Difference between revisions of "BASH/C2/Conditional-execution/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
'''Title of script: Conditional Execution in BASH'''
 
 
'''Author:''' Jyoti  Solanki
 
 
'''Keywords: video tutorial, Bash shell, Simple if, else-if.'''
 
 
 
{| border=1  
 
{| border=1  
!Time  
+
|'''Time'''
!Narration  
+
|'''Narration'''
  
 
|-
 
|-
Line 19: Line 13:
 
|-
 
|-
 
|  00:10
 
|  00:10
| * '''test''' કમાંડ નો ઉપયોગ.
+
|  '''test''' કમાંડ નો ઉપયોગ.
  
 
|-
 
|-
Line 47: Line 41:
 
|-
 
|-
 
|  00:35
 
|  00:35
| ઉબ્નટુ લીનક્સ ''' 12.04 ''' OS  
+
|   ઉબ્નટુ લીનક્સ ''' 12.04 ''' OS  
  
 
|-
 
|-
 
|  00:39
 
|  00:39
| અને * '''GNU Bash''' આવૃત્તિ '''4.1.10'''
+
| અને   '''GNU Bash''' આવૃત્તિ '''4.1.10'''
  
 
|-
 
|-
Line 63: Line 57:
 
|-
 
|-
 
|  00:52
 
|  00:52
| * '''test''' એક '''built-in'''  કમાંડ છે , જે  '''exit status.'''  પાછુ આપે છે.
+
|   '''test''' એક '''built-in'''  કમાંડ છે , જે  '''exit status.'''  પાછુ આપે છે.
  
 
|-
 
|-
Line 71: Line 65:
 
|-
 
|-
 
|  01:02
 
|  01:02
| *   રીટર્ન વેલ્યુ એક્સપ્રેશનના મૂલ્યાંકન પર આધારિત છે.
+
|  રીટર્ન વેલ્યુ એક્સપ્રેશનના મૂલ્યાંકન પર આધારિત છે.
  
 
|-
 
|-
 
| 01:07
 
| 01:07
| *   '''return''' સ્ટેટસ આપેલ ટાઈપ કરીને કરી શ્કાવાય છે.'''Dollar અને  question mark ચિન્હ ($?)'''   
+
|  '''return''' સ્ટેટસ આપેલ ટાઈપ કરીને કરી શ્કાવાય છે.'''Dollar ''''અને  ''''question mark ચિન્હ ($?)'''   
  
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
| * એક્સપ્રેશનને બે રીતે ઇવેલ્યૂટ કરી શક્વાય છે-
+
| એક્સપ્રેશનને બે રીતે ઇવેલ્યૂટ કરી શક્વાય છે-
  
 
|-
 
|-
 
| 01:18
 
| 01:18
| # પહેલું છે ''' test''' કીવર્ડનો ઉપયોગ.
+
|  પહેલું છે ''' test''' કીવર્ડનો ઉપયોગ.
  
 
|-
 
|-
Line 91: Line 85:
 
|-
 
|-
 
|  01:27
 
|  01:27
|  એક સાથે '''Ctrl+Alt અને  '''T''' કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
+
|  એક સાથે '''Ctrl+Alt''' અને  '''T''' કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
Line 111: Line 105:
 
|-
 
|-
 
| 02:02
 
| 02:02
| ''' ખુલ્લો ચોરસ કૌંસ space 4 space hyphen eq space 4 space બંદ ચોરસ કૌંસ semicolon space echo space dollar ચિન્હ  અને  question mark. એન્ટર દબાઓ.
+
| ખુલ્લો ચોરસ કૌંસ space 4 space hyphen eq space 4 space બંદ ચોરસ કૌંસ semicolon space echo space dollar ચિન્હ  અને  question mark. એન્ટર દબાઓ.
  
 
|-
 
|-
| 02:22
+
|02:22
| આનાથી '''zero''' પાછુ મળેછે જેનો અર્થ  ''' true''' છે.
+
|આનાથી '''zero''' પાછુ મળેછે જેનો અર્થ  ''' true''' છે.
  
 
|-
 
|-
Line 123: Line 117:
 
|-
 
|-
 
| 02:28
 
| 02:28
|  ચાલો બીજું એક એક્સપ્રેશન લઈએ. ટાઈપ કરો:
+
|  ચાલો બીજું એક એક્સપ્રેશન લઈએ. ટાઈપ કરો: test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar ચિન્હ  question mark   એન્ટર દબાઓ.
'''test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar ચિન્હ  question mark .'''
+
એન્ટર દબાઓ.
+
  
 
|-
 
|-
Line 133: Line 125:
 
|-
 
|-
 
| 02:52
 
| 02:52
| એટલેકે .'''4''' બરાબર  '''5.''' નથી.
+
| એટલેકે '''4''' બરાબર  '''5''' નથી.
  
 
|-
 
|-
Line 145: Line 137:
 
|-
 
|-
 
| 03:21
 
| 03:21
| It also returns '''one''' which means '''false'''  આપણ એક પાછુ આપે છે જેનો અર્થ ફોલ્સ છે .
+
|   આપણ એક પાછુ આપે છે જેનો અર્થ ફોલ્સ છે .
  
 
|-
 
|-
Line 265: Line 257:
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
| હવે ટાઈપ કરો dot slash '''simpleif.sh''' એન્ટર દબાઓ.
+
| હવે ટાઈપ કરો '''' dot slash '''simpleif.sh''' એન્ટર દબાઓ.
  
 
|-
 
|-
Line 333: Line 325:
 
|-
 
|-
 
| 07:29
 
| 07:29
| The '''read command''' reads ''' કમાંડ '''standard input.''' માંથી ડેટાની એક લાઈન વાંચે છે.
+
| '''read command''' ''' કમાંડ '''standard input.''' માંથી ડેટાની એક લાઈન વાંચે છે.
  
 
|-
 
|-
Line 393: Line 385:
 
|-
 
|-
 
|  08:34
 
|  08:34
Now save the file by pressing “'''Ctrl s”''' .
+
|   હવે “'''Ctrl s”''' દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
|  08:38
 
|  08:38
| Come back to our '''terminal''', make the file executable type:
+
| આપણા  ટર્મિનલ પર પાછા ફરીએ,ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવવા માટે ટાઈપ કરો: '''chmod''' space '''plus x''' space '''ifelse.sh''' એન્ટર દબાઓ.
 
+
'''chmod''' space '''plus x''' space '''ifelse.sh''' .Press '''Enter.'''
+
  
 
|-
 
|-
 
| 08:52
 
| 08:52
| Type '''dot slash ifelse.sh .''' Press ''' Enter.'''
+
| ટાઈપ કરો '''dot slash ifelse.sh .''' એન્ટર દબાઓ.
 
+
  
 
|-
 
|-
 
| 08:57
 
| 08:57
| Here it is displayed :  
+
| અહી તે દર્શાવે છે  :  
  
 
|-
 
|-
 
| 08:59
 
| 08:59
| Enter''' password''':
+
| Enter''' password''': હું '''abc''' ટાઈપ કરીશ અને  '''Enter''' દ્બાવીશ.
 
+
|-
+
| 09:00
+
| I will type '''abc''' press '''Enter'''
+
  
 
|-
 
|-
 
| 09:05
 
| 09:05
| As the password entered is wrong, it displays the message as ''' “Access denied”'''
+
| જો કે પાસવર્ડ ખોટો નખાયો છે તેથી,તે આ પ્રમાણે મેસેજ દર્શાવે છે ''' “Access denied”''
  
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
| Let's execute again, but this time we will enter password as '''abc123'''
+
| ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ,પરંતુ આ વખતે આપણે '''abc123''' તરીકે પાસવર્ડ દાખલ કરીશું.
  
 
|-
 
|-
 
| 09:21
 
| 09:21
| It is displayed as: '''Password accepted'''
+
| તે આ રીતે દેખાય છે: '''Password accepted'''
  
 
|-
 
|-
 
|  09:25   
 
|  09:25   
| This bring us to the end of this tutorial.
+
| અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
 
|  09:28   
 
|  09:28   
| Come back to our slides and summarize.
+
| ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
|  09:31  
 
|  09:31  
| In this tutorial we have covered Usage of test command , Simple ''' if''' statement & '''if else '''statement .
+
|આ ટ્યુટોરીયલમાં આપણે ટેસ્ટ કમાંડનો ઉપયોગ સાદું  ''' if''' સ્ટેટમેંટ અને '''if else ''' સ્ટેટમેંટ આવરી લીધું છે.  
  
 
|-
 
|-
 
|  09:41  
 
|  09:41  
As an assignment
+
અસાઇનમેન્ટ તરીકે .
  
 
|-
 
|-
 
|  09:43
 
|  09:43
| # Write a script , take your name as an input.
+
| એક સ્ક્રીપ્ટ લખો, તમારા નામને ઈનપુટ તરીકે લો.  
  
 
|-
 
|-
 
|  09:46
 
|  09:46
| # It should check this name with your system's username.
+
| તેને આ નામને તમારા સીસ્ટમના યુઝરનેમથી તપાસ કરવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 09:51
 
| 09:51
| If the username matches, it should greet you by displaying “'''Hello'''”
+
| જો યુઝરનેમ મેળ ખાય તો તેણે  “'''Hello'''” દર્શાવીને તમને આવકારવું જોઈએ.
  
 
|-
 
|-
 
|  09:56
 
|  09:56
| # Else, it should display “'''Try again'''”
+
|   નહીતર,તેણે  “'''Try again'''” દર્શાવવું જોઈએ.
  
 
|-
 
|-
 
|  10:00
 
|  10:00
| HINT: Your system's username is stored in a variable '''$USER'''
+
| હિંટ : તમારી સીસ્ટમનું યુઝરનેમ વેરીએબલ '''$USER''' માં સંગ્રહયુ છે.
  
 
|-
 
|-
 
| 10:06
 
| 10:06
| Watch the video available at the link shown below
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
  
 
|-
 
|-
 
| 10:09
 
| 10:09
| It summarizes the Spoken Tutorial project
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 10:11
 
| 10:11
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 10:16
 
| 10:16
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 10:18
 
| 10:18
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
 
| 10:22
 
| 10:22
| Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
| For more details, please write to contact@spoken-tutorial.org
+
| વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
  
 
|-
 
|-
 
| 10:33
 
| 10:33
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 10:37
 
| 10:37
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
  
 
|-
 
|-
 
| 10:45
 
| 10:45
| More information on this Mission is available at the link shown below.
+
| આ મિશન પર વધુ માહિતી આપેલ  લીંક પર ઉપલબ્ધ છે.  
  
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
The script has been contributed by FOSSEE and spoken-tutorial team.
+
આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.  
  
 
|-
 
|-
 
| 10:56
 
| 10:56
| This is Ashwini from IIT Bombay signning off.
+
| '''IIT Bombay''' તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
 
| 11:01
 
| 11:01
| Thank you for joining.
+
| જોડાવાબદ્દલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 12:01, 6 March 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો, બેશમાં Conditional execution પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું,
00:10 test કમાંડ નો ઉપયોગ.
00:13 અને Conditional સ્ટેટમેંટ
00:15 આપણે અમુક ઉદાહરણના મદદથી કરીશું.
00:19 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે
00:21 GNU/Linux Operating System. થી પરિચિત હોવા જોઈએ
00:26 જો નથી, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે આપેલ અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:32 આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું,
00:35 ઉબ્નટુ લીનક્સ 12.04 OS
00:39 અને GNU Bash આવૃત્તિ 4.1.10
00:43 પ્રેક્ટીસ માટે GNU Bash આવૃત્તિ 4 અથવા તેથી વધુનો આગ્રહ કરીએ છીએ.
00:49 ચાલો test. ના પરિચય સાથે શરૂઆત કરીએ.
00:52 test એક built-in કમાંડ છે , જે exit status. પાછુ આપે છે.
00:57 તે ટ્રૂ માટે 0 અને ફોલ્સ માટે 1 પાછુ આપે છે.
01:02 રીટર્ન વેલ્યુ એક્સપ્રેશનના મૂલ્યાંકન પર આધારિત છે.
01:07 return સ્ટેટસ આપેલ ટાઈપ કરીને કરી શ્કાવાય છે.Dollar 'અને 'question mark ચિન્હ ($?)
01:14 એક્સપ્રેશનને બે રીતે ઇવેલ્યૂટ કરી શક્વાય છે-
01:18 પહેલું છે test કીવર્ડનો ઉપયોગ.
01:21 અને અન્ય છે ચોરસ કૌંસમાં એક્સપ્રેશનને મુકીને.
01:27 એક સાથે Ctrl+Alt અને T કી દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:35 ટાઈપ કરો : test space 4 space hyphen eq space 4 semicolon space echo space dollar ચિન્હ અને question mark. એન્ટર દબાઓ.
01:53 આનાથી zero પાછુ મળે છે.જેનો અર્થ true છે.
01:57 4 બરાબર 4 છે
02:00 આગળ ટાઈપ કરો:
02:02 ખુલ્લો ચોરસ કૌંસ space 4 space hyphen eq space 4 space બંદ ચોરસ કૌંસ semicolon space echo space dollar ચિન્હ અને question mark. એન્ટર દબાઓ.
02:22 આનાથી zero પાછુ મળેછે જેનો અર્થ true છે.
02:25 એટલેકે .4 બરાબર 4.
02:28 ચાલો બીજું એક એક્સપ્રેશન લઈએ. ટાઈપ કરો: test space 4 space hyphen eq space 5 semicolon space echo space dollar ચિન્હ question mark એન્ટર દબાઓ.
02:48 આનાથી એક પાછુ મળે છે જેનો અર્થ ફોલ્સ છે.
02:52 એટલેકે 4 બરાબર 5 નથી.
02:56 હવે ચાલો સમાન એક્સપ્રેશનને ચોરસ કૌંસમાં લખીએ.ટાઈપ કરો :
03:01 ખુલ્લો ચોરસ કૌંસ space 4 space hyphen eq space 5 space બંદ ચોરસ કૌંસ semicolon space echo space dollar ચિન્હ question mark એન્ટર દબાઓ.
03:21 આપણ એક પાછુ આપે છે જેનો અર્થ ફોલ્સ છે .
03:25 એટલેકે .4 બરાબર 5. નથી.
03:29 અને બીજા પ્રકારની ચકાસણી માટે વિસ્તારિત કરી શકાય છે.
03:33 ટાઈપ કરો man space test અને તેના ઉપયોગ નું અન્વેષણ કરો.
03:40 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જાઓ.
03:43 હવે આપણે if સ્ટેટમેંટનું સિન્ટેક્સ જોશું-
03:48 if space ખુલ્લો ચોરસ કૌંસ space expression space બંદ ચોરસ કૌંસ semicolon space then
03:59 આગળની લાઈન પર ટાઈપ કરો commands અથવા statements જે તમે એક્ઝીક્યુટ કરવા ઈચ્છો છો.
04:05 છેલ્લે, if loop નો અંત fi. થી કરો .
04:11 કન્ડીશનના સમાન્ય નિયમો આ પ્રમાણે છે:
04:14 કૌંસ અને એક્સપ્રેશન વચ્ચે હમેશા સ્પેસ રાખો.
04:19 then” કીવર્ડ પહેલા હમેશા લાઈનોને અર્ધવિરામ દ્વારા ટરમીનેટ કરો.
04:25 સ્ટેટમેંટ અથવા એક્સપ્રેશનને ટરમીનેટ કરવા માટે અર્ધવિરામનો ઉપયોગ થાય છે.
04:31 જો તમે સ્ટ્રીંગ વેરીએબલોને કન્ડીશનો માં વાપરી રહ્યા હોય,તો તેને અવતરણમાં મુકવાનું આગ્રહ કરીએ છીએ.
04:38 કન્ડીશન બ્લોકને “fi”. વડે બંદ કરવાનું ભૂલશો નહી.
04:43 ચાલો if . સ્ટેટમેંટ પર ઉદાહરણ જોઈએ.
04:46 ટર્મિનલ પર પાછા આવીએ.
04:49 હું simpleif.sh નામની પહેલાથી ઉપલબ્ધ સ્ક્રીપ્ટ ફાઈલને ખોલીશ.
04:58 આ બેશ સ્ક્રીપ્ટ “count is 100” આ મેસેજ દર્શાવે છે,જયારે ગણતરી 100 ની બરાબર થાય છે.
05:06 બેશ શેલ સ્ક્રીપ્ટની આ પ્રથમ લાઈન છે.જેને shebang line. તરીકે ઓળખાવાય છે .
05:12 variable count.' ને ઇનટીજર 100 અસાઇન કરાયું છે.
05:17 નોંધ લો કે count, = અને 100. વચ્ચે કોઈ પણ સ્પેસ હોવી ના જોઈએ.
05:24 counthundred. ની બરાબર છે કે નહી તે આ સમીકરણ તપાસ કરે છે.
05:30 અહી -eq comparison operator છે.
05:35 કન્ડીશન જો ટ્રૂ હોય તો તે count is 100 આ મેસેજ દર્શાવશે.
05:41 if' બ્લોકનો અંત કરવા માટે fiછે.
05:45 “Ctrl + s” દાબીને ફાઈલ સંગ્રહો.
05:49 ટર્મિનલ પર જાવ.
05:51 ફાઈલને એક્ઝિક્યુટેબલ બનાવવા માટે, ટાઈપ કરો : chmod space plus x space simpleif.sh અને એન્ટર દબાઓ.
06:04 ચાલો હું પ્રોમ્પ્ટ સાફ કરું.
06:06 હવે ટાઈપ કરો ' dot slash simpleif.sh એન્ટર દબાઓ.
06:14 અહી તે દર્શાવે છે:
06:16 Count is 100.
06:18 વેરીએબલ count ની વેલ્યુ બદલી કરવાનો પ્રયાસ કરો અને સ્ક્રીપ્ટને એક્ઝીક્યુટ કરો.
06:24 આપણી સ્લાઈડ પર પાછા ફરીએ.
06:26 આપણે if-else કન્ડીશન જોઈશું.
06:30 સામાન્ય સિન્ટેક્સ આ પ્રમાણે છે: if space ખુલ્લો ચોરસ કૌંસ space condition space બંદ ચોરસ કૌંસ space semicolon space then
06:44 આગળની લાઈન પર ટાઈપ કરો commands
06:47 આગળની લાઈન પર else સ્ટેટમેંટ રહેશે.
06:51 અને ફરીથી ટાઈપ કરો કેટલાક commands
06:55 આગળની લાઈન પર i બ્લોકનો અંત કરવા માટે fi ટાઈપ કરો.
07:00 ચાલો રસપ્રદ પાસવર્ડ પ્રોગ્રામ વડે if-else નો ઉપયોગ જાણીએ.
07:06 આપણા ટર્મિનલ પર પાછા ફરીએ.
07:09 હું ifelse.sh ફાઈલ ખોલીશ.
07:14 shebang line છે.
07:17 અહી વેરીએબલ PASS માં abc123 સંગ્રહિત થયું છે.
07:23 જો કે abc123 એ એક સ્ટ્રીંગ છે તેથી,તે બમણા અવતરણ માં લખવું જોઈએ.
07:29 read command કમાંડ standard input. માંથી ડેટાની એક લાઈન વાંચે છે.
07:35 આ કિસ્સામાં, આપણું કીબોર્ડ આ standard input છે.
07:39 સાઈલેંટ મોડ માટે હાઈફન s છે.
07:43 જેનો એ અર્થ છે જે કે ટાઈપ કરતી વેળાએ દાખલ કરેલ પાસવર્ડ દેખાશે.
07:48 બીજું કોઈ પણ આપણું પાસવર્ડ જુએ તે આપણે ઈચ્છતા નથી.
07:52 પ્રોમ્પ્ટ માટે હાઈફન p છે.
07:55 યુજર પાસેથી ઈનપુટ લેવાય એ પહેલા તે “'Enter password: ” આ સ્ટ્રીંગ દર્શાવે છે.
08:01 mypassword એક વેરીએબલ છે.
08:04 તે સ્ટ્રીંગ સંગ્રહે છે, આ કિસ્સામાં યુઝર દ્વારા દાખલ કરેલ પાસવર્ડ.
08:10 આ તપાસ કરે છે કે દાખલ કરેલ પાસવર્ડ એ વેરીએબલ PASS. ની વેલ્યુથી મેળ ખાય છે કે નહી.
08:17 તે વેરીએબલ mypassword માં સંગ્રહિત થાય છે.
08:21 જો પાસવર્ડ મેળ ખાય તો, તે આપેલ મેસેજ દર્શાવશે.
08:25 “Password accepted”
08:27 નહી તો તે “Access denied” દર્શાવશે.
08:31 fi if-else loop લૂપનું અંત છે.
08:34 હવે “Ctrl s” દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
08:38 આપણા ટર્મિનલ પર પાછા ફરીએ,ફાઈલ એક્ઝિક્યુટેબલ બનાવવા માટે ટાઈપ કરો: chmod space plus x space ifelse.sh એન્ટર દબાઓ.
08:52 ટાઈપ કરો dot slash ifelse.sh . એન્ટર દબાઓ.
08:57 અહી તે દર્શાવે છે  :
08:59 Enter password: હું abc ટાઈપ કરીશ અને Enter દ્બાવીશ.
09:05 જો કે પાસવર્ડ ખોટો નખાયો છે તેથી,તે આ પ્રમાણે મેસેજ દર્શાવે છે ' “Access denied”
09:11 ચાલો ફરીથી એક્ઝીક્યુટ કરીએ,પરંતુ આ વખતે આપણે abc123 તરીકે પાસવર્ડ દાખલ કરીશું.
09:21 તે આ રીતે દેખાય છે: Password accepted
09:25 અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:28 ચાલો આપણી સ્લાઈડ પર પાછા ફરીએ અને સારાંશ લઈએ.
09:31 આ ટ્યુટોરીયલમાં આપણે ટેસ્ટ કમાંડનો ઉપયોગ સાદું if સ્ટેટમેંટ અને if else સ્ટેટમેંટ આવરી લીધું છે.
09:41 અસાઇનમેન્ટ તરીકે .
09:43 એક સ્ક્રીપ્ટ લખો, તમારા નામને ઈનપુટ તરીકે લો.
09:46 તેને આ નામને તમારા સીસ્ટમના યુઝરનેમથી તપાસ કરવું જોઈએ.
09:51 જો યુઝરનેમ મેળ ખાય તો તેણે “Hello” દર્શાવીને તમને આવકારવું જોઈએ.
09:56 નહીતર,તેણે “Try again” દર્શાવવું જોઈએ.
10:00 હિંટ : તમારી સીસ્ટમનું યુઝરનેમ વેરીએબલ $USER માં સંગ્રહયુ છે.
10:06 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:09 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:11 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
10:18 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:22 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:26 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
10:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:37 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે .
10:45 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
10:51 આ સ્ક્રીપ્ટ બનાવવા માટે FOSSEE અને સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈ આઈ ટી બોમ્બે દ્વારા યોગદાન આપ્યું છે.
10:56 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
11:01 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble, Sakinashaikh