  સુધી બદલીએ.
+
| હવે, 'convert to meters' ને પોઈન્ટ એકથી બદલીને એક કરો.
  
 
|-
 
|-
 
| 02:18
 
| 02:18
| જેમકે આપણી જોમેટ્રી મીટરસ માં છે આપણે આને એક રાખીશું.
+
| જો કે આપણી ભૂમિતિ મીટરમાં હોવાથી, આપણે આને એક તરીકે રાખીશું.
  
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
|હવે '''enter''' દબાવો ફરીથી '''enter''' દબાવો.
+
| હવે '''Enter''' દબાવો, ફરીથી '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
|02:28
+
| 02:28
| આના પછી તમને '''vertices''' માં તમને જોમેટ્રી નું  '''co-ordinates'''  ઉમેરવાની જરૂરિયાત છે.
+
| આના પછી, તમને શિરોબિંદુઓમાં ભૂમિતિના કો-ઓર્ડીનેટો દાખલ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
| ચાલો સ્લાઈડ પર પાછા જઈએ . નોંધ લો કે પોઈન્ટ્સ '''0,1,2,3, 4''' થી અને એમ જ આગળ સુધી આ પ્રકારે સુવ્યવસ્થિત હોવું જોઈએ.
+
| ચાલો હું '''slide''' પર પાછો ફરું. નોંધ લો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે, પોઈન્ટોનો ક્રમ આ પ્રમાણે હોવો જોઈએ કે 0, 1, 2, 3, 4 થી શરુ થઈને આગળ જવો જોઈએ.
  
 
|-
 
|-
| 02:47
+
| 02:47
| સ્લાઈડને મીનીમાઇઝ કરો હવે '''blockMeshDict'''  ફાઈલમાં ટાઈપ કરો '''vertices'''  અને '''Enter''' દબાવો.
+
| સ્લાઈડને મીનીમાઈઝ કરો. હવે, 'blockMeshDict' ફાઈલમાં "vertices" ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 02:56
+
| 02:56
| ખુલ્લો કૌંસ દાખલ કરો અને '''Enter''' દબાવો.
+
| ખુલ્લું કૌંસ દાખલ કરો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 03:00
+
| 03:00
| હવે ડાઈગ્રામ માં બતાવ્યા પ્રમાણે જોમેટ્રી નું  '''co-ordinates''' ઉમેરો.
+
| હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિનાં કો-ઓર્ડીનેટો દાખલ કરો.
  
 
|-
 
|-
| 03:05
+
| 03:05
| ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
+
| ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
| સ્પષ્ટીકરણ માટે હું અર્ધ વર્તુળ નું  જમણા ભાગ નો ઉપયોગ કરીશ.
+
| સમજાવવા માટે, હું અર્ધ-વર્તુળનાં જમણા અર્ધા ભાગને વાપરીશ.
+
+
  
 
|-
 
|-
| 03:12
+
| 03:12
| ફિગર '''0''' થી શરુ કરીને પોઈન્ટસ ન્ક માટે વેલ્યુઓ ઉમેરો.
+
| થી શરુ કરીને ચિત્રમાં પોઈન્ટો માટે વેલ્યુઓ દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
| હવે હું '''blockMeshDict''' ફાઈલ માં પાછી જવું છું.
+
| ચાલો હું 'blockMeshDict' ફાઈલ પર પાછો ફરું.
  
 
|-
 
|-
|03:20
+
| 03:20
| અમુક સ્પેસ છોડો અને પોઈન્ટ ''' 0''' ના માટે '''co-ordinates'''  ઉમેરો.
+
| અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ૦ નાં કો-ઓર્ડીનેટો દાખલ કરો.
  
 
|-
 
|-
| 03:27
+
| 03:27
| ખુલ્લો બંદ કૌંસ '''0.5 (space) 0 (space) 0''' ઉમેરો અને એન્ટર દબાવો.  
+
| ખુલ્લું બંધ કૌંસ અને દાખલ કરો '''0.5 (space) 0 (space) 0'''. '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 03:36
+
| 03:36
| ફરીથી અમુક સ્પેસ આપો ખુલ્લો બંદ કૌંસ
+
| ફરીથી અમુક જગ્યા છોડો, ખુલ્લું બંધ કૌંસ.
  
 
|-
 
|-
 
| 03:39
 
| 03:39
|પોઈન્ટ 1 (space) 0 (space) 0. ના માટે  '''co-ordinates''' ઉમેરો અને એન્ટર દબાવો.
+
| પોઈન્ટ માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો '''1 (space) 0 (space) 0'''. '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|હવે બે '''vertical spaces''' આપો , ફરીથી '''Enter''' દબાવો , ફરીથી  '''Enter''' દબાવો.
+
| હવે બે ઉભી જગ્યા છોડો, ફરીથી '''Enter''' દબાવો, ફરી '''Enter''' દબાવો.
 
    
 
    
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| સ્પેસ અને પોઈન્ટ નંબર  '''4''' ના માટે '''co-ordinate ''' ઉમેરો.
+
| અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 4 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 03:57
 
| 03:57
| ખુલ્લો બંદ કૌંસ '''0.707 (space) 0.707 (space) 0''' દાખલ કરો.
+
| ખુલ્લું બંધ કૌંસ, દાખલ કરો '''0.707 (space) 0.707 (space) 0'''
  
 
|-
 
|-
| 04:05
+
| 04:05
| '''Enter''' દબાવો .અમુક સ્પેસ આપો.
+
| '''Enter''' દબાવો. અમુક જગ્યા છોડો.
  
 
|-
 
|-
 
| 04:09
 
| 04:09
|ખુલ્લો બંદ કૌંસ  
+
| ખુલ્લું બંધ કૌંસ. પોઈન્ટ 5 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
 
+
|-
+
|  04:10
+
| પોઈન્ટ '''5'''  ના માટે '''co-ordinates'''  ઉમેરો.
+
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
| ''' 0.353 (space) 0.353 (space) 0''' ઉમેરો ,   '''Enter''' દબાવો.
+
| દાખલ કરો '''0.353 (space) 0.353 (space) 0''', '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
|04:22
+
| 04:22
| હવે '''4 vertical'''  સ્પેસ છોડો અને પોઈન્ટ નંબર  '''9''' માટે '''co-ordinates'''  ઉમેરો.
+
| હવે, 4 ઉભી જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 9 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
  
 
|-
 
|-
| 04:27
+
| 04:27
| '''1 2 3 4 ,''' ફરીથી '''Enter''', અમુક સ્પેસ છોડો.
+
| 1 2 3 4 , ફરીથી '''Enter''' દબાવો, અમુક જગ્યા છોડો.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
|ખુલ્લો બંદ કૌંસ
+
| ખુલ્લું, બંધ કૌંસ મુકો.
  
 
|-
 
|-
 
| 04:36
 
| 04:36
| '''0 (space) 1 (space) 0''', ઉમેરો  '''Enter''' દબાવો.
+
| દાખલ કરો '''0 (space) 1 (space) 0''', '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 04:42
+
| 04:42
| અમુક સ્પેસ છોડો.
+
| અમુક જગ્યા છોડો.
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| પોઈન્ટ નંબર  '''10'' માટે   '''co-ordinates'''  ઉમેરો.
+
| પોઈન્ટ ક્રમાંક 10 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 04:46
 
| 04:46
| ખુલ્લો બંદ કૌંસ ''' 0 (space) 0.5 (space) 0''' અને '''Enter''' દબાવો.  
+
| ખુલ્લું બંધ કૌંસ ''' 0 (space) 0.5 (space) 0''' અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 04:54
 
| 04:54
| તેજ પ્રકારે જોમેટ્રીમાં બચેલા પોઈન્ટસના માટે '''co-ordinates'''  ઉમેરો.
+
| એજપ્રમાણે ભૂમિતિમાં બચેલ પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
| બંદ કૌંસ ઉમેરો  ''' semi-colon''' ઉમેરો અને   '''Enter''' દબાવો.
+
| બંધ કૌંસ દાખલ કરો, અર્ધ-વિરામ મુકો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
|ફરીથી '''Enter''' દબાવો.
+
| ફરીથી '''Enter''' દબાવો. હવે, "blocks" ટાઈપ કરો, '''Enter''' દબાવો.
 
+
|-
+
| 05:06
+
| હવે ટાઈપ કરો '''blocks''', '''enter''' દબાવો.  
+
  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
|ખુલ્લો કૌંસ ઉમેરો    '''enter''' દબાવો.  
+
| ખુલ્લું કૌંસ દાખલ કરો, '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| ચાલો હું સ્લાઈડ પર પાછી જાવું.
+
| ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
| ફિગર માં બતાડેલ ન જેમ '''Block numbers''' હવે વર્તુળમાં છે.
+
| ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે '''block numbers''' ફરતે વર્તુળ થાય છે.
  
 
|-
 
|-
|05:24
+
| 05:24
| હવે હું '''blockMeshDict ''' ફાઈલ પર પાછી જાઉં છું.
+
| હવે ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું.
  
 
|-
 
|-
 
| 05:28
 
| 05:28
| અમુક સેપ્સ આપો.
+
| અમુક જગ્યા છોડો.
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|હવે બ્લોકનો  પ્રકાર '''Hex''' છે તેને ઉમેરો અને અમુક સ્પેસ છોડો.  
+
| હવે '''block''' નો પ્રકાર દાખલ કરો એટલે કે '''Hex''', અમુક જગ્યા છોડો.
  
 
|-
 
|-
| 05:37
+
| 05:37
| હવે બ્લોકસ માટે પોઈન્ટ ઉમેરો.
+
| હવે બ્લોકસ માટે પોઈન્ટ દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 05:41
 
| 05:41
| ખુલ્લો બંધ કૌંસ
+
| ખુલ્લું, બંધ કૌંસ.
  
 
|-
 
|-
 
| 05:43
 
| 05:43
| સરળ  સરળ ''' grading''' ને '''(1 1 1) ''' ની જેમ રાખી શકાય છે.અને એન્ટર દબાવો.  
+
| અમુક જગ્યા છોડો, '''simple Grading''' ને '''(1 1 1) ''' તરીકે રાખી શકાવાય છે અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 05:55
+
| 05:55
| '''blocks''' બનાવવા માટે ઓપન ફોર્મમાં સરળ જોમેટ્રી બનાવવા પર ટ્યુટોરીયલ નો સંદર્ભ લો.
+
| '''blocks''' બનાવવા માટે, કૃપા કરી '''creating simple geometry in OpenFOAM''' પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
| નોંધ લો કે આ ઉદાહરણમાં બ્લોકસ ની સંખ્યા વધુ છે.
+
| નોંધ લો આ ઉદાહરણમાં '''blocks''' ની સંખ્યા વધુ રહેશે.
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| હવે બંધ કૌંસ ઉમેરો,
+
| હવે, એક બંધ કૌંસ દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|'''semi-colon''',ઉમેરો અને   '''Enter''' દબાવો. ફરીથી '''Enter''' દબાવો.
+
| એક અર્ધ-વિરામ દાખલ કરો, અને '''Enter''' દબાવો. ફરીથી '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
| આગળની લાઈનમાં ટાઈપ કરો '''edges''' અને '''Enter''' દબાવો.
+
| આગળની લાઈનમાં, ટાઈપ કરો "edges" અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 06:22
 
| 06:22
| ખુલ્લો કૌંસ ઉમેરો અને '''Enter''' દબાવો.
+
| એક ખુલ્લું કૌંસ દાખલ કરો અને '''Enter''' દબાવો.
 
+
  
 
|-
 
|-
| 06:26
+
| 06:26
|   અહી તમને પોઈન્ટ્સ ઉમેરવાની જરૂરિયાત છે જ્યાં આર્ક્સ ના છેડા  ના પોઈન્ટસ છે.
+
| અહીં તમને એ પોઈન્ટો દાખલ કરવા છે જે ચાપોનાં અંત પોઈન્ટો છે.
  
 
|-
 
|-
 
| 06:31
 
| 06:31
| અમુક સ્પેસ છોડોઅને ટાઈપ કરો '''arc'''  અમુક સ્પેસ છોડો.    પોઈન્ટ્સ ટાઈપ કરો જે ને છેડાના પોઈન્ટસ છે.  
+
| અમુક જગ્યા છોડો અને ટાઈપ કરો "arc". અમુક જગ્યા છોડો, ચાપનાં અંત પોઈન્ટો ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 06:40
 
| 06:40
| અર્ક હવે સ્લાઈડ પર પાછા જઈએ. હવે આર્કના છેડાના પોઈન્ટસ ને ઉમેરીએ.
+
| ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. હવે, ચાપનાં અંત પોઈન્ટો દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
| ફિગરમાં આપણે આર્ક '''0 5''' થી શરુ કરીએ.
+
| આ આકૃતિમાં, આપણે ચાપ '''0 5''' થી શરુ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 06:52
 
| 06:52
|ચાલો હું '''blockMeshDict ''' ફાઈલ પર પાછી જાઉં છું.
+
| ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું.
  
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
| ''' 0 space 5''' ઉમેરો.
+
| ''' 0 space 5''' દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
| અમુક સ્પેસ છોડો.ખુલ્લો બંધ કૌંસ ઉમેરો.
+
| અમુક જગ્યા છોડો. ખુલ્લું, બંધ કૌંસ દાખલ કરો.
  
 
|-
 
|-
|07:04
+
| 07:04
| કૌંસમાં બંને આર્ક ના વચ્ચે કોઈ  '''intermediate'''  પોઈન્ટ ના  '''co-ordinate'''  ઉમેરો.
+
| કૌંસમાં, બે ચાપ પોઈન્ટો વચ્ચે કોઈપણ મધ્યવર્તી પોઈન્ટનાં કો-ઓર્ડીનેટો (યામો) દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 07:11
 
| 07:11
| હવે ફરીથી સ્લાઈડ પર પાછા જાવ.
+
| હવે, ચાલો હું ફરીથી સ્લાઈડ પર જઉં.
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
| ફિગરમાં તમે જોઈ શકો છો કે તમને આર્કના બે છેડા ના પોઈન્ટના વચ્ચે થી એક પોઈન્ટ લેવાનો છે.
+
| આકૃતિમાં, તમે જોઈ શકો છો કે તમને ચાપનાં બે અંત પોઈન્ટો વચ્ચેનું પોઈન્ટ લેવું છે.
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
| આ જોમેટ્રીમાં મેં વર્તુળનો જમણો અડધો ભાગ લીધો છે.
+
| આ ભૂમિતિમાં, મેં વર્તુળનો જમણો અર્ધ ભાગ લીધો છે.
  
 
|-
 
|-
 
| 07:28
 
| 07:28
| '''simple geometric relations''' નો ઉપયોગ કરીને અર્ધ વર્તુળમાં બતાવેલની જેમ તમે  '''intermediate point''' ના  '''co-ordinates'''  મેળવી શકો છો.
+
| સાદા ભૂમિતિય સંબંધોનો ઉપયોગ કરીને, આપણે અર્ધ-વર્તુળમાં દર્શાવ્યા પ્રમાણે મધ્યવર્તી પોઇન્ટોનાં કો-ઓર્ડીનેટો શોધી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
| તેજ પ્રકારે તમે બચેલ '''semi-circle geometry''' માટે આ પ્રક્રિયા ને દોહરાવી શકો છો.
+
| એજ પ્રમાણે આપણે બચેલ અર્ધ-વર્તુળ ભૂમિતિ માટે પ્રક્રિયાનું પુનરાવર્તન કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
|ચાલો હું '''blockMeshDict ''' ફાઈલ પર પાછી જાઉં છું.
+
| હવે, ચાલો હું 'blockMeshDict file' પર પાછો જઉં.
  
 
|-
 
|-
 
| 07:48
 
| 07:48
| '''Enter''' દબાવો.
+
| '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
| નોંધ આપો કે આ ઉદાહરણમાં આર્કસ વધુ સંખ્યામાં છે.
+
| નોંધ લો આ ઉદાહરણમાં ચાપોની સંખ્યા વધુ છે.
  
 
|-
 
|-
 
| 07:55
 
| 07:55
| બંદ કૌંસ ઉમેરો.
+
| બંધ કૌંસ દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 07:58
 
| 07:58
| '''semi -colon''' ઉમેરો    '''Enter''' દબાવો ફરીથી '''Enter''' દબાવો
+
| અર્ધ-વિરામ દાખલ કરો, '''Enter''' દબાવો, ફરીથી '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 08:02
 
| 08:02
| હવે આર્ક્સ પછી બાઉન્ડ્રી પેચીસને ઉમેરો.
+
| હવે ચાપો બાદ '''boundary patche'''s દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 08:06
 
| 08:06
| '''OpenFOAM''' માં સરળ જોમેટ્રી પર ટ્યુટોરીયલનો સંદર્ભ લો , for entering the '''boundary patches''' હવે આર્કસ ના પછી ''boundary patches''' ને ઉમેરીએ.
+
| '''boundary patches''' દાખલ કરવા માટે, '''Simple geometry in OpenFOAM''' પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
  
 
|-
 
|-
 
| 08:12
 
| 08:12
| '''boundary''' દાખલ કરો અને , '''Enter''' દબાવો.
+
| "boundary" દાખલ કરો, '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
| ખુલ્લો કૌંસ ઉમેરો '''Enter''' દબાવો . બંદ કૌંસ ઉમેરો સેમીકોલન ઉમેરો અને '''Enter''' દબાવો .  
+
| ખુલ્લું કૌંસ દાખલ કરો, '''Enter''' દબાવો. બંધ કૌંસ દાખલ કરો અર્ધ-વિરામ, '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
|ફરીથી '''Enter''' દબાવો .  
+
| ફરીથી '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 08:24
 
| 08:24
| હવે આગળની લાઈન માં ટાઈપ કરો'''mergePatchPairs'''  સ્પેસ
+
| હવે, આગળની લાઈનમાં, ટાઈપ કરો "mergePatchPairs".
  
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
|નોંધ લો કે અહી  '''P''' કેપિટલમાં છે.
+
| નોંધ લો 'P' અહીં કેપિટલમાં છે.
  
 
|-
 
|-
 
| 08:31
 
| 08:31
|   '''Enter''' દબાવો .  
+
| '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 08:33
 
| 08:33
| ખુલ્લો કૌંસ ઉમેરો '''Enter''' દબાવો .  
+
| ખુલ્લું કૌંસ દાખલ કરો, '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
| જો કે મળવવા માટે પેચીસ નથી તો આને ખાલી રાખી સકાય છે.
+
| જો કે સમાવવા માટે કોઈ '''patches''' ન હોવાથી, તેને ખાલી રાખવામાં આવી શકે છે.
  
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
|બંદ કૌંસ ઉમેરો
+
| બંધ કૌંસ દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 08:42
 
| 08:42
| '''semi -colon ''' ઉમેરો અને '''Enter''' દબાવો .  
+
| અર્ધ વિરામ દાખલ કરો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 08:46
 
| 08:46
|ચાલો હું સ્લાઈડ પર પાછી જાવું.
+
| ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
  
 
|-
 
|-
 
| 08:49
 
| 08:49
|Similarly enter the '''co-ordinate''' points for the points in the '''front face''' of unit thickness of the '''geometry''' as shown in the figure તેજ પ્રમાણે જોમેટ્રી ની એકમ જાડાઈ ના આગળ આવવા વાડી  સામેની સપાટી
+
| એજ રીતે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિની એકમ જાડાઈની આગળની બાજુમાના પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટ પોઈન્ટો દાખલ કરો.
  
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
| Now open a '''Command terminal'''
+
| હવે, '''Command terminal''' ખોલો.
  
 
|-
 
|-
 
| 09:00
 
| 09:00
| In the '''command terminal''' type the path for your case
+
| '''command terminal''' માં, તમારા કેસ માટે '''path''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
| I have already set the path for the tutorial case of flow over cylinder
+
| મેં ટ્યુટોરીયલ '''flow over cylinder''' ના કેસ માટે પહેલાથી જ '''path''' સુયોજિત કર્યો છે.
  
 
|-
 
|-
 
| 09:10
 
| 09:10
| In the '''terminal''' type '''blockMesh '''for '''meshing''' the geometry and press '''enter'''
+
| '''terminal''' માં, ભૂમિતિનાં '''meshing''' માટે ટાઈપ કરો "blockMesh" અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 09:18
 
| 09:18
|'''Meshing''' is done
+
| '''Meshing''' પૂર્ણ થઇ છે.
  
 
|-
 
|-
|09:20
+
| 09:20
|Now type '''paraFoam''' in the '''terminal''' and press  '''enter''' to view the geometry
+
| હવે, ભૂમિતિ જોવા માટે '''terminal''' માં "paraFoam" ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
|09:26
+
| 09:26
| Let me drag this to the capture area
+
| ચાલો હું આને કેપ્ચર વિસ્તારમાં ડ્રેગ કરું.
  
 
|-
 
|-
 
| 09:30
 
| 09:30
| Now on  '''left-hand''' side of '''object inspector menu''' click '''Apply'''
+
| હવે '''object inspector menu''' ની ડાબી બાજુએ, '''Apply''' ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 09:36
 
| 09:36
| '''geometry''' will be created as seen in the '''paraview window'''
+
| '''paraview''' વિન્ડોમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિ બનશે.
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| Scroll down the '''Object inspector menu'''
+
| '''Object inspector menu''' માં નીચે સ્ક્રોલ કરો.
  
 
|-
 
|-
|09:44
+
| 09:44
| Check or uncheck the '''Mesh''' field box
+
| '''Mesh''' ફિલ્ડ બોક્સને ચેક અથવા અનચેક કરો.
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
| You can see different regions of the geometry.
+
| તમે ભૂમિતિનાં વિભિન્ન ક્ષેત્ર જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 09:53
 
| 09:53
|You can also see the''' wire frame '''of the geometry
+
| સાથે જ તમે ભૂમિતિની ''' wire frame ''' પણ જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 09:56
 
| 09:56
|On top of  the '''active variable control menu''', in the drop down menu change from '''Surface''' to '''wireframe'''
+
| '''active variable control menu''' ની ટોંચે, ડ્રોપ ડાઉન મેનુમાં, '''Surface''' બદલીને '''wireframe''' કરો.
  
 
|-
 
|-
 
| 10:05
 
| 10:05
| You can see the '''wireframe model''' of the geometry
+
| તમે ભૂમિતિનું '''wireframe model''' જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
|Close this. Let me switch back to the slides
+
| આને બંધ કરો. ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
| In this tutorial we learnt:
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: કેવી રીતે વળાંકવાળી ભૂમિતિ બનાવવી.
 
+
|-
+
| 10:17
+
|How to create a curved geometry.
+
  
 
|-
 
|-
 
| 10:20
 
| 10:20
|How to enter points for edges in '''OpenFOAM'''
+
| '''OpenFOAM''' માં ધારો માટે પોઈન્ટો કેવી રીતે દાખલ કરવા.
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
|This brings us to the end of the tutorial
+
| અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
 
+
|-
+
|10:28
+
| As an Assignment
+
  
 
|-
 
|-
| 10:29
+
| 10:28
|Create a geometry with inner semi-circle of radius 2 meters and outer semi- circle of radius 4 meters  and View the geometry in '''paraview'''
+
| એસાઈનમેંટ તરીકે- ૨ મીટર ત્રિજ્યા ધરાવતો આંતરિક અર્ધ-વર્તુળ અને ૪ મીટર ત્રિજ્યા ધરાવતો બાહ્ય અર્ધ-વર્તુળ હોય એવી ભૂમિતિ બનાવો અને ભૂમિતિને '''paraview''' માં જુઓ.
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| Watch the video available at this URL: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial  
+
| URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial  
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
|It summarizes the Spoken Tutorial project.  
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 10:48
 
| 10:48
|If you do not have good bandwidth, you can download and watch it.  
+
| તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 10:53
 
| 10:53
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
  
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
|Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરે છે.
  
 
|-
 
|-
 
| 10:58
 
| 10:58
|Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 11:02
 
| 11:02
|For more details, please write to contact@spoken-tutorial.com
+
| વધુ વિગતો માટે, કૃપા કરી અમને આપેલ પર લખો: '''contact@spoken-tutorial.com'''
  
 
|-
 
|-
|11:09
+
| 11:09
|Spoken Tutorials are part of Talk to a Teacher project,
+
| '''Spoken Tutorials''' એ '''Talk to a Teacher''' પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 11:13
 
| 11:13
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.  
+
| તેને આધાર એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
  
 
|-
 
|-
 
| 11:18
 
| 11:18
|More information on the same is available at the following URL link http://spoken-tutorial.org/NMEICT-Intro
+
| આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે:
 +
http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
| 11:23
 
| 11:23
| This is Rahul Joshi from IIT BOMBAY signing off. Thanks for joining
+
| '''IIT Bombay''' તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 12:45, 18 April 2018

Time Narration
00:01 નમસ્તે, Creating Curved geometry in OpenFOAM પરનાં spoken tutorial માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, હું તમને બતાવીશ:
00:09 ઓપનફોમમાં વળાંકવાળી ભૂમિતિ બનાવવા માટે પગલાઓ.
00:14 paraview માં પરિણામો નિહાળવું.
00:17 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે,
00:19 હું વાપરી રહ્યો છું: Linux Operating system Ubuntu આવૃત્તિ 10.04, OpenFOAM આવૃત્તિ 2.1.0
00:28 ParaView આવૃત્તિ 3.12.0.
00:32 આપણે નળાકાર ઉપરનાં પ્રવાહ માટે ભૂમિતિ બનાવીશું.
00:36 નોંધ લો હું આ કેસ ફક્ત ઉદાહરણ માટે વાપરી રહ્યો છું.
00:41 નળાકાર એક અર્ધ વર્તુળ સ્વરૂપમાં છે.
00:45 Meshing એક બોડી ફીટેડ ગ્રિડ છે.
00:49 સમગ્ર ભૂમિતિ blocks માં વિભાજીત છે.
00:54 આપણે અર્ધ વર્તુળનાં સરખા ભાગમાં ટુકડા કરીએ છીએ.
00:58 હવે આને મીનીમાઈઝ કરો.
01:03 પાછલા ટ્યુટોરીયલની 'blockMeshDict' ફાઈલ ખોલો.
01:08 મેં તે પહેલાથી જ ખોલી છે.
01:12 નીચે સ્ક્રોલ કરો. સાદી ભૂમિતિઓ માટે, તમે જોઈ શકો છો કે edges ને ખાલી રખાયી છે.
01:20 હવે એક નવી 'blockMeshDict' ફાઈલ બનાવો.
01:23 આવું કરવા માટે, ચાલો પહેલા આને મીનીમાઈઝ કરીએ.
01:27 હવે, કરો જમણું-ક્લિક > create document > empty file.
01:34 આને 'blockMeshDict' તરીકે નામ આપો.
01:40 નોંધ લો M અને D અહીં કેપિટલમાં છે.
01:46 આને ખોલો.
01:51 હવે આપણે 'lid driven cavity' થી 'convertTometers' સુધી શરુઆતની કેટલીક લાઈનો કોપી કરી શકીએ છીએ.
01:58 ઉપરની તરફે જાવ, આને 'convertToMeters' સુધી કોપી કરો.
02:04 આને કોપી કરો અને તેને નવી 'blockMeshDict' ફાઈલમાં પેસ્ટ કરો.
02:12 હવે, 'convert to meters' ને પોઈન્ટ એકથી બદલીને એક કરો.
02:18 જો કે આપણી ભૂમિતિ મીટરમાં હોવાથી, આપણે આને એક તરીકે રાખીશું.
02:24 હવે Enter દબાવો, ફરીથી Enter દબાવો.
02:28 આના પછી, તમને શિરોબિંદુઓમાં ભૂમિતિના કો-ઓર્ડીનેટો દાખલ કરવાની જરૂર છે.
02:35 ચાલો હું slide પર પાછો ફરું. નોંધ લો ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે, પોઈન્ટોનો ક્રમ આ પ્રમાણે હોવો જોઈએ કે 0, 1, 2, 3, 4 થી શરુ થઈને આગળ જવો જોઈએ.
02:47 સ્લાઈડને મીનીમાઈઝ કરો. હવે, 'blockMeshDict' ફાઈલમાં "vertices" ટાઈપ કરો અને Enter દબાવો.
02:56 ખુલ્લું કૌંસ દાખલ કરો અને Enter દબાવો.
03:00 હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિનાં કો-ઓર્ડીનેટો દાખલ કરો.
03:05 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
03:08 સમજાવવા માટે, હું અર્ધ-વર્તુળનાં જમણા અર્ધા ભાગને વાપરીશ.
03:12 ૦ થી શરુ કરીને ચિત્રમાં પોઈન્ટો માટે વેલ્યુઓ દાખલ કરો.
03:16 ચાલો હું 'blockMeshDict' ફાઈલ પર પાછો ફરું.
03:20 અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ૦ નાં કો-ઓર્ડીનેટો દાખલ કરો.
03:27 ખુલ્લું બંધ કૌંસ અને દાખલ કરો 0.5 (space) 0 (space) 0. Enter દબાવો.
03:36 ફરીથી અમુક જગ્યા છોડો, ખુલ્લું બંધ કૌંસ.
03:39 પોઈન્ટ માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો 1 (space) 0 (space) 0. Enter દબાવો.
03:45 હવે બે ઉભી જગ્યા છોડો, ફરીથી Enter દબાવો, ફરી Enter દબાવો.
03:51 અમુક જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 4 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
03:57 ખુલ્લું બંધ કૌંસ, દાખલ કરો 0.707 (space) 0.707 (space) 0
04:05 Enter દબાવો. અમુક જગ્યા છોડો.
04:09 ખુલ્લું બંધ કૌંસ. પોઈન્ટ 5 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
04:13 દાખલ કરો 0.353 (space) 0.353 (space) 0, Enter દબાવો.
04:22 હવે, 4 ઉભી જગ્યા છોડો અને પોઈન્ટ ક્રમાંક 9 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
04:27 1 2 3 4 , ફરીથી Enter દબાવો, અમુક જગ્યા છોડો.
04:34 ખુલ્લું, બંધ કૌંસ મુકો.
04:36 દાખલ કરો 0 (space) 1 (space) 0, Enter દબાવો.
04:42 અમુક જગ્યા છોડો.
04:44 પોઈન્ટ ક્રમાંક 10 માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
04:46 ખુલ્લું બંધ કૌંસ 0 (space) 0.5 (space) 0 અને Enter દબાવો.
04:54 એજપ્રમાણે ભૂમિતિમાં બચેલ પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટો દાખલ કરો.
05:00 બંધ કૌંસ દાખલ કરો, અર્ધ-વિરામ મુકો અને Enter દબાવો.
05:05 ફરીથી Enter દબાવો. હવે, "blocks" ટાઈપ કરો, Enter દબાવો.
05:13 ખુલ્લું કૌંસ દાખલ કરો, Enter દબાવો.
05:16 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું
05:20 ચિત્રમાં દર્શાવ્યા પ્રમાણે block numbers ફરતે વર્તુળ થાય છે.
05:24 હવે ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું.
05:28 અમુક જગ્યા છોડો.
05:30 હવે block નો પ્રકાર દાખલ કરો એટલે કે Hex, અમુક જગ્યા છોડો.
05:37 હવે બ્લોકસ માટે પોઈન્ટ દાખલ કરો.
05:41 ખુલ્લું, બંધ કૌંસ.
05:43 અમુક જગ્યા છોડો, simple Grading ને (1 1 1) તરીકે રાખી શકાવાય છે અને Enter દબાવો.
05:55 blocks બનાવવા માટે, કૃપા કરી creating simple geometry in OpenFOAM પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
06:02 નોંધ લો આ ઉદાહરણમાં blocks ની સંખ્યા વધુ રહેશે.
06:07 હવે, એક બંધ કૌંસ દાખલ કરો.
06:10 એક અર્ધ-વિરામ દાખલ કરો, અને Enter દબાવો. ફરીથી Enter દબાવો.
06:16 આગળની લાઈનમાં, ટાઈપ કરો "edges" અને Enter દબાવો.
06:22 એક ખુલ્લું કૌંસ દાખલ કરો અને Enter દબાવો.
06:26 અહીં તમને એ પોઈન્ટો દાખલ કરવા છે જે ચાપોનાં અંત પોઈન્ટો છે.
06:31 અમુક જગ્યા છોડો અને ટાઈપ કરો "arc". અમુક જગ્યા છોડો, ચાપનાં અંત પોઈન્ટો ટાઈપ કરો.
06:40 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું. હવે, ચાપનાં અંત પોઈન્ટો દાખલ કરો.
06:46 આ આકૃતિમાં, આપણે ચાપ 0 5 થી શરુ કરીએ છીએ.
06:52 ચાલો હું 'blockMeshDict file' પર પાછો ફરું.
06:56 0 space 5 દાખલ કરો.
06:59 અમુક જગ્યા છોડો. ખુલ્લું, બંધ કૌંસ દાખલ કરો.
07:04 કૌંસમાં, બે ચાપ પોઈન્ટો વચ્ચે કોઈપણ મધ્યવર્તી પોઈન્ટનાં કો-ઓર્ડીનેટો (યામો) દાખલ કરો.
07:11 હવે, ચાલો હું ફરીથી સ્લાઈડ પર જઉં.
07:14 આકૃતિમાં, તમે જોઈ શકો છો કે તમને ચાપનાં બે અંત પોઈન્ટો વચ્ચેનું પોઈન્ટ લેવું છે.
07:23 આ ભૂમિતિમાં, મેં વર્તુળનો જમણો અર્ધ ભાગ લીધો છે.
07:28 સાદા ભૂમિતિય સંબંધોનો ઉપયોગ કરીને, આપણે અર્ધ-વર્તુળમાં દર્શાવ્યા પ્રમાણે મધ્યવર્તી પોઇન્ટોનાં કો-ઓર્ડીનેટો શોધી શકીએ છીએ.
07:38 એજ પ્રમાણે આપણે બચેલ અર્ધ-વર્તુળ ભૂમિતિ માટે પ્રક્રિયાનું પુનરાવર્તન કરી શકીએ છીએ.
07:45 હવે, ચાલો હું 'blockMeshDict file' પર પાછો જઉં.
07:48 Enter દબાવો.
07:50 નોંધ લો આ ઉદાહરણમાં ચાપોની સંખ્યા વધુ છે.
07:55 બંધ કૌંસ દાખલ કરો.
07:58 અર્ધ-વિરામ દાખલ કરો, Enter દબાવો, ફરીથી Enter દબાવો.
08:02 હવે ચાપો બાદ boundary patches દાખલ કરો.
08:06 boundary patches દાખલ કરવા માટે, Simple geometry in OpenFOAM પરનાં ટ્યુટોરીયલનો સંદર્ભ લો.
08:12 "boundary" દાખલ કરો, Enter દબાવો.
08:15 ખુલ્લું કૌંસ દાખલ કરો, Enter દબાવો. બંધ કૌંસ દાખલ કરો અર્ધ-વિરામ, Enter દબાવો.
08:21 ફરીથી Enter દબાવો.
08:24 હવે, આગળની લાઈનમાં, ટાઈપ કરો "mergePatchPairs".
08:29 નોંધ લો 'P' અહીં કેપિટલમાં છે.
08:31 Enter દબાવો.
08:33 ખુલ્લું કૌંસ દાખલ કરો, Enter દબાવો.
08:36 જો કે સમાવવા માટે કોઈ patches ન હોવાથી, તેને ખાલી રાખવામાં આવી શકે છે.
08:40 બંધ કૌંસ દાખલ કરો.
08:42 અર્ધ વિરામ દાખલ કરો અને Enter દબાવો.
08:46 ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
08:49 એજ રીતે, આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિની એકમ જાડાઈની આગળની બાજુમાના પોઈન્ટો માટે કો-ઓર્ડીનેટ પોઈન્ટો દાખલ કરો.
08:57 હવે, Command terminal ખોલો.
09:00 command terminal માં, તમારા કેસ માટે path ટાઈપ કરો.
09:04 મેં ટ્યુટોરીયલ flow over cylinder ના કેસ માટે પહેલાથી જ path સુયોજિત કર્યો છે.
09:10 terminal માં, ભૂમિતિનાં meshing માટે ટાઈપ કરો "blockMesh" અને Enter દબાવો.
09:18 Meshing પૂર્ણ થઇ છે.
09:20 હવે, ભૂમિતિ જોવા માટે terminal માં "paraFoam" ટાઈપ કરો અને Enter દબાવો.
09:26 ચાલો હું આને કેપ્ચર વિસ્તારમાં ડ્રેગ કરું.
09:30 હવે object inspector menu ની ડાબી બાજુએ, Apply ક્લિક કરો.
09:36 paraview વિન્ડોમાં દર્શાવ્યા પ્રમાણે ભૂમિતિ બનશે.
09:41 Object inspector menu માં નીચે સ્ક્રોલ કરો.
09:44 Mesh ફિલ્ડ બોક્સને ચેક અથવા અનચેક કરો.
09:49 તમે ભૂમિતિનાં વિભિન્ન ક્ષેત્ર જોઈ શકો છો.
09:53 સાથે જ તમે ભૂમિતિની wire frame પણ જોઈ શકો છો.
09:56 active variable control menu ની ટોંચે, ડ્રોપ ડાઉન મેનુમાં, Surface બદલીને wireframe કરો.
10:05 તમે ભૂમિતિનું wireframe model જોઈ શકો છો.
10:11 આને બંધ કરો. ચાલો હું સ્લાઈડ પર પાછો ફરું.
10:16 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: કેવી રીતે વળાંકવાળી ભૂમિતિ બનાવવી.
10:20 OpenFOAM માં ધારો માટે પોઈન્ટો કેવી રીતે દાખલ કરવા.
10:24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
10:28 એસાઈનમેંટ તરીકે- ૨ મીટર ત્રિજ્યા ધરાવતો આંતરિક અર્ધ-વર્તુળ અને ૪ મીટર ત્રિજ્યા ધરાવતો બાહ્ય અર્ધ-વર્તુળ હોય એવી ભૂમિતિ બનાવો અને ભૂમિતિને paraview માં જુઓ.
10:42 આ URL પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો: http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
10:45 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:48 તમારી પાસે જો સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
10:56 સ્પોકન ટ્યુટોરીયલો વાપરીને વર્કશોપો આયોજીત કરે છે.
10:58 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
11:02 વધુ વિગતો માટે, કૃપા કરી અમને આપેલ પર લખો: contact@spoken-tutorial.com
11:09 Spoken TutorialsTalk to a Teacher પ્રોજેક્ટનો એક ભાગ છે.
11:13 તેને આધાર એનએમઈઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
11:18 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે:

http://spoken-tutorial.org/NMEICT-Intro

11:23 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Bharat636, Jyotisolanki