BASH/C2/Conditional-Loops/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search

Title of script: Basic If loop in BASH Author: Jyoti Solanki Keywords: video tutorial, for loop, while loop

Time Narration
00:01 નમસ્તે મિત્રો, BASH માં loops પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00:09 for loop (ફોર લૂપ)
00:11 અમુક ઉદાહરણ સાથે while loop
00:15 આ ટ્યુટોરીયલ રીકોડ માટે હું વાપરી રહ્યી છું,
00:18 ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ
00:22 GNU BASH આવૃત્તિ 4.1.10
00:26 અભ્યાસ માટે ,GNU bash આવૃત્તિ 4 કે તેથી વધુ આગ્રહ કરીએ છીએ.
00:34 loops ના પરિચય સાથે શરૂઆત કરીએ.
00:37 સ્ટેટમેંટના ગ્રુપને વારેઘડીએ એક્ઝીક્યુટ કરવા માટે Loops વપરાય છે.
00:43 ચાલો સિન્ટેક્સ જોઈએ.
00:45 for expression 1, 2, 3
00:49 statement 1, 2, 3
00:51 અને આ for loop નો અંત છે.
00:55 for loop નો બીજો સિન્ટેક્સ છે:
00:58 for variable in sequence/range
01:03 statement 1, 2, 3
01:06 અને અહી for loop નો અંત છે.
01:09 ચાલો પ્રથમ સિન્ટેક્સ વાપરેલ ઉદાહરણ જોઈએ.
01:14 પ્રોગ્રામમાં આપણે પ્રથમ n સંખ્યાનો સરવાળો ગણતરી કરીશું.
01:20 નોંધ લો કે આપણી ફાઈલ નું નામ for.sh છે.
01:25 આ આપણી shebang line છે.
01:28 યુજર દ્વારા આપેલ વેલ્યુને number વેરીએબલમાં સંગ્રહિત કરવામાં આવશે.
01:34 અહી વેલ્યુ એ પૂર્ણાંક છે.
01:37 હવે આપણે sum વેરીએબલને ઝીરો તરીકે ઈનીશીલાઈઝ કરીશું.
01:42 અહી for loop. શરુ થાય છે.
01:45 પ્રથમ આપણે i to 1 ઈનીશીલાઈઝ કરીશું.
01:48 પછી આપણે તપાસીશું કે inumber. થી નાનો કે તેના જેટલો છે કે.
01:54 હવે અહી આપણે sum ને sum plus i તરીકે ગણતરી કરીશું.
02:00 અને પછી તેને પ્રિન્ટ કરીશું.
02:03 પછી i ની વેલ્યુ 1 થી વધાવીશું.
02:08 અને આપણે કન્ડીશન ત્યાર શુધી તપાસીશું જ્યાં શુધી આ કન્ડીશન ફોલ્સના થાય.
02:14 for loop, થી બહાર નીકળતા આ મેસેજ પ્રિન્ટ થશે.
02:19 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરો અને શું થાય છે તે જોઈએ.
02:24 ટર્મિનલ પર ટાઈપ કરો - chmod +x for.sh
02:31 પછી ટાઈપ કરો : ./for.sh
02:36 હું 5 ને ઇનપુટ નંબર તરીકે દાખલ કરીશ.
02:40 i' ની વેલ્યુ માટે ગણતરી કરેલ sum દર્શાવ્યો છે.
02:46 આ પછી,આઉટપુટની છેલ્લીલાઈન દ્રશ્યમાન થાય છે:
02:50 Sum of first n numbers is 15
02:54 ચાલો હવે પ્રોગ્રામ કેવી રીતે કામ કરે છે તે જોઈએ.
02:57 ચાલો હું વિન્ડોના માપમાં ફેરબદલ કરું.
03:00 પ્રથમ i ની વેલ્યુ 1 છે.
03:04 પછી આપણે તપાસ કરીશું કે 1 5. કરતા નાનું કે તે જેટલું છે કે.
03:10 કન્ડીશન ટ્રૂ હોવા પર sum 0 + 1. મળશે.
03:16 હવે sum ની વેલ્યુ 1. છે.
03:20 sum ની 1. તરીકે પ્રિન્ટ થશે.
03:24 આગળ, i ની વેલ્યુ 1 થી વધશે અને i ને 2. આ નવી વેલ્યુ મળશે.
03:31 પછી આપણે તપાસીશું કે 2 5. કરતા નાનો કે તે જેટલો છે કે.
03:36 કન્ડીશન ટ્રૂ છે અને હવે આ વેલ્યુ 1 + 2 એટલેકે 3. છે.
03:44 i ની વેલ્યુ 1 થી વધશે અને i ને 3. આ નવી વેલ્યુ મળશે.
03:51 અને આપણને sum 6. તરીકે મળશે.
03:55 sum. ની પાછલી વેલ્યુમાં સ્ક્રીપ્ટ i ની આગળની વેલ્યુ ને ઉમેરવાનું ચાલુ રાખશે
04:02 i<=5 આ કન્ડીશન ફોલ્સ થતા શુધી ચાલુ રહેશે.
04:09 for loop, માંથી બહાર નીકળતા વખતે છેલ્લો મેસેજ પ્રિન્ટ થાય છે.
04:14 બીજો સિન્ટેક્સ વાપરેલો for loop નો અન્ય ઉદાહરણ જોઈએ.
04:20 મેં for-loop.sh ફાઈલમાં કોડ લખ્યો છે.
04:27 આ પ્રોગ્રામ ડિરેક્ટરીમાં ફાઈલ્સની યાદી દેખાડશે.
04:32 shebang line. છે
04:35 પછી આપણી પાસે for loop છે.
04:37 ls કમાંડ ડિરેક્ટરીમાંના વિષયવસ્તુની યાદી આપે છે.
04:41 -1 (hyphen one) એક લાઈન પર એક ફાઈલ દેખાડશે.
04:46 આ તમારા હોમ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ બધી ફાઈલસ ની યાદી દેખાડશે.
04:51 for loop. નો અંત છે.
04:53 ટર્મિનલ પર સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો.
04:58 chmod +x for-loop.sh
05:04 ./for-loop.sh
05:09 આ હોમ ડિરેક્ટરીમાં ઉપલબ્ધ બધી ફાઈલસ દેખાડશે.
05:14 હવે આપણે while loop. વિષે શીખશું.
05:18 ચાલો પહેલા સિન્ટેક્સ સમજીએ.
05:21 while condition

statement 1, 2, 3 while loop નો અંત .

05:27 આનો અર્થ એ છે કે જ્યાં શુધી કન્ડીશન ટ્રૂ થાય ત્યાં શુધી while loop એક્ઝીક્યુટ થશે.
05:34 ચાલો while loop. નો ઉદાહરણ જોઈએ.
05:37 અહી મેં આને while.sh નામ આપ્યું છે
05:42 આ પ્રોગ્રામમાં,આપણે શ્રેણીમાં આપેલ સમ સંખ્યાની ગણતરી મેળવશું.
05:49 ચાલો કોડ સમજીએ.
05:52 અહી યુઝર પાસેથી સંખ્યા સ્વીકારીને number વેરીએબ્લમાં સંગ્રહીએ છીએ.
05:59 આગળ i અને sum વેરીએબ્લને ડીકલેર કરીને તેને ઝીરોથી ઇનીશીલાઈઝ કરીએ.
06:06 હવે આ while condition. છે.
06:08 અહી i' ની વેલ્યુ number ના વેલ્યુ જેટલી કે તે કરતા કમી છે કે તે તપાસીશું.
06:17 પછી i' ની વેલ્યુ sum ના વેલ્યુમાં મેળવીને sum. ની વ્લેયું લખીશું.
06:24 આગળ i ની વેલ્યુને 2 થી વધાવીશું.
06:28 . આનથી આપણને ખાતરી મળશે કે આ ફક્ત સમ સંખ્યા જ ઉમેરે છે.
06:33 i ની વેલ્યુ number. ની વેલ્યુ કરતા વધતા શુધી e 'while loop ' એક્ઝીક્યુટ થતું રહેશે.
06:40 while loop, માંથી બહાર આવવા પર આપેલ શ્રેણીમાંના બધા સમ સંખ્યાનો સરવાળો પ્રિન્ટ થશે.
06:47 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
06:50 terminal: પર ટાઈપ કરો.
06:52 chmod +x while.sh
06:56 ./while.sh
07:00 હું મારું ઇનપુટ 15 તરીકે આપીશ.
07:04 આઉટપુટ ની છેલ્લી લાઈન છે:
07:06 Sum of even numbers within the given range is 56.
07:11 ચાલો હું વિન્ડોનું માપ બદલું અને તેનું આઉટપુટ સમજાવું.
07:14 પ્રથમ i જે 0, છે તે 15 જેટલો કે તે કરતા કમી છે કે તે તપાસીશું.
07:24 કન્ડીશન ટ્રૂ હોવા પર sum0+0 એટલેકે 0. હશે.
07:31 હવે i ની વેલ્યુ 2 થી વધશે અને i ની નવી વેલ્યુ 2. થશે.
07:37 હવે આપણે તપાસીશું કે 215. જેટલું કે તે કરતા નાનું છે કે.
07:43 ફરી કન્ડીશન એ ટ્રૂ છે ; તો 0+2. આપણે ઉમેર્શું.
07:49 sum ની વેલ્યુ 2. છે.
07:52 ફરી i' ની વેલ્યુ 2 થી વધશે.
07:56 તો હવે i' ની વેલ્યુ 2+2 એટલેકે 4. થશે.
08:03 અને sum ની આગળ ની વેલ્યુ 4+2 એટલેકે 6. થશે.
08:09 તેજ રીત આ સ્ક્રીપ્ટ i ની વેલ્યુ 2 થી વધાવી ને 15. કરતા વધતા સુધી તેની પાછલી વેલ્યુ 'sum ' માં ઉમેરશે.
08:18 અને આપણાsum માં કુલ 56. વેલ્યુ મળશે.
08:24 આ આપણને ટ્યુટોરીયલના અંત માં લઇ જશે.
08:27 ચાલો સારાંશ લઈએ.
08:28 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા for loop ના બે વિવિધ સિન્ટેક્સ અને અને આપણે while loop.' પણ શીખ્યા.
08:37 અસાઇનમેન્ટ તરીકે - પ્રથમ "n" પ્રાઇમ નંબરો નો સમ શોધો.
08:43 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
08:46 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
08:50 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:54 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:56 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:00 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
09:04 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
09:11 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
09:14 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
09:22 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken tutorial.org\NMEICT-Intro
09:28 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
09:34 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
09:38 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya