PERL/C2/Conditional-statements/Gujarati

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Time Narration
00:01 પર્લમા if and if-else conditional statements પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું;
00:09 if સ્ટેટમેન્ટ અને
00:11 પર્લમા if-else સ્ટેટમેન્ટ. હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ Perl 5.14.2
00:20 તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ.
00:24 તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. .
00:28 તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે.
00:33 પર્લમાં for અને foreach લૂપ્સ નું જ્ઞાન હોવાથી વધારાના લાભ થશે.
00:40 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો.
00:45 પર્લ આપેલ કંડીશનલ સ્ટેટમેન્ટ પૂરી પાડે છે -
00:49 if (ઇફ), if-else (ઇફ)
00:51 if-elsif-else અને ( ઇફ -એલ્સઇફ -એલ્સ) ,
00:53 switch (સ્વીચ), આ ટ્યુટોરીયલમાં આપણે if અને If-else સ્ટેટમેન્ટ ને આવરી લેશું.
00:59 પર્લમાં ઇફ સ્ટેટમેન્ટ નો ઉપયોગ
01:01 જયારે નિર્દિષ્ટ કન્ડીશન સંતુષ્ટજનક હોય ત્યારેજ કોડ ના ભાગ ને એક્ઝીક્યુટ કરે છે.
01:07 if કન્ડીશન સ્ટેટમેન્ટનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે:
01:11 if space ખુલ્લું કૌંસcondition બંધ કૌંસ space ખુલ્લો છગડીયો કૌંસ
01:19 Enter (એન્ટર), કોડનો એ ભાગ જેને એક્ઝીક્યુટ કરવું છે જો કન્ડીશન true હોય
01:25 Enter, (એન્ટર) બંધ છગડીયો કૌંસ
01:29 જો કન્ડીશન true હોય તો જ if સ્ટેટમેન્ટના અંદરનો કોડ એક્ઝીક્યુટ થશે.
01:36 ચાલો ઇફ સ્ટેટમેન્ટ ના ઉદાહરણ જોઈએ.
01:40 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો;
01:43 gedit conditionalBlocks dot pl space &(ampersand )
01:49 અને Enter (એન્ટર) દબાવો.
01:52 આનાથી gedit માં conditionalBlocks.pl ફાઈલ ખુલશે.
01:57 આપેલ કોડનો ભાગ સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
02:02 અહી ઇફ માટે કન્ડીશન નિર્દિષ્ટ છે જે વેરીએબલ count ની વેલ્યુ તપાસશે.
02:09 નોધ લો equal to equal to ચિન્હ અહી comparison ઓપરેટર છે.
02:15 કન્ડીશન $count equal to equal to 5 વેરીએબલ count ની વેલ્યુ તપાસશે.
02:23 જયારે તે equal to 5 હોય છે ત્યારે ઇફ બ્લોક અંદરનો કોડ એક્ઝીક્યુટ થયા છે.
02:28 ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો.
02:32 હવે, ટર્મિનલ પર સ્વીચ કરો.
02:36 ખાતરી કરો કે જે ડિરેક્ટરી માં તમે તમારી ફાઈલ સેવ કરી છે તમે ત્યાં છો.
02:41 કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો-
02:46 perl hyphen c conditionalBlocks dot pl
02:53 અને Enter (એન્ટર) દબાવો.
02:55 ટર્મિનલ વિન્ડો પર આપેલ લાઈન દેખાશે.
02:59 conditionalBlocks.pl syntax OK
03:04 કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું -
03:10 perl conditionalBlocks dot pl
03:14 અને Enter (એન્ટર) દબાવો.
03:16 ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે.
03:19 I am inside if statement
03:23 gedit પર પાછા જઈએ.
03:26 વૈકલ્પિક રીતે આપણે ઉપરના ઇફ સ્ટેટમેન્ટ ને આ રીતે લખી શકીએ છીએ ,
03:31 print space double quotes I am inside if statement slash n close double quotes space if open bracket dollar count space equal to equal to space 5 close bracket semicolon.
03:57 હવે ચાલો if-else સ્ટેટમેન્ટ જોઈએ.
04:01 આ સ્ટેટમેન્ટ જયારે યુઝરને એક્ઝીક્યુટ કરવું હોય ત્યારે વાપરવા માં આવે છે.
04:06 જયારે કન્ડીશન true હોય તો એક કોડ નો ભાગ અને
04:09 બીજો કોડ નો ભાગ જયારે કન્ડીશન false હોય
04:13 if-else કન્ડીશનનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે-
04:17 if space ખુલ્લું કૌંસ conditionબંધ કૌંસ space ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર ટાઈપ કરો.
04:27 કોડ નો ભાગ semicolon
04:29 એક્ઝીક્યુટ થશે જો કન્ડીશન true હોય
04:32 Enter દબાવો.
04:34 બંધ છગડીયો કૌંસ space else space ખુલ્લો છગડીયો કૌંસ Enter
04:41 બીજા કોડ નો ભાગ semicolon
04:43 કન્ડીશન false હોય તો એક્ઝીક્યુટ કરવા માટે
04:47 Enter દબાવો બંધ છગડીયો કૌંસ.
04:51 હવે ફરીથી conditionalBlocks.pl ફાઈલ પર જાઓ જે આપણે પેહલાથીજ gedit.' માં બનાવી હતી.
04:58 count વેરીએબલ ને 4અન્સાઈ કરો પછી ઇફ બ્લોક ના અંત માં ટાઈપ કરો સ્પેસ
05:07 else
05:09 space ખુલ્લો છગડીયો કૌંસ Enter દબાવો.
05:14 print space double quotes I am inside else statement slash n close double quotes semicolon
05:30 Enter દબાવો અને બંધ છગડીયો કૌંસ.
05:34 અહી $count. વેરીએબલને 4 અસાઇન કર્યું છે.
05:38 જેમ count વેરીએબલ 5, વેલ્યુને મેળ ખાતું નથી .
05:43 કોડ ઇફ બોલ્ક અંતર્ગત એક્ઝીક્યુટ નહી થાય.
05:47 કોડ ની જગ્યાએ એલ્સ બ્લોક અંતર્ગત એક્ઝીક્યુટ થશે.
05:52 ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો.
05:56 હવે ટર્મિનલ પર જાઓ.
05:59 કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: perl hyphen c conditionalBlocks dot pl
06:11 હવે Enter દબાવો.
06:13 ટર્મિનલ પર આપેલ લાઈન દેખાશે.
06:17 conditionalBlocks.pl syntax OK
06:20 કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું -
06:27 ટાઈપ કરો perl conditionalBlocks dot pl
06:33 અને Enter દબાવો.
06:35 ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે.
06:39 I am inside else statement
06:44 શારાંશ માટે
06:46 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા -
06:49 if (ઇફ) અને પર્લમાં if-else ( ઇફ -એલ્સ) કન્ડીશન સ્ટેટમેન્ટ.
06:53 અમુક સેમ્પલ પ્રોગ્રામોનો ઉપયોગ કરીને.
06:55 અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે -
06:57 જયાએ વેરીએબલ 'Perl' વેલ્યુ ડિક્લેર કરેતો
07:01 “It is an open source language”
07:04 નહી તો આ પ્રિન્ટ કરો “It's a proprietary language”
07:08 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
07:11 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
07:15 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
07:20 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07:22 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
07:26 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
07:31 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
07:37 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:42 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. .
07:50 આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે.
08:00 આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે.
08:04 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08:06 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya