Difference between revisions of "BASH/C2/Conditional-execution/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(7 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
− | + | |'''Time''' | |
− | + | |'''Narration''' | |
|- | |- | ||
Line 19: | Line 13: | ||
|- | |- | ||
| 00:10 | | 00:10 | ||
− | | | + | | '''test''' કમાંડ નો ઉપયોગ. |
|- | |- | ||
Line 47: | Line 41: | ||
|- | |- | ||
| 00:35 | | 00:35 | ||
− | | | + | | ઉબ્નટુ લીનક્સ ''' 12.04 ''' OS |
|- | |- | ||
| 00:39 | | 00:39 | ||
− | | અને | + | | અને '''GNU Bash''' આવૃત્તિ '''4.1.10''' |
|- | |- | ||
Line 63: | Line 57: | ||
|- | |- | ||
| 00:52 | | 00:52 | ||
− | | | + | | '''test''' એક '''built-in''' કમાંડ છે , જે '''exit status.''' પાછુ આપે છે. |
|- | |- | ||
Line 71: | Line 65: | ||
|- | |- | ||
| 01:02 | | 01:02 | ||
− | | | + | | રીટર્ન વેલ્યુ એક્સપ્રેશનના મૂલ્યાંકન પર આધારિત છે. |
|- | |- | ||
| 01:07 | | 01:07 | ||
− | | | + | | '''return''' સ્ટેટસ આપેલ ટાઈપ કરીને કરી શ્કાવાય છે.'''Dollar ''''અને ''''question mark ચિન્હ ($?)''' |
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
− | | | + | | એક્સપ્રેશનને બે રીતે ઇવેલ્યૂટ કરી શક્વાય છે- |
|- | |- | ||
| 01:18 | | 01:18 | ||
− | | | + | | પહેલું છે ''' test''' કીવર્ડનો ઉપયોગ. |
|- | |- | ||
Line 91: | Line 85: | ||
|- | |- | ||
| 01:27 | | 01:27 | ||
− | | એક સાથે '''Ctrl+Alt અને '''T''' કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. | + | | એક સાથે '''Ctrl+Alt''' અને '''T''' કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
Line 111: | Line 105: | ||
|- | |- | ||
| 02:02 | | 02:02 | ||
− | | | + | | ખુલ્લો ચોરસ કૌંસ space 4 space hyphen eq space 4 space બંદ ચોરસ કૌંસ semicolon space echo space dollar ચિન્હ અને question mark. એન્ટર દબાઓ. |
|- | |- | ||
− | | 02:22 | + | |02:22 |
− | | આનાથી '''zero''' પાછુ મળેછે જેનો અર્થ ''' true''' છે. | + | |આનાથી '''zero''' પાછુ મળેછે જેનો અર્થ ''' true''' છે. |
|- | |- | ||
Line 123: | Line 117: | ||
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | ચાલો બીજું એક એક્સપ્રેશન લઈએ. ટાઈપ કરો: | + | | ચાલો બીજું એક એક્સપ્રેશન લઈએ. ટાઈપ કરો: test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar ચિન્હ question mark એન્ટર દબાઓ. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 133: | Line 125: | ||
|- | |- | ||
| 02:52 | | 02:52 | ||
− | | એટલેકે | + | | એટલેકે '''4''' બરાબર '''5''' નથી. |
|- | |- | ||
Line 145: | Line 137: | ||
|- | |- | ||
| 03:21 | | 03:21 | ||
− | | | + | | આપણ એક પાછુ આપે છે જેનો અર્થ ફોલ્સ છે . |
|- | |- | ||
Line 265: | Line 257: | ||
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | હવે ટાઈપ કરો | + | | હવે ટાઈપ કરો '''' dot slash '''simpleif.sh''' એન્ટર દબાઓ. |
|- | |- | ||
Line 333: | Line 325: | ||
|- | |- | ||
| 07:29 | | 07:29 | ||
− | | | + | | '''read command''' ''' કમાંડ '''standard input.''' માંથી ડેટાની એક લાઈન વાંચે છે. |
|- | |- | ||
Line 393: | Line 385: | ||
|- | |- | ||
| 08:34 | | 08:34 | ||
− | | | + | | હવે “'''Ctrl s”''' દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 08:38 | | 08:38 | ||
− | | | + | | આપણા ટર્મિનલ પર પાછા ફરીએ,ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવવા માટે ટાઈપ કરો: '''chmod''' space '''plus x''' space '''ifelse.sh''' એન્ટર દબાઓ. |
− | + | ||
− | '''chmod''' space '''plus x''' space '''ifelse.sh''' . | + | |
|- | |- | ||
| 08:52 | | 08:52 | ||
− | | | + | | ટાઈપ કરો '''dot slash ifelse.sh .''' એન્ટર દબાઓ. |
− | + | ||
|- | |- | ||
| 08:57 | | 08:57 | ||
− | | | + | | અહી તે દર્શાવે છે : |
|- | |- | ||
| 08:59 | | 08:59 | ||
− | | Enter''' password''': | + | | Enter''' password''': હું '''abc''' ટાઈપ કરીશ અને '''Enter''' દ્બાવીશ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 09:05 | | 09:05 | ||
− | | | + | | જો કે પાસવર્ડ ખોટો નખાયો છે તેથી,તે આ પ્રમાણે મેસેજ દર્શાવે છે ''' “Access denied”'' |
|- | |- | ||
| 09:11 | | 09:11 | ||
− | | | + | | ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ,પરંતુ આ વખતે આપણે '''abc123''' તરીકે પાસવર્ડ દાખલ કરીશું. |
|- | |- | ||
| 09:21 | | 09:21 | ||
− | | | + | | તે આ રીતે દેખાય છે: '''Password accepted''' |
|- | |- | ||
| 09:25 | | 09:25 | ||
− | | | + | | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
|- | |- | ||
| 09:28 | | 09:28 | ||
− | | | + | | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ. |
|- | |- | ||
| 09:31 | | 09:31 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે ટેસ્ટ કમાંડનો ઉપયોગ સાદું ''' if''' સ્ટેટમેંટ અને '''if else ''' સ્ટેટમેંટ આવરી લીધું છે. |
|- | |- | ||
| 09:41 | | 09:41 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે . |
|- | |- | ||
| 09:43 | | 09:43 | ||
− | | | + | | એક સ્ક્રીપ્ટ લખો, તમારા નામને ઈનપુટ તરીકે લો. |
|- | |- | ||
| 09:46 | | 09:46 | ||
− | | | + | | તેને આ નામને તમારા સીસ્ટમના યુઝરનેમથી તપાસ કરવું જોઈએ. |
|- | |- | ||
| 09:51 | | 09:51 | ||
− | | | + | | જો યુઝરનેમ મેળ ખાય તો તેણે “'''Hello'''” દર્શાવીને તમને આવકારવું જોઈએ. |
|- | |- | ||
| 09:56 | | 09:56 | ||
− | | | + | | નહીતર,તેણે “'''Try again'''” દર્શાવવું જોઈએ. |
|- | |- | ||
| 10:00 | | 10:00 | ||
− | | | + | | હિંટ : તમારી સીસ્ટમનું યુઝરનેમ વેરીએબલ '''$USER''' માં સંગ્રહયુ છે. |
|- | |- | ||
| 10:06 | | 10:06 | ||
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
| 10:09 | | 10:09 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 10:11 | | 10:11 | ||
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:16 | | 10:16 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 10:18 | | 10:18 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 10:22 | | 10:22 | ||
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 10:26 | | 10:26 | ||
− | | | + | | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
|- | |- | ||
| 10:33 | | 10:33 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 10:37 | | 10:37 | ||
− | | | + | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
|- | |- | ||
| 10:45 | | 10:45 | ||
− | | | + | | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 10:51 | | 10:51 | ||
− | | | + | | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | | | + | | '''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
| 11:01 | | 11:01 | ||
− | | | + | | જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 12:01, 6 March 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો, બેશમાં Conditional execution પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:10 | test કમાંડ નો ઉપયોગ. |
00:13 | અને Conditional સ્ટેટમેંટ |
00:15 | આપણે અમુક ઉદાહરણના મદદથી કરીશું. |
00:19 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે |
00:21 | GNU/Linux Operating System. થી પરિચિત હોવા જોઈએ |
00:26 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:32 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:35 | ઉબ્નટુ લીનક્સ 12.04 OS |
00:39 | અને GNU Bash આવૃત્તિ 4.1.10 |
00:43 | પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ. |
00:49 | ચાલો test. ના પરિચય સાથે શરૂઆત કરીએ. |
00:52 | test એક built-in કમાંડ છે , જે exit status. પાછુ આપે છે. |
00:57 | તે ટ્રૂ માટે 0 અને ફોલ્સ માટે 1 પાછુ આપે છે. |
01:02 | રીટર્ન વેલ્યુ એક્સપ્રેશનના મૂલ્યાંકન પર આધારિત છે. |
01:07 | return સ્ટેટસ આપેલ ટાઈપ કરીને કરી શ્કાવાય છે.Dollar 'અને 'question mark ચિન્હ ($?) |
01:14 | એક્સપ્રેશનને બે રીતે ઇવેલ્યૂટ કરી શક્વાય છે- |
01:18 | પહેલું છે test કીવર્ડનો ઉપયોગ. |
01:21 | અને અન્ય છે ચોરસ કૌંસમાં એક્સપ્રેશનને મુકીને. |
01:27 | એક સાથે Ctrl+Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
01:35 | ટાઈપ કરો : test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar ચિન્હ અને question mark. એન્ટર દબાઓ. |
01:53 | આનાથી zero પાછુ મળે છે.જેનો અર્થ true છે. |
01:57 | 4 બરાબર 4 છે |
02:00 | આગળ ટાઈપ કરો: |
02:02 | ખુલ્લો ચોરસ કૌંસ space 4 space hyphen eq space 4 space બંદ ચોરસ કૌંસ semicolon space echo space dollar ચિન્હ અને question mark. એન્ટર દબાઓ. |
02:22 | આનાથી zero પાછુ મળેછે જેનો અર્થ true છે. |
02:25 | એટલેકે .4 બરાબર 4. |
02:28 | ચાલો બીજું એક એક્સપ્રેશન લઈએ. ટાઈપ કરો: test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar ચિન્હ question mark એન્ટર દબાઓ. |
02:48 | આનાથી એક પાછુ મળે છે જેનો અર્થ ફોલ્સ છે. |
02:52 | એટલેકે 4 બરાબર 5 નથી. |
02:56 | હવે ચાલો સમાન એક્સપ્રેશનને ચોરસ કૌંસમાં લખીએ.ટાઈપ કરો : |
03:01 | ખુલ્લો ચોરસ કૌંસ space 4 space hyphen eq space 5 space બંદ ચોરસ કૌંસ semicolon space echo space dollar ચિન્હ question mark એન્ટર દબાઓ. |
03:21 | આપણ એક પાછુ આપે છે જેનો અર્થ ફોલ્સ છે . |
03:25 | એટલેકે .4 બરાબર 5. નથી. |
03:29 | અને બીજા પ્રકારની ચકાસણી માટે વિસ્તારિત કરી શકાય છે. |
03:33 | ટાઈપ કરો man space test અને તેના ઉપયોગ નું અન્વેષણ કરો. |
03:40 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જાઓ. |
03:43 | હવે આપણે if સ્ટેટમેંટનું સિન્ટેક્સ જોશું- |
03:48 | if space ખુલ્લો ચોરસ કૌંસ space expression space બંદ ચોરસ કૌંસ semicolon space then |
03:59 | આગળની લાઈન પર ટાઈપ કરો commands અથવા statements જે તમે એક્ઝીક્યુટ કરવા ઈચ્છો છો. |
04:05 | છેલ્લે, if loop નો અંત fi. થી કરો . |
04:11 | કન્ડીશનના સમાન્ય નિયમો આ પ્રમાણે છે: |
04:14 | કૌંસ અને એક્સપ્રેશન વચ્ચે હમેશા સ્પેસ રાખો. |
04:19 | “then” કીવર્ડ પહેલા હમેશા લાઈનોને અર્ધવિરામ દ્વારા ટરમીનેટ કરો. |
04:25 | સ્ટેટમેંટ અથવા એક્સપ્રેશનને ટરમીનેટ કરવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે. |
04:31 | જો તમે સ્ટ્રીંગ વેરીએબલોને કન્ડીશનો માં વાપરી રહ્યા હોય,તો તેને અવતરણમાં મુકવાનું આગ્રહ કરીએ છીએ. |
04:38 | કન્ડીશન બ્લોકને “fi”. વડે બંદ કરવાનું ભૂલશો નહી. |
04:43 | ચાલો if . સ્ટેટમેંટ પર ઉદાહરણ જોઈએ. |
04:46 | ટર્મિનલ પર પાછા આવીએ. |
04:49 | હું simpleif.sh નામની પહેલાથી ઉપલબ્ધ સ્ક્રીપ્ટ ફાઈલને ખોલીશ. |
04:58 | આ બેશ સ્ક્રીપ્ટ “count is 100” આ મેસેજ દર્શાવે છે,જયારે ગણતરી 100 ની બરાબર થાય છે. |
05:06 | બેશ શેલ સ્ક્રીપ્ટની આ પ્રથમ લાઈન છે.જેને shebang line. તરીકે ઓળખાવાય છે . |
05:12 | variable count.' ને ઇનટીજર 100 અસાઇન કરાયું છે. |
05:17 | નોંધ લો કે count, = અને 100. વચ્ચે કોઈ પણ સ્પેસ હોવી ના જોઈએ. |
05:24 | count એ hundred. ની બરાબર છે કે નહી તે આ સમીકરણ તપાસ કરે છે. |
05:30 | અહી -eq આ comparison operator છે. |
05:35 | કન્ડીશન જો ટ્રૂ હોય તો તે count is 100 આ મેસેજ દર્શાવશે. |
05:41 | if' બ્લોકનો અંત કરવા માટે fiછે. |
05:45 | “Ctrl + s” દાબીને ફાઈલ સંગ્રહો. |
05:49 | ટર્મિનલ પર જાવ. |
05:51 | ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવવા માટે, ટાઈપ કરો : chmod space plus x space simpleif.sh અને એન્ટર દબાઓ. |
06:04 | ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું. |
06:06 | હવે ટાઈપ કરો ' dot slash simpleif.sh એન્ટર દબાઓ. |
06:14 | અહી તે દર્શાવે છે: |
06:16 | Count is 100. |
06:18 | વેરીએબલ count ની વેલ્યુ બદલી કરવાનો પ્રયાસ કરો અને સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરો. |
06:24 | આપણી સ્લાઈડ પર પાછા ફરીએ. |
06:26 | આપણે if-else કન્ડીશન જોઈશું. |
06:30 | સામાન્ય સિન્ટેક્સ આ પ્રમાણે છે: if space ખુલ્લો ચોરસ કૌંસ space condition space બંદ ચોરસ કૌંસ space semicolon space then |
06:44 | આગળની લાઈન પર ટાઈપ કરો commands |
06:47 | આગળની લાઈન પર else સ્ટેટમેંટ રહેશે. |
06:51 | અને ફરીથી ટાઈપ કરો કેટલાક commands |
06:55 | આગળની લાઈન પર i બ્લોકનો અંત કરવા માટે fi ટાઈપ કરો. |
07:00 | ચાલો રસપ્રદ પાસવર્ડ પ્રોગ્રામ વડે if-else નો ઉપયોગ જાણીએ. |
07:06 | આપણા ટર્મિનલ પર પાછા ફરીએ. |
07:09 | હું ifelse.sh ફાઈલ ખોલીશ. |
07:14 | આ shebang line છે. |
07:17 | અહી વેરીએબલ PASS માં abc123 સંગ્રહિત થયું છે. |
07:23 | જો કે abc123 એ એક સ્ટ્રીંગ છે તેથી,તે બમણા અવતરણ માં લખવું જોઈએ. |
07:29 | read command કમાંડ standard input. માંથી ડેટાની એક લાઈન વાંચે છે. |
07:35 | આ કિસ્સામાં, આપણું કીબોર્ડ આ standard input છે. |
07:39 | સાઈલેંટ મોડ માટે હાઈફન s છે. |
07:43 | જેનો એ અર્થ છે જે કે ટાઈપ કરતી વેળાએ દાખલ કરેલ પાસવર્ડ દેખાશે. |
07:48 | બીજું કોઈ પણ આપણું પાસવર્ડ જુએ તે આપણે ઈચ્છતા નથી. |
07:52 | પ્રોમ્પ્ટ માટે હાઈફન p છે. |
07:55 | યુજર પાસેથી ઈનપુટ લેવાય એ પહેલા તે “'Enter password: ” આ સ્ટ્રીંગ દર્શાવે છે. |
08:01 | mypassword એક વેરીએબલ છે. |
08:04 | તે સ્ટ્રીંગ સંગ્રહે છે, આ કિસ્સામાં યુઝર દ્વારા દાખલ કરેલ પાસવર્ડ. |
08:10 | આ તપાસ કરે છે કે દાખલ કરેલ પાસવર્ડ એ વેરીએબલ PASS. ની વેલ્યુથી મેળ ખાય છે કે નહી. |
08:17 | તે વેરીએબલ mypassword માં સંગ્રહિત થાય છે. |
08:21 | જો પાસવર્ડ મેળ ખાય તો, તે આપેલ મેસેજ દર્શાવશે. |
08:25 | “Password accepted” |
08:27 | નહી તો તે “Access denied” દર્શાવશે. |
08:31 | fi એ if-else loop લૂપનું અંત છે. |
08:34 | હવે “Ctrl s” દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
08:38 | આપણા ટર્મિનલ પર પાછા ફરીએ,ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવવા માટે ટાઈપ કરો: chmod space plus x space ifelse.sh એન્ટર દબાઓ. |
08:52 | ટાઈપ કરો dot slash ifelse.sh . એન્ટર દબાઓ. |
08:57 | અહી તે દર્શાવે છે : |
08:59 | Enter password: હું abc ટાઈપ કરીશ અને Enter દ્બાવીશ. |
09:05 | જો કે પાસવર્ડ ખોટો નખાયો છે તેથી,તે આ પ્રમાણે મેસેજ દર્શાવે છે ' “Access denied” |
09:11 | ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ,પરંતુ આ વખતે આપણે abc123 તરીકે પાસવર્ડ દાખલ કરીશું. |
09:21 | તે આ રીતે દેખાય છે: Password accepted |
09:25 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
09:28 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ. |
09:31 | આ ટ્યુટોરીયલમાં આપણે ટેસ્ટ કમાંડનો ઉપયોગ સાદું if સ્ટેટમેંટ અને if else સ્ટેટમેંટ આવરી લીધું છે. |
09:41 | અસાઇનમેન્ટ તરીકે . |
09:43 | એક સ્ક્રીપ્ટ લખો, તમારા નામને ઈનપુટ તરીકે લો. |
09:46 | તેને આ નામને તમારા સીસ્ટમના યુઝરનેમથી તપાસ કરવું જોઈએ. |
09:51 | જો યુઝરનેમ મેળ ખાય તો તેણે “Hello” દર્શાવીને તમને આવકારવું જોઈએ. |
09:56 | નહીતર,તેણે “Try again” દર્શાવવું જોઈએ. |
10:00 | હિંટ : તમારી સીસ્ટમનું યુઝરનેમ વેરીએબલ $USER માં સંગ્રહયુ છે. |
10:06 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:09 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:11 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:16 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:18 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
10:22 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:26 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
10:33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:37 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
10:45 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
10:51 | આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે. |
10:56 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
11:01 | જોડાવાબદ્દલ આભાર. |