Difference between revisions of "BASH/C2/Conditional-Loops/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 16: | Line 16: | ||
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
− | | | + | | '''for loop''' (ફોર લૂપ) |
|- | |- | ||
| 00:11 | | 00:11 | ||
− | | | + | | અમુક ઉદાહરણ સાથે '''while loop''' |
|- | |- | ||
Line 28: | Line 28: | ||
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | | + | | '''ઉબુન્ટુ લીનક્સ''' 12.04 '''ઓપરેટીંગ સીસ્ટમ ''' |
|- | |- | ||
| 00:22 | | 00:22 | ||
− | | | + | | '''GNU BASH''' આવૃત્તિ 4.1.10 |
|- | |- | ||
Line 81: | Line 81: | ||
| 01:09 | | 01:09 | ||
| ચાલો પ્રથમ સિન્ટેક્સ વાપરેલ ઉદાહરણ જોઈએ. | | ચાલો પ્રથમ સિન્ટેક્સ વાપરેલ ઉદાહરણ જોઈએ. | ||
− | |||
|- | |- | ||
Line 245: | Line 244: | ||
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | પછી | + | | પછી આપણી પાસે '''for loop''' છે. |
|- | |- | ||
Line 291: | Line 290: | ||
| '''while condition''' | | '''while condition''' | ||
'''statement 1, 2, 3''' | '''statement 1, 2, 3''' | ||
− | + | '''while loop''' નો અંત . | |
|- | |- | ||
Line 439: | Line 438: | ||
|- | |- | ||
| 08:37 | | 08:37 | ||
− | | અસાઇનમેન્ટ તરીકે - | + | | અસાઇનમેન્ટ તરીકે - પ્રથમ "n" પ્રાઇમ નંબરો નો સમ શોધો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 12:30, 23 February 2017
Title of script: Basic If loop in BASH Author: Jyoti Solanki Keywords: video tutorial, for loop, while loop
Time | Narration |
---|---|
00:01 | નમસ્તે મિત્રો, BASH માં loops પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:09 | for loop (ફોર લૂપ) |
00:11 | અમુક ઉદાહરણ સાથે while loop |
00:15 | આ ટ્યુટોરીયલ રીકોડ માટે હું વાપરી રહ્યી છું, |
00:18 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:22 | GNU BASH આવૃત્તિ 4.1.10 |
00:26 | અભ્યાસ માટે ,GNU bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ. |
00:34 | loops ના પરિચય સાથે શરૂઆત કરીએ. |
00:37 | સ્ટેટમેંટના ગ્રુપને વારેઘડીએ એક્ઝીક્યુટ કરવા માટે Loops વપરાય છે. |
00:43 | ચાલો સિન્ટેક્સ જોઈએ. |
00:45 | for expression 1, 2, 3 |
00:49 | statement 1, 2, 3 |
00:51 | અને આ for loop નો અંત છે. |
00:55 | for loop નો બીજો સિન્ટેક્સ છે: |
00:58 | for variable in sequence/range |
01:03 | statement 1, 2, 3 |
01:06 | અને અહી for loop નો અંત છે. |
01:09 | ચાલો પ્રથમ સિન્ટેક્સ વાપરેલ ઉદાહરણ જોઈએ. |
01:14 | પ્રોગ્રામમાં આપણે પ્રથમ n સંખ્યાનો સરવાળો ગણતરી કરીશું. |
01:20 | નોંધ લો કે આપણી ફાઈલ નું નામ for.sh છે. |
01:25 | આ આપણી shebang line છે. |
01:28 | યુજર દ્વારા આપેલ વેલ્યુને number વેરીએબલમાં સંગ્રહિત કરવામાં આવશે. |
01:34 | અહી વેલ્યુ એ પૂર્ણાંક છે. |
01:37 | હવે આપણે sum વેરીએબલને ઝીરો તરીકે ઈનીશીલાઈઝ કરીશું. |
01:42 | અહી for loop. શરુ થાય છે. |
01:45 | પ્રથમ આપણે i to 1 ઈનીશીલાઈઝ કરીશું. |
01:48 | પછી આપણે તપાસીશું કે i એ number. થી નાનો કે તેના જેટલો છે કે. |
01:54 | હવે અહી આપણે sum ને sum plus i તરીકે ગણતરી કરીશું. |
02:00 | અને પછી તેને પ્રિન્ટ કરીશું. |
02:03 | પછી i ની વેલ્યુ 1 થી વધાવીશું. |
02:08 | અને આપણે કન્ડીશન ત્યાર શુધી તપાસીશું જ્યાં શુધી આ કન્ડીશન ફોલ્સના થાય. |
02:14 | for loop, થી બહાર નીકળતા આ મેસેજ પ્રિન્ટ થશે. |
02:19 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરો અને શું થાય છે તે જોઈએ. |
02:24 | ટર્મિનલ પર ટાઈપ કરો - chmod +x for.sh |
02:31 | પછી ટાઈપ કરો : ./for.sh |
02:36 | હું 5 ને ઇનપુટ નંબર તરીકે દાખલ કરીશ. |
02:40 | i' ની વેલ્યુ માટે ગણતરી કરેલ sum દર્શાવ્યો છે. |
02:46 | આ પછી,આઉટપુટની છેલ્લીલાઈન દ્રશ્યમાન થાય છે: |
02:50 | Sum of first n numbers is 15 |
02:54 | ચાલો હવે પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે તે જોઈએ. |
02:57 | ચાલો હું વિન્ડોના માપમાં ફેરબદલ કરું. |
03:00 | પ્રથમ i ની વેલ્યુ 1 છે. |
03:04 | પછી આપણે તપાસ કરીશું કે 1 એ 5. કરતા નાનું કે તે જેટલું છે કે. |
03:10 | કન્ડીશન ટ્રૂ હોવા પર sum એ 0 + 1. મળશે. |
03:16 | હવે sum ની વેલ્યુ 1. છે. |
03:20 | sum ની 1. તરીકે પ્રિન્ટ થશે. |
03:24 | આગળ, i ની વેલ્યુ 1 થી વધશે અને i ને 2. આ નવી વેલ્યુ મળશે. |
03:31 | પછી આપણે તપાસીશું કે 2 એ 5. કરતા નાનો કે તે જેટલો છે કે. |
03:36 | કન્ડીશન ટ્રૂ છે અને હવે આ વેલ્યુ 1 + 2 એટલેકે 3. છે. |
03:44 | i ની વેલ્યુ 1 થી વધશે અને i ને 3. આ નવી વેલ્યુ મળશે. |
03:51 | અને આપણને sum એ 6. તરીકે મળશે. |
03:55 | sum. ની પાછલી વેલ્યુમાં સ્ક્રીપ્ટ i ની આગળની વેલ્યુ ને ઉમેરવાનું ચાલુ રાખશે |
04:02 | i<=5 આ કન્ડીશન ફોલ્સ થતા શુધી ચાલુ રહેશે. |
04:09 | for loop, માંથી બહાર નીકળતા વખતે છેલ્લો મેસેજ પ્રિન્ટ થાય છે. |
04:14 | બીજો સિન્ટેક્સ વાપરેલો for loop નો અન્ય ઉદાહરણ જોઈએ. |
04:20 | મેં for-loop.sh ફાઈલમાં કોડ લખ્યો છે. |
04:27 | આ પ્રોગ્રામ ડિરેક્ટરીમાં ફાઈલ્સની યાદી દેખાડશે. |
04:32 | આ shebang line. છે |
04:35 | પછી આપણી પાસે for loop છે. |
04:37 | ls કમાંડ ડિરેક્ટરીમાંના વિષયવસ્તુની યાદી આપે છે. |
04:41 | -1 (hyphen one) એક લાઈન પર એક ફાઈલ દેખાડશે. |
04:46 | આ તમારા હોમ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ બધી ફાઈલસ ની યાદી દેખાડશે. |
04:51 | આ for loop. નો અંત છે. |
04:53 | ટર્મિનલ પર સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો. |
04:58 | chmod +x for-loop.sh |
05:04 | ./for-loop.sh |
05:09 | આ હોમ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ બધી ફાઈલસ દેખાડશે. |
05:14 | હવે આપણે while loop. વિષે શીખશું. |
05:18 | ચાલો પહેલા સિન્ટેક્સ સમજીએ. |
05:21 | while condition
statement 1, 2, 3 while loop નો અંત . |
05:27 | આનો અર્થ એ છે કે જ્યાં શુધી કન્ડીશન ટ્રૂ થાય ત્યાં શુધી while loop એક્ઝીક્યુટ થશે. |
05:34 | ચાલો while loop. નો ઉદાહરણ જોઈએ. |
05:37 | અહી મેં આને while.sh નામ આપ્યું છે |
05:42 | આ પ્રોગ્રામમાં,આપણે શ્રેણીમાં આપેલ સમ સંખ્યાની ગણતરી મેળવશું. |
05:49 | ચાલો કોડ સમજીએ. |
05:52 | અહી યુઝર પાસેથી સંખ્યા સ્વીકારીને number વેરીએબ્લમાં સંગ્રહીએ છીએ. |
05:59 | આગળ i અને sum વેરીએબ્લને ડીકલેર કરીને તેને ઝીરોથી ઇનીશીલાઈઝ કરીએ. |
06:06 | હવે આ while condition. છે. |
06:08 | અહી i' ની વેલ્યુ number ના વેલ્યુ જેટલી કે તે કરતા કમી છે કે તે તપાસીશું. |
06:17 | પછી i' ની વેલ્યુ sum ના વેલ્યુમાં મેળવીને sum. ની વ્લેયું લખીશું. |
06:24 | આગળ i ની વેલ્યુને 2 થી વધાવીશું. |
06:28 | . આનથી આપણને ખાતરી મળશે કે આ ફક્ત સમ સંખ્યા જ ઉમેરે છે. |
06:33 | i ની વેલ્યુ number. ની વેલ્યુ કરતા વધતા શુધી e 'while loop ' એક્ઝીક્યુટ થતું રહેશે. |
06:40 | while loop, માંથી બહાર આવવા પર આપેલ શ્રેણીમાંના બધા સમ સંખ્યાનો સરવાળો પ્રિન્ટ થશે. |
06:47 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
06:50 | terminal: પર ટાઈપ કરો. |
06:52 | chmod +x while.sh |
06:56 | ./while.sh |
07:00 | હું મારું ઇનપુટ 15 તરીકે આપીશ. |
07:04 | આઉટપુટ ની છેલ્લી લાઈન છે: |
07:06 | Sum of even numbers within the given range is 56. |
07:11 | ચાલો હું વિન્ડોનું માપ બદલું અને તેનું આઉટપુટ સમજાવું. |
07:14 | પ્રથમ i જે 0, છે તે 15 જેટલો કે તે કરતા કમી છે કે તે તપાસીશું. |
07:24 | કન્ડીશન ટ્રૂ હોવા પર sum એ 0+0 એટલેકે 0. હશે. |
07:31 | હવે i ની વેલ્યુ 2 થી વધશે અને i ની નવી વેલ્યુ 2. થશે. |
07:37 | હવે આપણે તપાસીશું કે 2 એ 15. જેટલું કે તે કરતા નાનું છે કે. |
07:43 | ફરી કન્ડીશન એ ટ્રૂ છે ; તો 0+2. આપણે ઉમેર્શું. |
07:49 | sum ની વેલ્યુ 2. છે. |
07:52 | ફરી i' ની વેલ્યુ 2 થી વધશે. |
07:56 | તો હવે i' ની વેલ્યુ 2+2 એટલેકે 4. થશે. |
08:03 | અને sum ની આગળ ની વેલ્યુ 4+2 એટલેકે 6. થશે. |
08:09 | તેજ રીત આ સ્ક્રીપ્ટ i ની વેલ્યુ 2 થી વધાવી ને 15. કરતા વધતા સુધી તેની પાછલી વેલ્યુ 'sum ' માં ઉમેરશે. |
08:18 | અને આપણાsum માં કુલ 56. વેલ્યુ મળશે. |
08:24 | આ આપણને ટ્યુટોરીયલના અંત માં લઇ જશે. |
08:27 | ચાલો સારાંશ લઈએ. |
08:28 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા for loop ના બે વિવિધ સિન્ટેક્સ અને અને આપણે while loop.' પણ શીખ્યા. |
08:37 | અસાઇનમેન્ટ તરીકે - પ્રથમ "n" પ્રાઇમ નંબરો નો સમ શોધો. |
08:43 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
08:46 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:50 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:54 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:56 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:00 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:04 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
09:11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:14 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:22 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro |
09:28 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
09:34 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
09:38 | જોડાવાબદ્દલ આભાર. |