BASH/C2/Conditional-execution/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 નમસ્તે મિત્રો, બેશમાં Conditional execution પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:10 test કમાંડ નો ઉપયોગ.
00:13 અને Conditional સ્ટેટમેંટ
00:15 આપણે અમુક ઉદાહરણના મદદથી કરીશું.
00:19 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે
00:21 GNU/Linux Operating System. થી પરિચિત હોવા જોઈએ
00:26 જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:32 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:35 ઉબ્નટુ લીનક્સ 12.04 OS
00:39 અને GNU Bash આવૃત્તિ 4.1.10
00:43 પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:49 ચાલો test. ના પરિચય સાથે શરૂઆત કરીએ.
00:52 test એક built-in કમાંડ છે , જે exit status. પાછુ આપે છે.
00:57 તે ટ્રૂ માટે 0 અને ફોલ્સ માટે 1 પાછુ આપે છે.
01:02 રીટર્ન વેલ્યુ એક્સપ્રેશનના મૂલ્યાંકન પર આધારિત છે.
01:07 return સ્ટેટસ આપેલ ટાઈપ કરીને કરી શ્કાવાય છે.Dollar 'અને 'question mark ચિન્હ ($?)
01:14 એક્સપ્રેશનને બે રીતે ઇવેલ્યૂટ કરી શક્વાય છે-
01:18 પહેલું છે test કીવર્ડનો ઉપયોગ.
01:21 અને અન્ય છે ચોરસ કૌંસમાં એક્સપ્રેશનને મુકીને.
01:27 એક સાથે Ctrl+Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:35 ટાઈપ કરો : test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar ચિન્હ અને question mark. એન્ટર દબાઓ.
01:53 આનાથી zero પાછુ મળે છે.જેનો અર્થ true છે.
01:57 4 બરાબર 4 છે
02:00 આગળ ટાઈપ કરો:
02:02 ખુલ્લો ચોરસ કૌંસ space 4 space hyphen eq space 4 space બંદ ચોરસ કૌંસ semicolon space echo space dollar ચિન્હ અને question mark. એન્ટર દબાઓ.
02:22 આનાથી zero પાછુ મળેછે જેનો અર્થ true છે.
02:25 એટલેકે .4 બરાબર 4.
02:28 ચાલો બીજું એક એક્સપ્રેશન લઈએ. ટાઈપ કરો: test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar ચિન્હ question mark એન્ટર દબાઓ.
02:48 આનાથી એક પાછુ મળે છે જેનો અર્થ ફોલ્સ છે.
02:52 એટલેકે 4 બરાબર 5 નથી.
02:56 હવે ચાલો સમાન એક્સપ્રેશનને ચોરસ કૌંસમાં લખીએ.ટાઈપ કરો :
03:01 ખુલ્લો ચોરસ કૌંસ space 4 space hyphen eq space 5 space બંદ ચોરસ કૌંસ semicolon space echo space dollar ચિન્હ question mark એન્ટર દબાઓ.
03:21 આપણ એક પાછુ આપે છે જેનો અર્થ ફોલ્સ છે .
03:25 એટલેકે .4 બરાબર 5. નથી.
03:29 અને બીજા પ્રકારની ચકાસણી માટે વિસ્તારિત કરી શકાય છે.
03:33 ટાઈપ કરો man space test અને તેના ઉપયોગ નું અન્વેષણ કરો.
03:40 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જાઓ.
03:43 હવે આપણે if સ્ટેટમેંટનું સિન્ટેક્સ જોશું-
03:48 if space ખુલ્લો ચોરસ કૌંસ space expression space બંદ ચોરસ કૌંસ semicolon space then
03:59 આગળની લાઈન પર ટાઈપ કરો commands અથવા statements જે તમે એક્ઝીક્યુટ કરવા ઈચ્છો છો.
04:05 છેલ્લે, if loop નો અંત fi. થી કરો .
04:11 કન્ડીશનના સમાન્ય નિયમો આ પ્રમાણે છે:
04:14 કૌંસ અને એક્સપ્રેશન વચ્ચે હમેશા સ્પેસ રાખો.
04:19 then” કીવર્ડ પહેલા હમેશા લાઈનોને અર્ધવિરામ દ્વારા ટરમીનેટ કરો.
04:25 સ્ટેટમેંટ અથવા એક્સપ્રેશનને ટરમીનેટ કરવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે.
04:31 જો તમે સ્ટ્રીંગ વેરીએબલોને કન્ડીશનો માં વાપરી રહ્યા હોય,તો તેને અવતરણમાં મુકવાનું આગ્રહ કરીએ છીએ.
04:38 કન્ડીશન બ્લોકને “fi”. વડે બંદ કરવાનું ભૂલશો નહી.
04:43 ચાલો if . સ્ટેટમેંટ પર ઉદાહરણ જોઈએ.
04:46 ટર્મિનલ પર પાછા આવીએ.
04:49 હું simpleif.sh નામની પહેલાથી ઉપલબ્ધ સ્ક્રીપ્ટ ફાઈલને ખોલીશ.
04:58 આ બેશ સ્ક્રીપ્ટ “count is 100” આ મેસેજ દર્શાવે છે,જયારે ગણતરી 100 ની બરાબર થાય છે.
05:06 બેશ શેલ સ્ક્રીપ્ટની આ પ્રથમ લાઈન છે.જેને shebang line. તરીકે ઓળખાવાય છે .
05:12 variable count.' ને ઇનટીજર 100 અસાઇન કરાયું છે.
05:17 નોંધ લો કે count, = અને 100. વચ્ચે કોઈ પણ સ્પેસ હોવી ના જોઈએ.
05:24 counthundred. ની બરાબર છે કે નહી તે આ સમીકરણ તપાસ કરે છે.
05:30 અહી -eq comparison operator છે.
05:35 કન્ડીશન જો ટ્રૂ હોય તો તે count is 100 આ મેસેજ દર્શાવશે.
05:41 if' બ્લોકનો અંત કરવા માટે fiછે.
05:45 “Ctrl + s” દાબીને ફાઈલ સંગ્રહો.
05:49 ટર્મિનલ પર જાવ.
05:51 ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવવા માટે, ટાઈપ કરો : chmod space plus x space simpleif.sh અને એન્ટર દબાઓ.
06:04 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06:06 હવે ટાઈપ કરો ' dot slash simpleif.sh એન્ટર દબાઓ.
06:14 અહી તે દર્શાવે છે:
06:16 Count is 100.
06:18 વેરીએબલ count ની વેલ્યુ બદલી કરવાનો પ્રયાસ કરો અને સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરો.
06:24 આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
06:26 આપણે if-else કન્ડીશન જોઈશું.
06:30 સામાન્ય સિન્ટેક્સ આ પ્રમાણે છે: if space ખુલ્લો ચોરસ કૌંસ space condition space બંદ ચોરસ કૌંસ space semicolon space then
06:44 આગળની લાઈન પર ટાઈપ કરો commands
06:47 આગળની લાઈન પર else સ્ટેટમેંટ રહેશે.
06:51 અને ફરીથી ટાઈપ કરો કેટલાક commands
06:55 આગળની લાઈન પર i બ્લોકનો અંત કરવા માટે fi ટાઈપ કરો.
07:00 ચાલો રસપ્રદ પાસવર્ડ પ્રોગ્રામ વડે if-else નો ઉપયોગ જાણીએ.
07:06 આપણા ટર્મિનલ પર પાછા ફરીએ.
07:09 હું ifelse.sh ફાઈલ ખોલીશ.
07:14 shebang line છે.
07:17 અહી વેરીએબલ PASS માં abc123 સંગ્રહિત થયું છે.
07:23 જો કે abc123 એ એક સ્ટ્રીંગ છે તેથી,તે બમણા અવતરણ માં લખવું જોઈએ.
07:29 read command કમાંડ standard input. માંથી ડેટાની એક લાઈન વાંચે છે.
07:35 આ કિસ્સામાં, આપણું કીબોર્ડ આ standard input છે.
07:39 સાઈલેંટ મોડ માટે હાઈફન s છે.
07:43 જેનો એ અર્થ છે જે કે ટાઈપ કરતી વેળાએ દાખલ કરેલ પાસવર્ડ દેખાશે.
07:48 બીજું કોઈ પણ આપણું પાસવર્ડ જુએ તે આપણે ઈચ્છતા નથી.
07:52 પ્રોમ્પ્ટ માટે હાઈફન p છે.
07:55 યુજર પાસેથી ઈનપુટ લેવાય એ પહેલા તે “'Enter password: ” આ સ્ટ્રીંગ દર્શાવે છે.
08:01 mypassword એક વેરીએબલ છે.
08:04 તે સ્ટ્રીંગ સંગ્રહે છે, આ કિસ્સામાં યુઝર દ્વારા દાખલ કરેલ પાસવર્ડ.
08:10 આ તપાસ કરે છે કે દાખલ કરેલ પાસવર્ડ એ વેરીએબલ PASS. ની વેલ્યુથી મેળ ખાય છે કે નહી.
08:17 તે વેરીએબલ mypassword માં સંગ્રહિત થાય છે.
08:21 જો પાસવર્ડ મેળ ખાય તો, તે આપેલ મેસેજ દર્શાવશે.
08:25 “Password accepted”
08:27 નહી તો તે “Access denied” દર્શાવશે.
08:31 fi if-else loop લૂપનું અંત છે.
08:34 હવે “Ctrl s” દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
08:38 આપણા ટર્મિનલ પર પાછા ફરીએ,ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવવા માટે ટાઈપ કરો: chmod space plus x space ifelse.sh એન્ટર દબાઓ.
08:52 ટાઈપ કરો dot slash ifelse.sh . એન્ટર દબાઓ.
08:57 અહી તે દર્શાવે છે  :
08:59 Enter password: હું abc ટાઈપ કરીશ અને Enter દ્બાવીશ.
09:05 જો કે પાસવર્ડ ખોટો નખાયો છે તેથી,તે આ પ્રમાણે મેસેજ દર્શાવે છે ' “Access denied”
09:11 ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ,પરંતુ આ વખતે આપણે abc123 તરીકે પાસવર્ડ દાખલ કરીશું.
09:21 તે આ રીતે દેખાય છે: Password accepted
09:25 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:28 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ.
09:31 આ ટ્યુટોરીયલમાં આપણે ટેસ્ટ કમાંડનો ઉપયોગ સાદું if સ્ટેટમેંટ અને if else સ્ટેટમેંટ આવરી લીધું છે.
09:41 અસાઇનમેન્ટ તરીકે .
09:43 એક સ્ક્રીપ્ટ લખો, તમારા નામને ઈનપુટ તરીકે લો.
09:46 તેને આ નામને તમારા સીસ્ટમના યુઝરનેમથી તપાસ કરવું જોઈએ.
09:51 જો યુઝરનેમ મેળ ખાય તો તેણે “Hello” દર્શાવીને તમને આવકારવું જોઈએ.
09:56 નહીતર,તેણે “Try again” દર્શાવવું જોઈએ.
10:00 હિંટ : તમારી સીસ્ટમનું યુઝરનેમ વેરીએબલ $USER માં સંગ્રહયુ છે.
10:06 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:09 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:11 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:18 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:22 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:26 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
10:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:37 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
10:45 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
10:51 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
10:56 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
11:01 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble, Sakinashaikh