Difference between revisions of "Scilab/C2/Installing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 9: Line 9:
 
| 00.01
 
| 00.01
  
| Welcome to the spoken tutorial on Installation of Scilab on Windows operating system.
+
| વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
Line 15: Line 15:
 
|00.08
 
|00.08
  
| I will Install Scilab version 5.2 on windows operating system.
+
| હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 5.2 સંસ્થાપિત કરીશ.
  
 
|-
 
|-
Line 21: Line 21:
 
| 00.14
 
| 00.14
  
| This procedure is applicable to all versions of Scilab and other versions of windows operating system.
+
|આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ  માટે લાગુ પડે છે.
  
 
|-
 
|-
Line 27: Line 27:
 
|00.20
 
|00.20
  
| | You can download scilab from the scilab.org website.
+
| | તમે scilab.org વેબસાઈટ પરથી સાઈલેબ ડાઉનલોડ કરી શકો છો.
  
 
|-
 
|-
Line 33: Line 33:
 
| 00.25
 
| 00.25
  
| | Go to the Products select download and click , scroll down select scilab5.2 under the windows section .
+
| | Products ઉપર જાઓ, download પસંદ કરો અને ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરો,  windows સેક્શન હેઠળ scilab5.2 પસંદ કરો.
  
 
|-
 
|-
Line 39: Line 39:
 
| 00.41
 
| 00.41
  
| This will open a dialog to download the exe file.
+
| exe ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે.
  
 
|-
 
|-
Line 45: Line 45:
 
| 00.45
 
| 00.45
  
| |Click on save filethe downloading will start.
+
| |save file ઉપર ક્લિક કરો, ડાઉનલોડ શરુ થાય છે.
  
 
|-
 
|-
Line 51: Line 51:
 
| 00.51
 
| 00.51
  
| | It will take few minutes. I will minimize this.
+
| | તે થોડો સમય લેશે. હું આ મીનીમાઈઝ કરીશ.
  
 
|-
 
|-
Line 57: Line 57:
 
| 00.55
 
| 00.55
  
| I will minimize the browser.
+
|હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ.
  
 
|-
 
|-
Line 63: Line 63:
 
| 00.59
 
| 00.59
  
| The direct link to download page is as shown.
+
| ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે.
  
 
|-
 
|-
Line 69: Line 69:
 
| 01.04
 
| 01.04
  
| | Before starting the installation process please make sure that your computer is connected to internet.
+
| |સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારૂ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહીં તેની ખાતરી કરો.
  
 
|-
 
|-
Line 75: Line 75:
 
| 01.11
 
| 01.11
  
|| It is required to download and install Intel Math Kernal Library .
+
||Intel Math Kernal લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે.
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
| 01.17
 
| 01.17
  
| I will minimize this.
+
| હું આ મીનીમાઈઝ કરીશ.
  
 
|-
 
|-
Line 87: Line 87:
 
| 01.19
 
| 01.19
  
| Double click on thescilabsetup file to start the installation procedure.
+
| સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 93: Line 93:
 
| 01.25
 
| 01.25
  
| Click Run
+
| Run ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 99: Line 99:
 
| 01.28
 
| 01.28
  
| Select set up language as English.click Ok
+
| set up language તરીકે English પસંદ કરો. Ok ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 105: Line 105:
 
| 01.34
 
| 01.34
  
| This will start the Scilab setup wizard.
+
| આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે.
  
 
|-
 
|-
Line 111: Line 111:
 
| 01.37
 
| 01.37
  
|Click Next to continue.
+
|ચાલુ રાખવા માટે Next પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 117: Line 117:
 
| 01.39
 
| 01.39
  
| Accept the license agreement click Next.
+
| license agreement સ્વીકારો. Next ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 123: Line 123:
 
|01.43
 
|01.43
  
| Select a destination folder to install scilab on your computer.
+
| તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો.
  
 
|-
 
|-
Line 129: Line 129:
 
|01.47
 
|01.47
  
| Click Next.
+
| Next ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 135: Line 135:
 
|01.49
 
|01.49
  
|| Go for full Installation.
+
|| full Installation માટે જાઓ.
  
 
|-
 
|-
Line 141: Line 141:
 
| 01.50
 
| 01.50
  
| Click Next.
+
| Next ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 159: Line 159:
 
|01.55
 
|01.55
  
| Click Install to start the installation.
+
| સંસ્થાપન શરુ કરવા માટે Install ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 165: Line 165:
 
| 01.59
 
| 01.59
  
| | Click Ok to give the Internet Connection Permission.
+
| | ઇન્ટરનેટ કનેક્શન પરવાનગી આપવા માટે Ok પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 171: Line 171:
 
|02.04
 
|02.04
  
| This will start downloading of Intel Math Kernal Library for Scilab.
+
| આ સાઈલેબ માટે Intel Math Kernal લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે.
  
 
|-
 
|-
Line 177: Line 177:
 
| 02.11
 
| 02.11
  
| This will take few minutes.
+
| આ થોડો સમય લેશે.
  
 
|-
 
|-
Line 183: Line 183:
 
| 02.21
 
| 02.21
  
| The downloading of Intel Math Kernal Library has completed and the installation procedure for scilab has started.
+
|Intel Math Kernal લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે.
  
 
|-
 
|-

Revision as of 12:49, 6 November 2013

Visual Clue Narration
00.01 વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ સંસ્થાપન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.08 હું વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમ પર સાઈલેબ આવૃત્તિ 5.2 સંસ્થાપિત કરીશ.
00.14 આ પ્રક્રિયા સાઈલેબની બધી આવૃત્તિઓ માટે અને વિન્ડોવ્ઝ ઓપરેટીંગ સિસ્ટમની અન્ય આવૃત્તિઓ માટે લાગુ પડે છે.
00.20 તમે scilab.org વેબસાઈટ પરથી સાઈલેબ ડાઉનલોડ કરી શકો છો.
00.25 Products ઉપર જાઓ, download પસંદ કરો અને ક્લિક કરો, નીચે સ્ક્રોલ કરો, windows સેક્શન હેઠળ scilab5.2 પસંદ કરો.
00.41 આ exe ફાઈલ ડાઉનલોડ કરવા માટે ડાયલોગ બોક્સ ખોલે છે.
00.45 save file ઉપર ક્લિક કરો, ડાઉનલોડ શરુ થાય છે.
00.51 તે થોડો સમય લેશે. હું આ મીનીમાઈઝ કરીશ.
00.55 હું બ્રાઉઝર મીનીમાઈઝ કરીશ.
00.59 ડાઉનલોડ કરવા માટેની સીધી લિંક દર્શાવતું પૃષ્ઠ દેખાય છે.
01.04 સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરતા પહેલાં તમારૂ કમ્પ્યુટર ઇન્ટરનેટ સાથે જોડાયેલ છે કે નહીં તેની ખાતરી કરો.
01.11 Intel Math Kernal લાઇબ્રેરી ડાઉનલોડ અને સંસ્થાપિત કરવા માટે જરૂરી છે.
01.17 હું આ મીનીમાઈઝ કરીશ.
01.19 સંસ્થાપન પ્રક્રિયા શરૂ કરવા માટે સાઈલેબ સેટઅપ ફાઈલ પર ડબલ ક્લિક કરો.
01.25 Run ઉપર ક્લિક કરો.
01.28 set up language તરીકે English પસંદ કરો. Ok ઉપર ક્લિક કરો.
01.34 આ સાઈલેબ સેટઅપ વિઝાર્ડ શરૂ કરશે.
01.37 ચાલુ રાખવા માટે Next પર ક્લિક કરો.
01.39 license agreement સ્વીકારો. Next ઉપર ક્લિક કરો.
01.43 તમારા કમ્પ્યુટર પર સાઈલેબ સંસ્થાપિત કરવા માટે ડેસ્ટીનેશન ફોલ્ડર પસંદ કરો.
01.47 Next ઉપર ક્લિક કરો.
01.49 full Installation માટે જાઓ.
01.50 Next ઉપર ક્લિક કરો.
01.52 Next.
01.54 Next.
01.55 સંસ્થાપન શરુ કરવા માટે Install ઉપર ક્લિક કરો.
01.59 ઇન્ટરનેટ કનેક્શન પરવાનગી આપવા માટે Ok પર ક્લિક કરો.
02.04 આ સાઈલેબ માટે Intel Math Kernal લાયબ્રેરી ડાઉનલોડ કરવાનું શરૂ કરશે.
02.11 આ થોડો સમય લેશે.
02.21 Intel Math Kernal લાયબ્રેરી માટે ડાઉનલોડ પૂર્ણ છે અને સાઈલેબ માટે સંસ્થાપન પ્રક્રિયા શરૂ થાય છે.
02.28 This will take few minutes.
02.46 Installation of scilab has completed.
02.51 This will Launch Scilab 5.2 on your computer.
03.01 I will close this.
03.04 We have several other spoken tutorial on Scilab.
03.08 These are listed below.
03.13 Scilab Effort in India is co-ordinated through this website scilab.in
03.18 There are some interesting projects going on.
03.21 One of them is the Textbook project That codes worked out examples of standard textbooks using scilab.
03.29 The links project allows users to link known scilab documents and to rank them.
03.35 We also help organize Scilab Workshops.
03.39 We have two mailing lists one for announce and one for discuss.
03.44 We invite your participation in all our activities.
03.48 Back to spoken tutorials.
03.50 The spoken part will be available in various Indian Languages.
03.54 These are available at spoken-tutorial.org website.
03.58 These tutorial form a part of Level 0 training in Scilab.
04.03 These tutorials are available absolutely free of cost.
04.08 We wish to cover many FOSS systems through this route.
04.12 We welcome your feedback on these.
04.15 We also welcome your participation
04.17 In writing the outline for the software.
04.20 To write the original scripts. To record the spoken tutorial.
04.25 To translate the script into various Indian Languages.
04.29 To dub the audio in Indian Languages using the script.
04.33 To review and give your feedback on all of the above.
04.37 We welcome you to conduct workshops using these spoken tutorials.
04.42 We also invite you to conduct efficacy studies on Spoken tutorials.
04.47 We are also looking for experts who can give technology support for audio, video, automatic translation, etc.
04.55 We have funding for all these activities
04.58 Spoken Tutorials are part of the Talk to a Teacher project, supported by the National Mission on Education through ICT, MHRD government of India.
05.03 More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro.
05.12 Thanks for joining us.
05.14 This is Anuradha Amrutkar signing off.
05.17 Goodbye.

Contributors and Content Editors

Gaurav, Krupali, PoojaMoolya, Pratik kamble