Difference between revisions of "C-and-C++/C2/Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
| 00.01 | | 00.01 | ||
− | | | + | | ''Functions in C and C++''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
|00.07 | |00.07 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
|- | |- | ||
|00.10 | |00.10 | ||
− | | | + | | ''ફંક્શન''' શું છે |
|- | |- | ||
|00.12 | |00.12 | ||
− | | | + | | ફંક્શનનાં સિન્ટેક્ષ |
|- | |- | ||
|00.15 | |00.15 | ||
− | | | + | | ''return statement''' નું મહત્વ |
|- | |- | ||
|00.18 | |00.18 | ||
− | | | + | | ફંક્શનો પર કેટલાક ઉદાહરણ. |
|- | |- | ||
|00.20 | |00.20 | ||
− | | | + | | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. |
|- | |- | ||
|00.25 | |00.25 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10''' |
|- | |- | ||
|00.33 | |00.33 | ||
− | | | + | | ''gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1''' |
|- | |- | ||
|00.40 | |00.40 | ||
− | | | + | |ફંક્શનોનાં રજૂઆત સાથે ચાલો શરૂઆત કરીએ |
|- | |- | ||
|00.43 | |00.43 | ||
− | | | + | | ફંકશન એક '''સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ''' છે જે અમુક ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે |
|- | |- | ||
|00.50 | |00.50 | ||
− | | | + | | દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે |
|- | |- | ||
|00.56 | |00.56 | ||
− | | | + | | એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની એ જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું |
|- | |- | ||
| 01.03 | | 01.03 | ||
− | | | + | | હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું |
|- | |- | ||
|01.18 | |01.18 | ||
− | | ''ret-type' | + | | '''ret-type'''' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે |
|- | |- | ||
|01.12 | |01.12 | ||
− | | | + | |''fun_name''' ફંક્શનનું નામ છે |
|- | |- | ||
|01.16 | |01.16 | ||
− | | | + | |''parameters''' વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે |
+ | |||
|- | |- | ||
|01.20 | |01.20 | ||
− | | | + | |ફંક્શન માટેનું બીજું એક સિન્ટેક્ષ છે '''ret_type function name પેરામીટર લીસ્ટ વિના. |
|- | |- | ||
|01.30 | |01.30 | ||
− | | | + | | આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
|- | |- | ||
|01.35 | |01.35 | ||
− | | | + | | અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
|- | |- | ||
| 01.40 | | 01.40 | ||
− | | | + | | ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ |
|- | |- | ||
|01.43 | |01.43 | ||
− | | | + | | મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે |
− | + | ||
|- | |- | ||
|01.46 | |01.46 | ||
− | | | + | | ચાલો હું તેને ખોલું. |
|- | |- | ||
|01.50 | |01.50 | ||
− | | | + | | આપણા ફાઈલનું નામ '''void function.c''' છે એની નોંધ લો, આ પ્રોગ્રામમાં આપણે ફંક્શનનાં મદદથી બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું. |
|- | |- | ||
|02.03 | |02.03 | ||
− | | | + | |ચાલો હું '''કોડ''' સમજાવું. |
|- | |- | ||
| 02.06 | | 02.06 | ||
− | | | + | | આ આપણી '''હેડર ફાઈલ''' છે |
|- | |- | ||
| 02.09 | | 02.09 | ||
− | | | + | |કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ |
|- | |- | ||
|02.14 | |02.14 | ||
− | | | + | | અહીં અમે '''add''' કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે |
|- | |- | ||
|02.18 | |02.18 | ||
− | | | + | | નોંધ લો કે '''add ફંક્શન''' કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે |
|- | |- | ||
|02.22 | |02.22 | ||
− | | | + | | અને રીટર્ન પ્રકાર '''void''' છે |
|- | |- | ||
| 02.25 | | 02.25 | ||
− | | | + | | '''ફંક્શનો''' બે પ્રકારનાં છે |
|- | |- | ||
|02.27 | |02.27 | ||
− | | | + | | પ્રથમ છે વપરાશકર્તાએ વ્યાખ્યાયિત કરેલ ફંક્શન જે છે આપણું '''add ફંક્શન''' અને |
|- | |- | ||
|02.33 | |02.33 | ||
− | | Pr-defined | + | | '''Pr-defined''' ફંક્શન જે કે '''printf''' અને મુખ્ય ફંક્શન છે |
|- | |- | ||
| 02.39 | | 02.39 | ||
− | | | + | | અહીં આપણે '''a''' અને '''b''' ને '''2''' અને '''3''' વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે |
|- | |- | ||
| 02.47 | | 02.47 | ||
− | | | + | | ત્યારબાદ આપણે '''a વેરીએબલ c''' જાહેર કર્યું છે |
|- | |- | ||
|02.51 | |02.51 | ||
− | | | + | | આપણે '''a''' અને '''b''' ની વેલ્યુઓને ઉમેરી છે |
|- | |- | ||
|02.53 | |02.53 | ||
− | | ''' | + | |પરીણામ '''c''' માં સંગ્રહીત થયું છે |
|- | |- | ||
| 02.57 | | 02.57 | ||
− | | | + | |પછી આપણે પરીણામ પ્રીંટ કરીશું. |
|- | |- | ||
| 03.00 | | 03.00 | ||
− | | | + | | આ આપણું મુખ્ય ફંક્શન છે |
|- | |- | ||
| 03.03 | | 03.03 | ||
− | | | + | |મુખ્ય ફંક્શનની અંદર, આપણે '''add''' ફંક્શનને બોલાવીએ છીએ |
|- | |- | ||
|03.07 | |03.07 | ||
− | | | + | | સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે. |
|- | |- | ||
| 03.13 | | 03.13 | ||
− | | | + | | હવે '''Save''' પર ક્લિક કરો |
|- | |- | ||
|03.15 | |03.15 | ||
− | | | + | |ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
| 03.17 | | 03.17 | ||
− | | | + | | તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દાબીને '''ટર્મીનલ વિન્ડો''' ને ખોલો |
|- | |- | ||
| 03.28 | | 03.28 | ||
− | | | + | | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
|- | |- | ||
|03.29 | |03.29 | ||
− | | '''gcc void function.c -o void '' | + | | ''''gcc void function.c -o void''' અને '''enter''' દબાવો |
|- | |- | ||
| 03.40 | | 03.40 | ||
− | | | + | | એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો |
'''./void''' | '''./void''' | ||
Line 196: | Line 196: | ||
|- | |- | ||
| 03.45 | | 03.45 | ||
− | | | + | | આઉટપુટ '''Sum of a and b is 5''' આ રીતે દેખાય છે' |
|- | |- | ||
|03.50 | |03.50 | ||
− | | | + | | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો |
|- | |- | ||
|03.53 | |03.53 | ||
− | | | + | | વિશેષ '''identifiers''' ધરાવનાર ફંક્શનો '''પેરામીટરો''' અથવા '''આર્ગ્યુંમેંટો''' તરીકે સંબોધાય છે |
|- | |- | ||
|04.00 | |04.00 | ||
− | | | + | | હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું |
|- | |- | ||
| 04.03 | | 04.03 | ||
− | | | + | |હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. તમારા કીબોર્ડ પર '''shift Ctrl અને S''' કી એક સાથે દબાવો.. |
|- | |- | ||
|04.14 | |04.14 | ||
− | | | + | |હવે ફાઈલને '''Function.c''' તરીકે સંગ્રહીત કરો. '''Save''' પર ક્લિક કરો. |
+ | |||
|- | |- | ||
|04.24 | |04.24 | ||
− | | | + | | ''void''' કી શબ્દને '''int અને (int a, int b) દરમ્યાન''' સાથે બદલી કરો; |
+ | |||
|- | |- | ||
|04.34 | |04.34 | ||
− | | | + | |'''save''' પર ક્લિક કરો |
|- | |- | ||
|04.37 | |04.37 | ||
− | | | + | | અહીં '''int a''' અને '''int b''' ફંક્શન '''add''' નાં આર્ગ્યુંમેંટો છે |
|- | |- | ||
| 04.44 | | 04.44 | ||
− | | | + | | હવે આને રદ્દ કરો |
|- | |- | ||
|04.47 | |04.47 | ||
− | | | + | | અહીં '''a અને b''' ને પ્રારંભ કરવાની જરૂર નથી. હવે ફરીથી '''void''' કીશબ્દને '''int''' કીશબ્દ સાથે બદલી કરો અને '''save''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 04.58 | | 04.58 | ||
− | | | + | |ચાલો એક વેરીએબલ સમ ને અહીં જાહેર કરીએ |
|- | |- | ||
|05.01 | |05.01 | ||
− | | | + | | '''int sum''' ટાઈપ કરો; |
|- | |- | ||
| 05.05 | | 05.05 | ||
− | | | + | |''enter''' દબાવો |
|- | |- | ||
|05.06 | |05.06 | ||
− | | | + | |અને ટાઈપ કરો '''sum = add(5,4)'''; |
|- | |- | ||
|05.19 | |05.19 | ||
− | | | + | |અહીં આપણે '''add''' ફંક્શનને કોલ કરીએ છે. |
|- | |- | ||
|05.22 | |05.22 | ||
− | | | + | | ત્યારબાદ આપણે આર્ગ્યુંમેંટોને '''5 અને 4''' તરીકે પસાર કરીએ છીએ |
|- | |- | ||
|05.26 | |05.26 | ||
− | | 5 | + | |'5''' '''a''' માં સંગ્રહીત થશે અને '''4''' '''b''' માં સંગ્રહીત થશે |
|- | |- | ||
| 05.31 | | 05.31 | ||
− | | | + | | સરવાળાની ક્રીયા પૂરી થશે |
|- | |- | ||
|05.34 | |05.34 | ||
− | | | + | | પાછી આવેલ વેલ્યુ '''c''' એ કુલ સરવાળામાં સંગ્રહીત થશે. |
+ | |||
|- | |- | ||
| 05.38 | | 05.38 | ||
− | | | + | | હવે આ સરવાળાને રદ્દ કરો કારણ કે આપણે ઉપરનાં ફંક્શનને પહેલાથી જ કોલ કર્યું છે |
|- | |- | ||
| 05.44 | | 05.44 | ||
− | | | + | |અને ટાઈપ કરો |
|- | |- | ||
|05.45 | |05.45 | ||
− | | return 0; | + | |'''return 0'''; હવે '''save''' પર ક્લિક કરો |
|- | |- | ||
|05.51 | |05.51 | ||
− | | | + | | ''non-void ફંક્શને''' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપે છે |
|- | |- | ||
| 05.58 | | 05.58 | ||
− | | | + | |ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
|06.00 | |06.00 | ||
− | | | + | |ટર્મીનલ પર પાછા આવીએ |
|- | |- | ||
| 06.03 | | 06.03 | ||
− | | | + | | '''gcc function.c -o fun''' ટાઈપ કરો અને '''enter''' દબાવો |
|- | |- | ||
|06.13 | |06.13 | ||
− | | | + | |એક્ઝેક્યુટ કરવાં માટે |
− | '''./fun''' | + | '''./fun''' એન્ટર દબાવો |
|- | |- | ||
| 06.19 | | 06.19 | ||
− | | | + | | આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
|- | |- | ||
Line 322: | Line 325: | ||
|- | |- | ||
|06.29 | |06.29 | ||
− | | | + | | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. હું એજ કોડને ફરીથી એડીટ કરીશ '''Shift'Ctrl અને S''' કીને એકસાથે તમારા કીબોર્ડ પર દબાવો |
Line 328: | Line 331: | ||
|- | |- | ||
|06.41 | |06.41 | ||
− | | | + | | હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 06.47 | | 06.47 | ||
− | | | + | |ચાલો હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીએ |
|- | |- | ||
| 06.52 | | 06.52 | ||
− | | | + | | હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરો. '''save''' પર ક્લિક કરો |
|- | |- | ||
| 07.00 | | 07.00 | ||
− | | | + | |ફંક્શન જાહેરાત '''C++''' માં સમાન છે |
|- | |- | ||
|07.04 | |07.04 | ||
− | | | + | | તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી |
|- | |- | ||
| 07.07 | | 07.07 | ||
− | | | + | | હવે '''printf''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો |
|- | |- | ||
| 07.13 | | 07.13 | ||
− | | | + | | '''ફોર્મેટ સ્પેસીફાયર''' અને '''\n''' ને રદ્દ કરો |
|- | |- | ||
|07.16 | |07.16 | ||
− | | | + | | અલ્પ વિરામ રદ્દ કરો |
|- | |- | ||
| 07.17 | | 07.17 | ||
− | | | + | | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. અહીં બંધ કૌંસને રદ્દ કરો |
|- | |- | ||
|07.23 | |07.23 | ||
− | | | + | | ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
|07.25 | |07.25 | ||
− | | | + | |અને બે અવતરણ ચિન્હમાં '''backslash n''' ટાઈપ કરો |
|- | |- | ||
|07.29 | |07.29 | ||
− | | | + | | '''C++''' માં લાઈનને પ્રીંટ કરવાં માટે આપણે '''cout''' ફંક્શનને વાપરીએ છીએ |
+ | |||
|- | |- | ||
| 07.34 | | 07.34 | ||
− | | | + | |હવે '''save''' પર ક્લિક કરો |
|- | |- |
Revision as of 15:03, 9 July 2013
Time' | Narration
|
00.01 | Functions in C and C++' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
00.10 | ફંક્શન' શું છે |
00.12 | ફંક્શનનાં સિન્ટેક્ષ |
00.15 | return statement' નું મહત્વ |
00.18 | ફંક્શનો પર કેટલાક ઉદાહરણ. |
00.20 | આપણે કેટલીક સામાન્ય એરર અને તેના ઉકેલો પણ જોશું. |
00.25 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.10 |
00.33 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1' |
00.40 | ફંક્શનોનાં રજૂઆત સાથે ચાલો શરૂઆત કરીએ |
00.43 | ફંકશન એક સ્વયં પર્યાપ્ત પ્રોગ્રામ છે જે અમુક ચોક્કસ કાર્યને એક્ઝેક્યુટ કરે છે |
00.50 | દરેક પ્રોગ્રામ એક અથવાં એકથી વધારે ફંક્શનો ધરાવે છે |
00.56 | એકવાર એક્ઝેક્યુટ થયા પછીથી નિયંત્રણ પોતાની એ જગ્યાએ ફરી પાછું આવશે જ્યાંથી એ એક્સેસ થયું હતું |
01.03 | હવે આપણે ફંક્શન માટેનાં સિન્ટેક્ષ જોઈશું |
01.18 | ret-type' ડેટા પ્રકારને વ્યાખ્યાયિત કરે છે જે ફંક્શન પાછું આપે છે |
01.12 | fun_name' ફંક્શનનું નામ છે |
01.16 | parameters' વેરીએબલ નામોની યાદી અને એનાં પ્રકારો છે |
01.20 | ફંક્શન માટેનું બીજું એક સિન્ટેક્ષ છે ret_type function name પેરામીટર લીસ્ટ વિના.
|
01.30 | આને આર્ગ્યુંમેંટ વિનાનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
01.35 | અને આ આર્ગ્યુંમેંટ સાથેનાં ફંક્શનો તરીકે સંબોધાય છે. |
01.40 | ચાલો આપણા પ્રોગ્રામ પર જઈએ |
01.43 | મેં એડીટર પર પહેલાથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યું છે |
01.46 | ચાલો હું તેને ખોલું. |
01.50 | આપણા ફાઈલનું નામ void function.c છે એની નોંધ લો, આ પ્રોગ્રામમાં આપણે ફંક્શનનાં મદદથી બે ક્રમાંકોનાં સરવાળાની ગણતરી કરીશું. |
02.03 | ચાલો હું કોડ સમજાવું.
|
02.06 | આ આપણી હેડર ફાઈલ છે |
02.09 | કોઈપણ ફંક્શનને ઉપયોગ કરતાં પહેલા તે વ્યાખ્યાયિત થયેલ હોવી જ જોઈએ |
02.14 | અહીં અમે add કહેવાતા એક ફંક્શનને જાહેર કર્યું છે |
02.18 | નોંધ લો કે add ફંક્શન કોઈપણ આર્ગ્યુંમેંટ વિનાનું છે |
02.22 | અને રીટર્ન પ્રકાર void છે |
02.25 | ફંક્શનો બે પ્રકારનાં છે |
02.27 | પ્રથમ છે વપરાશકર્તાએ વ્યાખ્યાયિત કરેલ ફંક્શન જે છે આપણું add ફંક્શન અને |
02.33 | Pr-defined ફંક્શન જે કે printf અને મુખ્ય ફંક્શન છે |
02.39 | અહીં આપણે a અને b ને 2 અને 3 વેલ્યુઓ અસાઈન કરીને પ્રારંભ કરી છે |
02.47 | ત્યારબાદ આપણે a વેરીએબલ c જાહેર કર્યું છે |
02.51 | આપણે a અને b ની વેલ્યુઓને ઉમેરી છે |
02.53 | પરીણામ c માં સંગ્રહીત થયું છે |
02.57 | પછી આપણે પરીણામ પ્રીંટ કરીશું. |
03.00 | આ આપણું મુખ્ય ફંક્શન છે |
03.03 | મુખ્ય ફંક્શનની અંદર, આપણે add ફંક્શનને બોલાવીએ છીએ |
03.07 | સરવાળાની ક્રીયા પૂરી થશે અને પરીણામ પ્રીંટ થશે. |
03.13 | હવે Save પર ક્લિક કરો |
03.15 | ચાલો આપણે પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
03.17 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને ટર્મીનલ વિન્ડો ને ખોલો |
03.28 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
03.29 | 'gcc void function.c -o void અને enter દબાવો |
03.40 | એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો
./void |
03.45 | આઉટપુટ Sum of a and b is 5 આ રીતે દેખાય છે' |
03.50 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવો |
03.53 | વિશેષ identifiers ધરાવનાર ફંક્શનો પેરામીટરો અથવા આર્ગ્યુંમેંટો તરીકે સંબોધાય છે |
04.00 | હવે આપણે સમાન ઉદાહરણો આર્ગ્યુંમેંટોની સાથે જોઈશું |
04.03 | હું અહીં અમુક વસ્તુઓ બદલીશ. તમારા કીબોર્ડ પર shift Ctrl અને S કી એક સાથે દબાવો.. |
04.14 | હવે ફાઈલને Function.c તરીકે સંગ્રહીત કરો. Save પર ક્લિક કરો. |
04.24 | void' કી શબ્દને int અને (int a, int b) દરમ્યાન સાથે બદલી કરો; |
04.34 | save પર ક્લિક કરો
|
04.37 | અહીં int a અને int b ફંક્શન add નાં આર્ગ્યુંમેંટો છે |
04.44 | હવે આને રદ્દ કરો |
04.47 | અહીં a અને b ને પ્રારંભ કરવાની જરૂર નથી. હવે ફરીથી void કીશબ્દને int કીશબ્દ સાથે બદલી કરો અને save પર ક્લિક કરો
|
04.58 | ચાલો એક વેરીએબલ સમ ને અહીં જાહેર કરીએ |
05.01 | int sum ટાઈપ કરો; |
05.05 | enter' દબાવો |
05.06 | અને ટાઈપ કરો sum = add(5,4); |
05.19 | અહીં આપણે add ફંક્શનને કોલ કરીએ છે. |
05.22 | ત્યારબાદ આપણે આર્ગ્યુંમેંટોને 5 અને 4 તરીકે પસાર કરીએ છીએ |
05.26 | '5 a માં સંગ્રહીત થશે અને 4 b માં સંગ્રહીત થશે |
05.31 | સરવાળાની ક્રીયા પૂરી થશે |
05.34 | પાછી આવેલ વેલ્યુ c એ કુલ સરવાળામાં સંગ્રહીત થશે. |
05.38 | હવે આ સરવાળાને રદ્દ કરો કારણ કે આપણે ઉપરનાં ફંક્શનને પહેલાથી જ કોલ કર્યું છે |
05.44 | અને ટાઈપ કરો |
05.45 | return 0; હવે save પર ક્લિક કરો |
05.51 | non-void ફંક્શને' રીટર્ન સ્ટેટમેંટને વાપરવું જ જોઈએ જે એક વેલ્યુ પાછી આપે છે |
05.58 | ચાલો પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
06.00 | ટર્મીનલ પર પાછા આવીએ |
06.03 | gcc function.c -o fun ટાઈપ કરો અને enter દબાવો
|
06.13 | એક્ઝેક્યુટ કરવાં માટે
./fun એન્ટર દબાવો |
06.19 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
06.21 | The Sum of a & b is 9 |
06.25 | NOW WE WILL EXECUTE THE SAME PROGRAM IN C++ |
06.29 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. હું એજ કોડને ફરીથી એડીટ કરીશ Shift'Ctrl અને S કીને એકસાથે તમારા કીબોર્ડ પર દબાવો
|
06.41 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો |
06.47 | ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ |
06.52 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો. save પર ક્લિક કરો |
07.00 | ફંક્શન જાહેરાત C++ માં સમાન છે |
07.04 | તો અહીં કંઈપણ બદલવાની જરૂર નથી |
07.07 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો
|
07.13 | ફોર્મેટ સ્પેસીફાયર અને \n ને રદ્દ કરો |
07.16 | અલ્પ વિરામ રદ્દ કરો |
07.17 | બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. અહીં બંધ કૌંસને રદ્દ કરો |
07.23 | ફરીથી બે ખુલ્લા ખૂણાવાળા કૌંસ ટાઈપ કરો. |
07.25 | અને બે અવતરણ ચિન્હમાં backslash n ટાઈપ કરો |
07.29 | C++ માં લાઈનને પ્રીંટ કરવાં માટે આપણે cout ફંક્શનને વાપરીએ છીએ |
07.34 | હવે save પર ક્લિક કરો |
07.37 | Let us exeute the program |
07.39 | Come back to our terminal |
07.42 | To compile, type g++ function.cpp -o fun1 |
07.52 | Here we have fun1, because we don't want to overwrite the output parameter fun for the file fun.c . |
08.02 | Now press Enter |
08.05 | To execute |
08.06 | Type./fun1 And press enter |
08.12 | The output is displayed as: |
08.14 | The sum of a & b is 9. |
08.16 | we can see that the output is similar to our c code |
08.20 | Let us see some common errors which we can come across. |
08.24 | Come back to our program. |
08.26 | Suppose here at line no-11 . I will type x in the place of 4. |
08.32 | I will retain the rest of the code as it is. |
08.36 | Now click on Save |
08.38 | Let us execute the program |
08.40 | Come back to our terminal. |
08.44 | Let us compile as before |
08.48 | We see an error |
08.50 | x was not declared in this scope. come back to our program |
08.54 | This is because x is a character variable |
08.58 | And our add function has integer variable as an argument |
09.04 | So there is a mismatch in return type and return value. |
09.08 | Now Let us fix the error
|
09.10 | Type 4 here. Click on Save |
09.15 | Let us execute |
09.17 | Come back to our terminal. Let me clear the prompt. |
09.21 | Let us compile as before, execute as before |
09.27 | Yes! it is working |
09.29 | now we will see another common error .Come back to our program |
09.34 | here we will pass only 1 argument |
09.39 | delete 4 |
09.40 | Now Click on Save . |
09.43 | Let us see, what happens come back to our terminal. |
09.47 | Let us compile as before
|
09.49 | We see error too few arguments to few functions int 'add'
|
09.54 | Come back to our program
|
09.56 | You can see here we have two argument int a and int b |
10.03 | And here we are passing only one argument. |
10.06 | Hence it is giving an error |
10.09 | Let us fix the error |
10.10 | Type 4 ,click on save |
10.13 | Let us execute again |
10.16 | Compile as before , execute as before. |
10.21 | Yes it is working!Now come back to our slide |
10.26 | Let us summaries ,In this tutorial we learn't |
10.29 | Functions |
10.31 | Syntax of function |
10.33 | Function without arguments: e.g ; void add() |
10.37 | Function with arguments: e.g ;int add( int a,int b) |
10.43 | As an assignment |
10.45 | Write a program to calculate the square of a number using function. |
10.50 | Watch the video available at http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
10.53 | It summarises the Spoken Tutorial project |
10.56 | If you do not have good bandwidth, you can download and watch it |
11.01 | The Spoken Tutorial Project Team |
11.03 | Conducts workshops using spoken tutorials |
11.07 | Gives certificates to those who pass an online test |
11.11 | For more details, please write to contact@spoken-tutorial.org |
11.19 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project |
11.23 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
11.30 | More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro |
11.35 | This is Ashwini Patil from IIT Bombay |
11.39 | Thank You for joining |