Difference between revisions of "BASH/C3/Recursive-function/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border= 1 | '''Time''' | '''Narration''' |- | 00:01 | નમસ્તે મિત્રો સ્પોકન ટ્યુટોરીયલના ''' Recursive function....") |
Jyotisolanki (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | નમસ્તે મિત્રો સ્પોકન ટ્યુટોરીયલના ''' Recursive function.''' પર તમારું સ્વાગત છે | + | | નમસ્તે મિત્રો સ્પોકન ટ્યુટોરીયલના ''' Recursive function.''' પર તમારું સ્વાગત છે. |
|- | |- | ||
Line 29: | Line 29: | ||
|- | |- | ||
| 00:27 | | 00:27 | ||
− | | ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું. | + | | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું. |
|- | |- | ||
Line 41: | Line 41: | ||
|- | |- | ||
| 00:37 | | 00:37 | ||
− | | | + | | નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | ચાલો જોઈએ '''recursive''' શું છે | + | | ચાલો જોઈએ '''recursive''' શું છે . |
|- | |- | ||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | | + | | તે '''factorial function.''' કોલ કરશે. |
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | | + | | અહી '''fi '''એ '''if-else''' સ્ટેટમેંટ નો અંત કરે છે. |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
|- | |- | ||
| 02:24 | | 02:24 | ||
− | | | + | | આપણે જોશું '''"Enter the number"'''. |
|- | |- | ||
Line 170: | Line 170: | ||
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | | આપણે નંબરના '''factorial''' કાઢીશું. |
|- | |- | ||
Line 190: | Line 190: | ||
|- | |- | ||
| 03:19 | | 03:19 | ||
− | | '''If condition''' વેરીએબલની વેલ્યુ '''1 | + | | '''If condition''' વેરીએબલની વેલ્યુ '''1''' છે કે તે તપાસશે. |
|- | |- | ||
Line 206: | Line 206: | ||
|- | |- | ||
| 03:37 | | 03:37 | ||
− | | અને પરિણામ ને ''''f | + | | અને પરિણામ ને ''''f ''' વેરીએબલમાં સંગ્રહિત કરે છે. |
|- | |- | ||
Line 222: | Line 222: | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | પછી '''f | + | | પછી '''f''' ની વેલ્યુ પ્રિન્ટ કરો. |
|- | |- | ||
Line 238: | Line 238: | ||
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
− | | # | + | | # '''n''' ની વેલ્યુ એટલેકે ''n''' યુજર પાસેથી લેવામાં આવે છે. |
|- | |- | ||
Line 258: | Line 258: | ||
|- | |- | ||
|04:44 | |04:44 | ||
− | | # પછી બધી વેલ્યુને ગુણાકાર | + | | # પછી બધી વેલ્યુને ગુણાકાર કરીને દેખાડવામાં આવશે. |
|- | |- | ||
Line 266: | Line 266: | ||
|- | |- | ||
| 04:52 | | 04:52 | ||
− | | '''uparrow'''કી દબાઓ. | + | | '''uparrow''' કી દબાઓ. |
|- | |- | ||
| 04:54 | | 04:54 | ||
− | | પહેલાના કમાંડ '''./factorial.sh''' | + | | પહેલાના કમાંડ '''./factorial.sh''' પર જાઓ. |
|- | |- | ||
Line 290: | Line 290: | ||
|- | |- | ||
| 05:11 | | 05:11 | ||
− | | આપણે ટર્મિનલ પર પ્રોગ્રામનો ફ્લો જોઈ શકીએ છીએ. પ્રોગ્રામના ફ્લોનું વિશ્લેષણ અને અન્વેષણ કરો | + | | આપણે ટર્મિનલ પર પ્રોગ્રામનો ફ્લો જોઈ શકીએ છીએ. પ્રોગ્રામના ફ્લોનું વિશ્લેષણ અને અન્વેષણ કરો. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | | + | | આપની સ્લાઈડ પર પાછા જઈએ. |
|- | |- | ||
| 05:20 | | 05:20 | ||
− | | Let us summarise. | + | | Let us summarise. ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
− | | '''Recursive''' | + | | '''Recursive''' ફંક્શન |
|- | |- | ||
| 05:25 | | 05:25 | ||
− | | | + | | અમુક ઉદાહરણ સાથે. |
|- | |- | ||
| 05:28 | | 05:28 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | | એક પ્રોગ્રામ લાખો જ્યાં ''recursive function''' '' N ''' નંબરને ઉમેરીને ગણે. |
|- | |- | ||
| 05:36 | | 05:36 | ||
− | | | + | | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 05:43 | | 05:43 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 05:47 | | 05:47 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 05:58 | | 05:58 | ||
− | | | + | | વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર નો એક ભાગ છે. |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | | + | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org\NMEICT-Intro''' |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | | + | | આ સ્ક્રીપ્ટ માટે ફાળો '''FOSSEE''' અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે. |
|- | |- | ||
| 06:29 | | 06:29 | ||
− | | | + | | '''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | | જોડાવાબદ્દલ આભાર. |
− | + | ||
|} | |} |
Latest revision as of 12:07, 25 March 2015
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો સ્પોકન ટ્યુટોરીયલના Recursive function. પર તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00:10 | Recursive ફંક્શન શું છે? |
00:12 | ઉદાહરણ દ્વારા તેને સમજીશું. |
00:15 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. |
00:20 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://www.spoken-tutorial.org |
00:27 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું. |
00:29 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:33 | અને GNU BASH આવૃત્તિ 4.2 |
00:37 | નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:44 | ચાલો જોઈએ recursive શું છે . |
00:48 | recursive function એ પોતાને જ કોલ કરી શકે છે. |
00:52 | Recursion જટિલ અલ્ગોરિધમનો સરળ બનાવવા માટે ઉપયોગી પદ્ધતિ છે |
00:59 | હું factorial.sh નામની ફાઈલ ખોલીશ. |
01:04 | હું આ ફાઈલમાં કોડ ટાઈપ કરીશ. |
01:07 | આ shebang line. છે. |
01:10 | factorial આ ફંક્શન નામ છે. |
01:12 | તે અંદર “Inside factorial function” આ મેસેજ પ્રિન્ટ કરો. |
01:19 | સ્ટેટમેંટ યુજરે આપેલી વેલ્યુ વાંચશે અને તેને વેરીએબલ 'n' માં સંગ્રહિત કરશે. |
01:26 | અહી આપણી પાસે if-else condition. છે. |
01:30 | If કન્ડીશન 'n' ની વેલ્યુ zero. છે કે તે તપાસે છે. |
01:36 | જો ટ્રૂ હોય તો તે "factorial value of n is 1". આ મેસેજ દર્શાવશે. |
01:42 | if સ્ટેટમેંટ માં else અહી છે. |
01:46 | તે factorial function. કોલ કરશે. |
01:50 | અહી fi એ if-else સ્ટેટમેંટ નો અંત કરે છે. |
01:55 | ચાલો factorial.sh. ફાઈલ ને રન કરીએ. |
01:59 | એક સાથે CTRL+ALT+T કીઓ દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
02:07 | ટાઈપ કરો: chmod space plus x space factorial dot sh |
02:15 | Enter. દબાઓ. |
02:17 | ટાઈપ કરો dot slash factorial.sh |
02:21 | Enter. દબાઓ. |
02:24 | આપણે જોશું "Enter the number". |
02:26 | હું 0 દાખલ કરું છું. |
02:29 | આઉટપુટ આપેલ રીતે દ્રશ્યમાન થશે: |
02:31 | factorial value of 0 is 1 |
02:35 | હવે પહેલા ના કમાંડ મેળવવા માટે uparrow કી ડબાઓ. |
02:40 | Enter. દબાઓ.
|
02:42 | આ વખતે હું 5 દાખલ કરીશ. |
02:45 | હવે આઉટપુટ આપેલ રીતે દેખાશે : |
02:47 | Inside factorial function. |
02:51 | factorial function. માં હજુ થોડું લોજીક ઉમેરીએ. |
02:56 | આપણે નંબરના factorial કાઢીશું. |
03:01 | ચાલો આપણા કોડ પર પાછા આવીએ. |
03:03 | હવે ચાલો factorial function માં એકો સ્ટેટમેંટ કાઢીને ત્યાં કોડ બ્લોક મુકીએ . |
03:10 | Save પર ક્લિક કરો. |
03:13 | temp એ વેરીએબલ છે જે યુજર દ્વારા આપેલ વેલ્યુને સંગ્રહિત કરશે. |
03:19 | If condition વેરીએબલની વેલ્યુ 1 છે કે તે તપાસશે. |
03:25 | જો ટ્રૂ હોય તો 1 પ્રિન્ટ કરશે. |
03:29 | આ if સ્ટેટમેંટ નો else ભાગ છે. |
03:33 | આ temp વેરીએબલની વેલ્યુને એકથી કમી કરે છે. |
03:37 | અને પરિણામ ને 'f વેરીએબલમાં સંગ્રહિત કરે છે. |
03:42 | Variable f એ factorial function. આઉટપુટ ને સંગ્રહિત કરે છે. |
03:46 | આ recursive call. છે. |
03:50 | f અને temp ના વેરીએબલની વેલ્યુનો ગુણાકાર કરીને તેને f માં સંગ્રહિત કર્યું છે. |
03:57 | પછી f ની વેલ્યુ પ્રિન્ટ કરો. |
04:00 | અહી if-else સ્ટેટમેંટ અને ફંક્શન નો અંત થાય છે. |
04:05 | હવે આપણી સ્લાઈડ પર પાછા આવીએ. |
04:08 | ચાલો પ્રોગ્રામનો ફ્લો સમજીએ. |
04:12 | # n' ની વેલ્યુ એટલેકે n યુજર પાસેથી લેવામાં આવે છે. |
04:17 | # જો દાખલ કરેલ વેલ્યુ ઝીરો હોય તો તે મેસેજ પ્રિન્ટ કરશે. |
04:24 | # નહી તો તે factorial ફંક્શન પર જશે. |
04:29 | # અહી જો વેલ્યુ એક હશે તો તે એક આ વેલ્યુ પ્રિન્ટ કરશે. |
04:36 | # જો ના હોય તો વેલ્યુ એક થાય ત્યાં સુધી ફંક્શનને recursive call આપવામાં આવશે. |
04:44 | # પછી બધી વેલ્યુને ગુણાકાર કરીને દેખાડવામાં આવશે. |
04:49 | ચાલો આપણા ટર્મિનલ પર પાછા ફરીએ. |
04:52 | uparrow કી દબાઓ. |
04:54 | પહેલાના કમાંડ ./factorial.sh પર જાઓ. |
04:58 | Enter. દબાઓ. |
05:00 | હવે હું ઈનપુટ વેલ્યુ તરીકે 5 ધાખલ કરીશ. |
05:05 | આપણને 5 નંબરનો factorial મળશે. |
05:08 | જે 120. છે. |
05:11 | આપણે ટર્મિનલ પર પ્રોગ્રામનો ફ્લો જોઈ શકીએ છીએ. પ્રોગ્રામના ફ્લોનું વિશ્લેષણ અને અન્વેષણ કરો. |
05:18 | આપની સ્લાઈડ પર પાછા જઈએ. |
05:20 | Let us summarise. ચાલો સારાંશ લઈએ. |
05:21 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
05:23 | Recursive ફંક્શન |
05:25 | અમુક ઉદાહરણ સાથે. |
05:28 | અસાઇનમેન્ટ તરીકે. |
05:29 | એક પ્રોગ્રામ લાખો જ્યાં recursive function N નંબરને ઉમેરીને ગણે. |
05:36 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
05:39 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
05:43 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
05:47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
05:53 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
05:58 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
06:06 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર નો એક ભાગ છે. |
06:10 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
06:18 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org\NMEICT-Intro |
06:24 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે. |
06:29 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
06:33 | જોડાવાબદ્દલ આભાર. |