Difference between revisions of "Koha-Library-Management-System/C2/Place-order-for-a-book/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 | <center>'''Time'''</center> | <center>'''Narration'''</center> |- |00:01 | '''on ''' How to place an order for a book.''' પરના સ્પોકન ટ...") |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 5: | Line 5: | ||
|- | |- | ||
|00:01 | |00:01 | ||
− | | | + | | ''' How to place an order for a book.''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
Line 72: | Line 72: | ||
|- | |- | ||
|01:23 | |01:23 | ||
− | | '''Preference,''' માં '''AcqCreateItem, ''' માટે ડ્રોપડાઉન થી ''' 'placing an order' '''ને | + | | '''Preference,''' માં '''AcqCreateItem, ''' માટે ડ્રોપડાઉન થી ''' 'placing an order' '''ને ''' ‘receiving an order’'''માં બદલો. |
− | + | ||
− | ''' ‘receiving an order’'''માં બદલો. | + | |
|- | |- | ||
Line 86: | Line 84: | ||
|- | |- | ||
| 01:47 | | 01:47 | ||
− | | ''' Koha Homepage, ''' પર જાવ '''Acquisitions''' પર જાવ અને '''plus New | + | | ''' Koha Homepage, ''' પર જાવ '''Acquisitions''' પર જાવ અને '''plus New vendor.''' પર ક્લિક કરો. |
− | + | ||
− | vendor.''' પર ક્લિક કરો. | + | |
|- | |- | ||
Line 132: | Line 128: | ||
|- | |- | ||
| 02:55 | | 02:55 | ||
− | | | + | | જો તમને ચોક્કસ ફિલ્ડ માટે માહિતી નથી , તો તેને ખાલી છોડો. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 179: | Line 173: | ||
|- | |- | ||
| 04:04 | | 04:04 | ||
− | | | + | | હવે વિક્રેતાના નામના આગળ ''' plus New basket.''' ક્લિક કરો. |
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | એક નવા પેજ પર - '''Add a basket to Powai Book Agency'''માં '''Basket name:. ''' ના | + | | એક નવા પેજ પર - '''Add a basket to Powai Book Agency'''માં '''Basket name:. ''' ના માટે વિગતો ભરો. |
− | + | ||
− | માટે વિગતો ભરો. | + | |
|- | |- | ||
Line 197: | Line 189: | ||
|- | |- | ||
| 04:35 | | 04:35 | ||
− | | મૂળભૂત વીટો '''Billing place''', '''Delivery place''' અને '''Vendor''' મો કોઈ પણ | + | | મૂળભૂત વીટો '''Billing place''', '''Delivery place''' અને '''Vendor''' મો કોઈ પણ ફેરફાર માટે ડ્રોપડાઉન થી જરૂરી વિકલ્પ પસંદ કરો. |
− | + | ||
− | ફેરફાર માટે ડ્રોપડાઉન થી જરૂરી વિકલ્પ પસંદ કરો. | + | |
|- | |- | ||
Line 343: | Line 333: | ||
|- | |- | ||
| 07:54 | | 07:54 | ||
− | | એક પેજ '''Basket '''વિગતો સાથે ખુલે છે - '''Basket IITB/ST/Books/2017-10 (2) for Powai | + | | એક પેજ '''Basket '''વિગતો સાથે ખુલે છે - '''Basket IITB/ST/Books/2017-10 (2) for Powai Book Agency'''. |
− | + | ||
− | Book Agency'''. | + | |
|- | |- | ||
Line 366: | Line 354: | ||
|- | |- | ||
| 08:27 | | 08:27 | ||
− | | એક ડાઈલોગ બોક્સ - '''Are you sure you want to close Basket IITB/ST/Books/2017- | + | | એક ડાઈલોગ બોક્સ - '''Are you sure you want to close Basket IITB/ST/Books/2017-10?''' ખુલે છે. |
− | + | ||
− | 10?''' ખુલે છે. | + | |
|- | |- | ||
Line 396: | Line 382: | ||
|- | |- | ||
|09:13 | |09:13 | ||
− | | '''Receive a new shipment, ''' વિભાગમાં ''' Vendor invoice '''તરીકે | + | | '''Receive a new shipment, ''' વિભાગમાં ''' Vendor invoice '''તરીકે '''IITB/ST/Books/2017-10 ''' ભરો. |
− | + | ||
− | '''IITB/ST/Books/2017-10 ''' ભરો. | + | |
|- | |- | ||
Line 503: | Line 487: | ||
|- | |- | ||
| 11:44 | | 11:44 | ||
− | |''' Spoken Tutorial Project'''ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન | + | |''' Spoken Tutorial Project'''ટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
− | + | ||
− | પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. | + | |
|- | |- | ||
Line 513: | Line 495: | ||
|- | |- | ||
| 11:56 | | 11:56 | ||
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
− | + | ||
− | ઉપલબ્ધ છે. | + | |
|- | |- |
Revision as of 14:01, 19 February 2019
|
|
00:01 | How to place an order for a book. પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું Book ના માટે ઓર્ડર આપતા, |
00:11 | Basket (Order) ને બંધ કરતા., |
00:13 | અને shipment મેળવતા. |
00:17 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux OS 16.04 અને Koha version 16.05 |
00:30 | આ ટ્યુટોરીયલ ના અનુસરણ માટે તમને લાઈબ્રેરી સાયન્સ નું જ્ઞાન હોવું જરૂરી છે. |
00:36 | આ ટ્યુટોરીયલ નો અભ્યાસ કરવા માટે તમાર સીસ્ટમ પર કોહા ઇન્સ્ટોલ હોવું જોઈએ.
|
00:42 | અને કોહાં માં તમને એડમીન એક્સેસ હોવો જોઈએ. |
00:47 | જો નથી તો વધુ વિગતો માટે આ વેબ્સાઈટ પર Koha spoken tutorial શ્રેણી નો સદર્ભ લો. |
00:53 | શરુ કરવામાટે ચાલો Koha માં Superlibrarian Bella. ટીકે લોગીન કરો. |
01:00 | સૌ પ્રથમ આપણે ‘receiving an order’. ને એનેબલ કરીને શરૂ કરીશું.
|
01:06 | આ માહિતીનો ઉપયોગ આપણે ટ્યુટોરીયલમાં પછીથી કરીશું.
|
01:11 | Koha Administration. પર જાવ. |
01:15 | Global System Preferences પર ક્લિક કરો. |
01:19 | Acquisitions preferences પેજ ખુલે છે. |
01:23 | Preference, માં AcqCreateItem, માટે ડ્રોપડાઉન થી 'placing an order' ને ‘receiving an order’માં બદલો. |
01:37 | આગળ પેના ઉપર Save all Acquisitions preferences પર ક્લિક કરો. |
01:45 | ચાલો આગળ વધીએ. |
01:47 | Koha Homepage, પર જાવ Acquisitions પર જાવ અને plus New vendor. પર ક્લિક કરો. |
01:58 | એક નવું પેજ . Add vendor ખુલે છે. |
02:02 | Company details, વિભાગમાં Name પર જાવ. |
02:08 | અને ફિલ્ડ ટાઈપ માં Powai Book Agency. ટાઈપ કરો. |
02:13 | નોંધ લો કે આપણે તે જ રીતે વિવિધ વિક્રેતાઓ ને ઉમેરી શકીએ છીએ. |
02:20 | Contact details. જેવી વિગતો ભરો. |
02:24 | મેં અહીં અમુક વિગતો ભરી છે તમે પણ આવું કરી શકો છો. |
02:30 | Primary acquisitions contact ને ચેક કરવાનું યાદ રાખો. |
02:36 | Primary serials contact |
02:39 | Contact about late orders અને Contact about late issues. |
02:46 | આ ચેકબોક્સ પર ક્લિક કરવાથી વિક્રેતાઓને આ વિકલ્પો થી સંબંધિત ઈમેલ સૂચનાઓ પ્રાપ્ત થશે . |
02:55 | જો તમને ચોક્કસ ફિલ્ડ માટે માહિતી નથી , તો તેને ખાલી છોડો. |
03:01 | Ordering information વિભાગમાં , List Prices are |
03:11 | તેજ રીતે Invoice prices are, માટે માટે કોહ મૂળભૂત રીતે RUPEE પસદ કરશે. |
03:19 | Tax number registered:, માટે Yesપસંદ કરો.
|
03:25 | List prices:, માટે Include tax પસંદ કરો.. |
03:30 | Invoice prices:, માટે Include taxપસંદ કરો. |
03:35 | હું Tax rate ને તેમજ છોડી દઈશ. |
03:39 | ત્યારબાદ હું Discount તરીકે 10% અને Delivery time તરીકે 14 days.ઉમેરીશ. |
03:50 | હું Notes ફિલ્ડને ખલી છોડી દઈશ. |
03:54 | બધી વિગતો ભર્યા પછી થી પેજના નીચે સેવ પર ક્લિક કરો . |
04:01 | એક નવું પેજ ખુલે છે. |
04:04 | હવે વિક્રેતાના નામના આગળ plus New basket. ક્લિક કરો. |
04:11 | એક નવા પેજ પર - Add a basket to Powai Book Agencyમાં Basket name:. ના માટે વિગતો ભરો. |
04:20 | હું ઉમેરીશ IITB/ST/Books/2017-10. |
04:30 | અમુક વિગતો કોહા દ્વારા મૂળભૂત રીતે ભરવામાં આવશે. |
04:35 | મૂળભૂત વીટો Billing place, Delivery place અને Vendor મો કોઈ પણ ફેરફાર માટે ડ્રોપડાઉન થી જરૂરી વિકલ્પ પસંદ કરો. |
04:46 | Internal note અને/અથવા Vendor note ઉમેરો જો હોય તો. |
04:52 | Internal note, હું ટાઈપ કરીશ For Biology Section. |
04:57 | Vendor note, માટે હું ટાઈપ કરીશ ‘To be delivered on 22 May 2017’. |
05:05 | જરૂરિયાત મુજબ Orders are standing:. ક્લિક કરો, હું ચેકબોક્સને ખાલી છોડી દઈશ. |
05:14 | બધી વિગતો ભર્યા પછી થી પેજના નીચે સેવ પર ક્લિક કરો. |
05:21 | નવું પેજ ખુલ્યું છે તેમાં plus Add to basket ટેબ પર ક્લિક કરો. |
05:29 | એક ડાઈલોગ બોક્સ ‘Add order to basket’ ખુલે છે. |
05:34 | હવે આપેલ વિકલ્પ થી ઓર્ડર કરવા માટે એક પુસ્તક પસંદ કરો. |
05:39 | હું From a new (empty) record પર ક્લિક કરીશ. |
05:44 | શીર્ષક 'New order' સાથે હજી એક પેજ ખુલે છે. |
05:49 | જે ઓર્ડર કરવી છે તે પુસ્તકનું શીર્ષક દાખલ કરો. |
05:53 | હું ટાઈપ કરીશ Industrial Microbiology.
|
05:57 | આગળ Accounting details છે. |
06:01 | Quantity, માટે 5. દાખલ કરો. |
06:05 | Fund,માટે કોહ મૂળભૂત રીતે Books Fund પસંદ કરે છે. |
06:10 | અહી યાદ રાખો જો વિવિધ ફંડ ઉપલબ્ધ છે તો આપણે આપણી જરૂરિયાત મુજબ પસંદ કરી શકીએ છીએ. |
06:17 | આગળ Currency માટે વિગતો ભરો. |
06:21 | અહી કોહા મૂળભૂત રીતે RUPEE પસંદ કરે છે. |
06:26 | તમે ડ્રોપ-ડાઉન થી તમારી જરૂરિયાત મુજબ પસંદ કરી શકો છો. |
06:31 | Vendor price તરીકે 1000 પસદ કરો. |
06:35 | આગળ છે Uncertain price:. |
06:38 | જો તમે કિંમત વિશે અનિશ્ચિત છો તો આ ચેકબોક્સ ને પસદ કરો. હું આને ખાલી છોડી દઈશ . |
06:46 | આગળ છે Tax rate.
કોહાં મૂળભૂત રીતે Tax rate તરીકે 0% પસંદ કરે છે. |
06:55 | હું પસંદ કરીશ Discount તરીકે 20%. |
07:00 | નોંધ લો કે કોહાં Replacement cost 1000, પોતે ગણતરી કરશે.
|
07:06 | Budgeted cost માં 800, |
07:09 | Total માં 4000 અને Actual cost માં 0.00. |
07:17 | આ પણ નોંધ લો કે Replacement cost અને Actual cost ને એડિટ કરી શકાય છે. |
07:23 | Internal note અને Vendor note ટાઈપ કરો જો હોય તો. |
07:27 | હું Statistic 1 અને Statistic 2 ખાલી છોડીશ . |
07:32 | ત્યારબાદ પેજના નીચે સેવ પર ક્લિક કરો. |
07:37 | એક ડાઈલોગ બોક્સ ખુલે છે. |
07:41 | Warning! You will exceed 10.00% of your fund. |
07:47 | Do you want to confirm this order? , Yes, I confirm પર ક્લિક કરો. |
07:54 | એક પેજ Basket વિગતો સાથે ખુલે છે - Basket IITB/ST/Books/2017-10 (2) for Powai Book Agency. |
08:07 | આ વિવધ ટેબ્સ પણ દેખાડે છે. |
08:10 | હવે આપણે શીખીશું basket. ને કેવી રીતે બંધ કરવું. |
08:14 | સામન Basket details પેજ પર , Close this basket. ટેબ પર ક્લિક કરો. |
08:21 | આનો અર્થ છે કે ઓર્ડર છેલ્લો છે અને સંબંધિત વિક્રેતાઓ ને મોકલી શકાય છે.
|
08:27 | એક ડાઈલોગ બોક્સ - Are you sure you want to close Basket IITB/ST/Books/2017-10? ખુલે છે. |
08:41 | Yesબટન પર ક્લિક કરો. |
08:44 | એક નવી પેજ વિક્રેતાના ના નામ સાથે Powai Book Agency દ્રશ્યમાન થાય છે. |
08:50 | આ પેજ ને હમણાં બંધ કરશો નહીં કારણકે આપણને અહી હજુ ઘણું શીખવાનું બાકી છે. |
08:56 | આગળ વધીએ ,આપણે શીખીશું shipment. કેવી રીતે મેળવવી. |
09:01 | સમાન પેજ પર Receive Shipment. ટેબ પર ક્લિક કરો. |
09:06 | એક નવું પેજ ખુલે છે - Receive shipment from vendor Powai Book Agency. |
09:13 | Receive a new shipment, વિભાગમાં Vendor invoice તરીકે IITB/ST/Books/2017-10 ભરો. |
09:28 | કોહાં પોતેથી Shipment date પસંદ કરે છે. |
09:32 | નોંધ લો કે રસીદ ની તારીખ એ Shipment Date. છે. |
09:37 | હું Shipment Cost અને Shipment Fund. ને છોડી દઈશ. |
09:41 | પેજના નીચે Next બટન પર ક્લિક કરો. |
09:46 | અન્ય પેજ - Receipt summary for Powai Book Agency ખુલે છે. |
09:52 | નીચે સ્ક્રોલ કરો અને પેજના નીચે Finish receiving પર ક્લિક કરો. |
09:57 | અન્ય પેજ Invoice: IITB/ST/Books/2017-10 શીર્ષક સાથે ખુલે છે. |
10:07 | Shipment Date પહેલાથી જ ભરેલ વિગતો મુજબ કોહાં દ્વારા ભરવામાં આવ્યું છે. |
10:13 | અને હું પસદ કરીશ Billing Date તરીકે 05/23/2018. |
10:21 | હું Shipping cost ને ખાલી છોડી દઈશ.
|
10:25 | Close પર ક્લિક કરો અને ત્યારબાદ પેજ ના નીચે Save બટન પર. |
10:31 | એક નવું પેજ Invoice has been modified ખુલે છે. |
10:36 | Go to receipt page. પર ક્લિક કરો. |
10:40 | હવે તમે - Receipt summary for Powai Book Agency જોઈ શકો છો. |
10:46 | હવે તમે કોહાં થી log out કરી શકો છો. |
10:49 | એવું કરવા માટે ઉપર જમણા ખૂણા પર જાવ. |
10:54 | Spoken Tutorial Library પર ક્લિક કરો , અને ડ્રોપ ડાઉન થી Logout પસંદ કરો. |
11:01 | આ આપણને ટ્યુટોરીયલના અંત માં લાવે છે. |
11:04 | ચાલો સારાંશ લઈએ. |
11:07 | આ ટ્યુટોરિયલમાં આપણે શીખ્યા : Book ના માટે ઓડર કરતા, |
11:13 | Basket (Order) બંધ કરતા અને shipment પ્રાપ્ત કરતા. |
11:19 | Assignment- તરીકે ‘Books’ ના માટે Budget બનાવો. |
11:25 | તેમાં Funds ને ‘Civil Engineering’ તરીકે બનાવો. |
11:30 | હાલના વિક્રેતા દ્વારા પુસ્તક ઓર્ડર કરો ‘Powai Book Agency’. |
11:36 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તેને ડાઉનલોડ કરીને નિહાળો. |
11:44 | Spoken Tutorial Projectટીમ: સ્પોકન ટ્યુટોરીયલોનો ઉપયોગ કરીને વર્કશોપો આયોજિત કરે છે અને ઓનલાઇન પરીક્ષા પાસ થવા પર પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે, કૃપા કરી અમને લખો. |
11:52 | તમારી ક્વેરી આ ફરોમમાં ટાઈમ સાથે પોસ્ટ કરો. |
11:56 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. |
12:07 | IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડવાબદ્દલ આભાર. |