Difference between revisions of "Netbeans/C3/Connecting-to-a-MySQL-Database/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 67: | Line 67: | ||
|- | |- | ||
| 01.03 | | 01.03 | ||
− | | વધુ જાણવા માટે, દર્શાવેલ લીંક પર | + | | વધુ જાણવા માટે, દર્શાવેલ લીંક પર આપેલ '''PHPandMySQL''' સ્પોકન ટ્યુટોરીયલો નિહાળો. |
|- | |- | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
| 02.23 | | 02.23 | ||
− | | '''Administrator Username''' (એડમીનીસ્ટ્રેટર યુઝરનેમ) જો ન દર્શાવ્યું હોય તો તે દાખલ કરો | + | | '''Administrator Username''' (એડમીનીસ્ટ્રેટર યુઝરનેમ) જો ન દર્શાવ્યું હોય તો તે દાખલ કરો. |
|- | |- | ||
Line 179: | Line 179: | ||
|- | |- | ||
| 03.51 | | 03.51 | ||
− | | '''Path to stop command:''' (પાથ ટુ સ્ટોપ કમાંડ) | + | | '''Path to stop command:''' (પાથ ટુ સ્ટોપ કમાંડ) મા |
|- | |- | ||
Line 291: | Line 291: | ||
|- | |- | ||
| 06.48 | | 06.48 | ||
− | | '''Database''' (ડેટાબેઝ) એક્સપ્લોરરમાં, '''mynewdatabase''' કનેક્શન | + | | '''Database''' (ડેટાબેઝ) એક્સપ્લોરરમાં, '''mynewdatabase''' કનેક્શન નોડ વિસ્તૃત કરો. |
|- | |- | ||
Line 479: | Line 479: | ||
|- | |- | ||
| 11.46 | | 11.46 | ||
− | | આપણે બહારની '''SQL''' સ્ક્રીપ્ટને સીધી '''IDE''' | + | | આપણે બહારની '''SQL''' સ્ક્રીપ્ટને સીધી '''IDE''' મા પણ રન કરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 515: | Line 515: | ||
|- | |- | ||
| 12.31 | | 12.31 | ||
− | | | + | | '''Subject''' (સબ્જેક્ટ) ટેબલ માટે પણ આવું જ કરો. |
|- | |- | ||
− | |||
| 12.38 | | 12.38 | ||
− | + | | હવે, આપણી સીસ્ટમમાંથી ઉપલબ્ધ '''SQL''' ક્વેરી ફાઈલ ખોલો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 12.43 | | 12.43 | ||
− | + | | '''File''' (ફાઈલ) મેનુમાંથી, '''Open File''' (ઓપન ફાઈલ) પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 12.48 | | 12.48 | ||
− | + | | આ ફાઈલ ધરાવનાર લોકેશનને બ્રાઉઝ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 12.54 | | 12.54 | ||
− | + | | સ્ક્રીપ્ટ આપમેળે '''SQL''' એડીટરમાં ખુલે છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 12.59 | | 12.59 | ||
− | + | | '''mynewdatabase''' સાથેનું જોડાણ પસંદ થયેલ રહે તેની ખાતરી કરી લો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.03 | | 13.03 | ||
− | + | | એડીટરનાં ટોંચે આવેલ ટૂલબારમાંનાં કનેક્શન ડ્રોપ-ડાઉનમાં આ તપાસો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.13 | | 13.13 | ||
− | + | | ટાસ્ક બારમાં '''Run SQL''' (રન એસક્યુએલ) બટન પર ક્લિક કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.17 | | 13.17 | ||
− | + | | અને પસંદ કરેલ ડેટાબેઝ પર સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ થાય છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.22 | | 13.22 | ||
− | + | | '''mynewdatabase''' કનેક્શન નોડ પર જમણું-ક્લિક કરો અને '''Refresh''' (રીફ્રેશ) પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.28 | | 13.28 | ||
− | + | | આ આપેલ ડેટાબેઝનાં ડેટાબેઝ કમ્પોનેંટની વર્તમાન સ્થિતિને સુધારિત કરે છે. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.34 | | 13.34 | ||
− | + | | આમાંના કોઈપણ ટેબલો પર અત્યારે જમણું-ક્લિક કરો અને '''View Data''' (વ્યુ ડેટા) પસંદ કરો. | |
− | | | + | |
|- | |- | ||
− | |||
| 13.41 | | 13.41 | ||
− | + | | અને વર્કસ્પેસની નીચે, નવા ટેબલોમાં રહેલ ડેટા તમે જોઈ શકો છો. | |
− | | | + | |
|- | |- |
Latest revision as of 15:30, 21 July 2014
Time | Narration |
00.00 | નમસ્કાર. |
00.02 | Connecting to a MySQL Database પરના ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે જોઈશું, |
00.09 | MySQL server properties (સર્વર પ્રોપર્ટીઝ) કોન્ફીગર કરવી. |
00.14 | MySQL સર્વર શરુ કરવું. |
00.17 | ડેટાબેઝ બનાવીને તેની સાથે જોડાણ કરવું. |
00.20 | ડેટાબેઝ ટેબલો બનાવવાનું, જેમાં આપણે બે પદ્ધતિઓનું અન્વેષણ કરીશું: |
00.26 | sql એડીટર વાપરીને, |
00.29 | create table (ક્રિએટ ટેબલ) ડાયલોગ વાપરીને અને છેલ્લે, |
00.33 | SQL સ્ક્રીપ્ટ રન કરીને. |
00.37 | આ ડેમોનસ્ટ્રેશન માટે, હું વાપરી રહ્યી છું Linux Operating System Ubuntu (લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ) v12.04. |
00.44 | અને Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) v7.1.1 |
00.48 | સાથે જ તમને Java Development Kit (જાવા ડેવલોપમેન્ટ કીટ) JDK (જેડીકે) v6 |
00.54 | અને MySQL database server (માયએસક્યુએલ ડેટાબેઝ સર્વર) ની પણ જરૂર પડશે. |
00.57 | આ ટ્યુટોરીયલ શીખવા માટે, ડેટાબેઝ management (મેનેજમેંટ) ની સામાન્ય જાણકારી હોવી જરૂરી છે. |
01.03 | વધુ જાણવા માટે, દર્શાવેલ લીંક પર આપેલ PHPandMySQL સ્પોકન ટ્યુટોરીયલો નિહાળો. |
01.10 | આ ટ્યુટોરીયલમાં સર્વસામાન્ય પ્રોગ્રામિંગ પરિભાષા વાપરવામાં આવી છે. |
01.16 | આ ટ્યુટોરીયલ Netbeans IDE (નેટબીન્સ આઈડીઈ) માંથી MySQL ડેટાબેઝનું જોડાણ કઈ રીતે સુયોજિત કરવું એ ડેમોનસ્ટ્રેટ કરે છે. |
01.24 | જોડાણ થતાની સાથે, આપણે IDE નાં ડેટાબેઝ એક્સપ્લોરરમાં MySQL સાથે કામ કરીશું. |
01.31 | ચાલો અત્યારે IDE પર જઈએ. |
01.36 | નેટબીન્સ આઈડીઈમાં MySQL RDBMS નો આધાર અંતર્ભુત છે. |
01.42 | એ પહેલા કે તમે નેટબીન્સમાં MySQL ડેટાબેઝ સર્વર એક્સેસ કરો, તમને MySQL સર્વર પ્રોપર્ટીઝ કોન્ફીગર કરવી જોઈએ. |
01.51 | Services (સર્વિસેઝ) વિન્ડોમાં ડેટાબેઝીસ નોડ પર જમણું-ક્લિક કરો. |
01.56 | MySQL સર્વર પ્રોપર્ટીઝ ડાયલોગ બોક્સ ખોલવા માટે Register MySQL Server (રજીસ્ટર માયએસક્યુએલ સર્વર) પસંદ કરો. |
02.05 | સર્વર હોસ્ટ નામ અને પોર્ટ યોગ્ય છે કે એની ખાતરી કરી લો. |
02.10 | એ વાતની નોંધ લો કે IDE મૂળભૂત રીતે સર્વર હોસ્ટ નામ localhost (લોકલહોસ્ટ) તરીકે દાખલ કરે છે. |
02.18 | 3306 એ સર્વરનો મૂળભૂત પોર્ટ ક્રમાંક છે. |
02.23 | Administrator Username (એડમીનીસ્ટ્રેટર યુઝરનેમ) જો ન દર્શાવ્યું હોય તો તે દાખલ કરો. |
02.27 | આપણી સીસ્ટમમાં, એડમીનીસ્ટ્રેટર યુઝરનેમ root (રૂટ) છે |
02.33 | એડમીનીસ્ટ્રેટર પાસવર્ડ નાખો. |
02.36 | આપણી સીસ્ટમમાં, પાસવર્ડ ખાલી છે એટલે કે નથી. |
02.40 | ડાયલોગ બોક્સની ટોંચે આવેલ Admin Properties (એડમીન પ્રોપર્ટીઝ) ટેબને ક્લિક કરો. |
02.45 | આ આપણને MySQL સર્વરને નિયંત્રણ કરવા માટે માહિતી દાખલ કરવાની પરવાનગી આપે છે. |
02.51 | Path/URL to admin tool: ફીલ્ડમાં, |
02.56 | ટાઈપ કરો અથવા MySQL Administration application (માયએસક્યુએલ એડમીનીસ્ટ્રેશન એપ્લીકેશન) નાં સ્થાનને બ્રાઉઝ કરો. |
03.02 | આપણી સીસ્ટમમાં, ટૂલનું location (લોકેશન) /usr/bin/mysqladmin છે |
03.12 | Arguments (આર્ગ્યુંમેંટ્સ) ફીલ્ડમાં admin (એડમીન) ટૂલ માટે કોઈપણ આર્ગ્યુંમેંટ ટાઈપ કરો. |
03.18 | આને પણ ખાલી રાખી શકાવાય છે. |
03.22 | Path to start command: (પાથ ટુ સ્ટાર્ટ કમાંડ) ફીલ્ડમાં |
03.25 | ટાઈપ કરો અથવા MySQL start command (માયએસક્યુએલ સ્ટાર્ટ કમાંડ) નાં સ્થાનને બ્રાઉઝ કરો. |
03.29 | આપણી સીસ્ટમમાં તે /usr/bin/mysqld_safe છે |
03.38 | Arguments (આર્ગ્યુંમેંટ્સ) ફીલ્ડમાં start (સ્ટાર્ટ) કમાંડ માટે કોઈપણ આર્ગ્યુંમેંટ ટાઈપ કરો. |
03.42 | અહીં, હું ટાઈપ કરીશ -u space root space start (-યુ સ્પેસ રૂટ સ્પેસ સ્ટાર્ટ) |
03.51 | Path to stop command: (પાથ ટુ સ્ટોપ કમાંડ) મા |
03.54 | ટાઈપ કરો અથવા MySQL stop command (માયએસક્યુએલ સ્ટોપ કમાંડ) નાં સ્થાનને બ્રાઉઝ કરો. |
03.58 | સામાન્ય રીતે આ mysqladmin પર જવાનો માર્ગ છે જે કે MySQL installation directory (માયએસક્યુએલ ઈંસ્ટોલેશન ડિરેક્ટરી) નાં bin (બીન) ફોલ્ડરમાં છે. |
04.06 | આપણી સીસ્ટમમાં આ /usr/bin/mysqladmin છે |
04.14 | જો કમાંડ mysqladmin હોય તો, Arguments (આર્ગ્યુંમેંટ્સ) ફીલ્ડમાં, ટાઈપ કરો -u space root space stop. |
04.27 | પૂર્ણ થવા પર, Admin Properties (એડમીન પ્રોપર્ટીઝ) ટેબ સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે દેખાવું જોઈએ. |
04.33 | OK ક્લિક કરો. |
04.36 | સૌપ્રથમ એ વાતની ખાતરી કરી લો કે MySQL ડેટાબેઝ આપણી મશીન પર ચાલી રહ્યું છે કે. |
04.42 | સર્વિસ વિન્ડોમાંની MySQL સર્વર નોડ, MySQL ડેટાબેઝ જોડાણ થયું છે કે નહી તે દર્શાવે છે. |
04.52 | એ વાતની ખાતરી કરીને કે તે રન થઇ રહ્યું છે, Databases (ડેટાબેસીઝ) >> MySQL server node (માયએસકયુએલ સર્વર નોડ) પર જમણું-ક્લિક કરો અને Connect (કનેક્ટ) પસંદ કરો. |
05.05 | જેમ વિસ્તૃત કરીએ છીએ, તેમ MySQL સર્વર નોડ તમામ ઉપલબ્ધ MySQL ડેટાબેઝો દર્શાવે છે. |
05.13 | ડેટાબેઝો સાથે પરસ્પર લેવાણ દેવાણની સર્વસામાન્ય રીત એટલે SQL Editor (એસકયુએલ એડીટર). |
05.19 | એ માટે નેટબીન્સ પાસે બિલ્ટ-ઇન SQL Editor (એસકયુએલ એડીટર) છે. |
05.23 | તમે આને connection (કનેક્શન) નોડ પર જમણું-ક્લિક કરીને એક્સેસ કરી શકો છો. |
05.29 | ચાલો અત્યારે SQL Editor (એસકયુએલ એડીટર) વાપરીને એક નવું ડેટાબેઝ ઇનસ્ટંસ બનાવીએ. |
05.34 | Services (સર્વિસેઝ) વિન્ડોમાં, MySQL સર્વર નોડ પર જમણું-ક્લિક કરીને Create Database (ક્રિએટ ડેટાબેઝ) પસંદ કરો. |
05.44 | Create Database (ક્રિએટ ડેટાબેઝ) ડાયલોગમાં, નવા ડેટાબેઝનું નામ ટાઈપ કરો. |
05.50 | હું આને mynewdatabase નામ આપીશ. |
05.56 | તમે આપેલ યુઝરને પૂર્ણ એક્સેસ પણ પ્રદાન કરી શકો છો. |
06.01 | મૂળભૂત રીતે, ફક્ત એડમીન યુઝરને જ ચોક્કસ આદેશો ભજવવાની પરવાનગીઓ હોય છે. |
06.08 | ડ્રોપ-ડાઉન યાદી તમને કોઈ ચોક્કસ વપરાશકર્તાને આ પરવાનગીઓ સોપવાની પરવાનગી આપે છે. |
06.13 | યુઝરને ફક્ત drop tables (ડ્રોપ ટેબલ્સ) શિવાય, વધારે પરવાનગી આપવાનું યોગ્ય રહેશે. |
06.18 | અને યુઝરને ફક્ત એ જ ડેટાબેઝોને મોડીફાય કરવાની પરવાનગી આપો જે કે તેઓની એપ્લીકેશનથી બન્યા છે. |
06.25 | પરંતુ હમણાં માટે, આપણે આ ચેકબોક્સ નાપસંદ કરેલું રહેવા દઈશું. |
06.30 | OK ક્લિક કરો. |
06.34 | ચાલો હવે ટેબલો બનાવીને, તેને ડેટા વડે ભરીએ, અને ટેબલોમાં આવેલ ડેટાને મોડીફાય કરીએ. |
06.41 | હાલમાં mynewdatabase ખાલી છે. |
06.44 | ચાલો ટેબલોમાં ડેટા ઈનપુટ કરવાની પહેલી પદ્ધતિનું અન્વેષણ કરીએ. |
06.48 | Database (ડેટાબેઝ) એક્સપ્લોરરમાં, mynewdatabase કનેક્શન નોડ વિસ્તૃત કરો. |
06.58 | અહીં ત્રણ ઉપ ફોલ્ડરો છે: |
07.00 | Tables (ટેબલ્સ), Views (વ્યુસ) અને Procedures (પ્રોસીજર્સ). |
07.04 | Tables (ટેબલ્સ) ફોલ્ડર પર જમણું-ક્લિક કરો અને Execute Command (એક્ઝીક્યુટ કમાંડ) પસંદ કરો. |
07.11 | મુખ્ય વિન્ડોનાં SQL એડીટરમાં એક ખાલી કેનવાસ ખુલે છે. |
07.16 | ચાલો આ SQL એડીટરમાં એક સાદી ક્વેરી ટાઈપ કરીએ. |
07.30 | આપણે હવે SQL એડીટરમાં એક સાદી ક્વેરી ટાઈપ કરી છે. |
07.36 | આ આપણે બનાવવા જઈ રહેલા Counselor (કાંઉનસીલર) ટેબલની ટેબલ ડેફીનેશન છે. |
07.42 | આ ક્વેરીને એક્ઝીક્યુટ કરવા માટે, કાં તો ટોંચે આવેલ ટાસ્ક બારમાંનાં Run SQL આઇકોન પર જમણું-ક્લિક કરો |
07.51 | અથવા SQL એડીટર અંતર્ગત જમણું-ક્લિક કરીને Run Statement (રન સ્ટેટમેંટ) પસંદ કરો. |
08.00 | IDE ડેટાબેઝમાં કાંઉનસીલર ટેબલ બનાવે છે. |
08.04 | તમે આઉટપુટ વિન્ડોમાં આ મેસેજ જોઈ શકો છો, |
08.12 | જે દર્શાવે છે કે આદેશ સફળતાપૂર્વક એક્ઝીક્યુટ થઇ ગયો હતો, |
08.17 | આ ફેરફારને ચકાસવા હેતુ, ડેટાબેઝ એક્સપ્લોરરમાં Tables (ટેબલ્સ) નોડ પર જમણું-ક્લિક કરો. |
08.25 | Refresh (રીફ્રેશ) પસંદ કરો. |
08.28 | આનાથી આપેલ ડેટાબેઝની વર્તમાન સ્થિતિ સુધારિત થાય છે. |
08.32 | નવું કાંઉનસીલર ટેબલ હવે Tables (ટેબલ્સ) વિકલ્પ અંતર્ગત દેખાય છે. |
08.40 | ટેબલ નોડને વિસ્તૃત કરવા પર, તમે પોતે બનાવેલ કોલમો જોઈ શકો છો. |
08.46 | ચાલો હવે ટેબલોમાં ડેટા ઈનપુટ કરવાની આગલી પદ્ધતિનું અન્વેષણ કરીએ, |
08.51 | એટલે કે Create Table (ક્રિએટ ટેબલ) ડાયલોગનો ઉપયોગ |
08.54 | ડેટાબેઝ એક્સપ્લોરરમાં, Tables (ટેબલ્સ) નોડ પર જમણું-ક્લિક કરીને, Create Table (ક્રિએટ ટેબલ) પસંદ કરો. |
09.03 | Create Table (ક્રિએટ ટેબલ) ડાયલોગ ખુલે છે. |
09.06 | Table (ટેબલ) નામનાં ટેક્સ્ટ ફીલ્ડમાં, Subject (સબ્જેક્ટ) આવું ટાઈપ કરો |
09.13 | Add Column (એડ કોલમ) પર ક્લિક કરો |
09.16 | Add Column (એડ કોલમ) ડાયલોગમાં, Name (નેમ) ફીલ્ડમાં id (આઈડી) આવું ટાઈપ કરો. |
09.22 | ટાઈપનાં ડ્રોપ-ડાઉન મેનુમાંથી SMALLINT આ ડેટા-પ્રકાર પસંદ કરો. |
09.30 | Add Column (એડ કોલમ) ડાયલોગ બોક્સમાં, Primary Key (પ્રાઈમરી કી) ચેકબોક્સ પસંદ કરો. |
09.35 | આ આપણા ટેબલ માટે પ્રાઈમરી કી નક્કી કરવા હેતુ છે. |
09.39 | નોંધ લો કે જેમ તમે કી ચેકબોક્સ પસંદ કરો છો તેમ, Index (ઇન્ડેક્સ) અને Unique (યુનિક) ચેક બોક્સો આપમેળે પસંદ થયેલા રહે છે; |
09.49 | તેમજ Null (નલ) ચેકબોક્સ નાપસંદ થયેલ રહે છે. |
09.53 | આ એટલા માટે કારણ કે પ્રાઈમરી કીનો ઉપયોગ ડેટાબેઝમાંથી Unique (યુનિક) રો ઓળખવા માટે થાય છે. |
09.59 | OK ક્લિક કરો. |
10.03 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે, આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરીને બચેલી કોલમોને ઉમેરો. |
10.09 | આપણે હવે Subject (સબ્જેક્ટ) નામનો ટેબલ બનાવી દીધો છે જે Name (નેમ), Description (ડીસક્રિપ્શન), અને Counselor ID (કાંઉનસીલર આઈડી) માટે ડેટા રાખશે. |
10.20 | OK ક્લિક કરો. |
10.23 | SQL ક્વેરીઓ ડેટાબેઝ પર રન કરીને, આપણે ડેટાબેઝ બંધારણમાં આવેલ ડેટાને ઉમેરી શકીએ છીએ, મોડીફાય કે રદ્દ કરી શકીએ છીએ. |
10.32 | ચાલો Counselor (કાંઉનસીલર) ટેબલમાં એક નવો રેકોર્ડ ઉમેરીએ. |
10.35 | Tables (ટેબલ્સ) નોડ કોનટેક્સ્ટ મેનુમાંથી Execute (એક્ઝીક્યુટ) આદેશ પસંદ કરો. |
10.43 | મુખ્ય વિન્ડોમાં એક નવું SQL એડીટર ખુલે છે. |
10.47 | SQL એડીટરમાં, ચાલો એક સાદી ક્વેરી ટાઈપ કરીએ: |
11.00 | આ ક્વેરી એક્ઝીક્યુટ કરવા માટે, સોર્સ એડીટરમાં જમણું-ક્લિક કરો, અને Run Statement (રન સ્ટેટમેંટ) પસંદ કરો |
11.07 | ચાલો હવે તપાસ કરીએ કે નવો રેકોર્ડ ટેબલમાં ઉમેરાયો છે કે નહી. |
11.12 | Counselor (કાંઉનસીલર) ટેબલ પર જમણું-ક્લિક કરો, અને View Data (વ્યુ ડેટા) પસંદ કરો. |
11.18 | મુખ્ય વિન્ડોમાં નવું SQL એડીટર ખુલે છે. |
11.21 | ટેબલમાંથી તમામ ડેટાને પસંદ કરતી ક્વેરી આપમેળે બને છે. |
11.27 | આ સ્ટેટમેંટનું પરિણામ વર્કસ્પેસની નીચે આવેલ ટેબલ વ્યુમાં દર્શાવવામાં આવે છે. |
11.41 | એક નવી રો આપણે આપેલા ડેટા સાથે ઉમેરાઈ છે તેની નોંધ લો. |
11.46 | આપણે બહારની SQL સ્ક્રીપ્ટને સીધી IDE મા પણ રન કરી શકીએ છીએ. |
11.52 | અહીં દેખાડવા હેતુ મારી પાસે એક SQL ક્વેરી છે. |
11.59 | આ સ્ક્રીપ્ટ પહેલા દર્શાવ્યા પ્રમાણેનાં જ બે ટેબલો બનાવે છે. |
12.04 | એટલે કે Counselor (કાંઉનસીલર) અને Subject (સબ્જેક્ટ) |
12.09 | સ્ક્રીપ્ટ આ ટેબલોને ઓવરરાઈટ કરે છે એ કારણે, |
12.12 | આપણે આ ટેબલોને રદ્દ કરીશું જો તે ત્યાં પહેલાથી હોય. |
12.16 | ટેબલો રદ્દ કરવા માટે, Counselor (કાંઉનસીલર) ટેબલ પર જમણું-ક્લિક કરો |
12.21 | અને Delete (ડીલીટ) પસંદ કરો. |
12.24 | Confirm Object table Deletion (કન્ફર્મ ઓબ્જેક્ટ ટેબલ ડીલીશન) ડાયલોગ બોક્સમાં Yes (યસ) ક્લિક કરો. |
12.31 | Subject (સબ્જેક્ટ) ટેબલ માટે પણ આવું જ કરો. |
12.38 | હવે, આપણી સીસ્ટમમાંથી ઉપલબ્ધ SQL ક્વેરી ફાઈલ ખોલો. |
12.43 | File (ફાઈલ) મેનુમાંથી, Open File (ઓપન ફાઈલ) પસંદ કરો. |
12.48 | આ ફાઈલ ધરાવનાર લોકેશનને બ્રાઉઝ કરો. |
12.54 | સ્ક્રીપ્ટ આપમેળે SQL એડીટરમાં ખુલે છે. |
12.59 | mynewdatabase સાથેનું જોડાણ પસંદ થયેલ રહે તેની ખાતરી કરી લો. |
13.03 | એડીટરનાં ટોંચે આવેલ ટૂલબારમાંનાં કનેક્શન ડ્રોપ-ડાઉનમાં આ તપાસો. |
13.13 | ટાસ્ક બારમાં Run SQL (રન એસક્યુએલ) બટન પર ક્લિક કરો. |
13.17 | અને પસંદ કરેલ ડેટાબેઝ પર સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ થાય છે. |
13.22 | mynewdatabase કનેક્શન નોડ પર જમણું-ક્લિક કરો અને Refresh (રીફ્રેશ) પસંદ કરો. |
13.28 | આ આપેલ ડેટાબેઝનાં ડેટાબેઝ કમ્પોનેંટની વર્તમાન સ્થિતિને સુધારિત કરે છે. |
13.34 | આમાંના કોઈપણ ટેબલો પર અત્યારે જમણું-ક્લિક કરો અને View Data (વ્યુ ડેટા) પસંદ કરો. |
13.41 | અને વર્કસ્પેસની નીચે, નવા ટેબલોમાં રહેલ ડેટા તમે જોઈ શકો છો. |
13.52 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
13.54 | આપણા કોમ્પ્યુટર પર MySQL કોન્ફીગર કરવું. |
13.57 | IDE (આઈડીઈ) માંથી ડેટાબેઝ સર્વર સાથેનું જોડાણ સુયોજિત કરવું. |
14.02 | ડેટા બનાવવું, રદ્દ કરવું, મોડીફાય કરવું અને |
14.06 | SQL ક્વેરીઓ રન કરવી |
14.10 | એસાઇનમેંટ તરીકે, |
14.11 | ટેબલો હોય એવો બીજો એક ડેટાબેઝ ઇન્સટંસ બનાવો |
14.15 | તમારી વ્યક્તિગત પુસ્તક લાઇબ્રેરીને જાળવી રાખવા માટે આ ટેબલોમાં જરૂરી ડેટા ભરો |
14.21 | અને ડેટા જોવા માટે આ SQL સ્ટેટમેંટો રન કરો |
14.29 | મેં એવું જ એક ડેટાબેઝ બનાવ્યું છે જે મારી વ્યક્તિગત ફિલ્મ લાઇબ્રેરીને જાળવી રાખે છે. |
14.37 | તમારું એસાઇનમેંટ આવું દેખાવું જોઈએ. |
14.44 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
14.48 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14.51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14.56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
15.01 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
15.04 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
15.10 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
15.15 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
15.20 | આ મિશન પર વધુ માહિતી અહીં આપેલ લીંક પર ઉપલબ્ધ છે |
15.27 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15.30 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |