Difference between revisions of "PERL/C2/Conditional-statements/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | |પર્લમા ''' if-else''' સ્ટેટમેન્ટ | + | |પર્લમા ''' if-else''' સ્ટેટમેન્ટ. હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ '''Perl 5.14.2''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 49: | Line 45: | ||
|- | |- | ||
|00:49 | |00:49 | ||
− | |'''if''' (ઇફ) | + | |'''if''' (ઇફ), '''if-else ''' (ઇફ) |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:51 | |00:51 | ||
− | |'''if-elsif-else''' અને ( ઇફ -એલ્સઇફ -એલ્સ) | + | |'''if-elsif-else''' અને ( ઇફ -એલ્સઇફ -એલ્સ) , |
|- | |- | ||
|00:53 | |00:53 | ||
− | |'''switch ''' (સ્વીચ) | + | |'''switch ''' (સ્વીચ), આ ટ્યુટોરીયલમાં આપણે '''if '''અને '''If-else''' સ્ટેટમેન્ટ ને આવરી લેશું. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 81: | Line 69: | ||
|- | |- | ||
|01:11 | |01:11 | ||
− | |'''if '''space | + | |'''if '''space ખુલ્લું કૌંસ'''condition''' બંધ કૌંસ '''space''' ખુલ્લો છગડીયો કૌંસ |
|- | |- | ||
|01:19 | |01:19 | ||
− | |'''Enter''' | + | |'''Enter''' (એન્ટર), કોડનો એ ભાગ જેને એક્ઝીક્યુટ કરવું છે જો કન્ડીશન '''true''' હોય |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|01:25 | |01:25 | ||
− | | '''Enter''', | + | | '''Enter''', (એન્ટર) બંધ છગડીયો કૌંસ |
|- | |- | ||
|01:29 | |01:29 | ||
− | | | + | |જો કન્ડીશન '''true''' હોય તો જ '''if''' સ્ટેટમેન્ટના અંદરનો કોડ એક્ઝીક્યુટ થશે. |
|- | |- | ||
|01:36 | |01:36 | ||
− | | | + | | ચાલો ઇફ સ્ટેટમેન્ટ ના ઉદાહરણ જોઈએ. |
|- | |- | ||
| 01:40 | | 01:40 | ||
− | | | + | | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
|- | |- | ||
Line 113: | Line 97: | ||
|- | |- | ||
|01:49 | |01:49 | ||
− | | | + | |અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|01:52 | |01:52 | ||
− | | | + | | આનાથી''' gedit''' માં '''conditionalBlocks.pl''' ફાઈલ ખુલશે. |
|- | |- | ||
|01:57 | |01:57 | ||
− | | | + | |આપેલ કોડનો ભાગ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
|02:02 | |02:02 | ||
− | | | + | |અહી ઇફ માટે કન્ડીશન નિર્દિષ્ટ છે જે વેરીએબલ '''count''' ની વેલ્યુ તપાસશે. |
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | | | + | | નોધ લો '''equal to equal to''' ચિન્હ અહી '''comparison''' ઓપરેટર છે. |
|- | |- | ||
|02:15 | |02:15 | ||
− | | | + | |કન્ડીશન '''$count equal to equal to 5 ''' વેરીએબલ '''count''' ની વેલ્યુ તપાસશે. |
|- | |- | ||
|02:23 | |02:23 | ||
− | | | + | |જયારે તે '''equal to 5''' હોય છે ત્યારે ઇફ બ્લોક અંદરનો કોડ એક્ઝીક્યુટ થયા છે. |
|- | |- | ||
| 02:28 | | 02:28 | ||
− | | | + | |ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
|- | |- | ||
|02:32 | |02:32 | ||
− | | | + | |હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. |
|- | |- | ||
|02:36 | |02:36 | ||
− | | | + | | ખાતરી કરો કે જે ડિરેક્ટરી માં તમે તમારી ફાઈલ સેવ કરી છે તમે ત્યાં છો. |
|- | |- | ||
|02:41 | |02:41 | ||
− | | | + | | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો- |
− | + | ||
|- | |- | ||
|02:46 | |02:46 | ||
Line 161: | Line 145: | ||
|- | |- | ||
| 02:53 | | 02:53 | ||
− | | | + | | અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | | | + | |ટર્મિનલ વિન્ડો પર આપેલ લાઈન દેખાશે. |
− | + | ||
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
Line 173: | Line 157: | ||
|- | |- | ||
| 03:04 | | 03:04 | ||
− | | | + | | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
− | + | ||
|- | |- | ||
|03:10 | |03:10 | ||
Line 181: | Line 165: | ||
|- | |- | ||
| 03:14 | | 03:14 | ||
− | | | + | | અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|03:16 | |03:16 | ||
− | | | + | | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
|- | |- | ||
Line 193: | Line 177: | ||
|- | |- | ||
| 03:23 | | 03:23 | ||
− | | | + | | ''' gedit''' પર પાછા જઈએ. |
|- | |- | ||
|03:26 | |03:26 | ||
− | | | + | |વૈકલ્પિક રીતે આપણે ઉપરના ઇફ સ્ટેટમેન્ટ ને આ રીતે લખી શકીએ છીએ , |
|- | |- | ||
Line 205: | Line 189: | ||
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | હવે ચાલો '''if-else''' સ્ટેટમેન્ટ જોઈએ. |
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | | | + | | આ સ્ટેટમેન્ટ જયારે યુઝરને એક્ઝીક્યુટ કરવું હોય ત્યારે વાપરવા માં આવે છે. |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | | | + | | જયારે કન્ડીશન '''true''' હોય તો એક કોડ નો ભાગ અને |
|- | |- | ||
| 04:09 | | 04:09 | ||
− | | | + | | બીજો કોડ નો ભાગ જયારે કન્ડીશન '''false''' હોય |
|- | |- | ||
− | | | + | | 04:13 |
− | | | + | | '''if-else''' કન્ડીશનનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે- |
|- | |- | ||
| 04:17 | | 04:17 | ||
− | | '''if ''' space | + | | '''if ''' space ખુલ્લું કૌંસ '''condition'''બંધ કૌંસ space ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર ટાઈપ કરો. |
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | | + | | કોડ નો ભાગ '''semicolon''' |
|- | |- | ||
| 04:29 | | 04:29 | ||
− | | | + | | એક્ઝીક્યુટ થશે જો કન્ડીશન '''true''' હોય |
|- | |- | ||
|04:32 | |04:32 | ||
− | | | + | | '''Enter ''' દબાવો. |
|- | |- | ||
|04:34 | |04:34 | ||
− | | | + | |બંધ છગડીયો કૌંસ '''space''' '''else''' space ખુલ્લો છગડીયો કૌંસ '''Enter''' |
|- | |- | ||
|04:41 | |04:41 | ||
− | | | + | | બીજા કોડ નો ભાગ '''semicolon''' |
|- | |- | ||
|04:43 | |04:43 | ||
− | | | + | | કન્ડીશન '''false''' હોય તો એક્ઝીક્યુટ કરવા માટે |
|- | |- | ||
|04:47 | |04:47 | ||
− | | | + | | '''Enter''' દબાવો બંધ છગડીયો કૌંસ. |
|- | |- | ||
|04:51 | |04:51 | ||
− | | | + | | હવે ફરીથી '''conditionalBlocks.pl'' ફાઈલ પર જાઓ જે આપણે પેહલાથીજ '''gedit.''' માં બનાવી હતી. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | | + | | '''count''' વેરીએબલ ને '''4'''અન્સાઈ કરો પછી ઇફ બ્લોક ના અંત માં ટાઈપ કરો સ્પેસ |
|- | |- | ||
Line 269: | Line 253: | ||
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | | space | + | | '''space''' ખુલ્લો છગડીયો કૌંસ '''Enter ''' દબાવો. |
|- | |- | ||
Line 277: | Line 261: | ||
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | | | + | | '''Enter''' દબાવો અને બંધ છગડીયો કૌંસ. |
|- | |- | ||
|05:34 | |05:34 | ||
− | | | + | | ''' અહી '''$count. વેરીએબલને '''4''' અસાઇન કર્યું છે. |
|- | |- | ||
|05:38 | |05:38 | ||
− | | | + | | જેમ '''count''' વેરીએબલ '''5,''' વેલ્યુને મેળ ખાતું નથી . |
|- | |- | ||
|05:43 | |05:43 | ||
− | | | + | |કોડ ઇફ બોલ્ક અંતર્ગત એક્ઝીક્યુટ નહી થાય. |
|- | |- | ||
|05:47 | |05:47 | ||
− | | | + | | કોડ ની જગ્યાએ એલ્સ બ્લોક અંતર્ગત એક્ઝીક્યુટ થશે. |
|- | |- | ||
|05:52 | |05:52 | ||
− | | | + | |ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
|- | |- | ||
| 05:56 | | 05:56 | ||
− | | | + | | હવે ટર્મિનલ પર જાઓ. |
|- | |- | ||
|05:59 | |05:59 | ||
− | | | + | |કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: '''perl hyphen c conditionalBlocks dot pl''' |
|- | |- | ||
− | | | + | | 06:11 |
− | | | + | | હવે '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | | + | | 06:13 |
− | | | + | | ટર્મિનલ પર આપેલ લાઈન દેખાશે. |
− | + | ||
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
Line 321: | Line 305: | ||
|- | |- | ||
| 06:20 | | 06:20 | ||
− | | | + | |કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
|- | |- | ||
|06:27 | |06:27 | ||
− | | | + | |ટાઈપ કરો '''perl conditionalBlocks dot pl ''' |
|- | |- | ||
| 06:33 | | 06:33 | ||
− | | | + | | અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | | + | | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
|- | |- | ||
Line 341: | Line 325: | ||
|- | |- | ||
| 06:44 | | 06:44 | ||
− | | | + | | શારાંશ માટે |
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા - |
|- | |- | ||
|06:49 | |06:49 | ||
− | |'''if''' | + | |'''if''' (ઇફ) અને પર્લમાં '''if-else''' ( ઇફ -એલ્સ) કન્ડીશન સ્ટેટમેન્ટ. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 06:53 | | 06:53 | ||
− | | | + | | અમુક સેમ્પલ પ્રોગ્રામોનો ઉપયોગ કરીને. |
|- | |- | ||
| 06:55 | | 06:55 | ||
− | | | + | | અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે - |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | | + | | જયાએ વેરીએબલ ''' 'Perl' ''' વેલ્યુ ડિક્લેર કરેતો |
|- | |- | ||
|07:01 | |07:01 | ||
− | | | + | | ''' “It is an open source language” ''' |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | | | + | |નહી તો આ પ્રિન્ટ કરો''' “It's a proprietary language” ''' |
|- | |- | ||
|07:08 | |07:08 | ||
− | | | + | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
|07:11 | |07:11 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|07:15 | |07:15 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 07:20 | | 07:20 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 07:22 | | 07:22 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | | | + | |વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
|- | |- | ||
| 07:37 | | 07:37 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
|07:42 | |07:42 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. . |
|- | |- | ||
|07:50 | |07:50 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 08:00 | | 08:00 | ||
− | | | + | | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
|- | |- | ||
|08:04 | |08:04 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
|08:06 | |08:06 | ||
− | | | + | |જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 02:13, 4 March 2017
Time | Narration |
00:01 | પર્લમા if and if-else conditional statements પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું; |
00:09 | if સ્ટેટમેન્ટ અને |
00:11 | પર્લમા if-else સ્ટેટમેન્ટ. હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ Perl 5.14.2 |
00:20 | તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
00:24 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. . |
00:28 | તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે. |
00:33 | પર્લમાં for અને foreach લૂપ્સ નું જ્ઞાન હોવાથી વધારાના લાભ થશે. |
00:40 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:45 | પર્લ આપેલ કંડીશનલ સ્ટેટમેન્ટ પૂરી પાડે છે - |
00:49 | if (ઇફ), if-else (ઇફ) |
00:51 | if-elsif-else અને ( ઇફ -એલ્સઇફ -એલ્સ) , |
00:53 | switch (સ્વીચ), આ ટ્યુટોરીયલમાં આપણે if અને If-else સ્ટેટમેન્ટ ને આવરી લેશું. |
00:59 | પર્લમાં ઇફ સ્ટેટમેન્ટ નો ઉપયોગ |
01:01 | જયારે નિર્દિષ્ટ કન્ડીશન સંતુષ્ટજનક હોય ત્યારેજ કોડ ના ભાગ ને એક્ઝીક્યુટ કરે છે. |
01:07 | if કન્ડીશન સ્ટેટમેન્ટનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે: |
01:11 | if space ખુલ્લું કૌંસcondition બંધ કૌંસ space ખુલ્લો છગડીયો કૌંસ |
01:19 | Enter (એન્ટર), કોડનો એ ભાગ જેને એક્ઝીક્યુટ કરવું છે જો કન્ડીશન true હોય |
01:25 | Enter, (એન્ટર) બંધ છગડીયો કૌંસ |
01:29 | જો કન્ડીશન true હોય તો જ if સ્ટેટમેન્ટના અંદરનો કોડ એક્ઝીક્યુટ થશે. |
01:36 | ચાલો ઇફ સ્ટેટમેન્ટ ના ઉદાહરણ જોઈએ. |
01:40 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
01:43 | gedit conditionalBlocks dot pl space &(ampersand ) |
01:49 | અને Enter (એન્ટર) દબાવો. |
01:52 | આનાથી gedit માં conditionalBlocks.pl ફાઈલ ખુલશે. |
01:57 | આપેલ કોડનો ભાગ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. |
02:02 | અહી ઇફ માટે કન્ડીશન નિર્દિષ્ટ છે જે વેરીએબલ count ની વેલ્યુ તપાસશે. |
02:09 | નોધ લો equal to equal to ચિન્હ અહી comparison ઓપરેટર છે. |
02:15 | કન્ડીશન $count equal to equal to 5 વેરીએબલ count ની વેલ્યુ તપાસશે. |
02:23 | જયારે તે equal to 5 હોય છે ત્યારે ઇફ બ્લોક અંદરનો કોડ એક્ઝીક્યુટ થયા છે. |
02:28 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
02:32 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. |
02:36 | ખાતરી કરો કે જે ડિરેક્ટરી માં તમે તમારી ફાઈલ સેવ કરી છે તમે ત્યાં છો. |
02:41 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો- |
02:46 | perl hyphen c conditionalBlocks dot pl |
02:53 | અને Enter (એન્ટર) દબાવો. |
02:55 | ટર્મિનલ વિન્ડો પર આપેલ લાઈન દેખાશે. |
02:59 | conditionalBlocks.pl syntax OK |
03:04 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
03:10 | perl conditionalBlocks dot pl |
03:14 | અને Enter (એન્ટર) દબાવો. |
03:16 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
03:19 | I am inside if statement |
03:23 | gedit પર પાછા જઈએ. |
03:26 | વૈકલ્પિક રીતે આપણે ઉપરના ઇફ સ્ટેટમેન્ટ ને આ રીતે લખી શકીએ છીએ , |
03:31 | print space double quotes I am inside if statement slash n close double quotes space if open bracket dollar count space equal to equal to space 5 close bracket semicolon. |
03:57 | હવે ચાલો if-else સ્ટેટમેન્ટ જોઈએ. |
04:01 | આ સ્ટેટમેન્ટ જયારે યુઝરને એક્ઝીક્યુટ કરવું હોય ત્યારે વાપરવા માં આવે છે. |
04:06 | જયારે કન્ડીશન true હોય તો એક કોડ નો ભાગ અને |
04:09 | બીજો કોડ નો ભાગ જયારે કન્ડીશન false હોય |
04:13 | if-else કન્ડીશનનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે- |
04:17 | if space ખુલ્લું કૌંસ conditionબંધ કૌંસ space ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર ટાઈપ કરો. |
04:27 | કોડ નો ભાગ semicolon |
04:29 | એક્ઝીક્યુટ થશે જો કન્ડીશન true હોય |
04:32 | Enter દબાવો. |
04:34 | બંધ છગડીયો કૌંસ space else space ખુલ્લો છગડીયો કૌંસ Enter |
04:41 | બીજા કોડ નો ભાગ semicolon |
04:43 | કન્ડીશન false હોય તો એક્ઝીક્યુટ કરવા માટે |
04:47 | Enter દબાવો બંધ છગડીયો કૌંસ. |
04:51 | હવે ફરીથી conditionalBlocks.pl ફાઈલ પર જાઓ જે આપણે પેહલાથીજ gedit.' માં બનાવી હતી. |
04:58 | count વેરીએબલ ને 4અન્સાઈ કરો પછી ઇફ બ્લોક ના અંત માં ટાઈપ કરો સ્પેસ |
05:07 | else |
05:09 | space ખુલ્લો છગડીયો કૌંસ Enter દબાવો. |
05:14 | print space double quotes I am inside else statement slash n close double quotes semicolon |
05:30 | Enter દબાવો અને બંધ છગડીયો કૌંસ. |
05:34 | અહી $count. વેરીએબલને 4 અસાઇન કર્યું છે. |
05:38 | જેમ count વેરીએબલ 5, વેલ્યુને મેળ ખાતું નથી . |
05:43 | કોડ ઇફ બોલ્ક અંતર્ગત એક્ઝીક્યુટ નહી થાય. |
05:47 | કોડ ની જગ્યાએ એલ્સ બ્લોક અંતર્ગત એક્ઝીક્યુટ થશે. |
05:52 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
05:56 | હવે ટર્મિનલ પર જાઓ. |
05:59 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: perl hyphen c conditionalBlocks dot pl |
06:11 | હવે Enter દબાવો. |
06:13 | ટર્મિનલ પર આપેલ લાઈન દેખાશે. |
06:17 | conditionalBlocks.pl syntax OK |
06:20 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
06:27 | ટાઈપ કરો perl conditionalBlocks dot pl |
06:33 | અને Enter દબાવો. |
06:35 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
06:39 | I am inside else statement |
06:44 | શારાંશ માટે |
06:46 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા - |
06:49 | if (ઇફ) અને પર્લમાં if-else ( ઇફ -એલ્સ) કન્ડીશન સ્ટેટમેન્ટ. |
06:53 | અમુક સેમ્પલ પ્રોગ્રામોનો ઉપયોગ કરીને. |
06:55 | અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે - |
06:57 | જયાએ વેરીએબલ 'Perl' વેલ્યુ ડિક્લેર કરેતો |
07:01 | “It is an open source language” |
07:04 | નહી તો આ પ્રિન્ટ કરો “It's a proprietary language” |
07:08 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:11 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:15 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
07:22 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:26 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:31 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
07:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:42 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. . |
07:50 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
08:00 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
08:04 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:06 | જોડાવાબદ્દલ આભાર. |