Difference between revisions of "Ruby/C2/Ruby-Methods/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(5 intermediate revisions by the same user not shown) | |||
Line 51: | Line 51: | ||
|- | |- | ||
| 00:45 | | 00:45 | ||
− | |''' | + | |'''Method''' ને કોલ કરવા માટે પહેલાં વ્યાખ્યાયિત કરવા જોઇએ. |
|- | |- | ||
Line 63: | Line 63: | ||
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | |''' | + | |'''argument''' વેલ્યુ સ્પષ્ટ કરે છે જે '''method''' ની પ્રક્રિયા કરવામાં માટે પાસ કરાય છે. |
|- | |- | ||
Line 71: | Line 71: | ||
|- | |- | ||
| 01:09 | | 01:09 | ||
− | | | + | | '''method''' ની બોડીને ઉપરથી આ વ્યાખ્યા અને નીચે થી વર્ડ '''end''' ના દ્વારા સમાપ્ત થાય છે. |
|- | |- | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
| 01:46 | | 01:46 | ||
− | | | + | |ચાલો હું તેને ખોલું. |
|- | |- | ||
Line 115: | Line 115: | ||
|- | |- | ||
| 01:55 | | 01:55 | ||
− | | | + | | મેં ફાઈલને '''rubyprogram''' ફોલ્ડર મા સેવ કરી છે. |
|- | |- | ||
Line 139: | Line 139: | ||
|- | |- | ||
| 02:17 | | 02:17 | ||
− | | '''Ruby''' પ્રોગ્રામમા ગ્લોબલ વેરિએબલ ક્યાંથી પણ એક્સેસ કરી શકાવાય છે,તે ક્યાં ડીકલેર થયું છે તે મ્હ્ત્વ નું નથી | + | | '''Ruby''' પ્રોગ્રામમા ગ્લોબલ વેરિએબલ ક્યાંથી પણ એક્સેસ કરી શકાવાય છે,તે ક્યાં ડીકલેર થયું છે તે મ્હ્ત્વ નું નથી. |
|- | |- | ||
| 02:25 | | 02:25 | ||
− | | મેં કોઈ પણ આર્ગ્યુંમેન્ટ વગર '''add''' કહેવાતું મેથડ ડીકલેર કર્યું છે | + | | મેં કોઈ પણ આર્ગ્યુંમેન્ટ વગર '''add''' કહેવાતું મેથડ ડીકલેર કર્યું છે. |
|- | |- | ||
| 02:31 | | 02:31 | ||
− | | | + | | અહી આપણે યુઝરને બીજો નંબર દાખલ કરવા માટે પુછીએ છીએ. |
|- | |- | ||
| 02:35 | | 02:35 | ||
− | | | + | | યુઝર વેલ્યુ દાખલ કરશે. |
|- | |- | ||
| 02:38 | | 02:38 | ||
− | | '''gets method''' | + | | '''gets method''' કંસોલ પર થી ઈનપુટ મેળવે છે પણ '''string '''''' ફોરમેટમા. |
|- | |- | ||
| 02:44 | | 02:44 | ||
− | | | + | | '''to_i ''' મેથડ વાપરીને આને '''integer''' ને બદલવું જોઈએ. |
|- | |- | ||
| 02:50 | | 02:50 | ||
− | | | + | | બદલી થયેલ વેલ્યુ પછી વેરીએબલ '''b .''' મા સંગ્રહિત થાય છે. '''b ''' લોકલ વેરીએબલ છે. |
|- | |- | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | | આં ફક્ત એ વેરીએબલ મા ઉપલબ્ધ છે, જ્યાં ડીકલેર થયું છે |
|- | |- | ||
| 03:01 | | 03:01 | ||
− | | | + | | અહી આપણે ગ્લોબલ વેરીએબલ '''a ''' આને વેરીએબલ '''b.''' ની વેલ્યુ ઉમેરીએ છીએ. |
|- | |- | ||
| 03:07 | | 03:07 | ||
− | | | + | | પછી પરિણામ વેરીએબલ ''sum.''' મા સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
| 03:10 | | 03:10 | ||
− | | | + | | પછી આપણે '''sum.''' પ્રિન્ટ કરીશું. |
|- | |- | ||
| 03:13 | | 03:13 | ||
− | | | + | | આ સ્ટ્રિંગ અંદર વેરિયેબલ દાખલ કરવા માટે માર્ગ બતાવે છે. |
|- | |- | ||
| 03:18 | | 03:18 | ||
− | | | + | | આ '''sum''' નું કન્ટેન્ટ '''string''' તરીકે પ્રવેશે છે. અને આઉટર '''string''' ને અવેજી લે છે. |
|- | |- | ||
| 03:25 | | 03:25 | ||
− | | '''end''' | + | | '''end''' મેથડના અંત ને ચિન્હિત કરે છે. |
|- | |- | ||
| 03:28 | | 03:28 | ||
− | | | + | | અહી બે પ્રકારના મેથડ છે. |
|- | |- | ||
| 03:31 | | 03:31 | ||
− | |'''User-defined method''' | + | |'''User-defined method''' જે આપણું '''add''' મેથડ છે. |
|- | |- | ||
| 03:35 | | 03:35 | ||
− | |'''Pre-defined method ''' | + | |'''Pre-defined method ''' જે '''print''', '''gets''' અને '''to_i''' મેથડ છે. |
|- | |- | ||
| 03:42 | | 03:42 | ||
− | | | + | | અહી આપને આપણું '''add ''' મેથડ બોલાવીશું. |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | | એડીશનલ ઓપરેશન કરવામાં આવશે અને પરિણામ પ્રિન્ટ કરવામાં આવશે. |
|- | |- | ||
| 03:50 | | 03:50 | ||
− | | | + | | ચાલો હવે '''Save. ''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 03:53 | | 03:53 | ||
− | | | + | | પહેલા બતાવ્યા પ્રમાણે પ્રોગ્રામ ''' rubyprogram''' ફોલ્ડરમાં સેવ થશે. |
|- | |- | ||
| 03:59 | | 03:59 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
|- | |- | ||
| 04:02 | | 04:02 | ||
− | | | + | | '''Ctrl, Alt અને T ''' કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
| 04:07 | | 04:07 | ||
− | | | + | |ટર્મિનલ વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવા માટે આપણને સબડિરેક્ટરી '''rubyprogram''' માં જવું પડશે. |
|- | |- | ||
| 04:16 | | 04:16 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''cd'' '''''space'' '''''Desktop/rubyprogram''''''' અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
| 04:26 | | 04:26 | ||
− | | | + | | હવે ટાઈપ કરો '''ruby '''space '''method hyphen without hyphen argument dot rb''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
| 04:40 | | 04:40 | ||
− | | '''Enter the second number ''' | + | | '''Enter the second number ''' દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 04:44 | | 04:44 | ||
− | | | + | |આપણે વેલ્યુ '''4.''' તરીકે દાખલ કરીશું.ટાઈપ કરો '''4''' અને '''enter''' દબાઓ. |
|- | |- | ||
| 04:48 | | 04:48 | ||
− | | | + | | આપણને આઉટપુટ આ રીતે મળેશે '''Sum of two numbers 5 and 4 is 9''' |
|- | |- | ||
| 04:53 | | 04:53 | ||
− | | | + | | ચાલો હવે આર્ગ્યુંમેંટ શાથે મેથડના ઉદાહરણ જોઈએ. |
|- | |- | ||
| 04:58 | | 04:58 | ||
− | | | + | | મેં '''gedit''' માં પ્રોગામ પહેલેથીજ લખ્યો છે, ચાલો હું તે ખોલું. |
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | | + | | નોંધ લો કે આપણી ફાઈલનું નામ '''method hyphen with hyphen argument dot rb''' છે. |
|- | |- | ||
| 05:10 | | 05:10 | ||
− | | | + | |મેં આ ફાઈલને '''rubyprogram''' ફોલ્ડર અંદર પણ સેવ કરી છે. |
|- | |- | ||
| 05:15 | | 05:15 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામ મારફતે જઈએ. |
|- | |- | ||
| 05:18 | | 05:18 | ||
− | | | + | | અહી મેં '''add.''' કેહવાતું મેથડ ડીકલેર કર્યું છે.'''a,b''' '''method add. ''' ના આર્ગ્યુંમેંટ છે. |
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | | | + | | અહી વેલ્યુ '''a''' અને '''b''' ઉમેરાઈ છે. |
|- | |- | ||
| 05:29 | | 05:29 | ||
− | | | + | |અને '''sum''' મેથડ ''''''call''' માં ફરીથી પ્રવેશે છે. |
|- | |- | ||
| 05:31 | | 05:31 | ||
− | | '''end''' | + | | '''end''' મેથડ ના અંત ને ચિન્હિત કરે છે. |
− | + | ||
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | | અહી આપણે યુઝરને ઈનપુટ માટે પૂછીએ છીએ. |
|- | |- | ||
| 05:38 | | 05:38 | ||
− | | | + | |યુઝર વેલ્યુ '''a અને b''' દાખલ કરશે. |
|- | |- | ||
| 05:41 | | 05:41 | ||
− | | | + | | વેલ્યુ '''a''' અને '''b, માં સંગ્રહિત થશે. |
|- | |- | ||
| 05:46 | | 05:46 | ||
− | | | + | | અહી આપણે '''add''' '''method''' ને કોલ કરીશું. |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | | + | |પછી આપણે આર્ગ્યુંમેંટ '''a''' અને '''b.''' તરીકે પાસ કરીશું. |
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | | એડીશનલ ઓપરશન થયા પછી થી '''method add''' નું પરિણામ '''c.''' મા સંગ્રહિત થશે. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | | + | | અહી આપણે '''sum''' ને પ્રિન્ટ કરીશું જે '''c''' મા . સંગ્રહિત છે. |
|- | |- | ||
| 06:03 | | 06:03 | ||
− | | | + | | ચાલો આ કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ. |
|- | |- | ||
| 06:07 | | 06:07 | ||
− | | | + | |ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.ટાઈપ કરો ''' clear''' અને '''enter''' દબાઓ. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | | | + | | આપણે પહેલાથી જ '''rubyprogram.''' ના સબડિરેક્ટરી મા છીએ. |
|- | |- | ||
| 06:17 | | 06:17 | ||
− | | | + | | પહેલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કી બે વખત દબાઓ. |
|- | |- | ||
| 06:22 | | 06:22 | ||
− | | | + | | '''method hyphen without hyphen arguments dot rb''' ને '''method hyphen with hyphen arguments dot rb ''' થી બદલો. |
|- | |- | ||
| 06:32 | | 06:32 | ||
− | | | + | | અને ''' Enter''' દબાઓ. |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | '''Enter the values of a and b ''' | + | | '''Enter the values of a and b ''' દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | | | + | |હું ''' 8 ''' અને ''' 9.''' દાખલ કરીશ. |
|- | |- | ||
| 06:41 | | 06:41 | ||
− | | | + | |ટાઈપ કરો '''8''' અને ''' Enter''' દબાઓ. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | |ટાઈપ કરો '''9''' અને ''' Enter''' દબાઓ. |
|- | |- | ||
| 06:46 | | 06:46 | ||
− | | | + | | આપણેને આઉટપુટ આ રીતે મળશે. |
|- | |- | ||
Line 371: | Line 370: | ||
|- | |- | ||
| 06:52 | | 06:52 | ||
− | | | + | |હવે હું તમને '''Ruby''' '''method.''' નું એક મહત્વનું ફીચર બતાવીશ. |
|- | |- | ||
| 06:56 | | 06:56 | ||
− | | | + | | ચાલો '''text editor''' પ્રોગ્રામ મા પાછા જઈએ. |
|- | |- | ||
|06:59 | |06:59 | ||
− | | | + | | '''return.''' કી વર્ડ ડીલીટ કરો. |
|- | |- | ||
| 07:02 | | 07:02 | ||
− | | | + | |હવે '''Save''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | | ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ. |
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | | | + | |ચાલો પહેઓલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કીને દબાઓ.અને '' Enter.''' દબાઓ. |
|- | |- | ||
| 07:14 | | 07:14 | ||
− | |''Enter the values of a and b ''' | + | |''Enter the values of a and b ''' દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
| 07:18 | | 07:18 | ||
− | | | + | |હું ''' 10 '''અને ''' 15.''' દાખલ કરીશ. |
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | | + | |ટાઈપ કરો '''10''', ''' Enter''' દબાઓ ટાઈપ કરો '''15''' અને ''' Enter''' દબાઓ. |
|- | |- | ||
| 07:27 | | 07:27 | ||
− | | | + | | આપણને આઉટપુટ આ રીતે મળશે. |
|- | |- | ||
Line 415: | Line 414: | ||
|- | |- | ||
| 07:33 | | 07:33 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ '''return.''' કીવર્ડ ડીલીટ કર્યા પછી થી પણ કોઈ પણ એરર વિના પ્રોગ્રામ એક્ઝીક્યુટ થયો. |
|- | |- | ||
| 07:40 | | 07:40 | ||
− | | | + | | આ એટલા માટે કારણકે '''method.''' માં ગણતરી કેરલી વેલ્યુ '''Ruby ''' આપ મેળે પાછી આપે છે. |
|- | |- | ||
| 07:46 | | 07:46 | ||
− | | | + | | '''Ruby.''' મા '''method''' મા '''return''' કીવર્ડ ઓપ્શનલ છે. |
|- | |- | ||
| 07:50 | | 07:50 | ||
− | | | + | | આ આપણને સ્પોકન ટ્યુટોરિયલના અંત મા લઇ જશે. |
|- | |- | ||
| 07:53 | | 07:53 | ||
− | | | + | | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
|- | |- | ||
| 07:55 | | 07:55 | ||
− | | | + | | સારાંશ માટે |
|- | |- | ||
| 07:57 | | 07:57 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
| 07:59 | | 07:59 | ||
− | | | + | |'''Methods''' વીશે. |
|- | |- | ||
| 08:01 | | 08:01 | ||
− | | | + | | '''Method''' માટે સિન્ટેક્સ આર્ગ્યુંમેંટ વિનાનું. |
|- | |- | ||
| 08:04 | | 08:04 | ||
− | | | + | |અને '''Method''' આર્ગ્યુંમેંટ સાથે. |
|- | |- | ||
| 08:06 | | 08:06 | ||
− | | | + | | '''method''' થી વેલ્યુ રીટર્ન કરવું. |
|- | |- | ||
| 08:08 | | 08:08 | ||
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે, |
|- | |- | ||
| 08:10 | | 08:10 | ||
− | | | + | |'''method ''' વાપરીને . |
|- | |- | ||
| 08:13 | | 08:13 | ||
− | | | + | | અને યુઝર ઈનપુટ લઇ . |
|- | |- | ||
| 08:14 | | 08:14 | ||
− | | | + | | ચોરસ વિસ્તાર ગણતરી કરવા માટે, પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
| 08:17 | | 08:17 | ||
− | | | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
| 08:20 | | 08:20 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
| 08:23 | | 08:23 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 08:28 | | 08:28 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
|- | |- | ||
| 08:30 | | 08:30 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
| 08:33 | | 08:33 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
| 08:36 | | 08:36 | ||
− | | | + | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
|- | |- | ||
| 08:44 | | 08:44 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
| 08:49 | | 08:49 | ||
− | | | + | |જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
| 08:55 | | 08:55 | ||
− | | | + | |આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 09:00 | | 09:00 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
| 09:04 | | 09:04 | ||
− | | | + | |જોડાવા બદલ અભાર. |
|} | |} |
Latest revision as of 15:18, 4 August 2014
Time | Narration |
00:01 | Ruby Methodsપર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે! |
00:05 | આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું, |
00:07 | method શું છે ? |
00:09 | method માટે સિન્ટેક્સ અને |
00:11 | આપણે અમુક ઉદાહરણો જોઈશું. |
00:13 | અહીં આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux આવૃત્તિ 12.04 Ruby 1.9.3 |
00:21 | ' Linux મા તમને Terminal અને Text editor વાપરવાનું જ્ઞાન હોવું જરૂરી છે . |
00:28 | ચાલો હવે methods.' ના પરિચય સાથે શરુઆત કરીએ. |
00:31 | Method એ ચોક્કસ ક્રિયા ચલાવવા માટે એક સ્વયં પર્યાપ્ત કાર્યક્રમ છે. |
00:37 | Ruby method બીજા પ્રોગ્રામિંગ ભાષાઓમાં થી ખુબ સમાન છે. |
00:42 | Method નેમ લોઅરકેસ અક્ષરથી શરૂ થવું જોઈએ. |
00:45 | Method ને કોલ કરવા માટે પહેલાં વ્યાખ્યાયિત કરવા જોઇએ. |
00:49 | ચાલો method' માટે સિન્ટેક્સ જોઈએ. |
00:52 | 'Methods ને વ્યાખ્યાયિત કરવા માટે કીવર્ડ def ના પછી method નામ લખો . |
00:57 | argument વેલ્યુ સ્પષ્ટ કરે છે જે method ની પ્રક્રિયા કરવામાં માટે પાસ કરાય છે. |
01:02 | ruby code સેક્શન, method ને રજુ કરે છે જે પ્રક્રિયા કરે છે. |
01:09 | method ની બોડીને ઉપરથી આ વ્યાખ્યા અને નીચે થી વર્ડ end ના દ્વારા સમાપ્ત થાય છે. |
01:16 | આ આર્ગ્યુમેન્ટ સાથે મેથડ કહેવાય છે. |
01:19 | મેથડ માટે અન્ય સિન્ટેક્સ આ પ્રમાણે છે. |
01:23 | લીસ્ટ કીવર્ડ def પછી method name અને ખાલી આર્ગ્યુમેન્ટ લીસ્ટ. |
01:28 | ruby code સેક્શન જે મેથડ ની બોડીને રજુ કરે છે. |
01:32 | અને વર્ડ end જે મેથડના અંતને ચિન્હિત કરે છે. |
01:36 | આને આર્ગ્યુમેન્ટ વિના નું મેથડ કહેવામાં આવે છે. |
01:39 | ચાલો જોઈએ મેથડ ને કેવી રીતે વાપરવું. |
01:42 | મેં gedit એડીટર મા પહેલાથીજ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
01:46 | ચાલો હું તેને ખોલું. |
01:48 | નોંધ લો કે આપણું ફાઈનલ નેમ method hyphen without hyphen argument dot rb છે. |
01:55 | મેં ફાઈલને rubyprogram ફોલ્ડર મા સેવ કરી છે. |
01:59 | આ પ્રોગ્રામમાં આપણે મેથડ નો ઉપયોગ બે નંબર ની રકમ ગણતરી કરીશું. |
02:03 | ચાલો પ્રોગ્રામ મારફતે જાઓ. |
02:05 | અહી આપણે ગ્લોબલ વેરીએબલ a. ડીકલેર કર્યું છે. |
02:08 | અને આપણે તેને વેલ્યુ 5. આપની ને ઈનીશ્યલાઈઝ કર્યું છે. |
02:13 | dollar sign . ગ્લોબલ વેરીએબલ નેમ પહેલા ($) ડોલર ચિન્હ આપ્યા હોય છે. |
02:17 | Ruby પ્રોગ્રામમા ગ્લોબલ વેરિએબલ ક્યાંથી પણ એક્સેસ કરી શકાવાય છે,તે ક્યાં ડીકલેર થયું છે તે મ્હ્ત્વ નું નથી. |
02:25 | મેં કોઈ પણ આર્ગ્યુંમેન્ટ વગર add કહેવાતું મેથડ ડીકલેર કર્યું છે. |
02:31 | અહી આપણે યુઝરને બીજો નંબર દાખલ કરવા માટે પુછીએ છીએ. |
02:35 | યુઝર વેલ્યુ દાખલ કરશે. |
02:38 | gets method કંસોલ પર થી ઈનપુટ મેળવે છે પણ string ' ફોરમેટમા. |
02:44 | to_i મેથડ વાપરીને આને integer ને બદલવું જોઈએ. |
02:50 | બદલી થયેલ વેલ્યુ પછી વેરીએબલ b . મા સંગ્રહિત થાય છે. b લોકલ વેરીએબલ છે. |
02:56 | આં ફક્ત એ વેરીએબલ મા ઉપલબ્ધ છે, જ્યાં ડીકલેર થયું છે |
03:01 | અહી આપણે ગ્લોબલ વેરીએબલ a આને વેરીએબલ b. ની વેલ્યુ ઉમેરીએ છીએ. |
03:07 | પછી પરિણામ વેરીએબલ sum.' મા સંગ્રહિત થાય છે. |
03:10 | પછી આપણે sum. પ્રિન્ટ કરીશું. |
03:13 | આ સ્ટ્રિંગ અંદર વેરિયેબલ દાખલ કરવા માટે માર્ગ બતાવે છે. |
03:18 | આ sum નું કન્ટેન્ટ string તરીકે પ્રવેશે છે. અને આઉટર string ને અવેજી લે છે. |
03:25 | end મેથડના અંત ને ચિન્હિત કરે છે. |
03:28 | અહી બે પ્રકારના મેથડ છે. |
03:31 | User-defined method જે આપણું add મેથડ છે. |
03:35 | Pre-defined method જે print, gets અને to_i મેથડ છે. |
03:42 | અહી આપને આપણું add મેથડ બોલાવીશું. |
03:45 | એડીશનલ ઓપરેશન કરવામાં આવશે અને પરિણામ પ્રિન્ટ કરવામાં આવશે. |
03:50 | ચાલો હવે Save. બટન પર ક્લિક કરો. |
03:53 | પહેલા બતાવ્યા પ્રમાણે પ્રોગ્રામ rubyprogram ફોલ્ડરમાં સેવ થશે. |
03:59 | ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
04:02 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો. |
04:07 | ટર્મિનલ વિન્ડો સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે. |
04:11 | પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરવા માટે આપણને સબડિરેક્ટરી rubyprogram માં જવું પડશે. |
04:16 | તો ટાઈપ કરો cd space Desktop/rubyprogram'' અને Enter. દબાઓ. |
04:26 | હવે ટાઈપ કરો ruby space method hyphen without hyphen argument dot rb અને Enter દબાઓ. |
04:40 | Enter the second number દ્રશ્યમાન થાય છે. |
04:44 | આપણે વેલ્યુ 4. તરીકે દાખલ કરીશું.ટાઈપ કરો 4 અને enter દબાઓ. |
04:48 | આપણને આઉટપુટ આ રીતે મળેશે Sum of two numbers 5 and 4 is 9 |
04:53 | ચાલો હવે આર્ગ્યુંમેંટ શાથે મેથડના ઉદાહરણ જોઈએ. |
04:58 | મેં gedit માં પ્રોગામ પહેલેથીજ લખ્યો છે, ચાલો હું તે ખોલું. |
05:03 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ method hyphen with hyphen argument dot rb છે. |
05:10 | મેં આ ફાઈલને rubyprogram ફોલ્ડર અંદર પણ સેવ કરી છે. |
05:15 | ચાલો પ્રોગ્રામ મારફતે જઈએ. |
05:18 | અહી મેં add. કેહવાતું મેથડ ડીકલેર કર્યું છે.a,b method add. ના આર્ગ્યુંમેંટ છે. |
05:26 | અહી વેલ્યુ a અને b ઉમેરાઈ છે. |
05:29 | અને sum મેથડ 'call માં ફરીથી પ્રવેશે છે. |
05:31 | end મેથડ ના અંત ને ચિન્હિત કરે છે. |
05:35 | અહી આપણે યુઝરને ઈનપુટ માટે પૂછીએ છીએ. |
05:38 | યુઝર વેલ્યુ a અને b દાખલ કરશે. |
05:41 | વેલ્યુ a અને b, માં સંગ્રહિત થશે. |
05:46 | અહી આપણે add method ને કોલ કરીશું. |
05:49 | પછી આપણે આર્ગ્યુંમેંટ a અને b. તરીકે પાસ કરીશું. |
05:52 | એડીશનલ ઓપરશન થયા પછી થી method add નું પરિણામ c. મા સંગ્રહિત થશે. |
05:59 | અહી આપણે sum ને પ્રિન્ટ કરીશું જે c મા . સંગ્રહિત છે. |
06:03 | ચાલો આ કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ. |
06:07 | ચાલો પહેલા ટર્મિનલ સાફ કરીએ.ટાઈપ કરો clear અને enter દબાઓ. |
06:14 | આપણે પહેલાથી જ rubyprogram. ના સબડિરેક્ટરી મા છીએ. |
06:17 | પહેલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કી બે વખત દબાઓ. |
06:22 | method hyphen without hyphen arguments dot rb ને method hyphen with hyphen arguments dot rb થી બદલો. |
06:32 | અને Enter દબાઓ. |
06:35 | Enter the values of a and b દ્રશ્યમાન થાય છે. |
06:38 | હું 8 અને 9. દાખલ કરીશ. |
06:41 | ટાઈપ કરો 8 અને Enter દબાઓ. |
06:43 | ટાઈપ કરો 9 અને Enter દબાઓ. |
06:46 | આપણેને આઉટપુટ આ રીતે મળશે. |
06:47 | Sum of two numbers 8 and 9 is 17. |
06:52 | હવે હું તમને Ruby method. નું એક મહત્વનું ફીચર બતાવીશ. |
06:56 | ચાલો text editor પ્રોગ્રામ મા પાછા જઈએ. |
06:59 | return. કી વર્ડ ડીલીટ કરો. |
07:02 | હવે Save બટન પર ક્લિક કરો. |
07:05 | ચાલો કોડ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર જાઓ. |
07:09 | ચાલો પહેઓલા ના કમાંડ મેળવવા માટે અપ એરો કીને દબાઓ.અને Enter.' દબાઓ. |
07:14 | Enter the values of a and b ' દ્રશ્યમાન થાય છે. |
07:18 | હું 10 અને 15. દાખલ કરીશ. |
07:21 | ટાઈપ કરો 10, Enter દબાઓ ટાઈપ કરો 15 અને Enter દબાઓ. |
07:27 | આપણને આઉટપુટ આ રીતે મળશે. |
07:29 | Sum of two numbers 10 and 15 is 25. |
07:33 | આપણે જોઈ શકીએ છીએ return. કીવર્ડ ડીલીટ કર્યા પછી થી પણ કોઈ પણ એરર વિના પ્રોગ્રામ એક્ઝીક્યુટ થયો. |
07:40 | આ એટલા માટે કારણકે method. માં ગણતરી કેરલી વેલ્યુ Ruby આપ મેળે પાછી આપે છે. |
07:46 | Ruby. મા method મા return કીવર્ડ ઓપ્શનલ છે. |
07:50 | આ આપણને સ્પોકન ટ્યુટોરિયલના અંત મા લઇ જશે. |
07:53 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
07:55 | સારાંશ માટે |
07:57 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:59 | Methods વીશે. |
08:01 | Method માટે સિન્ટેક્સ આર્ગ્યુંમેંટ વિનાનું. |
08:04 | અને Method આર્ગ્યુંમેંટ સાથે. |
08:06 | method થી વેલ્યુ રીટર્ન કરવું. |
08:08 | અસાઇનમેન્ટ તરીકે, |
08:10 | method વાપરીને . |
08:13 | અને યુઝર ઈનપુટ લઇ . |
08:14 | ચોરસ વિસ્તાર ગણતરી કરવા માટે, પ્રોગ્રામ લખો. |
08:17 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
08:20 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
08:23 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
08:28 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
08:30 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
08:33 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
08:36 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો |
08:44 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
08:49 | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
08:55 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
09:00 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
09:04 | જોડાવા બદલ અભાર. |