Difference between revisions of "PERL/C2/Functions-in-Perl/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 પર્લમાં '''' Functions ''' પરના ટ્યુટોરીયલમાં તમારું સ્...") |
PoojaMoolya (Talk | contribs) |
||
| (4 intermediate revisions by one other user not shown) | |||
| Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
| − | પર્લમાં '''' Functions ''' પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે | + | |પર્લમાં '''' Functions ''' પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
| Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:10 | |00:10 | ||
| − | |''' Perl functions ''' (પર્લ ફન્કશન) | + | |''' Perl functions ''' (પર્લ ફન્કશન), '''arguments '' 'સાથે ''' functions''' |
| − | + | ||
| − | + | ||
| − | + | ||
| − | + | ||
|- | |- | ||
| Line 49: | Line 45: | ||
|- | |- | ||
| 00:41 | | 00:41 | ||
| − | | | + | | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો. |
|- | |- | ||
| Line 61: | Line 57: | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
| − | | ડીકલેર ફંક્શનની વ્યાખ્યા | + | | ડીકલેર ફંક્શનની વ્યાખ્યા છગડીય કૌંસ માં લખવા માં આવે છે. |
|- | |- | ||
| Line 93: | Line 89: | ||
|- | |- | ||
|01:39 | |01:39 | ||
| − | | | + | | ટેક્સ્ટ એડિટરને ખોલો અને tene''' simpleFunction dot pl''' તરીકે નામ આપો. |
|- | |- | ||
| Line 117: | Line 113: | ||
|- | |- | ||
|02:10 | |02:10 | ||
| − | | | + | | આ ફંક્શન આપેલ ટેક્સ્ટને પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
|02:14 | |02:14 | ||
| − | | | + | | તમારી ફાઈલ સેવ કરો. |
|- | |- | ||
|02:17 | |02:17 | ||
| − | | | + | |પછી પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો |
|- | |- | ||
| Line 133: | Line 129: | ||
|- | |- | ||
|02:28 | |02:28 | ||
| − | | | + | |અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
| − | | | + | | આઉટપુટ ટર્મિનલ પર દ્રશ્યમાન છે. |
|- | |- | ||
|02:38 | |02:38 | ||
| − | | | + | | ચાલો હવે ફંકશનને આર્ગ્યુંમેંટ સાથે જોઈએ. |
|- | |- | ||
|02:44 | |02:44 | ||
| − | | | + | | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ ફંકશનને સમજીએ. |
|- | |- | ||
| 02:48 | | 02:48 | ||
| − | | | + | |તમારા ટેક્સ્ટ એડિટર ખોલો અને તેને '''functionWithArgs dot pl''' નામ આપો. |
|- | |- | ||
| 02:57 | | 02:57 | ||
| − | | | + | |અહી મારી ''' functionWithArgs''' સ્ક્રીપ્ટ '''gedit. ''' માં છે. |
|- | |- | ||
| 03:02 | | 03:02 | ||
| − | | | + | | સ્ક્રીન પર બતાવેલ કોડના ભાગને ટાઈપ કરો. |
|- | |- | ||
|03:07 | |03:07 | ||
| − | | | + | | અહી આપણે આર્ગ્યુંમેંટ ''''10''' અને '''20''' સાથે ફંક્શન કોલ કરીશું. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
| − | | | + | | પાસ કરેલ આર્ગ્યુંમેંટ ''' $var1''' અને ''' $var2.'''માં મળે છે. |
|- | |- | ||
| 03:20 | | 03:20 | ||
| − | |@_ | + | |''''' @_'''''' એક વિશેષ પર્લ વેરીએબલ છે.આને આપણે પૂર્ણ રૂપે આગળના ટ્યુટોરિયલ્સમાં જોશું. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
| − | | | + | | આ ફંક્શન બે વેરીએબલસ ને ઉમેરે છે અને જવાબ પ્રિન્ટ કરે છે. |
|- | |- | ||
|03:37 | |03:37 | ||
| − | | | + | |ફાઈલ સેવ કરો. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
| − | | ''' @_ ''' | + | | ''' @_ ''' એક વિશિષ્ટ પર્લ એરે છે. |
|- | |- | ||
|03:46 | |03:46 | ||
| − | | | + | | આ એરેનો ઉપયોગ પાસ કરેલ આર્ગ્યુંમેંટને સેવ કરવા માટે કરી શકાય છે. |
|- | |- | ||
| 03:51 | | 03:51 | ||
| − | | | + | | તેજ રીતે આપણે વેરીએબ્લમાં પાસ કરેલ આર્ગ્યુંમેંટ મેળવીએ છીએ જેમ કે. |
|- | |- | ||
| Line 201: | Line 197: | ||
|- | |- | ||
| 04:12 | | 04:12 | ||
| − | | '''shift @_ | + | | '''shift @_ એ '''@_ array ''' પ્રથમ પોજીશન પરથી એલિમેન્ટને હટાવે છે. |
|- | |- | ||
| 04:21 | | 04:21 | ||
| − | | | + | | અને તેને વેરીએબલમાં અસાઇન કરે છે. |
|- | |- | ||
|04:24 | |04:24 | ||
| − | | | + | |બીજો માર્ગ છે; ''' $var1 space = space dollar underscrore ખુલ્લો ચોરસ કૌંસ zero બંધ ચોરસ કૌંસ semicolon ''' |
|- | |- | ||
|04:38 | |04:38 | ||
| − | | ''' $var2 space = space dollar underscrore | + | | ''' $var2 space = space dollar underscrore ચોરસ કૌંસ 1 બંધ ચોરસ કૌંસ semicolon''' |
|- | |- | ||
|04:49 | |04:49 | ||
| − | | | + | | ઉપર આપેલ માર્ગ ઇન્ડેક્સ નો ઉપયોગ કરીને '''@_ array''' ના એલિમેન્ટને ફેચ કરવા સમાન છે. |
|- | |- | ||
|04:59 | |04:59 | ||
| − | | | + | |હવે ટર્મિનલ પર જાઓ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો- |
|- | |- | ||
|05:06 | |05:06 | ||
| − | |''' perl functionWithArgs dot pl''' | + | |''' perl functionWithArgs dot pl''' અને '''Enter ''' દબાઓ. |
|- | |- | ||
|05:14 | |05:14 | ||
| − | | | + | | આઉટપુટ સ્ક્રીન પર પ્રદશિત છે. |
|- | |- | ||
| 05:23 | | 05:23 | ||
| − | | | + | | હવે ફંક્શન જોઈએ જે સિંગલ વેલ્યુ પછી આપે. |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
| − | | | + | | ચાલો તેને સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
| − | | | + | |ચાલો '''gedit.''' માં ''' funcWithSingleRtrnVal dot pl ''' સ્ક્રીપ્ટ પર જાઓ. |
|- | |- | ||
|05:46 | |05:46 | ||
| − | | | + | | તમારું ટેક્સ્ટ એડિટર ખોલો અને આપેલ કોડનો ભાગ ટાઈપ કરો. |
|- | |- | ||
|05:52 | |05:52 | ||
| − | | | + | | અહી આપણે પેરામીટર્સ '''10 અને 20''' ''' addVariables function''' કોલ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
|06:01 | |06:01 | ||
| − | | | + | | ફંક્શનની રીટર્ન વેલ્યુ ''' $addition variable.''' માં મળે છે. |
|- | |- | ||
|06:09 | |06:09 | ||
| − | | | + | |આ ફંક્શન પાસ કરેલ પેરામીટર્સમાં ઉમેરો કરેછે અને જવાબ આપે છે. |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
| − | | | + | | ફાઈલને સેવ કરો. |
|- | |- | ||
|06:17 | |06:17 | ||
| − | | | + | | ચાલો હવે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
| − | | | + | | ચાલો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો. |
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
| − | |''' perl funcWithSingleRtrnVal dot pl''' | + | |''' perl funcWithSingleRtrnVal dot pl''' અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
|06:35 | |06:35 | ||
| − | | | + | | ટર્મિનલ પર આઉટ પુટ દેખાય છે. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
| − | | | + | | ચાલો હવે તે ફંક્શન જોશું જે અનેક વેલ્યુ પાછી આપે. |
|- | |- | ||
| 06:48 | | 06:48 | ||
| − | | | + | | આને એક સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ. |
|- | |- | ||
| − | | 06:53 | + | | 06:53 |
| − | | | + | | '''gedit''' માં મેં એક ફાઈલ ખોલી છે જેને ''' funcWithMultipleRtrnVals dot pl''' નામ આપ્યું છે. |
|- | |- | ||
| 07:04 | | 07:04 | ||
| − | | | + | | કૃપા કરીને તમારા ટેક્સ્ટ એડિટરમાં આજ રીતે કરો. |
|- | |- | ||
| 07:08 | | 07:08 | ||
| − | | | + | | હવે બતાવ્યા પ્રમાણે કોડનો ભાગ ટાઈપ કરો. |
|- | |- | ||
|07:13 | |07:13 | ||
| − | | | + | | અહી આપણે પેરામીટર '''10 અને 20.''' ના સાથે '''addVariables''' ફંક્શન કોલ કરી રહ્યા છે. |
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
| − | | | + | | ફંક્શન ની રીટર્ન વેલ્યુ ''' $var1, $var2 અને $addition''' વેરીએબલમાં મળે છે. |
|- | |- | ||
| 07:31 | | 07:31 | ||
| − | | | + | | આ ફંક્શન ને ઉમેરે છે અને પાસ કરેલ પેરામીટર રીટર્ન કરે છે અને જવાબ પ્રદશિત કરે છે. |
|- | |- | ||
|07:42 | |07:42 | ||
| − | | | + | | આ દૃષ્ટાંત દર્શાવે છે કે ફંક્શન થી એરે રીટર્ન કેવી રીતે કરે. |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
| − | | | + | | તે રીતે આ દશાવે છે કે હેશ ને ફંક્શન થી રીટર્ન કેવી રીતે કરી શકાય છે. |
|- | |- | ||
|08:00 | |08:00 | ||
| − | | | + | | પોતાની ફાઈલ સેવ કરો. |
|- | |- | ||
|08:03 | |08:03 | ||
| − | | | + | | ચાલો હવે પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો- |
|- | |- | ||
| Line 333: | Line 329: | ||
|- | |- | ||
| 08:18 | | 08:18 | ||
| − | | | + | | અને '''Enter.''' અને એન્ટર દબાઓ. |
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
| − | | | + | | આઉટપુટ ટર્મિનલ પર પ્રદશિત થાય છે. |
|- | |- | ||
| 08:32 | | 08:32 | ||
| − | | | + | | પર્લ અમુક '''inbuilt functions.''' પ્રદાન કરે છે. |
|- | |- | ||
|08:36 | |08:36 | ||
| − | | | + | | આમાંથી અમુક આપણે પાછલા ટ્યુટોરિયલ્સ માં શીખ્યા છે ઉદાહરણ તરીકે - ''' Arrays, Hash, sort, scalar, each, keys''' વગેરે. |
|- | |- | ||
|08:49 | |08:49 | ||
| − | | | + | | '''inbuilt functions''' કોલ કરવું,કોઈ અન્ય ફંક્શન ને કોલ કરવા સમાન છે,જેને આપણે વ્યાખ્યિત કર્યું છે. |
|- | |- | ||
|08:57 | |08:57 | ||
| − | | | + | |ઉદાહરણ તરીકે ''' sort open bracket @arrayName close bracket semicolon''' |
|- | |- | ||
|09:04 | |09:04 | ||
| − | | | + | | અમે ઉપયોગ કરેલ સેમ્પલ પ્રોગ્રામ માં અમુક ''' inbuilt functions''' સમાવેશ કરવાનો પ્રયાસ કરો. |
|- | |- | ||
|09:10 | |09:10 | ||
| − | | | + | | અને તેના આઉટપુટનું અવલોકન કરો. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
| − | | | + | | ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
|09:15 | |09:15 | ||
| − | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - |
|- | |- | ||
|09:17 | |09:17 | ||
| − | | | + | | પર્લ ફંક્શન |
|- | |- | ||
|09:19 | |09:19 | ||
| − | | | + | | ફંક્શન સાથે આર્ગ્યુમેન્ટ અને |
|- | |- | ||
|09:22 | |09:22 | ||
| − | | | + | | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને ફંક્શન જે વેલ્યુ રીટર્ન કરે છે. |
|- | |- | ||
|09:27 | |09:27 | ||
| − | | | + | |અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે - |
|- | |- | ||
|09:29 | |09:29 | ||
| − | | | + | | એક ફંક્શન લાખો જે ત્રણ આર્ગ્યુંમેંટ લે. |
|- | |- | ||
|09:33 | |09:33 | ||
| − | | | + | | આ આર્ગ્યુમેન્ટ પર અમુક કાર્ય કરો. |
|- | |- | ||
|09:37 | |09:37 | ||
| − | | | + | | આર્ગ્યુમેન્ટ પર કર્યાનવિત કાર્યનું પરિણામ રીટર્ન કરો અને તેને પ્રિન્ટ કરો. |
|- | |- | ||
|09:43 | |09:43 | ||
| − | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
|09:47 | |09:47 | ||
| − | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|09:51 | |09:51 | ||
| − | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
| − | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
|10:02 | |10:02 | ||
| − | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|10:07 | |10:07 | ||
| − | | | + | |વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો |
|- | |- | ||
| 10:14 | | 10:14 | ||
| − | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
|10:19 | |10:19 | ||
| − | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. . |
|- | |- | ||
|10:28 | |10:28 | ||
| − | | | + | |આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 10:40 | | 10:40 | ||
| − | | | + | | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
|- | |- | ||
|10:43 | |10:43 | ||
| − | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
|10:46 | |10:46 | ||
| − | | | + | |જોડાવાબદ્દલ આભાર. |
|} | |} | ||
Latest revision as of 18:01, 28 February 2017
| Time | Narration |
| 00:01 | પર્લમાં ' Functions પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
| 00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિષે શીખીશું- |
| 00:10 | ' Perl functions (પર્લ ફન્કશન), arguments 'સાથે functions |
| 00:13 | return values સાથે functions |
| 00:16 | આ ટ્યુટોરીયલ માટે હું વાપરી રહી છું. |
| 00:18 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
| 00:22 | પર્લ 5.14.2 અને |
| 00:24 | gedit ટેક્સ્ટ એડિટર |
| 00:27 | તમે તમારી ઈચ્છા અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
| 00:31 | પર્લમાં તમને વેરીએબલ, કમેન્ટ્સ,લૂપ્સ,કન્ડીશનલ સ્ટેટમેંટ અને ડેટા સ્ટ્રક્ચર વિષે સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. |
| 00:41 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો. |
| 00:47 | આપણે પહેલા અમુક સમાન્ય પર્લ ફંક્શન વિષે જોશું. |
| 00:51 | પર્લમાં ફંક્શન ને subroutines, પણ કહેવાય છે જે sub keyword. સાથે ડીકલેર કરવા માં આવે છે. |
| 00:57 | ડીકલેર ફંક્શનની વ્યાખ્યા છગડીય કૌંસ માં લખવા માં આવે છે. |
| 01:03 | આ ફંક્શન કોઈ પણ આર્ગ્યુંમેંટ નથી લેતી. |
| 01:07 | અને આ કઈ પણ પાછુ નથી આપતી. |
| 01:10 | નોંધ: ફંક્શન ની વ્યાખ્યા સ્ક્રીપ્ટમાં કોઈ પણ સ્થાને અથવા કોઈ અન્ય મોડ્યુલમાં લખી શકાય છે. |
| 01:17 | આ મોડ્યુલ પછી આ ફંક્શનનો ઉપયોગ કરીને સ્ક્રીપ્ટમાં સમાવેશ કરવામાં આવે છે. |
| 01:24 | મોડ્યુલ ફાઈલને સ્ક્રીપ્ટમાં સમાવેશ કરવા માટે આપેલ સિન્ટેક્સ નો ઉપયોગ કરવો પડે છે- |
| 01:31 | use ModuleFileName semicolon |
| 01:35 | સેમ્પલ પ્રોગ્રામ નો ઉપયોગ કરીને ચાલો આને સમજીએ. |
| 01:39 | ટેક્સ્ટ એડિટરને ખોલો અને tene simpleFunction dot pl તરીકે નામ આપો. |
| 01:46 | અહી મારી simpleFunction dot pl ફાઈલ gedit. માં છે. |
| 01:51 | સ્ક્રીન પર બતાડેલ કોડ ટાઈપ કરો. |
| 01:55 | અહી આપણે ફક્ત ફંકશન ને કોલ કરી રહ્યા છે જે આપણે વ્યાખ્યાયિત કર્યું છે. |
| 02:00 | પછી એક્ઝેક્યુશન કંટ્રોલ તે ફંક્શનમાં પાસ થઇ જાય છે. |
| 02:06 | આ ફંક્શનનું ડીકલેરેશન અને વ્યાખ્યા છે. |
| 02:10 | આ ફંક્શન આપેલ ટેક્સ્ટને પ્રિન્ટ કરશે. |
| 02:14 | તમારી ફાઈલ સેવ કરો. |
| 02:17 | પછી પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર ટાઈપ કરો |
| 02:24 | perl simpleFunction dot pl |
| 02:28 | અને Enter. દબાઓ. |
| 02:30 | આઉટપુટ ટર્મિનલ પર દ્રશ્યમાન છે. |
| 02:38 | ચાલો હવે ફંકશનને આર્ગ્યુંમેંટ સાથે જોઈએ. |
| 02:44 | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ ફંકશનને સમજીએ. |
| 02:48 | તમારા ટેક્સ્ટ એડિટર ખોલો અને તેને functionWithArgs dot pl નામ આપો. |
| 02:57 | અહી મારી functionWithArgs સ્ક્રીપ્ટ gedit. માં છે. |
| 03:02 | સ્ક્રીન પર બતાવેલ કોડના ભાગને ટાઈપ કરો. |
| 03:07 | અહી આપણે આર્ગ્યુંમેંટ '10 અને 20 સાથે ફંક્શન કોલ કરીશું. |
| 03:13 | પાસ કરેલ આર્ગ્યુંમેંટ $var1 અને $var2.માં મળે છે. |
| 03:20 | @_' એક વિશેષ પર્લ વેરીએબલ છે.આને આપણે પૂર્ણ રૂપે આગળના ટ્યુટોરિયલ્સમાં જોશું. |
| 03:29 | આ ફંક્શન બે વેરીએબલસ ને ઉમેરે છે અને જવાબ પ્રિન્ટ કરે છે. |
| 03:37 | ફાઈલ સેવ કરો. |
| 03:42 | @_ એક વિશિષ્ટ પર્લ એરે છે. |
| 03:46 | આ એરેનો ઉપયોગ પાસ કરેલ આર્ગ્યુંમેંટને સેવ કરવા માટે કરી શકાય છે. |
| 03:51 | તેજ રીતે આપણે વેરીએબ્લમાં પાસ કરેલ આર્ગ્યુંમેંટ મેળવીએ છીએ જેમ કે. |
| 03:56 | $var1 space = space shift @_ semicolon |
| 04:04 | $var2 space = space shift @_ semicolon |
| 04:12 | shift @_ એ @_ array પ્રથમ પોજીશન પરથી એલિમેન્ટને હટાવે છે. |
| 04:21 | અને તેને વેરીએબલમાં અસાઇન કરે છે. |
| 04:24 | બીજો માર્ગ છે; $var1 space = space dollar underscrore ખુલ્લો ચોરસ કૌંસ zero બંધ ચોરસ કૌંસ semicolon |
| 04:38 | $var2 space = space dollar underscrore ચોરસ કૌંસ 1 બંધ ચોરસ કૌંસ semicolon |
| 04:49 | ઉપર આપેલ માર્ગ ઇન્ડેક્સ નો ઉપયોગ કરીને @_ array ના એલિમેન્ટને ફેચ કરવા સમાન છે. |
| 04:59 | હવે ટર્મિનલ પર જાઓ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો- |
| 05:06 | perl functionWithArgs dot pl અને Enter દબાઓ. |
| 05:14 | આઉટપુટ સ્ક્રીન પર પ્રદશિત છે. |
| 05:23 | હવે ફંક્શન જોઈએ જે સિંગલ વેલ્યુ પછી આપે. |
| 05:32 | ચાલો તેને સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ. |
| 05:35 | ચાલો gedit. માં funcWithSingleRtrnVal dot pl સ્ક્રીપ્ટ પર જાઓ. |
| 05:46 | તમારું ટેક્સ્ટ એડિટર ખોલો અને આપેલ કોડનો ભાગ ટાઈપ કરો. |
| 05:52 | અહી આપણે પેરામીટર્સ 10 અને 20 addVariables function કોલ કરી રહ્યા છીએ. |
| 06:01 | ફંક્શનની રીટર્ન વેલ્યુ $addition variable. માં મળે છે. |
| 06:09 | આ ફંક્શન પાસ કરેલ પેરામીટર્સમાં ઉમેરો કરેછે અને જવાબ આપે છે. |
| 06:15 | ફાઈલને સેવ કરો. |
| 06:17 | ચાલો હવે સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ. |
| 06:20 | ચાલો ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો. |
| 06:24 | perl funcWithSingleRtrnVal dot pl અને Enter. દબાઓ. |
| 06:35 | ટર્મિનલ પર આઉટ પુટ દેખાય છે. |
| 06:43 | ચાલો હવે તે ફંક્શન જોશું જે અનેક વેલ્યુ પાછી આપે. |
| 06:48 | આને એક સેમ્પલ પ્રોગ્રામ વાપરીને સમજીએ. |
| 06:53 | gedit માં મેં એક ફાઈલ ખોલી છે જેને funcWithMultipleRtrnVals dot pl નામ આપ્યું છે. |
| 07:04 | કૃપા કરીને તમારા ટેક્સ્ટ એડિટરમાં આજ રીતે કરો. |
| 07:08 | હવે બતાવ્યા પ્રમાણે કોડનો ભાગ ટાઈપ કરો. |
| 07:13 | અહી આપણે પેરામીટર 10 અને 20. ના સાથે addVariables ફંક્શન કોલ કરી રહ્યા છે. |
| 07:21 | ફંક્શન ની રીટર્ન વેલ્યુ $var1, $var2 અને $addition વેરીએબલમાં મળે છે. |
| 07:31 | આ ફંક્શન ને ઉમેરે છે અને પાસ કરેલ પેરામીટર રીટર્ન કરે છે અને જવાબ પ્રદશિત કરે છે. |
| 07:42 | આ દૃષ્ટાંત દર્શાવે છે કે ફંક્શન થી એરે રીટર્ન કેવી રીતે કરે. |
| 07:53 | તે રીતે આ દશાવે છે કે હેશ ને ફંક્શન થી રીટર્ન કેવી રીતે કરી શકાય છે. |
| 08:00 | પોતાની ફાઈલ સેવ કરો. |
| 08:03 | ચાલો હવે પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો- |
| 08:10 | perl funcWithMultipleRtrnVals dot pl |
| 08:18 | અને Enter. અને એન્ટર દબાઓ. |
| 08:20 | આઉટપુટ ટર્મિનલ પર પ્રદશિત થાય છે. |
| 08:32 | પર્લ અમુક inbuilt functions. પ્રદાન કરે છે. |
| 08:36 | આમાંથી અમુક આપણે પાછલા ટ્યુટોરિયલ્સ માં શીખ્યા છે ઉદાહરણ તરીકે - Arrays, Hash, sort, scalar, each, keys વગેરે. |
| 08:49 | inbuilt functions કોલ કરવું,કોઈ અન્ય ફંક્શન ને કોલ કરવા સમાન છે,જેને આપણે વ્યાખ્યિત કર્યું છે. |
| 08:57 | ઉદાહરણ તરીકે sort open bracket @arrayName close bracket semicolon |
| 09:04 | અમે ઉપયોગ કરેલ સેમ્પલ પ્રોગ્રામ માં અમુક inbuilt functions સમાવેશ કરવાનો પ્રયાસ કરો. |
| 09:10 | અને તેના આઉટપુટનું અવલોકન કરો. |
| 09:13 | ચાલો સારાંશ લઈએ. |
| 09:15 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - |
| 09:17 | પર્લ ફંક્શન |
| 09:19 | ફંક્શન સાથે આર્ગ્યુમેન્ટ અને |
| 09:22 | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને ફંક્શન જે વેલ્યુ રીટર્ન કરે છે. |
| 09:27 | અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે - |
| 09:29 | એક ફંક્શન લાખો જે ત્રણ આર્ગ્યુંમેંટ લે. |
| 09:33 | આ આર્ગ્યુમેન્ટ પર અમુક કાર્ય કરો. |
| 09:37 | આર્ગ્યુમેન્ટ પર કર્યાનવિત કાર્યનું પરિણામ રીટર્ન કરો અને તેને પ્રિન્ટ કરો. |
| 09:43 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
| 09:47 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
| 09:51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
| 09:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
| 10:02 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
| 10:07 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
| 10:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
| 10:19 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. . |
| 10:28 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
| 10:40 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
| 10:43 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
| 10:46 | જોડાવાબદ્દલ આભાર. |