Difference between revisions of "Blender/C2/Types-of-Windows-Properties-Part-3/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 224: Line 224:
 
| 04.19
 
| 04.19
  
| Left click the  next  icon at the top row of the Properties window.
+
| Left click the  next  icon at the top row of the Properties window. roperties વિન્ડોની ટોચની પંક્તિમાં આગામી આઇકોન ઉપર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 230: Line 230:
 
| 04.26
 
| 04.26
  
| This is the '''Modifiers panel''' .
+
| તે '''Modifiers panel''' છે.
  
 
|-
 
|-
Line 236: Line 236:
 
| 04.29
 
| 04.29
  
| A Modifier deforms the object without changing its original properties. Let me demonstrate.
+
|Modifier તેના મૂળ ગુણધર્મોને બદલ્યા વિના ઓબ્જેક્ટને વિકૃત કરે છે. ચાલો હું બતાઉ.
  
 
|-
 
|-
Line 242: Line 242:
 
| 04.36
 
| 04.36
  
| Go back to the '''Modifiers '''Panel.
+
| '''Modifiers ''' પેનલ પર પાછા જાઓ.
  
 
|-
 
|-
Line 248: Line 248:
 
| 04.40
 
| 04.40
  
| Left click '''ADD modifier'''. Here are three main types of modifiers - '''Generate, Deform and Simulate'''
+
|'''ADD modifier''' ઉપર ડાબું ક્લિક કરો. અહીં મોદીફાયરના મુખ્ય ત્રણ પ્રકારો છે -'''Generate, Deform અને Simulate'''  
 +
 
 
|-
 
|-
  
 
| 04.54
 
| 04.54
  
| Left click''' Subdivision surface''' at the bottom left corner of the menu.
+
| મેનુ તળિયે ડાબા ખૂણે ''' Subdivision surface''' ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 259: Line 260:
 
| 05.02
 
| 05.02
  
| The cube deforms into a distorted ball. A new panel has appeared under the Add modifier menu bar.
+
| ક્યુબ એક વિકૃત બોલ માં બદલાય છે. Add modifier મેનુ હેઠળ એક નવી પેનલ દેખાય છે.
  
 
|-
 
|-
Line 265: Line 266:
 
| 05.10
 
| 05.10
  
| This panel shows settings for the Subdivision surface modifier
+
| આ પેનલ સબડિવિઝન સરફેસ મોદીફાયર માટે સેટિંગ્સ બતાવે છે.
  
 
|-
 
|-
Line 271: Line 272:
 
| 05.16
 
| 05.16
  
| Left click '''View 1'''. '''Type 3''' on your keyboard and hit the enter key.
+
| '''View 1''' ઉપર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 3 ટાઇપ કરો અને Enter કી દબાવો.
  
 
|-
 
|-
Line 277: Line 278:
 
| 05.25
 
| 05.25
  
| Now the cube looks like a ball or sphere.
+
| હવે ક્યુબ બોલ અથવા ગોળા જેવું દેખાય છે.
  
 
|-
 
|-
Line 283: Line 284:
 
| 05.28
 
| 05.28
  
| We will learn about subdivision surface Modifiers in detail in later tutorials
+
| subdivision surface Modifiers વિષે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું.
  
 
|-
 
|-
Line 289: Line 290:
 
|05.35
 
|05.35
  
| Left click the''' cross''' icon at the top right corner of the Subdivision surface panel.
+
| સબડિવિઝન સરફેસ પેનલના જમણી ટોચના ખૂણે ''' cross''' આઇકોન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 295: Line 296:
 
| 05.43
 
| 05.43
  
| The modifier is removed. The cube changes back to its original form.
+
| modifier રદ કરવામાં આવેલ છે. ક્યુબ તેના મૂળ સ્વરૂપમાં પાછું બદલવામાં આવે છે.
  
 
|-
 
|-
Line 301: Line 302:
 
| 05.49
 
| 05.49
  
| So the modifier did not change the original properties of the cube.
+
| તેથી modifier ક્યુબના મૂળ ગુણધર્મો બદલ્યા નથી.
  
 
|-
 
|-
Line 307: Line 308:
 
| 05.54
 
| 05.54
  
| We shall learn about other Modifiers in detail in later tutorials
+
| આપણે પાછળમાં ટ્યુટોરિયલ્સ માં અન્ય Modifiers વિષે વિગતવાર શીખીશું.
  
 
|-
 
|-
Line 313: Line 314:
 
| 05.59
 
| 05.59
  
| Left click the '''inverted triangle''' icon at the top row of the Properties window.
+
|Properties વિન્ડોની ટોચની પંક્તિ ઉપર '''inverted triangle''' આઇકોન પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 319: Line 320:
 
| 06.07
 
| 06.07
  
| This is the''' Object Data '''panel.
+
| ''' Object Data ''' પેનલ છે.
  
 
|-
 
|-
Line 325: Line 326:
 
| 06.10
 
| 06.10
  
| '''Vertex groups''' are used to group a set of selected vertices.
+
| '''Vertex groups''' પસંદિત શિરોબિંદુઓના સમૂહને જૂથ કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
Line 331: Line 332:
 
| 06.15
 
| 06.15
  
| We shall see how to use '''Vertex groups''' in more advanced tutorials.
+
| વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સમાં આપણે '''Vertex groups''' કેવી રીતે વાપરવું તે વિષે જોઈશું.
  
 
|-
 
|-
Line 337: Line 338:
 
|06.22
 
|06.22
  
| '''Shape Keys''' are used to animate the object in edit mode.
+
|'''Shape Keys''' એડિટ મોડમાં ઓબ્જેક્ટ એનિમેટ કરવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
Line 343: Line 344:
 
| 06.28
 
| 06.28
  
| Do you see the''' plus sign''' at the far right of the shape keys box?
+
| શું તમે શેપ કીઝ બોક્સની જમણી બાજુ ''' plus sign''' જુઓ છો?
  
 
|-
 
|-
Line 349: Line 350:
 
| 06.34
 
| 06.34
  
| This is used to''' add a new shape key''' to the object
+
| આ ઓબ્જેક્ટ માટે નવી શેપ કી ઉમેરવા માટે વપરાય છે.
 
+
 
|-
 
|-
  
 
| 06.39
 
| 06.39
  
| Left click the '''plus sign'''. The first key is''' Basis'''.
+
| '''plus sign''' પર ડાબું ક્લિક કરો. પ્રથમ કી ''' Basis''' છે.
  
 
|-
 
|-
Line 361: Line 361:
 
| 06.50
 
| 06.50
  
| This key saves the original form of the object that we are going to animate.
+
| આ કી ઓબ્જેક્ટનું મૂળ સ્વરૂપ સંગ્રહે છે જે આપણે એનીમેટ કરવા જઈ રહ્યા છીએ.
  
 
|-
 
|-
Line 367: Line 367:
 
| 06.55
 
| 06.55
  
| Hence, we cannot modify this key.
+
| તેથી, આપણે આ કીમાં ફેરફાર કરી શકતાં નથી.
  
 
|-
 
|-
Line 373: Line 373:
 
| 06.58
 
| 06.58
  
| Left click the''' plus sign''' again to add another key. '''Key 1''' is the first key that can be modified
+
| ફરીથી અન્ય કી ઉમેરવા માટે ''' plus sign''' પર ડાબું ક્લિક કરો. '''Key 1''' એ પ્રથમ કી છે જે સુધારી શકાય છે.
  
 
|-
 
|-
Line 379: Line 379:
 
| 07.10
 
| 07.10
  
| Go to the '''3D view''' .
+
| '''3D view''' પર ફરીથી જાઓ.
  
 
|-
 
|-
Line 385: Line 385:
 
| 07.13
 
| 07.13
  
| Press''' tab''' on your keyboard to '''enter''' the Edit mode.
+
| એડિટ મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર ''' tab''' ડબાઓ.
  
 
|-
 
|-
Line 391: Line 391:
 
| 07.18
 
| 07.18
  
| Press''' S''' to scale the cube. Drag your mouse. Left click to confirm scale
+
| ક્યુબ માપવા માટે ''' S''' ડબાઓ. માઉસને ડ્રેગ કરો. માપની પુષ્ટિ કરવા માટે ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 397: Line 397:
 
| 07.29
 
| 07.29
  
| Press''' tab''' to go back to the Object mode.
+
| ઓબ્જેક્ટ મોડ પર પાછા જવા માટે ''' tab''' ડબાઓ.
  
 
|-
 
|-
Line 403: Line 403:
 
| 07.33
 
| 07.33
  
| The cube is back to its original size. So what happened to the scaling we did in the edit mode?
+
| ક્યુબ તેના મૂળ માપમાં પાછું આવ્યું છે. તો આપણે એડિટ મોડમાં કરેલ સ્કેલિંગનું શું થયું?
  
 
|-
 
|-
Line 409: Line 409:
 
| 07.40
 
| 07.40
  
| Go back to the '''Shape keys box''' in the Object Data panel
+
| Object Data પેનલ માં '''Shape keys box''' પર પાછા જાઓ.
  
 
|-
 
|-
Line 415: Line 415:
 
| 07.45
 
| 07.45
  
| '''Key 1''' is the active key and highlighted in '''blue'''.
+
| '''Key 1''' સક્રિય કી અને '''blue''' માં પ્રકાશિત થયેલ છે.
  
 
|-
 
|-
Line 421: Line 421:
 
| 07.50
 
| 07.50
  
| On the right side is the value of the shape key. This value can be modified below.
+
| જમણી બાજુ પર શેપ કીની વેલ્યુ છે. આ વેલ્યુ નીચે સુધારી શકાય છે.
  
 
|-
 
|-
Line 427: Line 427:
 
| 07.57
 
| 07.57
  
| Left click Value''' 0.000'''.
+
| ''' 0.000''' વેલ્યુ પર ડાબું ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 433: Line 433:
 
| 08.03
 
| 08.03
  
| Type '''1''' on your key board and hit the '''enter''' key. The cube is now scaled.
+
| તમારા કી બોર્ડ પર  '''1''' ટાઇપ કરો અને એન્ટર કી ડબાઓ.
  
 
|-
 
|-
Line 439: Line 439:
 
| 08.12
 
| 08.12
  
| We can keep adding more shape keys and modifying the cube as we go.
+
| જેમ આપણે આગળ વધીશું, આપણે વધુ શેપ કી ઉમેરી શકીએ છીએ અને ક્યુબ બદલી શકીએ છીએ.
  
 
|-
 
|-
Line 445: Line 445:
 
| 08.17
 
| 08.17
  
| You will find me using the shape keys very often while animating in this series of Blender tutorials.
+
| બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં એનીમેટ કરતી વખતે હું આ શેપ કીઓ નો વારંવાર ઉપયોગ કરીશ.
  
 
|-
 
|-
Line 451: Line 451:
 
| 08.26
 
| 08.26
  
| Next setting is '''UV texture'''. This is used to modify the texture added to an object.
+
| આગામી સેટિંગ '''UV texture''' છે. આ ઓબ્જેક્ટમાં ઉમેરવામાં આવેલ ટેકચરને સુધારવા માટે વપરાય છે.
  
 
|-
 
|-
Line 457: Line 457:
 
| 08.33
 
| 08.33
  
| We will see this in detail in later tutorials.
+
| આ આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર જોશું.
  
 
|-
 
|-
Line 463: Line 463:
 
| 08.38
 
| 08.38
  
| Now you can go ahead and create a new file;
+
| હવે તમે આગળ વધી શકો છો અને નવી ફાઈલ બનાવી શકો છો;
  
 
|-
 
|-
Line 469: Line 469:
 
| 08.42
 
| 08.42
  
| using Copy Location Constraint, copy the location of the cube to the lamp;
+
| Copy Location Constraint નો ઉપયોગ કરીને, લેમ્પ પર ક્યુબનું સ્થાન કોપી કરો;
  
 
|-
 
|-
Line 475: Line 475:
 
| 08.49
 
| 08.49
  
| using the Subdivision Surface modifier, change the cube into a sphere; and animate the cube using shape keys.
+
| Subdivision Surface modifier મદદથી, ક્યુબને ગોળામાં બદલો; અને શેપ કીની મદદથી ક્યુબ એનીમેટ કરો.
  
 
|-
 
|-
Line 481: Line 481:
 
| 09.00
 
| 09.00
  
| This Tutorial is created by Project Oscar and supported by the National Mission on Education through ICT.
+
| આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
Line 487: Line 487:
 
| 09.09
 
| 09.09
  
| More information on the same is available at the following links oscar.iitb.ac.in, and''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
+
| આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે,  oscar.iitb.ac.in, અને ''' '''spoken-tutorial.org/NMEICT-Intro.
  
 
|-
 
|-
Line 493: Line 493:
 
| 09.30
 
| 09.30
  
| The Spoken Tutorial Project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
  
 
|-
 
|-
Line 499: Line 499:
 
| 09.32
 
| 09.32
  
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
Line 505: Line 505:
 
| 09.35
 
| 09.35
  
| also gives certificates to those who pass an online test.
+
| જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.  
  
 
|-
 
|-
Line 511: Line 511:
 
| 09.40
 
| 09.40
  
| For more details, please contact us contact@spoken-tutorial.org
+
| વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
 
+
 
|-
 
|-
  
 
| 09.47
 
| 09.47
  
| Thank you for joining us
+
| જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
Line 523: Line 522:
 
| 09.49
 
| 09.49
  
| and this is Monisha from IIT Bombay signing off.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.  
  
 
|}
 
|}

Revision as of 17:32, 25 June 2013

Visual Cue Narration'
00.05 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સ ની શ્રેણીમાં સ્વાગત છે.
00.09 આ ટ્યુટોરીયલ બ્લેન્ડર 2.59 માં properties વિન્ડો વિશે છે.
00.28 આ ટ્યુટોરીયલ જોયા બાદ, આપણે જાણીશું, Properties વિન્ડો શું છે ;
00.35 Properties વિંડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel શું છે;
00.44 Properties વિન્ડોમાં Object constraints panel, Modifiers Panel અને Object Data Panel માં વિવિધ સેટિંગ્સ કયા છે.
00.57 હું ધારું છું કે તમને બ્લેન્ડર ઇન્ટરફેસના મૂળભૂત એલિમેન્ટો વિષે ખબર છે.
01.01 જો નહિં, તો અમારા અગાઉના ટ્યુટોરીયલ બ્લેન્ડર ઈન્ટરફેસનું મૂળભૂત વર્ણન નો સંદર્ભ લો.
01.10 Properties વિન્ડો સ્ક્રીનની જમણી બાજુ પર આવેલ છે.
01.16 આપણે Properties વિન્ડોની પ્રથમ ચાર પેનલ અને તેમના સેટિંગ્સ પહેલાથી અગાઉના ટ્યુટોરિયલ્સમાં જોયા છે.
01.23 ચાલો જોઈએ આગામી પેનલ Properties વિંડો છે. પ્રથમ, આપણે વધુ સારી રીતે જોવા અને સમજવા માટે Properties વિન્ડોનું માપ બદલીશું.
01.33 Properties વિન્ડોની ડાબી ધાર પર ડાબું ક્લિક કરો, ડાબી તરફ પકડો અને ડ્રેગ કરો.
01.43 હવે આપણે Properties વિંડોમાં વિકલ્પો વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ.
01.47 બ્લેન્ડર વિન્ડોનું માપ કેવી રીતે બદલવું તે શીખવા માટે બ્લેન્ડર માં વિન્ડો પ્રકાર કેવી રીતે બદલવું તે ઉપરનું ટ્યુટોરીયલ જુઓ.
01.57 Properties વિન્ડોની ટોચની પંક્તિ પર જાઓ.
02.03 chain આઇકોન પર ડાબું ક્લિક કરો. આ Object Constraints પેનલ છે.
02.12 Add constraint પર ડાબું ક્લિક કરો. આ મેનુ વિવિધ ઓબ્જેક્ટ પરિમાણોની યાદી આપે છે.
02.19 અહીં પરિમાણોના મુખ્ય ત્રણ પ્રકારો છે - Transform, Tracking and Relationship.
02.31 Copy location એક ઓબ્જેક્ટનું સ્થાન કોપી કરી અન્ય ઓબ્જેક્ટ પર સેટ કરવા માટે વપરાય છે.
02.38 3D view ઉપર જાઓ. lamp પસંદ કરવા માટે તે ઉપર જમણું ક્લિક કરો.
02.45 Object Constraints પેનલ ઉપર પાછા જાઓ.
02.49 add constraint પર ડાબું ક્લિક કરો.
02.52 Transform હેઠળ copy location પસંદ કરો.
02.57 Add constraint મેનૂ બાર હેઠળ નવી પેનલ દેખાય છે.
03.05 આ પેનલ Copy location કન્સ્ટ્રેન્ટ માટે સુયોજનો સમાવે છે.
03.06 શું તમે copy location પેનલની ડાબી તરફ કેસરી ક્યુબ સાથે સફેદ બાર જોઈ શકો છો?
03.12 Target bar છે. અહીં આપણે આપણા target object માટે નામ ઉમેરીશું.
03.21 target bar પર ડાબું ક્લિક કરો.
03.24 યાદીમાંથી cube પસંદ કરો.
03.29 copy location કન્સ્ટ્રેન્ટ ક્યુબના લોકેશન કોઓર્ડિનેટ્સને કોપી કરે છે અને lamp ઉપર લાગુ પાડે છે.
03.37 પરિણામે, lamp ક્યુબના સ્થાન પર ખસે છે.
03.42 Copy location પેનલની જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ડાબું ક્લિક કરો.
03.50 કન્સ્ટ્રેન્ટ દૂર કરવામાં આવે છે. Lamp તેના મૂળ સ્થાન પર પાછુ ફરે છે.
03.58 તો આ રીતે object constraint કામ કરે છે.
04.02 પાછળના ટ્યુટોરિયલ્સમાં આપણે object constraints નો ઉપયોગ ઘણી વખત કરીશું.
04.07 હમણાં માટે, ચાલો પ્રોપર્ટીઝ વિંડો માં આગામી પેનલ વિષે જોઈએ. 3D view ઉપર જાઓ.
04.16 ક્યુબ પસંદ કરવા માટે cube ઉપર જમણું ક્લિક કરો.
04.19 Left click the next icon at the top row of the Properties window. roperties વિન્ડોની ટોચની પંક્તિમાં આગામી આઇકોન ઉપર ડાબું ક્લિક કરો.
04.26 તે Modifiers panel છે.
04.29 Modifier તેના મૂળ ગુણધર્મોને બદલ્યા વિના ઓબ્જેક્ટને વિકૃત કરે છે. ચાલો હું બતાઉ.
04.36 Modifiers પેનલ પર પાછા જાઓ.
04.40 ADD modifier ઉપર ડાબું ક્લિક કરો. અહીં મોદીફાયરના મુખ્ય ત્રણ પ્રકારો છે -Generate, Deform અને Simulate
04.54 મેનુ તળિયે ડાબા ખૂણે Subdivision surface ડાબું ક્લિક કરો.
05.02 ક્યુબ એક વિકૃત બોલ માં બદલાય છે. Add modifier મેનુ હેઠળ એક નવી પેનલ દેખાય છે.
05.10 આ પેનલ સબડિવિઝન સરફેસ મોદીફાયર માટે સેટિંગ્સ બતાવે છે.
05.16 View 1 ઉપર ડાબું ક્લિક કરો. તમારા કીબોર્ડ પર 3 ટાઇપ કરો અને Enter કી દબાવો.
05.25 હવે ક્યુબ બોલ અથવા ગોળા જેવું દેખાય છે.
05.28 subdivision surface Modifiers વિષે આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર શીખીશું.
05.35 સબડિવિઝન સરફેસ પેનલના જમણી ટોચના ખૂણે cross આઇકોન પર ક્લિક કરો.
05.43 modifier રદ કરવામાં આવેલ છે. ક્યુબ તેના મૂળ સ્વરૂપમાં પાછું બદલવામાં આવે છે.
05.49 તેથી modifier ક્યુબના મૂળ ગુણધર્મો બદલ્યા નથી.
05.54 આપણે પાછળમાં ટ્યુટોરિયલ્સ માં અન્ય Modifiers વિષે વિગતવાર શીખીશું.
05.59 Properties વિન્ડોની ટોચની પંક્તિ ઉપર inverted triangle આઇકોન પર ડાબું ક્લિક કરો.
06.07 Object Data પેનલ છે.
06.10 Vertex groups પસંદિત શિરોબિંદુઓના સમૂહને જૂથ કરવા માટે વપરાય છે.
06.15 વધુ અદ્યતન ટ્યુટોરિયલ્સમાં આપણે Vertex groups કેવી રીતે વાપરવું તે વિષે જોઈશું.
06.22 Shape Keys એડિટ મોડમાં ઓબ્જેક્ટ એનિમેટ કરવા માટે વપરાય છે.
06.28 શું તમે શેપ કીઝ બોક્સની જમણી બાજુ plus sign જુઓ છો?
06.34 આ ઓબ્જેક્ટ માટે નવી શેપ કી ઉમેરવા માટે વપરાય છે.
06.39 plus sign પર ડાબું ક્લિક કરો. પ્રથમ કી Basis છે.
06.50 આ કી ઓબ્જેક્ટનું મૂળ સ્વરૂપ સંગ્રહે છે જે આપણે એનીમેટ કરવા જઈ રહ્યા છીએ.
06.55 તેથી, આપણે આ કીમાં ફેરફાર કરી શકતાં નથી.
06.58 ફરીથી અન્ય કી ઉમેરવા માટે plus sign પર ડાબું ક્લિક કરો. Key 1 એ પ્રથમ કી છે જે સુધારી શકાય છે.
07.10 3D view પર ફરીથી જાઓ.
07.13 એડિટ મોડમાં દાખલ થવા માટે તમારા કીબોર્ડ પર tab ડબાઓ.
07.18 ક્યુબ માપવા માટે S ડબાઓ. માઉસને ડ્રેગ કરો. માપની પુષ્ટિ કરવા માટે ડાબું ક્લિક કરો.
07.29 ઓબ્જેક્ટ મોડ પર પાછા જવા માટે tab ડબાઓ.
07.33 ક્યુબ તેના મૂળ માપમાં પાછું આવ્યું છે. તો આપણે એડિટ મોડમાં કરેલ સ્કેલિંગનું શું થયું?
07.40 Object Data પેનલ માં Shape keys box પર પાછા જાઓ.
07.45 Key 1 સક્રિય કી અને blue માં પ્રકાશિત થયેલ છે.
07.50 જમણી બાજુ પર શેપ કીની વેલ્યુ છે. આ વેલ્યુ નીચે સુધારી શકાય છે.
07.57 0.000 વેલ્યુ પર ડાબું ક્લિક કરો.
08.03 તમારા કી બોર્ડ પર 1 ટાઇપ કરો અને એન્ટર કી ડબાઓ.
08.12 જેમ આપણે આગળ વધીશું, આપણે વધુ શેપ કી ઉમેરી શકીએ છીએ અને ક્યુબ બદલી શકીએ છીએ.
08.17 બ્લેન્ડર ટ્યુટોરિયલ્સની શ્રેણીમાં એનીમેટ કરતી વખતે હું આ શેપ કીઓ નો વારંવાર ઉપયોગ કરીશ.
08.26 આગામી સેટિંગ UV texture છે. આ ઓબ્જેક્ટમાં ઉમેરવામાં આવેલ ટેકચરને સુધારવા માટે વપરાય છે.
08.33 આ આપણે પાછળના ટ્યુટોરિયલ્સ માં વિગતવાર જોશું.
08.38 હવે તમે આગળ વધી શકો છો અને નવી ફાઈલ બનાવી શકો છો;
08.42 Copy Location Constraint નો ઉપયોગ કરીને, લેમ્પ પર ક્યુબનું સ્થાન કોપી કરો;
08.49 Subdivision Surface modifier મદદથી, ક્યુબને ગોળામાં બદલો; અને શેપ કીની મદદથી ક્યુબ એનીમેટ કરો.
09.00 આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર ધ્વારા બનાવવામાં આવ્યો છે અને આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
09.09 આ વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે, oscar.iitb.ac.in, અને spoken-tutorial.org/NMEICT-Intro.
09.30 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ
09.32 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09.35 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
09.40 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
09.47 જોડાવા બદ્દલ આભાર.
09.49 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

Contributors and Content Editors

Krupali, Ranjana