Difference between revisions of "JChemPaint/C3/Features-of-JChemPaint/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 || '''Time''' || '''Narration''' |- | 00:01 |નમસ્તે મિત્રો. '''Features of JChemPaint.''' પરના સ્પોકન ટ્યુટ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | '''Panel''' નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા. |
+ | |||
|- | |- | ||
| 00:12 | | 00:12 | ||
− | | | + | | વિન્ડોનું ''''Look and feel '''' બદલતા. |
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | | | + | | '''' User interface language'''' બદલતા. |
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | આપણને આ પણ શીખીશું. |
|- | |- | ||
| 00:20 | | 00:20 | ||
− | | | + | | '''Templates''' સમાવિષ્ઠ કરતા. |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | | | + | | આપેલ સ્ટ્રક્ચર માટે '''SMILES''' અને '''InChi''' કીઓ બનાવતા. |
|- | |- | ||
| 00:26 | | 00:26 | ||
− | | | + | | સ્ટ્રક્ચર બનાવવા માટે '''SMILES''' અને '''InChi''' કીઓ સમાવિષ્ઠ કરતા. |
|- | |- | ||
Line 44: | Line 45: | ||
|- | |- | ||
| 00:33 | | 00:33 | ||
− | | | + | | '''Ubuntu Linux''' OS આવૃત્તિ 12.04 |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | '''JChemPaint''' આવૃત્તિ 3.3-1210 |
|- | |- | ||
| 00:43 | | 00:43 | ||
− | | | + | | '''Java''' આવૃત્તિ 7 |
|- | |- | ||
Line 92: | Line 93: | ||
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | '''Edit''' મેનુમાં જઈ અને '''Preferences''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 141: | Line 142: | ||
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | '''Preferences''' વિન્ડો બંદ કરવા માટે '''OK''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 165: | Line 166: | ||
|- | |- | ||
| 03:15 | | 03:15 | ||
− | | | + | | '''Look and feel''' ફિલ્ડ પર જાઓ. |
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | | + | | આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | | + | | આ યાદી '''Sytem, Metal, Nimbus, Motif, GTK''' અને '''Windows''' ધરાવે છે. |
|- | |- | ||
| 03:29 | | 03:29 | ||
− | | | + | | હું '''Nimbus''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
| 03:32 | | 03:32 | ||
− | | | + | | પછી '''OK''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | | | + | | વિન્ડોમાં થયેલ ફેરફારની નોંધ લો. |
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | | '''Edit''''' મેનુ પર ક્લિક કરો અને પછી '''Preferences''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | | '''other Preferences''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:49 | | 03:49 | ||
− | | | + | | '''User Interface Language''' ફિલ્ડ પર જાઓ. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | | + | | આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
|- | |- | ||
| 03:56 | | 03:56 | ||
− | | | + | |આ યાદી '''American English''' અને બીજી અન્ય ભાષા ધરાવે છે. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | | મૂળભૂત રીતે '''American English''' પસંદિત છે. |
|- | |- | ||
| 04:06 | | 04:06 | ||
− | | | + | | હું '''Spanish''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | | '''OK''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | | + | | '''Menu bar''' અને '''Status bar''' પર થયેલ ભાષાના ફેરફારની નોંધ લો. |
|- | |- | ||
| 04:19 | | 04:19 | ||
− | | | + | | હું ફેરફાર ને '''undo '''' કરીશ. |
|- | |- | ||
| 04:23 | | 04:23 | ||
− | | | + | | ચાલો હવે પેનલ પર '''Templates''' ઉમેરીએ. |
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | | + | | '''Templates''' મેનુ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | '''Templates''' | + | | '''Templates''' ડ્રોપ ડાઉન ખુલે છે. |
|- | |- | ||
| 04:33 | | 04:33 | ||
− | | | + | | તેમજ તમે '''Templates''' મેનુને સાઈડટૂલ બાર પરથી ખોલી શકો છો. |
|- | |- | ||
| 04:39 | | 04:39 | ||
− | | | + | | અહી તમે વિવિધ '''Templates''' ટેબ્સ જોઈ શકો છો. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | | + | | '''All Templates''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 04:47 | | 04:47 | ||
− | | '''Structure Templates''' | + | | '''Structure Templates''' વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
| 04:51 | | 04:51 | ||
− | | | + | | વિન્ડો ''Templates''' ની યાદી તેના સ્ટ્રક્ચર સાથે બતાવે છે. |
|- | |- | ||
| 04:56 | | 04:56 | ||
− | | | + | | હું વિવિધ સ્ટ્રક્ચરને જોવા માટે વિન્ડો ને નીચે સ્ક્રોલ કરીશ. |
|- | |- | ||
| 05:01 | | 05:01 | ||
− | | | + | | સ્ટ્રક્ચરને દેખાડવા માટે હું અમુક ''Templates''' ટેબ પર ક્લિક કરીશ. |
|- | |- | ||
| 05:06 | | 05:06 | ||
− | | | + | | '''Beta Lactums''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | | + | | '''Panel''' પર દેખાડવા માટે '''Penicillin''' સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05:16 | | 05:16 | ||
− | | | + | | ફેરફાર ને અન્ડું કરવા માટે '''Ctrl+ Z''' દબાઓ. |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | | + | | '''Templates''' ટેબ પર ક્લિક કરો અને '''Miscellaneous''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | | + | | પછી તેને પેનલ પર દેખાડવા માટે '''C60 Fullerene''', પર ક્લિક કરો. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | | + | | તમે પેનલ પર તમારી પસંદગીનું '''Templates''' રાખી શકો છો. |
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | | | + | | આગળ આપણે '''SMILES''' અને '''InChi keys''' વિષે શીખીશું. |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | '''SMILES''' અને '''InChi Keys''' શું છે ? |
|- | |- | ||
| 05:45 | | 05:45 | ||
− | | | + | | '''SMILES''' એટલેકે ''' simplified molecular input line entry system'''' |
|- | |- | ||
| 05:51 | | 05:51 | ||
− | | | + | | આ શોર્ટ '''ASCII''' સ્ટ્રીંગસનો ઉપયોગ કરીને કેમિકલ સ્ટ્રક્ચરનું વર્ણન કરે છે . |
|- | |- | ||
| 05:57 | | 05:57 | ||
− | | | + | | મોલેક્યુલર એડિટર '''SMILES''' સ્ટ્રીંગસ નું આયાત કરીને સ્ટ્રક્ચરને ''' 2D ''' ડ્રોઈંગમાં રૂપાંતરિત કરે છે. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે '''CCCCCC''' એ '''Hexane''' નું '''Canonical SMILES''' છે. |
|- | |- | ||
| 06:15 | | 06:15 | ||
− | | | + | | '''InChi''' એટલે કે '''International Chemical Identifier'''. |
|- | |- | ||
| 06:19 | | 06:19 | ||
− | | | + | | આ લેયરસની જાણકારીના ટર્મ્સમાં રસાયણને વર્ણન કરે છે |
|- | |- | ||
| 06:25 | | 06:25 | ||
− | | | + | | પરમાણુ અને તેમના બોન્ડ કનેક્ટિવિટી, |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | | + | | '''Isotopic, stereochemical''' અને '''electronic charge''' માહિતી. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | | + | | ઉદાહરણ તરીકે આ '''Propane'''.ની '''InChi''' કી છે. |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | | હું વિન્ડો સાફ કરીશ. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | | કીબોર્ડ પર '''Delete''' દબાઓ. |
|- | |- | ||
| 06:47 | | 06:47 | ||
− | | | + | | '''SMILES''' બનાવવા માટે હું '''Templates''' પરથી '''Alkaloid, Morhphine''' પસંદ કરીશ. |
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | | '''Tools''' મેનુ પર ક્લિક કરો,પછી '''Create SMILES''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | | | + | | '''Generated SMILES''' સાથે '''SMILES''' ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
|- | |- | ||
| 07:07 | | 07:07 | ||
− | | | + | | ડાઈલોગ બોક્સ '''SMILES''' અને '''Chiral SMILES''' ધરાવે છે. |
|- | |- | ||
| 07:13 | | 07:13 | ||
− | | | + | | ડાઈલોગ બોક્સને બંદ કરવા માટે '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:17 | | 07:17 | ||
− | | | + | | જો સ્ટ્રક્ચર પસંદિતના હોય તો '''CTRL+A''' દબાવી ને તેને પસંદ કરો. |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | '''Morphine''' ની '''InChi''' કી બનાવવા માટે, '''Tools''' મેનુ પર જાઓ. |
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
− | | | + | | '''Create InChi''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:30 | | 07:30 | ||
− | | ''' | + | | ''''Morphine'''' ના '''InChi generation''' કરનારા '''InChi''' સાથે ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
| 07:36 | | 07:36 | ||
− | | | + | | ડાઈલોગ બોક્સ બંદ કરવા માટે '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | | '''Morphine''' સ્ટ્રક્ચર ને ડીલીટ કરવા માટે કીબોર્ડ પર '''Delete''' બટન દબાઓ. |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | | + | | હવે સમાવિષ્ઠ કરેલ ''SMILES''' માંથી સ્ટ્રક્ચર કેવી રીતે મેળવવા તે શીખીશું. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | '''Formatting''' ટૂલબાર નીચે '''Insert bar''' છે તે આગળ '''Insert''' બટન છે . |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | | + | | '''Insert bar''' માં ક્લિક કરો અને '''c1ccc1''' ટાઈપ કરો અને '''Insert''' બટન પર ક્લીક કરો. |
|- | |- | ||
| 08:09 | | 08:09 | ||
− | | '''Cyclobutene''' | + | | પેનલ પર '''Cyclobutene''' બને છે. |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | | + | | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z''' દબાઓ. |
|- | |- | ||
| 08:19 | | 08:19 | ||
− | | | + | | મેં '''PubChem Page''' પર અમુક '''SMILES''' અને '''InChi''' કીઓ ટેક્સ્ટ પર સેવ કર્યા છે. |
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | | | + | |હું '''SMILES''' ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને '''Insert bar''' માં સેવ કરીશ. |
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | | | + | | અને '''Insert''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | | | + | |સમાવિષ્ઠ '''SMILES''' પેનલ પર '''Aspartic acid''' નું સ્ટ્રક્ચર દેખાડશે. |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | | + | | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z''' દબાઓ. |
+ | |||
|- | |- | ||
| 08:48 | | 08:48 | ||
− | | | + | | |હું ''Inchi Key''' ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને '''Insert bar''' માં સેવ કરીશ. |
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
− | | | + | |પછી '''Insert''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | | સમાવિષ્ઠ કરેલ '''Inchi Key''' પેનલ પર , '''Benzene''' નું સ્ટ્રક્ચર દેખાડશે. |
|- | |- | ||
| 09:07 | | 09:07 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે , આપેલ '''SMILES''' અને '''InChi Keys''' સમાવિષ્ઠ કરીને વિવિધ સ્ટ્રક્ચર મેળવો. |
− | + | ||
|- | |- | ||
| 09:16 | | 09:16 | ||
− | | | + | | ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
| 09:18 | | 09:18 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | | | + | | ''' Panel '''' નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા. |
|- | |- | ||
| 09:24 | | 09:24 | ||
− | | | + | | વિન્ડોનું ''Look and feel ''' બદલતા. |
|- | |- | ||
| 09:27 | | 09:27 | ||
− | | | + | | ''' User interface language''' બદલતા. |
|- | |- | ||
| 09:30 | | 09:30 | ||
− | | | + | | '''Templates''' સમાવિષ્ઠ કરતા. |
|- | |- | ||
| 09:32 | | 09:32 | ||
− | | | + | | આપેલ સ્ટ્રક્ચર માટે ''' SMILES ''' અને''' InChi ''' કીઓ બનાવતા. |
|- | |- | ||
| 09:37 | | 09:37 | ||
− | | | + | | સ્ટ્રક્ચર બનાવવા માટે ''' SMILES '''' અને ''' InChi ''' કીઓ સમાવિષ્ઠ કરતા. |
− | + | ||
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | | | + | | આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 09:47 | | 09:47 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 09:52 | | 09:52 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
|- | |- | ||
| 09:53 | | 09:53 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 09:59 | | 09:59 | ||
− | | | + | |વધુ વિગતો માટે, કૃપા કરી '''' contact@spoken-tutorial.org '''' પર લખો. |
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
− | | | + | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
|- | |- | ||
| 10:17 | | 10:17 | ||
− | | | + | | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 10:23 | | 10:23 | ||
− | | | + | | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું .જોડાવાબદ્દલ આભાર. |
|- | |- | ||
|} | |} |
Latest revision as of 16:21, 24 March 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. Features of JChemPaint. પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:10 | Panel નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા. |
00:12 | વિન્ડોનું 'Look and feel ' બદલતા. |
00:14 | ' User interface language' બદલતા. |
00:18 | આપણને આ પણ શીખીશું. |
00:20 | Templates સમાવિષ્ઠ કરતા. |
00:22 | આપેલ સ્ટ્રક્ચર માટે SMILES અને InChi કીઓ બનાવતા. |
00:26 | સ્ટ્રક્ચર બનાવવા માટે SMILES અને InChi કીઓ સમાવિષ્ઠ કરતા. |
00:31 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું વાપરી રહ્યી છું , |
00:33 | Ubuntu Linux OS આવૃત્તિ 12.04 |
00:38 | JChemPaint આવૃત્તિ 3.3-1210 |
00:43 | Java આવૃત્તિ 7 |
00:46 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે JChemPaint ' કેમિકલ સ્ટ્રક્ચર એડિટર થી પરિચિત હોવા જોઈએ . |
00:54 | જો નથી, સંદર્ભિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ વેબ સાઈટનો સંદર્ભ લો. |
01:01 | ચાલો JChemPaint વિન્ડો તરફે જઈએ. |
01:04 | યાદ કરો કે આપણે આપણી .jar ફાઈલ ડેસ્કટોપ પર સેવ કરી હતી. |
01:10 | ટર્મિનલ ખોલવા માટે એક સાથે CTRl+ALt' અને T કી દબાઓ. |
01:17 | ટાઈપ કરો '“cd space Desktop” અને Enter દબાઓ. |
01:24 | ટાઈપ કરો “java space -jar space ./jchempaint-3.3-1210.jar” અને Enter દબાઓ. |
01:43 | JChemPaint ખુલે છે. |
01:45 | ચાલો જોઈએ કેવી રીતે Panel નો બેકગ્રાઉન્ડ રંગ બદલવો. |
01:50 | Edit મેનુમાં જઈ અને Preferences પર ક્લિક કરો. |
01:56 | JChemPaint Preferences વિન્ડો ખુલે છે. |
02:00 | Choose background color બટન પર ક્લિક કરો. |
02:04 | Choose background color વિન્ડો ખુલે છે.
|
02:07 | આ વિન્ડો Swatches, HSB અને RGB નામના ત્રણ ટેબ્સ ધરાવે છે. |
02:15 | તમરા ઓપરેટીંગ સીસ્ટમ મુજબ થોડું અલગ હોય શકે છે. |
02:21 | HSB ની જગ્યા એ કદાચ HSV હોય શકે છે. |
02:25 | તમે કદાચ ના Swatches ના જોઈ શકો. |
02:28 | Windows ઓપરેટીંગ સીસ્ટમમાં HSL અને CMYK નમના વધુ બે ટેબ હોય છે. |
02:37 | તમારા પસંદ મુજબ તમે બેકગ્રાઉન્ડ રંગ બદલી શકો છો. |
02:40 | બેકગ્રાઉન્ડ રંગને આછા લીલા રંગમાં બદલવા માટે હું Swatch નો આછા લીલા રંગ પર ક્લિક કરીશ. |
02:47 | વિન્ડો બંદ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
02:50 | Preferences વિન્ડો બંદ કરવા માટે OK બટન પર ક્લિક કરો. |
02:55 | Choose background color વિન્ડો નો ઉપયોગ કરીને વિવિધ રંગ સંયોજનો ને વાપરીને જુઓ. |
03:01 | આગળ Other Preferences ટેબ જોઈએ. |
03:05 | Edit મેનુ પર જાઓ અને Preferences પર ક્લિક કરો. |
03:09 | Preferences વિન્ડો ખુલે છે. |
03:12 | Other Preferences ટેબ પર ક્લિક કરો. |
03:15 | Look and feel ફિલ્ડ પર જાઓ. |
03:19 | આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
03:21 | આ યાદી Sytem, Metal, Nimbus, Motif, GTK અને Windows ધરાવે છે. |
03:29 | હું Nimbus પર ક્લિક કરીશ. |
03:32 | પછી OK બટન પર ક્લિક કરો. |
03:35 | વિન્ડોમાં થયેલ ફેરફારની નોંધ લો. |
03:40 | Edit મેનુ પર ક્લિક કરો અને પછી Preferences પર ક્લિક કરો. |
03:45 | other Preferences પર ક્લિક કરો. |
03:49 | User Interface Language ફિલ્ડ પર જાઓ. |
03:53 | આ ફિલ્ડ ડ્રોપ ડાઉન યાદી ધરાવે છે. |
03:56 | આ યાદી American English અને બીજી અન્ય ભાષા ધરાવે છે. |
04:02 | મૂળભૂત રીતે American English પસંદિત છે. |
04:06 | હું Spanish પર ક્લિક કરીશ. |
04:09 | OK બટન પર ક્લિક કરો. |
04:12 | Menu bar અને Status bar પર થયેલ ભાષાના ફેરફારની નોંધ લો. |
04:19 | હું ફેરફાર ને undo ' કરીશ. |
04:23 | ચાલો હવે પેનલ પર Templates ઉમેરીએ. |
04:27 | Templates મેનુ પર ક્લિક કરો. |
04:30 | Templates ડ્રોપ ડાઉન ખુલે છે. |
04:33 | તેમજ તમે Templates મેનુને સાઈડટૂલ બાર પરથી ખોલી શકો છો. |
04:39 | અહી તમે વિવિધ Templates ટેબ્સ જોઈ શકો છો. |
04:43 | All Templates ટેબ પર ક્લિક કરો. |
04:47 | Structure Templates વિન્ડો ખુલે છે. |
04:51 | વિન્ડો Templates' ની યાદી તેના સ્ટ્રક્ચર સાથે બતાવે છે. |
04:56 | હું વિવિધ સ્ટ્રક્ચરને જોવા માટે વિન્ડો ને નીચે સ્ક્રોલ કરીશ. |
05:01 | સ્ટ્રક્ચરને દેખાડવા માટે હું અમુક Templates' ટેબ પર ક્લિક કરીશ. |
05:06 | Beta Lactums ટેબ પર ક્લિક કરો. |
05:10 | Panel પર દેખાડવા માટે Penicillin સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
05:16 | ફેરફાર ને અન્ડું કરવા માટે Ctrl+ Z દબાઓ. |
05:20 | Templates ટેબ પર ક્લિક કરો અને Miscellaneous પર ક્લિક કરો. |
05:25 | પછી તેને પેનલ પર દેખાડવા માટે C60 Fullerene, પર ક્લિક કરો. |
05:31 | તમે પેનલ પર તમારી પસંદગીનું Templates રાખી શકો છો. |
05:36 | આગળ આપણે SMILES અને InChi keys વિષે શીખીશું. |
05:41 | SMILES અને InChi Keys શું છે ? |
05:45 | SMILES એટલેકે simplified molecular input line entry system' |
05:51 | આ શોર્ટ ASCII સ્ટ્રીંગસનો ઉપયોગ કરીને કેમિકલ સ્ટ્રક્ચરનું વર્ણન કરે છે . |
05:57 | મોલેક્યુલર એડિટર SMILES સ્ટ્રીંગસ નું આયાત કરીને સ્ટ્રક્ચરને 2D ડ્રોઈંગમાં રૂપાંતરિત કરે છે. |
06:06 | ઉદાહરણ તરીકે CCCCCC એ Hexane નું Canonical SMILES છે. |
06:15 | InChi એટલે કે International Chemical Identifier. |
06:19 | આ લેયરસની જાણકારીના ટર્મ્સમાં રસાયણને વર્ણન કરે છે |
06:25 | પરમાણુ અને તેમના બોન્ડ કનેક્ટિવિટી, |
06:28 | Isotopic, stereochemical અને electronic charge માહિતી. |
06:34 | ઉદાહરણ તરીકે આ Propane.ની InChi કી છે. |
06:41 | હું વિન્ડો સાફ કરીશ. |
06:43 | કીબોર્ડ પર Delete દબાઓ. |
06:47 | SMILES બનાવવા માટે હું Templates પરથી Alkaloid, Morhphine પસંદ કરીશ. |
06:55 | Tools મેનુ પર ક્લિક કરો,પછી Create SMILES પર ક્લિક કરો. |
07:02 | Generated SMILES સાથે SMILES ડાઈલોગ બોક્ક્ષ ખુલે છે. |
07:07 | ડાઈલોગ બોક્સ SMILES અને Chiral SMILES ધરાવે છે. |
07:13 | ડાઈલોગ બોક્સને બંદ કરવા માટે OK પર ક્લિક કરો. |
07:17 | જો સ્ટ્રક્ચર પસંદિતના હોય તો CTRL+A દબાવી ને તેને પસંદ કરો. |
07:22 | Morphine ની InChi કી બનાવવા માટે, Tools મેનુ પર જાઓ. |
07:27 | Create InChi પર ક્લિક કરો. |
07:30 | 'Morphine' ના InChi generation કરનારા InChi સાથે ડાઈલોગ બોક્સ ખુલે છે. |
07:36 | ડાઈલોગ બોક્સ બંદ કરવા માટે OK પર ક્લિક કરો. |
07:40 | Morphine સ્ટ્રક્ચર ને ડીલીટ કરવા માટે કીબોર્ડ પર Delete બટન દબાઓ. |
07:45 | હવે સમાવિષ્ઠ કરેલ SMILES' માંથી સ્ટ્રક્ચર કેવી રીતે મેળવવા તે શીખીશું. |
07:50 | Formatting ટૂલબાર નીચે Insert bar છે તે આગળ Insert બટન છે . |
07:59 | Insert bar માં ક્લિક કરો અને c1ccc1 ટાઈપ કરો અને Insert બટન પર ક્લીક કરો. |
08:09 | પેનલ પર Cyclobutene બને છે. |
08:14 | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z દબાઓ. |
08:19 | મેં PubChem Page પર અમુક SMILES અને InChi કીઓ ટેક્સ્ટ પર સેવ કર્યા છે. |
08:27 | હું SMILES ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને Insert bar માં સેવ કરીશ. |
08:34 | અને Insert બટન પર ક્લિક કરો. |
08:38 | સમાવિષ્ઠ SMILES પેનલ પર Aspartic acid નું સ્ટ્રક્ચર દેખાડશે. |
08:44 | ફેરફારને અન્ડૂ કરવા માટે 'Ctrl+Z દબાઓ.
|
08:48 | હું Inchi Key' ને ટેક્સ્ટ એડિટર પરથી કોપી કરીને તેને Insert bar માં સેવ કરીશ. |
08:57 | પછી Insert બટન પર ક્લિક કરો. |
09:00 | સમાવિષ્ઠ કરેલ Inchi Key પેનલ પર , Benzene નું સ્ટ્રક્ચર દેખાડશે. |
09:07 | અસાઇનમેન્ટ તરીકે , આપેલ SMILES અને InChi Keys સમાવિષ્ઠ કરીને વિવિધ સ્ટ્રક્ચર મેળવો.
|
09:16 | ચાલો સારાંશ લઈએ. |
09:18 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09:21 | Panel ' નો બેકગ્રાઉન્ડ રંગ બદલતા. |
09:24 | વિન્ડોનું Look and feel ' બદલતા. |
09:27 | User interface language બદલતા. |
09:30 | Templates સમાવિષ્ઠ કરતા. |
09:32 | આપેલ સ્ટ્રક્ચર માટે SMILES અને InChi કીઓ બનાવતા. |
09:37 | સ્ટ્રક્ચર બનાવવા માટે SMILES ' અને InChi કીઓ સમાવિષ્ઠ કરતા. |
09:43 | આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:47 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
09:53 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:56 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:59 | વધુ વિગતો માટે, કૃપા કરી ' contact@spoken-tutorial.org ' પર લખો. |
10:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:09 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
10:17 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
10:23 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું .જોડાવાબદ્દલ આભાર. |