Difference between revisions of "KiCad/C2/Mapping-components-in-KiCad/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 112: Line 112:
 
|-
 
|-
 
| 02.07
 
| 02.07
|Let us now look at the process of mapping the components used in the schematic with footprints. ચાલો હવે પગલાં સાથે યોજનાકીય ઉપયોગમાં લેવાતા ઘટકો મૅપ પ્રક્રિયા જુઓ.
+
|ચાલો હવે સ્કીમેટીકમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ ઘટકોનાં જોડાણની પ્રક્રિયા તરફ જોઈએ.  
  
 
|-
 
|-
 
| 02.14
 
| 02.14
|Footprint is the actual layout of the component which is placed in the Printed Circuit Board.  
+
|ટપ્રીંટ એ ઘટકની વાસ્તવિક ગોઠવણી છે જે મુદ્રિત પરિપથ બોર્ડમાં મૂકવામાં આવે છે.
  
 
|-
 
|-
 
| 02.21
 
| 02.21
| To start mapping of the components,   
+
| ઘટકોનું જોડાણ શરૂ કરવા માટે,   
  
 
|-
 
|-
 
|02.24
 
|02.24
|Go to the top panel of EEschema window.
+
|'EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પર જાવ.
  
 
|-
 
|-
 
| 02.28
 
| 02.28
| Click on the Run Cvpcb button.
+
| '''Run Cvpcb''' બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02.33
 
| 02.33
| This will open the Cvpcb window.
+
| આનાથી '''Cvpcb''' વિન્ડો ખુલશે.
  
 
|-
 
|-
 
| 02.37
 
| 02.37
| It will also open a dialog box titled Component Library Error.  
+
|સાથે જ તે '''Component Library Error''' શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે.  
  
 
|-
 
|-
 
| 02.42
 
| 02.42
|Click on OK button to close it.  
+
|તેને બંધ કરવા માટે '''OK''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 02.47
 
| 02.47
| Notice that it opens project1.net file. Please recall that we had generated this file in the netlist generation tutorial.  
+
| નોંધ લો કે તે '''project1.net''' ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને '''netlist generation''' ટ્યુટોરીયલમાં ઉત્પન્ન કરી હતી.
  
 
|-
 
|-
 
| 02.58
 
| 02.58
|The Cvpcb window is divided into two panels.
+
|''Cvpcb''' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે.
  
 
|-
 
|-
 
| 03.03
 
| 03.03
|The first column in the left panel is the serial number.
+
|ડાબા પેનલમાની પહેલી કોલમ અનુક્રમ ક્રમાંક છે.  
  
 
|-
 
|-
 
| 03.07
 
| 03.07
|The second column shows reference id for list of components used in schematic.  
+
|બીજી કોલમ સ્કીમેટીકમાં વપરાયેલ ઘટકોની યાદી માટે સંદર્ભિત આઈડી દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 03.14
 
| 03.14
| The third column shows values of the corresponding components.  
+
| ત્રીજી કોલમ અનુરૂપ ઘટકોની વેલ્યુઓ દર્શાવે છે.
  
 
|-
 
|-
 
| 03.19
 
| 03.19
| The right panel gives a list of footprints available.  
+
| જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે.  
  
 
|-
 
|-
 
| 03.25
 
| 03.25
|Now we will map the components with their associated footprints.  
+
|હવે આપણે ઘટકોનું જોડાણ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સહીત કરીશું.  
  
 
|-
 
|-
 
| 03.30
 
| 03.30
| We can see list of footprints available for selected component (i.e) C1 in the right part of Cvpcb window.
+
| આપણે પસંદિત ઘટકો માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) '''Cvpcb''' વિન્ડોનાં જમણા ભાગમાં '''C1'''
 +
 
 
|-
 
|-
 
| 03.41
 
| 03.41
| We will now view footprint corresponding to the selected component.  
+
| આપણે હવે પસંદિત ઘટકોનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું.
  
 
|-
 
|-
 
| 03.45
 
| 03.45
| On the top panel of Cvpcb window click on View selected footprint
+
| '''Cvpcb''' વિન્ડોની ઉપરની પેનલ પર '''View selected footprint''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 03.53
 
| 03.53
|This will open footprint window which displays the image of footprint selected.
+
|આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે.  
  
 
|-
 
|-
 
| 04.02
 
| 04.02
|We can also see images of different footprints by clicking on them
+
|આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ
  
 
|-
 
|-
 
| 04.12
 
| 04.12
|I will close footprint window now.   
+
|હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ.   
  
 
|-
 
|-
 
| 04.15
 
| 04.15
|For the first component C1, we will choose the footprint C1 from right panel.  
+
|પહેલા ઘટક '''C1''' માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ '''C1''' પસંદ કરીશું.  
  
 
|-
 
|-
 
| 04.22
 
| 04.22
| To assign C1 footprint to first component, double click on the footprint.   
+
| પહેલા ઘટકને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, '''footprint''' પર બે વાર ક્લિક કરો.   
  
 
|-
 
|-
 
| 04.27
 
| 04.27
|As you can see, C1 footprint gets assigned to the first component in the list.  
+
|જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા ઘટકને '''C1''' ફૂટપ્રીંટ એસાઈન થાય છે.
  
 
|-
 
|-
 
| 04.34
 
| 04.34
|Similarly for second component C2 also we will choose footprint C1 by double clicking on it.
+
|એજ પ્રમાણે બીજા ઘટક '''C2''' માટે પણ આપણે '''C1''' ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું.  
  
 
|-
 
|-
 
| 04.43
 
| 04.43
|For the next component D1 we choose LED hyphen 3MM.  
+
|આગળનાં ઘટક '''D1''' માટે આપણે '''LED હાયફન 3MM''' પસંદ કરીએ છીએ.  
 
   
 
   
 
|-
 
|-
 
| 04.50
 
| 04.50
|For connector P1 we choose SIL hyphen 2 from the right panel.  
+
|કનેક્ટર '''P1''' માટે આપણે જમણા પેનલમાંથી '''SIL હાયફન 2''' પસંદ કરીએ છીએ.  
  
 
|-
 
|-
 
| 05.02
 
| 05.02
| I will scroll down in the right panel to select it.  
+
| તેને પસંદ કરવા માટે હું જમણા પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ.  
  
 
|-
 
|-
 
| 05.09
 
| 05.09
|For R1 we choose R3.  
+
|'''R1''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05.13
 
| 05.13
|For R2 we choose R3.
+
|'''R2''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.  
  
 
|-
 
|-
 
| 05.17
 
| 05.17
|For R3 we choose R3.  
+
|''R3''' માટે આપણે '''R3''' પસંદ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05.22
 
| 05.22
|For U1 i.e. LM555 we choose DIP hyphen 8 underscore 300 underscore ELL which is a standard eight pin IC footprint.  
+
| '''U1''' એટલે કે '''LM555''' માટે આપણે '''DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL''' પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની '''IC''' ફૂટપ્રીંટ છે.  
  
 
|-
 
|-
 
| 05.38
 
| 05.38
| Now we will save the netlist by clicking on Save netlist and footprint files button on the top panel of Cvpcb window. 
+
| હવે આપણે '''Cvpcb''' વિન્ડોની ઉપરની પેનલ પરનાં '''Save netlist and footprint files''' બટન પર ક્લિક કરીને '''netlist''' સંગ્રહિત કરીશું   
  
  
 
|-
 
|-
 
| 05.48
 
| 05.48
| This will open Save Net and Component List window
+
| આ '''Save Net and Component List''' વિન્ડો ખોલશે
  
 
|-
 
|-
 
| 05.54
 
| 05.54
|I will resize this window for better view.  
+
|સ્પષ્ટ દેખાવ હેતુ હું આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.
  
  
 
|-
 
|-
 
| 06.00
 
| 06.00
|Click on Save to save this file. This will save the file and also close the Cvpcb window automatically.   
+
|આ ફાઈલને સંગ્રહિત કરવા માટે '''Save''' પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ '''Cvpcb''' વિન્ડોને પણ આપમેળે બંધ કરશે.   
  
 
|-
 
|-
 
| 06.13
 
| 06.13
|Now the netlist is updated with footprints information.
+
|હવે '''netlist''' ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે.  
  
 
|-
 
|-
 
| 06.18
 
| 06.18
|Here the process of mapping the components is complete.  
+
|અહીં ઘટકોનાં જોડાણની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
  
 
|-
 
|-
 
| 06.21
 
| 06.21
| Go to the EEschema window. Now close this window.  
+
|'EEschema''' વિન્ડો પર જાવ. હવે આ વિન્ડોને બંધ કરો.
  
 
|-
 
|-
 
| 06.29
 
| 06.29
| Also close the KiCad main window.  
+
| સાથે જ '''KiCad''' મુખ્ય વિન્ડો પણ બંધ કરો.
  
 
|-
 
|-
 
| 06.35
 
| 06.35
|This brings us to the end of this tutorial.  
+
|અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.  
  
 
|-
 
|-
 
| 06.38
 
| 06.38
|In this tutorial we learnt,  
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
  
 
|-
 
|-
 
| 06.40
 
| 06.40
|To map the components with corresponding footprints using Cvpcb window
+
|'''Cvpcb''' વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સહીત ઘટકોનું જોડાણ કરવું
  
  
 
|-
 
|-
 
| 06.47
 
| 06.47
| Watch the video available at the following link
+
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
  
 
|-
 
|-
 
| 06.51
 
| 06.51
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
  
 
|-
 
|-
 
| 06.56
 
| 06.56
| If you do not have good bandwidth, you can download and watch it
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 07.02
 
| 07.02
| The Spoken Tutorial Project Team
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 07.04
 
| 07.04
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
  
Line 308: Line 309:
 
|-
 
|-
 
| 07.07
 
| 07.07
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
| 07.11
 
| 07.11
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો.
  
 
|-
 
|-
 
| 07.19
 
| 07.19
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
| 07.23
 
| 07.23
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
| 07.29
 
| 07.29
|More information on this Mission is available at
+
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
Line 332: Line 333:
 
|-
 
|-
 
| 07.38
 
| 07.38
|This script has been contributed  by Abhishek Pawar
+
|આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
 
+
 
|-
 
|-
 
| 07.41
 
| 07.41
|This is Rupak Rokade from IIT Bombay, signing off. Thanks for joining.
+
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Revision as of 15:21, 25 November 2013

Time Narration


00.01 પ્રિય મિત્રો,
00.02 KiCad માં ફૂટપ્રિન્ટ્સ સાથે મેપિંગ કમ્પોનન્ટ પરના સ્પોકન ટ્યુ્ટોરીઅલમાં તમારું સ્વાગત છે
00.07 આ સ્પોકન ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું,
00.10 અનુરૂપ ફૂટપ્રિન્ટ્સ સાથે કમ્પોનન્ટો મેપ કરવા.
00.13 ઇલેક્ટ્રોનિક સર્કિટનું બેઝીક જ્ઞાન આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરિયાત છે.
00.18 યુઝરને, KiCad માં સરકીટ યોજનાકીય ડિઝાઇન કેવી રીતે બનાવવી તે ખબર હોવી જોઇએ,
00.23 અને નેટલીસ્ટ જનરેશન માટે ઇલેક્ટ્રીક નિયમની ચકાસણી કરવું.
00.26 સંબંધિત ટ્યુટોરીયલ માટે, spoken-tutorial.org જુઓ.
00.33 આપણે આ ટ્યુટોરીયલ માટે ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04 નો ઉપયોગ
00.37 KiCad 2011 hyphen 05 hyphen 25 સાથે કરી રહ્યા છીએ.
00.47 KiCad શરુ કરવા માટે,
00.49 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ટોચે ડાબા ખૂણે પર જાઓ.
00.52 પ્રથમ ચિહ્ન (એટલે ​​કે) ડૅશ હોમ પર ક્લિક કરો.
00.56 સર્ચબારમાં 'KiCad' ટાઇપ કરો અને એન્ટર ડબાઓ.
01.04 આ KiCad મુખ્ય વિન્ડો ખોલશે.
01.07 EEschema ખોલવા માટે, ટોચ પેનલ પર જાઓ. EEschema ટેબ પર ક્લિક કરો.
01.17 એક info સંવાદ બોક્સ ખુલે છે જે કહે છે કે તે યોજનાકીય શોધી શકતું નથી.
01.21 OK ઉપર ક્લિક કરો.
01.24 હું પહેલાં બનાવેલ છે astable multivibrator ની સર્કિટ યોજનાકીયનો ઉપયોગ કરીશ.
01.30 આ કરવા માટે, હું ફાઈલ મેનુ પર જઈ Open પર ક્લિક કરીશ.
01.37 હું આ વિન્ડો દૃશ્યમાન વિસ્તારમાં લાવીશ.
01.44 ફાઈલ સંગ્રહાય છે તે ફોલ્ડર પસંદ કરો.
01.50 અને Open ઉપર ક્લિક કરો.
01.55 આ સર્કિટ યોજનાકીય ખોલશે.
01.57 હું માઉસનું સ્ક્રોલ બટન નો ઉપયોગ કરી ઝૂમ કરીશ.
02.02 આપણે પહેલાથી જ આ સર્કિટ માટે નેટલીસ્ટ જનરેટ કર્યી છે.
02.07 ચાલો હવે સ્કીમેટીકમાં ફૂટપ્રીંટો સહીત વપરાયેલ ઘટકોનાં જોડાણની પ્રક્રિયા તરફ જોઈએ.
02.14 ટપ્રીંટ એ ઘટકની વાસ્તવિક ગોઠવણી છે જે મુદ્રિત પરિપથ બોર્ડમાં મૂકવામાં આવે છે.
02.21 ઘટકોનું જોડાણ શરૂ કરવા માટે,
02.24 'EEschema વિન્ડોની ઉપરની પેનલ પર જાવ.
02.28 Run Cvpcb બટન પર ક્લિક કરો.
02.33 આનાથી Cvpcb વિન્ડો ખુલશે.
02.37 સાથે જ તે Component Library Error શીર્ષક ધરાવતા એક ડાયલોગ બોક્સને પણ ખોલશે.
02.42 તેને બંધ કરવા માટે OK બટન પર ક્લિક કરો.
02.47 નોંધ લો કે તે project1.net ફાઈલને ખોલે છે. યાદ કરો આપણે આ ફાઈલને netlist generation ટ્યુટોરીયલમાં ઉત્પન્ન કરી હતી.
02.58 Cvpcb' વિન્ડો બે પેનલોમાં વહેંચાયેલ છે.
03.03 ડાબા પેનલમાની પહેલી કોલમ અનુક્રમ ક્રમાંક છે.
03.07 બીજી કોલમ સ્કીમેટીકમાં વપરાયેલ ઘટકોની યાદી માટે સંદર્ભિત આઈડી દર્શાવે છે.
03.14 ત્રીજી કોલમ અનુરૂપ ઘટકોની વેલ્યુઓ દર્શાવે છે.
03.19 જમણી પેનલ ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી આપે છે.
03.25 હવે આપણે ઘટકોનું જોડાણ તેની સાથે સંકળાયેલ ફૂટપ્રીંટો સહીત કરીશું.
03.30 આપણે પસંદિત ઘટકો માટે ઉપલબ્ધ ફૂટપ્રીંટોની યાદી જોઈ શકીએ છીએ (દાખલા તરીકે) Cvpcb વિન્ડોનાં જમણા ભાગમાં C1
03.41 આપણે હવે પસંદિત ઘટકોનાં અનુરૂપ ફૂટપ્રીંટ જોઈશું.
03.45 Cvpcb વિન્ડોની ઉપરની પેનલ પર View selected footprint પર ક્લિક કરો
03.53 આ ફૂટપ્રીંટ વિન્ડોને ખોલશે જે પસંદ કરેલ ફૂટપ્રીંટની ઈમેજ દર્શાવે છે.
04.02 આપણે જુદી જુદી ફૂટપ્રીંટોની ઈમેજને પણ તેના પર ક્લિક કરીને જોઈ શકીએ છીએ
04.12 હું હવે ફૂટપ્રીંટ વિન્ડોને બંધ કરીશ.
04.15 પહેલા ઘટક C1 માટે, આપણે જમણી પેનલમાંથી ફૂટપ્રીંટ C1 પસંદ કરીશું.
04.22 પહેલા ઘટકને C1 ફૂટપ્રીંટ એસાઈન કરવા માટે, footprint પર બે વાર ક્લિક કરો.
04.27 જેવું કે તમે જોઈ શકો છો, યાદીમાં પહેલા ઘટકને C1 ફૂટપ્રીંટ એસાઈન થાય છે.
04.34 એજ પ્રમાણે બીજા ઘટક C2 માટે પણ આપણે C1 ફૂટપ્રીંટને તેના પર બે વાર ક્લિક કરીને પસંદ કરીશું.
04.43 આગળનાં ઘટક D1 માટે આપણે LED હાયફન 3MM પસંદ કરીએ છીએ.
04.50 કનેક્ટર P1 માટે આપણે જમણા પેનલમાંથી SIL હાયફન 2 પસંદ કરીએ છીએ.
05.02 તેને પસંદ કરવા માટે હું જમણા પેનલમાં નીચે સ્ક્રોલ કરીશ.
05.09 R1 માટે આપણે R3 પસંદ કરીએ છીએ.
05.13 R2 માટે આપણે R3 પસંદ કરીએ છીએ.
05.17 R3' માટે આપણે R3 પસંદ કરીએ છીએ.
05.22 U1 એટલે કે LM555 માટે આપણે DIP હાયફન 8 અંડરસ્કોર 300 અંડરસ્કોર ELL પસંદ કરીએ છીએ જે કે એક પ્રમાણભૂત આઠ પીનની IC ફૂટપ્રીંટ છે.
05.38 હવે આપણે Cvpcb વિન્ડોની ઉપરની પેનલ પરનાં Save netlist and footprint files બટન પર ક્લિક કરીને netlist સંગ્રહિત કરીશું


05.48 Save Net and Component List વિન્ડો ખોલશે
05.54 સ્પષ્ટ દેખાવ હેતુ હું આ વિન્ડોનાં માપમાં ફેરબદલ કરીશ.


06.00 આ ફાઈલને સંગ્રહિત કરવા માટે Save પર ક્લિક કરો. આ ફાઈલને સંગ્રહિત કરશે અને સાથે જ Cvpcb વિન્ડોને પણ આપમેળે બંધ કરશે.
06.13 હવે netlist ફૂટપ્રીંટ માહિતી સાથે સુધારિત થઇ છે.
06.18 અહીં ઘટકોનાં જોડાણની પ્રક્રિયા પૂર્ણ થાય છે.
06.21 'EEschema વિન્ડો પર જાવ. હવે આ વિન્ડોને બંધ કરો.
06.29 સાથે જ KiCad મુખ્ય વિન્ડો પણ બંધ કરો.
06.35 અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
06.38 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06.40 Cvpcb વિન્ડોનાં ઉપયોગ વડે અનુરૂપ ફૂટપ્રીંટો સહીત ઘટકોનું જોડાણ કરવું


06.47 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
06.51 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
06.56 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
07.02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07.04 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે


07.07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07.11 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
07.19 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
07.23 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07.29 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07.32 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
07.38 આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
07.41 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble