Difference between revisions of "GChemPaint/C2/Formation-of-Bonds/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with 'Title of the tutorial: Formation-of-Bonds Author: Madhuri Ganapathi Key words: Video tutorial, Add bonds to the existing bond, Orient bonds, Add Stereochemical bonds and Invers…') |
PoojaMoolya (Talk | contribs) |
||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 11: | Line 11: | ||
|- | |- | ||
|00:00 | |00:00 | ||
− | | | + | |નમસ્તે મિત્રો. |
|- | |- | ||
|00:02 | |00:02 | ||
− | | | + | | '''GChemPaint.''' મા '''Formation of bonds''' પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
|00:07 | |00:07 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
|- | |- | ||
|00:10 | |00:10 | ||
− | | | + | | મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા. |
|- | |- | ||
|00:13 | |00:13 | ||
− | | | + | |બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા |
|- | |- | ||
|00:15 | |00:15 | ||
− | | | + | |'''Stereochemical bonds''' (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) ઉમેરતા અને |
|- | |- | ||
|00:18 | |00:18 | ||
− | | | + | | '''Inverse wedge hashes''' (ઇન્વર્સ વેજ હેશીસ) |
|- | |- | ||
|00:21 | |00:21 | ||
− | | | + | |અહી હું વાપરી રહ્યી છું '''Ubuntu Linux''' OS આવૃત્તિ. 12.04 |
|- | |- | ||
|00:27 | |00:27 | ||
− | |'''GChemPaint''' | + | |'''GChemPaint''' આવૃત્તિ. 0.12.10 |
|- | |- | ||
|00:33 | |00:33 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ , |
|- | |- | ||
|00:37 | |00:37 | ||
− | |'''GChemPaint''' | + | |'''GChemPaint''' કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
|- | |- | ||
|00:40 | |00:40 | ||
− | | | + | |જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
|- | |- | ||
|00:46 | |00:46 | ||
− | | | + | | મેં ઈથેન સ્ટ્રક્ચર સાથે નવી '''GChemPaint''' એપ્લીકેશન ખોલી છે. |
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | | | + | |ચાલો સેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ ને અનસેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ થી કન્વર્ટ કરતા શીખીશું. |
|- | |- | ||
|00:58 | |00:58 | ||
− | | | + | | ઈથેન સ્ટ્રક્ચરને કોપી અને ડિસ્પ્લે એરિયા પર બે વખત પેસ્ટ કરો. |
|- | |- | ||
|01:05 | |01:05 | ||
− | | | + | | '''Select one or more objects''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:08 | |01:08 | ||
− | | | + | | તેને પસંદ કરવા માટે ઈથેન સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:11 | |01:11 | ||
− | | | + | | સ્ટ્રક્ચરને કોપી કરવા માટે '''CTRL +C''' દબાઓ. |
|- | |- | ||
|01:14 | |01:14 | ||
− | | | + | |અને અને સ્ટ્રક્ચરને પેસ્ટ કરવા માટે '''CTRL + V''' દબાઓ. |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | | | + | | જુઓ કે સ્ટ્રક્ચર એક બીજા પર ઓવરલેપ કરે છે. |
|- | |- | ||
|01:23 | |01:23 | ||
− | | | + | |ચાલો બીજા ઓવરલેપિંગ સ્ટ્રક્ચરને એક બાજુ મુકીએ. |
|- | |- | ||
|01:27 | |01:27 | ||
− | | | + | | સ્ટ્રક્ચર પર કર્સર મુકો અને તેને માઉસથી ડ્રેગ કરો. |
|- | |- | ||
|01:33 | |01:33 | ||
− | | | + | | સ્ટ્રક્ચરમા કાર્બન પરમાણુઓ ના વચમાં સિંગલ બોન્ડ નું અવલોકન કરો. |
|- | |- | ||
|01:40 | |01:40 | ||
− | | | + | | ચાલો પહેલા સિંગલ બોન્ડને ડબલ બોન્ડમા બદલીએ. |
|- | |- | ||
|01:44 | |01:44 | ||
− | | | + | | '''Add a bond or change the multiplicity of an existing one''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:51 | |01:51 | ||
− | | | + | | બીજા ઈથેન સ્ટ્રક્ચર ના મોજુદ બોન્ડ પર ક્લિક કરો. |
|- | |- | ||
|01:55 | |01:55 | ||
− | | | + | | નોંધ લો કે સિંગલ બોન્ડ એ ડબલ બોન્ડ મા બદલાઈ ગયું છે. |
|- | |- | ||
|02:00 | |02:00 | ||
− | | | + | | હાઈડ્રોજન પરમાણુ ની સંખ્યા 6 ઘટીને 4 થયી છે. |
|- | |- | ||
|02:06 | |02:06 | ||
− | | | + | |નવું સ્ટ્રક્ચર '''Ethene''' (ઇથીન) છે. |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | | | + | | આગળ ચાલો સિંગલ બોન્ડને ત્રિવિધ બોન્ડ મા બદલીએ. |
− | + | ||
|- | |- | ||
|02:14 | |02:14 | ||
− | | | + | |ત્રીજા ઇથીન સ્ટ્રક્ચરના મોજુદ બોન્ડ પર બે વખત ક્લિક કરો. |
|- | |- | ||
|02:20 | |02:20 | ||
− | | | + | | નોંધ લો કે સિંગલ બોન્ડ ત્રિવિધ બોન્ડ મા બદલાઈ ગયું છે. |
|- | |- | ||
|02:25 | |02:25 | ||
− | | | + | | હાઈડોર્જ્ન પરમાણુ ની સંખ્યા 6 થી ઘટી ને 2 થયી છે. |
|- | |- | ||
|02:30 | |02:30 | ||
− | | | + | | નવું સ્ટ્રક્ચર '''Ethyne''' (ઇથાઇન) છે. |
|- | |- | ||
|02:34 | |02:34 | ||
− | | | + | | ચાલો સ્ટ્રક્ચરનું નામ લખીએ. |
|- | |- | ||
|02:37 | |02:37 | ||
− | | | + | | '''Add or modify a text''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | | | + | | સ્ટ્રક્ચર નીચ ક્લિક કરો. |
|- | |- | ||
|02:43 | |02:43 | ||
− | | | + | |સ્ટ્રક્ચર ના નામ '''Ethane, Ethene''' અને '''Ethyne''' (ઈથેન), (ઇથીન), (ઇથાઇન) તરીકે દાખલ કરો. |
|- | |- | ||
|02:53 | |02:53 | ||
− | | | + | |ચાલો આગળ '''Tetrahedral geometry''' (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) વિષે શીખીએ. |
|- | |- | ||
|02:57 | |02:57 | ||
− | | | + | | ચાલો સ્ટ્રક્ચરને એક બાજુ એ ખસેડીએ. |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | | | + | | બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે '''CTRL+A''' દબાઓ. |
|- | |- | ||
|03:03 | |03:03 | ||
− | | | + | | '''Select one or more objects''' ટૂલ પર ક્લિક કરો ને સ્ટ્રક્ચર ને ડ્રેગ કરો. |
|- | |- | ||
|03:10 | |03:10 | ||
− | | | + | | અહી ''Tetrahedral Methane''' (ટેટ્રાહેડ્રલ મીથેન) સ્ટ્રક્ચર માટે સ્લાઈડ છે. |
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | | | + | | બધા બોન્ડ ની લંબાઈ '''1.09 '''''' '''angstrom''' (એન્ગસ્ટ્રોમ) છે. |
|- | |- | ||
|03:19 | |03:19 | ||
− | | | + | | '''Tetrahedral methane''' (ટેટ્રાહેડ્રલ મીથેન ) સ્ટ્રક્ચરમાં બધા બોન્ડના ખૂણા '''109.5 degree.''' છે. |
|- | |- | ||
|03:31 | |03:31 | ||
− | | | + | | '''Tetrahedral''' ''' Ethane''' (ટેટ્રાહેડ્રલ ઈથેન ) સ્ટ્રક્ચર દોરીએ. |
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | | + | | '''Add a bond or change the multiplicity of existing one''' ટૂલ પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:41 | |03:41 | ||
− | | | + | | '''Display area.''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:43 | |03:43 | ||
− | | | + | | બોન્ડ ને આડી દિશામાં માં સ્થિત કરો. |
|- | |- | ||
|03:47 | |03:47 | ||
− | | | + | |દરેક બોન્ડની કિનારી પર ત્રણ બોન્ડ દોરો. |
|- | |- | ||
|03:51 | |03:51 | ||
− | | | + | | બોન્ડ ની સ્થિતિ '''Tetrahedral geometry''' (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) ના ફોર્મ પર નિર્ધારિત કરો. |
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | | | + | | દરેક કિનારી પર ક્લિક કરો,પછી ત્રણ બોન્ડ ની સ્થિતિ વિવિધ દિશા માં નિર્ધારિત કરો. |
|- | |- | ||
|04:02 | |04:02 | ||
− | | | + | | આજ રીતે આપણે બીજી કિનારીઓ પર દોરીશું. |
|- | |- | ||
|04:07 | |04:07 | ||
− | | | + | |ચાલો હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડીએ. |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | | હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડવા માટે કેપિટલ '''H.''' ને દબાઓ. |
|- | |- | ||
|04:16 | |04:16 | ||
− | | | + | |સબમેનુ ખુલે છે જેમાં આપણે '''H''' પસંદ કરીશું. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | | | + | |નોધ લો કે '''Hydrogen''' પરમાણુ ટૂલ બોક્સ માં દેખાય છે. |
|- | |- | ||
|04:26 | |04:26 | ||
− | | | + | | '''Add or modify an atom''' ટૂલ પર ક્લિક કરો . |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | | + | |હાઇડ્રોજન પરમાણુ ને ઉમેરવા માટે બધા સ્થાન પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:37 | |04:37 | ||
− | | | + | | (ઈથેન) સ્ટ્રક્ચરમાં '''Stereochemical'' (સ્ટિરીયોકેમિકલ) બોન્ડ ઉમેરીએ . |
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | |'''Stereochemical''' | + | |'''Stereochemical''' (સ્ટિરીયોકેમિકલ) બોન્ડ ટૂલ બોક્સ મા ઉપલબ્ધ છે, |
|- | |- | ||
|04:46 | |04:46 | ||
− | | | + | | '''Add a wedge bond,''' (એડ અ વેજ્ડ બોન્ડ) |
|- | |- | ||
|04:48 | |04:48 | ||
− | | | + | | '''Add a hash bond,''' (એડ અ હેશ બોન્ડ) |
|- | |- | ||
|04:50 | |04:50 | ||
− | | | + | |'''Add a squiggle bond''' (એડ અ સ્યુઈગલ બોન્ડ) |
|- | |- | ||
|04:53 | |04:53 | ||
− | | | + | | અને '''Add a fore bond'''. (એડ અ ફોર બોન્ડ) |
|- | |- | ||
|04:55 | |04:55 | ||
− | | | + | | ચાલો ઈથેન ને સ્ટિરીયોકેમિકલ મા બદલવા માટે '''Add a wedge bond,''' (એડ અ વેજ્ડ બોન્ડ) નો ઉપયોગ કરીએ. |
− | + | ||
|- | |- | ||
|05:03 | |05:03 | ||
− | | | + | | '''Add a wedge bond''' (એડ અ વેજ્ડ બોન્ડ) પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | | | + | | પછી બધા બોન્ડ પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:10 | |05:10 | ||
− | | | + | |ફેરફારનું અવલોકન કરો. |
|- | |- | ||
|05:13 | |05:13 | ||
− | | | + | | '''Add a hash bond''' (એડ અ હેશ બોન્ડ) પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:15 | |05:15 | ||
− | | | + | | અને પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:19 | |05:19 | ||
− | | | + | |હવે હું '''Invert wedge hashes''' (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) વિષે સમજાવીશ. |
|- | |- | ||
|05:25 | |05:25 | ||
− | | | + | | '''Edit''' મેનુ પર જાઓ , '''Preferences''' પર જાઓ અને તેના પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:31 | |05:31 | ||
− | |'''GChemPaint Preferences''' | + | |'''GChemPaint Preferences''' વિન્ડો ખુલે છે. |
|- | |- | ||
|05:34 | |05:34 | ||
− | | | + | | ''Invert wedge hashes''' (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) ચેકબોક્સ પર ક્લિક કરો. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | | | + | | જો સેટ છે, તો વેજ્ડ હેશીસ બોન્ડ, આપેલ કન્વેન્શન ને અનુસરસે. |
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | | | + | | સાંકડું અંત બોન્ડ ના શરૂઆતમાં આવશે અને પહોળું અંત બોન્ડના અંત મા આવે છે. |
|- | |- | ||
|05:50 | |05:50 | ||
− | | | + | | આ બોન્ડને જોવામા મદદ કરે છે. |
|- | |- | ||
|05:55 | |05:55 | ||
− | | | + | | '''GChemPaint''' મા ડીફોલ્ટ કન્વેન્શન ઇન્વર્સ છે, કારણકે આ યથાર્થ નિયમોનું વધુ સુસંગત. |
|- | |- | ||
|06:05 | |06:05 | ||
− | | | + | | '''Hash''' બોન્ડમા ફેરફારની નોંધ લો. |
|- | |- | ||
|06:09 | |06:09 | ||
− | | | + | | વિન્ડો બંદ કરવા માટે '''Close''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:13 | |06:13 | ||
− | | | + | | ઈથેન સ્ટ્રક્ચર મા બોન્ડ્સને '''Add a hash bond''' થી બદલો. |
|- | |- | ||
|06:18 | |06:18 | ||
− | | | + | | '''Add a hash bond''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | | | + | | બધા બોન્ડ્સ પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | | | + | | ચાલો હવે ફાઈલ સેવ કરો. |
|- | |- | ||
|06:30 | |06:30 | ||
− | | | + | | ટૂલબાર પરથી '''Save the current file''' આઇકન પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:34 | |06:34 | ||
− | |'''Save as''' | + | |'''Save as''' ડાઈલોગ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
|06:37 | |06:37 | ||
− | | | + | | ફાઈલ નેમ '''Formation of bond ''' તરીકે દાખલ કરો. |
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | | | + | | '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
|06:44 | |06:44 | ||
− | | | + | |સારાંશ છે. |
|- | |- | ||
|06:46 | |06:46 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
|- | |- | ||
|06:49 | |06:49 | ||
− | | | + | | મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા. |
|- | |- | ||
|06:52 | |06:52 | ||
− | | | + | | બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા |
|- | |- | ||
|06:54 | |06:54 | ||
− | | | + | | '''Stereochemical bonds''' (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) ઉમેરતા |
− | + | ||
|- | |- | ||
|06:56 | |06:56 | ||
− | | | + | |અને '''Inverse wedge hashes''' (ઇન્વર્સ વેજ હેશીસ) |
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | | | + | |અસાઇનમેન્ટ છે, '''Propane''' (પ્રોપેન ) ને '''Propyne''' (પ્રોપાઈન) થી બદલો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | | | + | |'''Propane''' (પ્રોપેન ) અને '''butane''' (બ્યુટેન) સ્ટ્રક્ચર દોરો. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | | | + | |'''stereochemical bonds.''' (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) પ્રદશિત કરો. |
|- | |- | ||
|07:11 | |07:11 | ||
− | | | + | |તમારું બનેલ અસાઇનમેન્ટઆવું દેખાવું જોઈએ. |
|- | |- | ||
|07:16 | |07:16 | ||
− | | | + | |સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. '''http://spoken-tutorial.org /What_a_Spoken_Tutorial''' |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|07:23 | |07:23 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
|07:28 | |07:28 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
|07:33 | |07:33 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
|- | |- | ||
|07:42 | |07:42 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
|- | |- | ||
|07:47 | |07:47 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
|- | |- | ||
|07:54 | |07:54 | ||
− | | | + | |આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
|- | |- | ||
|08:00 | |08:00 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | | + | |જોડાવા બદલ આભાર. |
− | + | ||
− | + |
Latest revision as of 15:48, 27 February 2017
Title of the tutorial: Formation-of-Bonds
Author: Madhuri Ganapathi
Key words: Video tutorial, Add bonds to the existing bond, Orient bonds, Add Stereochemical bonds and Inverse wedge hashes GChemPaint tools- Add a bond or change the multiplicity of an existing one, Add a wedge bond, Add a hash bond, Add a squiggle bond and Add a fore bond.
Time | Narration |
00:00 | નમસ્તે મિત્રો. |
00:02 | GChemPaint. મા Formation of bonds પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, |
00:10 | મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા. |
00:13 | બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા |
00:15 | Stereochemical bonds (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) ઉમેરતા અને |
00:18 | Inverse wedge hashes (ઇન્વર્સ વેજ હેશીસ) |
00:21 | અહી હું વાપરી રહ્યી છું Ubuntu Linux OS આવૃત્તિ. 12.04 |
00:27 | GChemPaint આવૃત્તિ. 0.12.10 |
00:33 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે પરિચિત હોવા જોઈએ , |
00:37 | GChemPaint કેમિકલ સ્ટ્રક્ચર એડિટર. |
00:40 | જો નથી , સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:46 | મેં ઈથેન સ્ટ્રક્ચર સાથે નવી GChemPaint એપ્લીકેશન ખોલી છે. |
00:51 | ચાલો સેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ ને અનસેચુંરેટેડ હાઈડ્રોકાર્બન્સ થી કન્વર્ટ કરતા શીખીશું. |
00:58 | ઈથેન સ્ટ્રક્ચરને કોપી અને ડિસ્પ્લે એરિયા પર બે વખત પેસ્ટ કરો. |
01:05 | Select one or more objects ટૂલ પર ક્લિક કરો. |
01:08 | તેને પસંદ કરવા માટે ઈથેન સ્ટ્રક્ચર પર ક્લિક કરો. |
01:11 | સ્ટ્રક્ચરને કોપી કરવા માટે CTRL +C દબાઓ. |
01:14 | અને અને સ્ટ્રક્ચરને પેસ્ટ કરવા માટે CTRL + V દબાઓ. |
01:19 | જુઓ કે સ્ટ્રક્ચર એક બીજા પર ઓવરલેપ કરે છે. |
01:23 | ચાલો બીજા ઓવરલેપિંગ સ્ટ્રક્ચરને એક બાજુ મુકીએ. |
01:27 | સ્ટ્રક્ચર પર કર્સર મુકો અને તેને માઉસથી ડ્રેગ કરો. |
01:33 | સ્ટ્રક્ચરમા કાર્બન પરમાણુઓ ના વચમાં સિંગલ બોન્ડ નું અવલોકન કરો. |
01:40 | ચાલો પહેલા સિંગલ બોન્ડને ડબલ બોન્ડમા બદલીએ. |
01:44 | Add a bond or change the multiplicity of an existing one ટૂલ પર ક્લિક કરો. |
01:51 | બીજા ઈથેન સ્ટ્રક્ચર ના મોજુદ બોન્ડ પર ક્લિક કરો. |
01:55 | નોંધ લો કે સિંગલ બોન્ડ એ ડબલ બોન્ડ મા બદલાઈ ગયું છે. |
02:00 | હાઈડ્રોજન પરમાણુ ની સંખ્યા 6 ઘટીને 4 થયી છે. |
02:06 | નવું સ્ટ્રક્ચર Ethene (ઇથીન) છે. |
02:09 | આગળ ચાલો સિંગલ બોન્ડને ત્રિવિધ બોન્ડ મા બદલીએ. |
02:14 | ત્રીજા ઇથીન સ્ટ્રક્ચરના મોજુદ બોન્ડ પર બે વખત ક્લિક કરો. |
02:20 | નોંધ લો કે સિંગલ બોન્ડ ત્રિવિધ બોન્ડ મા બદલાઈ ગયું છે. |
02:25 | હાઈડોર્જ્ન પરમાણુ ની સંખ્યા 6 થી ઘટી ને 2 થયી છે. |
02:30 | નવું સ્ટ્રક્ચર Ethyne (ઇથાઇન) છે. |
02:34 | ચાલો સ્ટ્રક્ચરનું નામ લખીએ. |
02:37 | Add or modify a text ટૂલ પર ક્લિક કરો. |
02:41 | સ્ટ્રક્ચર નીચ ક્લિક કરો. |
02:43 | સ્ટ્રક્ચર ના નામ Ethane, Ethene અને Ethyne (ઈથેન), (ઇથીન), (ઇથાઇન) તરીકે દાખલ કરો. |
02:53 | ચાલો આગળ Tetrahedral geometry (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) વિષે શીખીએ. |
02:57 | ચાલો સ્ટ્રક્ચરને એક બાજુ એ ખસેડીએ. |
03:00 | બધા ઓબ્જેક્ટને પસંદ કરવા માટે CTRL+A દબાઓ. |
03:03 | Select one or more objects ટૂલ પર ક્લિક કરો ને સ્ટ્રક્ચર ને ડ્રેગ કરો. |
03:10 | અહી Tetrahedral Methane' (ટેટ્રાહેડ્રલ મીથેન) સ્ટ્રક્ચર માટે સ્લાઈડ છે. |
03:14 | બધા બોન્ડ ની લંબાઈ 1.09 ' angstrom (એન્ગસ્ટ્રોમ) છે. |
03:19 | Tetrahedral methane (ટેટ્રાહેડ્રલ મીથેન ) સ્ટ્રક્ચરમાં બધા બોન્ડના ખૂણા 109.5 degree. છે. |
03:31 | Tetrahedral Ethane (ટેટ્રાહેડ્રલ ઈથેન ) સ્ટ્રક્ચર દોરીએ. |
03:35 | Add a bond or change the multiplicity of existing one ટૂલ પર ક્લિક કરો. |
03:41 | Display area. પર ક્લિક કરો. |
03:43 | બોન્ડ ને આડી દિશામાં માં સ્થિત કરો. |
03:47 | દરેક બોન્ડની કિનારી પર ત્રણ બોન્ડ દોરો. |
03:51 | બોન્ડ ની સ્થિતિ Tetrahedral geometry (ટેટ્રાહેડ્રલ જોમેટ્રી) ના ફોર્મ પર નિર્ધારિત કરો. |
03:55 | દરેક કિનારી પર ક્લિક કરો,પછી ત્રણ બોન્ડ ની સ્થિતિ વિવિધ દિશા માં નિર્ધારિત કરો. |
04:02 | આજ રીતે આપણે બીજી કિનારીઓ પર દોરીશું. |
04:07 | ચાલો હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડીએ. |
04:10 | હાઈડ્રોજન પરમાણુ ને અંતમાં જોડવા માટે કેપિટલ H. ને દબાઓ. |
04:16 | સબમેનુ ખુલે છે જેમાં આપણે H પસંદ કરીશું. |
04:21 | નોધ લો કે Hydrogen પરમાણુ ટૂલ બોક્સ માં દેખાય છે. |
04:26 | Add or modify an atom ટૂલ પર ક્લિક કરો . |
04:29 | હાઇડ્રોજન પરમાણુ ને ઉમેરવા માટે બધા સ્થાન પર ક્લિક કરો. |
04:37 | (ઈથેન) સ્ટ્રક્ચરમાં 'Stereochemical (સ્ટિરીયોકેમિકલ) બોન્ડ ઉમેરીએ . |
04:42 | Stereochemical (સ્ટિરીયોકેમિકલ) બોન્ડ ટૂલ બોક્સ મા ઉપલબ્ધ છે, |
04:46 | Add a wedge bond, (એડ અ વેજ્ડ બોન્ડ) |
04:48 | Add a hash bond, (એડ અ હેશ બોન્ડ) |
04:50 | Add a squiggle bond (એડ અ સ્યુઈગલ બોન્ડ) |
04:53 | અને Add a fore bond. (એડ અ ફોર બોન્ડ) |
04:55 | ચાલો ઈથેન ને સ્ટિરીયોકેમિકલ મા બદલવા માટે Add a wedge bond, (એડ અ વેજ્ડ બોન્ડ) નો ઉપયોગ કરીએ. |
05:03 | Add a wedge bond (એડ અ વેજ્ડ બોન્ડ) પર ક્લિક કરો. |
05:05 | પછી બધા બોન્ડ પર ક્લિક કરો. |
05:10 | ફેરફારનું અવલોકન કરો. |
05:13 | Add a hash bond (એડ અ હેશ બોન્ડ) પર ક્લિક કરો. |
05:15 | અને પછી ડિસ્પ્લે એરિયા પર ક્લિક કરો. |
05:19 | હવે હું Invert wedge hashes (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) વિષે સમજાવીશ. |
05:25 | Edit મેનુ પર જાઓ , Preferences પર જાઓ અને તેના પર ક્લિક કરો. |
05:31 | GChemPaint Preferences વિન્ડો ખુલે છે. |
05:34 | Invert wedge hashes' (ઇનવર્ટ વેજ્ડ હેશીસ) ચેકબોક્સ પર ક્લિક કરો. |
05:38 | જો સેટ છે, તો વેજ્ડ હેશીસ બોન્ડ, આપેલ કન્વેન્શન ને અનુસરસે. |
05:43 | સાંકડું અંત બોન્ડ ના શરૂઆતમાં આવશે અને પહોળું અંત બોન્ડના અંત મા આવે છે. |
05:50 | આ બોન્ડને જોવામા મદદ કરે છે. |
05:55 | GChemPaint મા ડીફોલ્ટ કન્વેન્શન ઇન્વર્સ છે, કારણકે આ યથાર્થ નિયમોનું વધુ સુસંગત. |
06:05 | Hash બોન્ડમા ફેરફારની નોંધ લો. |
06:09 | વિન્ડો બંદ કરવા માટે Close બટન પર ક્લિક કરો. |
06:13 | ઈથેન સ્ટ્રક્ચર મા બોન્ડ્સને Add a hash bond થી બદલો. |
06:18 | Add a hash bond પર ક્લિક કરો. |
06:21 | બધા બોન્ડ્સ પર ક્લિક કરો. |
06:27 | ચાલો હવે ફાઈલ સેવ કરો. |
06:30 | ટૂલબાર પરથી Save the current file આઇકન પર ક્લિક કરો. |
06:34 | Save as ડાઈલોગ બોક્સ ખુલે છે. |
06:37 | ફાઈલ નેમ Formation of bond તરીકે દાખલ કરો. |
06:41 | Save બટન પર ક્લિક કરો. |
06:44 | સારાંશ છે. |
06:46 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
06:49 | મોજુદ બોન્ડમા બોન્ડ ઉમેરતા. |
06:52 | બોન્ડ્સ ની સ્થિતિ નિર્ધારિત કરતા |
06:54 | Stereochemical bonds (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) ઉમેરતા |
06:56 | અને Inverse wedge hashes (ઇન્વર્સ વેજ હેશીસ) |
07:00 | અસાઇનમેન્ટ છે, Propane (પ્રોપેન ) ને Propyne (પ્રોપાઈન) થી બદલો. |
07:04 | Propane (પ્રોપેન ) અને butane (બ્યુટેન) સ્ટ્રક્ચર દોરો. |
07:07 | stereochemical bonds. (સ્ટીરીઓ કેમિકલ બોન્ડ ) પ્રદશિત કરો. |
07:11 | તમારું બનેલ અસાઇનમેન્ટઆવું દેખાવું જોઈએ. |
07:16 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. http://spoken-tutorial.org /What_a_Spoken_Tutorial |
07:19 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:23 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:33 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:36 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
07:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે . |
07:47 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે . |
07:54 | આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
08:00 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:02 | જોડાવા બદલ આભાર. |