Difference between revisions of "PERL/C2/Blocks-in-Perl/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 |Welcome to the spoken tutorial on ''' BLOCKS''' in Perl. |- | 00:06 | In this tutorial, we will learn about the variou...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(6 intermediate revisions by 2 users not shown) | |||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
| 00:01 | | 00:01 | ||
− | | | + | | પર્લમાં '''BLOCKS''' (બ્લોક્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે પર્લમાં ઉપલબ્ધ વિવિધ '''BLOCKS''' વિશે શીખીશું. |
|- | |- | ||
− | |00:13 | + | | 00:13 |
− | | | + | | હું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 વાપરી રહ્યી છું. |
|- | |- | ||
− | |00:21 | + | | 00:21 |
− | | | + | | સાથે જ હું '''gedit''' ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
− | + | ||
|- | |- | ||
− | |00:26 | + | | 00:26 |
− | | | + | | તમે તમારા પસંદ મુજબ કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
|- | |- | ||
− | |00:31 | + | | 00:31 |
− | | | + | | પૂર્વજરૂરી વસ્તુ તરીકે, તમને પર્લમાનાં વેરીએબલો અને કમેંટોનું પ્રાથમિક જ્ઞાન હોવું આવશ્યક છે. |
|- | |- | ||
| 00:38 | | 00:38 | ||
− | | | + | | પર્લમાનાં ડેટા સ્ટ્રકચરનું જ્ઞાન હોવું વધુ લાભદાયક રહેશે. |
|- | |- | ||
| 00:44 | | 00:44 | ||
− | | | + | | સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો. |
|- | |- | ||
| 00:50 | | 00:50 | ||
− | |''' | + | | પર્લ '''5''' વિશેષ બ્લોકો પ્રદાન કરે છે. |
|- | |- | ||
− | |00:53 | + | | 00:53 |
− | | | + | | આ બ્લોકો પર્લ પ્રોગ્રામનાં વિવિધ તબક્કે એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | |00:59 | + | | 00:59 |
− | | | + | | આ બ્લોકો આપેલ પ્રમાણે છે: |
|- | |- | ||
| 01:01 | | 01:01 | ||
− | | '''BEGIN''' | + | | '''BEGIN''' (બીગીન), '''END''' (એન્ડ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |01:03 | + | | 01:03 |
− | |''' UNITCHECK''' | + | | '''UNITCHECK''' (યુનિટચેક), '''CHECK''' (ચેક) |
|- | |- | ||
− | + | | 01:05 | |
− | + | | '''INIT''' (આઈનીટ), ચાલો '''BEGIN''' બ્લોકને સમજવાથી શરૂઆત કરીએ. | |
− | + | ||
− | + | ||
− | |01:05 | + | |
− | |''' INIT ''' | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |01:10 | + | | 01:10 |
− | |''' BEGIN''' | + | | '''BEGIN''' બ્લોક કમ્પાઈલેશન કરતી વેળાએ એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | |01:15 | + | | 01:15 |
− | | | + | | આમ, કમ્પાઈલેશન દરમ્યાન આ બ્લોકમાં લખેલ કોઈપણ કોડ સૌ પહેલા એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | |01:22 | + | | 01:22 |
− | | | + | | પર્લ સ્ક્રીપ્ટ અંતર્ગત આપણે અનેક '''BEGIN''' બ્લોકો ધરાવી શકીએ છીએ. |
|- | |- | ||
− | |01:26 | + | | 01:26 |
− | | | + | | આ બ્લોકો તેને જાહેર કરેલ ક્રમ પ્રમાણે એક્ઝીક્યુટ થશે. |
|- | |- | ||
| 01:31 | | 01:31 | ||
− | | | + | | એટલે કે પ્રથમ વ્યાખ્યિત થયેલ પ્રથમ એક્ઝીક્યુટ થશે આ પદ્ધતિ પ્રમાણે. |
|- | |- | ||
− | |01:35 | + | | 01:35 |
− | | | + | | '''BEGIN''' બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે. |
− | + | ||
|- | |- | ||
− | |01:40 | + | | 01:40 |
− | | '''BEGIN''' | + | | કેપિટલ અક્ષરોમાં '''BEGIN''' સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ |
|- | |- | ||
| 01:45 | | 01:45 | ||
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |01:47 | + | | 01:47 |
− | | | + | | કમ્પાઈલેશન દરમ્યાન એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ |
|- | |- | ||
− | |01:51 | + | | 01:51 |
− | | | + | | '''Enter''' દબાવો. છગડીયો કૌંસ બંધ |
|- | |- | ||
− | |01: | + | | 01:55 |
− | | | + | | હવે, ચાલો '''BEGIN''' બ્લોકોનાં ઉદાહરણ જોઈએ. |
− | + | ||
|- | |- | ||
− | |01: | + | | 01:59 |
− | | | + | | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 02:02 |
− | | | + | | '''gedit beginBlock''' ડોટ '''pl''' સ્પેસ '''ampersand''' (એમ્પરસેન્ડ) |
|- | |- | ||
− | |02: | + | | 02:08 |
− | | ''' | + | | અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |02: | + | | 02:10 |
− | | | + | | આનાથી '''gedit''' માં '''beginBlock''' ડોટ '''pl''' ફાઈલ ખુલશે. |
|- | |- | ||
− | + | | 02:15 | |
− | + | | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. | |
− | + | ||
− | + | ||
− | |02:15 | + | |
− | | | + | |
|- | |- | ||
− | |02:20 | + | | 02:20 |
− | | | + | | મેં સ્ક્રીપ્ટ અંતર્ગત શું લખ્યું છે ચાલો તે જોઈએ. |
|- | |- | ||
− | |02:24 | + | | 02:24 |
− | | | + | | અહીં, આપણે '''BEGIN''' બ્લોકની શરૂઆતમાં અને અંતમાં અમુક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યા છે. |
|- | |- | ||
− | | | + | | 02:31 |
− | | | + | | એજ પ્રમાણે, મેં પ્રત્યેક '''BEGIN'' બ્લોકમાં એક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યું છે. |
|- | |- | ||
− | | | + | | 02:37 |
− | | | + | | ''' BEGIN''' બ્લોક પછી મેં અર્ધવિરામ આપ્યું નથી તેની નોંધ લો. |
|- | |- | ||
| 02:42 | | 02:42 | ||
− | | | + | | અર્ધવિરામ મુકવાથી, પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરતી વખતે, સિન્ટેક્સ એરર મળશે. |
|- | |- | ||
− | |02:49 | + | | 02:49 |
− | | | + | | હવે, ફાઈલ સંગ્રહવા માટે ''' Ctrl+s''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | | ત્યારબાદ ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો, |
|- | |- | ||
| 02:58 | | 02:58 | ||
− | |''' perl beginBlock | + | | '''perl beginBlock''' ડોટ '''pl''' |
|- | |- | ||
− | |03:01 | + | | 03:01 |
− | | | + | | અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |03:04 | + | | 03:04 |
− | | | + | | ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે તમને આઉટપુટ મળશે. |
|- | |- | ||
− | | | + | | 03:09 |
− | | | + | | નોંધ લો કે પહેલા '''BEGIN''' બ્લોક અંતર્ગત લખેલ લાઈન પહેલા પ્રીંટ થાય છે અને |
|- | |- | ||
− | |03:16 | + | | 03:16 |
− | | | + | | સ્ક્રીપ્ટમાનું પહેલું પ્રીંટ સ્ટેટમેંટ વાસ્તવમાં '''BEGIN''' બ્લોક સ્ટેટમેંટો પછીથી પ્રીંટ થાય છે. |
|- | |- | ||
− | | | + | | 03:25 |
− | | '''BEGIN | + | | '''BEGIN''' બ્લોકો તેમને જાહેર કરેલા ક્રમાનુસાર એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | | | + | | 03:31 |
− | | | + | | આ ઉદાહરણ દ્વારા, આ સ્પષ્ટ થાય છે કે: |
|- | |- | ||
− | | | + | | 03:34 |
− | | | + | | '''BEGIN''' બ્લોક અંતર્ગત લખેલ કોડ પહેલા એક્ઝીક્યુટ થાય છે. |
− | + | ||
|- | |- | ||
| 03:40 | | 03:40 | ||
− | | | + | | આ પર્લ સ્ક્રીપ્ટમાનાં '''BEGIN''' બ્લોકનાં સ્થાનને અવલંબતું નથી. |
|- | |- | ||
| 03:46 | | 03:46 | ||
− | | '''BEGIN | + | | '''BEGIN''' બ્લોક હંમેશા '''First In First Out''' પદ્ધતિમાં એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | |03:52 | + | | 03:52 |
− | | | + | | જેથી આ બ્લોકનો એક ઉપયોગ વાસ્તવિક એક્ઝીક્યુશન ચાલુ થાય એ પહેલા, પર્લ સ્ક્રીપ્ટમાં ફાઈલોને સમાવિષ્ટ કરવું છે. |
|- | |- | ||
− | |04:01 | + | | 04:01 |
− | | | + | | હવે, ચાલો '''END''' બ્લોક સમજીએ. |
|- | |- | ||
− | |04:04 | + | | 04:04 |
− | |''' END | + | | '''END''' બ્લોક પર્લ પ્રોગ્રામનાં અંતમાં એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | |04:09 | + | | 04:09 |
− | | | + | | પર્લ પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવાનું બંધ કરે પછીથી આ બ્લોક અંતર્ગત લખેલ કોડ એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | |04:17 | + | | 04:17 |
− | | | + | | પર્લ સ્ક્રીપ્ટ અંતર્ગત આપણે અનેક '''END''' બ્લોકો ધરાવી શકીએ છીએ. |
|- | |- | ||
− | |04:21 | + | | 04:21 |
− | | | + | | આ બ્લોકો જાહેર કરાયાનાં ઉલટા ક્રમમાં એક્ઝીક્યુટ થશે. |
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | | + | | એટલે કે, છેલ્લું વ્યાખ્યિત પહેલા એક્ઝીક્યુટ થશે એ પદ્ધતિમાં. |
|- | |- | ||
− | |04:30 | + | | 04:30 |
− | | | + | | '''END''' બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે |
|- | |- | ||
− | |04:35 | + | | 04:35 |
− | |''' END ''' | + | | કેપિટલ અક્ષરમાં '''END''' ખુલ્લો છગડીયો કૌંસ |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |04: | + | | 04:39 |
− | | | + | | '''Enter''' દબાવો. પર્લ સ્ક્રીપ્ટની અંતમાં એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ |
|- | |- | ||
− | |04:45 | + | | 04:45 |
− | | | + | | '''Enter''' દબાવો. બંધ છગડીયો કૌંસ |
|- | |- | ||
− | |04: | + | | 04:49 |
− | | | + | | હવે ચાલો '''END''' બ્લોકનાં ઉદાહરણો જોઈએ. |
|- | |- | ||
− | |04: | + | | 04:53 |
− | | | + | | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
− | |04: | + | | 04:56 |
− | | | + | | '''gedit endBlock''' ડોટ '''pl''' સ્પેસ '''ampersand''' (એમ્પરસેન્ડ) |
|- | |- | ||
− | | | + | | 05:00 |
− | |''' | + | | અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 05:03 |
− | | | + | | આનાથી '''gedit''' માં '''endBlock''' ડોટ '''pl''' ફાઈલ ખુલશે. |
|- | |- | ||
− | | | + | | 05:08 |
− | + | | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. | |
− | + | ||
− | + | ||
− | + | ||
− | | | + | |
|- | |- | ||
| 05:13 | | 05:13 | ||
− | | | + | | ચાલો જોઈએ કે મેં આ સ્ક્રીપ્ટ અંતર્ગત શું લખ્યું છે. |
|- | |- | ||
− | | | + | | 05:17 |
− | | | + | | અહીં આપણે '''END''' બ્લોકની શરૂઆતમાં અને અંતમાં અમુક પ્રીંટ સ્ટેટમેંટો લખેલા છે. |
|- | |- | ||
− | | | + | | 05:23 |
− | | | + | | તેમજ, આપણે પ્રત્યેક '''END''' બ્લોકમાં એક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યું છે. |
|- | |- | ||
− | | | + | | 05:29 |
− | | | + | | કૃપા કરી નોંધ લો, મેં '''END''' બ્લોક પછી અર્ધવિરામ આપ્યું નથી. |
|- | |- | ||
− | |05:34 | + | | 05:34 |
− | | | + | | જો આપણે અર્ધવિરામ આપીએ છીએ, તો કમ્પાઈલ કરતી વેળાએ સિન્ટેક્સ એરર મળશે. |
|- | |- | ||
− | | | + | | 05:41 |
− | | | + | | હવે, ફાઈલ સંગ્રહવા માટે ''' Ctrl+s''' દબાવો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 05:45 |
− | | | + | | ત્યારબાદ ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો, |
|- | |- | ||
− | |05:50 | + | | 05:50 |
− | |''' perl endBlock | + | | '''perl endBlock''' ડોટ '''pl''' |
|- | |- | ||
| 05:53 | | 05:53 | ||
− | | | + | | અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |05:55 | + | | 05:55 |
− | | | + | | ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે તમને આઉટપુટ મળશે. |
|- | |- | ||
− | |06:00 | + | | 06:00 |
− | | | + | | નોંધ લો : '''END''' બ્લોક અંતર્ગત લખેલ લાઈન છેલ્લે પ્રીંટ થાય છે. |
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | સ્ક્રીપ્ટમાંનું છેલ્લું પ્રીંટ સ્ટેટમેંટ વાસ્તવમાં '''END''' બ્લોક સ્ટેટમેંટની પહેલા પ્રીંટ થાય છે અને |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | ''' END''' | + | | '''END''' બ્લોક આ તેને જાહેર કરાયેલ ઉલટા ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | | | + | | 06:20 |
− | | | + | | ઉદાહરણ દ્વારા, આ સ્પષ્ટ થાય છે કે |
|- | |- | ||
− | | | + | | 06:23 |
− | | | + | | '''END''' બ્લોક અંતર્ગત લખેલ કોડ અંતમાં એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | |06:29 | + | | 06:29 |
− | | | + | | આ પર્લ સ્ક્રીપ્ટમાનાં '''END''' બ્લોકનાં સ્થાનને અવલંબતું નથી અને |
|- | |- | ||
− | |06:36 | + | | 06:36 |
− | |'''END''' | + | | '''END''' બ્લોક '''Last In First Out''' પદ્ધતિમાં એક્ઝીક્યુટ થાય છે. |
|- | |- | ||
− | |06:41 | + | | 06:41 |
− | | | + | | આમ, '''END''' બ્લોકનો એક ઉપયોગ પ્રોગ્રામથી બહાર નીકળતા પહેલા, તેમાં બનેલ ઓબ્જેક્ટોને નષ્ટ કરવું છે. |
|- | |- | ||
− | |06:49 | + | | 06:49 |
− | | | + | | એજ પ્રમાણે, પર્લ '''UNITCHECK, CHECK''' અને '''INIT''' બ્લોકો ધરાવે છે. |
|- | |- | ||
− | |06:55 | + | | 06:55 |
− | | | + | | આ બ્લોકો ડેવલોપરો દ્વારા ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે અને સમજવા સેજ મુશ્કેલ છે. |
|- | |- | ||
− | |07:02 | + | | 07:02 |
− | | | + | | તેથી, હું આ બ્લોકો વિશે સંક્ષેપમાં બતાવીશ. |
|- | |- | ||
− | |07:06 | + | | 07:06 |
− | |''' UNITCHECK, CHECK''' | + | | '''UNITCHECK, CHECK''' અને '''INIT''' બ્લોકોનો ઉપયોગ- |
|- | |- | ||
− | |07:10 | + | | 07:10 |
− | | | + | | મુખ્ય પ્રોગ્રામનાં કમ્પાઈલ થવા પર અને એક્ઝીક્યુટ કરવા પૂર્વે લાગનાર અમુક બાબતોને પૂર્ણ કરવા માટે થાય છે અને |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |07: | + | | 07:18 |
− | | | + | | કમ્પાઈલ કર્યા પછી અને એક્ઝીક્યુટ કરવા પહેલા, અમુક વસ્તુઓ તપાસવા કે ઈનીશલાઈઝ પ્રક્રિયા માટે થાય છે. |
|- | |- | ||
− | |07: | + | | 07:24 |
− | | | + | | '''UNITCHECK''' અને '''CHECK''' બ્લોકો '''Last in First out''' પદ્ધતિમાં રન થાય છે |
|- | |- | ||
− | |07: | + | | 07:31 |
− | |''' | + | | જ્યારે કે '''INIT''' બ્લોક '''First In First Out''' પદ્ધતિમાં રન થાય છે. |
|- | |- | ||
− | |07: | + | | 07:37 |
− | | | + | | '''UNITCHECK''' બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે. |
|- | |- | ||
− | |07: | + | | 07:41 |
− | | | + | | કેપિટલ અક્ષરમાં '''UNITCHECK''' સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ |
|- | |- | ||
− | |07: | + | | 07:46 |
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |07: | + | | 07:48 |
− | | | + | | એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ |
|- | |- | ||
− | |07: | + | | 07:50 |
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |07: | + | | 07:52 |
− | | | + | | બંધ છગડીયો કૌંસ. |
|- | |- | ||
− | | | + | | 07:54 |
− | | | + | | '''CHECK''' બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે. |
|- | |- | ||
− | | | + | | 07:58 |
− | | | + | | કેપિટલ અક્ષરમાં '''CHECK''' સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ |
|- | |- | ||
− | |08: | + | | 08:03 |
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |08: | + | | 08:04 |
− | | | + | | એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ |
|- | |- | ||
− | |08: | + | | 08:07 |
− | | | + | | '''Enter''' દબાવો. બંધ છગડીયો કૌંસ |
|- | |- | ||
− | |08: | + | | 08:11 |
− | |''' INIT''' | + | | '''INIT''' બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે |
|- | |- | ||
− | |08: | + | | 08:15 |
− | | | + | | કેપિટલ અક્ષરમાં '''INIT''' સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ |
|- | |- | ||
− | |08: | + | | 08:20 |
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |08: | + | | 08:21 |
− | | | + | | ઈનીશલાઈઝ માટે જોઈતો કોડ |
|- | |- | ||
− | |08: | + | | 08:24 |
− | | | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |08: | + | | 08:26 |
− | | | + | | બંધ છગડીયો કૌંસ |
|- | |- | ||
− | |08: | + | | 08:28 |
− | | | + | | સારી સમજુતી માટે, હું આગ્રહ કરું છું કે તમે તમારી પર્લ સ્ક્રીપ્ટોમાં આ બ્લોકો દ્વારા અમુક પ્રયોગો કરી જુઓ. |
|- | |- | ||
− | |08: | + | | 08:36 |
− | | | + | | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા - |
|- | |- | ||
− | |08:40 | + | | 08:40 |
− | |''' BEGIN''' | + | | '''BEGIN''' અને '''END''' બ્લોકો વિશે વિગતવાર માહીતી તથા |
|- | |- | ||
− | |08:44 | + | | 08:44 |
− | | | + | | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને '''UNITCHECK, CHECK''' |
|- | |- | ||
− | |08:48 | + | | 08:48 |
− | | | + | | અને '''INIT''' બ્લોકો વિશે જાણી લીધું. |
|- | |- | ||
− | |08:52 | + | | 08:52 |
− | | | + | | તમારી માટે અહીં એક એસાઈનમેંટ છે- |
|- | |- | ||
− | |08:54 | + | | 08:54 |
− | | | + | | પર્લ સ્ક્રીપ્ટમાં નીચે આપેલ કોડ ટાઈપ કરો; |
|- | |- | ||
− | |08:58 | + | | 08:58 |
− | | | + | | સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીને આઉટપુટનું અવલોકન કરો. |
|- | |- | ||
− | |09:02 | + | | 09:02 |
− | | | + | | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. |
|- | |- | ||
− | |09:06 | + | | 09:06 |
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
− | |09:09 | + | | 09:09 |
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 09:14 | | 09:14 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
− | |09:20 | + | | 09:20 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
− | |09:24 | + | | 09:24 |
− | | | + | | વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો. |
|- | |- | ||
| 09:32 | | 09:32 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | |09:37 | + | | 09:37 |
− | | | + | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
− | |09:45 | + | | 09:45 |
− | | | + | | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
|- | |- | ||
| 09:57 | | 09:57 | ||
− | | | + | | આશા રાખું છું કે તમે આ પર્લ ટ્યુટોરીયલની મજા માણી હશે. |
|- | |- | ||
− | |10:00 | + | | 10:00 |
− | | | + | | '''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
− | |10:02 | + | | 10:02 |
− | | | + | | જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 18:04, 28 February 2017
Time | Narration |
00:01 | પર્લમાં BLOCKS (બ્લોક્સ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે પર્લમાં ઉપલબ્ધ વિવિધ BLOCKS વિશે શીખીશું. |
00:13 | હું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 વાપરી રહ્યી છું. |
00:21 | સાથે જ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
00:26 | તમે તમારા પસંદ મુજબ કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
00:31 | પૂર્વજરૂરી વસ્તુ તરીકે, તમને પર્લમાનાં વેરીએબલો અને કમેંટોનું પ્રાથમિક જ્ઞાન હોવું આવશ્યક છે. |
00:38 | પર્લમાનાં ડેટા સ્ટ્રકચરનું જ્ઞાન હોવું વધુ લાભદાયક રહેશે. |
00:44 | સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો. |
00:50 | પર્લ 5 વિશેષ બ્લોકો પ્રદાન કરે છે. |
00:53 | આ બ્લોકો પર્લ પ્રોગ્રામનાં વિવિધ તબક્કે એક્ઝીક્યુટ થાય છે. |
00:59 | આ બ્લોકો આપેલ પ્રમાણે છે: |
01:01 | BEGIN (બીગીન), END (એન્ડ) |
01:03 | UNITCHECK (યુનિટચેક), CHECK (ચેક) |
01:05 | INIT (આઈનીટ), ચાલો BEGIN બ્લોકને સમજવાથી શરૂઆત કરીએ. |
01:10 | BEGIN બ્લોક કમ્પાઈલેશન કરતી વેળાએ એક્ઝીક્યુટ થાય છે. |
01:15 | આમ, કમ્પાઈલેશન દરમ્યાન આ બ્લોકમાં લખેલ કોઈપણ કોડ સૌ પહેલા એક્ઝીક્યુટ થાય છે. |
01:22 | પર્લ સ્ક્રીપ્ટ અંતર્ગત આપણે અનેક BEGIN બ્લોકો ધરાવી શકીએ છીએ. |
01:26 | આ બ્લોકો તેને જાહેર કરેલ ક્રમ પ્રમાણે એક્ઝીક્યુટ થશે. |
01:31 | એટલે કે પ્રથમ વ્યાખ્યિત થયેલ પ્રથમ એક્ઝીક્યુટ થશે આ પદ્ધતિ પ્રમાણે. |
01:35 | BEGIN બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે. |
01:40 | કેપિટલ અક્ષરોમાં BEGIN સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ |
01:45 | Enter દબાવો. |
01:47 | કમ્પાઈલેશન દરમ્યાન એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ |
01:51 | Enter દબાવો. છગડીયો કૌંસ બંધ |
01:55 | હવે, ચાલો BEGIN બ્લોકોનાં ઉદાહરણ જોઈએ. |
01:59 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
02:02 | gedit beginBlock ડોટ pl સ્પેસ ampersand (એમ્પરસેન્ડ) |
02:08 | અને Enter દબાવો. |
02:10 | આનાથી gedit માં beginBlock ડોટ pl ફાઈલ ખુલશે. |
02:15 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. |
02:20 | મેં સ્ક્રીપ્ટ અંતર્ગત શું લખ્યું છે ચાલો તે જોઈએ. |
02:24 | અહીં, આપણે BEGIN બ્લોકની શરૂઆતમાં અને અંતમાં અમુક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યા છે. |
02:31 | એજ પ્રમાણે, મેં પ્રત્યેક 'BEGIN બ્લોકમાં એક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યું છે. |
02:37 | BEGIN બ્લોક પછી મેં અર્ધવિરામ આપ્યું નથી તેની નોંધ લો. |
02:42 | અર્ધવિરામ મુકવાથી, પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરતી વખતે, સિન્ટેક્સ એરર મળશે. |
02:49 | હવે, ફાઈલ સંગ્રહવા માટે Ctrl+s દબાવો. |
02:53 | ત્યારબાદ ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો, |
02:58 | perl beginBlock ડોટ pl |
03:01 | અને Enter દબાવો. |
03:04 | ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે તમને આઉટપુટ મળશે. |
03:09 | નોંધ લો કે પહેલા BEGIN બ્લોક અંતર્ગત લખેલ લાઈન પહેલા પ્રીંટ થાય છે અને |
03:16 | સ્ક્રીપ્ટમાનું પહેલું પ્રીંટ સ્ટેટમેંટ વાસ્તવમાં BEGIN બ્લોક સ્ટેટમેંટો પછીથી પ્રીંટ થાય છે. |
03:25 | BEGIN બ્લોકો તેમને જાહેર કરેલા ક્રમાનુસાર એક્ઝીક્યુટ થાય છે. |
03:31 | આ ઉદાહરણ દ્વારા, આ સ્પષ્ટ થાય છે કે: |
03:34 | BEGIN બ્લોક અંતર્ગત લખેલ કોડ પહેલા એક્ઝીક્યુટ થાય છે. |
03:40 | આ પર્લ સ્ક્રીપ્ટમાનાં BEGIN બ્લોકનાં સ્થાનને અવલંબતું નથી. |
03:46 | BEGIN બ્લોક હંમેશા First In First Out પદ્ધતિમાં એક્ઝીક્યુટ થાય છે. |
03:52 | જેથી આ બ્લોકનો એક ઉપયોગ વાસ્તવિક એક્ઝીક્યુશન ચાલુ થાય એ પહેલા, પર્લ સ્ક્રીપ્ટમાં ફાઈલોને સમાવિષ્ટ કરવું છે. |
04:01 | હવે, ચાલો END બ્લોક સમજીએ. |
04:04 | END બ્લોક પર્લ પ્રોગ્રામનાં અંતમાં એક્ઝીક્યુટ થાય છે. |
04:09 | પર્લ પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવાનું બંધ કરે પછીથી આ બ્લોક અંતર્ગત લખેલ કોડ એક્ઝીક્યુટ થાય છે. |
04:17 | પર્લ સ્ક્રીપ્ટ અંતર્ગત આપણે અનેક END બ્લોકો ધરાવી શકીએ છીએ. |
04:21 | આ બ્લોકો જાહેર કરાયાનાં ઉલટા ક્રમમાં એક્ઝીક્યુટ થશે. |
04:26 | એટલે કે, છેલ્લું વ્યાખ્યિત પહેલા એક્ઝીક્યુટ થશે એ પદ્ધતિમાં. |
04:30 | END બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે |
04:35 | કેપિટલ અક્ષરમાં END ખુલ્લો છગડીયો કૌંસ |
04:39 | Enter દબાવો. પર્લ સ્ક્રીપ્ટની અંતમાં એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ |
04:45 | Enter દબાવો. બંધ છગડીયો કૌંસ |
04:49 | હવે ચાલો END બ્લોકનાં ઉદાહરણો જોઈએ. |
04:53 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો. |
04:56 | gedit endBlock ડોટ pl સ્પેસ ampersand (એમ્પરસેન્ડ) |
05:00 | અને Enter દબાવો. |
05:03 | આનાથી gedit માં endBlock ડોટ pl ફાઈલ ખુલશે. |
05:08 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. |
05:13 | ચાલો જોઈએ કે મેં આ સ્ક્રીપ્ટ અંતર્ગત શું લખ્યું છે. |
05:17 | અહીં આપણે END બ્લોકની શરૂઆતમાં અને અંતમાં અમુક પ્રીંટ સ્ટેટમેંટો લખેલા છે. |
05:23 | તેમજ, આપણે પ્રત્યેક END બ્લોકમાં એક પ્રીંટ સ્ટેટમેંટ લખ્યું છે. |
05:29 | કૃપા કરી નોંધ લો, મેં END બ્લોક પછી અર્ધવિરામ આપ્યું નથી. |
05:34 | જો આપણે અર્ધવિરામ આપીએ છીએ, તો કમ્પાઈલ કરતી વેળાએ સિન્ટેક્સ એરર મળશે. |
05:41 | હવે, ફાઈલ સંગ્રહવા માટે Ctrl+s દબાવો. |
05:45 | ત્યારબાદ ટર્મિનલ પર જઈને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો, |
05:50 | perl endBlock ડોટ pl |
05:53 | અને Enter દબાવો. |
05:55 | ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે તમને આઉટપુટ મળશે. |
06:00 | નોંધ લો : END બ્લોક અંતર્ગત લખેલ લાઈન છેલ્લે પ્રીંટ થાય છે. |
06:06 | સ્ક્રીપ્ટમાંનું છેલ્લું પ્રીંટ સ્ટેટમેંટ વાસ્તવમાં END બ્લોક સ્ટેટમેંટની પહેલા પ્રીંટ થાય છે અને |
06:13 | END બ્લોક આ તેને જાહેર કરાયેલ ઉલટા ક્રમમાં એક્ઝીક્યુટ થાય છે. |
06:20 | ઉદાહરણ દ્વારા, આ સ્પષ્ટ થાય છે કે |
06:23 | END બ્લોક અંતર્ગત લખેલ કોડ અંતમાં એક્ઝીક્યુટ થાય છે. |
06:29 | આ પર્લ સ્ક્રીપ્ટમાનાં END બ્લોકનાં સ્થાનને અવલંબતું નથી અને |
06:36 | END બ્લોક Last In First Out પદ્ધતિમાં એક્ઝીક્યુટ થાય છે. |
06:41 | આમ, END બ્લોકનો એક ઉપયોગ પ્રોગ્રામથી બહાર નીકળતા પહેલા, તેમાં બનેલ ઓબ્જેક્ટોને નષ્ટ કરવું છે. |
06:49 | એજ પ્રમાણે, પર્લ UNITCHECK, CHECK અને INIT બ્લોકો ધરાવે છે. |
06:55 | આ બ્લોકો ડેવલોપરો દ્વારા ભાગ્યે જ ઉપયોગમાં લેવાય છે અને સમજવા સેજ મુશ્કેલ છે. |
07:02 | તેથી, હું આ બ્લોકો વિશે સંક્ષેપમાં બતાવીશ. |
07:06 | UNITCHECK, CHECK અને INIT બ્લોકોનો ઉપયોગ- |
07:10 | મુખ્ય પ્રોગ્રામનાં કમ્પાઈલ થવા પર અને એક્ઝીક્યુટ કરવા પૂર્વે લાગનાર અમુક બાબતોને પૂર્ણ કરવા માટે થાય છે અને |
07:18 | કમ્પાઈલ કર્યા પછી અને એક્ઝીક્યુટ કરવા પહેલા, અમુક વસ્તુઓ તપાસવા કે ઈનીશલાઈઝ પ્રક્રિયા માટે થાય છે. |
07:24 | UNITCHECK અને CHECK બ્લોકો Last in First out પદ્ધતિમાં રન થાય છે |
07:31 | જ્યારે કે INIT બ્લોક First In First Out પદ્ધતિમાં રન થાય છે. |
07:37 | UNITCHECK બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે. |
07:41 | કેપિટલ અક્ષરમાં UNITCHECK સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ |
07:46 | Enter દબાવો. |
07:48 | એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ |
07:50 | Enter દબાવો. |
07:52 | બંધ છગડીયો કૌંસ. |
07:54 | CHECK બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે. |
07:58 | કેપિટલ અક્ષરમાં CHECK સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ |
08:03 | Enter દબાવો. |
08:04 | એક્ઝીક્યુટ કરવા માટે જોઈતો કોડ |
08:07 | Enter દબાવો. બંધ છગડીયો કૌંસ |
08:11 | INIT બ્લોક માટે સિન્ટેક્સ નીચે આપ્યા પ્રમાણે છે |
08:15 | કેપિટલ અક્ષરમાં INIT સ્પેસ ખુલ્લો છગડીયો કૌંસ |
08:20 | Enter દબાવો. |
08:21 | ઈનીશલાઈઝ માટે જોઈતો કોડ |
08:24 | Enter દબાવો. |
08:26 | બંધ છગડીયો કૌંસ |
08:28 | સારી સમજુતી માટે, હું આગ્રહ કરું છું કે તમે તમારી પર્લ સ્ક્રીપ્ટોમાં આ બ્લોકો દ્વારા અમુક પ્રયોગો કરી જુઓ. |
08:36 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ શીખ્યા - |
08:40 | BEGIN અને END બ્લોકો વિશે વિગતવાર માહીતી તથા |
08:44 | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને UNITCHECK, CHECK |
08:48 | અને INIT બ્લોકો વિશે જાણી લીધું. |
08:52 | તમારી માટે અહીં એક એસાઈનમેંટ છે- |
08:54 | પર્લ સ્ક્રીપ્ટમાં નીચે આપેલ કોડ ટાઈપ કરો; |
08:58 | સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીને આઉટપુટનું અવલોકન કરો. |
09:02 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો. |
09:06 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:09 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:14 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:20 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:24 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
09:32 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:37 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:45 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
09:57 | આશા રાખું છું કે તમે આ પર્લ ટ્યુટોરીયલની મજા માણી હશે. |
10:00 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:02 | જોડાવાબદ્દલ આભાર. |