Difference between revisions of "Inkscape/C3/Design-a-CD-label/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| Border = 1 | <center>Time </center> | <center>Narration</center> |- | 00:00 |'''Inkscape''' માં “'''Design a CD label'''” પરનાં સ્પોકન...")
 
 
(2 intermediate revisions by the same user not shown)
Line 66: Line 66:
 
|-
 
|-
 
| 00:54
 
| 00:54
| Next, draw a circle using the '''Ellipse tool.'''  
+
|આગળ  '''Ellipse tool.''' વાપરીને એક વર્તુળ બનાવો.
  
 
|-
 
|-
Line 74: Line 74:
 
|-
 
|-
 
| 01:01
 
| 01:01
|  '''Tool controls bar,''' પર change the '''Width''' અને  '''Height''' પેરામીટરને  '''425.''' થી બદલો .
+
|  '''Tool controls bar,''' પર '''Width''' અને  '''Height''' પેરામીટરને  '''425.''' થી બદલો .
  
 
|-
 
|-
Line 138: Line 138:
 
|-
 
|-
 
| 02:00
 
| 02:00
| ભૂલ થી થતા એલિમેન્ટસ ના હેરફેર ને તળવા માટે લેયરને લોક કરો .
+
| ભૂલ થી થતા એલિમેન્ટસ ના હેરફેર ને ટાળવા માટે લેયરને લોક કરો .
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
| Now, let us create another layer and name it as '''CD design.'''  
+
| હવે ચાલો હજુ એક લેયર બનાવો અને અને તેને '''CD design.''' તરીકે નામ આપો.
  
 
|-
 
|-
 
| 02:10
 
| 02:10
| Place it below the '''CD template''' layer.  
+
| તેને નીચે '''CD template''' લેયર પર મુકો.  
  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
| Now our '''CD template''' is ready.  
+
| હવે '''CD template''' તૈયાર છે.  
  
 
|-
 
|-
 
|02:16
 
|02:16
| We can use this for creating various CDs in the future.  
+
| આપણે આને ભવિષ્યમાં વિવિધ '''CDs ''' બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
| 02:20
 
| 02:20
| Let us save our '''SVG''' file.  
+
| ચાલો આપણી '''SVG''' ફાઈલને સેવ કરીએ.  
  
 
|-
 
|-
 
|02:23
 
|02:23
| Go to '''File''' and click on '''Save As. '''
+
| '''File''' પર જાવ અને  '''Save As. ''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:26
 
| 02:26
| I will save it on the '''Desktop. '''
+
| હું તેને '''Desktop. ''' પર સેવ કરીશ.
  
 
|-
 
|-
 
|02:29
 
|02:29
| I will type the '''Filename''' as '''CD template '''and click on '''Save.'''  
+
| હું ફાઈલ નામ  '''CD template ''' તરીકે ટાઈપ કરીશ અને '''Save.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:35
 
| 02:35
| Now, we will work on the '''CD design '''layer.  
+
|   હવે આપણે '''CD design ''' લેયર પર કામ કરીશું.
  
 
|-
 
|-
 
| 02:39
 
| 02:39
| Let us design a background.  
+
| ચાલો બેકગ્રાઉન્ડ ને ડીઝાઈન કરીએ.
  
 
|-
 
|-
 
|02:41
 
|02:41
| For this, draw a square using the '''Rectangle tool.'''
+
| આ માટે '''Rectangle tool.''' વાપરીને ચોરસ દોરો.
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
| Since the color is white, it may not be visible.  
+
| જ્યાર સુધી રંગ સફેદ છે આ દેખાશે નહી.
  
 
|-
 
|-
 
|02:49
 
|02:49
| Change the color to light blue.
+
| રંગને ઝાંખા ભૂરા રંગથી બદલો.
  
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| Click on the '''selector tool'''.  
+
| '''selector tool''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|02:56
 
|02:56
| Then change the '''Width''' and '''Height''' parameters to 425.  
+
| '''Width''' અને  '''Height''' પેરામીટરને  '''425.''' થી બદલો.  
  
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
| Align it to the centre.  
+
| તેને સેંટરમાં અલાઈન કરો.
  
 
|-
 
|-
 
|03:03
 
|03:03
| Now we can see the '''background color''' within the boundaries.  
+
| હવે આપણે જોઈ શકીએ છીએ કે '''background color''' એ બોન્ડ્રીઓ માં છે.
  
 
|-
 
|-
 
| 03:08
 
| 03:08
| Let us now design a graphic illustration.  
+
| ચાલો હવે '''graphic illustration.''' ડીઝાઈન કરીએ.
  
 
|-
 
|-
 
|03:11
 
|03:11
| Draw a gradient green.  
+
| '''gradient green.''' ને દોરો.  
  
 
|-
 
|-
 
| 03:14
 
| 03:14
| Select the '''Bezier''' tool and draw a curvy illustration.
+
| '''Bezier''' ટૂલ પસંદ કરો અને એક વાકું ચિત્ર દોરો.
  
 
|-
 
|-
 
| 03:19
 
| 03:19
| Next, let us import the '''Spoken tutorial logo.'''  
+
| આગળ '''Spoken tutorial logo.''' ઉમેરીએ.
  
 
|-
 
|-
 
|03:23
 
|03:23
| The logo has been provided in the '''Code files''' link.  
+
| લોગો '''Code files''' લીંકમાં ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
 
| 03:27
 
| 03:27
| Go to '''File''' and click on '''Import.'''  
+
| '''File'''પર જાવ અને અને  '''Import.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|03:32
 
|03:32
| Resize the '''logo''' and place it on the top of the illustration.  
+
| '''logo''' ના માપમાં ફેરબદલ કરો અને તેને ચિત્રમાં ઉપરની બાજુએ મુકો.  
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| Type '''Spoken Tutorial''' to the right of the logo.  
+
| '''Spoken Tutorial''' લોગોના જમણી બાજુએ '''Spoken Tutorial''' ટાઈપ કરો.  
  
 
|-
 
|-
 
|03:41
 
|03:41
| Change the font size to 20.  
+
| ફોન્ટ સાઈઝ '''20.''' થી બદલો,
  
 
|-
 
|-
 
| 03:44
 
| 03:44
| Type “'''Partner with us...help bridge the digital divide”''' on the next line.  
+
| આગળની લાઈન પર “'''Partner with us...help bridge the digital divide”''' ટાઈપ કરો. line.  
  
 
|-
 
|-
 
|03:51
 
|03:51
| Change the font size to 8.  
+
| ફોન્ટ સાઈઝને '''8.''' થી બદલો.  
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
| I will type the contact details at the bottom of the '''CD label'''.  
+
| '''CD label''' ના નીચેના ભાગમાં હું સંપર્ક વિગતો ટાઈપ કરીશ.  
  
 
|-
 
|-
 
| 03:59
 
| 03:59
| Let me copy the contact details from a '''LibreOffice Writer''' file that I had saved earlier.  
+
| ચાલો હું સંપર્ક વિગતોને  પહેલાથી સેવ કરેલ  '''LibreOffice Writer''' ફાઈલથી કોપી કરું.
  
 
|-
 
|-
 
|04:05
 
|04:05
| Now '''paste''' this in the bottom area.  
+
| હવે તેને નીચેના ભાગમાં પેસ્ટ કરો.
  
 
|-
 
|-
 
| 04:08
 
| 04:08
| Make "Contact us" '''Bold '''and align it in centre.
+
| '"Contact us" ને  '''Bold ''' કરો અને તેને મધ્યમાં અલાઈન કરો.
  
 
|-
 
|-
 
|04:13
 
|04:13
| Change the text color to blue.
+
| ટેક્સ્ટ કલર ને ભૂરામાં બદલો.
  
 
|-
 
|-
 
| 04:16
 
| 04:16
| Next, we will add some images on the right of the '''CD label'''.  
+
| આગળ  '''CD label''' ના જમણી બાજુએ અમુક ઈમેજો ઉમેરીએ.
  
 
|-
 
|-
 
|04:21
 
|04:21
| I have already made an '''image collage''' and saved it in my '''Documents''' folder.  
+
| મેં પહેલાથી '''image collage''' બનાવીને મારા  '''Documents''' ફોલ્ડર માં સેવ કર્યું છે.  
  
 
|-
 
|-
 
| 04:26
 
| 04:26
| The same image has been provided in your '''Code Files''' link.  
+
| '''Code Files''' લીંક.  તેજ ઈમેજ  '''Code Files''' લીંકમાં પણ ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
|04:30
 
|04:30
| Please check the folder in which you saved it.  
+
| ક્યાં ફોલ્ડરમાં તમે સેવ કર્યું છે તે તપાસો.
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
| Now click on '''File''' then on '''Import''' and lastly select '''Image1.'''  
+
| '''File''' અને પછી  '''Import''' પર ક્લિક કરો અને છેલ્લે  '''Image1.''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
|04:40
 
|04:40
| Now the '''image''' is imported here. '''Resize''' the image.
+
| હવે ઈમેજ અહી દાખલ કરાઈ છે .ઈમેજને રીસઈઝ કરો.
  
 
|-
 
|-
 
| 04:48
 
| 04:48
| I will place it on the right side of the CD label.
+
| હું તેને  '''CD ''' લેબલના જમણી બાજુએ મુકીશ,
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
| Let us save the 'SVG' file by clicking on '''File''' and '''Save As.'''  
+
| ચાલો '''File''' અને  '''Save As.''' પર ક્લિક કરીને  'SVG'  ફાઈલ ને સેવ કરો.
  
 
|-
 
|-
 
|04:57
 
|04:57
| I will type the '''Filename''' as '''ST CD label '''and click on '''Save.'''  
+
| '''Filename''' as '''ST CD label '''and click on '''Save.''' હું ફાઈલ નેમ  '''ST CD label ''' તરીકે સેવ કરીશ અને '''Save.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 05:03
 
| 05:03
| Now our '''CD label''' is ready.  
+
| હવે આપણું '''CD label''' તૈયાર છે.  
  
 
|-
 
|-
 
|05:06
 
|05:06
| Let us learn how to '''export''' the file in 'PNG' format.  
+
| ચાલો હવે શીખીએ ફાઈલને 'PNG' ફોરમેટ માં કઈ રીતે એક્સપોર્ટ કરવું.
  
 
|-
 
|-
 
| 05:10
 
| 05:10
| Go to '''File''' and click on '''Export Bitmap.'''  
+
| '''File''' પર જાવ અને  '''Export Bitmap.''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05:14
 
|05:14
| A new dialog box will appear.  
+
| એક નવો ડાઈલોગ બોક્સ ખુલે છે.
  
 
|-
 
|-
 
| 05:16
 
| 05:16
| Click on '''Page''' tab under '''Export area. '''
+
| '''Export area. ''' માં '''Page''' ટેબ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05:21
 
|05:21
| Under''' Bitmap size''', change the''' dpi '''to''' 300.'''
+
| ''' Bitmap size''' માં , ''' dpi ''' ને ''' 300.''' થી બદલો.
  
 
|-
 
|-
 
| 05:26
 
| 05:26
| Then click on the '''Browse''' button.  
+
| પછી '''Browse''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05:29
 
| 05:29
| I will choose '''Desktop''' as the location to save the file.  
+
| હું ફાઈલ સેવ કરવા માટે સ્થાન ડેસ્કટોપ પસંદ કરીશ.
  
 
|-
 
|-
 
|05:33
 
|05:33
| And I will type the filename as '''ST-CD-label''' and click on '''Save. '''
+
| અને હું ફાઈલ નામ '''ST-CD-label''' ટાઈપ કરીશ અને '''Save. '''પર ક્લિક કરીશ.
  
 
|-
 
|-
 
|05:42
 
|05:42
| Lastly, click on '''Export''' button.  
+
| છેલ્લે '''Export''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05:46
 
| 05:46
| Let us now go to the '''Desktop''' and check our file.  
+
| ચાલો આપણી ફાઈલ તપાસવા ડેસ્કટોપ પર જઈએ.
  
 
|-
 
|-
 
|05:50
 
|05:50
| Our '''CD label''' looks like this.  
+
| આપણું  '''CD label''' આવું દેખાય છે.  
  
 
|-
 
|-
 
| 05:53
 
| 05:53
| Let us summarize.  
+
| ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
|05:55
 
|05:55
| In this tutorial, we learnt to: * Create a '''CD label template'''.  
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, : * '''CD label template''' બનાવતા.  
  
 
|-
 
|-
 
|06:00
 
|06:00
|* Design a '''CD label'''.  
+
|* '''CD label''' ડીઝાઈન કરતા.  
  
 
|-
 
|-
 
|06:02
 
|06:02
|* Save the file in 'PNG' format.  
+
|* 'PNG' ફોરમેટમાં ફાઈલ સેવ કરો.  
  
 
|-
 
|-
 
| 06:05
 
| 06:05
| Here is an assignment for you-
+
| અહી તમારી માટે એક અસાઇનમેન્ટ છે-
  
 
|-
 
|-
 
| 06:07
 
| 06:07
| Create a CD label for '''Inkscape.'''  
+
| '''Inkscape.''' માટે  '''CD label ''' બનાવો.
  
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
| Your completed assignment should look like this.  
+
| તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
  
 
|-
 
|-
 
|  06:13
 
|  06:13
| The video available at the following link summarizes the Spoken Tutorial project. Please watch it.  
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તે ને જુઓ.
  
 
|-
 
|-
 
| 06:19
 
| 06:19
| The Spoken Tutorial Project team conducts workshops and gives certificates for those who pass an online test.  
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.  
  
 
|-
 
|-
 
|06:27
 
|06:27
| For more details, please write to us.  
+
| વધુ જાણકારી માટે અમને લખો.
  
 
|-
 
|-
 
|06:29
 
|06:29
| Spoken Tutorial Project is supported by the NMEICT, MHRD, Government of India.  
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને '''NMEICT, MHRD''', ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.  
 
+
 
|-
 
|-
 
|06:35
 
|06:35
| More information on this mission is available at this link.  
+
| વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| We have come to the end of this tutorial.  
+
| અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે.
This is Arthi and Saurabh from IIT Bombay, signing off. Thanks for joining.  
+
 
 +
'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 12:57, 20 November 2015

Time
Narration
00:00 Inkscape માં “Design a CD label” પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું-
00:09 * CD label template બનાવતા
00:11 * CD label ડીઝાઈન કરતા
00:13 * ફાઈલ ને PNG તરીકે સેવ કરતા .
00:16 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું -
00:18 * Ubuntu Linux 12.04 OS
00:21 * Inkscape આવૃત્તિ 0.48.4
00:25 Inkscape. ખોલો.
00:27 File પર ક્લિક કરો અને પછી Document properties. પર.
00:32 Width અને Height પેરામીટરને 425 પીક્સલ રાખો.
00:37 dialog box બંદ કરો.
00:40 Rectangle tool. વાપરી ને એક ચોરસ બનાવો તેને લાલ રંગે રંગો.
00:45 selector tool પર ક્લિક કરો.
00:47 Tool controls bar, પર Width અને Height પેરામીટર ને 425. બદલો.
00:54 આગળ Ellipse tool. વાપરીને એક વર્તુળ બનાવો.
00:58 ફરીથી selector tool પર ક્લિક કરો.
01:01 Tool controls bar, પર Width અને Height પેરામીટરને 425. થી બદલો .
01:07 ચોરસ અને વર્તુળ બંન્ને ને પસંદ કરો.
01:11 Object મેનુ પર જાવ.
01:13 Align and Distribute. પર ક્લિક કરો.
01:16 Relative to ને Page. થી સેટ કરો.
01:19 ઓબ્જેક્ટને સેંટર માં અલાઈન કરો.
01:22 Path મેનુ પર જાવ . Difference. પસંદ કરો.
01:26 હવે બીજું એક વર્તુળ બનાવો.
01:28 ફરીથી selector tool પર ક્લિક કરો.
01:31 height અને width પેરામીટર ને 85. થી બદલો.
01:35 Align and Distribute. વાપરીને તેને પેજના મધ્યમાં અલાઈન કરો.
01:41 બંન્ને શેપ પસંદ કરો.
01:44 templateછે ,આપણે આનો કલર સફેદમાં બદલીશું.
01:49 તો આ કદાચ દેખાશે નહી.
01:51 Layer મેનુ પર જાવ અને Layers. પર ક્લિક કરો.
01:55 વર્તમાન લેયરનું નામ C D template. થી બદલો .
02:00 ભૂલ થી થતા એલિમેન્ટસ ના હેરફેર ને ટાળવા માટે લેયરને લોક કરો .
02:05 હવે ચાલો હજુ એક લેયર બનાવો અને અને તેને CD design. તરીકે નામ આપો.
02:10 તેને નીચે CD template લેયર પર મુકો.
02:13 હવે CD template તૈયાર છે.
02:16 આપણે આને ભવિષ્યમાં વિવિધ CDs બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ.
02:20 ચાલો આપણી SVG ફાઈલને સેવ કરીએ.
02:23 File પર જાવ અને Save As. પર ક્લિક કરો.
02:26 હું તેને Desktop. પર સેવ કરીશ.
02:29 હું ફાઈલ નામ CD template તરીકે ટાઈપ કરીશ અને Save. પર ક્લિક કરો.
02:35 હવે આપણે CD design લેયર પર કામ કરીશું.
02:39 ચાલો બેકગ્રાઉન્ડ ને ડીઝાઈન કરીએ.
02:41 આ માટે Rectangle tool. વાપરીને ચોરસ દોરો.
02:46 જ્યાર સુધી રંગ સફેદ છે આ દેખાશે નહી.
02:49 રંગને ઝાંખા ભૂરા રંગથી બદલો.
02:52 selector tool પર ક્લિક કરો.
02:56 Width અને Height પેરામીટરને 425. થી બદલો.
03:01 તેને સેંટરમાં અલાઈન કરો.
03:03 હવે આપણે જોઈ શકીએ છીએ કે background color એ બોન્ડ્રીઓ માં છે.
03:08 ચાલો હવે graphic illustration. ડીઝાઈન કરીએ.
03:11 gradient green. ને દોરો.
03:14 Bezier ટૂલ પસંદ કરો અને એક વાકું ચિત્ર દોરો.
03:19 આગળ Spoken tutorial logo. ઉમેરીએ.
03:23 લોગો Code files લીંકમાં ઉપલબ્ધ છે.
03:27 Fileપર જાવ અને અને Import. પર ક્લિક કરો.
03:32 logo ના માપમાં ફેરબદલ કરો અને તેને ચિત્રમાં ઉપરની બાજુએ મુકો.
03:37 Spoken Tutorial લોગોના જમણી બાજુએ Spoken Tutorial ટાઈપ કરો.
03:41 ફોન્ટ સાઈઝ 20. થી બદલો,
03:44 આગળની લાઈન પર “Partner with us...help bridge the digital divide” ટાઈપ કરો. line.
03:51 ફોન્ટ સાઈઝને 8. થી બદલો.
03:54 CD label ના નીચેના ભાગમાં હું સંપર્ક વિગતો ટાઈપ કરીશ.
03:59 ચાલો હું સંપર્ક વિગતોને પહેલાથી સેવ કરેલ LibreOffice Writer ફાઈલથી કોપી કરું.
04:05 હવે તેને નીચેના ભાગમાં પેસ્ટ કરો.
04:08 '"Contact us" ને Bold કરો અને તેને મધ્યમાં અલાઈન કરો.
04:13 ટેક્સ્ટ કલર ને ભૂરામાં બદલો.
04:16 આગળ CD label ના જમણી બાજુએ અમુક ઈમેજો ઉમેરીએ.
04:21 મેં પહેલાથી image collage બનાવીને મારા Documents ફોલ્ડર માં સેવ કર્યું છે.
04:26 Code Files લીંક. તેજ ઈમેજ Code Files લીંકમાં પણ ઉપલબ્ધ છે.
04:30 ક્યાં ફોલ્ડરમાં તમે સેવ કર્યું છે તે તપાસો.
04:34 File અને પછી Import પર ક્લિક કરો અને છેલ્લે Image1. પસંદ કરો.
04:40 હવે ઈમેજ અહી દાખલ કરાઈ છે .ઈમેજને રીસઈઝ કરો.
04:48 હું તેને CD લેબલના જમણી બાજુએ મુકીશ,
04:51 ચાલો File અને Save As. પર ક્લિક કરીને 'SVG' ફાઈલ ને સેવ કરો.
04:57 Filename as ST CD label and click on Save. હું ફાઈલ નેમ ST CD label તરીકે સેવ કરીશ અને Save. પર ક્લિક કરો.
05:03 હવે આપણું CD label તૈયાર છે.
05:06 ચાલો હવે શીખીએ ફાઈલને 'PNG' ફોરમેટ માં કઈ રીતે એક્સપોર્ટ કરવું.
05:10 File પર જાવ અને Export Bitmap. પર ક્લિક કરો.
05:14 એક નવો ડાઈલોગ બોક્સ ખુલે છે.
05:16 Export area. માં Page ટેબ પર ક્લિક કરો.
05:21 Bitmap size માં , dpi ને 300. થી બદલો.
05:26 પછી Browse બટન પર ક્લિક કરો.
05:29 હું ફાઈલ સેવ કરવા માટે સ્થાન ડેસ્કટોપ પસંદ કરીશ.
05:33 અને હું ફાઈલ નામ ST-CD-label ટાઈપ કરીશ અને Save. પર ક્લિક કરીશ.
05:42 છેલ્લે Export બટન પર ક્લિક કરો.
05:46 ચાલો આપણી ફાઈલ તપાસવા ડેસ્કટોપ પર જઈએ.
05:50 આપણું CD label આવું દેખાય છે.
05:53 ચાલો સારાંશ લઈએ.
05:55 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, : * CD label template બનાવતા.
06:00 * CD label ડીઝાઈન કરતા.
06:02 * 'PNG' ફોરમેટમાં ફાઈલ સેવ કરો.
06:05 અહી તમારી માટે એક અસાઇનમેન્ટ છે-
06:07 Inkscape. માટે CD label બનાવો.
06:10 તમારું પૂર્ણ અસાઇનમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
06:13 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.તે ને જુઓ.
06:19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:27 વધુ જાણકારી માટે અમને લખો.
06:29 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.
06:35 વધુ જાણકારી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
06:39 અહી આ ટ્યુટોરીયલ નો અંત થાય છે.

IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki