Difference between revisions of "KiCad/C2/Electric-rule-checking-and-Netlist-generation/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border = 1 |'''Time''' |'''Narration''' |- | 00.01 | Dear Friends, |- | 00.03 | Welcome to the spoken tutorial on Electric rule check and netlist generation in KiCad |-…')
 
Line 8: Line 8:
 
|-
 
|-
 
| 00.01
 
| 00.01
| Dear Friends,  
+
| નમસ્તે મિત્રો,
  
 
|-
 
|-
 
| 00.03
 
| 00.03
| Welcome to the spoken tutorial on Electric rule check and netlist generation in KiCad
+
| '''KiCad''' માં '''Electric rule check and netlist generation''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
  
 
|-
 
|-
 
| 00.09
 
| 00.09
| In this tutorial, we will learn
+
| આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
  
 
|-
 
|-
 
| 00.12
 
| 00.12
|To assign values to components
+
|ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી
  
 
|-
 
|-
 
| 00.14
 
| 00.14
| To perform electric rule check.
+
|ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી
  
 
|-
 
|-
 
| 00.17
 
| 00.17
|And to generate netlist for schematic created  
+
|બનેલ સ્કીમેટીક માટે '''netlist''' ઉત્પન્ન કરવી  
  
 
|-
 
|-
 
| 00.21
 
| 00.21
|We are using Ubuntu 12.04 as the operating system .
+
|આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04
  
 
|-
 
|-
 
| 00.25
 
| 00.25
|With KiCad version 2011 hyphen 05 hyphen 25 for this tutorial.
+
|કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ
  
 
|-
 
|-
 
|00.33
 
|00.33
| Basic knowledge of electronic circuit is  pre-requisite for this tutorial.
+
| આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે
  
 
|-
 
|-
 
|00.38
 
|00.38
|User should also know how to design circuit schematic in KiCad
+
|વપરાશકર્તાને પરિપથ સ્કીમેટીક કીકેડમાં કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ 
  
 
|-
 
|-
 
| 00.42
 
| 00.42
|For relevant tutorials, please visit the link spoken hyphen tutorial.org
+
|સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, '''spoken હાયફન tutorial.org''' લીંકનો સંદર્ભ લો 
  
  
Line 54: Line 54:
 
|-
 
|-
 
| 00.49
 
| 00.49
|To start KiCad,
+
|'''KiCad''' શરૂ કરવા માટે,  
  
 
|-
 
|-
 
| 00.50
 
| 00.50
|Go to the top left corner of ubuntu desktop screen.
+
|ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ
  
 
|-
 
|-
 
| 00.56
 
| 00.56
|Click on the first icon i.e, Dash home.
+
|પ્રથમ આઇકોન પર ક્લિક કરો દાખલા તરીકે, ડેશ હોમ
  
 
|-
 
|-
 
| 01.01
 
| 01.01
|In the search tab write KiCad and press Enter  
+
|સર્ચ ટેબમાં '''KiCad''' લખો અને '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
|01.10
 
|01.10
|This will open the KiCad main window
+
|આનાથી '''KiCad''' મુખ્ય વિન્ડો ખુલશે
  
 
|-
 
|-
 
| 01.13
 
| 01.13
|Click on EEschema tab.
+
|'''EEschema''' ટેબ પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 01.17
 
| 01.17
| An Info dialog box appears saying it cannot find schematic.
+
| તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
  
 
|-
 
|-
 
| 01.21
 
| 01.21
|Click on OK.  
+
|'''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 01.23
 
| 01.23
| We will use the file project1.sch created earlier.  
+
| આપણે પહેલા બનાવેલી '''project1.sch''' ફાઈલને ઉપયોગમાં લેશું.  
  
 
|-
 
|-
 
|01.29
 
|01.29
| Go to File menu and click on Open.  
+
|ફાઈલ મેનૂમાં જાવ અને '''Open''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 01.33
 
| 01.33
|Select project1.sch from desired directory.
+
|ઇચ્છિત ડિરેક્ટરીમાંથી '''project1.sch''' પસંદ કરો.  
  
 
|-
 
|-
 
| 01.44
 
| 01.44
| We will now assign values to components.  
+
|આપણે હવે ઘટકોને વેલ્યુઓ એસાઈન કરીશું.
 
+
  
  
 
|-
 
|-
 
| 01.49
 
| 01.49
| Let us assign value to R2 component.  
+
|ચાલો '''R2''' ઘટકને વેલ્યુ એસાઈન કરીએ.
  
 
|-
 
|-
 
| 01.54
 
| 01.54
|Keep cursor over R, corresponding to R2 resistor.  
+
|'''R2''' રઝિસ્ટરને અનુરૂપ, કર્સરને '''R''' પર રાખો.
  
 
|-
 
|-
 
|02.01
 
|02.01
|Right click and choose Field value
+
|જમણું ક્લિક અને '''Field value''' પસંદ કરો
  
 
|-
 
|-
 
| 02.05
 
| 02.05
|This will open Edit value field window.
+
|આનાથી '''Edit value field''' વિન્ડો ખુલશે.  
  
 
|-
 
|-
 
| 02.11
 
| 02.11
|Type 1M and click on OK.
+
|'''1M''' ટાઈપ કરો અને '''OK''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 02.17
 
| 02.17
|As you can see 1M (i.e., 1 mega ohm) value is assigned to the resistor R2.   
+
|જેવું કે તમે જોઈ શકો છો '''(દાખલા તરીકે, 1 મેગા ઓહ્મ)''' વેલ્યુ રઝિસ્ટર '''R2''' ને એસાઈન કરાઈ છે.  .   
  
 
|-
 
|-
 
| 02.24
 
| 02.24
| I have already assigned values to other components in the similar way.
+
| એજ રીતે મેં પહેલાથી જ બીજા ઘટકોને વેલ્યુઓ એસાઈન કરી છે
  
 
|-
 
|-
 
|02.29
 
|02.29
|Next step is to perform electric rule check on this circuit
+
|આગળનું પગલું છે આ પરિપથ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી 
  
 
|-
 
|-
 
| 02.36
 
| 02.36
| Go to top panel of EEschema window.
+
| '''EEschema''' વિન્ડોનાં ઉપરનાં પેનલ પર જાવ
  
 
|-
 
|-
 
| 02.39
 
| 02.39
| Click on Perform Electric Rule Check button.
+
|''' Perform Electric Rule Check''' બટન પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 02.44
 
| 02.44
| This will open the EEschema Erc window.  
+
| આનાથી '''EEschema Erc''' વિન્ડો ખુલશે.
  
 
|-
 
|-
 
| 02.48
 
| 02.48
|Click on Test Erc button.  
+
|'''Test Erc''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 02.52
 
| 02.52
| We can see that there are two errors.  
+
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે.
  
 
|-
 
|-
 
| 02.56
 
| 02.56
|Both errors say that the terminals have no power sources.
+
|બંને એરરો દર્શાવે છે કે '''ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી'''.
  
 
|-
 
|-
 
| 03.00
 
| 03.00
|Click on the Close button.    
+
|'''Close''' બટન પર ક્લિક કરો    
  
 
|-
 
|-
 
| 03.03
 
| 03.03
|In the schematic, the error nodes are pointed by arrows.
+
|સ્કીમેટીકમાં, એરર નોડને બાણ વડે ચિંધવામાં આવે છે
  
 
|-
 
|-
 
| 03.12
 
| 03.12
| Let us connect a power Flag here. So then kicad will know that we are going to connect a power supply here.  
+
|ચાલો અહીં એક પાવર ફ્લેગનું જોડાણ કરીએ. જેથી કરીને કીકેડ ને જાણ થશે કે આપણે અહીં વીજ પુરવઠો જોડવા માટે જઈ રહ્યા છીએ.
  
 
|-
 
|-
 
| 03.22
 
| 03.22
| For this,  
+
|આ માટે,
  
 
|-
 
|-
 
| 03.24
 
| 03.24
|On the right panel, click on Place a power port button.  
+
|જમણી પેનલ પર, '''Place a power port''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 03.29
 
| 03.29
| Now click on the EEschema window to open the component selection window
+
|હવે ઘટક પસંદગી વિન્ડોને ખોલવા માટે '''EEschema''' વિન્ડો પર ક્લિક કરો 
  
 
|-
 
|-
 
| 03.34
 
| 03.34
| Click on List All button and you can see list of power notations.  
+
| '''List All''' બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
| 03.40
 
| 03.40
| Choose PWR_(underscore)FLAG and click on OK.  
+
| '''PWR_(અંડરસ્કોર)FLAG''' પસંદ કરો અને '''OK''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 03.49
 
| 03.49
|We will place the Power flag near Vcc terminal.  
+
|આપણે પાવર ફ્લેગને '''Vcc''' ટર્મિનલ નજીક મુકીશું.  
  
 
|-
 
|-
 
| 03.55
 
| 03.55
|Click on the EEschema to place it.
+
|તેને મુકવા માટે '''EEschema''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 03.59
 
| 03.59
|We need two such power flags since there are two errors of such type.  
+
|આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારનાં બે એરરો છે.  
  
 
|-
 
|-
 
| 04.05
 
| 04.05
|Keep the cursor on the power flag and then press c to copy it.
+
|કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે '''c''' દબાવો
  
 
|-
 
|-
 
| 04.10
 
| 04.10
| Place this power flag near the ground terminal.
+
|આ પાવર ફ્લેગને ભોંય ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો
  
 
|-
 
|-
 
| 04.15
 
| 04.15
|Now we will connect the power flag with wires. Go to right panel and click place a wire button.
+
|હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાવ અને '''place a wire''' બટન ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 04.24
 
| 04.24
|Now connect the power flag to VCC terminal
+
|હવે પાવર ફ્લેગનું '''VCC''' ટર્મિનલથી જોડાણ કરો 
 
+
 
|-
 
|-
 
| 04.35
 
| 04.35
|Similarly connect the power flag to the ground terminal
+
|એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ભોંય ટર્મિનલથી પણ કરો 
 
   
 
   
 
|-
 
|-
 
| 04.44
 
| 04.44
|We will now run the Schematic ERC check once again to confirm.  
+
|આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક '''ERC''' તપાસણીને ફરી એક વાર રન કરીશું.  
  
 
|-
 
|-
 
| 04.49
 
| 04.49
| For this, click on the Perform Electric Rules Check on the top panel of EEschema window.  
+
|આ માટે, '''EEschema''' વિન્ડોની ઉપરની પેનલ પરનાં '''Perform Electric Rules Check''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 04.55
 
| 04.55
|This will open the EEschema Erc window.
+
|આ '''EEschema Erc''' વિન્ડો ખોલશે
  
 
|-
 
|-
 
| 04.58
 
| 04.58
|Click on Test Erc button.
+
|'''Test Erc''' બટન પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 05.01
 
| 05.01
|We can see that there are no errors.  
+
|આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી.  
  
 
|-
 
|-
 
| 05.04
 
| 05.04
|Click on Close  
+
|'''Close''' પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 05.07
 
| 05.07
| Now let us see how to generate netlist.
+
|હવે ચાલો જોઈએ '''netlist''' ને કેવી રીતે ઉત્પન્ન કરવી.  
  
 
|-
 
|-
 
| 05.10
 
| 05.10
|Netlist gives information about list of components and nodes that connects them together.  
+
|'''netlist''' ઘટકો અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડાણ કરે છે.
  
 
|-
 
|-
 
| 05.16
 
| 05.16
| We will see the use of netlist as we proceed further in this tutorial.  
+
| આપણે '''netlist''' નાં ઉપયોગ જોઈશું કારણ કે આપણે આ ટ્યુટોરીયલમાં આગળ વધ્યા છીએ.  
  
 
|-
 
|-
 
| 05.20
 
| 05.20
|For generating netlist, go to the top panel. Click on netlist generation button.
+
|'''netlist''' ઉત્પન્ન કરવા માટે, ઉપરનાં પેનલ પર જાવ. '''netlist generation''' બટન પર ક્લિક કરો
  
 
|-
 
|-
 
| 05.27
 
| 05.27
|This will open up the Netlist window.  
+
|આ '''Netlist''' વિન્ડો ખોલશે  
  
 
|-
 
|-
 
| 05.31
 
| 05.31
|This window contains tabs which allow you to generate netlist in different formats.  
+
|આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને '''Netlist''' ને વિવિધ ફોર્મેટોમાં ઉત્પન્ન કરવાની પરવાનગી આપે છે.
 +
 
|-
 
|-
 
| 05.38
 
| 05.38
|For kicad we will use Pcbnew tab.  
+
|'''kicad''' માટે આપણે '''Pcbnew''' ટેબ વાપરીશું.  
  
 
|-
 
|-
 
| 05.42
 
| 05.42
| Keep Default format option checked and click on Netlist button.  
+
|મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને '''Netlist''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 05.48
 
| 05.48
| Note that it saves the netlist file with name project1.net
+
|આ '''netlist''' ફાઈલને '''project1.net''' નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો
 
+
 
|-
 
|-
 
| 05.54
 
| 05.54
|Please note that when the netlist is generated, the file is saved with .net extension.
+
|એ વાતની નોંધ લો કે જયારે પણ '''netlist''' ઉત્પન્ન થાય છે, ત્યારે ફાઈલ '''.net''' એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે.
  
 
|-
 
|-
 
| 06.00
 
| 06.00
|Click on the Save button.  
+
|'''Save''' બટન પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
| 06.02
 
| 06.02
|Let me resize the window.  
+
|ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું.  
  
 
|-
 
|-
 
|06.04
 
|06.04
|Click on the Save button.  
+
|'''Save''' બટન પર ક્લિક કરો.
 
+
 
|-
 
|-
 
|06.06
 
|06.06
| Netlist file contains information about components in the circuit required for printed circuit board design.
+
|'''Netlist''' મુદ્રિત પરિપથ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા પરિપથમાંનાં ઘટકો વિશેની માહિતી ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 06.14
 
| 06.14
| We will see the use of this netlist file in another tutorial.
+
|આ '''netlist''' ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું
 
+
  
 
|-
 
|-
 
| 06.20
 
| 06.20
|Go to File menu and choose Save Whole Schematic Project to save this schematic.
+
|ફાઈલ મેનૂ પર જાવ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે '''Save Whole Schematic Project''' પસંદ કરો
  
 
|-
 
|-
 
| 06.27
 
| 06.27
|Go to File menu and choose Quit to close EEschema window
+
|ફાઈલ મેનૂ પર જાવ અને '''EEschema''' વિન્ડોને બંધ કરવા માટે '''Quit''' પસંદ કરો 
  
 
|-
 
|-
 
| 06.32
 
| 06.32
|In KiCad main window,  
+
|'''KiCad''' મુખ્ય વિન્ડોમાં,
  
 
|-
 
|-
 
| 06.34
 
| 06.34
| Go to File menu and choose Quit. This will close the KiCad main window.  
+
|ફાઈલ મેનૂ પર જાવ અને '''Quit''' પસંદ કરો. આનાથી કીકેડ મુખ્ય વિન્ડો બંધ થશે.
  
 
|-
 
|-
 
| 06.40
 
| 06.40
|In this tutorial we learnt,  
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,  
  
 
|-
 
|-
 
| 06.44
 
| 06.44
|To assign values to components
+
|ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી
  
 
|-
 
|-
 
| 06.46
 
| 06.46
|To check and correct for errors in circuit schematic
+
|પરિપથ સ્કીમેટીકમાં એરરોને તપાસ કરી તેને સુધારવું
  
 
|-
 
|-
 
| 06.50
 
| 06.50
| To generate netlist for circuit.
+
|પરિપથ માટે '''netlist''' ઉત્પન્ન કરવી
  
 
|-
 
|-
 
| 06.53
 
| 06.53
| Watch the video available at the following link
+
|આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
  
 
|-
 
|-
 
| 06.56
 
| 06.56
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે 
  
 
|-
 
|-
 
| 06.58
 
| 06.58
| If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
| 07.02
 
| 07.02
| The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 07.04
 
| 07.04
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
 
+
  
  
Line 363: Line 358:
 
|-
 
|-
 
| 07.07
 
| 07.07
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
  
 
|-
 
|-
 
| 07.10
 
| 07.10
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો.
  
 
|-
 
|-
 
| 07.16
 
| 07.16
|Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''"ટોક ટુ અ ટીચર"''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
 
| 07.19
 
| 07.19
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
 
| 07.25
 
| 07.25
|More information on this Mission is available at
+
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
Line 387: Line 382:
 
|-
 
|-
 
| 07.34
 
| 07.34
|This script has been contributed by Abhishek Pawar
+
|આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે  
  
 
|-
 
|-
 
| 07.39
 
| 07.39
|This is Rupak Rokade from IIT Bombay, signing off. Thanks for joining.
+
|'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Revision as of 22:26, 21 November 2013

Time Narration


00.01 નમસ્તે મિત્રો,
00.03 KiCad માં Electric rule check and netlist generation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00.09 આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું
00.12 ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી
00.14 ઇલેક્ટ્રીક નિયમ તપાસણી કરવી
00.17 બનેલ સ્કીમેટીક માટે netlist ઉત્પન્ન કરવી
00.21 આ ટ્યુટોરીયલ માટે આપણે ઓપરેટીંગ સીસ્ટમ તરીકે ઉબુન્ટુ 12.04
00.25 કીકેડ આવૃત્તિ 2011 હાયફન 05 હાયફન 25 સહીત વાપરી રહ્યા છીએ
00.33 આ ટ્યુટોરીયલ માટે ઇલેક્ટ્રોનિક પરિપથનું સામાન્ય જ્ઞાન હોવું પૂર્વાવશ્યક છે
00.38 વપરાશકર્તાને પરિપથ સ્કીમેટીક કીકેડમાં કેવી રીતે ડીઝાઇન કરવું તેનું પણ જ્ઞાન હોવું જોઈએ
00.42 સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, spoken હાયફન tutorial.org લીંકનો સંદર્ભ લો


00.49 KiCad શરૂ કરવા માટે,
00.50 ઉબુન્ટુ ડેસ્કટોપ સ્ક્રીનની ઉપરની બાજુએ ડાબા ખૂણે જાવ
00.56 પ્રથમ આઇકોન પર ક્લિક કરો દાખલા તરીકે, ડેશ હોમ
01.01 સર્ચ ટેબમાં KiCad લખો અને Enter દબાવો
01.10 આનાથી KiCad મુખ્ય વિન્ડો ખુલશે
01.13 EEschema ટેબ પર ક્લિક કરો
01.17 તે સ્કીમેટીકને શોધી શકતું નથી આ દર્શાવતું એક માહિતી ડાયલોગ બોક્સ દ્રશ્યમાન થાય છે
01.21 OK પર ક્લિક કરો.
01.23 આપણે પહેલા બનાવેલી project1.sch ફાઈલને ઉપયોગમાં લેશું.
01.29 ફાઈલ મેનૂમાં જાવ અને Open પર ક્લિક કરો.
01.33 ઇચ્છિત ડિરેક્ટરીમાંથી project1.sch પસંદ કરો.
01.44 આપણે હવે ઘટકોને વેલ્યુઓ એસાઈન કરીશું.


01.49 ચાલો R2 ઘટકને વેલ્યુ એસાઈન કરીએ.
01.54 R2 રઝિસ્ટરને અનુરૂપ, કર્સરને R પર રાખો.
02.01 જમણું ક્લિક અને Field value પસંદ કરો
02.05 આનાથી Edit value field વિન્ડો ખુલશે.
02.11 1M ટાઈપ કરો અને OK પર ક્લિક કરો
02.17 જેવું કે તમે જોઈ શકો છો (દાખલા તરીકે, 1 મેગા ઓહ્મ) વેલ્યુ રઝિસ્ટર R2 ને એસાઈન કરાઈ છે. .
02.24 એજ રીતે મેં પહેલાથી જ બીજા ઘટકોને વેલ્યુઓ એસાઈન કરી છે
02.29 આગળનું પગલું છે આ પરિપથ પર ઇલેક્ટ્રીક નિયમની તપાસણી કરવી
02.36 EEschema વિન્ડોનાં ઉપરનાં પેનલ પર જાવ
02.39 Perform Electric Rule Check બટન પર ક્લિક કરો
02.44 આનાથી EEschema Erc વિન્ડો ખુલશે.
02.48 Test Erc બટન પર ક્લિક કરો.
02.52 આપણે જોઈ શકીએ છીએ કે અહીં બે એરરો છે.
02.56 બંને એરરો દર્શાવે છે કે ટર્મિનલ પાવર સ્ત્રોતો ધરાવતું નથી.
03.00 Close બટન પર ક્લિક કરો
03.03 સ્કીમેટીકમાં, એરર નોડને બાણ વડે ચિંધવામાં આવે છે
03.12 ચાલો અહીં એક પાવર ફ્લેગનું જોડાણ કરીએ. જેથી કરીને કીકેડ ને જાણ થશે કે આપણે અહીં વીજ પુરવઠો જોડવા માટે જઈ રહ્યા છીએ.
03.22 આ માટે,
03.24 જમણી પેનલ પર, Place a power port બટન પર ક્લિક કરો.
03.29 હવે ઘટક પસંદગી વિન્ડોને ખોલવા માટે EEschema વિન્ડો પર ક્લિક કરો
03.34 List All બટન પર ક્લિક કરો અને તમે પાવર સંકેતોની યાદી જોઈ શકો છો.
03.40 PWR_(અંડરસ્કોર)FLAG પસંદ કરો અને OK પર ક્લિક કરો.
03.49 આપણે પાવર ફ્લેગને Vcc ટર્મિનલ નજીક મુકીશું.
03.55 તેને મુકવા માટે EEschema પર ક્લિક કરો
03.59 આપણને આવા બે પાવર ફ્લેગોની જરૂરીયાત છે કારણ કે અહીં આ પ્રકારનાં બે એરરો છે.
04.05 કર્સરને પાવર ફ્લેગ પર રાખો અને ત્યારબાદ તેને કોપી કરવા માટે c દબાવો
04.10 આ પાવર ફ્લેગને ભોંય ટર્મિનલ નજીક સ્થાનાંકિત કરો
04.15 હવે આપણે પાવર ફ્લેગને તારો વડે જોડીશું. જમણી પેનલ પર જાવ અને place a wire બટન ક્લિક કરો.
04.24 હવે પાવર ફ્લેગનું VCC ટર્મિનલથી જોડાણ કરો
04.35 એજ પ્રમાણે પાવર ફ્લેગનું જોડાણ ભોંય ટર્મિનલથી પણ કરો
04.44 આપણે હવે ખાતરી માટે સ્કીમેટીક ERC તપાસણીને ફરી એક વાર રન કરીશું.
04.49 આ માટે, EEschema વિન્ડોની ઉપરની પેનલ પરનાં Perform Electric Rules Check પર ક્લિક કરો.
04.55 EEschema Erc વિન્ડો ખોલશે
04.58 Test Erc બટન પર ક્લિક કરો
05.01 આપણે જોઈ શકીએ છીએ કે અહીં કોઈપણ એરર નથી.
05.04 Close પર ક્લિક કરો
05.07 હવે ચાલો જોઈએ netlist ને કેવી રીતે ઉત્પન્ન કરવી.
05.10 netlist ઘટકો અને નોડની યાદી વિશે માહિતી આપે છે જે તેમને એકબીજાથી જોડાણ કરે છે.
05.16 આપણે netlist નાં ઉપયોગ જોઈશું કારણ કે આપણે આ ટ્યુટોરીયલમાં આગળ વધ્યા છીએ.
05.20 netlist ઉત્પન્ન કરવા માટે, ઉપરનાં પેનલ પર જાવ. netlist generation બટન પર ક્લિક કરો
05.27 Netlist વિન્ડો ખોલશે
05.31 આ વિન્ડો ટેબ ધરાવે છે જે તમને Netlist ને વિવિધ ફોર્મેટોમાં ઉત્પન્ન કરવાની પરવાનગી આપે છે.
05.38 kicad માટે આપણે Pcbnew ટેબ વાપરીશું.
05.42 મૂળભૂત ફોર્મેટ વિકલ્પને ચેક રહેવા દો અને Netlist બટન પર ક્લિક કરો.
05.48 netlist ફાઈલને project1.net નામથી સંગ્રહિત કરે છે તેની નોંધ લો
05.54 એ વાતની નોંધ લો કે જયારે પણ netlist ઉત્પન્ન થાય છે, ત્યારે ફાઈલ .net એક્સટેન્શનથી સંગ્રહિત થાય છે.
06.00 Save બટન પર ક્લિક કરો.
06.02 ચાલો હું વિન્ડોનાં માપમાં ફેરબદલ કરું.
06.04 Save બટન પર ક્લિક કરો.
06.06 Netlist મુદ્રિત પરિપથ બોર્ડની ડીઝાઇન માટે જોઈતા પરિપથમાંનાં ઘટકો વિશેની માહિતી ધરાવે છે.
06.14 netlist ફાઈલનો ઉપયોગ આપણે આવનારા ટ્યુટોરીયલમાં જોઈશું
06.20 ફાઈલ મેનૂ પર જાવ અને આ સ્કીમેટીકને સંગ્રહિત કરવા માટે Save Whole Schematic Project પસંદ કરો
06.27 ફાઈલ મેનૂ પર જાવ અને EEschema વિન્ડોને બંધ કરવા માટે Quit પસંદ કરો
06.32 KiCad મુખ્ય વિન્ડોમાં,
06.34 ફાઈલ મેનૂ પર જાવ અને Quit પસંદ કરો. આનાથી કીકેડ મુખ્ય વિન્ડો બંધ થશે.
06.40 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
06.44 ઘટકોને વેલ્યુઓ એસાઈન કરવી
06.46 પરિપથ સ્કીમેટીકમાં એરરોને તપાસ કરી તેને સુધારવું
06.50 પરિપથ માટે netlist ઉત્પન્ન કરવી
06.53 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો
06.56 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
06.58 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07.02 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
07.04 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે


07.07 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
07.10 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો.
07.16 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ "ટોક ટુ અ ટીચર" પ્રોજેક્ટનો એક ભાગ છે
07.19 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
07.25 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07.28 spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
07.34 આ સ્ક્રીપ્ટ માટે ફાળો જ્યોતી સોલંકી દ્વારા આપવામાં આવ્યો છે
07.39 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, Pratik kamble