Difference between revisions of "BASH/C3/Advance-topics-in-a-function/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{|border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | નમસ્તે મિત્રો, '''Advance topics in a function ''' પરનાં સ્પોકન ટ્ય...")
 
 
(One intermediate revision by one other user not shown)
Line 13: Line 13:
 
|-
 
|-
 
| 00:11
 
| 00:11
| '''Source ''' કમાંડ  
+
| '''Source ''' કમાંડ, '''background''' માં ફંક્શન ઉમેરવા.
 
+
|-
+
| 00:12
+
| '''background''' માં ફંક્શન ઉમેરવા.
+
  
 
|-
 
|-
Line 37: Line 33:
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|* આ ટ્યુટોરીયલ માટે હું ઉબુન્ટુ લીનક્સ '''12.04''' ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યી છું.
+
| ઉબુન્ટુ લીનક્સ '''12.04''' ઓપરેટીંગ સીસ્ટમ  
  
 
|-
 
|-
Line 141: Line 137:
 
|-  
 
|-  
 
|02:23
 
|02:23
| નોંધ લો  '''machine'''એ  ફંક્શન  '''detail dot sh''' ફાઈલમાં બનાવ્યું હતું  .
+
| નોંધ લો  '''machine''' એ  ફંક્શન  '''detail dot sh''' ફાઈલમાં બનાવ્યું હતું  .
  
 
|-
 
|-
Line 201: Line 197:
 
|-  
 
|-  
 
|03:38
 
|03:38
| '''bg underscore function''' થી ફંક્શનની શરૂઆત થાય છે.
+
| '''bg underscore function''' થી ફંક્શન શરૂઆત થાય છે.
  
 
|-  
 
|-  
Line 249: Line 245:
 
|-  
 
|-  
 
|04:45
 
|04:45
| '''Enter.''' દબાઓ.
+
| '''Enter.''' દબાઓ. હવે ટાઈપ કરો  '''dot slash background dot sh'''
 
+
|-
+
| 04:46
+
|હવે ટાઈપ કરો  '''dot slash background dot sh'''
+
  
 
|-  
 
|-  
Line 333: Line 325:
 
|-  
 
|-  
 
|06:28
 
|06:28
|ચાલો સારાંશ લઈએ.
+
|ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
 
+
|-
+
|06:29
+
|આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
+
  
 
|-  
 
|-  
Line 353: Line 341:
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| અસાઇનમેન્ટ તરીકે:
+
| અસાઇનમેન્ટ તરીકે: બે નંબરોને ઉમેરવા માટેનો ''add''' ફંક્શન લખો અને આ ફંક્શનને અન્ય ફાઈલમાં કોલ કરો.
 
+
|-
+
| 06:40
+
| બે નંબરોને ઉમેરવા માટેનો ''add''' ફંક્શન લખો અને આ ફંક્શનને અન્ય ફાઈલમાં કોલ કરો.
+
  
 
|-
 
|-

Latest revision as of 13:01, 23 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો, Advance topics in a function પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00:11 Source કમાંડ, background માં ફંક્શન ઉમેરવા.
00:14 અમુક ઉદાહરણ સાથે સમજીએ
00:18 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે.
00:24 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://spoken-tutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial
00:30 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું
00:32 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:36 GNU BASH આવૃત્તિ 4.2
00:40 કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:46 Shell સ્ક્રીપ્ટમાં ફાઈલ લોડ કરવા માટે Source કમાંડ વપરાય છે.
00:53 તે ફાઈલ માંથી કમાંડને વાંચે અને એક્ઝીક્યુટ કરે છે.
00:58 તે સ્ક્રીપ્ટમાં કોડ પણ ઈમ્પોર્ટ કરે છે.
01:01 આ ઘણું ઉપયોગી છે જયારે સક્રીપ્ટો ઘણા બધા કોમન ડેટા અથવા ફંક્શન લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે.
01:09 Source command નો સિન્ટેક્સ નીચે પ્રમાણે છે.
01:12 source filename
01:15 source Path_to_file
01:18 souce filename arguments
01:22 ચાલો હું 'function dot sh' ફાઈલ ખોલું.
01:26 shebang line લાઈન છે.
01:29 Source detail dot sh આ કમાંડ detail dot sh આ ફાઈલ function dot sh માં લોડ કરશે.
01:37 ચાલો હું detail dot sh ફાઈલ ખોલો.
01:41 મારી પાસે ફંક્શન એ machin છે .
01:44 હવે ફંક્શન અંદર ટાઈપ કરો,
01:47 echo '"function machine is called in function dot sh file"'
01:52 Save પર ક્લિક કરો.
01:54 ચાલો હવે function dot sh ફાઈલ પર પાછા જઈએ.
01:59 અહી ટાઈપ કરો echo “Beginning of program”
02:04 Save પર ક્લિક કરો.
02:06 પછી ટાઈપ કરો machine echo “End of program”
02:12 “Beginning of program” આ મેસેજ પ્રિન્ટ કરશે.
02:16 machinefunction call. છે.
02:19 End of program મેસેજ પ્રિન્ટ કરશે.
02:23 નોંધ લો machine એ ફંક્શન detail dot sh ફાઈલમાં બનાવ્યું હતું .
02:29 અને આપણે ફંક્શન ને અહી function dot sh ફાઈલમાં કોલ કરીશું.
02:34 હવે Save પર ક્લિક કરો.
02:36 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
02:41 તો ટર્મિનલ પર ટાઈપ કરો chmod space plus (+) x space function dot sh
02:51 Enter દબાઓ.
02:53 ટાઈપ કરો dot slash function dot sh
02:56 Enter દબાઓ.
02:59 આઉટપુટ દેખાય છે.
03:02 ચાલો હવે background function. તરફે જઈએ.
03:06 બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ રન કરવા માટે આપણે function call. ના અંતમાં & (ampersand) વાપરીએ છીએ.
03:13 shell કમાંડને રન કરવા માટે child process વિભાજીત કરે છે.
03:19 આ વિભાજન ના પ્રોસેસને job number અને PID (Process IDentifier) આપવામાં આવે છે.
03:27 ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ.હું background dot sh ફાઈલ ખોલીશ.
03:35 shebang line. છે.
03:38 bg underscore function થી ફંક્શન શરૂઆત થાય છે.
03:44 echo statement અહી "Inside bg_function” આ મેસેજ દેખાડશે.
03:50 આગળ ' dotmp3 ફાઈલ શોધવા માટે find command વાપરીશું.
03:57 આ સ્ટેટમેંટ dot mp3 આ એક્સટેંશન હોવાથી બધી ફાઈલો શોધશે.
04:03 આ વર્તમાન ડિરેક્ટરી માં કરવામાં આવશે.
04:07 Hyphen iname એ કેસને ઇગનોર કરવા માટે વપરાય છે.
04:11 અને પરિણામ myplaylist.txt માં સંગ્રહ કરાશે.
04:16 હવે ટાઈપ કરો bg underscore function ampersand(&) આ ફંક્શન કોલ છે . &(Ampersand) એ 'bg_function'ને બેકગ્રાઉન્ડમાં મુકશે.
04:28 હવે Save પર ક્લિક કરો.
04:31 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
04:34 ટર્મિનલ પર પાછા આવો.
04:37 ટાઈપ કરો chmod space plus x space background dot sh
04:45 Enter. દબાઓ. હવે ટાઈપ કરો dot slash background dot sh
04:51 Enter. દબાઓ.
04:53 ખાલી આઉટપુટ વર્તમાન ડિરેક્ટરીમાં 'dot mp3 ફાઈલ ઉપલબ્ધ ના હોવાનું બતાવે છે.
05:02 ચાલો હવે પ્રોગામ પર પાછા જઈએ.
05:05 ટાઈપ કરો echo (hyphen) -e "'Process runing in background are slash n'" and jobs space hyphen l
05:19 Save પર ક્લિક કરો.
05:21 echo statementProcess runing in background are ” આ મેસેજ દેખાડશે.
05:28 Jobs space hyphen l આ કમાંડ background jobs ની બધી યાદી દેખાડશે.
05:34 ચાલો હવે ટર્મિનલ પર પાછા આવો.
05:38 હવે ટાઈપ કરો dot slash background.sh
05:42 Enter. દબાઓ.
05:44 આઉટપુટ બતાવવામાં આવે છે
05:48 અહી ચોરસ કૌંસમાં એક job number. છે.
05:53 3962 એ PID છે.
05:57 PID પ્રોસેસ અનુસાર બદલશે.
06:01 જો ફંક્શન એક્ઝીક્યુટ થવા માટે સમય લે તો તે બેકગ્રાઉન્ડમાં રન થશે.
06:06 અને આપણે સ્ટેટ્સ Running' તરીકે જોઈ શકીએ છીએ.
06:11 જો ફંક્શન સ્ક્રીપ્ટ પહેલા એક્ઝીક્યુટ થાય છે તો આપણે સ્ટેટ્સ Done તરીકે જોશું .
06:20 આઉટપુટ મશીન થી મશીન બદલાશે.
06:23 આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે.
06:28 ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા
06:32 Source કમાંડ
06:34 background માં ફંક્શન મુકતા.
06:36 ઉદાહરણ સાથે સમજ્યા
06:39 અસાઇનમેન્ટ તરીકે: બે નંબરોને ઉમેરવા માટેનો add' ફંક્શન લખો અને આ ફંક્શનને અન્ય ફાઈલમાં કોલ કરો.
06:47 નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial
06:51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
06:55 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:00 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:10 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:22 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:30 આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org\NMEICT-Intro
07:36 આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે.
07:42 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya