Difference between revisions of "Linux/C3/The-grep-command/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 21: Line 21:
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
| * ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
+
| ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
| * અને '''GNU BASH''' આવૃત્તિ 4.2.24
+
| અને '''GNU BASH''' આવૃત્તિ 4.2.24
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
|-
 
|-
 
| 00:45
 
| 00:45
| *રેગ્યુલર એક્સપ્રેશનો આ પેટર્નને મળાવવાની તકનીકો છે.
+
| રેગ્યુલર એક્સપ્રેશનો આ પેટર્નને મળાવવાની તકનીકો છે.
  
 
|-
 
|-
 
| 00:50
 
| 00:50
| * જ્યારે આપણે શોધવું પડે છે કે એક પેટર્ન એક લાઈનમાં, ફકરામાં કે એક ફાઈલમાં ઉપલબ્ધ છે કે નહી.
+
| જ્યારે આપણે શોધવું પડે છે કે એક પેટર્ન એક લાઈનમાં, ફકરામાં કે એક ફાઈલમાં ઉપલબ્ધ છે કે નહી.
  
 
|-
 
|-
Line 117: Line 117:
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
| '''Enter''' દબાવો.
+
| '''Enter''' દબાવો.  આ '''computers''' આ સ્ટ્રીમ રહેલ નોંધોની યાદી દર્શાવશે.
 
+
|-
+
  |02:28
+
| આ '''computers''' આ સ્ટ્રીમ રહેલ નોંધોની યાદી દર્શાવશે.
+
  
 
|-
 
|-
Line 137: Line 133:
 
|-
 
|-
 
| 02:45
 
| 02:45
| આવું કેમ થયું?
+
| આવું કેમ થયું? આવું એટલા માટે કારણ કે '''grep''' એ '''“computers”''' આ પેટર્નની શોધ ચલાવી, જેમાં '''c''' નાનો હતો.
 
+
|-
+
| 02:46
+
| આવું એટલા માટે કારણ કે '''grep''' એ '''“computers”''' આ પેટર્નની શોધ ચલાવી, જેમાં '''c''' નાનો હતો.
+
  
 
|-
 
|-
Line 157: Line 149:
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
| ટર્મિનલ પર પાછા જઈએ હવે ટાઈપ કરો:
+
| ટર્મિનલ પર પાછા જઈએ હવે ટાઈપ કરો: '''grep''' સ્પેસ (માઈનસ) i સ્પેસ (બમણા અવતરણમાં) “'''computers”''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
'''grep''' સ્પેસ (માઈનસ) i સ્પેસ (બમણા અવતરણમાં) “'''computers”''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt'''
+
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
| '''Enter''' દબાવો.
+
| '''Enter''' દબાવો. આ હવે તમામ ચાર નોંધોની યાદી દર્શાવશે.
 
+
|-
+
| 03:21
+
| આ હવે તમામ ચાર નોંધોની યાદી દર્શાવશે.
+
  
 
|-
 
|-
Line 194: Line 181:
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
| આ માટે ટાઈપ કરો:
+
| આ માટે ટાઈપ કરો: '''grep''' સ્પેસ માઈનસ iv સ્પેસ બમણા અવતરણમાં '''pass''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' સ્પેસ ગ્રેટર ધેન ચિન્હ સ્પેસ '''notpass.txt'''
'''grep''' સ્પેસ માઈનસ iv સ્પેસ બમણા અવતરણમાં '''pass''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' સ્પેસ ગ્રેટર ધેન ચિન્હ સ્પેસ '''notpass.txt'''
+
  
 
|-
 
|-
Line 207: Line 193:
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
| '''Enter''' દબાવો.
+
| '''Enter''' દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
+
|-
+
| 04:21
+
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
+
  
 
|-
 
|-
Line 223: Line 205:
 
|-
 
|-
 
| 04:37
 
| 04:37
| અને '''Enter''' દબાવો.
+
| અને '''Enter''' દબાવો. આ જુદું છે.
 
+
|-
+
| 04:38
+
| આ જુદું છે.
+
 
    
 
    
 
|-
 
|-
Line 283: Line 261:
 
|-
 
|-
 
| 05:48
 
| 05:48
| આ માટે ટાઈપ કરો:
+
| આ માટે ટાઈપ કરો: '''grep''' સ્પેસ માઈનસ '''i''' સ્પેસ બમણા અવતરણમાં '''fail''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' સ્પેસ '''notpass.txt'''
'''grep''' સ્પેસ માઈનસ '''i''' સ્પેસ બમણા અવતરણમાં '''fail''' બમણા અવતરણ પછી સ્પેસ '''grepdemo.txt''' સ્પેસ '''notpass.txt'''
+
  
 
|-
 
|-
 
| 06:03
 
| 06:03
| '''Enter''' દબાવો.
+
| '''Enter''' દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
 
+
|-
+
| 06:04
+
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
+
  
 
|-
 
|-
Line 336: Line 309:
 
|-
 
|-
 
| 07:03
 
| 07:03
|* ફાઈલનાં ઘટક જોવાનું   
+
|ફાઈલનાં ઘટક જોવાનું  ઉદાહરણ તરીકે '''cat filename'''
** ઉદાહરણ તરીકે '''cat filename'''
+
  
 
|-
 
|-
 
| 07:07
 
| 07:07
|* એક ચોક્કસ સ્ટ્રીમની નોંધોને યાદીબદ્ધ કરવું
+
|એક ચોક્કસ સ્ટ્રીમની નોંધોને યાદીબદ્ધ કરવું ઉદાહરણ તરીકે '''grep “computers” grepdemo.txt'''  
** ઉદાહરણ તરીકે '''grep “computers” grepdemo.txt'''  
+
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|* '''cases''' ને અવગણવું
+
|'''cases''' ને અવગણવું ઉદાહરણ તરીકે '''grep -i “computers” grepdemo.txt'''
** ઉદાહરણ તરીકે '''grep -i “computers” grepdemo.txt'''
+
  
 
|-
 
|-
 
| 07:21
 
| 07:21
| પેટર્ન સાથે મેળ ન ખાતી લાઈનો મેળવવી
+
| પેટર્ન સાથે મેળ ન ખાતી લાઈનો મેળવવી ઉદાહરણ તરીકે '''grep -iv “pass” grepdemo.txt'''
**ઉદાહરણ તરીકે '''grep -iv “pass” grepdemo.txt'''
+
  
 
|-
 
|-
 
| 07:30
 
| 07:30
|* નોંધો સહીત લાઈન ક્રમાંકોને યાદીબદ્ધ કરવું
+
|નોંધો સહીત લાઈન ક્રમાંકોને યાદીબદ્ધ કરવું ઉદાહરણ તરીકે ''' grep -in “fail” grepdemo.txt'''
**ઉદાહરણ તરીકે ''' grep -in “fail” grepdemo.txt'''
+
  
 
|-
 
|-
 
| 07:38
 
| 07:38
|* પરિણામ બીજી ફાઈલમાં સંગ્રહવું
+
|પરિણામ બીજી ફાઈલમાં સંગ્રહવું ઉદાહરણ તરીકે '''grep -iv “pass” grepdemo.txt > notpass.txt'''
** ઉદાહરણ તરીકે '''grep -iv “pass” grepdemo.txt > notpass.txt'''
+
  
 
|-
 
|-
 
| 07:50
 
| 07:50
| અને * નોંધોની કુલ સંખ્યા જાણવી
+
| અને નોંધોની કુલ સંખ્યા જાણવી ઉદાહરણ તરીકે '''grep -c “Fail” grepdemo.txt'''
** ઉદાહરણ તરીકે '''grep -c “Fail” grepdemo.txt'''
+
  
 
|-
 
|-
 
| 07:57
 
| 07:57
| એસાઈનમેંટ તરીકે,
+
| એસાઈનમેંટ તરીકે, બીજા કેટલાક કમાંડોનું અન્વેષણ કરો જેમ કે '''-E, +''' અને '''?'''
 
+
|-
+
| 07:58
+
| બીજા કેટલાક કમાંડોનું અન્વેષણ કરો જેમ કે '''-E, +''' અને '''?'''
+
  
 
|-
 
|-
Line 395: Line 357:
 
|-
 
|-
 
| 08:16
 
| 08:16
| *સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
| *જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 08:23
 
| 08:23
| વધુ વિગતો માટે, કૃપા કરી,
+
| વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો.
'''contact@spoken-tutorial.org''' પર લખો.
+
  
 
|-
 
|-
Line 416: Line 377:
 
|-
 
|-
 
| 08:40
 
| 08:40
| આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.
+
| આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.'''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
'''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
+
  
 
|-
 
|-

Latest revision as of 17:17, 28 February 2017

Time Narration
00:01 grep કમાંડ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:05 આ ટ્યુટોરીયલમાં આપણે 'grep command શીખીશું.
00:09 આપણે આ બધું કેટલાક ઉદાહરણોનાં મદદથી કરીશું.
00:11 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યો છું
00:15 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:20 અને GNU BASH આવૃત્તિ 4.2.24
00:24 આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:32 પૂર્વજરૂરીયાતો તરીકે તમને Linux terminal નું સાદુ જ્ઞાન હોવું જરૂરી છે.
00:36 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, દર્શાવેલ અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:41 પહેલા ચાલો regular expressions (રેગ્યુલર એક્સપ્રેશનો) વિશે જાણીએ.
00:45 રેગ્યુલર એક્સપ્રેશનો આ પેટર્નને મળાવવાની તકનીકો છે.
00:50 જ્યારે આપણે શોધવું પડે છે કે એક પેટર્ન એક લાઈનમાં, ફકરામાં કે એક ફાઈલમાં ઉપલબ્ધ છે કે નહી.
00:56 ઉદાહરણ તરીકે. જો તમે ટેલીફોન ડિરેક્ટરીમાં એક ફોન ક્રમાંક શોધવા ઈચ્છો છો.
01:02 અથવા એક ફકરામાં કે એક લાઈનમાં એક કીવર્ડ શોધવા માટે, આપણે grep command નો ઉપયોગ કરીએ છીએ. ચાલો grep પર જઈએ.
01:11 grep એક કે તેથી વધુ લાઈન, ફકરા કે ફાઈલમાં એક અથવા તેથી વધુ પેટર્નો શોધે છે.
01:17 જો ફાઈલનું નામ આપ્યું ન હોય તો, grep સ્ટેનડર્ડ ઈનપુટમાં પેટર્નને શોધે છે.
01:23 ફાઈલનું નામ જો ગુમ હોય તો, grep સ્ટેનડર્ડ ઈનપુટમાં પેટર્નને શોધે છે.
01:30 હું grepdemo.txt નામની ફાઈલનો ઉપયોગ કરીને grep નાં ઉપયોગનું પ્રદર્શન કરીશ.
01:37 ચાલો ફાઈલનાં ઘટક જોઈએ.
01:40 આ એક ફાઈલ છે જે 13 નોંધો ધરાવે છે.
01:44 દરેક નોંધ roll number, name, stream, marks, અને stipend amount આ 6 ફીલ્ડો ધરાવે છે.
01:52 ફીલ્ડોને બાર દ્વારા જુદું કરાયું છે, જેને delimiter કહેવાય છે.
01:56 ચાલો જોઈએ કે grep કેવી રીતે કાર્ય કરે છે.
02:00 માની લો કે આપણે computers આ સ્ટ્રીમમાં કોણ કોણ વિદ્યાર્થીઓ છે, તે જોવા માટે, grep command વાપરવા ઈચ્છીએ છીએ.
02:07 આ માટે આપણે terminal ખોલવું પડશે.
02:10 તમારા કીબોર્ડ પર CTRL + ALT અને T કી એકસાથે દબાવો.
02:16 હવે terminal પર ટાઈપ કરો:
02:18 grep સ્પેસ (બમણા અવતરણમાં) computers બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
02:27 Enter દબાવો. આ computers આ સ્ટ્રીમ રહેલ નોંધોની યાદી દર્શાવશે.
02:33 હવે પરિણામને મૂળ ફાઈલ સાથે સરખામણી કરો.
02:37 આપણા ટેક્સ્ટ એડિટર પર પાછા ફરીએ.
02:40 આપણે જોઈએ છીએ કે Zubin માટે નોંધ યાદીમાં દેખાતી નથી.
02:45 આવું કેમ થયું? આવું એટલા માટે કારણ કે grep“computers” આ પેટર્નની શોધ ચલાવી, જેમાં c નાનો હતો.
02:52 જ્યારે કે Zubin માટે, “computers” આ સ્ટ્રીંગમાં C કેપિટલ છે.
02:57 પેટર્ન મળાવવું આ case sensitive છે.
03:00 આને case ઈનસેન્સીટીવ બનાવવા માટે, આપણને grep સાથે minus i વિકલ્પ વાપરવાની જરૂર છે.
03:06 ટર્મિનલ પર પાછા જઈએ હવે ટાઈપ કરો: grep સ્પેસ (માઈનસ) i સ્પેસ (બમણા અવતરણમાં) “computers” બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
03:20 Enter દબાવો. આ હવે તમામ ચાર નોંધોની યાદી દર્શાવશે.
03:25 તો આપણે જોયું, grep ફાઈલમાંની ફક્ત આપણે આપેલી પેટર્નથી મેળ ખાતી લાઈનોની યાદી દર્શાવે છે.
03:32 આપણે આનું ઉલટ પણ કરી શકીએ છીએ.
03:34 grep દ્વારા આપેલ પેટર્નથી મેળ ન ખાનારી લાઈનોની યાદી પણ દર્શાવી શકાવાય છે.
03:40 તે માટે આપણી પાસે minus v વિકલ્પ છે.
03:43 માનો કે, આપણે વિદ્યાર્થીઓની એ નોંધોની યાદી દર્શાવવી છે જે પાસ થયા નથી.
03:48 આપણે આ પરિણામ બીજી ફાઈલમાં પણ સંગ્રહી શકીએ છીએ.
03:52 આ માટે ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ iv સ્પેસ બમણા અવતરણમાં pass બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ ગ્રેટર ધેન ચિન્હ સ્પેસ notpass.txt
04:11 Enter દબાવો.
04:12 ફાઈલનાં ઘટક જોવા માટે, ટાઈપ કરો: cat સ્પેસ notpass.txt
04:20 Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
04:24 હવે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો:
04:26 grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં fail બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
04:37 અને Enter દબાવો. આ જુદું છે.
04:41 આ એવા વિદ્યાર્થીઓનો સમાવેશ કરશે જે કે નાપાસ હોય તથા તેઓનાં પરિણામ અપૂર્ણ હોય.
04:46 જો આપણને તમામ નોંધો સૂચીબદ્ધ રહેલ ફાઈલમાં લાઈન ક્રમાંક જોવો હોય તો, આપણી પાસે minus n વિકલ્પ છે.
04:54 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
04:58 હવે ટાઈપ કરો grep સ્પેસ -in સ્પેસ બમણા અવતરણમાં "fail" બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
05:09 Enter દબાવો.
05:11 લાઈન ક્રમાંક દ્રશ્યમાન થાય છે.
05:15 અત્યાર સુધી આપણે ફક્ત એક જ શબ્દ રહેલ પેટર્નો જોયા છે.
05:18 આપણી પાસે અનેક શબ્દો રહેલ પેટર્નો પણ હોઈ શકે છે.
05:21 પરંતુ સમગ્ર પેટર્ન quotes અંતર્ગત હોવો જોઈએ.
05:24 તો ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં ankit સ્પેસ saraf બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt
05:38 Enter દબાવો.
05:40 Ankit Saraf નો રેકોર્ડ પ્રદર્શિત થાય છે.
05:44 આપણે અનેક ફાઈલોમાં પણ પેટર્નો શોધી શકીએ છીએ.
05:48 આ માટે ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ i સ્પેસ બમણા અવતરણમાં fail બમણા અવતરણ પછી સ્પેસ grepdemo.txt સ્પેસ notpass.txt
06:03 Enter દબાવો. આઉટપુટ દ્રશ્યમાન થાય છે.
06:07 અનેક ફાઈલો સહીત, grep એ ફાઈલનું નામ પણ લખશે જેમાં નોંધો મળી હતી. grepdemo.txt અને notpass.txt
06:18 આ રેકોર્ડો notpass.txt ફાઈલમાંથી છે અને આ રેકોર્ડો grepdemo.txt ફાઈલમાંથી છે.
06:26 ધારો કે આપણને ફક્ત મેળ ખાતા પેટર્નની કુલ સંખ્યા અથવા કે ગણતરી જોઈએ છે.
06:31 તે માટે, આપણી પાસે minus c વિકલ્પ છે.
06:35 તો ટાઈપ કરો: grep સ્પેસ માઈનસ c સ્પેસ બમણા અવતરણમાં Fail જેમાં F કેપિટલ છે અવતરણ પછી સ્પેસ grepdemo.txt
06:48 Enter દબાવો.
06:50 આ આપણને મેળ થયેલ લાઈનોની કુલ સંખ્યા આપશે.
06:55 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06:59 ચાલો સારાંશ લઈએ.
07:01 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07:03 ફાઈલનાં ઘટક જોવાનું ઉદાહરણ તરીકે cat filename
07:07 એક ચોક્કસ સ્ટ્રીમની નોંધોને યાદીબદ્ધ કરવું ઉદાહરણ તરીકે grep “computers” grepdemo.txt
07:14 cases ને અવગણવું ઉદાહરણ તરીકે grep -i “computers” grepdemo.txt
07:21 પેટર્ન સાથે મેળ ન ખાતી લાઈનો મેળવવી ઉદાહરણ તરીકે grep -iv “pass” grepdemo.txt
07:30 નોંધો સહીત લાઈન ક્રમાંકોને યાદીબદ્ધ કરવું ઉદાહરણ તરીકે grep -in “fail” grepdemo.txt
07:38 પરિણામ બીજી ફાઈલમાં સંગ્રહવું ઉદાહરણ તરીકે grep -iv “pass” grepdemo.txt > notpass.txt
07:50 અને નોંધોની કુલ સંખ્યા જાણવી ઉદાહરણ તરીકે grep -c “Fail” grepdemo.txt
07:57 એસાઈનમેંટ તરીકે, બીજા કેટલાક કમાંડોનું અન્વેષણ કરો જેમ કે -E, + અને ?
08:04 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:06 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:10 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:14 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:16 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
08:19 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
08:23 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
08:30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08:33 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
08:40 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે.http://spoken-tutorial.org/NMEICT-Intro
08:45 IIT Bombay તરફથી હું, ભરત સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya