BASH/C3/Advance-topics-in-a-function/Gujarati
From Script | Spoken-Tutorial
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, Advance topics in a function પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું |
00:11 | Source કમાંડ, background માં ફંક્શન ઉમેરવા. |
00:14 | અમુક ઉદાહરણ સાથે સમજીએ |
00:18 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને બેશમાંનાં Shell Scripting નું જ્ઞાન હોવું અનિવાર્ય છે. |
00:24 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, http://spoken-tutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial |
00:30 | આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું |
00:32 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:36 | GNU BASH આવૃત્તિ 4.2 |
00:40 | કૃપા કરી નોંધ લો, આ ટ્યુટોરીયલનાં અભ્યાસ માટે GNU Bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:46 | Shell સ્ક્રીપ્ટમાં ફાઈલ લોડ કરવા માટે Source કમાંડ વપરાય છે. |
00:53 | તે ફાઈલ માંથી કમાંડને વાંચે અને એક્ઝીક્યુટ કરે છે. |
00:58 | તે સ્ક્રીપ્ટમાં કોડ પણ ઈમ્પોર્ટ કરે છે. |
01:01 | આ ઘણું ઉપયોગી છે જયારે સક્રીપ્ટો ઘણા બધા કોમન ડેટા અથવા ફંક્શન લાઇબ્રેરીનો ઉપયોગ થાય છે. |
01:09 | Source command નો સિન્ટેક્સ નીચે પ્રમાણે છે. |
01:12 | source filename |
01:15 | source Path_to_file |
01:18 | souce filename arguments |
01:22 | ચાલો હું 'function dot sh' ફાઈલ ખોલું. |
01:26 | આ shebang line લાઈન છે. |
01:29 | Source detail dot sh આ કમાંડ detail dot sh આ ફાઈલ function dot sh માં લોડ કરશે. |
01:37 | ચાલો હું detail dot sh ફાઈલ ખોલો. |
01:41 | મારી પાસે ફંક્શન એ machin છે . |
01:44 | હવે ફંક્શન અંદર ટાઈપ કરો, |
01:47 | echo '"function machine is called in function dot sh file"' |
01:52 | Save પર ક્લિક કરો. |
01:54 | ચાલો હવે function dot sh ફાઈલ પર પાછા જઈએ. |
01:59 | અહી ટાઈપ કરો echo “Beginning of program” |
02:04 | Save પર ક્લિક કરો. |
02:06 | પછી ટાઈપ કરો machine echo “End of program” |
02:12 | “Beginning of program” આ મેસેજ પ્રિન્ટ કરશે. |
02:16 | machine એ function call. છે. |
02:19 | End of program મેસેજ પ્રિન્ટ કરશે. |
02:23 | નોંધ લો machine એ ફંક્શન detail dot sh ફાઈલમાં બનાવ્યું હતું . |
02:29 | અને આપણે ફંક્શન ને અહી function dot sh ફાઈલમાં કોલ કરીશું. |
02:34 | હવે Save પર ક્લિક કરો. |
02:36 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
02:41 | તો ટર્મિનલ પર ટાઈપ કરો chmod space plus (+) x space function dot sh |
02:51 | Enter દબાઓ. |
02:53 | ટાઈપ કરો dot slash function dot sh |
02:56 | Enter દબાઓ. |
02:59 | આઉટપુટ દેખાય છે. |
03:02 | ચાલો હવે background function. તરફે જઈએ. |
03:06 | બેકગ્રાઉન્ડમાં પ્રોસેસ રન કરવા માટે આપણે function call. ના અંતમાં & (ampersand) વાપરીએ છીએ. |
03:13 | shell કમાંડને રન કરવા માટે child process વિભાજીત કરે છે. |
03:19 | આ વિભાજન ના પ્રોસેસને job number અને PID (Process IDentifier) આપવામાં આવે છે. |
03:27 | ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ.હું background dot sh ફાઈલ ખોલીશ. |
03:35 | આ shebang line. છે. |
03:38 | bg underscore function થી ફંક્શન શરૂઆત થાય છે. |
03:44 | echo statement અહી "Inside bg_function” આ મેસેજ દેખાડશે. |
03:50 | આગળ ' dotmp3 ફાઈલ શોધવા માટે find command વાપરીશું. |
03:57 | આ સ્ટેટમેંટ dot mp3 આ એક્સટેંશન હોવાથી બધી ફાઈલો શોધશે. |
04:03 | આ વર્તમાન ડિરેક્ટરી માં કરવામાં આવશે. |
04:07 | Hyphen iname એ કેસને ઇગનોર કરવા માટે વપરાય છે. |
04:11 | અને પરિણામ myplaylist.txt માં સંગ્રહ કરાશે. |
04:16 | હવે ટાઈપ કરો bg underscore function ampersand(&) આ ફંક્શન કોલ છે . &(Ampersand) એ 'bg_function'ને બેકગ્રાઉન્ડમાં મુકશે. |
04:28 | હવે Save પર ક્લિક કરો. |
04:31 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
04:34 | ટર્મિનલ પર પાછા આવો. |
04:37 | ટાઈપ કરો chmod space plus x space background dot sh |
04:45 | Enter. દબાઓ. હવે ટાઈપ કરો dot slash background dot sh |
04:51 | Enter. દબાઓ. |
04:53 | ખાલી આઉટપુટ વર્તમાન ડિરેક્ટરીમાં 'dot mp3 ફાઈલ ઉપલબ્ધ ના હોવાનું બતાવે છે. |
05:02 | ચાલો હવે પ્રોગામ પર પાછા જઈએ. |
05:05 | ટાઈપ કરો echo (hyphen) -e "'Process runing in background are slash n'" and jobs space hyphen l |
05:19 | Save પર ક્લિક કરો. |
05:21 | આ echo statement “Process runing in background are ” આ મેસેજ દેખાડશે. |
05:28 | Jobs space hyphen l આ કમાંડ background jobs ની બધી યાદી દેખાડશે. |
05:34 | ચાલો હવે ટર્મિનલ પર પાછા આવો. |
05:38 | હવે ટાઈપ કરો dot slash background.sh |
05:42 | Enter. દબાઓ. |
05:44 | આઉટપુટ બતાવવામાં આવે છે |
05:48 | અહી ચોરસ કૌંસમાં એક job number. છે. |
05:53 | 3962 એ PID છે. |
05:57 | PID પ્રોસેસ અનુસાર બદલશે. |
06:01 | જો ફંક્શન એક્ઝીક્યુટ થવા માટે સમય લે તો તે બેકગ્રાઉન્ડમાં રન થશે. |
06:06 | અને આપણે સ્ટેટ્સ Running' તરીકે જોઈ શકીએ છીએ. |
06:11 | જો ફંક્શન સ્ક્રીપ્ટ પહેલા એક્ઝીક્યુટ થાય છે તો આપણે સ્ટેટ્સ Done તરીકે જોશું . |
06:20 | આઉટપુટ મશીન થી મશીન બદલાશે. |
06:23 | આ આપણને ટ્યુટોરીયલના અંતમાં લઇ જશે. |
06:28 | ચાલો સારાંશ લઈએ.આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા |
06:32 | Source કમાંડ |
06:34 | background માં ફંક્શન મુકતા. |
06:36 | ઉદાહરણ સાથે સમજ્યા |
06:39 | અસાઇનમેન્ટ તરીકે: બે નંબરોને ઉમેરવા માટેનો add' ફંક્શન લખો અને આ ફંક્શનને અન્ય ફાઈલમાં કોલ કરો. |
06:47 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org/What\_is\_a\_Spoken\_Tutorial |
06:51 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:55 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:00 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:10 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:22 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:30 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org\NMEICT-Intro |
07:36 | આ સ્ક્રીપ્ટ માટે ફાળો FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ દ્વારા અપાયેલ છે. |
07:42 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |