Difference between revisions of "PHP-and-MySQL/C4/Sending-Email-Part-2/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |ઠીક છે તો આપણે આપણું HTML ફોર્મ અહીં બનાવ્યું છે અને એ નિ…')
 
 
(3 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|ઠીક છે તો આપણે આપણું HTML ફોર્મ અહીં બનાવ્યું છે અને એ નિશ્ચિત કરી લીધું છે કે ડેટા POST વેરીએબલો [ચલો] દ્વારા પ્રોસેસ [પ્રક્રિયમાન થવું] થાય છે જયારે આપણું ફોર્મ સબમીટ [જમાં કરવું] થાય છે.
+
|ઠીક છે તો HTML ફોર્મ અહીં બનાવ્યું છે અને એ નિર્ધારિત કર્યું કે ડેટા POST વેરીએબલો દ્વારા પ્રોસેસ થાય છે જયારે ફોર્મ સબમીટ થાય છે.
 
|-
 
|-
 
|0:12
 
|0:12
|પછીની વસ્તુ જે હું કરીશ તે ટ્યુટોરીયલ લીધે ફક્ત આનાં પર કેટલીક કંડીશનો [શરતો] ને તપાસ કરીશ
+
|પછી હું ટ્યુટોરીયલ માટે કેટલીક કંડીશનો ચકાશીશ.
 
|-
 
|-
 
|0:22
 
|0:22
|હું કહીશ જો સ્ટ્રીંગ લંબાઈ………
+
|હું કહીશ ઇફ સ્ટ્રીંગ લેન્થ………
 
|-
 
|-
 
|0:25
 
|0:25
|ના - સૌપ્રથમ હું અસ્તિત્વ માટે તપાસ કરીશ - તેથી if name and message  
+
|ના - સૌપ્રથમ હું અસ્તિત્વ માટે ચકાશીશ - તો if name and message  
 
|-
 
|-
 
|0:30
 
|0:30
|આ ફક્ત કહી રહ્યો છે કે શું આ અસ્તિત્વમાં છે અને શું આ અસ્તિત્વમાં છે કારણ કે જ્યાં સુધી તે છે, તેની પાસે હંમેશા ટ્રુ વેલ્યું [સાચી મુલ્ય] રહેશે.
+
|આ ફક્ત શું આ અને આ અસ્તિત્વમાં છે તે કહી રહ્યું છે કારણ કે જો તે છે, તો તે પાસે ટ્રુ વેલ્યુ હશે.
 
|-
 
|-
 
|0:38
 
|0:38
|અને અહીં આપણે "and" ઓપરેટર [પ્રચાલક] ને ઉપયોગમાં લઇ રહ્યા છીએ જે દર્શાવે છે "Is this true AND is this true".   
+
|અને અહીં "and" ઓપરેટર ઉપયોગમાં લઇશું જે દર્શાવે છે કે શું આ અને આ true છે.   
 
|-
 
|-
 
|0:45
 
|0:45
|જો આ TRUE [સાચું] છે, તો આપણે કોડને અહીં એક્ઝેક્યુટ [ચલાવવું કે લાગુ કરવું] કરીશું.
+
|જો આ TRUE છે, તો કોડ એક્ઝેક્યુટકરીશું.
 
|-
 
|-
 
|0:49
 
|0:49
|નહી તો હું આ સ્ક્રીપ્ટને કીલ [નષ્ટ કરવું] કરવા માંગું છું અને હું લખીશ "You must enter a name and message"  
+
|નહી તો હું આ સ્ક્રીપ્ટને કીલ કરી લખીશ "You must enter a name and message"  
 
|-
 
|-
 
|1:04
 
|1:04
|અને પ્રભાવ માટે કદાચ ફક્ત તેને અન્ડરલાઈન [નીચે લીટી ખેચીને ચિહ્નિત કરવું] કરીશ.  
+
|અને પ્રભાવ માટે તેને રેખાંકિત કરીશ.  
 
|-
 
|-
 
|1:07
 
|1:07
|અને આપણા કોડનાં બ્લોકની અંતર્ગત - જો આ TRUE છે તો આપણે બીજી તપાસો કરીશું.  
+
|અને કોડ બ્લોક અંદર - જો આ TRUE છે તો બીજી તપાસ કરીશું.  
 
|-
 
|-
 
|1:14
 
|1:14
|તો અહીં આપણે existence check સાથે તપાસ કરી છે
+
|તો અહીં existence check સાથે તપાસ કરી છે
 
|-
 
|-
 
|1:20
 
|1:20
|અને હવે અહીં આપણે શું કરીશું કે બીજી એક તપાસ ચલાવીશું.  
+
|અને હવે અહીં બીજી એક તપાસ રન કરીશું.  
 
|-
 
|-
 
|1:25
 
|1:25
|હું આને કેવી રીતે શબ્દ આપું? હું એક લેન્થ ચેક [લંબાઈ તપાસ] કરીશ. આમ હું આને length check તરીકે ટીપ્પણી કરીશ.
+
|આને કેવી રીતે શબ્દ આપું? હું લેન્થ ચેક કરીશ. આને length check તરીકે કમેન્ટ કરીશ.
 
|-
 
|-
 
|1:32
 
|1:32
|આપણે name લખીશું અથવા તો string-length ફંક્શનનાં ઉપયોગ વડે સ્ટ્રીંગની લંબાઈ લખીશું.
+
|name લખીશું અથવા તો string-length ફંક્શનનાં ઉપયોગ વડે સ્ટ્રીંગની લંબાઈ લખીશું.  
 
|-
 
|-
 
|1:40
 
|1:40
|આપણે તપાસ કરીએ છીએ જો નેમ [નામ] નું સ્ટ્રીંગ લેન્થ ફંક્શન આપણી મહત્તમ લંબાઈ જે કે '20' છે, તેના કરતા વધારે અથવા ઓછું અથવા એની બરાબર છે. આપણે અહીં કોઈપણ ક્રમાંક આપી શકીએ છીએ.
+
|તપાસ કરીશું ઇફ સ્ટ્રીંગ લેન્થ નેમ, મહત્તમ લંબાઈ, જે '20' છે, તે કરતા મોટી, ના, તે કરતા નાની અથવા તે બરાબર છે. અહીં કોઈપણ ક્રમાંક હોય શકે છે.
 
|-
 
|-
 
|1:55
 
|1:55
|અને મેસેજ [સંદેશ] ની સ્ટ્રીંગ લેન્થ 300 અક્ષરોથી ઓછી અથવા એનાં બરાબર છે. દેખીતી રીતે, અહીં પણ તમે કોઈપણ ક્રમાંક આપી શકો છો.
+
|મેસેજની સ્ટ્રીંગ લેન્થ 300 અક્ષરોથી ઓછી અથવા બરાબર છે. અહીં પણ કોઈપણ ક્રમાંક આપી શકો છો.
 
|-
 
|-
 
|2:12
 
|2:12
|ત્યારબાદ આપણે આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરીશું.  
+
|ત્યારબાદ આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરીશું.  
 
|-
 
|-
 
|2:16
 
|2:16
|નહી તો આપણે લખીશું "Max length for name is 20 and max length for message is 300".
+
|નહી તો લખીશું "Max length for name is 20 and max length for message is 300".
 
|-
 
|-
 
|2:30
 
|2:30
|દેખીતી રીતે એક સારી વસ્તુ જે કરવાની છે તે 300 અને 20 ને વેરીએબલોમાં સંગ્રહીત કરવું છે
+
|એક સારી વસ્તુ જે કરવાની છે તે 300 અને 20 ને વેરીએબલોમાં સંગ્રહીત કરવાનું છે
 
|-
 
|-
 
|2:36
 
|2:36
|ચાલો તેને અહીં સુયોજિત કરીએ. તો તમે લખી શકો છો "namelen" = 20 અને તમે લખી શકો છો "messagelen" = 300.
+
|તે અહીં સુયોજિત કરીએ. તો તમે "namelen" = 20 અને "messagelen" = ૩૦૦ લખી શકો છો.
 
|-
 
|-
 
|2:47
 
|2:47
|ત્યારબાદ તમે શું કરી શકો છો કે આનો અહીં સમાવેશ કરી શકો છો. તો "namelen" અહીં.... ઓહ માફ કરો "namelen" અહીં
+
|ત્યારબાદ આનો સમાવેશ અહીં કરી શકો છો. તો "namelen" અહીં.... માફ કરો "namelen" અહીં
 
|-
 
|-
 
|2:55
 
|2:55
|અને અહીં તમે લખી શકત - ઓહ! ચાલો આ પાછું મુકીએ - અને અહીં તમે લખી શકો છો "messagelen".  
+
|અને અહીં લખો - આ પાછું મુકીએ - અને અહીં "messagelen" લખી શકો છો.  
 
|-
 
|-
 
|3:04
 
|3:04
|અહીં નીચે, પણ, આને બદલી કરો. આમ આ ગતિશીલ રીતે બદલાઈ જશે જો તમે તપાસ ચલાવી રહ્યા છો.
+
|અહીં નીચે, પણ, આ બદલો. આમ આ ગતિશીલ રીતે બદલાઈ જશે જો તમે તપાસ કરી રહ્યા છો.
 
|-
 
|-
 
|3:12
 
|3:12
|તો અહીં તમે લખો છો "messagelen".  
+
|અહીં "messagelen" કહીશું.  
 
|-
 
|-
 
|3:15
 
|3:15
|તો ચાલો આને ચકાસીએ. "namelen" મહત્તમ 20 અક્ષરોનું છે તેથી અહીં આપણે વધુમાં વધુ ફક્ત 20 અક્ષરોને દાખલ કરી શકીએ છીએ. તેથી, અહીં Alex.  
+
|ચકાસીએ. "namelen" મહત્તમ 20 અક્ષરોનું છે તેથી અહીં વધુમાં વધુ ફક્ત 20 અક્ષરો દાખલ કરી શકીએ છીએ. અહીં Alex લખીશું.  
 
|-
 
|-
 
|3:26
 
|3:26
|message [મેસેજ] માં, અહીં હું 300 અક્ષરોથી વધારે લાંબું અમુક લખાણ દાખલ કરીશ. આની સાથે જ હું આને કોપી અને પેસ્ટ કરીશ.   
+
|message માં, હું 300 અક્ષરોથી વધારે લાંબું લખાણ દાખલ કરીશ. સાથે જ હું કોપી અને પેસ્ટ કરીશ.   
 
|-
 
|-
 
|3:33
 
|3:33
Line 85: Line 85:
 
|-
 
|-
 
|3:38
 
|3:38
|તેથી જો હું "Send me this" બટન પર ક્લિક કરું છું, આપણને મેસેજ મળે છે - The max length of the name is 20... આ એ વેરીએબલ છે જે અહીં મુકાયો છે  
+
|જો હું "Send me this" બટન પર ક્લિક કરું, મેસેજ મળે છે - The max length of the name is 20... આ એ વેરીએબલ છે જે અહીં મુકાયો છે  
 
|-
 
|-
 
|3:49
 
|3:49
|આ માટેની મહત્તમ લંબાઈ 300 છે; આ અહીંથી લેવાયેલી બીજી એક વેરીએબલ છે.
+
|આ માટેની મહત્તમ લંબાઈ 300 છે; આ અહીંથી લેવાયેલ બીજો વેરીએબલ છે.
 
|-
 
|-
 
|3:56
 
|3:56
|આપણે ચેક [તપાસ] લઇ રહ્યા છીએ અને સાથે જ આ વેરીએબલને એકો કરી રહ્યા છીએ.   
+
|ચેક કરીશું અને સાથે જ આ વેરીએબલને એકો કરીશું.   
 
|-
 
|-
 
|4:02
 
|4:02
|એ માનીને કે બધું જ બરાબર છે આપણને યુઝરને મોકલેલા ઈમેલો મળવા જઈ રહ્યા છે.   
+
|એ માની કે બધું જ બરાબર છે આપણને યુઝરને મોકલેલા ઈમેલો મળવા જઈ રહ્યા છે.   
 
|-
 
|-
 
|4:07
 
|4:07
|હું આના પર જોર આપી રહ્યી છું - આ અહીં એડ્રેસ [સરનામું] છે અને આપણને આપણી સબ્જેક્ટ લાઈન [વિષય રેખા] અહીં પહેલાથી જ મળી ગયી છે.   
+
|હું પર જોર આપીશ - આ અહીં એડ્રેસ છે અને સબ્જેક્ટ લાઈનઅહીં પહેલાથી જ મળી છે.   
 
|-
 
|-
 
|4:13
 
|4:13
|કદાચ આપણે આને અહીં નીચે લાવી શકત; વેરીએબલ સુયોજિત કરવાનો કોઈ અર્થ નથી જો ઈમેલ મોકલવાં હેતુ તૈયાર નથી.  
+
|અહીં નીચે લાવી શકીએ; વેરીએબલ સુયોજિત કરવાનો કોઈ અર્થ નથી જો ઈમેલ મોકલવાં માટે તૈયાર નથી.  
 
|-
 
|-
 
|4:20
 
|4:20
|તેથી આપણા સેટઅપ [સુયોજન] વેરીએબલો છે. આપણી પાસે એ પણ છે....   
+
|તો આ સેટઅપ વેરીએબલો છે. આપણી પાસે એ પણ છે....   
 
|-
 
|-
 
|4:32
 
|4:32
|આપણે "from" કહી શકત પરંતુ આ ઈમેલ એડ્રેસની બરાબર છે.  
+
|"from" કહી શકીએ પરંતુ આ ઈમેલ એડ્રેસ બરાબર છે.  
 
|-
 
|-
 
|4:38
 
|4:38
|આમ આપણી પાસે "name" પહેલાથી જ છે અને આપણને ખરેખર જે બધું જોઈએ છે તે છે "message" જે ફરીથી અહીં જ છે.   
+
|આમ "name" પહેલાથી જ છે અને ખરેખર જે જોઈએ છે તે છે "message" જે ફરીથી અહીં જ છે.   
 
|-
 
|-
 
|4:46
 
|4:46
|આપણને હેડર [મથાળું] ની પણ અમુક જાણકારી જોઈએ છે જે હું તમને જલ્દી જ બતાવીશ પણ હમણાં માટે હું સીધું "mail function" પર જઈશ.  
+
|હેડર ની અમુક જાણકારી પણ જોઈએ છે જે હું તમને જલ્દી જ બતાવીશ પણ હમણાં માટે હું સીધું "mail function" પર જઈશ.  
 
|-
 
|-
 
|4:58
 
|4:58
|"mail function" આ પ્રમાણે છે - મેલ અને પહેલું વેરીએબલ જે તમને સમાવેશ કરવાની જરૂર છે તે છે કે કોને આ મેસેજ "to" [ને મોકલવું] છે. તો હું "to" ટાઈપ કરીશ.  
+
|"mail function" આ પ્રમાણે છે - મેલ અને પહેલું વેરીએબલ સમાવેશ કરવાની જરૂર છે તે છે આ મેસેજ કોને મોકલવું છે. "to" ટાઈપ કરીશ.  
 
|-
 
|-
 
|5:11
 
|5:11
Line 121: Line 121:
 
|-
 
|-
 
|5:15
 
|5:15
|અહીં છે. ત્યારબાદ આપણી પાસે ઈમેલનો મુખ્ય ભાગ છે તેથી "body".   
+
|તે અહીં છે. ત્યારબાદ ઈમેલનો મુખ્ય ભાગ છે "body".   
 
|-
 
|-
 
|5:20
 
|5:20
|અહીં આપણે લખીશું body = This is an email from "name". તો આપણે ઈમેલની બોડી [મુખ્ય ભાગ] માં નેમ [નામ] ને સમાવેશ કર્યું છે.
+
|અહીં લખીશું body = This is an email from "name". તો ઈમેલની બોડી માં નેમનો સમાવેશ કર્યો છે.
 
|-
 
|-
 
|5:36
 
|5:36
|ત્યારબાદ નવી લાઈનો [રેખાઓ] માટે બેકસ્લેશ n ને વાપરીશું - તો આ છે 2 નવી લાઈનો.  
+
|ત્યારબાદ નવી લાઈનો માટે બેકસ્લેશ n વાપરીશું - તો આ છે 2 નવી લાઈનો.  
 
|-
 
|-
 
|5:42
 
|5:42
|આગળ આપણે મેસેજને એકો કરીશું જેનો આમાં સમાવેશ કરાવામાં આવશે.   
+
|આગળ મેસેજ એકો કરીશું જેનો આમાં સમાવેશ કરાવામાં આવશે.   
 
|-
 
|-
 
|5:49
 
|5:49
|તો આપણી બોડી ધરાવે છે એક સર્વસામાન્ય મેસેજ અહીં, યુઝર [વપરાશકર્તા] નું નામ જેને આપણે ફોર્મમાં પ્રોસેસ કર્યું છે અને ત્યારબાદ બે નવી લાઈનો અને આગળ આપણે message દાખલ કર્યું છે જે આપણા ફોર્મમાં અહીં દાખલ કરાયું છે. ઠીક છે?  
+
|તો બોડી સર્વસામાન્ય મેસેજ ધરાવે છે, યુઝર નું નામ જેને ફોર્મમાં પ્રોસેસ કર્યું છે અને ત્યારબાદ બે નવી લાઈનો અને આગળ message દાખલ કર્યું છે જે ફોર્મમાં અહીં દાખલ કરાયું છે. ઠીક છે?  
 
|-
 
|-
 
|6:03
 
|6:03
|તો ચાલો આનાંથી છુટકારો મેળવીએ.
+
|આ રદ કરીએ.
 
|-
 
|-
 
|6:06
 
|6:06
|આગળ જવા હેતુ આ સારું દેખાઈ રહ્યું છે.   
+
|હવે આ સારું દેખાય છે.   
 
|-
 
|-
 
|6:09
 
|6:09
|mail function નાં રૂપમાં તમે વિચારી શકો છો કે આ કેવી રીતે કામ કરશે પરંતુ php ઈમેલ મોકલવા અત્યંત સરળ છે.
+
|mail function નાં રૂપમાં તમે વિચારશો કે આ કેવી રીતે કામ કરશે પરંતુ php ઈમેલ મોકલવા માટે અત્યંત સરળ છે.
 
|-
 
|-
 
|6:21
 
|6:21
|પણ આપણે વાસ્તવમાં જયારે ઈમેલ મોકલીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે અહીં કેટલીક સમસ્યાઓ છે.  
+
|પણ જયારે ઈમેલ મોકલીએ છીએ, તો અહીં કેટલીક સમસ્યાઓ છે.  
 
|-
 
|-
 
|6:27
 
|6:27
|આપણને એક સુચના મળી છે - the mail function "send mail from" is not set in php dot ini or custom "From:" header missing.  
+
|એક સુચના મળી છે - the mail function "send mail from" is not set in php dot ini or custom "From:" header missing.  
 
|-
 
|-
 
|6:36
 
|6:36
|મેં આપણી ini માં "send mail from" સુયોજિત નથી કર્યું. હું આને ભૂલી ગયી. તેથી હું આ પોતેથી કરીશ.  
+
|મેં ini માં "send mail from" સુયોજિત નથી કર્યું. હું તે ભૂલી ગયી છું. તો તે મેન્યુઅલી કરીશ.  
 
|-
 
|-
 
|6:44
 
|6:44
|આપણે કરીએ એ પછી, આપણે બીજાં એરરો [ત્રુટીઓ] પણ મેળવીએ છીએ.  
+
|આ કર્યા બાદ, બીજી એરરો મળી છે.  
 
|-
 
|-
 
|6:48
 
|6:48
|હું તમને શીખવીશ કે તેને કેવી રીતે ઠીક કરવું પણ વિડીયોનાં આગળનાં ભાગમાં.
+
|કેવી રીતે ઠીક કરવું તે હું વિડીયોનાં આગળનાં ભાગમાં શીખવીશ.
 
|-
 
|-
 
|6:52
 
|6:52
|આગળનાં ભાગમાં આપણે એ પછી આવનારા કેટલાક વધારાનાં એરરો સાથે વ્યવહાર કરીશું.  
+
|આગળનાં ભાગમાં આપણે કેટલીક વધારાની એરરો સાથે કામ કરીશું.  
 
|-
 
|-
 
|6:56
 
|6:56
|તેથી મને આગળનાં ભાગમાં મળો. હમણાં માટે આવજો. સ્પોકન ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
|તો મને આગળનાં ભાગમાં મળો. હમણાં માટે આવજો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 12:18, 27 February 2013

Time Narration
0:00 ઠીક છે તો HTML ફોર્મ અહીં બનાવ્યું છે અને એ નિર્ધારિત કર્યું કે ડેટા POST વેરીએબલો દ્વારા પ્રોસેસ થાય છે જયારે ફોર્મ સબમીટ થાય છે.
0:12 પછી હું આ ટ્યુટોરીયલ માટે કેટલીક કંડીશનો ચકાશીશ.
0:22 હું કહીશ ઇફ સ્ટ્રીંગ લેન્થ………
0:25 ના - સૌપ્રથમ હું અસ્તિત્વ માટે ચકાશીશ - તો if name and message
0:30 આ ફક્ત શું આ અને આ અસ્તિત્વમાં છે તે કહી રહ્યું છે કારણ કે જો તે છે, તો તે પાસે ટ્રુ વેલ્યુ હશે.
0:38 અને અહીં "and" ઓપરેટર ઉપયોગમાં લઇશું જે દર્શાવે છે કે શું આ અને આ true છે.
0:45 જો આ TRUE છે, તો કોડ એક્ઝેક્યુટકરીશું.
0:49 નહી તો હું આ સ્ક્રીપ્ટને કીલ કરી લખીશ "You must enter a name and message"
1:04 અને પ્રભાવ માટે તેને રેખાંકિત કરીશ.
1:07 અને કોડ બ્લોક અંદર - જો આ TRUE છે તો બીજી તપાસ કરીશું.
1:14 તો અહીં existence check સાથે તપાસ કરી છે
1:20 અને હવે અહીં બીજી એક તપાસ રન કરીશું.
1:25 આને કેવી રીતે શબ્દ આપું? હું લેન્થ ચેક કરીશ. આને length check તરીકે કમેન્ટ કરીશ.
1:32 name લખીશું અથવા તો string-length ફંક્શનનાં ઉપયોગ વડે સ્ટ્રીંગની લંબાઈ લખીશું.
1:40 તપાસ કરીશું ઇફ સ્ટ્રીંગ લેન્થ નેમ, મહત્તમ લંબાઈ, જે '20' છે, તે કરતા મોટી, ના, તે કરતા નાની અથવા તે બરાબર છે. અહીં કોઈપણ ક્રમાંક હોય શકે છે.
1:55 મેસેજની સ્ટ્રીંગ લેન્થ 300 અક્ષરોથી ઓછી અથવા બરાબર છે. અહીં પણ કોઈપણ ક્રમાંક આપી શકો છો.
2:12 ત્યારબાદ આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરીશું.
2:16 નહી તો લખીશું "Max length for name is 20 and max length for message is 300".
2:30 એક સારી વસ્તુ જે કરવાની છે તે 300 અને 20 ને વેરીએબલોમાં સંગ્રહીત કરવાનું છે
2:36 તે અહીં સુયોજિત કરીએ. તો તમે "namelen" = 20 અને "messagelen" = ૩૦૦ લખી શકો છો.
2:47 ત્યારબાદ આનો સમાવેશ અહીં કરી શકો છો. તો "namelen" અહીં.... માફ કરો "namelen" અહીં
2:55 અને અહીં લખો - આ પાછું મુકીએ - અને અહીં "messagelen" લખી શકો છો.
3:04 અહીં નીચે, પણ, આ બદલો. આમ આ ગતિશીલ રીતે બદલાઈ જશે જો તમે તપાસ કરી રહ્યા છો.
3:12 અહીં "messagelen" કહીશું.
3:15 આ ચકાસીએ. "namelen" મહત્તમ 20 અક્ષરોનું છે તેથી અહીં વધુમાં વધુ ફક્ત 20 અક્ષરો દાખલ કરી શકીએ છીએ. અહીં Alex લખીશું.
3:26 message માં, હું 300 અક્ષરોથી વધારે લાંબું લખાણ દાખલ કરીશ. આ સાથે જ હું આ કોપી અને પેસ્ટ કરીશ.
3:33 હવે આ 300 અક્ષરોથી વધારે હોવું જોઈએ.
3:38 જો હું "Send me this" બટન પર ક્લિક કરું, મેસેજ મળે છે - The max length of the name is 20... આ એ વેરીએબલ છે જે અહીં મુકાયો છે
3:49 આ માટેની મહત્તમ લંબાઈ 300 છે; આ અહીંથી લેવાયેલ બીજો વેરીએબલ છે.
3:56 ચેક કરીશું અને સાથે જ આ વેરીએબલને એકો કરીશું.
4:02 એ માની કે બધું જ બરાબર છે આપણને યુઝરને મોકલેલા ઈમેલો મળવા જઈ રહ્યા છે.
4:07 હું આ પર જોર આપીશ - આ અહીં એડ્રેસ છે અને સબ્જેક્ટ લાઈનઅહીં પહેલાથી જ મળી છે.
4:13 આ અહીં નીચે લાવી શકીએ; વેરીએબલ સુયોજિત કરવાનો કોઈ અર્થ નથી જો ઈમેલ મોકલવાં માટે તૈયાર નથી.
4:20 તો આ સેટઅપ વેરીએબલો છે. આપણી પાસે એ પણ છે....
4:32 "from" કહી શકીએ પરંતુ આ ઈમેલ એડ્રેસ બરાબર છે.
4:38 આમ "name" પહેલાથી જ છે અને ખરેખર જે જોઈએ છે તે છે "message" જે ફરીથી અહીં જ છે.
4:46 હેડર ની અમુક જાણકારી પણ જોઈએ છે જે હું તમને જલ્દી જ બતાવીશ પણ હમણાં માટે હું સીધું "mail function" પર જઈશ.
4:58 "mail function" આ પ્રમાણે છે - મેલ અને પહેલું વેરીએબલ સમાવેશ કરવાની જરૂર છે તે છે આ મેસેજ કોને મોકલવું છે. "to" ટાઈપ કરીશ.
5:11 ત્યારબાદ ઈમેલનો વિષય જે ફક્ત "subject" છે.
5:15 તે અહીં છે. ત્યારબાદ ઈમેલનો મુખ્ય ભાગ છે "body".
5:20 અહીં લખીશું body = This is an email from "name". તો ઈમેલની બોડી માં નેમનો સમાવેશ કર્યો છે.
5:36 ત્યારબાદ નવી લાઈનો માટે બેકસ્લેશ n વાપરીશું - તો આ છે 2 નવી લાઈનો.
5:42 આગળ મેસેજ એકો કરીશું જેનો આમાં સમાવેશ કરાવામાં આવશે.
5:49 તો બોડી સર્વસામાન્ય મેસેજ ધરાવે છે, યુઝર નું નામ જેને ફોર્મમાં પ્રોસેસ કર્યું છે અને ત્યારબાદ બે નવી લાઈનો અને આગળ message દાખલ કર્યું છે જે ફોર્મમાં અહીં દાખલ કરાયું છે. ઠીક છે?
6:03 આ રદ કરીએ.
6:06 હવે આ સારું દેખાય છે.
6:09 mail function નાં રૂપમાં તમે વિચારશો કે આ કેવી રીતે કામ કરશે પરંતુ php ઈમેલ મોકલવા માટે અત્યંત સરળ છે.
6:21 પણ જયારે ઈમેલ મોકલીએ છીએ, તો અહીં કેટલીક સમસ્યાઓ છે.
6:27 એક સુચના મળી છે - the mail function "send mail from" is not set in php dot ini or custom "From:" header missing.
6:36 મેં ini માં "send mail from" સુયોજિત નથી કર્યું. હું તે ભૂલી ગયી છું. તો તે મેન્યુઅલી કરીશ.
6:44 આ કર્યા બાદ, બીજી એરરો મળી છે.
6:48 આ કેવી રીતે ઠીક કરવું તે હું વિડીયોનાં આગળનાં ભાગમાં શીખવીશ.
6:52 આગળનાં ભાગમાં આપણે કેટલીક વધારાની એરરો સાથે કામ કરીશું.
6:56 તો મને આગળનાં ભાગમાં મળો. હમણાં માટે આવજો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali