Difference between revisions of "Scilab/C2/Installing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 195: Line 195:
 
| 02.46
 
| 02.46
  
| સાઈલેબનું સંસ્થાપન પૂર્ણ થયું છે.
+
| સાઈલેબનું સંસ્થાપન પૂર્ણ થયું છે. "Finish" ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-

Revision as of 16:58, 7 November 2013

Visual Clue Narration
00.01 વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 5.2 સંસ્થાપિત કરીશ.
00.14 આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ માટે લાગુ પડે છે.
00.20 તમે scilab.org વેબસાઈટ પરથી સાઈલેબ ડાઉનલોડ કરી શકો છો.
00.25 Products ઉપર જાઓ, download પસંદ કરો અને ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરો, windows સેક્શન હેઠળ scilab5.2 પસંદ કરો.
00.41 આ exe ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે.
00.45 save file ઉપર ક્લિક કરો, ડાઉનલોડ શરુ થાય છે.
00.51 તે થોડો સમય લેશે. હું આ મીનીમાઈઝ કરીશ.
00.55 હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ.
00.59 ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે.
01.04 સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારૂ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહીં તેની ખાતરી કરો.
01.11 Intel Math Kernal લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે.
01.17 હું આ મીનીમાઈઝ કરીશ.
01.19 સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો.
01.25 Run ઉપર ક્લિક કરો.
01.28 set up language તરીકે English પસંદ કરો. Ok ઉપર ક્લિક કરો.
01.34 આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે.
01.37 ચાલુ રાખવા માટે Next પર ક્લિક કરો.
01.39 license agreement સ્વીકારો. Next ઉપર ક્લિક કરો.
01.43 તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો.
01.47 Next ઉપર ક્લિક કરો.
01.49 full Installation માટે જાઓ.
01.50 Next ઉપર ક્લિક કરો.
01.52 Next.
01.54 Next.
01.55 સંસ્થાપન શરુ કરવા માટે Install ઉપર ક્લિક કરો.
01.59 ઇન્ટરનેટ કનેક્શન પરવાનગી આપવા માટે Ok પર ક્લિક કરો.
02.04 આ સાઈલેબ માટે Intel Math Kernal લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે.
02.11 આ થોડો સમય લેશે.
02.21 Intel Math Kernal લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે.
02.28 આ થોડો સમય લેશે.
02.46 સાઈલેબનું સંસ્થાપન પૂર્ણ થયું છે. "Finish" ઉપર ક્લિક કરો.
02.51 આ તમારા કમ્પ્યુટર પર સાઈલેબ 5.2 લોંચ કરશે.
03.01 હું આ બંધ કરીશ.
03.04 આપણી પાસે સાઈલેબ પર ઘણા અન્ય સ્પોકન ટ્યુટોરીયલ છે.
03.08 આ નીચે યાદી થયેલ છે.
03.13 ભારતમાં સાઈલેબના પ્રયત્નો scilab.in વેબસાઈટ દ્વારા અનુબદ્ધ છે
03.18 અહીં કેટલાક રસપ્રદ પ્રોજેક્ટ ચાલુ છે.
03.21 તેમાંથી એક ટેક્સ્ટબુક પ્રોજેક્ટ છે. તે સાઈલેબની મદદથી પ્રમાણભૂત પાઠ્યપુસ્તક ઉદાહરણોને કોડ કરે છે.
03.29 લિંક્સ પ્રોજેક્ટ યુઝરને જાણીતા સાઈલેબ ડોક્યુમેન્ટને લિંક કરવા માટે અને તેમને ક્રમ આપવા માટે પરવાનગી આપે છે.
03.35 આપણે સાઈલેબ વર્કશોપ પણ આયોજન કરવામાં મદદ કરીએ છીએ.
03.39 આપણી પાસે બે મેઇલિંગ લીસ્ટ છે, એક જાહેરાત માટે અને એક ચર્ચા માટે.
03.44 અમે બધી પ્રવૃત્તિઓમાં તમારી ભાગીદારી માટે આમંત્રણ આપીએ છીએ.
03.48 સ્પોકન ટ્યુટોરીયલ પર પાછા આવીએ.
03.50 સ્પોકન ભાગ વિવિધ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ થશે.
03.54 તેઓ spoken-tutorial.org વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.
03.58 આ ટ્યુટોરીયલ સાઈલેબ માં સ્તર 0 તાલીમ ના ભાગને રચે છે.
04.03 આ ટ્યુટોરિયલ્સ સંપૂર્ણપણે મફત ઉપલબ્ધ છે.
04.08 અમે આ માર્ગે ઘણી ફોસ્સ સિસ્ટમો આવરવા ઈચ્છીએ છીએ.
04.12 અમે આ ઉપર તમારી પ્રતિક્રિયા આવકારીએ છીએ.
04.15 અમે નીચે આપેલ માટે પણ તમારી ભાગીદારી આવકારીએ છીએ.
04.17 સોફ્ટવેર માટે આઉટલાઈન લખવા માટે,
04.20 મૂળ સ્ક્રિપ્ટો લખવા માટે, સ્પોકન ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે,
04.25 વિવિધ ભારતીય ભાષાઓમાં સ્ક્રિપ્ટ ભાષાંતર કરવા માટે.
04.29 સ્ક્રિપ્ટ મદદથી ભારતીય ભાષા માં ઓડિયો ડબ કરવા માટે,
04.33 ઉપરના બધાનું સમીક્ષા કરવું અને તે પર તમારો પ્રતિભાવ આપવા માટે.
04.37 અમે આ સ્પોકન ટ્યુટોરિયલની મદદથી વર્કશોપ આયોજિત કરવા માટે તમારું સ્વાગત કરીએ છીએ.
04.42 અમે તમને સ્પોકન ટ્યુટોરિયલ્સ પર અસરકારકતા અભ્યાસ કરવા માટે પણ આમંત્રિત કરીએ છીએ.
04.47 અમે ઓડિયો, વીડિયો, આપોઆપ અનુવાદ, વગેરે માટે ટેકનોલોજી આધાર આપી શકે એવા નિષ્ણાતના માટે પણ શોધી રહ્યા છીએ.
04.55 અમે આ તમામ પ્રવૃત્તિઓ માટે નાણા આપીએ છે
04.58 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
05.03 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, http://spoken-tutorial.org/NMEICT-Intro.
05.12 જોડાવા બદ્દલ આભાર.
05.14 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
05.17 ગુડ બાય.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble