Difference between revisions of "Netbeans/C2/Integrating-an-Applet-in-a-Web-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(4 intermediate revisions by one other user not shown) | |||
Line 4: | Line 4: | ||
|| Narration | || Narration | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
− | |નમસ્કાર . | + | | નમસ્કાર . |
|- | |- | ||
− | | 00 | + | | 00:02 |
− | |'''Integrating an Applet in a Web Application''' | + | | '''Integrating an Applet in a Web Application''' ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | |00 | + | | 00:08 |
− | | | + | | આ ટ્યુટોરીયલમા જે એપ્લીકેશન બનાવીશું તે '''Netbeans IDE''' માં '''applets''' સંસ્થાપિત કરતા શીખીશું. |
|- | |- | ||
− | |00 | + | | 00:16 |
− | | જો તમે પ્રથમ | + | | જો તમે પ્રથમ વખત '''Netbeans''' વાપરી રહ્યા હોય તો અમારા ટ્યુટોરીયલો નિહાળો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:21 |
− | | '''IDE | + | | '''IDE''' સાથે શરૂઆત કરવા માટે '''Introduction to Netbeans''' |
|- | |- | ||
− | |00 | + | | 00:25 |
− | | '''Developing Web Applications''' અને | + | | '''Developing Web Applications''' અને '''Designing GUIs on Netbeans''' આ ટ્યુટોરીયલો પણ નિહાળો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:32 |
− | | '''IDE | + | | '''IDE''' વિશે જાણવા માટે |
|- | |- | ||
− | | 00 | + | | 00:36 |
− | |બધા ઉપરના | + | | બધા ઉપરના ટ્યુટોરિયલ્સ સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર જોઈ શકાય છે. |
|- | |- | ||
− | |00 | + | | 00:41 |
− | |આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી | + | | આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ IDE આવૃત્તિ 7.1.1. |
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
− | |આ ટ્યુટોરીયલમાં આપણે | + | | આ ટ્યુટોરીયલમાં આપણે, |
|- | |- | ||
− | | 00 | + | | 00:57 |
− | | | + | | '''Applet''' (એપ્લેટ) બનાવીશું. |
|- | |- | ||
− | |00 | + | | 00:59 |
− | | '''Applet'''ને સક્રિય કરો; અને | + | | '''Applet''' ને સક્રિય કરો; અને |
− | + | ||
|- | |- | ||
− | |01 | + | | 01:02 |
− | | વેબ | + | | વેબ એપ્લીકેશનમાં '''applet''' ને એમ્બેડ કરો. |
|- | |- | ||
− | + | |01:05 | |
− | |01 | + | |પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે '' IDE''' શરૂ કરો. |
− | + | ||
− | |પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે'' IDE''' શરૂ કરો. | + | |
|- | |- | ||
− | + | |01:10 | |
− | |01 | + | |''File>New Project''' પર જાઓ અને '''Java Class Library ''' બનવો. |
− | |''File>New Project''' પર જાઓ અને '''Java Class Library '''બનવો. | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 01:17 | |
− | | 01 | + | |''Next''' ક્લિક કરો |
− | + | ||
− | |''Next'''ક્લિક કરો | + | |
− | + | ||
|- | |- | ||
− | + | |01:19 | |
− | |01 | + | |
− | + | ||
|તમારા પ્રોજેક્ટને નામ આપો. | |તમારા પ્રોજેક્ટને નામ આપો. | ||
|- | |- | ||
− | + | |01:21 | |
− | |01 | + | | '''હું મારા પ્રોજેક્ટને ''' '''SampleApplet'' તરીકે નામ આપીશ.. |
− | + | ||
− | | '''હું મારા પ્રોજેક્ટને ''' '''SampleApplet'' | + | |
|- | |- | ||
− | + | |01:26 | |
− | |01 | + | |
− | + | ||
|તમારી સિસ્ટમ પર કોઈપણ ડિરેક્ટરીમાં સ્થાન સેટ કરો. | |તમારી સિસ્ટમ પર કોઈપણ ડિરેક્ટરીમાં સ્થાન સેટ કરો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:30 |
− | |અને તમારા પ્રોજેક્ટને બનાવવા માટે 'Finish''''' પર ક્લિક કરો. | + | |અને તમારા પ્રોજેક્ટને બનાવવા માટે 'Finish''''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | + | |01:34 | |
− | |01 | + | |આગળ '''Applet Source File''' બનાવીશું. |
− | + | ||
− | |આગળ '''Applet Source File'''બનાવીશું. | + | |
|- | |- | ||
− | + | |01:39 | |
− | |01 | + | |
− | + | ||
|'''SampleApplet''' પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો . | |'''SampleApplet''' પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો . | ||
|- | |- | ||
− | + | |01:42 | |
− | |01 | + | |
− | + | ||
| અને'' પ્રોપર્ટીઝ વિન્ડો ખોલવા માટે''' Properties''' પસંદ કરો. ' | | અને'' પ્રોપર્ટીઝ વિન્ડો ખોલવા માટે''' Properties''' પસંદ કરો. ' | ||
− | |||
|- | |- | ||
− | + | | 01:47 | |
− | | 01 | + | |ઇચ્છિત પ્રોજેક્ટ માટે ''''''Source''' અને Binary Format''' પસંદ કરો. |
− | + | ||
− | |ઇચ્છિત પ્રોજેક્ટ માટે '''Source અને Binary Format'''પસંદ કરો. | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 01:53 | |
− | | 01 | + | | આ '''JDK''' નું યોગ્ય આવૃત્તિઓ પસંદ કરી છે તેની ખાતરી કરવા માટે છે. |
− | + | ||
− | | આ '''JDK'''નું યોગ્ય આવૃત્તિઓ પસંદ કરી છે તેની ખાતરી કરવા માટે છે. | + | |
− | + | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:59 |
− | | | + | |ઉદાહરણ તરીકે, તમે '''JDK''' ની તાજેતરની આવૃત્તિ પસંદ કરી હોય, |
|- | |- | ||
− | | 02 | + | | 02:04 |
− | |તો કદાચ''''Java browser plugin'''ના | + | |તો કદાચ''''Java browser plugin''' ના જુદા આવૃત્તિ પર '''applet'' મશીન પર ચાલશે નહી. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:10 |
− | |હું ''JDK'''ની નવી આવૃત્તિ પસંદ કરીશ,મારું બ્રાઉઝર જવા બ્રાઉઝર પ્લગ ઇન ની નવી આવૃત્તિને ચલાવી શકે છે. | + | |હું ''JDK''' ની નવી આવૃત્તિ પસંદ કરીશ,મારું બ્રાઉઝર જવા બ્રાઉઝર પ્લગ ઇન ની નવી આવૃત્તિને ચલાવી શકે છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:19 |
− | |'''OK'''પર ક્લિક કરો. | + | |'''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:21 |
− | | '''SampleApplet''' પ્રોજેક્ટ નોડ પર ફરીથી જમણું ક્લિક કરો. | + | | '''SampleApplet''' પ્રોજેક્ટ નોડ પર ફરીથી જમણું ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:25 |
| અને પસંદ કરો '''New''' >'''Applet''' | | અને પસંદ કરો '''New''' >'''Applet''' | ||
|- | |- | ||
− | |02 | + | |02:29 |
| જો તમને સંદરભીત મેનૂમા''' applet''' આ વિકલ્પ ના મળે તો '''Other''' પર ક્લિક કરો. | | જો તમને સંદરભીત મેનૂમા''' applet''' આ વિકલ્પ ના મળે તો '''Other''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | |02 | + | |02:35 |
− | |'''Categories''',હેઠળ '''Java. '''પસંદ કરો. | + | |'''Categories''', હેઠળ '''Java. '''પસંદ કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:38 |
− | |'''Applet'''બનાવવા માટે '''File Types''',હેઠળ '''Applet'''પસંદ કરો. | + | |'''Applet''' બનાવવા માટે '''File Types''' ,હેઠળ '''Applet''' પસંદ કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
− | | '''Class name'''(ક્લાસ નેમ ) '''Sample'''તરીકે અને '''Package'''(પેકેજ) '''org.me.hello'''તરીકે આપો. | + | | '''Class name''' (ક્લાસ નેમ ) '''Sample''' તરીકે અને '''Package''' (પેકેજ) '''org.me.hello''' તરીકે આપો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:55 |
− | |''Finish'''પર ક્લિક કરો. | + | |''Finish''' પર ક્લિક કરો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 02:57 | |
− | | 02 | + | | આપેલા પેકેજમા''' IDE''' '''applet''' ની સોર્સ ફાઈલ બનશે. |
− | + | ||
− | | આપેલા પેકેજમા''' IDE''' '''applet'''ની સોર્સ ફાઈલ બનશે. | + | |
− | + | ||
|- | |- | ||
− | + | |03:02 | |
− | |03 | + | | તે જોવા માટે પ્રોજેક્ટ વિન્ડોમાંની '''Source Package''' નોડ એક્સપાંડ કરો. |
− | + | ||
− | | તે જોવા માટે પ્રોજેક્ટ વિન્ડોમાંની '''Source Package''' નોડ એક્સપાંડ કરો. | + | |
− | + | ||
|- | |- | ||
− | + | |03:08 | |
− | |03 | + | | સોર્સ એડિટરમાં '''Applet source file''' (એપ્લેટ સોર્સફાઇલ) ખુલશે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 03:12 | |
− | | 03 | + | |ચાલો આપણે'''applet class''' વ્યાખ્યિત કરીએ. |
− | + | ||
− | |ચાલો આપણે'''applet class'''વ્યાખ્યિત કરીએ. | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 03:17 | |
− | | 03 | + | | મારા પાસે સદા''' applet''' માટે કોડ છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 03:21 | |
− | | 03 | + | | જે બેકગ્રાઉન્ડ રંગ''' cyan'' (સિયાન) અને |
− | + | ||
− | | જે બેકગ્રાઉન્ડ રંગ''' cyan'' | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 03:24 | |
− | | 03 | + | |
− | + | ||
| અને ફોરગ્રાઉન્ડ રંગ રેડ તરીકે સુયોજિત કરે છે. | | અને ફોરગ્રાઉન્ડ રંગ રેડ તરીકે સુયોજિત કરે છે. | ||
− | |||
|- | |- | ||
− | + | | 03:27 | |
− | | 03 | + | |
− | + | ||
|અને '''applet''' માં આગળની મેથડો ક્યાં ક્રમે લાગુ કરવી એ વિષે મેસેજ આપશે. | |અને '''applet''' માં આગળની મેથડો ક્યાં ક્રમે લાગુ કરવી એ વિષે મેસેજ આપશે. | ||
− | |||
|- | |- | ||
− | + | | 03:34 | |
− | | 03 | + | |એટલે કે '''init()''''''start()''' અને '''paint() ''' મેથડ કોલ કરીને '''applet''' શરુ થશે. |
− | |એટલે કે '''init()''''''start()''' અને '''paint() '''મેથડ કોલ કરીને '''applet'''શરુ થશે. | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:43 |
− | |હું આ સમગ્ર કોડ મારા કલીપ બોર્ડ પરથી કોપી કરીને '''IDE'''મા ઉપલબ્ધ કોડ પર પેસ્ટ કરીશ. | + | |હું આ સમગ્ર કોડ મારા કલીપ બોર્ડ પરથી કોપી કરીને '''IDE''' મા ઉપલબ્ધ કોડ પર પેસ્ટ કરીશ. |
− | + | ||
|- | |- | ||
− | + | | 03:54 | |
− | | 03 | + | |પ્રોજેક્ટ્સ વિન્ડોમા 'Sample.java''' ફાઈલ પર જમણું ક્લિક કરો. |
− | |પ્રોજેક્ટ્સ વિન્ડોમા 'Sample.java''' | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 04:00 | |
− | | 04 | + | |
− | + | ||
|અને સંદર્ભીત મેનુ માંથી ''Run File'' પસંદ કરો. | |અને સંદર્ભીત મેનુ માંથી ''Run File'' પસંદ કરો. | ||
|- | |- | ||
− | + | | 04:04 | |
− | | 04 | + | |''applet'''સમાવિષ્ટ વાડી ''Sample.html''' આ લોન્ચર ફાઈલ '''build''' ફોલ્ડરમા બનશે. |
− | + | ||
− | |''applet'''સમાવિષ્ટ વાડી ''Sample.html'''આ લોન્ચર ફાઈલ '''build'''ફોલ્ડરમા બનશે. | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
+ | | 04:13 | ||
+ | |જે તમે ફાઈલ્સ વિન્ડો મા જોઈ શકશો. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
|'''Sample dot html file''' | |'''Sample dot html file''' | ||
+ | |||
|- | |- | ||
− | + | | 04:18 | |
− | | 04 | + | | '''Applet viewer. ''' મા એપ્લેટ ખૂલેલ છે . |
− | + | ||
− | | '''Applet viewer. '''મા એપ્લેટ ખૂલેલ છે . | + | |
|- | |- | ||
− | | 04 | + | | 04:23 |
| જે સ્ક્રીન પર મેસેજ બતાવે છે. | | જે સ્ક્રીન પર મેસેજ બતાવે છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:27 |
− | | '''applet viewer'''ને બંદ કરું. | + | | '''applet viewer''' ને બંદ કરું. |
|- | |- | ||
− | + | | 04:29 | |
− | | 04 | + | |
− | + | ||
|અને વેબ એપ્લીકેશન મા આ '''Applet''' ને સમાવિષ્ઠ કરીએ. | |અને વેબ એપ્લીકેશન મા આ '''Applet''' ને સમાવિષ્ઠ કરીએ. | ||
|- | |- | ||
− | + | | 04:33 | |
− | | 04 | + | | જેનાથી યુસર ને '''applet''' ઉપલબ્ધ થશે. |
− | + | ||
− | | જેનાથી યુસર ને '''applet'''ઉપલબ્ધ થશે. | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 04:37 | |
− | | 04 | + | |આ કરવા માટે આપણે '''Web Application''' બનાવીએ છીએ. |
− | + | ||
− | |આ કરવા માટે આપણે '''Web Application'''બનાવીએ છીએ. | + | |
|- | |- | ||
− | + | | 04:42 | |
− | | 04 | + | | '''Categories'''હેઠળ '''java web''' અને '''Projects''' હેઠળ '''Web application''' પસંદ કરો. |
− | + | ||
− | | '''Categories'''હેઠળ '''java web'''અને '''Projects'''હેઠળ '''Web application'''પસંદ કરો. | + | |
|- | |- | ||
− | + | | 04:48 | |
− | | 04 | + | |અને '''Next''' પર ક્લિક કરો. |
− | + | ||
− | |અને '''Next'''પર ક્લિક કરો. | + | |
|- | |- | ||
− | + | | 04:50 | |
− | | 04 | + | |આપણે આપણા પ્રોજેક્ટને '''HelloSampleApplet''' તરીકે નામ આપીશું અને, |
− | + | ||
− | |આપણે આપણા પ્રોજેક્ટને '''HelloSampleApplet'''તરીકે નામ આપીશું અને, | + | |
|- | |- | ||
− | + | | 05:01 | |
− | | 05 | + | | '''Next''' ક્લિક કરો |
− | + | ||
− | | '''Next'''ક્લિક કરો | + | |
− | + | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:03 |
− | | યોગ્ય સર્વર પસંદ કરેલ હોય તો પ્રોજેક્ટ બનવા માટે '''finish'''પર ક્લિક કરો | + | | યોગ્ય સર્વર પસંદ કરેલ હોય તો પ્રોજેક્ટ બનવા માટે '''finish''' પર ક્લિક કરો |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 05:12 | |
− | | 05 | + | |નોંધ લો કે કે જયારે આપણે જાવા પ્રોજેક્ટ'''SampleApplet''' વેબ પ્રોજેક્ટ '''HelloSampleApplet''' મા ઉમેરીએ છીએ, |
− | + | ||
− | |નોંધ લો કે કે જયારે આપણે જાવા પ્રોજેક્ટ'''SampleApplet''' વેબ પ્રોજેક્ટ '''HelloSampleApplet''' મા ઉમેરીએ છીએ, | + | |
|- | |- | ||
− | + | | 05:20 | |
− | | 05 | + | |
− | + | ||
|આપણે ''IDE'ને વેબ એપ્લીકેશન તૈયાર કરતી વખતે ''' applet'''બનાવવાની સુવિધા આપીએ છે. | |આપણે ''IDE'ને વેબ એપ્લીકેશન તૈયાર કરતી વખતે ''' applet'''બનાવવાની સુવિધા આપીએ છે. | ||
|- | |- | ||
− | + | | 05:26 | |
− | | 05 | + | |
− | + | ||
|માટે જયારે '''Sample dot java applet '''મોડીફાઈ કરીશું. | |માટે જયારે '''Sample dot java applet '''મોડીફાઈ કરીશું. | ||
|- | |- | ||
− | + | | 05:34 | |
− | | 05 | + | | બીલ્ડ થતા વખતે '''IDE''' એ '''applet''' ની નવી આવૃત્તિ તૈયાર કરે છે. |
− | + | ||
− | | બીલ્ડ થતા વખતે '''IDE'''એ '''applet''' ની નવી આવૃત્તિ તૈયાર કરે છે. | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:40 | |
− | | 05 | + | |
− | + | ||
| હવે પ્રોજેક્ટ વિન્ડોમા '''HelloSampleApplet''' પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો. | | હવે પ્રોજેક્ટ વિન્ડોમા '''HelloSampleApplet''' પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો. | ||
|- | |- | ||
− | + | | 05:45 | |
− | | 05 | + | |અને '''Properties''' પર ક્લિક કરો. |
− | + | ||
− | |અને '''Properties'''પર ક્લિક કરો. | + | |
|- | |- | ||
− | + | | 05:49 | |
− | | 05 | + | |
− | + | ||
|આપણું '''applet''' જાવા પ્રોજેક્ટ મા છે. | |આપણું '''applet''' જાવા પ્રોજેક્ટ મા છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:52 |
− | | '''Jar'''ફાઈલ ઉમેરવા માટે વિન્ડો ના ડાબા બાજુએ મેનુમાંથી '''Packaging''' વિકલ્પ પસંદ કરો. | + | | '''Jar''' ફાઈલ ઉમેરવા માટે વિન્ડો ના ડાબા બાજુએ મેનુમાંથી '''Packaging''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
− | + | | 05:59 | |
− | | 05 | + | |'''Add Project''' પર ક્લિક કરો અને '''Applet class''' ધરાવતો જાવા પ્રોજેક્ટ પસંદ કરો. |
− | + | ||
− | |'''Add Project''' પર ક્લિક કરો અને '''Applet class'''ધરાવતો જાવા પ્રોજેક્ટ પસંદ કરો. | + | |
|- | |- | ||
− | | 06 | + | | 06:05 |
|અહી '''SampleApplet''' | |અહી '''SampleApplet''' | ||
|- | |- | ||
− | + | | 06:09 | |
− | | 06 | + | |'''Add Project Jar Files''' પર ક્લિક કરો. |
− | + | ||
− | |'''Add Project Jar Files'''પર ક્લિક કરો. | + | |
|- | |- | ||
− | + | | 06:14 | |
− | | 06 | + | | '''applet source file''' સમાવિષ્ટ વાડી '''jar''' ફાઈલ ટેબ્લેટ મા દેખાય છે. |
− | + | ||
− | | '''applet source file'''સમાવિષ્ટ વાડી '''jar''' ફાઈલ ટેબ્લેટ મા દેખાય છે. | + | |
|- | |- | ||
− | + | | 06:20 | |
− | | 06 | + | |'''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | |'''OK'''પર ક્લિક કરો. | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 06:24 | |
− | | 06 | + | |અને ' હવે '''''HelloSampleApplet'''' પ્રોજેક્ટ બનાવવા માટે પ્રોજેક્ટ વિન્ડો મા તેના પર ક્લિક કરો. |
− | + | ||
− | |અને ' હવે ''HelloSampleApplet' પ્રોજેક્ટ બનાવવા માટે પ્રોજેક્ટ વિન્ડો મા તેના પર ક્લિક કરો. | + | |
|- | |- | ||
− | + | | 06:31 | |
− | | 06 | + | |અને ''''''Clean''' અને '''Build'''' વિકલ્પ પસંદ કરો. |
− | + | ||
− | |અને '''Clean અને Build''' વિકલ્પ પસંદ કરો. | + | |
|- | |- | ||
− | + | | 06:36 | |
− | | 06 | + | |
− | + | ||
| હવે જયારે પ્રોજેક્ટ બનશે ત્યારે મૂળ '''SampleApplet''' પ્રોજેક્ટમા જાર ફાઈલ બનશે. | | હવે જયારે પ્રોજેક્ટ બનશે ત્યારે મૂળ '''SampleApplet''' પ્રોજેક્ટમા જાર ફાઈલ બનશે. | ||
|- | |- | ||
− | + | | 06:45 | |
− | | 06 | + | |ફાઈલ વિન્ડો મા જયી '''HelloSampleApplet'' પ્રોજેક્ટ નોડ એક્સપાંડ કરો. |
− | + | ||
− | |ફાઈલ વિન્ડો મા જયી '''HelloSampleApplet'' પ્રોજેક્ટ નોડ એક્સપાંડ કરો. | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 06:51 | |
− | | 06 | + | |
− | + | ||
|'''build''' અને '''web''' ફોલ્ડર હેઠળ | |'''build''' અને '''web''' ફોલ્ડર હેઠળ | ||
|- | |- | ||
− | + | | 06:54 | |
− | | 06 | + | |
− | + | ||
|તમે જોઈ શકો છો કે જાર ફાઈલ ઉમેરાઈ ગયી છે. | |તમે જોઈ શકો છો કે જાર ફાઈલ ઉમેરાઈ ગયી છે. | ||
|- | |- | ||
− | + | | 06:58 | |
− | | 06 | + | |હવે '''HTML''' ફાઈલમાં '''applet''' સમાવિષ્ટ કરીશું. |
− | + | ||
− | |હવે '''HTML'''ફાઈલમાં '''applet'''સમાવિષ્ટ કરીશું. | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 07:02 | |
− | | 07 | + | |
− | + | ||
| '''Project''' વિન્ડો પર જયી 'HelloSampleApplet'' પ્રોજેક્ટ નોડ પર જમણું કિલ કરો. | | '''Project''' વિન્ડો પર જયી 'HelloSampleApplet'' પ્રોજેક્ટ નોડ પર જમણું કિલ કરો. | ||
|- | |- | ||
− | + | | 07:09 | |
− | | 07 | + | | '''New''' પસંદ કરી અને ''HTML''' ફાઈલ વિકલ્પ પસંદ કરો. |
− | + | ||
− | | '''New'''પસંદ કરી અને ''HTML''' ફાઈલ વિકલ્પ પસંદ કરો. | + | |
|- | |- | ||
− | + | | 07:13 | |
− | | 07 | + | |
− | + | ||
| જો સંદર્ભીત મેનુ મા ''HTML''' વિકલ્પ નથી મળતો. | | જો સંદર્ભીત મેનુ મા ''HTML''' વિકલ્પ નથી મળતો. | ||
|- | |- | ||
− | + | | 07:18 | |
− | | 07 | + | | '''Other''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | '''Other'''પર ક્લિક કરો. | + | |
|- | |- | ||
− | + | | 07:21 | |
− | | 07 | + | |'''Web''' હેઠળ '''Categories''' અને '''HTML'''હેઠળ '''File Types''' પસંદ કરો અને '''Next''' ક્લિક કરો. |
− | + | ||
− | |'''Web'''હેઠળ '''Categories''' અને '''HTML'''હેઠળ '''File Types'''પસંદ કરો અને '''Next'''ક્લિક કરો. | + | |
|- | |- | ||
− | + | | 07:29 | |
− | | 07 | + | | '''Html''' ફાઈલ ને નામ આપો. |
− | + | ||
− | | '''Html'''ફાઈલ ને નામ આપો. | + | |
|- | |- | ||
− | + | | 07:32 | |
− | | 07 | + | |હું '''MyApplet''' તરીકે નામ આપીશ અને '''Finish.''' પર ક્લિક કરો. |
− | + | ||
− | |હું '''MyApplet''' તરીકે નામ આપીશ અને '''Finish.'''પર ક્લિક કરો. | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 07:40 | |
− | | 07 | + | |હવે આગળ '''MyApplet dot html''' માની બોડી ટેગ્સમા '''applet''' ટેગ દાખલ કરો. |
− | + | ||
− | |હવે આગળ '''MyApplet dot html''' માની બોડી ટેગ્સમા '''applet'''ટેગ દાખલ કરો. | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 07:48 | |
− | | 07 | + | |મારી પાસે ''' applet code''' (એપ્લેટ કોડ) અહી છે. |
− | + | ||
− | |મારી પાસે ''' applet code'''(એપ્લેટ કોડ) અહી છે. | + | |
|- | |- | ||
+ | | 07:51 | ||
+ | |ચાલો હવે હું આ કલીપ બોર્ડ કોપી કરીને''' html''' ફાઈલમાની બોડી ટેગમા પેસ્ટ કરો. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 08:03 | |
− | | 08 | + | |
− | + | ||
| અગામી''' html''' ફાઈલ ને સક્રિય કરવું છે. | | અગામી''' html''' ફાઈલ ને સક્રિય કરવું છે. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:07 |
− | |પ્રોજેક્ટ વિન્ડોમાં '''MyApplet dot html''' પર ક્લિક કરી ''Run File' પસંદ કરો. | + | |પ્રોજેક્ટ વિન્ડોમાં '''MyApplet dot html''' પર ક્લિક કરી ''Run File' પસંદ કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:14 |
− | | સર્વર''' html'''ફાઈલ '''IDE'''ના મૂળભૂત બ્રાઉઝરમા મુકશે. | + | | સર્વર''' html''' ફાઈલ '''IDE''' ના મૂળભૂત બ્રાઉઝરમા મુકશે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:25 |
− | |હવે સર્વરે''' html'''ફાઈલ ''' IDE'''ના મૂળભૂત બ્રાઉઝરમા મુકવાથી, | + | |હવે સર્વરે''' html''' ફાઈલ ''' IDE''' ના મૂળભૂત બ્રાઉઝરમા મુકવાથી, |
|- | |- | ||
− | | 08 | + | | 08:30 |
− | |તમે | + | |તમે સ્ક્રીન પર મેસેજ પ્રદર્શિત થતો જોશો. |
|- | |- | ||
− | + | | 08:36 | |
− | | 08 | + | |હવે અસાઇનમેન્ટ. |
− | + | ||
− | |હવે અસાઇનમેન્ટ | + | |
|- | |- | ||
− | + | | 08:38 | |
− | | 08 | + | |''IDE''' મા હજુ એક સાધુ બેનર''' applet''' મા બનાવો. |
− | + | ||
− | |''IDE'''મા હજુ એક સાધુ બેનર''' applet'''મા બનાવો. | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 08:43 | |
− | | 08 | + | |
− | + | ||
|જ્યાં''' applet's'''ના વિન્ડોમા મેસેજ સ્ક્રોલ થશે. | |જ્યાં''' applet's'''ના વિન્ડોમા મેસેજ સ્ક્રોલ થશે. | ||
− | |||
|- | |- | ||
− | + | | 08:49 | |
− | | 08 | + | |વેબ એપ્લીકેશન મા '''applet''' એમ્બેડ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:52 | |
− | | 08 | + | |અને વેબ પ્રોજેક્ટ મા ''' JAR''' ઉમેરો. |
− | + | ||
− | |અને વેબ પ્રોજેક્ટ મા ''' JAR'''ઉમેરો. | + | |
|- | |- | ||
− | + | | 08:56 | |
− | | 08 | + | | છેલ્લે''' HTML file''' બનાવી સક્રિય કરો. |
− | + | ||
− | | છેલ્લે''' HTML file'''બનાવી સક્રિય કરો. | + | |
|- | |- | ||
− | + | | 09:00 | |
− | | 09 | + | |
− | + | ||
| મેં પોતાનું ''' moving banner applet''' બનાવ્યું છે. | | મેં પોતાનું ''' moving banner applet''' બનાવ્યું છે. | ||
|- | |- | ||
− | + | | 09:04 | |
− | | 09 | + | |
− | + | ||
|ચાલો આ પ્રોજેક્ટ ખોલીને રન કરું. | |ચાલો આ પ્રોજેક્ટ ખોલીને રન કરું. | ||
|- | |- | ||
+ | | 09:18 | ||
+ | |તમને વિન્ડો મા સ્ક્રોલ થનારા મેસેજ '''applet''' ખુલ્લા દેખાશે. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 09:28 | |
− | | 09 | + | |
− | + | ||
|સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | |સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. | ||
|- | |- | ||
− | + | | 09:32 | |
− | | 09 | + | |
− | + | ||
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | + | | 09:36 | |
− | | 09 | + | |
− | + | ||
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | + | | 09:41 | |
− | | 09 | + | |
− | + | ||
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||
− | |||
|- | |- | ||
− | + | | 09:46 | |
− | | 09 | + | |
− | + | ||
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | + | | 09:51 | |
− | | 09 | + | |
− | + | ||
|વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો | |વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો | ||
|- | |- | ||
− | + | | 09:58 | |
− | | 09 | + | |
− | + | ||
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | + | | 10:04 | |
− | | 10 | + | |
− | + | ||
|જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે | ||
|- | |- | ||
− | + | | 10:00 | |
− | | 10 | + | |
− | + | ||
|આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે | |આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે | ||
|- | |- | ||
− | + | | 10:22 | |
− | | 10 | + | |
− | + | ||
|આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે | |આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે | ||
|- | |- | ||
− | + | | 10:27 | |
− | | 10 | + | |
− | + | ||
|આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 13:09, 24 July 2014
Time | Narration |
00:01 | નમસ્કાર . |
00:02 | Integrating an Applet in a Web Application ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમા જે એપ્લીકેશન બનાવીશું તે Netbeans IDE માં applets સંસ્થાપિત કરતા શીખીશું. |
00:16 | જો તમે પ્રથમ વખત Netbeans વાપરી રહ્યા હોય તો અમારા ટ્યુટોરીયલો નિહાળો. |
00:21 | IDE સાથે શરૂઆત કરવા માટે Introduction to Netbeans |
00:25 | Developing Web Applications અને Designing GUIs on Netbeans આ ટ્યુટોરીયલો પણ નિહાળો. |
00:32 | IDE વિશે જાણવા માટે |
00:36 | બધા ઉપરના ટ્યુટોરિયલ્સ સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઇટ પર જોઈ શકાય છે. |
00:41 | આ ડેમોનસ્ટ્રેટ કરવા માટે હું વાપરી રહ્યી છું લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 અને નેટબીન્સ IDE આવૃત્તિ 7.1.1. |
00:55 | આ ટ્યુટોરીયલમાં આપણે, |
00:57 | Applet (એપ્લેટ) બનાવીશું. |
00:59 | Applet ને સક્રિય કરો; અને |
01:02 | વેબ એપ્લીકેશનમાં applet ને એમ્બેડ કરો. |
01:05 | પ્રોજેક્ટ બનાવવા માટે ચાલો હવે IDE' શરૂ કરો. |
01:10 | File>New Project' પર જાઓ અને Java Class Library બનવો. |
01:17 | Next' ક્લિક કરો |
01:19 | તમારા પ્રોજેક્ટને નામ આપો. |
01:21 | 'હું મારા પ્રોજેક્ટને SampleApplet તરીકે નામ આપીશ.. |
01:26 | તમારી સિસ્ટમ પર કોઈપણ ડિરેક્ટરીમાં સ્થાન સેટ કરો.
|
01:30 | અને તમારા પ્રોજેક્ટને બનાવવા માટે 'Finish પર ક્લિક કરો. |
01:34 | આગળ Applet Source File બનાવીશું. |
01:39 | SampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો . |
01:42 | અને પ્રોપર્ટીઝ વિન્ડો ખોલવા માટે Properties પસંદ કરો. ' |
01:47 | ઇચ્છિત પ્રોજેક્ટ માટે 'Source' અને Binary Format પસંદ કરો. |
01:53 | આ JDK નું યોગ્ય આવૃત્તિઓ પસંદ કરી છે તેની ખાતરી કરવા માટે છે. |
01:59 | ઉદાહરણ તરીકે, તમે JDK ની તાજેતરની આવૃત્તિ પસંદ કરી હોય, |
02:04 | તો કદાચ''Java browser plugin ના જુદા આવૃત્તિ પર applet મશીન પર ચાલશે નહી. |
02:10 | હું JDK' ની નવી આવૃત્તિ પસંદ કરીશ,મારું બ્રાઉઝર જવા બ્રાઉઝર પ્લગ ઇન ની નવી આવૃત્તિને ચલાવી શકે છે. |
02:19 | OK પર ક્લિક કરો. |
02:21 | SampleApplet પ્રોજેક્ટ નોડ પર ફરીથી જમણું ક્લિક કરો. |
02:25 | અને પસંદ કરો New >Applet |
02:29 | જો તમને સંદરભીત મેનૂમા applet આ વિકલ્પ ના મળે તો Other પર ક્લિક કરો. |
02:35 | Categories, હેઠળ Java. પસંદ કરો. |
02:38 | Applet બનાવવા માટે File Types ,હેઠળ Applet પસંદ કરો. |
02:43 | Class name (ક્લાસ નેમ ) Sample તરીકે અને Package (પેકેજ) org.me.hello તરીકે આપો. |
02:55 | Finish' પર ક્લિક કરો. |
02:57 | આપેલા પેકેજમા IDE applet ની સોર્સ ફાઈલ બનશે. |
03:02 | તે જોવા માટે પ્રોજેક્ટ વિન્ડોમાંની Source Package નોડ એક્સપાંડ કરો. |
03:08 | સોર્સ એડિટરમાં Applet source file (એપ્લેટ સોર્સફાઇલ) ખુલશે. |
03:12 | ચાલો આપણેapplet class વ્યાખ્યિત કરીએ. |
03:17 | મારા પાસે સદા applet માટે કોડ છે. |
03:21 | જે બેકગ્રાઉન્ડ રંગ' cyan (સિયાન) અને |
03:24 | અને ફોરગ્રાઉન્ડ રંગ રેડ તરીકે સુયોજિત કરે છે. |
03:27 | અને applet માં આગળની મેથડો ક્યાં ક્રમે લાગુ કરવી એ વિષે મેસેજ આપશે. |
03:34 | એટલે કે init()'start()' અને paint() મેથડ કોલ કરીને applet શરુ થશે. |
03:43 | હું આ સમગ્ર કોડ મારા કલીપ બોર્ડ પરથી કોપી કરીને IDE મા ઉપલબ્ધ કોડ પર પેસ્ટ કરીશ. |
03:54 | પ્રોજેક્ટ્સ વિન્ડોમા 'Sample.java ફાઈલ પર જમણું ક્લિક કરો. |
04:00 | અને સંદર્ભીત મેનુ માંથી Run File પસંદ કરો. |
04:04 | appletસમાવિષ્ટ વાડી Sample.html આ લોન્ચર ફાઈલ build ફોલ્ડરમા બનશે. |
04:13 | જે તમે ફાઈલ્સ વિન્ડો મા જોઈ શકશો.
|
04:15 | Sample dot html file |
04:18 | Applet viewer. મા એપ્લેટ ખૂલેલ છે . |
04:23 | જે સ્ક્રીન પર મેસેજ બતાવે છે. |
04:27 | applet viewer ને બંદ કરું. |
04:29 | અને વેબ એપ્લીકેશન મા આ Applet ને સમાવિષ્ઠ કરીએ. |
04:33 | જેનાથી યુસર ને applet ઉપલબ્ધ થશે. |
04:37 | આ કરવા માટે આપણે Web Application બનાવીએ છીએ. |
04:42 | Categoriesહેઠળ java web અને Projects હેઠળ Web application પસંદ કરો. |
04:48 | અને Next પર ક્લિક કરો.
|
04:50 | આપણે આપણા પ્રોજેક્ટને HelloSampleApplet તરીકે નામ આપીશું અને, |
05:01 | Next ક્લિક કરો |
05:03 | યોગ્ય સર્વર પસંદ કરેલ હોય તો પ્રોજેક્ટ બનવા માટે finish પર ક્લિક કરો |
05:12 | નોંધ લો કે કે જયારે આપણે જાવા પ્રોજેક્ટSampleApplet વેબ પ્રોજેક્ટ HelloSampleApplet મા ઉમેરીએ છીએ, |
05:20 | આપણે IDE'ને વેબ એપ્લીકેશન તૈયાર કરતી વખતે appletબનાવવાની સુવિધા આપીએ છે. |
05:26 | માટે જયારે Sample dot java applet મોડીફાઈ કરીશું.
|
05:34 | બીલ્ડ થતા વખતે IDE એ applet ની નવી આવૃત્તિ તૈયાર કરે છે. |
05:40 | હવે પ્રોજેક્ટ વિન્ડોમા HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું ક્લિક કરો. |
05:45 | અને Properties પર ક્લિક કરો. |
05:49 | આપણું applet જાવા પ્રોજેક્ટ મા છે. |
05:52 | Jar ફાઈલ ઉમેરવા માટે વિન્ડો ના ડાબા બાજુએ મેનુમાંથી Packaging વિકલ્પ પસંદ કરો. |
05:59 | Add Project પર ક્લિક કરો અને Applet class ધરાવતો જાવા પ્રોજેક્ટ પસંદ કરો. |
06:05 | અહી SampleApplet
|
06:09 | Add Project Jar Files પર ક્લિક કરો. |
06:14 | applet source file સમાવિષ્ટ વાડી jar ફાઈલ ટેબ્લેટ મા દેખાય છે. |
06:20 | OK પર ક્લિક કરો. |
06:24 | અને ' હવે HelloSampleApplet' પ્રોજેક્ટ બનાવવા માટે પ્રોજેક્ટ વિન્ડો મા તેના પર ક્લિક કરો.
|
06:31 | અને 'Clean અને Build' વિકલ્પ પસંદ કરો. |
06:36 | હવે જયારે પ્રોજેક્ટ બનશે ત્યારે મૂળ SampleApplet પ્રોજેક્ટમા જાર ફાઈલ બનશે. |
06:45 | ફાઈલ વિન્ડો મા જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ એક્સપાંડ કરો. |
06:51 | build અને web ફોલ્ડર હેઠળ |
06:54 | તમે જોઈ શકો છો કે જાર ફાઈલ ઉમેરાઈ ગયી છે. |
06:58 | હવે HTML ફાઈલમાં applet સમાવિષ્ટ કરીશું. |
07:02 | Project વિન્ડો પર જયી 'HelloSampleApplet પ્રોજેક્ટ નોડ પર જમણું કિલ કરો. |
07:09 | New' પસંદ કરી અને HTML ફાઈલ વિકલ્પ પસંદ કરો. |
07:13 | જો સંદર્ભીત મેનુ મા HTML' વિકલ્પ નથી મળતો. |
07:18 | Other પર ક્લિક કરો. |
07:21 | Web હેઠળ Categories અને HTMLહેઠળ File Types પસંદ કરો અને Next ક્લિક કરો. |
07:29 | Html ફાઈલ ને નામ આપો. |
07:32 | હું MyApplet તરીકે નામ આપીશ અને Finish. પર ક્લિક કરો.
|
07:40 | હવે આગળ MyApplet dot html માની બોડી ટેગ્સમા applet ટેગ દાખલ કરો. |
07:48 | મારી પાસે applet code (એપ્લેટ કોડ) અહી છે.
|
07:51 | ચાલો હવે હું આ કલીપ બોર્ડ કોપી કરીને html ફાઈલમાની બોડી ટેગમા પેસ્ટ કરો. |
08:03 | અગામી html ફાઈલ ને સક્રિય કરવું છે. |
08:07 | પ્રોજેક્ટ વિન્ડોમાં MyApplet dot html પર ક્લિક કરી Run File' પસંદ કરો. |
08:14 | સર્વર html ફાઈલ IDE ના મૂળભૂત બ્રાઉઝરમા મુકશે.
|
08:25 | હવે સર્વરે html ફાઈલ IDE ના મૂળભૂત બ્રાઉઝરમા મુકવાથી, |
08:30 | તમે સ્ક્રીન પર મેસેજ પ્રદર્શિત થતો જોશો. |
08:36 | હવે અસાઇનમેન્ટ. |
08:38 | IDE' મા હજુ એક સાધુ બેનર applet મા બનાવો. |
08:43 | જ્યાં applet'sના વિન્ડોમા મેસેજ સ્ક્રોલ થશે. |
08:49 | વેબ એપ્લીકેશન મા applet એમ્બેડ કરો. |
08:52 | અને વેબ પ્રોજેક્ટ મા JAR ઉમેરો. |
08:56 | છેલ્લે HTML file બનાવી સક્રિય કરો. |
09:00 | મેં પોતાનું moving banner applet બનાવ્યું છે. |
09:04 | ચાલો આ પ્રોજેક્ટ ખોલીને રન કરું. |
09:18 | તમને વિન્ડો મા સ્ક્રોલ થનારા મેસેજ applet ખુલ્લા દેખાશે. |
09:28 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:32 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:36 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:46 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
|
09:51 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો
|
09:58 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
10:04 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે |
10:00 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
10:22 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે
|
10:27 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |