Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Import-and-Export-Images/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
|00:06
 
|00:06
|  આ ટ્યુટોરીયલમાં તમે શીખશો  ઈમેજીસને ઈમ્પોર્ટ કરતા અને વિવિધ ફાઈલસમાં દરો ફાઈલને સેવ કરતા.
+
|  આ ટ્યુટોરીયલમાં તમે શીખશો  ઈમેજીસને ઈમ્પોર્ટ કરતા અને વિવિધ ફાઈલસમાં ડ્રો ફાઈલને સેવ કરતા.
  
 
|-
 
|-
Line 101: Line 101:
 
|-
 
|-
 
|02:02
 
|02:02
||\'''WaterCycle.''' ના ચિત્રના લીંક પર ક્લિક કરો.
+
|| '''WaterCycle.''' ના ચિત્રના લીંક પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 157: Line 157:
 
|-
 
|-
 
| 03:05
 
| 03:05
|Next, let’s import the '''WaterCycle''' diagram directly into this file as a Draw image.
+
| આગળ હવે '''WaterCycle''' ડાઈગ્રામ ને ડ્રો ઈમેજની જેમ આ ફાઈલમાં સીધું ઈમ્પોર્ટ કરીએ.
  
 
|-
 
|-
 
|03:13
 
|03:13
|From the Main menu, click '''Insert''' and select '''File.'''
+
| મેન મેનુ થી  '''Insert''' પર ક્લિક કરો  '''File.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|03:18
 
|03:18
|The ''' Insert File''' dialog box opens.
+
| ''' Insert File''' ડાઈલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
 
|03:21
 
|03:21
|From the list, select the Draw file '''WaterCycle.odg'''
+
|યાદી માંથી ડ્રો ફાઈલ  '''WaterCycle.odg''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|03:28
 
|03:28
|Click '''Open.'''
+
| '''Open.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:30
 
|03:30
|The '''Insert slides/objects''' dialog box appears.
+
| '''Insert slides/objects''' ડાઈલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
 
|03:34
 
|03:34
|Click on the plus sign next to the file path.
+
| ફાઈલ પાથના આગળ પ્લસ ચિન્હ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:38
 
|03:38
|You will see a list of the slides.
+
| તમે સ્લાઈડની યાદી જોશો.
  
 
|-
 
|-
 
|03:41
 
|03:41
|Let us select slide one with the '''WaterCycle''' diagram.
+
| હવે  '''WaterCycle''' ડાઈગ્રામ ના સાથે પ્રથમ સ્લાઈડ પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 03:46
 
| 03:46
|You can also insert the page or the object as a link.
+
| તમે એ પેજને અથવા તે ઓબ્જેક્ટને પણ લીંક ની જેમ ઉમેરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|03:51
 
|03:51
|To do this, simply click the ''' Link''' check box.
+
| આવું કરવા માટે ફક્ત ''' Link''' ચેક બોક્સ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:55
 
|03:55
|Click '''OK.'''
+
| '''OK.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:57
 
|03:57
|A confirmation dialog box appears, asking if the objects should be fit to the new format.  
+
| પુષ્ટિકરણ ના માટે ડાઈલોગ બોક્સ દેખાય છે, પૂછે છે કે ઓબ્જેક્ટસ નવા ફોરમેટ માટે ફીટ થવા જોઈએ.
  
 
|-
 
|-
 
|04:05
 
|04:05
|Click '''Yes.'''
+
| '''Yes.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 04:07
 
| 04:07
|The slide is inserted into the file in a new page.
+
|નવા પેજમાં ફાઈલ ઉમેરાય છે.
  
 
|-
 
|-
 
| 04:12
 
| 04:12
|Next we shall learn to export images from Draw.
+
| આગળ આપણે ડ્રો ઈમેજને એક્સપોર્ટ કરતા શીખીશું.
  
 
|-
 
|-
 
|04:17
 
|04:17
|Exporting a file in Draw means to
+
| ડ્રોમાં ફાઈલને એક્સપોર્ટ કરવાનો અર્થ છે.
*Convert a Draw file or
+
એક ડ્રો ફાઈલ ને બદલવું અથવા,
*A page of the Draw file or
+
ડ્રો ફાઈલનો એક પેજ અથવા, ડ્રો ફાઈલમાં એક ઓબ્જેક્ટ
*An object in a Draw file
+
 
*To a different file format
+
ને વિવિધ ફાઈલ ફોરમેટ પર.
  
 
|-
 
|-
 
|04:29
 
|04:29
|For example, the Draw file can be converted to a PDF, HTML, JPEG or a bitmap file
+
| ઉદાહરણ તરીકે ડ્રો ફાઈલ ને '''PDF, HTML, JPEG અથવા  bitmap file''' માં બદલી શકાય છે.
  
 
|-
 
|-
 
|04:39
 
|04:39
|The file formats PDF, Flash and HTML always export the whole Draw file
+
| ફાઈલ ફોરમેટ  '''PDF, Flash અને HTML''' હમેશ પૂર્ણ ડ્રો ફાઈલને એક્સપોર્ટ કરે છે.
  
 
|-
 
|-
 
|04:47
 
|04:47
|Let’s minimize the '''RouteMap''' file.
+
| '''RouteMap''' ફાઈલને મીનીમાઇઝ કરો .
  
 
|-
 
|-
 
|04:51
 
|04:51
|Do you wonder how we converted the Draw '''WaterCycle''' diagram to the JPEG format?
+
| શું તમે આ જાણવું છે કે આપણે ડ્રો  '''WaterCycle''' ડાઈગ્રામને JPEG ફોરમેટમાં કેવી રીતે બદલીએ છીએ?
  
 
|-
 
|-
 
|04:58
 
|04:58
|Let me demonstrate how it was done.
+
|ચાલો હું બતાડું આ કેવી રીતે થયું હતું.
 
+
 
|-
 
|-
 
|05:01
 
|05:01
|Open the file '''WaterCycle.'''
+
| '''WaterCycle.''' ફાઈલ ખોલો.
  
 
|-
 
|-
 
|05:05
 
|05:05
|Then, from the Pages panel, select the page with the '''WaterCycle''' diagram.
+
| પછી  '''Pages panel,''' થી '''WaterCycle''' ડાઈગ્રામ ના સાથે પેજ પસંદ કરો.
  
 
|-
 
|-
 
|05:11
 
|05:11
|From the Main menu, click '''File''' and select '''Export.'''  
+
|   મેન મેનુથી  '''File''' પર ક્લિક કરો અને  '''Export.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|05:16
 
|05:16
|The ''' Export''' dialog box appears.
+
| ''' Export'''ડાઈલોગ બોક્સ ખુલે છે .
  
 
|-
 
|-
 
|05:18
 
|05:18
|Let us enter the name '''WaterCycleDiagram''' in '''Filename''' field.
+
| '''Filename''' ફિલ્ડમાં  '''WaterCycleDiagram''' નામ ઉમેરો.
  
 
|-
 
|-
 
|05:24
 
|05:24
|From the Places panel, browse and select '''Desktop.'''
+
| '''Places panel''' થી  '''Desktop.''' બ્રાઉઝ કરો અને પસંદ કરો.
  
 
|-
 
|-
 
|05:29
 
|05:29
|In the '''File type''' field, we will select the option JPEG. But you can save the Draw file in any format you want.
+
| '''File type'''  ફિલ્ડમાં આપણે '''JPEG.''' વિલ્પ પસંદ કરીશું  પણ તમે પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ફોરમેટમાં ડ્રો ફાઈલ સેવ કરી શકો છો.
  
 
|-
 
|-
 
|05:38
 
|05:38
|Check the '''Selection''' check box.
+
| '''Selection''' ચેક બોક્સ ને પસંદ કરો.
 
+
 
|-
 
|-
 
|05:42
 
|05:42
|Click '''Save.'''
+
| '''Save.''' પર ક્લિક કરો. '''JPEG Options''' ડાઈલોગ  બોક્સ દ્રશ્યમાન છે.
 
+
|-
+
| 05:43
+
|The '''JPEG Options''' dialog box appears.
+
  
 
|-
 
|-
 
|05:47
 
|05:47
|Let’s keep the default options that are selected in this dialog box.
+
|આ ડાઈલોગ બોક્સમાં ડીફોલ્ટ વિકલ્પો ને એવા જ રાખો જેવા તે પસંદિત છે.
  
 
|-
 
|-
 
|05:53
 
|05:53
|Click '''OK.'''
+
| '''OK.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05:55
 
|05:55
|The Draw page with the '''WaterCycle''' diagram is saved as a JPEG on the '''Desktop.'''
+
| ડેસ્કટોપ પર  '''WaterCycle''' ડાઈગ્રામ સાથે ડ્રો પેજ પર JPEG ની જેમ સેવ થાય છે.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
|Here  only one page from the Draw file is converted to JPEG file.
+
| અહી ડ્રો ફાઈલથી ફક્ત એક જ પેજ JPEG ફાઈલમાં બદલ્યું છે.
  
 
|-
 
|-
 
| 06:08
 
| 06:08
|If you save in PDF, Flash or HTML formats, then all the pages in the Draw file will be exported.
+
| જો તમે '''PDF, Flash અથવા  HTML'''  ફોરમેટસ માં સેવ કરવા ઈચ્છો છો તો ડ્રો પેજમાં બધા પેજ એક્સપોર્ટ કરવામાં આવશે.
  
 
|-
 
|-
 
| 06:18
 
| 06:18
|We can also edit raster images in Draw.
+
| આપણે ડ્રોમાં રેસ્ટર ઈમેજીસ પણ એડિટ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|06:22
 
|06:22
|Raster images can be formatted using the '''Format''' menu.
+
| રેસ્ટર ઈમેજીસ ફોરમેટ મેનુનો ઉપયોગ કરીને ફોરમેટ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
|06:26
 
|06:26
|You can also use the '''Picture''' toolbar to edit these pictures.
+
| તમે '''Picture''' ટૂલબાર નો ઉપયોગ કરીને આ ચિત્રને એડિટ કરી શકો છો.
  
 
|-
 
|-
 
|06:31
 
|06:31
|This brings us to the end of the tutorial on LibreOffice Draw.
+
| અહી લીબર ઓફીસ ડ્રોનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.  
  
 
|-
 
|-
 
|06:37
 
|06:37
|In this tutorial, you have learnt to import and export images and  to save Draw objects into various file formats.
+
| આ ટ્યુટોરીયલમાં આપણે ઈમેજીસ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું અને વિવિધ ફાઈલ ફોરમેટસ માં ડ્રો ઓબ્જેક્ટસ ને સેવ કરવાનું શીખ્યા.
  
 
|-
 
|-
 
|06:47
 
|06:47
|Here is an assignment for you.
+
|અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
|06:50
 
|06:50
|Individual objects or a group of selected objects can also be exported
+
| પસંદિત ઓબ્જેક્ટસ ને જુદા-જુદા ઓબ્જેક્ટસ અથવા ગ્રુપને પણ એક્સપોર્ટ કરી શકાય છે.
  
 
|-
 
|-
 
|06:56
 
|06:56
|Convert only the clouds and the mountain from the '''WaterCycle''' Draw file into JPEG format
+
|'''WaterCycle''' ડ્રો ફાઈલના ફક્ત વાદળો અને પહાડોને JPEG ફોરમેટમાં બદલો.
  
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|Watch the video available at the following link
+
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
 
|-
 
|-
 
|07:09
 
|07:09
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|07:12
 
|07:12
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|07:17
 
|07:17
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
|07:20
 
|07:20
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
|07:23
 
|07:23
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
|07:28
 
|07:28
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org
+
|વધુ વિગતો માટે, spoken hyphen tutorial dot org અમને લખો.
  
 
|-
 
|-
 
| 07:35
 
| 07:35
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
|07:40
 
|07:40
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
| આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.  spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
  
 
|-
 
|-
 
|08:01
 
|08:01
|This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd. Thanks for joining.
+
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
 
+
 
|}
 
|}

Latest revision as of 03:50, 4 March 2017

Time Narration
00:01 લીબર ઓફીસ ડ્રો ના Import and Export Images પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં તમે શીખશો ઈમેજીસને ઈમ્પોર્ટ કરતા અને વિવિધ ફાઈલસમાં ડ્રો ફાઈલને સેવ કરતા.
00:16 આપણે ડ્રો વેક્ટર અને બીટમેપ અથવા રેસટર ઈમેજીસ બંનેને ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકો છો.
00:23 અહી આપણે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4.
00:32 ચાલો RouteMap. ફાઈલ ખોલો.
00:35 આ ટ્યુટોરીયલ ના ઉદેશ્યના માટે WaterCycle ડ્રોઈંગ ના JPEG ફાઈલ પહેલાથી જ ડેસ્કટોપ પર બનાવી અને સેવ કરી છે.
00:46 હવે આપણી ડ્રો ફાઈલમાં ઈમેજને ઈમ્પોર્ટ કરીએ.
00:49 હવે આ ઈમેજને બંદ કરીએ છીએ.
00:52 પ્રથમ એ પેજ ને પસંદ કરો જ્યાં તમે ચિત્ર ઈમ્પોર્ટ કરવા ઈચ્છીએ છીએ.
00:57 હવે એક નવું પેજ ઉમેરીએ અને તેને પસંદ કરીએ.
01:01 વેક્ટર અથવા બીટમેપ ઈમેજીસને ઈમ્પોર્ટ કરવા માટે Insert ટેબ પર ક્લિક કરો અને Picture. પસંદ કરો.
01:08 પછી From File પસંદ કરો.
01:10 Insert picture ડાઈલોગ બોક્સ ખુલે છે.
01:14 ચાલો હવે Water Cycle.jpeg. પસંદ કરો.
00:17 જો આપણે Open પર ક્લિક કરીએ છીએ તો , ઈમેજ સ્વાભાવિક રીતે આપણી ડ્રો ફાઈલમાં જડિત રહેશે.
01:24 જો આપણે અહી Link બોક્સ પર ક્લિક કરીએ છીએ તો ઈમેજ પાથથી લીનક થશે.
01:29 ચાલો Open. પર ક્લિક કરો.
01:32 એક મેસેજ આવે છે જે બતાડે છે કે ઈમેજ ફક્ત લીંકની જેમસંગ્રહિત થશે .
01:37 Keep Link.પર ક્લિક કરો.
01:40 ચિત્ર ડ્રો ફાઈલ માં લીંકની જેમ ઉમેરાશે.
01:44 લીંકસ સરળતાથી પણ કાઢી શકાય છે.
01:48 મેન મેનુ પર જાવ Edit પસંદ કરી અને પછી Link. પર ક્લિક કરો.
01:53 Edit Links ડાઈલોગ બોક્સ ખુલે છે.
01:57 આ ડાઈલોગ બોક્સ ડ્રો ફાઈલમાં બધા લિંક્સ ને સૂચી બદ્ધ કરે છે.
02:02 WaterCycle. ના ચિત્રના લીંક પર ક્લિક કરો.
02:06 Break Link પર ક્લિક કરો.
02:09 ડ્રો પુષ્ટિકરણ માટે એક મેસેજ દેખાડશે Yes. પર ક્લિક કરો.
02:14 લીંક નીકળી ગયી છે હવે Close બટન પર ક્લિક કરો.
02:20 પણ તમે જોશો કે ચિત્ર ફાઈલમાં હમણાં પણ હાજર છે.
02:25 જયારે તમે એક લીંકને તોડો છો તો ચિત્ર પોતેથી જ ડ્રો ફાઈલમાં જડી જાય છે.
02:31 હવે આ ચિત્રને કાઢીએ ચિત્રને પસંદ કરો અને Delete બટન પર ક્લિક કરો.
02:39 અહી તમારા એક અસાઇનમેન્ટ છે.
02:42 બે ડ્રો ફાઈલ બનાવો.
02:44 એક ફાઈલમાં ઈમેજ ઉમેરો અને ફાઈલ સેવ કરો.
02:48 એક અન્ય ફાઈલમાં ઈમેજ જડિત કરો અને તેને સેવ કરો.
02:52 બન્ને ફાઈલની સાઈઝ ની તુલના કરો.
02:55 ફાઈલ જેમાં તમે ચિત્રને લીંક કર્યું છે ઈમેજના સાઈઝ ને બદલો.
03:00 તપાસો કે મૂળભૂત ફાઈલમાં પણ બદ્લાવ પ્રતિબિંબિત થાય છે.
03:05 આગળ હવે WaterCycle ડાઈગ્રામ ને ડ્રો ઈમેજની જેમ આ ફાઈલમાં સીધું ઈમ્પોર્ટ કરીએ.
03:13 મેન મેનુ થી Insert પર ક્લિક કરો File. પસંદ કરો.
03:18 Insert File ડાઈલોગ બોક્સ ખુલે છે.
03:21 યાદી માંથી ડ્રો ફાઈલ WaterCycle.odg પસંદ કરો.
03:28 Open. પર ક્લિક કરો.
03:30 Insert slides/objects ડાઈલોગ બોક્સ ખુલે છે.
03:34 ફાઈલ પાથના આગળ પ્લસ ચિન્હ પર ક્લિક કરો.
03:38 તમે સ્લાઈડની યાદી જોશો.
03:41 હવે WaterCycle ડાઈગ્રામ ના સાથે પ્રથમ સ્લાઈડ પસંદ કરો.
03:46 તમે એ પેજને અથવા તે ઓબ્જેક્ટને પણ લીંક ની જેમ ઉમેરી શકીએ છીએ.
03:51 આવું કરવા માટે ફક્ત Link ચેક બોક્સ પર ક્લિક કરો.
03:55 OK. પર ક્લિક કરો.
03:57 પુષ્ટિકરણ ના માટે ડાઈલોગ બોક્સ દેખાય છે, પૂછે છે કે ઓબ્જેક્ટસ નવા ફોરમેટ માટે ફીટ થવા જોઈએ.
04:05 Yes. પર ક્લિક કરો.
04:07 નવા પેજમાં ફાઈલ ઉમેરાય છે.
04:12 આગળ આપણે ડ્રો ઈમેજને એક્સપોર્ટ કરતા શીખીશું.
04:17 ડ્રોમાં ફાઈલને એક્સપોર્ટ કરવાનો અર્થ છે.

એક ડ્રો ફાઈલ ને બદલવું અથવા, ડ્રો ફાઈલનો એક પેજ અથવા, ડ્રો ફાઈલમાં એક ઓબ્જેક્ટ

ને વિવિધ ફાઈલ ફોરમેટ પર.

04:29 ઉદાહરણ તરીકે ડ્રો ફાઈલ ને PDF, HTML, JPEG અથવા bitmap file માં બદલી શકાય છે.
04:39 ફાઈલ ફોરમેટ PDF, Flash અને HTML હમેશ પૂર્ણ ડ્રો ફાઈલને એક્સપોર્ટ કરે છે.
04:47 RouteMap ફાઈલને મીનીમાઇઝ કરો .
04:51 શું તમે આ જાણવું છે કે આપણે ડ્રો WaterCycle ડાઈગ્રામને JPEG ફોરમેટમાં કેવી રીતે બદલીએ છીએ?
04:58 ચાલો હું બતાડું આ કેવી રીતે થયું હતું.
05:01 WaterCycle. ફાઈલ ખોલો.
05:05 પછી Pages panel, થી WaterCycle ડાઈગ્રામ ના સાથે પેજ પસંદ કરો.
05:11 મેન મેનુથી File પર ક્લિક કરો અને Export. પસંદ કરો.
05:16 Exportડાઈલોગ બોક્સ ખુલે છે .
05:18 Filename ફિલ્ડમાં WaterCycleDiagram નામ ઉમેરો.
05:24 Places panel થી Desktop. બ્રાઉઝ કરો અને પસંદ કરો.
05:29 File type ફિલ્ડમાં આપણે JPEG. વિલ્પ પસંદ કરીશું પણ તમે પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ફોરમેટમાં ડ્રો ફાઈલ સેવ કરી શકો છો.
05:38 Selection ચેક બોક્સ ને પસંદ કરો.
05:42 Save. પર ક્લિક કરો. JPEG Options ડાઈલોગ બોક્સ દ્રશ્યમાન છે.
05:47 આ ડાઈલોગ બોક્સમાં ડીફોલ્ટ વિકલ્પો ને એવા જ રાખો જેવા તે પસંદિત છે.
05:53 OK. પર ક્લિક કરો.
05:55 ડેસ્કટોપ પર WaterCycle ડાઈગ્રામ સાથે ડ્રો પેજ પર JPEG ની જેમ સેવ થાય છે.
06:02 અહી ડ્રો ફાઈલથી ફક્ત એક જ પેજ JPEG ફાઈલમાં બદલ્યું છે.
06:08 જો તમે PDF, Flash અથવા HTML ફોરમેટસ માં સેવ કરવા ઈચ્છો છો તો ડ્રો પેજમાં બધા પેજ એક્સપોર્ટ કરવામાં આવશે.
06:18 આપણે ડ્રોમાં રેસ્ટર ઈમેજીસ પણ એડિટ કરી શકીએ છીએ.
06:22 રેસ્ટર ઈમેજીસ ફોરમેટ મેનુનો ઉપયોગ કરીને ફોરમેટ કરી શકાય છે.
06:26 તમે Picture ટૂલબાર નો ઉપયોગ કરીને આ ચિત્રને એડિટ કરી શકો છો.
06:31 અહી લીબર ઓફીસ ડ્રોનું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:37 આ ટ્યુટોરીયલમાં આપણે ઈમેજીસ ઈમ્પોર્ટ અને એક્સપોર્ટ કરવું અને વિવિધ ફાઈલ ફોરમેટસ માં ડ્રો ઓબ્જેક્ટસ ને સેવ કરવાનું શીખ્યા.
06:47 અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે.
06:50 પસંદિત ઓબ્જેક્ટસ ને જુદા-જુદા ઓબ્જેક્ટસ અથવા ગ્રુપને પણ એક્સપોર્ટ કરી શકાય છે.
06:56 WaterCycle ડ્રો ફાઈલના ફક્ત વાદળો અને પહાડોને JPEG ફોરમેટમાં બદલો.
07:05 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:09 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:12 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:17 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:20 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:23 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:28 વધુ વિગતો માટે, spoken hyphen tutorial dot org અમને લખો.
07:35 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:40 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:48 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
08:01 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya