Difference between revisions of "LibreOffice-Suite-Draw/C3/Polygons-and-Curves/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(9 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|'''Time''' | |'''Time''' | ||
|'''Narration''' | |'''Narration''' | ||
Line 23: | Line 17: | ||
|- | |- | ||
|00:25 | |00:25 | ||
− | | અહી | + | | અહી આપણે વાપરી રહ્યા છીએ '''Ubuntu Linux version 10.04''' અને '''LibreOffice Suite version 3.3.4'''. |
|- | |- | ||
Line 31: | Line 25: | ||
|- | |- | ||
|00:43 | |00:43 | ||
− | | આપણે આ સ્લાઈડ માં બતાડેલ નકશો કેવી રીતે દોરવો તે શીખીશું. | + | | આપણે આ સ્લાઈડ માં બતાડેલ નકશો કેવી રીતે દોરવો તે શીખીશું. આ નકશો ઘરથી સ્કૂલનો રસ્તો બતાડે છે. |
|- | |- | ||
Line 47: | Line 41: | ||
|- | |- | ||
| 01:19 | | 01:19 | ||
− | | | + | |ડ્રોઈંગની શરૂઆત કરવા પહેલા ચાલો પેજની માર્જીન અને ઓરિએન્ટેશન સેટ કરીએ. |
|- | |- | ||
|01:26 | |01:26 | ||
− | | | + | |કર્સરને ડ્રો પેજ પર લઇ જાવ અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | | | + | | '''Page''' પસંદ કરો અને '''Page Setup.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | | | + | | '''Page Setup''' ડાઈલોગ બોક્સ ખુલે છે . |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | | | + | | '''Format drop-down''' પર ક્લિક કરો અને '''A4.''' પસંદ કરો અને '''Orientation as Portrait.''' પસંદ કરો. |
|- | |- | ||
|01:49 | |01:49 | ||
− | | | + | | '''Left, Right, Top''' અને '''Bottom''' માર્જીન ને '''1''' પર સેટ કરો . '''OK.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 01:57 | | 01:57 | ||
− | || | + | || ચાલો મૂળભૂત ફોન્ટ સાઈઝને '''24''' કરો. |
|- | |- | ||
|02:02 | |02:02 | ||
− | | | + | |મેન મેનુ માં '''Format''' અને '''Character.''' પસંદ કરો. |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | | | + | | '''Character''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|02:10 | |02:10 | ||
− | | | + | | '''Fonts''' ટેબ પર ક્લિક કરો અને '''Size''' ફિલ્ડમાં નીચે સ્ક્રોલ કરો અને, '''24''' પસંદ કરો. '''OK.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
− | | | + | | આ ખાતરી કરશે જે ટેક્સ્ટ આપણે આકૃતિના અંદર ટાઈપ કરે છે તે સ્પષ્ટ રૂપે દેખાય છે. |
|- | |- | ||
|02:24 | |02:24 | ||
− | | | + | |હવે ઘર બનાવથી શરૂઆત કરીશું. |
|- | |- | ||
|02:28 | |02:28 | ||
− | | | + | | ઘર માટે એક ચોરસ ઉમેરીએ છીએ અને તેના અંદર '''Home''' ટાઈપ કરો. |
|- | |- | ||
| 02:37 | | 02:37 | ||
− | | | + | |આગળ, ચાલો હવે ઘર ની જમણી બાજુએ પાર્ક દોરીએ. |
|- | |- | ||
|02:42 | |02:42 | ||
− | | | + | | પાર્કની અલગ પ્રકારની લંબચોરસ આકૃતિ છે. ડાબી બાજુની પહોળાઈ એ જમણી બાજુ કરતા વધારે છે. |
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | | | + | | ચાલો આને રજુ કરવા માટે બહુકોણનો ઉપયોગ કરીએ. બહુકોણ દોરવા માટે '''Drawing''' ટૂલબાર પર જાવ. |
|- | |- | ||
|02:58 | |02:58 | ||
− | | | + | | '''Curve''' પર ક્લિક કરો. અને પછી આઇકન ના આગળ નાના કાળા એરો પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:04 | |03:04 | ||
− | | | + | | હવે '''Polygon filled''' પસંદ કરો. |
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | | | + | | ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખીને કર્સરને નીચે ની બાજુએ ખેંચો. |
|- | |- | ||
|03:18 | |03:18 | ||
− | | | + | |આપણે એક સીધી લાઈન બનાવી છે. માઉસને જમણી બાજુએ ત્યાર સુધી ખેંચો જ્યાં સુધી એક ત્રિકોણના બની જાય. |
|- | |- | ||
|03:26 | |03:26 | ||
− | | | + | |ડાબું માઉસ બટન દબાવો અને માઉસને ઉપરની બાજુએ ખેંચો.હવે ડાબું માઉસ બટન બે વાર દબાવો. |
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | | + | |તમે બહુકોણ દોર્યું છે. હવે તે અંદર '''Park''' લખો. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | | પાર્કની આગળ '''Commercial Complex'''. છે. આ પણ એક અલગ પ્રકારના બહુકોણ આકારમાં છે. ચાલો તેને દોરીએ. |
|- | |- | ||
|03:50 | |03:50 | ||
− | | | + | | '''Drawing''' ટૂલબાર પર જાવ. '''Curve''' આઇકન ના આગળ એક નાના કાળા એરો પર ક્લિક કરો અને '''Polygon filled''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:00 | |04:00 | ||
− | | | + | |ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખો અને નીચે તેને ડ્રેગ કરો. |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
− | | | + | |હવે માઉસ બટન છોડો. તમે સીધી લાઈન જોશો. કર્સરને ડાબી બાજુએ ત્યાં સુધી લલવો જ્યાં શુધી ત્રિકોણ આકૃતિ ના બની જાય. |
|- | |- | ||
|04:19 | |04:19 | ||
− | | | + | |માંસનું ડાબું બટન દબવો અને ઉપરની બાજુએ લઇ જાવ. હવે શિફ કી દબાવીને કર્સરને અંદરની બાજુએ ખેચો. |
− | + | ||
|- | |- | ||
|04:31 | |04:31 | ||
− | | | + | | માઉસનું ડાબું બટન દબાવો. |
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | | + | | હવે તમે અન્ય બહુકોણ બનાવ્યું છે. તેના અંદર ''Commercial Complex''' ટાઈપ કરો. |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | | | + | |પાછલા પગલા અનુસરીને ડ્રોઈંગ ટૂલબારથી પાર્કિંગ લોટ બનાવો.હવે '''Polygon filled.''' પસંદ કરો અને પછી કર્સર ને ડ્રો પેજ પર મુકો અને બહુકોણ બનાવો. |
|- | |- | ||
|05:02 | |05:02 | ||
− | | | + | | હવે તે અંદર '''Parking Lot''' ટાઈપ કરો. |
|- | |- | ||
| 05:08 | | 05:08 | ||
− | | | + | |ધ્યાન રાખો કે તમને જેટલી ભુજા જોઈએ તેટલીનો ઉપયોગ કરીને બહુકોણ બનાવી શકો છો. |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ એસાઈનમેન્ટ નો પ્રયાસ કરો.પાંચ-ભુજા ,છ-ભુજા અને દસ-ભુજા વાળા બહુકોણ દોરો. |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | | | + | |ઘરની જમણી બાજુએ '''Residential Complex''' લંબચોરસ આકાર માં છે. |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | | | + | | '''Drawing toolbar,''' થી '''Rectangle''' પસંદ કરો. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | | + | |પછી લંબચોરસ દોરવા માટે માઉસને ડ્રો પેજ પર મુકો અને ડ્રેગ કરો. |
|- | |- | ||
|05:41 | |05:41 | ||
− | | | + | | તેને '''Residential Complex''' તરીકે નામ આપીશ. |
|- | |- | ||
|05:45 | |05:45 | ||
− | | | + | | આ વિસ્તારમાં રમતનું મેદાન પણ છે .આ ઘુબ લાંબા લંબચોરસ આકારનું છે. |
|- | |- | ||
|05:53 | |05:53 | ||
− | | | + | | '''Drawing toolbar''' થી '''Polygon 45 degree Filled''' પસંદ કરો. |
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | | | + | | ડ્રો પેજ પર કર્સર મુકો.અને ડાબું માઉસ બટન દબાવીને નીચે ખેંચીને છોડો. |
|- | |- | ||
|06:07 | |06:07 | ||
− | | | + | | ક્લિક કરો અને માઉસને જમણી બાજુએ લઇ જઈને છોડો.હવે લંબચોરસને પૂર્ણ કરવા માટે ક્લિક કરો અને માઉસને ઉપરની બાજુએ લઇ જાવ |
|- | |- | ||
|06:17 | |06:17 | ||
− | | | + | |ડાબું માઉસ બટન બે વાર બબવો. |
|- | |- | ||
| 06:21 | | 06:21 | ||
− | | | + | | તેમ હમણાં હજુ એક બહુકોણ બનાવ્યું ! |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | | | + | |તે અંદર '''Play Ground'''ટાઈપ કરો . |
|- | |- | ||
|06:30 | |06:30 | ||
− | | | + | |હવે રમતના મેદાનના આગળ તળાવ દોરીએ |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
− | | | + | | '''Drawing toolbar''' થી '''Freeform Line filled''' પસંદ કરો. |
|- | |- | ||
|06:40 | |06:40 | ||
− | | | + | | ડ્રો પેજ માં, માઉસનું ડાબું બટન દબાવો અને મુઉસને ઘડિયાળની દિશા માં ફરવો માઉસનું ડાબું બટન છોડો . |
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | | | + | | આપણે એક તળાવ દોર્યું ચાલો તે અંદર '''Lake''' ટાઈપ કરીએ. |
|- | |- | ||
|06:58 | |06:58 | ||
− | | | + | |આ વિસ્તારમાં છેલ્લી ઇમારત એક એક શાળા છે. '''School campus''' પણ એક બહુકોણ ફોર્મ માં છે. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | | | + | | ચાલો હવે આને આપણા નકશા માં દોરીએ. ફરીથી ડ્રોઈંગ ટૂલબારથી '''Polygon 45 degree filled.''' પસંદ કરો. |
|- | |- | ||
|07:17 | |07:17 | ||
− | | | + | | આગળ, ચાલો કર્સરને ડ્રો પેજ પર મુકો અને અને બહુકોણ બનાવો છેલ્લે બહુકોણ બન્યા પછી તે પર બે વાર ક્લિક કરો. |
|- | |- | ||
|07:28 | |07:28 | ||
− | | | + | | ચાલો તે અંદર ટાઈપ કરીએ '''School Campus''' |
|- | |- | ||
|07:34 | |07:34 | ||
− | | | + | | ચાલો ટેક્સ્ટ બોક્સ ઉમેરીએ અને તે અંદર '''School Main Gates''' ટેક્સ્ટ ટાઈપ કરીએ. |
|- | |- | ||
| 07:44 | | 07:44 | ||
− | | | + | |ચાલો ટેસ્ટ બોક્સને રોટેટ કરીએ અને યોગ્ય સ્થાને મુકીએ. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | | + | | હવે મેં મેનુથી '''Modify''' પસંદ કરો અને '''Rotate''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|07:54 | |07:54 | ||
− | | | + | |નોંધ લો કે હેન્ડલો લાલ રંગમાં બદલાયા છે. આ બતાડે છે કે આપણે રોટેટ મોડમાં છીએ. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | | + | | શું તમે બન્ને બાજુએ એરોસ સાથે, તે નાનો આર્ક જોઈ શકો છો ? આપણે આને બોક્સને ફરાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
|08:09 | |08:09 | ||
− | | | + | | હવે કર્સરને ટેક્સ્ટ બોક્સના છેલ્લા હેન્ડલના ઉપર જમણાં ખૂણા પર લઇ જાવ. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | | | + | | '''Rotation curve''' હવે દ્રશ્યમાન છે. |
|- | |- | ||
|08:21 | |08:21 | ||
− | | | + | | માઉસના ડાબા બટનને દબાવો. કરવને કલોક- વાઈસ દિશામાં ત્યાં સુધી ખેંચો જ્યાં સુધી તે યોગ્ય સ્થિતિ માં ના આવી જાય. |
|- | |- | ||
|08:30 | |08:30 | ||
− | | | + | |રોટેટ મોડથી બહાર જવા માટે ડ્રો પેજ પર ગમે ત્યાં ક્લિક કરો. |
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | | | + | | ચાલો હવે સ્કૂલનું પ્રવેશ દ્વાર પણ બતાવીએ. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | | | + | | પાછલા સ્ટેપની જેમ એક ટેક્સ્ટ બોક્સ બનાવીએ જેમાં '''School Side Entrance''' લખીએ. |
|- | |- | ||
|08:50 | |08:50 | ||
− | || | + | || હવે એરોસનો ઉપયોગ કરીને દિશાઓ બનાવીએ. ઘરથી આપણને જમણી બાજુએ જવાનું છે. |
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | | | + | | '''Drawing toolbar''' થી , '''Line Ends with Arrow.''' પસંદ કરો. |
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | | | + | |હવે ડ્રો પેજ પર જઈએ અને લાઈન બનાવીએ. |
|- | |- | ||
|09:08 | |09:08 | ||
− | | | + | | '''Residential Complex''' સામેથી ચાલીને ડાબું લો. |
|- | |- | ||
|09:14 | |09:14 | ||
− | | | + | |આ રસ્તાને દેખાડવા માટે અન્ય એ લાઈન બનાવીએ. |
|- | |- | ||
|09:19 | |09:19 | ||
− | | | + | | પછી પ્લેગ્રાઉન્ડના આગળ જમણી બાજુએ જાઓ નીચે જાવ. |
|- | |- | ||
|09:25 | |09:25 | ||
− | | | + | | સ્કુલના મુખ્ય દ્વાર પર જવા માટે ફરીથી જમણી બાજુએ જાવ. |
|- | |- | ||
| 09:32 | | 09:32 | ||
− | | | + | | આપણે આપણો પ્રથમ રસ્તો બનાવ્યો છે. તમે નોધલો કે બે પ્રકારના વણાંકો અને બહુકોણ બનાવી શકાય છે. |
|- | |- | ||
|09:41 | |09:41 | ||
− | | | + | | પ્રથમ ફિલ્ડ વિકલ્પ નો ઉપયોગ કરીને અને બીજાને ફિલ કરવા વગર જયારે તમે '''filled''' વિકલ્પનો ઉપયોગ કરો છો તો વણાંકો રંગથી ભરેલ હોય હોય હોય છે. |
|- | |- | ||
|09:52 | |09:52 | ||
− | | | + | | તમે આ પણ નોંધ લો કે કર્વ ટૂલબારમાં પ્રત્યેક વિકલ્પ વણાંકો બનાવવા માટે માઉસ ઓપરેશનસ વિભિન્ન હોય છે. |
|- | |- | ||
|10:02 | |10:02 | ||
− | | | + | |અહી તમારા માટે એક એસાઈનમેન્ટ છે કર્વ ટૂલબારમાં બધા વિકલ્પનો ઉપયોગ કરીને વણાંકો અને બહુકોણ બનાવો. |
|- | |- | ||
|10:10 | |10:10 | ||
− | | | + | | નોંધ લો કે વણાંક અથવા બહુકોણ ના દરેક પસંદગી સાથે આકૃતિ અને માઉસ ઓપરેશન કેવી રીતે બદલાય છે. |
|- | |- | ||
|10:20 | |10:20 | ||
− | | | + | | તપાસો કે તમે '''Filled.''' વિકલ્પમાં ફિલ રંગ બદલી શકો છો. |
|- | |- | ||
|10:25 | |10:25 | ||
− | | | + | | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે . |
|- | |- | ||
|10:31 | |10:31 | ||
− | | | + | |જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | | | + | |વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
|- | |- | ||
|10:51 | |10:51 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
− | + | ||
|- | |- | ||
|11:04 | |11:04 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' |
|- | |- | ||
|11:14 | |11:14 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
− | + | જોડાવા બદ્દલ આભાર. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|} | |} |
Latest revision as of 11:04, 26 October 2015
Time | Narration |
00:01 | લીબર ઓફીસ ડ્રોમાં Creating Curves and Polygons પરના સ્પોકન ટ્યુટોરીયલ માં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું કે બહુકોણ અને વણાંકો સાથે કાર્ય કવિ રીતે કરવું. |
00:14 | આ ટ્યુટોરીયલ માટે તમને લીબર ઓફીસ ડ્રોનું સમાન્ય જ્ઞાન હોવું જરૂરી છે,જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટનું સંદર્ભ લો. |
00:25 | અહી આપણે વાપરી રહ્યા છીએ Ubuntu Linux version 10.04 અને LibreOffice Suite version 3.3.4. |
00:34 | બહુકોણ શું છે? Poly નો અર્થ છે બહુ ભૂ ભુજા વાડી આકૃતિને અહુકોન કહે છે. |
00:43 | આપણે આ સ્લાઈડ માં બતાડેલ નકશો કેવી રીતે દોરવો તે શીખીશું. આ નકશો ઘરથી સ્કૂલનો રસ્તો બતાડે છે. |
00:53 | આ ટ્યુટોરીયલના અંતમાં તમે આ પ્રકારનો ડાઈગ્રામ બનાવવા માટે પોતે સક્ષમ હશો. |
01:00 | ચાલો ડ્રો ખોલીએ. મેં આ ફાઈલને RouteMap તરીકે ડેસ્કટોપ પર સેવ કરી છે. |
01:09 | ચાલો Grid view સક્રિય કરીએ. View પર ક્લિક કરો, Grid પસંદ કરો , Display Grid. પસંદ કરો. |
01:19 | ડ્રોઈંગની શરૂઆત કરવા પહેલા ચાલો પેજની માર્જીન અને ઓરિએન્ટેશન સેટ કરીએ. |
01:26 | કર્સરને ડ્રો પેજ પર લઇ જાવ અને કોનટેક્સ્ટ મેનુ માટે જમણું ક્લિક કરો. |
01:33 | Page પસંદ કરો અને Page Setup. પર ક્લિક કરો. |
01:36 | Page Setup ડાઈલોગ બોક્સ ખુલે છે . |
01:40 | Format drop-down પર ક્લિક કરો અને A4. પસંદ કરો અને Orientation as Portrait. પસંદ કરો. |
01:49 | Left, Right, Top અને Bottom માર્જીન ને 1 પર સેટ કરો . OK. પર ક્લિક કરો. |
01:57 | ચાલો મૂળભૂત ફોન્ટ સાઈઝને 24 કરો. |
02:02 | મેન મેનુ માં Format અને Character. પસંદ કરો. |
02:06 | Character ડાઈલોગ બોક્સ ખુલે છે. |
02:10 | Fonts ટેબ પર ક્લિક કરો અને Size ફિલ્ડમાં નીચે સ્ક્રોલ કરો અને, 24 પસંદ કરો. OK. પર ક્લિક કરો. |
02:18 | આ ખાતરી કરશે જે ટેક્સ્ટ આપણે આકૃતિના અંદર ટાઈપ કરે છે તે સ્પષ્ટ રૂપે દેખાય છે. |
02:24 | હવે ઘર બનાવથી શરૂઆત કરીશું. |
02:28 | ઘર માટે એક ચોરસ ઉમેરીએ છીએ અને તેના અંદર Home ટાઈપ કરો. |
02:37 | આગળ, ચાલો હવે ઘર ની જમણી બાજુએ પાર્ક દોરીએ. |
02:42 | પાર્કની અલગ પ્રકારની લંબચોરસ આકૃતિ છે. ડાબી બાજુની પહોળાઈ એ જમણી બાજુ કરતા વધારે છે. |
02:51 | ચાલો આને રજુ કરવા માટે બહુકોણનો ઉપયોગ કરીએ. બહુકોણ દોરવા માટે Drawing ટૂલબાર પર જાવ. |
02:58 | Curve પર ક્લિક કરો. અને પછી આઇકન ના આગળ નાના કાળા એરો પર ક્લિક કરો. |
03:04 | હવે Polygon filled પસંદ કરો. |
03:08 | ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખીને કર્સરને નીચે ની બાજુએ ખેંચો. |
03:18 | આપણે એક સીધી લાઈન બનાવી છે. માઉસને જમણી બાજુએ ત્યાર સુધી ખેંચો જ્યાં સુધી એક ત્રિકોણના બની જાય. |
03:26 | ડાબું માઉસ બટન દબાવો અને માઉસને ઉપરની બાજુએ ખેંચો.હવે ડાબું માઉસ બટન બે વાર દબાવો. |
03:35 | તમે બહુકોણ દોર્યું છે. હવે તે અંદર Park લખો. |
03:41 | પાર્કની આગળ Commercial Complex. છે. આ પણ એક અલગ પ્રકારના બહુકોણ આકારમાં છે. ચાલો તેને દોરીએ. |
03:50 | Drawing ટૂલબાર પર જાવ. Curve આઇકન ના આગળ એક નાના કાળા એરો પર ક્લિક કરો અને Polygon filled પર ક્લિક કરો. |
04:00 | ડ્રો પેજ પર કર્સર મુકો. ડાબું માઉસ બટન પકડી રાખો અને નીચે તેને ડ્રેગ કરો. |
04:07 | હવે માઉસ બટન છોડો. તમે સીધી લાઈન જોશો. કર્સરને ડાબી બાજુએ ત્યાં સુધી લલવો જ્યાં શુધી ત્રિકોણ આકૃતિ ના બની જાય. |
04:19 | માંસનું ડાબું બટન દબવો અને ઉપરની બાજુએ લઇ જાવ. હવે શિફ કી દબાવીને કર્સરને અંદરની બાજુએ ખેચો. |
04:31 | માઉસનું ડાબું બટન દબાવો. |
04:35 | હવે તમે અન્ય બહુકોણ બનાવ્યું છે. તેના અંદર Commercial Complex' ટાઈપ કરો. |
04:45 | પાછલા પગલા અનુસરીને ડ્રોઈંગ ટૂલબારથી પાર્કિંગ લોટ બનાવો.હવે Polygon filled. પસંદ કરો અને પછી કર્સર ને ડ્રો પેજ પર મુકો અને બહુકોણ બનાવો. |
05:02 | હવે તે અંદર Parking Lot ટાઈપ કરો. |
05:08 | ધ્યાન રાખો કે તમને જેટલી ભુજા જોઈએ તેટલીનો ઉપયોગ કરીને બહુકોણ બનાવી શકો છો. |
05:14 | આ ટ્યુટોરીયલ એસાઈનમેન્ટ નો પ્રયાસ કરો.પાંચ-ભુજા ,છ-ભુજા અને દસ-ભુજા વાળા બહુકોણ દોરો. |
05:23 | ઘરની જમણી બાજુએ Residential Complex લંબચોરસ આકાર માં છે. |
05:30 | Drawing toolbar, થી Rectangle પસંદ કરો. |
05:35 | પછી લંબચોરસ દોરવા માટે માઉસને ડ્રો પેજ પર મુકો અને ડ્રેગ કરો. |
05:41 | તેને Residential Complex તરીકે નામ આપીશ. |
05:45 | આ વિસ્તારમાં રમતનું મેદાન પણ છે .આ ઘુબ લાંબા લંબચોરસ આકારનું છે. |
05:53 | Drawing toolbar થી Polygon 45 degree Filled પસંદ કરો. |
05:59 | ડ્રો પેજ પર કર્સર મુકો.અને ડાબું માઉસ બટન દબાવીને નીચે ખેંચીને છોડો. |
06:07 | ક્લિક કરો અને માઉસને જમણી બાજુએ લઇ જઈને છોડો.હવે લંબચોરસને પૂર્ણ કરવા માટે ક્લિક કરો અને માઉસને ઉપરની બાજુએ લઇ જાવ |
06:17 | ડાબું માઉસ બટન બે વાર બબવો. |
06:21 | તેમ હમણાં હજુ એક બહુકોણ બનાવ્યું ! |
06:25 | તે અંદર Play Groundટાઈપ કરો . |
06:30 | હવે રમતના મેદાનના આગળ તળાવ દોરીએ |
06:35 | Drawing toolbar થી Freeform Line filled પસંદ કરો. |
06:40 | ડ્રો પેજ માં, માઉસનું ડાબું બટન દબાવો અને મુઉસને ઘડિયાળની દિશા માં ફરવો માઉસનું ડાબું બટન છોડો . |
06:52 | આપણે એક તળાવ દોર્યું ચાલો તે અંદર Lake ટાઈપ કરીએ. |
06:58 | આ વિસ્તારમાં છેલ્લી ઇમારત એક એક શાળા છે. School campus પણ એક બહુકોણ ફોર્મ માં છે. |
07:07 | ચાલો હવે આને આપણા નકશા માં દોરીએ. ફરીથી ડ્રોઈંગ ટૂલબારથી Polygon 45 degree filled. પસંદ કરો. |
07:17 | આગળ, ચાલો કર્સરને ડ્રો પેજ પર મુકો અને અને બહુકોણ બનાવો છેલ્લે બહુકોણ બન્યા પછી તે પર બે વાર ક્લિક કરો. |
07:28 | ચાલો તે અંદર ટાઈપ કરીએ School Campus |
07:34 | ચાલો ટેક્સ્ટ બોક્સ ઉમેરીએ અને તે અંદર School Main Gates ટેક્સ્ટ ટાઈપ કરીએ. |
07:44 | ચાલો ટેસ્ટ બોક્સને રોટેટ કરીએ અને યોગ્ય સ્થાને મુકીએ. |
07:48 | હવે મેં મેનુથી Modify પસંદ કરો અને Rotate પર ક્લિક કરો. |
07:54 | નોંધ લો કે હેન્ડલો લાલ રંગમાં બદલાયા છે. આ બતાડે છે કે આપણે રોટેટ મોડમાં છીએ. |
08:02 | શું તમે બન્ને બાજુએ એરોસ સાથે, તે નાનો આર્ક જોઈ શકો છો ? આપણે આને બોક્સને ફરાવવા માટે તેનો ઉપયોગ કરીએ છીએ. |
08:09 | હવે કર્સરને ટેક્સ્ટ બોક્સના છેલ્લા હેન્ડલના ઉપર જમણાં ખૂણા પર લઇ જાવ. |
08:17 | Rotation curve હવે દ્રશ્યમાન છે. |
08:21 | માઉસના ડાબા બટનને દબાવો. કરવને કલોક- વાઈસ દિશામાં ત્યાં સુધી ખેંચો જ્યાં સુધી તે યોગ્ય સ્થિતિ માં ના આવી જાય. |
08:30 | રોટેટ મોડથી બહાર જવા માટે ડ્રો પેજ પર ગમે ત્યાં ક્લિક કરો. |
08:36 | ચાલો હવે સ્કૂલનું પ્રવેશ દ્વાર પણ બતાવીએ. |
08:41 | પાછલા સ્ટેપની જેમ એક ટેક્સ્ટ બોક્સ બનાવીએ જેમાં School Side Entrance લખીએ. |
08:50 | હવે એરોસનો ઉપયોગ કરીને દિશાઓ બનાવીએ. ઘરથી આપણને જમણી બાજુએ જવાનું છે. |
08:57 | Drawing toolbar થી , Line Ends with Arrow. પસંદ કરો. |
09:02 | હવે ડ્રો પેજ પર જઈએ અને લાઈન બનાવીએ. |
09:08 | Residential Complex સામેથી ચાલીને ડાબું લો. |
09:14 | આ રસ્તાને દેખાડવા માટે અન્ય એ લાઈન બનાવીએ. |
09:19 | પછી પ્લેગ્રાઉન્ડના આગળ જમણી બાજુએ જાઓ નીચે જાવ. |
09:25 | સ્કુલના મુખ્ય દ્વાર પર જવા માટે ફરીથી જમણી બાજુએ જાવ. |
09:32 | આપણે આપણો પ્રથમ રસ્તો બનાવ્યો છે. તમે નોધલો કે બે પ્રકારના વણાંકો અને બહુકોણ બનાવી શકાય છે. |
09:41 | પ્રથમ ફિલ્ડ વિકલ્પ નો ઉપયોગ કરીને અને બીજાને ફિલ કરવા વગર જયારે તમે filled વિકલ્પનો ઉપયોગ કરો છો તો વણાંકો રંગથી ભરેલ હોય હોય હોય છે. |
09:52 | તમે આ પણ નોંધ લો કે કર્વ ટૂલબારમાં પ્રત્યેક વિકલ્પ વણાંકો બનાવવા માટે માઉસ ઓપરેશનસ વિભિન્ન હોય છે. |
10:02 | અહી તમારા માટે એક એસાઈનમેન્ટ છે કર્વ ટૂલબારમાં બધા વિકલ્પનો ઉપયોગ કરીને વણાંકો અને બહુકોણ બનાવો. |
10:10 | નોંધ લો કે વણાંક અથવા બહુકોણ ના દરેક પસંદગી સાથે આકૃતિ અને માઉસ ઓપરેશન કેવી રીતે બદલાય છે. |
10:20 | તપાસો કે તમે Filled. વિકલ્પમાં ફિલ રંગ બદલી શકો છો. |
10:25 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે . |
10:31 | જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો .સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
10:45 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો |
10:51 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ "ટોક-ટૂ-અ-ટીચર" પ્રોજેક્ટનો ભાગ છે .જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
11:04 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
11:14 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |