Difference between revisions of "C-and-C++/C2/Scope-Of-Variables/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 249: | Line 249: | ||
|- | |- | ||
| 04.52 | | 04.52 | ||
− | | અહીં આપણી પાસે છે ,'''./sco1''', | + | | અહીં આપણી પાસે છે ,'''./sco1''', કારણ કે આપણે ફાઈલ scope .c માટે આઉટપુટ પેરામીટર sco1 ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
| 05.07 | | 05.07 | ||
− | | | + | | એક્ઝેક્યુટ કરવાં માટે'''./sco1'''ટાઈપ કરો અને એન્ટર દબાવો. tઆઉટપુટ આપેલ રીતે દેખાય છે: |
|- | |- | ||
Line 261: | Line 261: | ||
|- | |- | ||
| 05.19 | | 05.19 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા c કોડની સમાન છે , ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
|- | |- | ||
| 05.31 | | 05.31 | ||
− | | | + | |આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. ,ધારો કે હું અહી '''a''' વેરિયેબલ' ફરીથી જાહેર કરીશ. |
|- | |- | ||
| 05.41 | | 05.41 | ||
− | | | + | |'''int a ;ટાઈપ કરો ''' |
|- | |- | ||
| 05.45 | | 05.45 | ||
− | | | + | | સેવ પર ક્લિક કરો. આપણે વેરિયેબલ'''a'''''ને મુખ્ય ફંક્શન ઉપર જાહેર કર્યું છે.અને ફન્કશન દાખલ કર્યા પછી,ચાલો જોઈએ શું થાય છે. |
|- | |- | ||
| 05.57 | | 05.57 | ||
− | | | + | |આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
|06.01 | |06.01 | ||
− | | | + | | પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ , |
|- | |- | ||
|06.05 | |06.05 | ||
− | | | + | |આપણે એરર્ર જોશું , Redefinition of ''int''a , '''''int'' a''' પહેલાંથી અહીં વ્યાખ્યાયિત છે. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
|06.18 | |06.18 | ||
− | |'''a''' | + | |'''a''' વૈશ્વિક વેરિયેબલ છે. |
− | + | ||
|- | |- | ||
|06.20 | |06.20 | ||
− | | | + | | તે'' 'વૈશ્વિક સ્કોપ ધરાવે છે.''' |
|- | |- | ||
|06.22 | |06.22 | ||
− | | | + | |આપણે બે વખત વેરિયેબલ જાહેર ન કરી શકિયે જો તે પહેલાથી વૈશ્વિક જાહેર કરવામાં આવેલ છે |
|- | |- | ||
|06.27 | |06.27 | ||
− | | | + | |અમે માત્ર સ્થાનિક વેરિયેબલ તરીકે'' 'વેરિયેબલ ''' જાહેર કરી શકિયે છે. |
Line 311: | Line 310: | ||
|- | |- | ||
|06.34 | |06.34 | ||
− | | | + | |હવે ચાલો એરરને સુધાર કરીએ |
|- | |- | ||
| 06.36 | | 06.36 | ||
− | | | + | |આ રદ્દ કરો. |
|- | |- | ||
| 06.39 | | 06.39 | ||
− | | | + | |સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
| 06.41 | | 06.41 | ||
− | | | + | | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
|06.42 | |06.42 | ||
− | | | + | |આપણા ટર્મીનલ પર પાછા આવીએ |
|- | |- | ||
| 06.45 | | 06.45 | ||
− | | | + | | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
| 06.49 | | 06.49 | ||
− | | | + | |હા આ કામ કરી રહ્યું છે |
|- | |- | ||
|06.52 | |06.52 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ ના અંત આપણેને લાયી આવે છે. |
|- | |- | ||
| 06.56 | | 06.56 | ||
− | | | + | | સારાંશ માટે |
|- | |- | ||
| 06.58 | | 06.58 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
+ | |||
|- | |- | ||
| 07.00 | | 07.00 | ||
− | | | + | | વેરિયેબલના સ્કોપ |
+ | |||
|- | |- | ||
| 07.02 | | 07.02 | ||
− | | | + | | વૈશ્વિક વેરિયેબલ, : દા. ત. : int a=s & |
+ | |||
|- | |- | ||
| 07.07 | | 07.07 | ||
− | | | + | | અને સ્થાનિક વેરિયેબલ,: દા. ત.:int sum |
|- | |- | ||
| 07.12 | | 07.12 | ||
− | | | + | | એસાઈનમેંટ તરીકે , |
|- | |- | ||
|07.14 | |07.14 | ||
− | |Write a program to print the difference of two numbers. | + | |Write a program to print the difference of two numbers. પ્રિન્ટ કરવા માટે બે સંખ્યાના તફાવતનો પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
| 07.19 | | 07.19 | ||
− | | | + | |નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. . |
|- | |- | ||
|07.22 | |07.22 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
|07.25 | |07.25 | ||
− | | | + | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
| 07.30 | | 07.30 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
|07.32 | |07.32 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
|07.35 | |07.35 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
|07.40 | |07.40 | ||
− | | | + | |વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
| 07.47 | | 07.47 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
|07.52 | |07.52 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
|08.00 | |08.00 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
|- | |- | ||
| 08.04 | | 08.04 | ||
− | | | + | | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
|08.08 | |08.08 | ||
− | | | + | |જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Revision as of 17:09, 9 July 2013
Time' | Narration |
00.01 | C અને C++ માં વેરિયેબલ ના સ્કોપ પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.08 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું. |
00.11 | વેરિયેબલના સ્કોપ શું છે? |
00.13 | વૈશ્વિક વેરિયેબલ શું છે? |
00.16 | સ્થાનિક વેરિયેબલ શું છે? |
00.19 | થોડા ઉદાહરણો. |
00.22 | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. |
00.27 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું |
00.30 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04, 'કમ્પાઈલર આવૃત્તિ gcc અને g++ 4.6.1 ઉપયોગ કરી રહ્યી છું. |
00.41 | ચાલો વેરિયેબલના સ્કોપના પરિચય સાથે શરુ કરીએ. |
00.47 | આ એવા વિભાગનો કોડ છે જે વેરિયેબલ વાપરી શકે છે. |
00.54 | જાહેરાત તેના પ્રકાર અને સ્થળ પર આધારીત છે તે બે વર્ગોમાં વિભાજિત થાય છે |
00.59 | વૈશ્વિક વેરિયેબલ અને |
01.02 | સ્થાનિક વેરિયેબલ. |
01.05 | હવે આપણે, ઉદાહરણ જોશું. |
01.07 | મેં પહેલેથી જ એડિટર પર પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
01.10 | ચાલો હું આ ખોલું. |
01.14 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ scope.c.છે. |
01.19 | ચાલો હું હમણાં કોડ સમજાવું. |
01.23 | આ આપણી header file.છે |
01.26 | અહીં અમે બે વૈશ્વિક વેરિયેબલ્સ જાહેર કરી છે a અને b. |
01.32 | અને આપણે તેને 5 અને 2. વેલ્યુ સોપીને ઇનિશલાઇજડ કર્યું છે. |
01.39 | વૈશ્વિક વેરિયેબલ તમારા પ્રોગ્રામમાં બધા ફંક્શન્સ પર ઉપલબ્ધ છે.. |
01.44 | આ મુખ્ય ફંક્શન ઉપર કોઇ ફંક્શન્સ બહાર જાહેર કરવામાં આવ્યું છે. |
01.51 | આ એક વૈશ્વિક સ્કોપ ધરાવે છે. |
01.53 | અહીં આપણે આર્ગ્યુમેન્ટ વગર add '' ફંક્શન જાહેર કર્યું છે. |
01.59 | અહીં sumએ સ્થાનિક વેરિયેબલ છે તે ફંક્શન એડ અંદર જાહેર કરવામાં આવે છે.
|
02.07 | સ્થાનિક વેરિયેબલ એ માત્ર એવા ફંક્શન માટે ઉપલબ્ધ છે જેમાં તેજાહેર કરાયા છે. |
02.13 | આ વેરિયેબલ બ્લોક અંદર જાહેર કરવામાં આવે છે. |
02.16 | આ સ્થાનિક સ્કોપ ધરાવે છે. |
02.19 | તો sum a અને b વેરિયેબલ સમમાં સંગ્રહિત કરવા માં આવશે.અહી આપણે સમ ને પ્રિન્ટ કરશું. |
02.29 | આ આપણુ main function.છે. |
02.33 | add ફંક્શન કોલ થાય છે અને પછી એક્ઝિક્યુટ થાય છે. |
02.38 | આ આપણુંreturnસ્ટેટમેન્ટ છે. |
02.40 | હવે સેવ પર ક્લિક કરો. |
02.43 | ચાલો આપણે પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02.45 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કીઓ એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
02.55 | કમ્પાઇલ કરવા માટે ટાઈપ કરો, |
02.56 | gcc scope.c -o sco અને એન્ટર દબાવો. |
03.05 | એક્ઝેક્યુટ કરવા માટે |
03.06 | ./scoટાઈપ કરો,એન્ટર દબાવો |
03.10 | આઉટપુટ આ રીતે પ્રદર્શિત થાય છે. |
03.13 | Sum of a and b is 7 |
03.16 | હવે આપણે જોશું સમાન પ્રોગ્રામ C ++ માં કેવી રીતે એક્ઝેક્યુટ કરવું. |
03.20 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો.પ્રથમ તમારા કી બોર્ડ પર એક સાથે Shift Ctrl' અને S દબાવો. |
03.31 | હવે એક્સટેન્શન .cpp 'સાથે ફાઈલ સેવ કરો અને સેવ પર ક્લિક કરો.
|
03.41 | iostream. તરીકે હેડર ફાઇલને બદલિયે.
|
03.47 | હવેusing સ્ટેટમેન્ટનો સમાવેશ કરી સેવ પર ક્લિક કરો. |
03.58 | માં વૈશ્વિક વેરિયેબલ અને સ્થાનિક વેરિયેબલ ની જાહેરાત સમાન છે. |
04.03 | તેથી કંઈપણ બદલવા માટે જરૂર નથી |
04.07 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો
|
04.13 | ફોર્મેટ સ્પેસીફાયર' અને \n ને રદ્દ કરો |
04.17 | અલ્પ વિરામ રદ્દ કરો |
04.19 | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
04.22 | અહીં બંધ કૌંસને રદ્દ કરો ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
04.26 | અને બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો. હવે સેવ પર ક્લિક કરો |
04.35 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ
|
04.39 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ |
04.42 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો g++ scope.cpp -o sco1,
|
04.52 | અહીં આપણી પાસે છે ,./sco1, કારણ કે આપણે ફાઈલ scope .c માટે આઉટપુટ પેરામીટર sco1 ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે એન્ટર દબાવો. |
05.07 | એક્ઝેક્યુટ કરવાં માટે./sco1ટાઈપ કરો અને એન્ટર દબાવો. tઆઉટપુટ આપેલ રીતે દેખાય છે: |
05.17 | Sum of a and b is 7. |
05.19 | આપણે જોઈ શકીએ છીએ કે આઉટપુટ આપણા c કોડની સમાન છે , ચાલો અમુક એવાં એરરોને જોઈએ જેનાં દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ. |
05.31 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. ,ધારો કે હું અહી a વેરિયેબલ' ફરીથી જાહેર કરીશ. |
05.41 | int a ;ટાઈપ કરો |
05.45 | સેવ પર ક્લિક કરો. આપણે વેરિયેબલaને મુખ્ય ફંક્શન ઉપર જાહેર કર્યું છે.અને ફન્કશન દાખલ કર્યા પછી,ચાલો જોઈએ શું થાય છે. |
05.57 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ. |
06.01 | પહેલાની જેમ ચાલો કમ્પાઈલ કરીએ ,
|
06.05 | આપણે એરર્ર જોશું , Redefinition of inta , int a પહેલાંથી અહીં વ્યાખ્યાયિત છે. આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06.18 | a વૈશ્વિક વેરિયેબલ છે. |
06.20 | તે 'વૈશ્વિક સ્કોપ ધરાવે છે.'
|
06.22 | આપણે બે વખત વેરિયેબલ જાહેર ન કરી શકિયે જો તે પહેલાથી વૈશ્વિક જાહેર કરવામાં આવેલ છે
|
06.27 | અમે માત્ર સ્થાનિક વેરિયેબલ તરીકે 'વેરિયેબલ ' જાહેર કરી શકિયે છે.
|
06.34 | હવે ચાલો એરરને સુધાર કરીએ |
06.36 | આ રદ્દ કરો. |
06.39 | સેવ પર ક્લિક કરો. |
06.41 | ચાલો ફરીથી એક્ઝેક્યુટ કરીએ
|
06.42 | આપણા ટર્મીનલ પર પાછા આવીએ |
06.45 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
06.49 | હા આ કામ કરી રહ્યું છે
|
06.52 | આ ટ્યુટોરીયલ ના અંત આપણેને લાયી આવે છે. |
06.56 | સારાંશ માટે |
06.58 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા, |
07.00 | વેરિયેબલના સ્કોપ |
07.02 | વૈશ્વિક વેરિયેબલ, : દા. ત. : int a=s & |
07.07 | અને સ્થાનિક વેરિયેબલ,: દા. ત.:int sum |
07.12 | એસાઈનમેંટ તરીકે ,
|
07.14 | Write a program to print the difference of two numbers. પ્રિન્ટ કરવા માટે બે સંખ્યાના તફાવતનો પ્રોગ્રામ લખો. |
07.19 | નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. .
|
07.22 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
|
07.25 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07.30 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
|
07.32 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
|
07.35 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
|
07.40 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07.47 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
|
07.52 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
|
08.00 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
08.04 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
|
08.08 | જોડાવાબદ્દલ આભાર. |