Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-4/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 123: | Line 123: | ||
| 02.10 | | 02.10 | ||
− | | આ મટીરીયલ'' 'વાદળી''' | + | | આ મટીરીયલ'' 'વાદળી'''રંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે. |
|- | |- | ||
Line 141: | Line 141: | ||
| 02.34 | | 02.34 | ||
− | | | + | |નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટે'''minus sign'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 147: | Line 147: | ||
| 02.41 | | 02.41 | ||
− | | | + | |આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા.ચાલો આને નવું નામ ''White''' આપીએ. |
|- | |- | ||
Line 153: | Line 153: | ||
| 02.46 | | 02.46 | ||
− | | | + | |ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે '''Material'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 159: | Line 159: | ||
| 02.55 | | 02.55 | ||
− | | | + | |તમારા કી બોર્ડ પર '''White'''ટાઈપ કરો.અને '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 165: | Line 165: | ||
| 03.01 | | 03.01 | ||
− | | | + | |મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદમાં ''White'''ગયેલ છે. |
|- | |- | ||
Line 171: | Line 171: | ||
| 03.06 | | 03.06 | ||
− | | | + | |આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે. |
|- | |- | ||
Line 177: | Line 177: | ||
| 03.12 | | 03.12 | ||
− | | | + | |ID નામ બારની જમણી બાજુએ ''plus sign'''પર ડાબું ક્લિક કરો. |
|- | |- | ||
Line 183: | Line 183: | ||
|03.18 | |03.18 | ||
− | | | + | | મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે.તેને નવું નામ''''''red '''આપો. |
|- | |- | ||
Line 189: | Line 189: | ||
| 03.27 | | 03.27 | ||
− | | | + | |આપણે મટીરીયલ નો રંગ સફેદ થી બદલીને લાલ કરવા જઈ રહ્યા છે. |
|- | |- | ||
Line 195: | Line 195: | ||
| 03.31 | | 03.31 | ||
− | | | + | |પ્રથમ આપણે મટીરીઅલ ID નામ બાર નીચે બટન ની હરોળ જોઈએ. |
|- | |- | ||
Line 201: | Line 201: | ||
| 03.37 | | 03.37 | ||
− | | '''Surface''' | + | |''''Surface'''સક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે. |
|- | |- | ||
Line 207: | Line 207: | ||
|03.44 | |03.44 | ||
− | | | + | |આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે. |
|- | |- | ||
Line 213: | Line 213: | ||
|03.48 | |03.48 | ||
− | | '''Wire''' | + | | '''Wire'''મટીરીઅલ ને તાર તરીકે રેન્ડર કરે છે.ઑબ્જેક્ટના બહુકોણના ફક્ત જાળીદાર ધાર બતાવે છે. |
|- | |- | ||
Line 219: | Line 219: | ||
| 03.55 | | 03.55 | ||
− | | | + | |આ એક ઉપયોગી ટુલ છે.જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી એખતે સમય બચાવે છે. |
|- | |- | ||
Line 225: | Line 225: | ||
| 04.00 | | 04.00 | ||
− | | | + | |આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશે વિગતવાર, વાયર્ડ જાળીદાર, ધાર અને બહુકોણ વિશે વધુ આધુનિક ટ્યુટોરિયલ્સ શીખીશું. |
− | + | ||
|- | |- | ||
| 04.09 | | 04.09 | ||
− | | | + | |'' Volume''' મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે. |
|- | |- | ||
Line 237: | Line 236: | ||
| 04.15 | | 04.15 | ||
− | | | + | |મટીરીઅલ સેટિંગ્સ સરફેસ અને વાયર માટે અલગ છે |
|- | |- | ||
Line 243: | Line 242: | ||
| 04.20 | | 04.20 | ||
− | | | + | |આપણે આ સેટિંગ્સને વિગતવારથી પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે માં વોલ્યુંમ મટીરીઅલ ઉપયોગ કરીશું. |
|- | |- | ||
Line 249: | Line 248: | ||
| 04.26 | | 04.26 | ||
− | | '''Halo''' | + | | '''Halo'''મટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હેલો કણોના રૂપમાં રેન્ડર કરે છે. |
|- | |- | ||
Line 255: | Line 254: | ||
| 04.32 | | 04.32 | ||
− | | | + | |ફરીથી, મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે. |
− | + | ||
− | + | ||
| 04.36 | | 04.36 | ||
− | | | + | |આપણે આ સેટિંગ્સને વિગતવારથી પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે હેલો મટીરીઅલને ઉપયોગ કરીશું |
|- | |- | ||
Line 267: | Line 264: | ||
| 04.42 | | 04.42 | ||
− | | | + | |નોંધ લો આમાં થી કોઈપણ વિકલ્પો 3D વ્યુમાં દેખાતા નથી. |
|- | |- | ||
Line 273: | Line 270: | ||
| 04.47 | | 04.47 | ||
− | | | + | |કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે. |
|- | |- | ||
Line 279: | Line 276: | ||
| 04.52 | | 04.52 | ||
− | | | + | |રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે Types of windows Properties part 1 ને જુઓ |
|- | |- | ||
Line 285: | Line 282: | ||
| 05.02 | | 05.02 | ||
− | | | + | |'''Surface'''પર પાછા જાઓ. આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું. |
|- | |- | ||
Line 291: | Line 288: | ||
| 05.05 | | 05.05 | ||
− | | | + | |નીચે પ્રિવ્યુ વિન્ડો છે.જે રેન્ડરડ મટીરીઅલ ના પ્રિવ્યુ બતાવે છે. |
|- | |- | ||
Line 297: | Line 294: | ||
| 05.17 | | 05.17 | ||
− | | | + | |જમણી બાજુએ બટનના કૉલમ છે જે વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે છે. |
|- | |- |
Revision as of 14:03, 28 June 2013
Visual Cue | Narration | ||
00.04 | બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં તમારું સ્વાગત છે. | ||
00.07 | આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં પ્રોપર્ટીઝ વિન્ડો વિશે છે. | ||
00.15 | આ ટ્યુટોરીયલને ભાષાંતર કરનાર છે. જ્યોતિ સોલંકી | ||
00.28 | આ ટ્યુટોરીયલ જોયા પછી આપણે શીખીશું પ્રોપર્ટીઝ વિન્ડો શું છે? | ||
00.33 | પ્રોપર્ટીઝ વિન્ડોમાં Material panel શું છે. ; | ||
00.37 | પ્રોપર્ટીઝ વિન્ડોના Material panel ની વિવિધ સેટિંગ્સ શું છે? | ||
00.44 | હું એવું માનું છુ તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત તત્વો વિષે ખબર છે. | ||
00.49 | જો નહિ તો અમારા ટ્યુટોરીયલ Basic Description of the Blender Interface નો સંદર્ભ લો. | ||
00.57 | પ્રોપર્ટીઝ વિન્ડો આપણા સ્ક્રીનની જમણી બાજુ પર સ્થિત છે. | ||
01.03 | પ્રોપર્ટીઝ વિન્ડોનની પ્રથમ પેનલ અને તેની સેટિંગ આપણે અગાઉના ટ્યુટોરીયલમાં જોયી હતી. | ||
01.10 | પ્રોપર્ટીઝ વિંડોમાં આગળની પેનલ જોઈએ. | ||
01.14 | પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે આપણા પ્રોપર્ટીઝ વિન્ડોનોમાપ બદલવો જ પડશે. | ||
01.20 | પ્રોપર્ટીઝ વિન્ડોની ડાબી બાજુની ધારને ડાબું ક્લિક કરો.પકડો અને ડાબી બાજુએ ખેચો. | ||
01.28 | આપણે હવે પ્રોપર્ટીઝ વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે. | ||
01.33 | બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે જાણવા માટે અમારૂ ટ્યુટોરીયલ How to Change Window Types in Blender ને જુઓ. | ||
01.43 | પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર જાઓ | ||
01.51 | Left click the sphere icon at the top row of the Properties window.પ્રોપર્ટીઝ વિન્ડોની ટોચ હરોળ પર sphere આઇકોન પર ડાબું ક્લિક કરો. | ||
01.58 | આ Material panelછે. અહીં આપણે સક્રિય ઓબ્જેક્ટ માટે મટીરીઅલ ઉમેરી શકીએ છે. | ||
02.05 | મૂળભૂત રીતે સ્ટાન્ડર્ડ મટીરીઅલ ચ્ક્યુબ માં ઉમેરાયું છે. | ||
02.10 | આ મટીરીયલ 'વાદળી'રંગમાં પ્રકાશિત મટીરીયલ સ્લોટનો એક ભાગ છે. | ||
02.15 | નવા મટીરીયલ સ્લોટને ઉમેરવા માટે મટીરીયલ પેનલની જમણી ટોચના ખૂણા પર plus signપર ડાબું ક્લિક કરો. | ||
02.24 | નવા મટીરીયલ ઉમેરવા માટે newપર ડાબું ક્લિક કરો. મૂળભૂત રીતે, બધા નવા મટીરીયલ બેઝિક સેટિંગ્સ સાથે ઉમેરવામાં આવેલ છે. | ||
02.34 | નવા માટરીઅલ સ્લોટ ને રદ કરવા માટેminus signપર ડાબું ક્લિક કરો. | ||
02.41 | આપણે આપણા મૂળ મટીરીયલ પર પાછા આવી ગયા.ચાલો આને નવું નામ White' આપીએ. | ||
02.46 | ID નેમ બાર અંદર મટીરીઅલ સ્લોટ બોક્સ અને પ્રિવ્યુ વચ્ચે Materialપર ડાબું ક્લિક કરો. | ||
02.55 | તમારા કી બોર્ડ પર Whiteટાઈપ કરો.અને enter દબાવો. | ||
03.01 | મટીરીઅલ અને મટીરીઅલ સ્લોટ નામ બંને સફેદમાં White'ગયેલ છે. | ||
03.06 | આપણે નવા મટીરીઅલ સ્લોટ ઉમેર્યા વગર નવા મટીરીઅલ ઉમેરી શકીએ છે. | ||
03.12 | ID નામ બારની જમણી બાજુએ plus sign'પર ડાબું ક્લિક કરો. | ||
03.18 | મટીરીઅલ સ્લોટમાં એક નવું મટીરીઅલ ઉમેરાયલ છે.તેને નવું નામ'red આપો. | ||
03.27 | આપણે મટીરીયલ નો રંગ સફેદ થી બદલીને લાલ કરવા જઈ રહ્યા છે. | ||
03.31 | પ્રથમ આપણે મટીરીઅલ ID નામ બાર નીચે બટન ની હરોળ જોઈએ. | ||
03.37 | 'Surfaceસક્રિય ઑબ્જેક્ટના મટીરીઅલ ને તેની સપાટી તરીકે રેન્ડર કરે છે. | ||
03.44 | આ બ્લેન્ડર માં મૂળભૂત રેન્ડર મટીરીઅલ છે. | ||
03.48 | Wireમટીરીઅલ ને તાર તરીકે રેન્ડર કરે છે.ઑબ્જેક્ટના બહુકોણના ફક્ત જાળીદાર ધાર બતાવે છે. | ||
03.55 | આ એક ઉપયોગી ટુલ છે.જે મોડેલીંગ અને રેન્ડરીંગ કરતી એખતે સમય બચાવે છે. | ||
04.00 | આપણે બ્લેન્ડર માં મોડેલીંગ વિશે વિગતવાર, વાયર્ડ જાળીદાર, ધાર અને બહુકોણ વિશે વધુ આધુનિક ટ્યુટોરિયલ્સ શીખીશું. | ||
04.09 | Volume' મટીરીઅલના સક્રિય ઑબ્જેક્ટને સમગ્ર વોલ્યુમ તરીકે રેન્ડર કરે છે. | ||
04.15 | મટીરીઅલ સેટિંગ્સ સરફેસ અને વાયર માટે અલગ છે | ||
04.20 | આપણે આ સેટિંગ્સને વિગતવારથી પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે માં વોલ્યુંમ મટીરીઅલ ઉપયોગ કરીશું. | ||
04.26 | Haloમટીરીઅલને સક્રિય ઓબ્જેક્ટના આજુ બાજુ હેલો કણોના રૂપમાં રેન્ડર કરે છે. | ||
04.32 | ફરીથી, મટીરીઅલ સેટિંગ્સ બદલાઈ ગયેલ છે. | 04.36 | આપણે આ સેટિંગ્સને વિગતવારથી પછીના ટ્યુટોરિયલ્સ માં જોશું જયારે આપણે હેલો મટીરીઅલને ઉપયોગ કરીશું |
04.42 | નોંધ લો આમાં થી કોઈપણ વિકલ્પો 3D વ્યુમાં દેખાતા નથી. | ||
04.47 | કારણ કે આ માત્ર રેન્ડર ડિસ્પ્લેમાં જોઈ શકાય છે. | ||
04.52 | રેન્ડર ડિસ્પ્લે શીખવા માટે Types of windows Properties part 1 ને જુઓ | ||
05.02 | Surfaceપર પાછા જાઓ. આપણે સર્ફેસ મટીરીઅલ માટે સેટિંગ જોશું. | ||
05.05 | નીચે પ્રિવ્યુ વિન્ડો છે.જે રેન્ડરડ મટીરીઅલ ના પ્રિવ્યુ બતાવે છે. | ||
05.17 | જમણી બાજુએ બટનના કૉલમ છે જે વિવિધ પ્રિવ્યુ વિકલ્પો માટે છે. | ||
05.22 | Plane | ||
05.24 | Sphere | ||
05.26 | Cube | ||
05.29 | Monkey | ||
05.32 | Hair | ||
05.34 | And Sky. Now lets change the colour of our material from white to red. | ||
05.42 | Go to Diffuse. left click the white bar under diffuse | ||
05.49 | A colour menu appears. We can choose any colour we want from this menu. I am choosing red. | ||
05.59 | Left click and hold the white dot in the centre of the colour circle. | ||
06.05 | Drag your mouse towards the red zone of the circle. | ||
06.11 | The colour of the cube changes from white to red in the 3D view and the preview window in the Material panel. | ||
06.22 | Another method is - left click the red bar under diffuse again. | ||
06.28 | Do you see the three bars named R G and B below the colour circle? | ||
06.35 | Left click R. Type 1 on your keyboard and hit the enter key | ||
06.43 | Left click G. Type 0 on your keyboard and hit the enter key | ||
06.52 | Left click B,. Type 0 on your keyboard and hit the enter key. Now cube colour is a perfect red | ||
07.05 | Similarly, left click the white bar under specular. Select any colour in the colour menu . | ||
07.14 | I am selecting green. | ||
07.17 | So look the shine on the cube has changed from white to light green. | ||
07.22 | Now what if I want to use the white material again? How do I get it back? | ||
07.29 | Go to the Material ID name bar. Here is a another sphere icon to the left of the name bar. | ||
07.37 | Left click the sphere icon. This is the Material menu. | ||
07.43 | All materials used in the scene are listed here. Right now only two materials are displayed here - Red and White. | ||
07.53 | Left click White. Once again, the cube has changed from red to white. | ||
08.00 | Below both Diffuse and specular are the Intensity bars. | ||
08.05 | By default, intensity is 0.8 for Diffuse and 0.5 for Specular. | ||
08.15 | These can be changed as per the type of material finish required. | ||
08.21 | A Matt finish means less intensity of both Diffuse and specular. | ||
08.27 | For example, a natural wood material will have a Matt finish. | ||
08.33 | A Glossy finish means more intensity of Diffuse and specular. | ||
08.39 | For example, a car paint material will have a Glossy finish | ||
08.46 | Lambert is the default shader for Diffuse in Blender. | ||
08.52 | Left click Lambert. This is the Diffuse shader menu. | ||
08.57 | Here we can choose our required shader like Fresnel, Minnaert, Toon, Oren-Nayar and Lambert. | ||
09.08 | Like Intensity, shaders are also different for different types of materials. For example, a glass material will use the Fresnel shader. | ||
09.19 | Similarly, Cooktorr is the default shader for specular in Blender. | ||
09.25 | Left click Cooktorr. This is the Specular Shader menu. | ||
09.32 | Blinn and phong are the most common specular shaders used for 90% of materials. | ||
09.40 | Hardness determines the spread of specularity or shininess of the object. | ||
09.48 | Left click Hardness 50. Type 100 on your keyboard and hit the enter key. | ||
09.57 | The specular area is reduced to a small circle on the preview sphere. | ||
10.04 | Again Left click Hardness 100. Type 10 on your keyboard and hit the enter key. | ||
10.13 | Now the specular area becomes larger and spreads over the preview sphere. | ||
10.20 | So these are the basic settings of the Material panel. | ||
10.25 | Rest of the settings will be covered in later tutorials. | ||
10.29 | Now you can go ahead and create a new file; | ||
10.33 | add a new material to the cube and change its colour and name to Blue. | ||
10.39 | This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT. | ||
10.48 | More information on the same is available at the following links oscar.iitb.ac.in, and spoken-tutorial.org/NMEICT-Intro. | ||
11.08 | The Spoken Tutorial Project | ||
10.11 | Conducts workshops using spoken tutorials. | ||
11.14 | Alsogives certificates to those who pass an online test. | ||
11.19 | For more details, please contact us contact@spoken-tutorial.org. | ||
11.25 | Thank you for joining us | ||
11.27 | and this is Monisha from IIT Bombay signing off. |